લારી વાળાને તો લાત મારીને ધંધો બંધ કરાવી દે છે, તો પેકેજ્ડ ફુડની મોટી કંપનીઓ પર કોઈ એક્શન લેવાશે?

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 60

  • @h.n.gadhvi1830
    @h.n.gadhvi1830 11 днів тому +3

    બહારની ખાદ્ય વસ્તુઓમાંથી આવું બધું નીકળે તે સાવચેતીનો મુદ્દો બનવા કરતા ચર્ચાનો મુદ્દો વધારે બની જાય છે.

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q 11 днів тому +8

    1946.pachhi.Kai pan.ghatna durghatna.bane.badhuj.20day.bhulijay.Chhe.

  • @hansa4938
    @hansa4938 11 днів тому +4

    સરકારની લાગવગ , સરકારનો ટેકો , food inspector રુપિયા ખાઈ છે.

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 11 днів тому +14

    આપણે પોતે આ બધું જમવાનું બઁધ કરવું જોઈએ

  • @user-mg7sj5cr5j
    @user-mg7sj5cr5j 11 днів тому +3

    આજ થી હમણાં થી બેફર ખાવા નુ બંધ . આજ થી ગાય નુ દૂધ પીવા નુ ચાલુ 😂

  • @maheshprajapati5686
    @maheshprajapati5686 11 днів тому +4

    કસ્ટમર કેર વાળા માથે રહી ને બાલાજી વેફર બંધ કરાવી દેશે 😂

  • @GopalbhaiGK
    @GopalbhaiGK 11 днів тому +2

    Tamare 100℅ Hakikat chek karvi joye Devansi ben

  • @jigardharani8289
    @jigardharani8289 11 днів тому +1

    मैडम.. लोकसभा चुनाव के बाद.. नगरपालिका द्वारा tax मे 25% की बढ़ोतरी की गयी है.. Gujarat मे.. आप ने news बनायीं... और ये पैकेट मे से निकला मेढक.. क्या सच है.. किसी और कंपनी की साज़िश है?? जैसे vipax सरकर को तोड़ने की साज़िश करती है वैसे...वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 11 днів тому +2

    Balaji વાળા નો એક વાળ પણ ના તૂટે આરોગ્ય ખાતા વાળાથી

  • @daverohan1349
    @daverohan1349 8 днів тому +1

    સ્વામીનારાય ના ભકતો ને કયા કરે નહી સરકાર પણ
    પ્રેમવતી મા કોઈએ સાભળયુ કે
    કૂડ ઓફિસરે વિઝટ પણ કરી હોય
    ચેકીગ પેલાતો ફોન આવી જાય
    સ્વામીઓના કે ન્યાહાથ નાખતા નહી
    બાલાજી ફેફર વાળા ને કાય નો થાય
    પેકીગ કરતો હોય એ ફસાવીદે
    ૧૦ હજારની નોકરી એ ગુમાવે

  • @kishorvachhani
    @kishorvachhani 11 днів тому +4

    પૈસા બોલતા હૈ

  • @patelhardik2234
    @patelhardik2234 9 днів тому +1

    Apre to pote javbdarto chhiye.pan sathe government javabdar chhe.food company sarkar ma hafta api 2 number na dhandha thay chhe...amul brand dublicate ghee na dabba ganivakhat pakdya chhe..amul jevi brand na dabba nu packing sathe dublicate ghee ganivara pakdu chhe badha gunekaro chhuti jaay chhe.

  • @TadviRahul-ts9yi
    @TadviRahul-ts9yi 11 днів тому +3

    Sill. Karvi. Joia. Company

  • @RathvaMaheshbhai-xj3oe
    @RathvaMaheshbhai-xj3oe 11 днів тому +1

    આપણે જાતે જ આ બધુ ખાવનું બંધ કરી દેવું જોઇએ

  • @rajgohil5576
    @rajgohil5576 11 днів тому +1

    Good

  • @PankajPatel-du5cc
    @PankajPatel-du5cc 11 днів тому +2

    Mam aapne sarkar ne public yaad fakt ne fakt ilection aave tyare j yaad aave che

  • @sandip8920
    @sandip8920 11 днів тому +1

    devanshijoshi

  • @jeev_maurya2727
    @jeev_maurya2727 11 днів тому +1

    Balaji waffers vala ne abjopati aapne gujaratiyo ae j banaviya chhe

  • @chauhanrajubhaichauhanraju7346
    @chauhanrajubhaichauhanraju7346 11 днів тому +1

    મારે પણ શીગ ભજીયા મા પથર નીકળા હતા

  • @mohitparmar7236
    @mohitparmar7236 9 днів тому

    Foreign ma avu thyu hot to e company close Thai gayi hot and eno Owner Jail ma hot

  • @mirabenpatel2355
    @mirabenpatel2355 День тому

    Lokone lari par taju jmvanu n game moti hotalo joyay ,

  • @akhtarmultani6219
    @akhtarmultani6219 2 дні тому

    Derka khavay chinna ma roj khay aap ne pan kavay😅😅😅😅

  • @t3tuuu
    @t3tuuu 4 дні тому

    O no hu roj khw Chu 😢😢😢a wafer 😢😢😢

  • @desaidhanjibhai1038
    @desaidhanjibhai1038 11 днів тому +1

    તમારું સરનામું આપવા મહેરબાની કરશો

  • @AiVisualArtist
    @AiVisualArtist 11 днів тому

    બધી જ ન્યૂઝ ચેનલ માં આવી ગયું. શા માટે એક ને એક વાત લોકો રીપીટ કરે છે? માથાનો દુખાવો છે આ ન્યૂઝ ચેનલ. લોકો ને પોઝિટિવ વાતો જ કરવા નો આગ્રહ રાખો. છે તાકાત તો કરો try ૧ વર્ષ ફક્ત ને ફ્ક્ત પોઝિટિવ વાતો.

  • @patelhardik2234
    @patelhardik2234 9 днів тому

    Agrovar original brand pesticides dublicate vechhe chhata tol thai jaay chhe..Paisa original na le chhe.

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q 11 днів тому +1

    26.salthi.vepar.karuchhu.KO I pan.castmar exd joine.nathi.leta.univarsitiy pase.shikshit.loko.

  • @mohitparmar7236
    @mohitparmar7236 9 днів тому

    Foreign ma hot to aa Victim ne lakho rupees madat

  • @divyeshpatel5162
    @divyeshpatel5162 10 днів тому

    Anu prinam su ayvu tme btavso ke baki ?

  • @praveennadiyapara3398
    @praveennadiyapara3398 11 днів тому

    बहेन आना माटे तो राजीव दीक्षित जी बोहोत कहे ते थे उसी ने सारा जीवन जागरूत करने मे लगादीय कोय जागरुत नही हुवा बाकितो नेताओं सरकारी सिस्टम ने कंपनियों जहेर बेच कर रुपिया कमाने मे लगे हे कोय सोचने वाला नही हे कोय सुनने वाला नहीं है

  • @ArvindPatel-sb3nz
    @ArvindPatel-sb3nz 11 днів тому

    Duplicate तो नथी ने चेक करावो

  • @princerathod2909
    @princerathod2909 10 днів тому

    Khava pivani Badhjij vastu milavat vari aave chhe. Jo aa babate sarkar kay nay kare to manusy jivan barbad thay jase.
    Milavat vara ne 200-500 rs dand na badle aajivan jail ni saja thay toj sudhare

  • @atsinhsisodiya6302
    @atsinhsisodiya6302 11 днів тому

    હવે જાતેજ આ બધું બંધ કરવું જોઈએ

  • @JaySivajiSatrpati
    @JaySivajiSatrpati 10 днів тому

    Balaji wefar dubliket banave se vidharmi loko aani tapash thavi jovi

  • @kumar_anil143
    @kumar_anil143 11 днів тому

    Ben tamne 100 .100 salam ke tame hakikat same lavo chho

  • @ddesifunda4920
    @ddesifunda4920 11 днів тому

    Aa badhu.. Abhan bjp na TAX NA lidhe thay 6e... Company wada tax.. Na chakar ma job o6ibkari ane awa badha kand thay 6e...samjo...😢😢

  • @manglubhaisidha6373
    @manglubhaisidha6373 11 днів тому

    બંધેય.હપ્તા.હાલે.શે.બેન.કાય.થાય.તો.કહેજો

  • @hirenkalariya369
    @hirenkalariya369 10 днів тому

    ઘણાં લોકોને પૈસા પણ nikdyu હતા....
    યોગ્ય માહિતી વગર આવા ફાલતું ના મૂકો

  • @user-ty2mr4cg4o
    @user-ty2mr4cg4o 6 днів тому

    મેમ.આ.સરકાર.ની.પોલ.ઢીલી.છે.

  • @chandramauliparmar3648
    @chandramauliparmar3648 11 днів тому

    Loko a readymade khava ni vastu o bilkul bandh kari devi joi ye, only boycott aa a j rasto chhe, aa loko ne sabak sikhvad va mate no

  • @fransismakwana2141
    @fransismakwana2141 11 днів тому

    Devanshi tara ma buddhi che,, atyare dedka hoi

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q 11 днів тому +1

    Murakh na pet ni praja be modhe khay chhe banavava ne vechnar no guno nathi

  • @user-pw3ho3he4u
    @user-pw3ho3he4u 10 днів тому

    To khavu su ben? 100% pure to nai male kaliyug che satyug nai atyare dudh thi lai shakbhaji badha ma milavat che.
    Darek ne famous thavu che aava videos banavi

  • @rajuahir2292
    @rajuahir2292 11 днів тому

    Hapta chau che medam BJP na raj ma rupiya feko tamasa Dekho