@આ ટ્રીપ મા 6 હજાર રૂપિયા વધ્યા😳મુન્દ્રા થી શ્રી નગર કાશ્મીર નો હિસાબ@vishalahir

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 268

  • @Handle5149
    @Handle5149 7 місяців тому +15

    વિશાલભાઈ તમારી મહેનત ને સલામ છે

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 7 місяців тому +3

    વીશાલ ભાઈ તમે પોતે ગાડી 🚛 સાથે રહી ને ચલાવો એટલે સારી કમાણી મળે છે અને ગાડી 🚛 હપ્તા ભરી ને ગાડી 🚛 ફ્રી થૈ ગયા પછી સારી આવક મેળશે..એને તમારી ગાડી 🚛 પોતાની થૈ જશે... જય દ્વારકાધીશ 🙏

  • @bhagwatitravelsbotadpradip7194
    @bhagwatitravelsbotadpradip7194 7 місяців тому +11

    વાહ વિશાલ ભાઈ વાહ જોરદાર માહિતી અને ગાડી વાળા ને સપોર્ટ ની વાત કરો છો...તમારે મારી બસ મા પણ આવાનુ છે..લાંબી ટુર આવે ત્યારે..ભગવતી ટ્રાવેલ્સ બોટાદ..પ્રદિપ ભાઈ

  • @Jay74Joshi
    @Jay74Joshi 7 місяців тому +11

    સલામ છે તમને વિશાલ ભાઈ. આજે મહેનત વગર કાંઈજ નથી

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 7 місяців тому +4

    જય દ્વારકાધીશ જે વધ્યા તે દ્વારકાધીશ નો પ્રસાદ સમજી લઈ લેવા દ્વારકાધીશ તમારા બધાનું રક્ષણ કરે

  • @manishharsora
    @manishharsora 7 місяців тому +4

    જય, શ્રી કૃષ્ણ જય માં મોગલ વિસાલભાઇને,તમારો, વિડિયો,, જોવા છું,તમે, રાજકોટ આવો,,મારે,તો, મળવું છે

  • @Aiyubkhan-zn5ww
    @Aiyubkhan-zn5ww 7 місяців тому +3

    Bhai, Ek Fix Line Pakdi Lo (South Line), Farti Trip Kartaa Saari Bachat Thaay...🇮🇳🇮🇳🇮🇳

  • @VijayBhai-xd2sk
    @VijayBhai-xd2sk 7 місяців тому

    Vishal bhai tamaro aa dailog mane bov game..bov moj aavi gayi😂 ane chare kor thi moj aave che😂😂

  • @upendragajjar4834
    @upendragajjar4834 7 місяців тому +2

    Army & kishan & gadi vara khub મહેનત છે

  • @saunitparmar9568
    @saunitparmar9568 7 місяців тому

    સુપર વિશાલભાઈ જય શ્રી રામ જય દ્વાકાધીશ જય માં મોગલ
    એક દમ સાચી વાત

  • @solankinileshsolankinilesh4817
    @solankinileshsolankinilesh4817 7 місяців тому

    વિશાલ ભાઈ બવ સરસ વાત કરી સમજાવ્યુ તમે બવ સરસ વો...

  • @ranjitoadranjitoad7096
    @ranjitoadranjitoad7096 7 місяців тому +8

    વિશાલ ભાઈ માવાનો ખરચો‌ બાકી રહી જાય છે

  • @hyrarahul2902
    @hyrarahul2902 3 місяці тому

    ખુબ ખુબ સરસ

  • @patelsachin4794
    @patelsachin4794 7 місяців тому +4

    જય મોગલ
    જય માતાજી
    જય મહાકાલ
    સચીન વડનગર મહેસાણા

  • @yashjadav1116
    @yashjadav1116 7 місяців тому

    Tamara vidio jovani bav j maja ave che bhai avi mahenat Kara rakho

  • @ThakorRonakthakor
    @ThakorRonakthakor 7 місяців тому +2

    સરસ વિશાલભાઈ પણ સૌથી મોટું દુઃખ છે કે તમે અમદાવાદ આવો ને મળજો મને

  • @rasikthakor007
    @rasikthakor007 7 місяців тому +1

    Salute chhe bhai tamne shree ram tamne vadhu safal kare jay dwarkadhish ❤

  • @AshokSarla-hs6rb
    @AshokSarla-hs6rb 7 місяців тому

    Paisa vadhava hoyato vadhe baki tamra vidiyo jovani maja ave se dilathi😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rameshchaudharytobha8140
    @rameshchaudharytobha8140 6 місяців тому +1

    Jay shree ram 🚩 Vishal bhai ❤

  • @BavaParth
    @BavaParth 7 місяців тому +5

    વીસાલ ભાઈ હર હર મહાદેવ

  • @parmarjayesh7413
    @parmarjayesh7413 7 місяців тому +2

    વિશાલ ભાઈ જય શ્રી રામ ખુબ સરસ માહિતી 👌👌

  • @maheshsindhav5387
    @maheshsindhav5387 7 місяців тому

    MARU NAAM MAHESH RAJKOT JAVAN KISAN DARYVAR AA BHAI ONE SALAM CHE 👌👌👌

  • @jaypalsirmakvana9502
    @jaypalsirmakvana9502 7 місяців тому +2

    જય માં જેતબાઈ જય માતાજી વિશાલભાઈ

  • @MahipatsihPrajapati
    @MahipatsihPrajapati 7 місяців тому

    સરસ માહિતી આપી વિશાલ ભાઈ આહિર

  • @chavdanarendrasinh2593
    @chavdanarendrasinh2593 7 місяців тому

    વિશાલ ભાઈ જોરદાર માહિતી આપી આપે

  • @RaviBaloliya-x3k
    @RaviBaloliya-x3k 7 місяців тому

    સલામ છે વિશાલભાઈ તમને અને મામુને.❤

  • @Khoflion1
    @Khoflion1 7 місяців тому +7

    હજૂ લોંગ ટ્રિપ કરો ભાઈ ❤❤❤❤❤❤

  • @vijayaatreshaaatresha2372
    @vijayaatreshaaatresha2372 7 місяців тому +2

    વિશાલભાઈ જય માતાજી મોરબી આવોતો મળશું હુ પણ ડ્રાઇવર છો

  • @rameshmodavdey4451
    @rameshmodavdey4451 7 місяців тому

    ખરેખર ખૂબ મજા આવી

  • @SavagDerina
    @SavagDerina 7 місяців тому +1

    Ha moj padi hai hooooo❤❤❤❤❤

  • @pareshparekh2210
    @pareshparekh2210 7 місяців тому

    Khub saras bhai👌

  • @kathiriyalaljibhai2093
    @kathiriyalaljibhai2093 7 місяців тому +4

    વિશાલ ભાઈ,,,,, આતો એવું થયું કે,,,ક્યાં ગ્યાતા તો કે ક્યાંય નહીં,,,, એવી વાત છે બસ્સો બસ્સો રૂપિયા નો દિવસ પડ્યો,,,,, ભાઈ

  • @asimbabvani5613
    @asimbabvani5613 7 місяців тому

    Vishalbhai kharekhar maja aavi

  • @LaljiHirani-eb4ev
    @LaljiHirani-eb4ev 6 місяців тому

    Vishalbhai namaste🙏 good luck mate

  • @AminPadiyar-vy7cc
    @AminPadiyar-vy7cc 7 місяців тому +1

    Hamne 10 tayar ma 55000vadhe che menglor ni trip maa

  • @SunilChaudhary-oe8jf
    @SunilChaudhary-oe8jf 7 місяців тому

    Balva gandhinagar gujarat best vedio vishalbhai

  • @rameshkaravadia1160
    @rameshkaravadia1160 7 місяців тому +6

    ભાઈ ગાડી માલિકને ફક્ત ફૂટેલા ટાયર જ વધે છે

  • @hardikkapadiya7360
    @hardikkapadiya7360 6 місяців тому +1

    Vah mota vah

  • @ashapuraplylam2282
    @ashapuraplylam2282 7 місяців тому +1

    Vimo tax parsing all india parmit e badhu kharcha ma levu joia

  • @Udaythakor007
    @Udaythakor007 7 місяців тому +2

    West Bengal ni trip karo Vishal bhai

  • @chauhanbaldev9213
    @chauhanbaldev9213 7 місяців тому

    જય માતાજી વિશાલ ભાઈ

  • @murasiyahardikhardik3114
    @murasiyahardikhardik3114 7 місяців тому

    Jay dwarkadhis vishalbhai have Nepal ni trip

  • @desurbhaichetariya5567
    @desurbhaichetariya5567 7 місяців тому

    જય દ્વારકાધીશ જય માં મોગલ જય શ શ્રી રામ જય શ્રી કૃષ્ણ

  • @bhavikpatel8196
    @bhavikpatel8196 7 місяців тому

    Very good vishal bhai😊

  • @hardikkapadiya7360
    @hardikkapadiya7360 6 місяців тому +1

    Mota bhai tol tex ni to vat kari
    Aa road tex baki ray gyo engine oil

  • @SavajPanchal_
    @SavajPanchal_ 7 місяців тому +1

    વિશાલ ભાઈ ગાડી તમારી પોતાની છે

  • @amintheba7494
    @amintheba7494 6 місяців тому +1

    Mare pan 3118 htu pan Maara banevi chlavto hto atyare Mane navro Kari didho
    15,000,00,00 utari didho bhai

  • @V95268
    @V95268 7 місяців тому +2

    60 lakh no dagino vecho bhai

  • @jigneshgoswami4722
    @jigneshgoswami4722 7 місяців тому

    સલામ છે તમને વિશાલભાઈ અને મામુને પણ

  • @milanpandya8126
    @milanpandya8126 7 місяців тому

    Maja avi pan mehnt na hisabe vadtar nai madtu

  • @amitraval8897
    @amitraval8897 7 місяців тому

    JAY MURLIDHAR DWARAKADISH Vishal Bhai e 6000 rupya j vadhya eye mitha lage karan ke e tamari mehnat ni kamani che baki tamari trip sari rahi !!!

  • @agravatrustambapu6482
    @agravatrustambapu6482 7 місяців тому

    જય સીતારામ ‌. ખુબ સરસ

  • @HiteshChaudhary-uv2st
    @HiteshChaudhary-uv2st 7 місяців тому +4

    Jay shree ram 🚩🙏❤️

  • @manishrami5251
    @manishrami5251 7 місяців тому

    Bhav vadharo bhai

  • @GhansyamLela
    @GhansyamLela 7 місяців тому

    જય મુરલીધર જય મોગલ જય મોગલ જય ઠાકર જય ઠાકર

  • @amardanidhariya8615
    @amardanidhariya8615 7 місяців тому

    વીશાલ ભાઈ જે ભગવાન હવે નય કવ આ બાકી છે એમ જય મુરલીધર

  • @MundhvaRohit-ru4zj
    @MundhvaRohit-ru4zj 7 місяців тому +1

    જય દ્વારકાધીશ ❤

  • @shaileshratnani181
    @shaileshratnani181 7 місяців тому

    Vishal Bhai Tame Amara gam Amran Thai ne avya hu Tamara video roj jovu chu

  • @kotvaliyashailesh3431
    @kotvaliyashailesh3431 7 місяців тому

    જય માતાજી વિશાલભાઈ 🙏🙏🙏

  • @thetwcreation11
    @thetwcreation11 7 місяців тому +4

    વિશાલભાઈ હજુ ૧૦૦૦૦ ની ડીઝલ પણ વધ્યું છે. 😅😅😅😅😅 . એ પણ એક વાર નું .. બે ફેરા કરો તો ૨૦૦૦૦ નું વધે ને.

  • @lakumlaxaman280
    @lakumlaxaman280 7 місяців тому

    મહેનત કરશો તો વધારે વધશે વિશાલભાઈ

  • @harshadbadresiya6589
    @harshadbadresiya6589 7 місяців тому +1

    Transport commotion ketlu lage

  • @AshokSarla-hs6rb
    @AshokSarla-hs6rb 7 місяців тому

    Tamne salam se vala🎉

  • @sureshkamabhai4932
    @sureshkamabhai4932 7 місяців тому

    જય માતાજી ભાઈ

  • @kavipatel4376
    @kavipatel4376 7 місяців тому

    Vishal bhai amari pase khataro che bu hisab tamaro vadhare Lage che bhai

  • @kanjariyaparsottam7753
    @kanjariyaparsottam7753 7 місяців тому

    Jay Dwarka Dhis Jay Sita Ram 👍

  • @nishithnayak5966
    @nishithnayak5966 7 місяців тому +3

    દર ટ્રીપે ટાયર ન ફુટે

  • @JayeshThakor428
    @JayeshThakor428 7 місяців тому

    સુપર વિશાલ ભાઈ

  • @vishnuzapadiya4884
    @vishnuzapadiya4884 7 місяців тому

    Jay mataji Vishal Bhai

  • @nishithnayak5966
    @nishithnayak5966 7 місяців тому

    જય શ્રી રામ વિશાલભાઈ

  • @nileshshrimali2921
    @nileshshrimali2921 7 місяців тому +2

    Jay mataji

  • @zhsarvaiya7206
    @zhsarvaiya7206 7 місяців тому

    ખૂબ સરસ માહિતી

  • @ravi...vlog..456
    @ravi...vlog..456 7 місяців тому

    જય દ્ધારકાધીશ

  • @gordhanbhaikariya589
    @gordhanbhaikariya589 7 місяців тому

    Har har Mahadev
    Vishal Bhai

  • @ashvinpatel8251
    @ashvinpatel8251 7 місяців тому

    Visalbuai.jay.mataji........visnagar.ashvin
    Patel

  • @Pradip_sisodiya_trukwale
    @Pradip_sisodiya_trukwale 7 місяців тому

    vishal bhai ની vat 100 ટકા સાચી છે

  • @Handle5149
    @Handle5149 7 місяців тому +1

    🌿જય ગિરનારી🌿

  • @hirenmedical360
    @hirenmedical360 7 місяців тому

    Vah Jai Shree Krishna hiren medical Bhavnagar

  • @kishan5770
    @kishan5770 7 місяців тому +1

    અગરતલા, મણિપુર મિઝોરમ,બાજુ ની એકાદ ટ્રીપ મારો ભાઈ

  • @menasibhaikachot6502
    @menasibhaikachot6502 7 місяців тому

    Jay murlidhar ❤❤❤

  • @Aiyubkhan-zn5ww
    @Aiyubkhan-zn5ww 7 місяців тому +2

    Bhai, Dar Mahine, Tyre Naa Faate, Etle १५ Hajaar Naa Ganaay... 😁😁😁

  • @gopaldholeriya7930
    @gopaldholeriya7930 7 місяців тому

    ખુબ સરસ વિડીયો

  • @maulikvegad6231
    @maulikvegad6231 7 місяців тому +1

    હર હર મહાદેવ હર

  • @vimalahirahir6279
    @vimalahirahir6279 7 місяців тому

    Jay murlidhar Bhai🙏🙏🙏

  • @KanabhaiRabari-f2b
    @KanabhaiRabari-f2b 7 місяців тому

    સરસ

  • @nirmalsonara5402
    @nirmalsonara5402 7 місяців тому +1

    જય મુરલીધર ભાઈ

  • @mogalsoundofficial1864
    @mogalsoundofficial1864 7 місяців тому +1

    જય દ્વારકાધીશ 🚩🚩🚩

  • @pravinahir5006
    @pravinahir5006 7 місяців тому +1

    Jay murlidhar Bhai

  • @thechalukyas9371
    @thechalukyas9371 7 місяців тому

    Hisab ma locho che fari Kari lejo

  • @GujratGj4
    @GujratGj4 7 місяців тому +1

    જય માતાજી

  • @ParasPadhiAR
    @ParasPadhiAR 7 місяців тому

    Truck tourism chaalu karo......

  • @parmardalpat6810
    @parmardalpat6810 7 місяців тому

    સરસ ભાઈ

  • @D.D_Desai
    @D.D_Desai 7 місяців тому

    હા વિશાલ ભાઈ 👑✨😊

  • @anwarwazir7324
    @anwarwazir7324 7 місяців тому

    Loading off louding nathi lakhyu bhai

  • @mesuranisudhir8293
    @mesuranisudhir8293 7 місяців тому

    Vishal Bhai 12 weel gadi maa kai vadhe j nai oll india permit maa 14 tyre vari gadi j hale and 14 tyre ni kimat che Permit maaa ama j vadhe che

  • @nileshrana2832
    @nileshrana2832 7 місяців тому

    Vishal Bhai Lodar nu dalu baki rahi gayu

  • @kanbharajput992
    @kanbharajput992 7 місяців тому +1

    જય માં મોગલ

  • @milanpate2602
    @milanpate2602 7 місяців тому

    Cha Pani ane mashala faki no kharcho baki Rai gyo

  • @Pritesh-un7fk
    @Pritesh-un7fk 7 місяців тому +1

    Jay mataji bhai

  • @govindramanujgivingramanuj4871
    @govindramanujgivingramanuj4871 7 місяців тому

    જય માતાજી ભાઈ કચ્છ ના છો