🙏🙏જય શ્રી નવલાખ નેળીયું આઈયું નો🙏🙏 ચારણ આઈ ના હાથ ના રોટલા ની મીઠાશ ની વાત જ શું કરવી વિજય ભાઈ.મેં તો ખુબ જ ચારણ આઈ ના ઘરનું અન્ન ખાધું છે અને ખાઉં છું.પછી સાદો રોટલો હોય કે મસાલાવાળો. સાવ સાદું અને સાત્વિક ભોજન હોય પણ ૧૫૦૦ રુ.ની થાળીને ભુલવી દે.ભાઈ. એમની વાણીમાં જેટલી મીઠાશ હોય ને એટલી મીઠાશ એમના આદરભાવ આવકાર અને ભોજન માં હોય. આ મારો જાત અનુભવ છે સાહેબ.
🙏🙏જય શ્રી નવલાખ નેળીયું આઈયું નો🙏🙏
ચારણ આઈ ના હાથ ના રોટલા ની મીઠાશ ની વાત જ શું કરવી વિજય ભાઈ.મેં તો ખુબ જ ચારણ આઈ ના ઘરનું અન્ન ખાધું છે અને ખાઉં છું.પછી સાદો રોટલો હોય કે મસાલાવાળો.
સાવ સાદું અને સાત્વિક ભોજન હોય પણ ૧૫૦૦ રુ.ની થાળીને ભુલવી દે.ભાઈ. એમની વાણીમાં જેટલી મીઠાશ હોય ને એટલી મીઠાશ
એમના આદરભાવ આવકાર અને ભોજન માં હોય.
આ મારો જાત અનુભવ છે સાહેબ.
એક બાજુ મસાલા રોટલો અને બીજી બાજુ સંગીત. ...
બહુજ મજા આવી
વિજયભાઈ જી હું પણ તમારા જેવોજ શોખીન છું
બહુ જ સરસ
આભાર
કાન્તિલાલ પંચાલ
Whaaa aasha khub aagar vadha avi mari ma mogal ne prathna God bless you aasha
ખુબ સરસ મહેમાનગતિ વિજય ભાઈ જય દ્વારકાધીશ 🙏
Very nice video , It shows Great Ahir culture, Good wishes to all of you 🎉 Jai Dwarikadhish 🎉❤🎉
ખૂબ સરસ ભરેલો રોટલો બનાવ્યો છે બેને ખૂબ ખૂબ અભિનંદન 🌹🌹🌹🌹🌹 મધુબેન રત્ન હેવન સોસાયટી બરોડા
જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર માનુ છુ
Khubj sara's
Ben Khub Sars
Bohut saras video look delicious Rotla thank you
Sunder vichar Dhara👏👏👌👏👏❤
ખુબ સરસ બેન સારો રોટલો બનાયો છે મને પણ ખાવાનું મન થઈ ગયું છે વિજયભાઈ નવા વર્ષના રામ રામ ❤❤❤❤❤
ખુબ ખુબ ખુબ ખુબ જ સરસ
વાહ બેન બા
જય સોનબાઈ માં
🙏जय माताजी 🙏 आशाबेन मने तमारा विडियो जोवा बहुज गमे छे अने तमे रसोई बनावता बनावता बहु खुश होव छो 🙏 अने बहु आनंद थी रसोय बनावो छो आजे आहीर मामा ने पण तमे ऐक 🙏 जोगमाया रसोई बनावी ने जमाडे तेम मामा ने पण तमे जमाडीया 🙏जय मां जोगमाया 🙏
khaub saras
Vah khub srs rotlo banavyo 👌🙏
Marabap aato bhagvan jamava Ave Ben ne Amara ram ram ❤❤
Benni smile Bahu saras chhe
Wahhhhh yummy jsk
ખૂબ સરસ
જય માતાજી બહેન 🙏🙏🙏
જય મહારાજ 🙏🙏🙏🙏
Ben khub saras 🙏🙏🙏🙏 jay mataji
Very nice recipe masala Rotla 👍👌❤️ i like it Rotla
🙏 आई तमे चारण पोशाक माज विडियो बनावशो 🙏 जय माताजी 🙏
वाह बेन आवोरोटलो पेली वार जोयो क्या थी गाम नाछो शरश🎉
Ati sundar Aanand 👌 Rotla❤ vdo ❤❤
જય માતાજી,,,ખૂબ સરસ
જયહો જયહૉ ગઢવી જયહૉ મા તાજી
જોરદાર
જય દાદા હો
Vijay.bhai.jay.mataji.ravubha.vaghela
જય સીયારામ 🙏🙏
ખૂબ જ સરસ, રોટલો તો વખણાય જ,
Jaishreekrishna, maru naam jaishree che ,mane tamne malvaa aavu se 😊,bov saras video,email aapo ne
masala hotel 12:20
Jay radhe Shyam
Super
હા ચારણ ની મહેમાન ગતિ
સરસ
Jay Shree KRISHNA
Jay sonal mataji ben
राम राम सीताराम बेन जय सियाराम जय जय राजस्थान
Very nice 👌
D🎉 4:10
😂🎉🎉🎉🎉 5:06
Tamara sanskar ne mahemangati ne salam
Very nice
Vah moj
khub saras rotla banavya 🎉🎉
12:34
Vijaybhai jotva no aa Ben Ane bija kalakaro ni mulakat badal aabhar hu pan santvani Bhajan nogayak chhu jay siyaram
Aashaben❤🎉 rotala jamva bolavo
અમને પણ ખવડાવો ક્યારેક ખૂબ જ સરસ
જય હો કાઠિયાવાડ ,,,, જય હો સોરઠ ધરા ,,,
Kub. Saras. Vangi. Na. Rotla.
Jordar moh ma Pani aavi jaye tyvu bnavyu chy
Jay mataji
khub khub aabhindan ben
🙏🙏🙏
masala rotala Bahu saras
Jay shree Krushna
Jay Shree krishna Jay ma sonal
રોટલાની મજા વિજયભાઈ
બેન ને મોગલ નો બેન ગુજરાતનું ગૌરવ
Aa jagyaa kayaa che?
Kathiya vad ma bhulo pad bhagvan.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉સુપર પોસ્ટ 🎉🎉🎉
Jay varudi maa
Aasha Ben kya rhe che
Mare pn javu che rotlo khava
Parmaben gadhvi khatakar che Mithapur ma emno interview lo
જેવી ગઢવી ની જીભે સરસ્વતી ની મીઠાસ એવી જ આશાબેન ગઢવી ના હાથના રોટલા ની અનેરી મિઠાસ હોયજ.
Jay maa sonal
3 bhag muko
ISUDAN GADHVI 🙏DESH MATE KARECHHE.🙏PET.MATHE NATHI KARTO.KAMAVA HOTNE TO.KOTHRA.BHARAI.JAT.🙏🇮🇳🌹
આશા બેન નુ સરનામું આપશો
Aa Rotlane masala rotlo na kahevay aane staf rotlo kahevay have aane staf rotlo nam aajo
હારીજતાલુકોવસરામભાઈગામખાખડીસરસવીડીયોવીજયભાઈ
Jabar jast Vidio gramiya cul
ભાઈ બહેનોનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા કે રેસિપી બતાવવા?????
Rotalokhawa bolavjo ben
Hu masala rotlo banavish tamara jevo
સરનામુ આપો અમૉ આવી શકીએ
JYMATAJE,
Ghadhvi. Jevimeman. Gtinodhai
K. J. Joshi
Tumbel jamnagar baradima chhe. Mukhy bhasa kachhi.
Asha ben merid nathi
Ben,sàksat,Anapúrnaçho
Amara mate moklavo
Dogi mast baju maa zuli 6😂
Very nice 👌
Very nice
Very nice