લાખ લાખ અભિનંદન ખજૂરભાઈ અને તમારી ટીમને બસ આવી જ રીતે હર હંમેશા જરૂરિયાત મંદો અને ગરીબ લોકોની મદદ કરતા રહો .. તમારું સ્વાસ્થ્ય હર હંમેશા સારું રહે તંદુરસ્ત રહે.. માં ભગવતી તમને ઘણું બધું આપે.. હર હંમેશા ખુશ રહો અને બીજાને પણ હર હંમેશા ખુશ રાખો , એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના... જય માતાજી ,, જય શ્રી કૃષ્ણ...
ગરીબોના બેલી નોધારાના આધાર સૌના ભગવાન એટલે નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય તમને અને તમારી ટીમને સો સો સલામ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻
ઈશ્વર તમને આર્થિક, માનસિક અને શારિરીક અખુટ શક્તિ આપે એવી પ્રાર્થના,🙏🌸 ધન્ય છે તમને અને ધન્ય છે એ માત પિતા ને જેને તમારા જેવા વિર પુરુષ ને જન્મ આપ્યો, મારા નાથ માં હજારે હાથ તમારી માથે કાયમ રેય એવી દિલ થી પ્રાર્થના🙏🌸
Vah sshhaabbaass dhanyavad saru kam karnar ne sarahvu ea ek aatma suj chhe tamari ri temani ek chhe dhanyavad vala dhanyavad jay hind jay bhole bhagvan
નીતિન. .આજે આ ખુશીનો દિવસ છોકરાવ ની સાથે સાથે વધુ દાદા-દાદી માટે છે કે તેમની આટલી ઉંમરે જવાબદારી નો બોજ ખુબજ ઓછો થઈ ગયો. .નીતિન ને તેમની ટીમનો જેટલો આભાર માનીએ ઓછો છે.બાકી બધા લોકો પણ નીતિન ના આ ઘરના transformation માટે એટલાજ આતુર હોતા હસે જેટલી હું. . Acommendable job👏હમેશા ની જેમ. .
ધન્ય છે ખજુર ભાઈ તમને. ભઞવાન ની કૃપા હંમેશા તમારા ઉપર રહે,તમને દીર્ધાયુ બનાવે. શ્રી સ્વામિનારાયણ ભઞવાન તમને અને તમારી સેવા ભાવી ટીમ ને સ્વસ્થ રાખે, મસ્ત રાખે, તંદુરસ્ત રાખે, આપની બધી શુભ ઇરછા ઓ પુરી કરે. ધન્ય છે તમારા માતા પિતા ને . 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
ખરેખર અદભુત કાર્યો કરી રહ્યા છો તમે ખજૂર ભાઈ..!! જેનું કોઈ નથી એનો ભગવાન છે ☝️, જે આજે ખજુરભાઈ ના રૂપ મા આવ્યા છે.. આવા લોકો ની મદદ કરવા ભગવાન તમને જાજુ આપે...👌👍
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવી આપ્યુ છે. દાદા દાદી અને પાંચ ભાઈ બહેન આ બઘાં ના ચહેરા ઉપર જે ખુશી દેખાય છે. તેનો કોઈ જવાબ નથી.ઘર ની પુજાવિધિ ખુબ જ સારી રીતે થઈ છે.ઘર બેસ્ટ મા બેસ્ટ બન્યુ છે.પાંચ ભાઈ બહેન હવે સુંકલ જાવા ની ચાલુ કરશે એટલે તેનું ભવિષ્ય સારું બનશે.હનુમાનજી મહારાજ ની જય.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ 👏👌👋🌹😀😀😀🏡🏡🏡🏡🏡🏡🎁🎁🎁🎁🍨🌠🌠
ભાઈ તમારી સાથે ઘર નું કામ કરવામાં ખુબ ખુબ આનંદ થયો કેટલાય ટાઈમ થી તમારી રાહ જોતો હતો કે ખજુર ભાઈ મહેસાણા નજીકમાં ઘર બનાવે અને એ મકાન માં હું કામ કરી શકું જે સપનું તમે પુણૅ કર્યું ખુબ ખુબ આભાર તમારો ને ટીમ નો કે જે ઇલેક્ટ્રિક કામ ગીરી માં મને મોકો આપ્યો
ધન્ય છે તમને અને તમારા માતા અને પિતા ને કે આવા દીકરા ને જન્મ આપ્યો.. ખજૂર ભાઈ તમે તો ભગવાન છો ❤️😐
@Prashant Nayak તો તમે જાતી લખીને કમેટ મારો ને
અમને જે આવડે છે એ લખીયે છીએ😊
સાવ સાચી વાત સે💯👌👌👌👌
Please sir help me...tamaro nomber nathi malyo nahi to calling karat
Anand Ganesh chokdi
@Khajurbhaiofficial024 best videos best work 👍🏻
प्रिय नितिन भाई,
नमस्कार।
आप जो सेवा लोगों की करते हैं वैसी कोई नहीं करता।
आप निराधार के आधार हैं।
आपकी जितनी भी प्रशंसा की जाए कम है।
धन्यवाद।
ખરે ખર આજે ભગવાન ના દર્શન થય ગયા 👏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 👏🙏 જય શ્રી કૃષ્ણ
@Khajurbhaiofficial024 best videos best work 👍🏻
@Khajurbhaiofficial024 ua-cam.com/video/18ZduxCDwxg/v-deo.html
ua-cam.com/video/zuzvY9Ahnqw/v-deo.html
0%ego
0%attitude
100%hardwork
Love you khajur bhai❤
@Khajurbhaiofficial024 best videos best work 👍🏻
સુ કેહવું જાની ભાઈઓની સેવા માટે. નિઃશબ્દ !
ભગવાન ને હી હરક થાય એમની આ અધભૂત કલાકારી માટે 🙏🏻🙏🏻જય હો હનુમાનજી મહારાજ કી🙏🏻
લાખ લાખ અભિનંદન ખજૂરભાઈ અને તમારી ટીમને બસ આવી જ રીતે હર હંમેશા જરૂરિયાત મંદો અને ગરીબ લોકોની મદદ કરતા રહો .. તમારું સ્વાસ્થ્ય હર હંમેશા સારું રહે તંદુરસ્ત રહે.. માં ભગવતી તમને ઘણું બધું આપે.. હર હંમેશા ખુશ રહો અને બીજાને પણ હર હંમેશા ખુશ રાખો , એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના... જય માતાજી ,, જય શ્રી કૃષ્ણ...
Actor + Dancer + Singer + Super Star + Motivater
+ Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life
sir 🙏 જય માતાજી 🙏
@Khajurbhaiofficial024 best videos best work 👍🏻
ધન્યવાદ સે ખજુર ભાઈના માતા.પિતાનેઅવાજ પુત્રને જન્મ આપ્યો.ખુબ ખુબ આભાર જય મેલડી માં ખુબ આગળ વધાસે ખજુર ભાઈને અને આખી ટીમને
વાહ ગુજરાત નાં એવાં લોકલાડીલા ખજુર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન 🌹🙏🌹🙏🌹
ગરીબોના બેલી નોધારાના આધાર સૌના ભગવાન એટલે નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય તમને અને તમારી ટીમને સો સો સલામ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻
ખજુર ભાઇ તમે ભગવાન નો અવતાર છો બાપ તમને અમારી ઉંમર લાગે બાપ
ખૂબ ખૂબ આભાર ભાઈ ખરેખર તમે ભાગવાન નું બીજું રૂપ છો ભાઈ રામદેવપીર મહારાજ તમને અને તમારા પરિવારને હરપળ ખુસ રાખે એવી દિલ થી અમારી દુઆ છે તમને મળવાનું મારું સપનું અધૂરું રહી ગયું ખજૂર ભાઈ
જય માતાજી હર હર મહાદેવ જય બાબારી
ખુબ ખુબ સરસ કામ કરો છો ખજુરભાઇ ભગવાન તમને હંમેશા સુખી રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ભગવાન આવી સારી પ્રગતી કરાવે એવી શુભેચ્છાઓ પાઠવી છીએ ખજુર ભાઈ
ખજુર ભાઈ ગરીબ ના બેલી છે ભાઈ ખજુરભાઈ આવા ને આવા કામ કરતા રહેજો ભાઈ ખુબ ખુબ અભિનંદન છે ખજુર ભાઈ Jay hind Jay Mataji
👍કેટલી ખુશી ની વાત આ પરિવાર માટે જાણે સાકસત ભગવાન મળી ગયા 🙏🙏🙏
આખા વિડિઓ મા પેહલી એક મિનિટ જોવાની મજા કંઈક અલગ જ છે 🙏🏻ધન્ય છે તમારી માતાને ખજૂરભાઈ Im BigFan 🙏🏻
ધન્ય છે તમારી માતૃશ્રી ને કે જેમણે આવા વીર પુરુષ ને જન્મ આપ્યો
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
ખુબ ખુબ ધન્યવાદ ખજૂરભાઈ ને જે અનેક કામ કરવા બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન તમને ખૂબ જ આગળ વધારે
ખૂબ ખૂબ ધન્યવાદ..... ખજૂરભાઈ તમારા માત-પિતા ને..... કે આવા દિકરાનો જન્મ આપ્યો.... ખૂબ આગળ લઈ જાય.. એવી મારી પ્રાર્થના ભગવાન ને... જય માતાજી
જય માતાજી ખજૂર ભાઇ તમને તમારી ટીમને અભિનંદન
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
ભગવાન ને પ્રાર્થના..🙏
ઈશ્વર તમને આર્થિક, માનસિક અને શારિરીક અખુટ શક્તિ આપે એવી પ્રાર્થના,🙏🌸 ધન્ય છે તમને અને ધન્ય છે એ માત પિતા ને જેને તમારા જેવા વિર પુરુષ ને જન્મ આપ્યો, મારા નાથ માં હજારે હાથ તમારી માથે કાયમ રેય એવી દિલ થી પ્રાર્થના🙏🌸
Vah sshhaabbaass dhanyavad saru kam karnar ne sarahvu ea ek aatma suj chhe tamari ri temani ek chhe dhanyavad vala dhanyavad jay hind jay bhole bhagvan
ખુબ ખુબ આભાર છે ખજુર ભાઈ તમને ભગવાન છો તમે ગરીબ માણસ ના બેલી ખજુર ભાઈ તમે આવા ગરીબ માણસ ના કામ કરતા રહો એવી પ્રાર્થના કરુ છુ🙏🙏👌👌👌
ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂરભાઈ અને ખજૂરભાઈ ની ટીમને 😊👍
જો ઈશ્વરની ખોજમાં નીકળો અને ઈશ્વર ન મળે તો એકવાર ખજૂર ભાઈ ના દર્શન કરી આવજો એ પોતે ઈશ્વર અવતાર જ છે. 🙏 જય શ્રી રામ 🙏
નીતિન. .આજે આ ખુશીનો દિવસ છોકરાવ ની સાથે સાથે વધુ દાદા-દાદી માટે છે કે તેમની આટલી ઉંમરે જવાબદારી નો બોજ ખુબજ ઓછો થઈ ગયો. .નીતિન ને તેમની ટીમનો જેટલો આભાર માનીએ ઓછો છે.બાકી બધા લોકો પણ નીતિન ના આ ઘરના transformation માટે એટલાજ આતુર હોતા હસે જેટલી હું. . Acommendable job👏હમેશા ની જેમ. .
ખુબ સરસ ખજુર ભાઇ લાખ લાખ વંદન છે તમન... love you bro 🥰 Mahadev bless you 🙏
ખુબ ખુબ અભિનંદન આપ ને અને આપની ટીમ ને એક સુંદર ઘર બનાવવા બદલ. ખરેખર ખુબ જ સુંદર ઘર બનાવ્યું છે ભાઈ.
वा नितीन भाई ( खजुर भाई ) तमने खुब खुब आभार प्रकट करते हैं आप खुब आगड वधो भगवान तमने सदा सुखी राखे 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કોનું કોનું માનવું સે કે ખજૂર ભાઈ ને ભારતરત્ન💛💛 મળવો જોઈએ❤❤
sachu bhai
Sasi vat bhai
Actor ne ape to aava seva vada Manas ne km n ape
સરસ વિચાર ભાઇ
ધન્ય છે આવા વિર પુરુષ કે રાત દિવસ જોયા વગર કામ કરે છે 🙏🏽
✔દરેક ગામમાં બધા એ આવા જરૂરિયાત મંદ ની મદદ કરવી જોઈએ ખજુર ભાઈ એકલા કયાં કયાં પહોંચી વળે🙏🙏✔
Well done khajoor bhai....all time we'll wishers.... God bless and help you..... nice vlog
ખજૂર ભાઈ (જાની દાદા) તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો માં ભગવતી તમને ખુબ જ પ્રગતિ કરાવે તમારી બધી જ મનોકામના પુર્ણ કરે
જય સધી માં
વાહ મારા ખજૂર ભાઈ વાહ ભગવાન તમને આ જન્મની પંચાલ નો જન્મ મનુષ્યનો અવતાર આપે અને દાનવીર બનાવો
ગરીબોના રખેવાળ ખજુરભાઇ ભગવાન તમને ખૂબ આગળ વધારે દરેક તમારું સપનું પૂરું થાય જય મોગલ
🥀🌹🥀કોણ કોણ ખજૂરભાઇ ને ગરીબો ના ભગવાન માને છે🥀🌹🥀
आप द्वारा गरीब तबके के परिवारों पर आपकी दयामयी व कृपामयी द्रष्टि देखकर मुजे खुशी के आँसू आ रहे है आप वास्तव में ईश्वर के अवतार हो!
ધન્ય છે ખજુર ભાઈ તમને.
ભઞવાન ની કૃપા હંમેશા તમારા ઉપર રહે,તમને દીર્ધાયુ બનાવે.
શ્રી સ્વામિનારાયણ ભઞવાન તમને અને તમારી સેવા ભાવી ટીમ ને સ્વસ્થ રાખે, મસ્ત રાખે, તંદુરસ્ત રાખે, આપની બધી શુભ ઇરછા ઓ પુરી કરે.
ધન્ય છે તમારા માતા પિતા ને .
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ ❤️
Salute to khajurbhai
ખૂબ ખૂબ ધન્યવાદ સેવા, સગવડ અને દુઃખીયા ના દાતાર એવા ખજુરભાઈ ભગવાનના રૂપમાં મળ્યા, એમની તમામ મનોકામના પૂરી કરે દ્વારકાધિશ radhe radhe 🙏🙏
@Khajurbhaiofficial024 best videos best work 👍🏻
🙏 ખજુર ભાઈ તમારી સેવા ને દિલ થી સલામ છે.🙏
જ્યાં સુધી ખજૂર ભાઈ જેવા માણસો આ ધરતીમાં છે ત્યાં સુધી ગરીબ માણસ નૂ કલ્યાણ થવાનું છે જય હો ખજૂર ભાઈ જય હો તમને દિલથી છી આશીર્વાદ 🙏🏻🙏🏻🙏🏻
Khajur Bhai गरीब लोगो का मसीहा है तुम बहुत अच्छा काम कर रहे हमलोग आपको बिहार से देखते हैं
જય માતાજી મિત્રો હૂતો ખજૂર ભાઈ ને ભગવાન નું રૂપ માનું સુ❤️👑
મારો રામ રાજી રાખે.... khajurbhai તમને
Very good work sir
My favorite actor khajur bhai
Love you ❤
ખરેખર અદભુત કાર્યો કરી રહ્યા છો તમે ખજૂર ભાઈ..!! જેનું કોઈ નથી એનો ભગવાન છે ☝️, જે આજે ખજુરભાઈ ના રૂપ મા આવ્યા છે..
આવા લોકો ની મદદ કરવા ભગવાન તમને જાજુ આપે...👌👍
❤❤❤❤❤ 2:54
Actor+Dancer + Singer + Super Star+
Motivater
+Handsome + A man with golden heart
Nitin jani sir God bless you long life
sir
🧡🤍💚
જય હો ખજુર ભાઈ ની આખી ટીમ ને
ખુબ સરસ ખજુર ભાઈ આવી જ લોકો ની સેવા કરતા રહો❤❤❤
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવી આપ્યુ છે. દાદા દાદી અને પાંચ ભાઈ બહેન આ બઘાં ના ચહેરા ઉપર જે ખુશી દેખાય છે. તેનો કોઈ જવાબ નથી.ઘર ની પુજાવિધિ ખુબ જ સારી રીતે થઈ છે.ઘર બેસ્ટ મા બેસ્ટ બન્યુ છે.પાંચ ભાઈ બહેન હવે સુંકલ જાવા ની ચાલુ કરશે એટલે તેનું ભવિષ્ય સારું બનશે.હનુમાનજી મહારાજ ની જય.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ 👏👌👋🌹😀😀😀🏡🏡🏡🏡🏡🏡🎁🎁🎁🎁🍨🌠🌠
Khajur bhai keva mate kay word nathi k tamne su kevu
Tame real hero cho
Badha mate bhagvan saman cho..
Just God bless u.❤❤❤❤❤❤❤❤
વાહ નીતીન ભાઈ વાહ તમારે ધનીય છે હો તમે ભગવાન છો 🙏🏾✨✨
જાનકી કેટલી ચુલબુલી છોકરી છે❤ખુબ ખુબ વ્હાલ એને
ખુબ ખુબ ધન્યવાદ તમને અને તમારા મા-બાપને મારા દિલથી હું પ્રણામ છે તેમનું નામ રોશન કર્યું એ બદલ દિલથી હું તમને કોટી કોટી વંદન કરું જય માં ભવાની 🙏🏾🙏🏾
speechless Khajurbhai :) Bhagvan Tamne hamesha raji rakhe e Prathna :)
Great work khajurbhai and team ❤️🙌🙏
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ અને એમની ટીમ ને 🙏🙏
આ રામ લક્ષમ ની જોડી હમેંશા આવીજ રીતે ખૂશ રહે
જય શ્રી કૃષ્ણ
છબિલા હનુમાનજી દાદા ની જય હો 🙏🙏🙏🙏🙏🙏🙏
ખજુર ભાઈ તમને મારી જહુ ખુબ સુખી રાખે આગળ વધો અને પ્રધાનમંત્રી ભારત નાં બનાવે વાહ ગરીબ ના મશિહા પ્રભુ તમને ખુબ આગળ વધારે
Khajurbhai tame dhany chho Saheb.. 🙏bhagwan na roop chho
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ને ભગવાન તમને ખુબ શક્તિ આપે એવી પ્રાર્થના જય માતાજી
ધન્ય છે તમને નિતીનભાઇ ભાઈ 🙏🙏 👏👏good bless you 🙏❤️
🙏ખરેખર ભગવાન છે. ખજૂર ભાઈ લોકો માટે 🙏
rona aagya in bacho ko dekh ke allah ta allah in bacho ko har vo khusi ata kare jinke ye huqdar h 😊
જય માતાજી ખજુર ભાઇ ભગવાન તમોને અને તમારા પરિવાર ને ખુશ રાખે એવી પ્રભુ પાસે પ્રાર્થના
ખજૂર ભાઇ. તરુણ ભાઇ ગરીબ ના ભગવાન છો ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના
જય માતાજી ખજુર ભાઈ લાખ લાખ વંદન તમને ભાઈ
ભાઈ તમારી સાથે ઘર નું કામ કરવામાં ખુબ ખુબ આનંદ થયો કેટલાય ટાઈમ થી તમારી રાહ જોતો હતો કે ખજુર ભાઈ મહેસાણા નજીકમાં ઘર બનાવે અને એ મકાન માં હું કામ કરી શકું જે સપનું તમે પુણૅ કર્યું ખુબ ખુબ આભાર તમારો ને ટીમ નો કે જે ઇલેક્ટ્રિક કામ ગીરી માં મને મોકો આપ્યો
No words to Nitin Jani sir you are middle class people's God 🙏
Khajurbhai ne aamara khub khub Aashirvad.
ધન્ય છે ખજૂરભાઈ તમારા માતા પિતાને કોટિ કોટી નમન
God Bless You Khajurbhai & team 💐🙏 Jay Mataji 🙏 Jay Shree Krishna 🙏
કોણ કોણ ખજુર ભાઈ ને ગરીબ ના ભગવાન માને છે જય માતાજી
Garib na nai bhagvan j chhe em manu chhu
Me.....
હુ
Khali garib na ny real hero se
Bhagwan maane chhiye nay ae bhagvan j chhe
કોણ કોણ ખજુર ભાઈ ગરીબ ના ભગવાન છે મારા દિલ થી પાથના માં ખોડીયાર ને કે ખજુર ભાઈ ની ૨૦૦ વર્ષ ની જીંદગી બનાવે❤❤❤❤
કૃષ્ણ ભગવાન નો અવતાર છે khajurbhai ❤️❤️❤️🙏🙏🙏🙏🙏
સબિલા હનુમાનદાદા ને જય હો🔔
ખજુરભાઈ ને જય હો..🛖..🏡 સુંદર ઘર બનવિયૂ છે.
પરમ ઈશ્વર સ્વરુપ છો આપ ... નિરાધારો ના આશરો છો આપ.....આપના હ્રદય સ્પર્શી કાર્યો થી પરમાત્મા આપને હંમેશા ખુબ રાજી રાખશે♥️♥️♥️🙏🙏🙏
JaY Mataji Nitin Bhai ❤️👍
Jay Shree Krishna 🙇🏻♂️♥️
Sach me aaj ki duniya me aise mahaan soch vale he inko Dil SE salute
ખુબ ખુબ ધન્યવાદ ખજુરભાઈ ભગવાન તમને અનંત સુખ શાંતી સમૃધ્ધી આપે
🙏🏻જય હનુમાન જી 🙏🏻
જય ગૂમાનદેવ દાદા 🙏🏻🙏🏻🌹🌹 ખજુર ભાઈ
એક જ ચાલે ખજૂર ભાઈ❤
ખૂબ ખૂબ ધન્યવાદ આપની ટીમને🙏 તેમજ લક્ષ્મી નું ઘર બનાવવા મદદ કરી છે તે સૌનો ખૂબ ખૂબ આભાર. માં ઉમિયા સદાય તમારી રક્ષા કરે🙏
૯૮૭૯૪૨6૯૪2
૯૮૭૯૪૨6૯૪2
જય ભોળાનાથ ખજુર ભાઇ
ધન્ય છે આ ગુજરાતી ભૂદેવ તારલાની🙏🙏
ખુબ સરસ ખજૂર ભાઇ ધન્યવાદ છે તમને તમારી ટીમ ને ધ્યાન
Real heros of all over India ❤❤🎉🎉
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
આજે હનુમાનજી દાદા ને ચામુંડા માતાજીના આશીર્વાદ થી તમારી સાથેમલવાનો સમય મલ્યો એબદલ તમારો ખૂબ ખૂબ આભાર
ખજુરભાઈ તમારો આટો સફળ થયો 🙏🙏🙏🌹
ખુબ ખુબ અભિનંદન.... ખૂબ સરસ ઘર બનાવ્યું છે. મારા અને મારા પુરા પરિવાર તરફ થી તમને અને પૂરી ટીમ ને લાખ લાખ વંદન..... જય શ્રી કૃષ્ણ....👌👌👍🙏🙏
*Big Fan Khajur Bhai Love You ❤️❤️❤️❤️*
દ્વારકાધીશ તમને જાજુ આપે ખજૂર ભાઈ
હર હર મહાદેવ 🙌🕉️🙏🚩 ખુબ સરસ 💐
Dhany che khajur bhai tamne
Wah khajur bhai wah khodal Bless you