@ભુજ થી શ્રી લંકા પાસે કેરલા ટ્રીપ માં કેટલા રૂપિયા વધ્યા ૧૫ દિવસ ટ્રીપ પોલિસ એન્ટ્રી ટોલ ટેક્સ

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 514

  • @bharatkumarpadhiyar2500
    @bharatkumarpadhiyar2500 6 місяців тому +40

    બૈરા છોકરાં નો જીવ અધર હોય પાછા ઘરે જાઓ ત્યારે શાંતિ થાય જય માતાજી તમને હેમ ખેમ રાખે એવી માં ભગવતી ને મારી પ્રાર્થના

  • @MukeshPatel-b6c
    @MukeshPatel-b6c 7 місяців тому +67

    બહુ જ મજા આવી વિશાલભાઈ ભુજ થી કેરલા નો વિડીયો બનાવ્યો અને આવા વિડીયો બનાવતા રહો જય માતાજી

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 7 місяців тому +37

    પોતાની ઘરની ગાડી 🚛 હોય અને જાતે ચલાવી એ તો ઘણી સારી મજુરી.. ઈન્કમ મળે... ખુબ ખુબ આભાર

  • @harinvaishnav5491
    @harinvaishnav5491 7 місяців тому +19

    ટ્રક ડ્રાઇવરની મેહનતની આવી સરસ સમજૂતી બહુ ઓછા લોકો ધ્યાન ઉપર લાવે છે વિશાલભાઈ... ખુબ જ બિરદાવવા જેવું કામ તમે કરો છો. 💐🙏💐

  • @bhudevbipin3241
    @bhudevbipin3241 7 місяців тому +99

    મહેનતુ તો તમે પણ્ છો ભાઈ ગાડી વાલા ની કદર કરી એ બદલ આભાર

  • @kalpeshchopda1692
    @kalpeshchopda1692 7 місяців тому +30

    ખુબ સરસ વીશાલ ભાઈ ૧૩ દિવસ નિ ટિપ માં મામુ ને ૮૦૦૦૦ વધ્યા હસ્તે રમતે મોજ કરતા મહિના માં આવી ૨ ટીપ જ મરાઈ લોકલ કરતા મહેનત ઓછી

    • @vipulnariyapara7796
      @vipulnariyapara7796 7 місяців тому

      Ghodo kamay ne ghodo khay😅

    • @bharatmodi3141
      @bharatmodi3141 6 місяців тому +1

      हफ़्तोय ना भराय ema त्रिह हजार ना तो टायेर घशाई जाय

    • @rajgorbaldevrajgor
      @rajgorbaldevrajgor 5 місяців тому

      Gadi hamare liye upar se​@@bharatmodi3141

  • @kalpeshbhaghat8011
    @kalpeshbhaghat8011 7 місяців тому +27

    હિસાબ સાંભળીને બહુ મજા આવી વિશાલભાઈ

  • @shambhuahir4415
    @shambhuahir4415 7 місяців тому +10

    ખુબ સુંદર માહિતી આપી વિશાલ આહિર કોઈ ને તો મદદ થસે જય શ્રી કૃષ્ણ

  • @hitenparikh5153
    @hitenparikh5153 7 місяців тому +13

    જય શ્રી કૃષ્ણા
    વિશાલભાઈ આમા ટાયર ઇંસુરેન્સ મેન્ટનાંસે અને ડ્રાઇવર નો પગાર ૫૦૦ કરતા વધારે હૉય નો ખર્ચો પણ થાય સાહેબ

  • @vinodaggrawal-xb8hw
    @vinodaggrawal-xb8hw 7 місяців тому +24

    ભાઇ ગાડી ઘસારો કિંમત ઘસારો
    ઓઇલ પાણી વયાજ વગેરે ગણવુ જોઈયે ને

  • @Khoflion1
    @Khoflion1 7 місяців тому +9

    આ લોંગ ટ્રિપ માં તો ખરેખર મજા આવી જાય હજુ લોંગ ટ્રિપ કરો ભાઈ❤❤❤❤❤

  • @harishkotecha6996
    @harishkotecha6996 2 місяці тому

    Very good information before I was done it is very hard bai Uk London i wach you

  • @ChariyaHaresh
    @ChariyaHaresh 7 місяців тому +2

    ખુબ સરસ વિશાલ ભાઈ આ ટ્રીપ નો આખો હિસાબ તમે હમારી સાથે સેર કર્યો આવીજ ટ્રીપ કરતાં રહો ને હમણે મોજ કરાવતા રહો........ જય મુરલીધર
    જય મા મોગલ
    જય મા ખોડલ❤❤❤❤❤❤❤

  • @kalpeshmavani4545
    @kalpeshmavani4545 7 місяців тому

    Wahhhh Bhai wahhhhhh
    Maja aavi gay tamaro hisab sambdi ne khula dill thi bhai hisab aapyo.jay ma mogal

  • @GOJOftw
    @GOJOftw 5 місяців тому

    મહેનત સફળતા થાય અટલે આગળ વધવા ખુબ ખુબ અભિનંદન

  • @Bossravigaming
    @Bossravigaming 7 місяців тому +8

    જય દ્વારકાધીશ વીસાલ ભાઈ❤

  • @YugSojitra-fv2ix
    @YugSojitra-fv2ix 7 місяців тому

    વિશાલભાઈ તમને અને તમારા પરિવારને મામુ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન

  • @જયદ્વારકાધીશજયમોગલમાં

    સરસ છે તમારા વીડીયો

  • @મકવાણાભીખાભાઈ
    @મકવાણાભીખાભાઈ 7 місяців тому +4

    બહુ સરસ માહિતી વિશાલભાઈ જયમોરલીધર🎉🎉🎉

  • @BariyaAjitbhai-x9v
    @BariyaAjitbhai-x9v 7 місяців тому +1

    તમારી સાચી વાત છે વિશાલભાઈ જય દ્વારકાધીશ જય મા મોગલ

  • @aish285300
    @aish285300 6 місяців тому

    વાહ વિશાલ ભાઈ વાહ અવિ રીતે ટ્રક વાળા હિસાબ રાખે તો ધંધા માં ખોટ નથી આવતી

  • @rajendrasinh5555
    @rajendrasinh5555 7 місяців тому

    ખુબજ સરસ ભાઈ આપની સમજવાની ને વિડિઓ બનાવાની style સરસ છે

  • @parmarjayesh7413
    @parmarjayesh7413 7 місяців тому

    વિશાલ ભાઈ સુપર બોલવાની પીચ છે મજા આવે છે વિડિઓ જોવાની.. લ. જયેશ

  • @ashwinkumar1838
    @ashwinkumar1838 3 місяці тому

    બોવ સરસ ભાઈ
    જય માતાજી 🙏🙏🙏

  • @bhaveshgolakiya273
    @bhaveshgolakiya273 7 місяців тому

    Jay ma mogal vishalbhai aa badhu jani bahu maja aavi bhai

  • @ashvinpatel6088
    @ashvinpatel6088 7 місяців тому

    વિશાલભાઈ આવી માહિતી આપતા રહો આપને ઘનયવાદ સરસ લાગ્યુ

  • @mkumar6239
    @mkumar6239 7 місяців тому

    જય દ્વારકાધીશ જય માં મોગલ જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ આવાં જ વિડિયો બનાવતા રહો તમામ લોકો તમારી સાથે છે વિશાલભાઈ જય દ્વારકાધીશ

  • @pravingarva4664
    @pravingarva4664 7 місяців тому +1

    Nice video Vishal Bhai Ahir

  • @H_Naseeb_1117
    @H_Naseeb_1117 7 місяців тому +1

    Khub Shars Vidio Bhai Jaan Aa Wakhte Chomasa Ma Mare Aavu Che Jammu kasmir Hu Bhavnagar Thi 😘😘❤️

  • @kanjimakwana4025
    @kanjimakwana4025 5 місяців тому +2

    જીવનો જોખમ કરીને રાતના ઉજાગરા કરીને સુ વધે વિચાર તો કરો ભારત મા સુ વધ્યા ધંધા રોજગાર માણસને શાંતિ ના પડે પૂરી મેહનત કરે અને મજુરી પૂરતી ના મળે ત્યાં સુધી જય માતાજી ખૂબ ખૂબ આભાર ભાઈ મેહનત કરતા રોં સુ થાય

  • @nitinprjapati1465
    @nitinprjapati1465 7 місяців тому +1

    હિસાબ.સાભણીને.બહુ.મજા.આવી.વિશાલભાઈ

  • @rsolanki4549
    @rsolanki4549 7 місяців тому

    Vah Vishal Bhai best of luck for next trip.happy journey and safely journey.

  • @anandrajsinhjadeja5858
    @anandrajsinhjadeja5858 3 місяці тому +1

    Haju gadi maintanence na kadho kmk tayer ghasai oil jaay etc..panchar

  • @mahmadpithadiya5185
    @mahmadpithadiya5185 7 місяців тому

    બરો બર છે હિસાબ વિશાલ ભાઈ મોજ આવી આ ટ્રીપ માં અને જે તમે હિસાબ આપીયો ઈ બરો બર છે હવે બીજી ટ્રીપ આવીજ મારો મામુ સાથે

  • @takherajthakor4985
    @takherajthakor4985 3 місяці тому

    ભગવાન માતાજી તમને સહી સલામત રાખે ભાઈ❤❤❤

  • @partapbapodra728
    @partapbapodra728 7 місяців тому +2

    તમારી ગાડી એવરેજ સારી છે

  • @veeravlog6329
    @veeravlog6329 7 місяців тому +12

    વિશાલ ભાઈ મારે પન 14વિલ છે પન પંચર નાજ પૈસા બેય જોટા ફુટે ને ઉપર થી હપ્તો ને વિમો ને પારસીંગ બધુ એક હારે થાય એટલે ગાડી વેચાય જાય પન આપડા હપ્તા પુરા નો થાય મને વિતી ગય છે એટલે હાથી મા તો ધર ને ધરેના પન વય જાય 😅😅😅😅😅આતો હાથી હાલે તો હાલે બાકી ગાંડો થાય તો જોવો 😅😅😅😅

  • @VipulDevganiya-c7v
    @VipulDevganiya-c7v 7 місяців тому

    Hisab right Che Vishal Bhai have biji trip jaldi karjo ho jay dwarkadhish Vishal Bhai

  • @SanjayPatel-up8mw
    @SanjayPatel-up8mw 7 місяців тому +2

    વિશાલભાઈ ટાયર ફૂટી ગયું એનો હિસાબ

  • @ckspmmakwanckspmmakwan1067
    @ckspmmakwanckspmmakwan1067 3 місяці тому +1

    Wah dost

  • @trucksloversatul482
    @trucksloversatul482 7 місяців тому +1

    kai ghate j nai bapu. tamaro hishab kamplet che ..jordar trip rai tarnari... atul thakor trucks lover's full sports.bhai.....

    • @DJShekhwa
      @DJShekhwa 7 місяців тому

      Hisab ma ghasaro, intrest, rahi gays..... Gadi vekai jase. Prabhuji.

  • @nishithnayak5966
    @nishithnayak5966 7 місяців тому +2

    જય શ્રી રામ વિશાલભાઈ
    જય શ્રી રામ મામુ

  • @Odedara-h5u
    @Odedara-h5u 7 місяців тому

    Khub saras Vishal bhai

  • @rameshchaudharytobha8140
    @rameshchaudharytobha8140 7 місяців тому

    જય શ્રી રામ.... રમેશ ભાઈ પટેલ નો વાવ થરાદ વાળા થી ફૂલ સપોર્ટ વિશાલ ભાઈ ❤❤❤❤

  • @dipakpatel-qm6yc
    @dipakpatel-qm6yc 7 місяців тому

    Wah vishalbhai saras samjaviu tame 🎊💐Ram Ram ji👏🤝

  • @rameshmodavdey4451
    @rameshmodavdey4451 7 місяців тому

    ખરેખર મજા આવીગય ભાઈ

  • @bharatsomani7024
    @bharatsomani7024 7 місяців тому

    થેન્ક્યુ સો મચલ ભાઈ કોમેન્ટ

  • @sureshkamabhai4932
    @sureshkamabhai4932 7 місяців тому

    ખૂબ સરસ ભાઈ સુરેશ બોટાદ થી

  • @umeshahir7568
    @umeshahir7568 7 місяців тому +16

    ભાઈ મારા પપ્પા પણ ટ્રક ડ્રાઈવર છે. ખરેખર ડ્રાઈવરો ની લાઈફ બઉ સંઘર્ષ ભરેલી હોય છૈ

  • @sanjaynimje6567
    @sanjaynimje6567 7 місяців тому +5

    Har har mahadev🕉🕉🕉🕉🕉

  • @ashokvyas9931
    @ashokvyas9931 7 місяців тому +4

    જય માતાજી કમીશન ના હોય સરસ જય મોગલમા કબરાવવારી મણીઘર વડવારી

  • @PATTNIIQBALBHAI-gl6cu
    @PATTNIIQBALBHAI-gl6cu 7 місяців тому

    WAAH VISHAL BHAI SACHO HISAB❤

  • @rameshahirr7636
    @rameshahirr7636 7 місяців тому +2

    જય માતાજી🙏
    જય માં મોગલ🙏
    જય દ્વાકાધીશ 🙏

  • @સાજનખુશર
    @સાજનખુશર 7 місяців тому +2

    જય શ્રી માં મોમાઈ માં વિશાલભાઈ

  • @jagdishjadeja180
    @jagdishjadeja180 7 місяців тому +1

    ❤ Jay Mataji Bhai ❤

  • @yogi9195
    @yogi9195 7 місяців тому

    Very hard work.salute your work

  • @chandushingala6165
    @chandushingala6165 7 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ

  • @BharatParmar-rr3ou
    @BharatParmar-rr3ou 7 місяців тому +10

    કડીયા કામ. છારુ. ભાઈ. રોજની. હજાર. રુપીયા. તારીખ. પાડેકડીયો

    • @rakeshagravat1043
      @rakeshagravat1043 7 місяців тому +2

      ભાઈ હે ઘરનોધધોનોકેવાયહો

  • @pithabhaichhetariya9837
    @pithabhaichhetariya9837 7 місяців тому

    સરસ ભાઇ 👌👌👌👍🏻👍🏻💯

  • @RohitbhaiMali-u9d
    @RohitbhaiMali-u9d 7 місяців тому +1

    Jay ma mogal❤❤❤❤ super video

  • @ThakorRonakthakor
    @ThakorRonakthakor 7 місяців тому

    જય માં ખોડલ ધન્યવાદ વિશાલભાઈ તમે સરસ વિડીયો બતાવો અમદાવાદ આવો તો રોનકભાઈ ને જરૂર જરૂર મળજો

  • @nileshmakwana1817
    @nileshmakwana1817 7 місяців тому

    Mamu Sathe video banavi nakhi sathe Navi trip😅❤ Mamu Rocks...😅

  • @anilbhaisanura7466
    @anilbhaisanura7466 5 місяців тому

    ગાડી ની કિંમત નો ભાગ કાઢી ને ખર્ચ ગણાય વિશાલ ભાઇ ઇ તમે ભુલી ગયા .ભાઈ,

  • @prakashpatel791
    @prakashpatel791 7 місяців тому +2

    ખૂબ સરસ.

  • @ashokgondaliya7941
    @ashokgondaliya7941 5 місяців тому

    Bhai u r 2 gd and hard working,,, if u r in uk every 4day one lakh મળે

  • @dinespatel6070
    @dinespatel6070 5 місяців тому

    GJ ૧૨ vala nI moj ho Kai na ghte

  • @ThakorNaresh-nt3xu
    @ThakorNaresh-nt3xu 7 місяців тому +1

    વિશાલભાઈ ખુબ સરસ માહિતી આપી જીવ ની જોખમ છે આ ધંધામાં ભાઈ માઁ મોગલ તમારી રક્ષા કરે ભાઇ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamRayka-0071
    @RamRayka-0071 5 місяців тому +1

    Jay dwarkadhish bhai ❤

  • @maheshr4672
    @maheshr4672 7 місяців тому

    V nice , good job., Best of luck ❤

  • @PopatshingVaghela
    @PopatshingVaghela 6 місяців тому

    સરસ માહીતી આપી

  • @MundhvaRohit-ru4zj
    @MundhvaRohit-ru4zj 7 місяців тому +2

    જય દ્વારકાધીશ ❤

  • @sandip1714
    @sandip1714 7 місяців тому

    Saro video she Bhai

  • @MAYURCHANDRAPAL
    @MAYURCHANDRAPAL 7 місяців тому

    Gadi besi gy ti to crain vara no kharcho ?

  • @MukeshbhaiMakwana-vh7uv
    @MukeshbhaiMakwana-vh7uv 7 місяців тому

    સુપર ભાઈ બીજી ટેપમારો

  • @hiteshdevganiya7805
    @hiteshdevganiya7805 5 місяців тому

    ખુબ સરસ ભાઈ 👌

  • @hetnena1982
    @hetnena1982 7 місяців тому

    Vishal bhai trucking vlogs jova ni mja Ave che atela try krjo vadhare trip lage

  • @VasveliyaKiasna
    @VasveliyaKiasna 7 місяців тому +5

    Jay MANDAHATA❤❤🙏🙏😎

  • @saunitparmar9568
    @saunitparmar9568 7 місяців тому

    સુપર વિશાલભાઈ

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 7 місяців тому +1

    Jay Dwarkadhish 🙏🚩

  • @kamleshahir5684
    @kamleshahir5684 7 місяців тому

    Mast maja aavi bhai

  • @naransanghar4097
    @naransanghar4097 7 місяців тому

    Sachi.Vat.Che.Bhai.ATolkhai.JayChe

  • @Mitesh475
    @Mitesh475 7 місяців тому

    Trip jova ni bovaj maja aavi

  • @makwanahitesh2544
    @makwanahitesh2544 7 місяців тому

    વાહ વીશાલ ભાઈ❤❤❤

  • @RameshjiThakor-lu2jd
    @RameshjiThakor-lu2jd 7 місяців тому +1

    સરસભાઈ છે

  • @gordhanchauhan3552
    @gordhanchauhan3552 7 місяців тому

    જય દ્વારકાધીશ
    વિશાલભાઇ
    ટાયર તટયુ એતો ગણો ,મામુ ક્યા છે

  • @suryaveersighpanwer1201
    @suryaveersighpanwer1201 7 місяців тому +2

    ❤🎉 ट्रांसपोर्ट का कमीशन 🎉❤

  • @parbatgadhavi5934
    @parbatgadhavi5934 7 місяців тому

    સાચી વાત છે ભાઈ

  • @hiralalyadav5323
    @hiralalyadav5323 7 місяців тому

    Aama bhada ma kay na bche.ritan bhadu kay saru hoy to posai..ane jiya khali kri ej siti 😊mathi gadi bhrai javi joy kilometres chdva no joy toj kayk bache bhai jay dwarkadhish khus raho salamat rho bhai ❤❤

  • @MeramanModhvadiya-m5z
    @MeramanModhvadiya-m5z 3 місяці тому

    Good morning 🌄🌄

  • @DharmikRamoliya
    @DharmikRamoliya 7 місяців тому

    Vishal bhai jay dwarkadhish next trip kiya ni che

  • @VejaHun-i7r
    @VejaHun-i7r 7 місяців тому

    કાશ્મીર હવે જજો ભાઈ
    જય ઠાકર જય માતાજી

  • @RajeshSagar-idar
    @RajeshSagar-idar 7 місяців тому

    જય દ્વારકાધીશ વિશાલભાઈ

  • @kantilalparekh8062
    @kantilalparekh8062 6 місяців тому

    જમવાનો ખર્ચો ઘણો ઓછો છે... સારુ જમો, દિલથી જમો...મહેનત સાથે એન્જોય પણ કરો...

  • @manojadhikari1757
    @manojadhikari1757 7 місяців тому

    ધન્યવાદ, આટલી સુંદર માહિતી આપવા બદલ.

  • @S.S.LifeVolgs5024
    @S.S.LifeVolgs5024 7 місяців тому

    વા વિશાલ ભાઈ વા દિલ ખુશ કરી દીધું આવી જાણકારી આપે ને

  • @solankimehul5563
    @solankimehul5563 7 місяців тому

    જય દ્વારકાધીશ ભાઈ
    જય વચ્છરાજ

  • @devendrashinhjadeja4506
    @devendrashinhjadeja4506 7 місяців тому

    બહુજ સરસ ❤

  • @Mitesh475
    @Mitesh475 7 місяців тому

    Bhai tayar pan fatyu hatu a pan kharcho thayo hase ne

  • @rasikgopani5656
    @rasikgopani5656 3 місяці тому

    ચોક્કસ હિસાબ સમજાવ્યો છે.

  • @bipeenbhut2851
    @bipeenbhut2851 7 місяців тому +1

    જય ભુતદાદા વીશાલભાઇ ભુજ થી કેરલા ટરીપ મા બહુ મજા અવી રૂબરૂ ગયા હોય એવો અનુભવ થયો છે