Rajkot TRP Fire Tragedy માં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કહે છે, અમારી કોઈ જવાબદારી ન ગણાય?|Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 165

  • @anilbuddhadev7346
    @anilbuddhadev7346 3 місяці тому +20

    આવા કોર્પોરેટ તથા અધિકારીઓ ની ફરજો અને જવાબદારી ઓ પબ્લિક ને વંચાય તે રીતે તેઓની ઓફીસ બહાર મોટા બોર્ડ મરાવો જોઈએ.

    • @manjibhaichothanijasonmanj7768
      @manjibhaichothanijasonmanj7768 3 місяці тому

      કોઈપણ ઓકોપરેટરો ની જવાબદારી કાંઈ હોતી જ નથી તેમની એક જ જવાબદારી હોય છે પગાર લેવાની ભ્રષ્ટાચાર ના પૈસા લેવાની ખાલી રાજકોટના કોપરેટરની વાત નથી તમામ નગરપાલિકાઓમાં તપાસ કરો ભંગાર વેચવાથી આવાસ યોજના સુધીના તમામ ભ્રષ્ટાચારો બહાર આવશે આ લોકો ઉપર કડક કાર્યવાહીની કરવી જોઈએ તેમની મિલકતો તેમના ખાતાઓ બધું સિલ કરવું જોઈએ અને જે કઈ બનાવ બન્યા હોય તે પૈસા માં ફરીથી નવું નિર્માણ કરવું જોઈએ પણ ભાજપ સરકાર છે ત્યાં સુધી નહીં થાય ગુજરાતની પબ્લિક ને ખબર જ છે 30 વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે ગુજરાતની અંદર વિકાસ થયો ખરો પણ ભ્રષ્ટાચાર મોટામાં મોટો વિકાસ આપણા દેશના માનનીય શ્રી વડાપ્રધાન અમિત શાહજી તેમની નીચે ભ્રષ્ટાચાર નો વિકાસ ધોમ ધોકા ચાલી રહ્યો છે હજી તો ટેલર છે હજી તો જનતા જુઓ તમે જો જાગશો નહીં તો આનાથી 100 ગણી ભ્રષ્ટાચાર નો વિકાસ થાય જાહેર જનતાએ સવિધાન હાથમાં લેવું પડશે આ ખાતરી આપું છું ભ્રષ્ટાચાર નો વિકાસ ડામવા માટે જનતાએ સંવિધાન હાથમાં લેવાની ફરજપટ સેજ સત્ય બોલું છું જય ગુરુદેવ જાહેર જનતાને જાગો જાગો તમારા બાળકો માટે

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    આવનારા સમયમાં BJP ne aekvaar kaadhi naakho

  • @sthakkar8046
    @sthakkar8046 3 місяці тому

    Bhai sarkar shree sabdo boli raiya chhe

  • @manvendrasinhzala7302
    @manvendrasinhzala7302 3 місяці тому +15

    આ કોઈ હરામખોરો ને જવાબદારી લેવી નથી..

  • @yashpalsinhzala4345
    @yashpalsinhzala4345 3 місяці тому +10

    આ બધા ને ડીસમીસ કરો
    સસ્પેન્ડ તો નાટક કહેવાય

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 3 місяці тому +6

    આલોકોને પાડી દેવા જોઈએ ક્ષત્રિય સમાજે રોડપર નોઉતરાય સમૂહ માં ભેગાથઈને પાડી દેવા જોઈએ

  • @ranabhailavadia5319
    @ranabhailavadia5319 3 місяці тому

    આ હરમખોરો એ મલાઈ ખાવા ની, જવાબદારી અધિકારી ઓ ની😢😢😢😢😢😢😢😢

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 3 місяці тому +7

    રિમાન્ડ ઉપર લો ખબર પડશે ગેમ જોન હતો કે નઇ આંધળો હોય એમ લાગે છે

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 3 місяці тому

    AAVABHADVAVNE.RODUPARDODAVINEMARVAJOIYE.AASARKARPABLIKNIDHYAN.NAHIRAKHETO.SARKARNE.BHOGVAVUJOSE.BJPNA.NETAKHOTACHHE.

  • @bhavikrana2997
    @bhavikrana2997 3 місяці тому

    He is no adhikari...he is political member of RMC... chairman of TP committee...
    So please improve your reporting
    Thumbnail ma
    આ નફ્ફટ અધિકારી નહિ આ નફ્ફટ નેતા એમ લખો....

  • @habibpanjwani2792
    @habibpanjwani2792 3 місяці тому +7

    મોરબી કાંડ, તખ્તસિલા કાંડ રાજકોટ અગ્નિકાંડ જેવાજ અન્ય કાંડ માટે કમળ નું બટન દબાવો.
    ભાજપ આપની ઇચ્છા જરૂર પૂરી કરશે
    આ ભાજપ પક્ષની ગેરેન્ટિ છે.

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    વધુ માહિતી માટે
    શિવાજી બોસ movie jovo South nu રજનીકાંત નું એટલે ખબર પડશે કેમ કરવું

  • @pradipbhatt7412
    @pradipbhatt7412 3 місяці тому

    એને બીજીવાર ચુટતા નહીં અને ડીસમીસ કરો

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 3 місяці тому

    આમની જવાબદારી રૃપિયા ક્યા થી આવશે તે જ હોય છે

  • @SagarDelvadiya
    @SagarDelvadiya 3 місяці тому

    ભાજપ મત આપોને દુઃખુધાવ😢

  • @kirtimakati7978
    @kirtimakati7978 3 місяці тому

    I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming. આ કોઈ હરામખોરો ને જવાબદારી લેવી નથી. *** આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે.
    હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે અને રાજુ ભાર્ગવ ને વિનંતી કરી હતી મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.

  • @zkadri3413
    @zkadri3413 3 місяці тому

    Area na corporater, area na tpo site eng....,pgvcl eng., vagre ni javabdari aavi joiye ...

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 3 місяці тому

    Ghar bhego kari do. Aane shu જવાબદારી ave ey khabar nathi

  • @hiteshjoshi8536
    @hiteshjoshi8536 3 місяці тому

    ચેરમેન તરીકે શું શું કામ સાહેબ કરતા હતા 😂😂😂 હવે ચાલો સાહેબ આપની જવાબદારી માટે રાજકોટ જોઈ લો આખું અને તમારી જવાબદારી શું છે તેનું આપની ચેમ્બર બહાર મુકી દો 😊

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    એમના સગા સબંધીઓના ઇન્ટરવ્યુ લો અને કહો કે આ લોકો સુ કરી રહ્યા છે

  • @reeshirajtrivedi8281
    @reeshirajtrivedi8281 3 місяці тому +5

    કોઈ અધિકારી ની કંઇ જવાબ દારી ના બને માટે બધા અધિકારી અને નેતા ને રજા આપી ઘર ભેગા કરો.અને જનતા સ્વયં જાગૃત થવાનો સમય આવ્યો છે

  • @dhirajpandya2292
    @dhirajpandya2292 3 місяці тому

    मेरी तकलीफ मेरा गम मेरा सदमा पता चलता,
    मेरी तकलीफ मेरा गम मेरा सदमा पता चलता
    कोई तेरा बिछडता तो तुजे मेरा पता चलता
    દુર્ઘટના મા પોતાના સ્વજનો ગુમાવનારા ની પિડીત પરિવારો તરફથી😢😢😢😢😢

  • @ashvinmakwana4370
    @ashvinmakwana4370 3 місяці тому

    આ્ બંધાઈ જાગતાં મૂતરેછે તો તમે શું જોઈને ચેરમેન બન્યા બિલ્ડર છો ઈ. બરાબરછો

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    Darek poltician Naa sting operation karo

  • @ashokthakur4498
    @ashokthakur4498 3 місяці тому

    Sures ne tatkalik javabdaari nu bhan karavava karyavahi karavo

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    Darek vyakti vyaktigat rite video banavo

  • @arunmehta4280
    @arunmehta4280 3 місяці тому

    સાહેબ ને ઘરભેગા કરી દેવા જોઈએ

  • @Kisanmahiti
    @Kisanmahiti 3 місяці тому +4

    કાયદેસર હોય તો તારી પાસે ડોક્યુમેન્ટ હોય ને સાત વર્ષ માં તને ક્યારેય ડોક્યુમેન્ટ હાથ માં ના આવ્યું

  • @ashokparmar6012
    @ashokparmar6012 3 місяці тому +6

    આ લોકો પૈસા કમાવામાં પડયા છે

  • @0000jay84
    @0000jay84 3 місяці тому

    Jeni javabdari na hoy teva hodda bandh karva joye jethi teno pagar bache.... Sarkari tizori upar boj ghate .

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    Amna vyaktigat jivan nu pan sting operation karo
    Bank details check karavo
    Amna wife na account ma hase
    Benaame sampati pan hase jojo

  • @jaydip7649
    @jaydip7649 3 місяці тому

    Javabdari nthi to jakhh mrava betha

  • @devang2001
    @devang2001 3 місяці тому

    TP pass karvani leval deval, paisa padavana takawari mujab ni jawabdari chhe fakt. Kaam karavani koi dhagas nathi.

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513 3 місяці тому

    ભગતસિંહ ગાર્ડન ની બાજુ ના રોડ માં અંધારું હોય છે એક બે લાઈટ નાખવાની જરૂર છે પણ આ કોર્પોરેટર કોઈ દિવસ વિસ્તારમાં દેખાતા નથી

  • @vikramnirbhavne6981
    @vikramnirbhavne6981 3 місяці тому

    Raj Karan ma 6 teni koi inquiry thati Nathi ok vat tya 6 bhrastachar ma hoij

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    Samvidhan ma Ghana kaayda che
    Aa rakshaasho ne Kay khbr j nathi

  • @imtiazmultani3589
    @imtiazmultani3589 3 місяці тому

    Tamara maliki na plot ma bandhkam chalu kro turt municipality hajar thase shun karo chho ?

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    Bhrashtachar thaay che

  • @bharatramani8327
    @bharatramani8327 3 місяці тому

    આ બધાય ભાગીદારી મા હોય

  • @ramatagamataschoolsurendra3640
    @ramatagamataschoolsurendra3640 3 місяці тому

    આવા ને સાહેબ ના કહેવાય.. નફ્ફટ કહો

  • @sajidhusein4210
    @sajidhusein4210 3 місяці тому

    Aava sadk chchp lukhkhao ne corporeter banavi de pachchi aaj kawab male atlo moto kamade thayo to pan lucjcho rupali rajkot jiti ne aavyo to shu kahesho bahen aane rajkote vasio aava naffat logo ne b.j.p ne bahumati aape to pachi rajkot ni janta ne shu kahevu bolo bahen?

  • @jagdishrajgor7833
    @jagdishrajgor7833 3 місяці тому +6

    आना थी वधारे लाभ लेवा माटे कमल नु बटन दबावों

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    તારી જ જવાબદારી છે ભાઈ

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 3 місяці тому

    Saheb no chokro game zone ma gyo hot to badhi khabar hot ene

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    Ae ke AEK sarkaari khata ma

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    Maari paase naam che

  • @kuldipsinhjadeja7024
    @kuldipsinhjadeja7024 3 місяці тому

    Khota manso 6 koi di haru ny thay

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    કોઈ SOP જ નથી

  • @harishbhatt4524
    @harishbhatt4524 3 місяці тому

    ભોળા 😂

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 3 місяці тому +5

    આને સરકાર ડીસમિસ કરો

  • @nairsooraj6860
    @nairsooraj6860 3 місяці тому

    town planner has no knowledge of national building code. He is a liar

  • @MukeshMeghat
    @MukeshMeghat 3 місяці тому

    He is escape from his duty He is a T p chairman He can change in T p He can remove land reservation put the reservation He can order town planning town develop ment department make fool people

  • @PuranVyas
    @PuranVyas 3 місяці тому

    आनेघरभेगीनाकरो

  • @AshokThacker-bz5ki
    @AshokThacker-bz5ki 3 місяці тому

    bhikharinapetnachebadhai

  • @ketankava34
    @ketankava34 3 місяці тому

    हवे मत आपवा मां ध्यान राखजो

  • @shahbharat2419
    @shahbharat2419 3 місяці тому

    Alya 150 year before banalo bridge no record britisher rakhi sakta hoi to ato running employee cha kava Loko na hath ma satta cha

  • @mahidoshi7136
    @mahidoshi7136 3 місяці тому

    Aa pote gunegar kvY paisa pochi gya hse ena ghre

  • @safikazi-dr9qv
    @safikazi-dr9qv 3 місяці тому

    bhai jiiii .........yah insaan ( janwar ) saab ko bewakuf banaraha haiii.....
    last statement esa aaega ke padosi mulk & koiii muslim yah kand maa shamel hai.... bewakuf loag sach manega & taapas khatam......
    tamam sarkare khata ma befaam be - imaniii chal Raha hai yah saab ko malum hai...

  • @mohsinmansuri9575
    @mohsinmansuri9575 3 місяці тому +3

    MARI JAWABDARI CORRUPTION KARI RUPIYA BHEGA KARVANI CHHE. AA BHADVA CYCLE PAR RAKHADTA HATA, AAJE KARIDPATI THAI GAYA CHHE. JYA PRAJA NAMALI HOY TYA AAVAJ NETA PEDA THAY.

  • @devkaranshyara1764
    @devkaranshyara1764 3 місяці тому

    156

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura7463 2 місяці тому

    Tuku ne tach. Bjp hidu ne mot hospital jo musama n n. Bacha se hidu na guda bjp

  • @raghuvirshihvaghelaraghuvi8633
    @raghuvirshihvaghelaraghuvi8633 2 місяці тому

    42o.cha

  • @NatubhaiPatel-vg3jc
    @NatubhaiPatel-vg3jc 3 місяці тому

    B J P jindabad

  • @kaileshshida1448
    @kaileshshida1448 3 місяці тому

    Ohho

  • @KadvaPatidar
    @KadvaPatidar 3 місяці тому +3

    ખાઉધરો નામ રાખો આ બે કોડીના કોર્પોરેટરોના

  • @vahidbelim8262
    @vahidbelim8262 3 місяці тому +2

    સાહેબ ને રુપીયા કયાથી મળે એ પૂછૉ એ ખબર હશે.

  • @vanrajnangani8804
    @vanrajnangani8804 3 місяці тому +1

    પત્રકાર ના આકરા પ્રશ્નો અને આક્રમકતા જોય અને પત્રકારત્વ હજુ જીવે છે એ જોય આનદ થયો

  • @maheshpatel4386
    @maheshpatel4386 3 місяці тому +2

    Paisa khava ni javabdari chodya

  • @અશોકભાઇમાધાભાઇપરમાર

    રૂપીયાખાતાહોઈતેકોઈજબદારીનાહોઈ,તોકોનીજબજદારીહોઈએકહો

  • @mahribhaikavad6560
    @mahribhaikavad6560 3 місяці тому +1

    હારા.મી.ના.ઓ.ને.ખબર.નો.હોય

  • @rpkumbhani
    @rpkumbhani 3 місяці тому +1

    આ બધાની કોઈ જવાબદારી ના હોય તો જરૂર શું છે?

  • @J_b_74
    @J_b_74 3 місяці тому +1

    Sarakar 400 par karavani chhe

  • @hasmukhbhoi8079
    @hasmukhbhoi8079 3 місяці тому +1

    ખેતર માં બાજરી કાપવા મોકલો આને

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 3 місяці тому +1

    બધા પોતપોતાના રોટલા શેકી રહ્યા છે

  • @maheshpatel4386
    @maheshpatel4386 3 місяці тому +1

    Ben tame koi pan adhikari ne saheb na ko saheb sano ena gharno ene fakt nam daine bolavo

  • @Vivek-or8kb
    @Vivek-or8kb 3 місяці тому +2

    Aana chokro gyo hoi to khabar pade

  • @prakash5047
    @prakash5047 3 місяці тому +1

    આનો કોઈ સંબંધી આમાં હોમાયા હોત હરામી ને ખબર પડતે.

  • @prakash5047
    @prakash5047 3 місяці тому

    લોક સભા ની 25 સીટ આપી છે.જેવું કરશો તેવું ભોગવશો.

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 3 місяці тому +2

    Naffatt potly piwa walla

  • @yogeshpatel1751
    @yogeshpatel1751 3 місяці тому +1

    😮😮😮😮😮😮😮

  • @mandanjithakor
    @mandanjithakor 3 місяці тому +1

    Aasahenjagnikandmanakho

  • @YTGroup-tq8vd
    @YTGroup-tq8vd 3 місяці тому

    Thumbnail માં "અધિકારી" લખ્યું છે એના બદલે "પદાધિકારી" કે નેતા લખો.

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 3 місяці тому

    ગેર કાયદેસર હોય એવા પાંચ નામની ખબર છે 😂😂😂😂😂

  • @devasabhad1037
    @devasabhad1037 3 місяці тому

    Ane jeva ketla a mota rajkiy neta ane mota Police officer ne jel bhega kro nhitr prinam avu j avse

  • @jigneshshah577
    @jigneshshah577 3 місяці тому

    Lage che have circuit house na bhadha phota chpva padse

  • @Nareshghodakiya191
    @Nareshghodakiya191 3 місяці тому

    તો શુ બેશિ ગયો છો

  • @SureshPatel-ro4qg
    @SureshPatel-ro4qg 3 місяці тому

    Aa bhasatachar ni jivato jagato Sakhalin chhe

  • @VijaybhaiGohel-e6n
    @VijaybhaiGohel-e6n 3 місяці тому

    સાહેબ અધિકારી છે કે નેતા છે નોકર કોણ છે આમાંથી ક્યા બે સપન લૂટે છે પ્રજાને

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 3 місяці тому

    લોકોએ સમજવું જોઈએ.આ લોકોને પ્રજાએ પાઠ ભણાવવો જોઈએ.રાજકોટની પ્રજા મહાનગર પાલિકાની ચૂંટણી વખતે આ યાદ રાખે.

  • @Sejal757
    @Sejal757 3 місяці тому

    હાઇ કોર્ટમાં પિટિશન નાખો દરેક વ્યક્તિ, વ્યક્તિગત રીતે

  • @JitendrasinhZala-mx9zn
    @JitendrasinhZala-mx9zn 3 місяці тому

    ભાજપ સરકારમાં કોઈને કાંઈ થવાનું નથી કારણકે આમાં નેતાઓનો જ હાથ હોય છે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ

  • @kirtibosmiya
    @kirtibosmiya 3 місяці тому

    આ સાહેબ ની પૂરી તપાસ કરી પગલાં લેવા જોઈએ

  • @kutch_ni_jamkudi
    @kutch_ni_jamkudi 3 місяці тому +2

    ગેમ ઝોન ની જમીન વહેચી ને મૂતક પરિવાર ને સહાય આપવામાં આવે 👍👍

  • @ArvindVinzuda-d2k
    @ArvindVinzuda-d2k 3 місяці тому

    આની પાછળ થૂ બરોબર નુ ભરાવી દો.

  • @manubhaisoni506
    @manubhaisoni506 3 місяці тому

    આવા જવાબ આપે છે વીકરાલ મોત બાબત કેટલા બેફીકરાઈથી,,,

  • @sumitrathacker5505
    @sumitrathacker5505 3 місяці тому

    ચેરમેન નું કામ શું હોઈ?

  • @AslamkhanPathan-ip1vz
    @AslamkhanPathan-ip1vz 3 місяці тому

    CBI ને તપાસ સોપો.