ખીર પૂરી ટામેટા બટેટા નું શાક.મેહમાન આવ્યા.village lifevillage cookingvillage cooking channel farmer

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 109

  • @walajipatel3413
    @walajipatel3413 26 днів тому

    સીતારામ ભાઈ બહુજ સરસ પૈગામ કરી રહ્યા હતા બહુજ આનંદ થાય છે સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  18 днів тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @vikrambapu1836
    @vikrambapu1836 4 місяці тому

    વાહ ❤દિત્યા ને જન્મ દિવસ પર ખુબ ખુબ અભિનંદન શુભકામના સાથે શુભેચ્છાઓ માતાજી ની મહેર કાયમ રહો રામકુપા રહે એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કાયમ ખુશ રહો બેટા 😊❤🎉

  • @misha.baxi2011
    @misha.baxi2011 4 місяці тому +1

    Bahu saras vichar che tamari dikari na sitaram 🙏

  • @yashubhatt4067
    @yashubhatt4067 3 місяці тому +1

    Happy Birthday 🎂 .. God bless beta.
    Jai siyaram from California USA from Yashuben

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT 4 місяці тому +1

    સીતારામ તમારા વિડિયો જોવા ના બહુજ ગમે છે અમે વર્ષા બેન ભરતભાઈ કતારગામ સુરત થી🎉🎉🎉

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan 4 місяці тому +7

    નમસ્કાર બાબુ દાદાને ખૂબ ખૂબ અભિનંદન 🎉 વનાભાઈ ચૌહાણ મેથળા

  • @gaurangparmar100
    @gaurangparmar100 4 місяці тому +1

    સીતારામ્ સરસ વીડિયો બનાવ્યો છે ભગવાન તમને અને તમારી ફેમિલી ને હમેશા આમ ખુશ રાખે સીતારામ ગૌરાંગ પરમાર અમદાવાદ

  • @anishbarot8646
    @anishbarot8646 3 місяці тому +1

    સીતારામ બાબુ કાકા દીતયા બેટા હેપ્પી બર્થડે તારા જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભકામના ભણી ગણીને ખુબ આઞડ વધે પરીવાર અને સમાજનું નામ રોશન કરે અને હંમેશા ખુશ રહે હો વરહની થાય એવી માં ખોડીયાર ને તારા જન્મ દિવસ નિમિત્તે પ્રાથના અનીષ ભાઈ બારોટ વડોદરા

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @pareshsolanki9813
    @pareshsolanki9813 4 місяці тому

    રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું વિડિયો લાક કરૂં છું

  • @dnsolanki4464
    @dnsolanki4464 4 місяці тому

    Nice video sir Maja aa gaya Thank you for the video sir

  • @nitasathiya2415
    @nitasathiya2415 17 днів тому

    જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામના સખીયા નીતા ભાવનગર

    • @Blvadivlog
      @Blvadivlog  14 днів тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @mandabentank4727
    @mandabentank4727 4 місяці тому

    રાજકોટ થી મંદાબહેન ટાંક ગીતાબેન જય શ્રી સ્વામિનારાયણ ખીર સરસ બના🎂વી હેપ્પી બર્થડે બેટા,

  • @JigneshSarvaiya-q5k
    @JigneshSarvaiya-q5k 4 місяці тому

    ખુબ મોજ પડી વાડી એ આવીને હો...👍👍

  • @sonalpaida8000
    @sonalpaida8000 4 місяці тому

    બહુ જ સરસ

  • @vinubhaimakwana8386
    @vinubhaimakwana8386 2 місяці тому +1

    Tomato video Jovan babu maza aveche. Jay Sivaramakrishnan.

    • @Blvadivlog
      @Blvadivlog  2 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      જય સ્વામિનારાયણ

  • @rathodjitu175
    @rathodjitu175 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ 🙏🎊 જન્મ દિવસ ની હાર્દિક શુભકામના 🎊

  • @varshasoni9599
    @varshasoni9599 4 місяці тому +1

    Jai shree Krishna seetaram 🙏 happy birthday nitya god bless u. 🙌 💐🎁khub bhanjey ney lambu ayush thai ❤ben aavirokava mast shak puri ne kheer banavya.amey jamva ho nitya ne somya❤

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 4 місяці тому

    ખુબ સરસ તમારા જમાય અને તમારા દિકરી બેન આવ્યા છે ખૂબ સરસ વીડિયો જોઈ મજા આવી ગઈ દિત્યા હેપ્પી બર્થડે બેટા 🎉🎉🎉🎉

  • @diptiparghi5248
    @diptiparghi5248 Місяць тому +1

    Sachi vat kaka janamdivas per cack na kapay dirghayu mate kheer puri koi Pooja aem j hoy khub Aashirvad dikarine

    • @Blvadivlog
      @Blvadivlog  26 днів тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @saraswatiinfotech9148
    @saraswatiinfotech9148 4 місяці тому +1

    Rekhaben shukel surat🎉khub seras

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 4 місяці тому

    સીતારામ જન્મ દિવસ નઈ ખુબ ખુબ વધાઈ
    નિત્યા ને 🎉🎉🎉

  • @kishoreparekh5050
    @kishoreparekh5050 4 місяці тому

    Babu bhai saras video banavyo chhe ! Khub Abhinandan! Sita Ram

  • @Kalpeshpatel-dd8oo
    @Kalpeshpatel-dd8oo 4 місяці тому +1

    🎉🎉🎉🎉🎉

  • @dhirubhaikunagar9130
    @dhirubhaikunagar9130 4 місяці тому

    જય ભગવાન

  • @manishdave4660
    @manishdave4660 Місяць тому +1

    સીતારામ
    બાબુભાઈ
    મનીષ દવે જુનાગઢ

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kishordabhi8691
    @kishordabhi8691 4 місяці тому

    ખૂબ સરસ

  • @kishordabhi8691
    @kishordabhi8691 4 місяці тому +1

    Va

  • @prakashjethava205
    @prakashjethava205 Місяць тому +1

    સીતા રામ દાદા દાદી ને જય સોમનાથ

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      સીતારામ
      જય સોમનાથ

  • @dineshbarad6107
    @dineshbarad6107 4 місяці тому

    બાબુબાપા જય મુરલીધર તમે જે રીતે સમજાવ્યું છે એ બરોબર છે જય આપા બોદર

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 4 місяці тому

    Tamari memangati joy mara mama yaad aavi gya

  • @PravinBhai-sh1vu
    @PravinBhai-sh1vu 4 місяці тому

    Sita ram bhai ben surat thi varsha

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 4 місяці тому

    sitaram kaka kaki ne pura parivar ne. khir puri ne batetanu shak khubaj Saras che ho. happy birthday my sweet baby ditiya 🎂🎂🎂🎂💐💐💐💕

  • @meenapandya2622
    @meenapandya2622 4 місяці тому

    Superb

  • @hiragauribhatt
    @hiragauribhatt 4 місяці тому +1

    જન્મદિવસની ખુબખુબ શુભેચ્છા અનેબધાને સીતારામ

  • @walajipatel3413
    @walajipatel3413 4 місяці тому

    બાપા સીતારામ જય માતાજી

  • @SanajayGeetatj3fw
    @SanajayGeetatj3fw 4 місяці тому

    જય માતાજી સીતારામ દાદા દાદી અને તમારા પરિવાર ને હૈપિ બડે બેટા અમદાવાદ થિ ગીતા બેન સંજય ભાઈ ઠાકોર

  • @vipulmakvana6764
    @vipulmakvana6764 4 місяці тому

    Happy birthday

  • @bhupatbhaimakwana2685
    @bhupatbhaimakwana2685 4 місяці тому

    😢sitaram.babubhai.khubmajaavese.

  • @tarabenpanchal3575
    @tarabenpanchal3575 4 місяці тому

    Happy birthday Ditya ... God bless you 🎂🎉🎈🥳

  • @geetapanchal2479
    @geetapanchal2479 4 місяці тому

    Jay khodiyarma ♥️♥️♥️♥️♥️🙏🙏

  • @UrvaPrajapati-ld5qo
    @UrvaPrajapati-ld5qo 4 місяці тому

    અમારું નામ બોલજો આવતા વિડિયો મા
    દઈબેન શિવરામભાઈ પ્રજાપતિ ઑસ્ટ્રેલિયા થી ખુબ ખુબ ધન્યવાદ

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 4 місяці тому

    Ram Ram shitaram

  • @geetapanchal2479
    @geetapanchal2479 4 місяці тому

    Happy birthday 🎂🎈🎂🎊🎊😍

  • @shobhanasolanki3927
    @shobhanasolanki3927 4 місяці тому

    Happy Birthday, Ditya! lovely to meet your Fai Fuwa and the baby 🥰

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 4 місяці тому

    રામ રામ ને સીતારામ બાપા સીતારામ.

  • @Kalpeshpatel-dd8oo
    @Kalpeshpatel-dd8oo 4 місяці тому

    Babu Kaka majama

  • @rasikpatel4784
    @rasikpatel4784 11 днів тому

    JAY SHREE SWAMINARAYAN RASIK AND MANJU BHALEJ

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 4 місяці тому

    Happy birthday 🎉🎉🎉🎉 કાકા કાકી સીતારામ 🎉 જય માંગલ કૃપા

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 4 місяці тому

    રામ રામ ને સીતારામ

  • @RanjanChauhan-ex2ou
    @RanjanChauhan-ex2ou 4 місяці тому

    Sita ram Saras Ranjan Chauhan from Leicester

  • @geetahakani9530
    @geetahakani9530 4 місяці тому

    Happy Brithday To You

  • @yuvrajsinhgohil1812
    @yuvrajsinhgohil1812 4 місяці тому

    Jay mataji

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 4 місяці тому

    Babubhai tamari dikri gitaben jevij lage chhe

  • @RameshbhaiRavjibhaiGohel-cl5lo
    @RameshbhaiRavjibhaiGohel-cl5lo 4 місяці тому

    Anand Ramesh bhai

  • @amishaghelani7007
    @amishaghelani7007 4 місяці тому

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી બોવ મજા આવી ગઈ તમારા વિડિયો મા જન્મદિવસ ની ખૂબ ખૂબ શુેચ્છાઓ 🎉🎂 દિત્ત્યા ને😊

  • @hansahansa8941
    @hansahansa8941 4 місяці тому

    તમારી ફેમિલી ને સુખીરાખે🎉🎉🎂❤️સીતા રામ🙏❤️

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 4 місяці тому

    સીતા રામ બાબુભાઈ

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj 4 місяці тому

    Sitaram bapu

  • @ashapatel518
    @ashapatel518 4 місяці тому

    Babubhai you are right 👍

  • @GUJRATLIVE-cl7ww
    @GUJRATLIVE-cl7ww 4 місяці тому

    સીતા રામ દિપકભાઈ વેરાવળ

  • @ReynukaPandya
    @ReynukaPandya 4 місяці тому

    Taap ne tel aaghu rakhvu dhyan rakhvu.

  • @varshasoni9599
    @varshasoni9599 4 місяці тому

    Aajjey to badha ne moj bapu sars vat kari birthday ni saru khav ne ujvo nice family

  • @kiranpatel6796
    @kiranpatel6796 4 місяці тому

    Sita ram kaka kaki

  • @GohilYashpalsinh-h8u
    @GohilYashpalsinh-h8u 4 місяці тому

    જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 4 місяці тому

    Gitaben masaliyu lay liyo plastik nu monghu nothi

  • @rasikpatel4784
    @rasikpatel4784 11 днів тому

    Share your old photos

  • @mrbrand9622
    @mrbrand9622 4 місяці тому +2

    सीतारामचाचा

  • @jyotipatel7453
    @jyotipatel7453 4 місяці тому

    સીતા રામ દાદા બા બેટા હેપ્પી બર્થડે 🎉🎂🧁👸

  • @ReynukaPandya
    @ReynukaPandya 4 місяці тому

    Hamna to tamari recipe joine hu roj ej dish bhakhri etc banavu chhu. Vaadili vandri.nai keta.😂😂😅

  • @diptijoshi5635
    @diptijoshi5635 4 місяці тому

    Sitaram

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 4 місяці тому

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન

  • @DAKSH_KAVA
    @DAKSH_KAVA 4 місяці тому

    Sitaram dada dadi 🙏

  • @Rkbudhelvlogs
    @Rkbudhelvlogs 4 місяці тому

    Jay dawarikadhis

  • @ambaliyaveja3934
    @ambaliyaveja3934 4 місяці тому

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં તરુણ વેજાણંદ ભાઈ આંબલીયા ગામ દાતરાણા

  • @rktejani9998
    @rktejani9998 4 місяці тому +1

    સીતારામ 🎉બાબુ કાકા

  • @BM.Shorts_0450
    @BM.Shorts_0450 4 місяці тому

    સીતારામ દાદા દાદી ભારતીબેન ભાવનગર થી

  • @dakshadave6114
    @dakshadave6114 4 місяці тому

    Vadil ne mara jay shree krishna.

  • @dhandhukiyalalu
    @dhandhukiyalalu 4 місяці тому

    Sitaram mota bhai

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 4 місяці тому

    Sitaram ❤❤❤

  • @kishordabhi8691
    @kishordabhi8691 4 місяці тому

    મારુ નામ ડાભી કિશોરભાઈ તથા કાર્તિક તથા નિશા ડાભી અગિયાળી

  • @yuvrajsinhgohil1812
    @yuvrajsinhgohil1812 4 місяці тому

    મારા દીકરાના જન્મ દિવસ માં અમે પણ કેક નોતી કાપી. ગરીબ બાળકો ને ભોજન કરાવ્યું હતું.

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 4 місяці тому

    Somiya dahi dikri છે

  • @KiritkumarAdvocate
    @KiritkumarAdvocate 4 місяці тому

    Kiritkumar Chaudhary, sitaram babubhai 🙏

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 4 місяці тому

    MUMBAI THI RAMJI GAM SARERA TALUKO JESAR SITARAM PRABHU ANE MATAJI NE DITAYA NE JANAM DIVAS NI KHUB KHUB ABHINANDAN

  • @madhurikaunadkat19
    @madhurikaunadkat19 4 місяці тому

    હું ભાણવડ આવીશ ત્યારે તમારી ચા પીવા આવીશ સીતારામ

  • @shaileshvaghela8540
    @shaileshvaghela8540 4 місяці тому

    H.p.b.day.Ditya
    Surt.niru.ben.
    Bapa.sitaram

  • @Kalpeshpatel-dd8oo
    @Kalpeshpatel-dd8oo 4 місяці тому

    Babu Kaka h ne mulakat mare Levi se

  • @શોભનાબેનવિષ્ણુસ્વામી

    હેપી બર્થડે બેટા

  • @ankitajoshi6458
    @ankitajoshi6458 4 місяці тому

    હેપી.બથંડૈ.બેટા

  • @RanabhaiSarvaiya
    @RanabhaiSarvaiya 4 місяці тому

    Font.namr.apo

  • @શોભનાબેનવિષ્ણુસ્વામી

    🎉🎉🎉🎉