Це відео не доступне.
Перепрошуємо.

બે બહેનો ની બનાવેલી કઢી ખીચડી આખા સુરતમાં પ્રખ્યાત છે | ઘરે નવરા રહેવું નહોતું ગમતું કઈ બિઝનેસ કરવો

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2021
  • Hello,
    Welcome to our youtube channel The Pakka Foodie
    #khichadi #kadhi #streetfoodindia
    બે બહેનો ની બનાવેલી કઢી ખીચડી આખા સુરતમાં પ્રખ્યાત છે | ઘરે નવરા રહેવું નહોતું ગમતું કઈ બિઝનેસ કરવો
    બંને બહેનો એવી સ્વાદિષ્ટ ખીચડી બનાવે છે અને એ પણ હેલ્ધી. લોકો દૂર દૂર થી અહ્યા ખાવા આવે છે. ખીચડી આપણને એવું લાગે કે સાદું ગુજરાતી ખાવાનું. લોકો મોટા ભાગે ટાળે છે. પણ અહ્યા ઉલ્ટાનું લોકો દૂર દૂર થી ખાવા આવે છે.
    આ બંને બહેનો એ વિચાર્યું કે એકદમ નવરા ઘરે બેસી રહેઉ એના કરતા કઈ કામ ધંધો કરી એ. ખીચડી બનવાનું એમને ખુબ ગમતું એ પણ અલગ અલગ વેરાયટી અને એ પણ ખીચડીમાં. લોકો ને એમના દ્વારા બનાવાયેલી ખીચડી ખુબ પસંદ આવી છે. ૧ વર્ષમાં શરુ કરેલું કાઉન્ટર આખા સુરત પોપ્યુલર છે. અત્યારે તો એમને ૨-૪ બ્રાન્ચ કરવાનું વિચાર્યું.
    આપડે એમને શુભકામના પાઠવીએ છે
    Address:
    2 Sisters kadhi Khichadi
    Near Subjail
    Ring Road
    Surat
    Other social links:
    Facebook
    / thepakkafoodie
    Instagram
    / thepakkafoodie

КОМЕНТАРІ • 151

  • @pmmistry2390
    @pmmistry2390 2 роки тому +12

    કઢી ખીચડી ઘી અથવા સિમ્પલ જ મજા આવે....કાલે જ જઈશ એકવાર ટેસ્ટ કરવા... 😍

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +2

      Great
      Review aapjo kevu hatu em

    • @Hardikpatel3700
      @Hardikpatel3700 2 роки тому +2

      @@ThePakkaFoodie kadhi khichdi to jalaram ni j best..... Quality n quantity banne mari rehy bhai... Ek no...

    • @pmmistry2390
      @pmmistry2390 2 роки тому +1

      @@Hardikpatel3700 but its neccessary when some one struggling hard...none is one and only in this world...everyone wants appreciation for their hard work 😊

    • @ashokh4290
      @ashokh4290 2 роки тому

      @@ThePakkaFoodie p

    • @himmatmangukiya8218
      @himmatmangukiya8218 2 роки тому

      Bhai dodo na karta, dont waste time and money.
      Jalaram is the best

  • @ShriRangNatural
    @ShriRangNatural 2 роки тому +1

    Very nice yummy 😋
    My favourite khichadi kadhi 👌

  • @riyapatelsubham
    @riyapatelsubham 2 місяці тому

    Khubj super se khosdi😊

  • @sanjaymehta8890
    @sanjaymehta8890 Рік тому

    nice testy good job

  • @Situ126
    @Situ126 2 роки тому +1

    Bhai me aapke sare video dekhta hu nice bro...

  • @desaimayur6923
    @desaimayur6923 2 роки тому +3

    Ha moj ha

  • @DIPAK6527
    @DIPAK6527 2 роки тому

    🌹🙏😊આ બંને બ્હેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન... પરંતુ, ભાવ થોડોક ઓછો રાખવો જોઈએ..... કાં તો પછી ક્વોન્ટીટી વધારે આપો... તમને જેમ અનુકૂળ હોય એમ....જેથી સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને પોસાય પણ ખરું...ને બીજું એ કે રોટલીની ક્વોલિટી બરાબર ના લાગી... ફૂલકા રોટલી એટલે કે ફૂલેલી રોટલી હોય તો ખરેખર ખૂબ જ મજા આવે જમવાની..... મારી વાત નું ખોટું ના લગાડશો.... મને જે સાચું લાગ્યું એ કહ્યું..... ધન્યવાદ...🌹🙏😊

  • @SunnySoni-xt6xp
    @SunnySoni-xt6xp 2 роки тому +2

    માતાઓ સર્વથા મહાન છે

  • @hetal1k
    @hetal1k 2 роки тому +6

    રોટલી પણ કાચી છે બેન તમે ઘરે આવું જ ખાતા હશો હે ને ....ને કઢી ....તો પાણી જેવી .....

    • @jinu1458
      @jinu1458 2 роки тому

      😀😂😂

    • @riyapatelsubham
      @riyapatelsubham 2 місяці тому

      Kachi Paki tata gar nu su gayu...kai nahi
      To chup beth na😅 khud ka dekh ..kis ne bola he tu khane aa..sal vat😅

  • @navneetpatel3077
    @navneetpatel3077 2 роки тому +1

    મને ખીચડી બહુ ગમે. ખુબ સરસ idea. Congrats

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારો આભાર સાહેબ

  • @bhaveshprajapati3242
    @bhaveshprajapati3242 2 роки тому +2

    I taste all types of khichdi of 2 sisters but garlic butter khichdi is best

  • @JituBhattVlogs
    @JituBhattVlogs 2 роки тому +2

    ખૂબ ખૂબ અભિનંદન બંને બહેનો ને & તમારી વિડિઓ બનાવવા ની રીત સાદી પણ સરસ છે👍સમય મળે તો અમારી ચેનલ ની પણ મુલાકાત લેશો. આભાર 🙏

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારો આભાર
      તમારી ચેનલ ની મુલાકાત પણ લઉ

  • @jashmehta2936
    @jashmehta2936 2 роки тому +2

    Innceadebal super cute video keep it up 👍

  • @latalodaya5709
    @latalodaya5709 2 роки тому +2

    saras

  • @cahndrakanttadvi109
    @cahndrakanttadvi109 2 роки тому

    Oh

  • @Nihar_Mistry123
    @Nihar_Mistry123 2 роки тому +3

    Good job

  • @madhvirana3522
    @madhvirana3522 2 роки тому +4

    Bravo👌🏻

  • @manishavithlani2582
    @manishavithlani2582 2 роки тому +1

    All support them 👌🏻👌🏻👍😋😋

  • @dineshdavariya7442
    @dineshdavariya7442 2 роки тому +4

    💐👏👏👏Congratulations

  • @Hardikpatel3700
    @Hardikpatel3700 2 роки тому +6

    Quantity to joi lev.... Bhuka rahi javay atli j che.... Maja na aavi amaa

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Tamari vat Sachi Chhe pan quality sari Chhe bhai

    • @Hardikpatel3700
      @Hardikpatel3700 2 роки тому

      @@ThePakkaFoodie quality sari bhale hoi pan ae ben ae pet bharat atlu to rakhvu joiye plate ma.... Thoda thoda chamcha muke che mapi mapi ne... Video ma clear dekhai che.... Amuk loko to keva ke chal le bhai thodu muki aape..... Maro meaning atlo j che... Quality ni sathe quantity ma pan atleast manas ne lage ke pet bharayu aevu lagvu joiyee

  • @geetakathakirtan
    @geetakathakirtan 2 роки тому +2

    Good

  • @Mr.Govind_Prajapati
    @Mr.Govind_Prajapati 2 роки тому +1

    Boomm

  • @diptijoshi5635
    @diptijoshi5635 2 роки тому +1

    👌👌

  • @DarshanJani18
    @DarshanJani18 2 роки тому +4

    Congratulations🎉🥳👏 For 8k and soon 10k..

  • @rekhabenmehta1610
    @rekhabenmehta1610 2 роки тому +2

    👌👌👌👌

  • @hetalpurohitprakashkumar5475
    @hetalpurohitprakashkumar5475 2 роки тому +6

    rotli kachi 6 ben ane khichdi pn kai khas nthi paisa pn vdhare 6

  • @nileshbhakta6685
    @nileshbhakta6685 2 роки тому +1

    🙏

  • @jagrutipatel3019
    @jagrutipatel3019 2 роки тому +2

    well done and keep it up. Aadag man na. Manvi na. Himalaya. Pan. Nad to. Nathi.

  • @desaimayur6923
    @desaimayur6923 2 роки тому +5

    Apde test kari ledho che

  • @lakkirajsinhchudasama8608
    @lakkirajsinhchudasama8608 2 роки тому +1

    Roti kachi lage che.thodi pakvi hoy to saru rese.

  • @bhavesubhaipatel8366
    @bhavesubhaipatel8366 2 роки тому +1

    ભાવ બહુ કેવાય

  • @jahnavisanghadia1739
    @jahnavisanghadia1739 2 роки тому +1

    Turdal use kari che k moong dal???

  • @patelrajni8198
    @patelrajni8198 2 роки тому +3

    Congratulations dear sister

  • @riyapatelsubham
    @riyapatelsubham 2 місяці тому

    Real amulncheez...baaki pura hinduastan ma sandvice pizza wala
    Margina vanspti oill. Cheez vap rese logo ne aatack ne high bp aape se😊😊

  • @desaimayur6923
    @desaimayur6923 2 роки тому +1

    Sathe Thandi masala chas

  • @x_bunny_padvi
    @x_bunny_padvi 2 роки тому +1

    @thepakkafoodie ne aapno full support 6
    Nice mehul bhai

  • @Hardikpatel3700
    @Hardikpatel3700 2 роки тому +4

    Ala ben manas dharay rehy atli roti to aapo ben... 3 ma su mer Psdvano.... 5 aapvi joiyee

  • @rmr4377
    @rmr4377 2 роки тому +2

    કયા આવું સરનામું આપો

  • @Rinksfeastbyrinkal
    @Rinksfeastbyrinkal 2 роки тому +4

    Please do not add cheese in khichdi atlest. Khichdi ma to pure ghee j saru lage. Ne kadhi, papad, marcha and pickle j saru lage.
    Cheese, butter ae badhu desi vastu ma to ni nakho, please. Hu pan surat thi j chhu ne have fiji ma rahu chhu.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Beautiful comment
      But if people want to change taste it’s for them. Normal khichadi and kadhi also available which traditionally like home made

  • @parag8601
    @parag8601 2 роки тому +1

    Amul butter ane cheese amul used. Otherwise people use in other place. Is cheap butter & cheese. Bhai gharma variety banave te vidio banavo.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      ઓકે સાહેબ હવેથી એવા વિડીયો બનાવીશું

  • @manishp2073
    @manishp2073 2 роки тому

    super like for bio degradable plates

  • @alpamanseta1823
    @alpamanseta1823 2 роки тому +2

    ખુબ સરસ
    ટ્રેન મા પાશૅલ મલે?

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      ના સાહેબ
      ભવિષ્યમાં કદાચ ચાલુ કરી શકે

    • @alpamanseta1823
      @alpamanseta1823 2 роки тому

      હુ આવતી કાલે રાજકોટ થી રવાના થવાની રાત્રે 8 આસપાસ સુરત આવે એટલા માટે સરસ ભોજન નો લાભ મલે ઠાકોરજી તમારા કામમા ખુબ..ખુબ....પ્રગતી આપે💐💐

  • @RushiPatel-nm5fb
    @RushiPatel-nm5fb 2 роки тому +3

    khichdi ne contities very little for 80 Rs?

  • @jinu1458
    @jinu1458 2 роки тому +1

    Price bau vdhare kevay...cheese buter na karane loko aavta hase may be...👍

    • @karanpatel1620
      @karanpatel1620 2 роки тому

      Pizza and burger and punjabi khavamate 200 rs vapri sako cho and koi aapdu traditional food vecheche ema tmne 80 vadhare lage che ??vah

    • @jinu1458
      @jinu1458 2 роки тому

      @@karanpatel1620 be khichdi ma cheese hoy ane traditional na kehvay

    • @jinu1458
      @jinu1458 2 роки тому

      @@karanpatel1620 paisa jad par nathi ugta.... understand..aavi khichdi na kon 90 rs aape aana karta ghre na khai laia 10 rs ma

  • @khedutkhabar01
    @khedutkhabar01 2 роки тому +1

    ભાઈ હું તમારા વિડિયો વાપરું મારી ચેનલ પર શોર્ટ વિડિયો બનાવવા

  • @naynachauhan8708
    @naynachauhan8708 2 роки тому +4

    Rotli saave kachi che ane amni shekvani rit to juvo kevi che tran rotli sathej sheke che am kai n shekai avu kachu n khavay ho bhai

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Rotli banaveli
      Khali garam kre Chhe
      Jyare aapde khaie tyare Kachi nathi lagti
      Aapde jyare joi e Chhe tyare eu lage Chhe video e hu samji shaku

    • @naynachauhan8708
      @naynachauhan8708 2 роки тому

      Ha

  • @jyotsnasolanki7684
    @jyotsnasolanki7684 2 роки тому +3

    My beau is surti ( kathiyawaadi) he doesn't like khichadi don't know whether this khichadi changed his mind.

  • @makavanachandni7680
    @makavanachandni7680 2 роки тому +2

    Kadhi khichadi ne to simple reva dyo

  • @annuuchudasama1208
    @annuuchudasama1208 2 роки тому +1

    Ohh already cover kari chhe

  • @ashwinipandya6745
    @ashwinipandya6745 2 роки тому +2

    Roti sabji hindi sabd che preto vBndho i

  • @diptijoshi5635
    @diptijoshi5635 2 роки тому +1

    Khichdi kai dal ni hati

  • @ayesha99477
    @ayesha99477 Рік тому +1

    Khichdi ma cheese na ave ben bus kai pan nakhvanu vechva mate

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  Рік тому

      વિડીયો જોઈને તમે આપેલો તમારો અભિપ્રાય સ્વીકારીએ છે. તમારો આભાર કે તમે તમારા કિંમતી સમય અને ફૂડ ચેનલ ને સપોર્ટ કર્યો. અવનવા વાનગીઓના વિડીયો જોવા માટે આપણી ચેનલ " ધ પક્કા ફૂડીને " તમે સબ્સ્ક્રાઇબ કરો. તમે વિડીયો ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે. સ્ટ્રીટ ફૂડ જોઉં ગમે છે હોટેલ્સ, કાફે જોવા ગમે છે, રેસિપી જોવી ગમે છે તમારા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને અમે અમારું કોન્ટેન્ટ મજબૂત બનાવીશું અને આપની સમક્ષ મુકીશું. તમારો આભાર. .
      - ધ પક્કા ફૂડી પરિવાર
      ua-cam.com/users/ThePakkaFoodie
      ચેનલની લિંક પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ પર ક્લીક કરજો જેથી તમને આવા વિડીયો જોવા મળે

  • @bhavnapatel3666
    @bhavnapatel3666 2 роки тому +4

    You can add cheese and butter on any item and raise price by Rs 40.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +2

      Bhavna Ji
      Butter cheese Amul na aape chhe
      Je price Chhe amul ni e j plus kare chhe
      Quality sari Chhe

  • @hussaintaibani2572
    @hussaintaibani2572 2 роки тому +3

    Khichdi ma cheese hi bhagwan khadi khichdi ni laag rakhjo

  • @vinabenzala4842
    @vinabenzala4842 2 роки тому

    Kadhi Bhuj Patli che pani jevi che

  • @desaimayur6923
    @desaimayur6923 2 роки тому +2

    Tame bolo like karo seer karo Ane sabcraib karo evu bolva nu salu kari do

  • @jigneshjignesh9500
    @jigneshjignesh9500 2 роки тому +2

    kadhi pani javi che

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Sachi vat
      Thodi ghatt hoy to aur maja aave
      Pan actually mota Bhagna loko ne aavi kadhi pasand Chhe is

  • @manishp2073
    @manishp2073 2 роки тому

    rotli par ghee to lagado

  • @pratikpatel3191
    @pratikpatel3191 2 роки тому +1

    મે ટો ખાઈ લીધી

  • @mayankmodi1243
    @mayankmodi1243 2 роки тому +1

    સુરત ની બહાર જાવંછો

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      બસ હવે નવા વર્ષમાં નવા નવા શહેરમાં નવા નવા ફૂડ ને બતાવીશું

    • @diptishah3608
      @diptishah3608 2 роки тому

      Kadi bahu patli lagi
      And food quntity money mujab nathi
      Oochi quntity che

  • @sgstudioahmedabad6527
    @sgstudioahmedabad6527 2 роки тому +2

    RATE BAHU CHE BHAI

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Without cheese butter price down che saheb

    • @nileshdodiya2026
      @nileshdodiya2026 2 роки тому

      Haa khali khichdi kadhi naa ૮૦rs jyada bhav hai

  • @radhuradhusinh8488
    @radhuradhusinh8488 2 роки тому +2

    Rotli kachi lage che

  • @indravadanrana702
    @indravadanrana702 2 роки тому +2

    રોટલી 5નંગ તો આપવી જોઈએ બેન , 50 rs. મા ફક્ત 3 જ રોટલી?

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Sachi vat
      But quality of food better
      Quantity can understand

  • @deepeshwagh2686
    @deepeshwagh2686 2 роки тому +1

    Bhai price is not good

  • @pradhyumanthakor7372
    @pradhyumanthakor7372 2 роки тому +1

    Abe kdhi khidi na 50 to 80 na apay a nvabi sokh che a ledy Loko ne lute che

  • @himmatmangukiya8218
    @himmatmangukiya8218 2 роки тому +1

    Bekaar taste se

  • @jayantmankad2110
    @jayantmankad2110 2 роки тому +4

    Roti Sabji java Hindi shabd vaparvanu bandh karo

  • @kiamavani
    @kiamavani 2 роки тому +1

    Khichadi ma cheese???seriously???

  • @radhuradhusinh8488
    @radhuradhusinh8488 2 роки тому +2

    Business su karo chovo

  • @arvindelecticals6807
    @arvindelecticals6807 2 роки тому +3

    Hahahah khichadi 80 rs Novak kevay ghare banavi khai kevai 20 rs no. Pan kharcho na thay 😀😀😀😀

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Arvind bhai kyarek bahar pan khai levay 😊😀

    • @jamesbond-no4mc
      @jamesbond-no4mc 2 роки тому

      Pakka. Amdavadi. Lago cho. Hooo. 😛😂🤣

    • @varshajani5746
      @varshajani5746 2 роки тому

      @@jamesbond-no4mc pn sachu to kiye che

  • @deepeshwagh2686
    @deepeshwagh2686 2 роки тому +1

    Gareeb loko ne nai posay....be to land and sastu and saru lavo

  • @naynachauhan8708
    @naynachauhan8708 2 роки тому +2

    A saro nthi video bhai

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Nayna Ben samji shaku
      Pan Saru content game e levanu

  • @hina297
    @hina297 2 роки тому

    Have to khichdi ne pn cheeze butter re nthi chodiya

  • @arvindparmar2441
    @arvindparmar2441 2 роки тому +1

    Bakvas

  • @anandthakar3164
    @anandthakar3164 2 роки тому +2

    Ek vaat chokkas kahish ke khichdi maa butter nahi, pan ghee vapray aato natak j che bhai ane ema pan 80rs.bahu vadhare kahevay, 80rs maa to gujarati bhanu male che

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Sachi vat saheb

    • @ninjagamers1824
      @ninjagamers1824 2 роки тому

      Sav vahiyat with cheese and butter ne pani jevi khichdi badha ma surat ni tapi nadi nu pani j dekhay chhe jane tapi ahithi j vahe chhe😀😀😀

    • @jinu1458
      @jinu1458 2 роки тому

      Right ghare 80 rupiyama aakhu family khichdi khai le with salad,and ghee..

    • @jinu1458
      @jinu1458 2 роки тому

      @@ninjagamers1824 🔥🔥🔥😀😀😀