પેલા દિવસ ૮ પ્લેટ વેચી હાથ ધ્રુજતા,બહેનો ખાસ જોજો. યુટ્યુબ માં ફૂડ વિડીયો જોઈને ફૂડ બિઝનેસ શરુ કર્યો

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2021
  • યુટ્યુબ માં ફૂડ વિડીયો જોઈને ફૂડ બિઝનેસ શરુ કર્યો પેલા દિવસ ૮ પ્લેટ વેચી હાથ ધ્રુજતા,બહેનો ખાસ જોજો
    હંગર હબ
    અડાજણ ચાર રસ્તા
    સુરત
    મીતા શાહ
    9099621010
    ધવલ શાહ
    ૯૮૨૫૫૯૯૯૬૩
    મીતા બેન જેઓ જોબ કરતા હતા. પોતાની ફૂડ પ્રત્યેની સ્કિલના લીધે પોતાનો ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કર્યા. શરૂઆત દિવસો માં એમને ઘણી તકલીફ નો સામનો કર્યો.તેમના પતિ એ એમને સંપૂર્ણ સપોર્ટ કર્યો. સારો સ્વાદ અને ફ્રેશ પૌહા સાથે ઈડલી પણ સેલ કરે છે.
    ત્યાં રેન્ડમલી ઘણા કસ્ટમર નો સેમ રીવ્યુ કે સારું બનાવે છે અને પારસલ એની ક્વોલિટી જળવાઈ રહે છે. નિયમિત વર્ક અને ટાઈમ તો ટાઈમ એમનો ફૂડ સ્ટોલ ખુલે છે. મીતા બેન ઘણા મહેનતી અને સરળ સ્વભાવના છે. ખરે ખર આજ ની સફર સ્વાદની જોરદાર હતી. હવે પાછા નવી સ્વાદની સફર માં મળીશું
    #thepakkafoodie #suratfood #streetfood

КОМЕНТАРІ • 459

  • @gohilparamjeetsinh624
    @gohilparamjeetsinh624 2 роки тому +26

    નાનકડી ૮ પ્લેટ સર્વ કરવા માં હાથ ધ્રુજતા હતા , જાને ફેકુ , વિડિયો હિટ બનાવવા લોકો ના દુઃખ બતાઓ , કોઈ ને કોઈ રોજ બર્ગર, સમોસા, ચા વાળો નીકળે છે, બધા માં એક વસ્તુ common દુઃખ
    ભઈલા હવે તોહ સાચા ખોટા લાગવા લાગ્યા છે, અને ખોટા સાચા લાગવા લાગ્યા છે

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +13

      તમારી વાત સાચી છે પણ તમે આજે પૂછ્યું છે તો તમને કહીયે
      કદાચ તમે વિડીયો પૂરો જોયો હોય તો તમને ખબર પડે
      અહ્યા કોઈના દુખડા નથી રોહયા
      અમારી ચેનલ માં ૧૩૦ વિડીયો કરતા વધારે છે
      અને બધા વીડિયોમાં એક જ વાત સમજાવી છે કોઈ બિઝનેસ કરવા માટે સંઘર્ષ હોય જ છે
      અને બધા લોકો પોતાના કુશળતા અને મહેનત થી જ આગળ વધે છે
      દુઃખડા રોયે કોઈ કઈ નથી કરી શકતું અમે એ જ સમજાવી એ છે
      એટલે તમે એકદમ સાચું જ કહ્યું છે

    • @mitashah733
      @mitashah733 2 роки тому +5

      ભાઇ ધન્યવાદ આટલો ટાઈમ કાઢી ને મેસેજ કરવા માટે🙏🙏 ભાઈ એ તો જેના પર વીતે તેજ જાણે ... બાકી સાચું છે કે ખોટું ભગવાન જાણે છે માફ કરશો....

    • @tarlikavaishnav5835
      @tarlikavaishnav5835 2 роки тому

      I.

    • @tarlikavaishnav5835
      @tarlikavaishnav5835 2 роки тому

      Qqqqqqqqqqq to.qqqqqqq

    • @jitendrashah3907
      @jitendrashah3907 2 роки тому

      Right

  • @chiragmanvar7759
    @chiragmanvar7759 2 роки тому +3

    બેન તમારો વેપાર સારો થાય 🙏 જય માતાજી

  • @lePerfumo
    @lePerfumo 2 роки тому +3

    Great Mahila sasaktikaran. Atmanirbhar.

  • @SatishPatel-um5uk
    @SatishPatel-um5uk 2 роки тому +3

    ખુબ ખુબ અભિનંદન ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છે તમારો આ બેસ્ટ બિઝનેસ ખુબ પ્રગતિ કરે એવી મારા તરફથી ખુબ ખુબ શુભકામનાઓ

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      અમારા ઉત્સાહ માં વધારો કરવા માટે આભાર
      તમારો અભિપ્રાય અને કોમેન્ટ અમારા માટે કિંમતી છે

  • @nilvadanshah5039
    @nilvadanshah5039 2 роки тому +2

    👍 vdo for motivation
    Hardworking woman's motivational vdo. Goodluck for ever.

  • @nalindesai206
    @nalindesai206 2 роки тому +2

    Very good video made for knowledge and information.
    Compitition is must in every business so that people can get quality food with cheap prize.
    Although God blessed this madam.

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 2 роки тому +2

    Ben ne lakho Salam 🙏👍

  • @nikulmakwana6964
    @nikulmakwana6964 2 роки тому +5

    ખૂબ સરસ બેન તમે હિંમત થી સ્ટાટપ કર્યું છે અમુક લોકો વિચાર વા માં રહી જાય છે .,,👍

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      સાચી વાત કહી
      હિંમત કરી ને એક વાર શરૂઆત કરી દેવાની
      બાકી વિચારવા માં જ આપડે મોડું કરી એ

  • @rajeshbaru796
    @rajeshbaru796 2 роки тому +1

    Dhanyvad ...Nari sakti ne

  • @hemapatel6730
    @hemapatel6730 2 роки тому +1

    Khubsaras 👍🙏❤️ God bless you 🙏🙏🙏

  • @sulemanshamshuddin7077
    @sulemanshamshuddin7077 2 роки тому +2

    Waaaaah zabardast maarna Bhai.
    love from Karachi.

  • @kuldipgajjar1541
    @kuldipgajjar1541 2 роки тому +2

    👌👍

  • @pravinsonar5957
    @pravinsonar5957 2 роки тому +2

    Great mam👌👌👌

  • @vijaythakor8756
    @vijaythakor8756 2 роки тому +2

    Full sapot

  • @jyotidesai5142
    @jyotidesai5142 2 роки тому +3

    Very nice .Good job .

  • @mansipatel5712
    @mansipatel5712 2 роки тому +1

    Gud idia

  • @kamleshpabari668
    @kamleshpabari668 2 роки тому +1

    Be confident you will be fine. Jai hanuman

  • @imrankadi9271
    @imrankadi9271 2 роки тому +2

    👌👌👌

  • @dipakmaheta2297
    @dipakmaheta2297 2 роки тому +4

    આ બેન ને ખુબ ખુબ અભિનંદન
    દિપક શાસ્ત્રી ના આશીર્વાદ છે
    સાઈનાથ મંદિરના મહારાજ
    ૩૨ પત્રકાર સોસાયટી
    ફતેહગંજ વડોદરા ર ગુજરાત

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      દિપક મહારાજ ના આશિર્વદ મળી ગયા
      હવે અમારી પ્રગતિ સુનિશ્રિત છે
      આભાર શાસ્ત્રી જી

    • @rakshabharvada1627
      @rakshabharvada1627 2 роки тому

      Very nice 👍

    • @mitashah733
      @mitashah733 2 роки тому

      ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ અાશીવાદ માટે 🙏🙏 સુરત આવો ત્યારે મળવા આવજો

  • @nikunjdesai1463
    @nikunjdesai1463 2 роки тому +2

    Very Good food with hygine

  • @jankibhatia525
    @jankibhatia525 2 роки тому +2

    Keep it up best 🍀🤞👍luck👌👌👌👏👏👏

  • @rathodanju2986
    @rathodanju2986 2 роки тому +2

    👌👌👌👌

  • @HiralsKitchen
    @HiralsKitchen 2 роки тому +1

    ખુબજ સરસ વીડિયો બનાવોછો

  • @neetajoshi9062
    @neetajoshi9062 2 роки тому +1

    પ્રેરણા સ્ત્રોત તો ખૂબ છે પણ એ લેવા વાળાને જ મળે, આપની કામ કરવાની ધગશને કારણે સફળતા તો મળવાની જ હતી...એ મળી.અભિનંદન નમસ્તે .

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      ખુબજ સાચી વાત કહી તમે
      પ્રેરણા સાંભળવી અને લેવી એ ખુબ મહત્વનું છે

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA 2 роки тому +19

    It's great 👌👌

    • @nadirmemon150
      @nadirmemon150 2 роки тому +5

      kem cho roni bhai ... 😍😍

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +4

      Roni bhai thank you
      Tamaro aa video joi be ghana time thi ichha hati aa video cover karwani
      Thank you

    • @virsachdev2972
      @virsachdev2972 2 роки тому +2

      સોયદા આવુ નો કેવાય કોઈ કામ કરતા હોય તો પ્રોસ્થાન અપાય હમભરીશ મારાં મોઢા ની.

  • @jyoti56092
    @jyoti56092 2 роки тому +1

    Keep it up di...tamari himat ne salute che Special thanks to your husband which your backborn.surat avisu to chokas avisu.

  • @RameshPatel-ph3ie
    @RameshPatel-ph3ie 2 роки тому +7

    best wishes to these hardworking ladies.Clean food serving environment

  • @jayeshtshah
    @jayeshtshah 2 роки тому +2

    Banne pati patni ne khub khub salutes
    Kash ....

  • @dabhisravansinh5550
    @dabhisravansinh5550 2 роки тому +1

    👌👌👌👌👌

  • @bawarashied7362
    @bawarashied7362 2 роки тому +5

    Dear Sisters, keep up. May God bless you

  • @mukhtarshah9810
    @mukhtarshah9810 2 роки тому +1

    ખૂબ ખૂબ
    અભિનંદન.
    શુભેચ્છાઓ.

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 2 роки тому +2

    Great video bhai

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારો આભાર સાહેબ

  • @kalpanageorgepillai4771
    @kalpanageorgepillai4771 2 роки тому +2

    👍👍👍🌹🌹🌹👌👌👌👌👌best of luck

  • @PratikPachal
    @PratikPachal 2 роки тому +2

    Nice !

  • @maltishah4992
    @maltishah4992 2 роки тому +1

    Wah very nice
    Bija Bahenone aamathi Prerna male

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Sachi vat kri
      Thank you for watching our video

  • @bhairavvashi4764
    @bhairavvashi4764 2 роки тому +2

    Very motivated vedio great job by this chenal

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      ભૈરવ ભાઈ તમારો આભાર
      તમારી કોમેન્ટ અમારા ઉત્સાહ માં વધારો કરે છે

  • @cookdelights4007
    @cookdelights4007 2 роки тому +2

    Waah khub saras 👍🏻 👌

  • @jaymuralidhar5675
    @jaymuralidhar5675 2 роки тому +2

    Good work

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારો આભાર સાહેબ

  • @pratapahir-fn7hs
    @pratapahir-fn7hs 2 роки тому +2

    ખુબ જ સરસ બેન ની મહેનત અને એની હિંમત ખૂબ ખૂબ અભિનંદન 🙏

  • @KamleshModiVlogs
    @KamleshModiVlogs 2 роки тому +2

    વાહ ભાઈ

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      આભાર કમલેશ ભાઈ
      સુરત પધારો

  • @rajnishpriyadarshi3650
    @rajnishpriyadarshi3650 2 роки тому +1

    Himmat karva vala nirash nathi thata.... good work.

  • @trushapatel8108
    @trushapatel8108 2 роки тому +2

    Best of luck 👍

  • @varshananavati4097
    @varshananavati4097 2 роки тому +2

    👌👌👌Adders apo

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Western corridor ground floor
      Adajan gam char rasta
      Surat
      Hunger Hub

  • @hiteshcontractor4867
    @hiteshcontractor4867 2 роки тому +2

    Keep it up..well done

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારો આભાર સાહેબ

  • @harshadsuru625
    @harshadsuru625 2 роки тому +1

    Khub saras.

  • @parasdobariya6602
    @parasdobariya6602 2 роки тому +1

    Very very good

  • @sagargoswami7502
    @sagargoswami7502 2 роки тому +3

    bov atale bov mastt kam karo cho bhagvan tamne barkat aape 👍👍

  • @kashmirakhatri5399
    @kashmirakhatri5399 2 роки тому +2

    Great work

  • @harishchotaliya3586
    @harishchotaliya3586 2 роки тому +1

    Khub saras

  • @kiritmoza
    @kiritmoza 2 роки тому +2

    Excellent

  • @sunilrajput160
    @sunilrajput160 2 роки тому +2

    मुंह में पानी आ गया देख के

  • @pmsoni6512
    @pmsoni6512 2 роки тому +2

    ખૂબ સરસ......

  • @sonidhaval9537
    @sonidhaval9537 2 роки тому +1

    Keep it up god bless you.... nari tu narayani
    Jay jay Garvi Gujarat 👌👌🙏🏻 jay shree krishna 🙏🏻 jay shree swaminaryan 🙏🏻

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Jay jay garvi Gujarat
      Thank you very much saheb

  • @drneelugaliyal5776
    @drneelugaliyal5776 2 роки тому +2

    It's a motivational receipe...ben..

  • @suekumar1077
    @suekumar1077 2 роки тому +2

    ALL THE BEST

  • @umangkoriya7878
    @umangkoriya7878 2 роки тому +1

    wah ben khub aagal vadho

  • @pradipnagar2145
    @pradipnagar2145 2 роки тому +2

    Sister good bless you

  • @JayPatel-bi6pc
    @JayPatel-bi6pc 2 роки тому +2

    Khub Sara's Ben mane khusi chhe aap na kam par aap ni mehnat par

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Thank you very much Jay bhai for encouraging her 😀🎉💐

  • @vinodsolanki1028
    @vinodsolanki1028 2 роки тому +11

    Great job👍 Meeta Shah.
    In Mumbai there're several temporary stalls selling homemade breakfast in morning for 2/3 hours, near local railway stations serving fresh & hygiene breakfast to office goers and working class.
    Meeta should add items like Upma ,sheera etc. alongwith Pauha she sell.All these items can be prepared at home and required to be kept warm in steamer,which are available in market, and definitely people will like all this healthy items at reasonable rate.
    ALL THE BEST & BLESSINGS.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Beautiful information shared by you. Thank you very much Vinod Ji. Also thank you for good suggestions that’s we need.

    • @mitashah733
      @mitashah733 2 роки тому

      Thank u sir hu try krish hju kai add krvani 🙏🙏🙏

  • @vipuldave674
    @vipuldave674 2 роки тому +8

    Taste is realy awesome. I had tried when thay have opened stall.

  • @mr_virani6307
    @mr_virani6307 2 роки тому +2

    Bahut badiya ben ji
    Keep it lage raho bahenji
    Koi kam chota nahi bas kam karne ka tarika bada hota.. Ek din appka dandha bahut bada banega.

  • @madhavigajiwala1648
    @madhavigajiwala1648 2 роки тому +2

    Sisters well done keep it up God bless you

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 2 роки тому +2

    Very nice video Ben

  • @sangitashah1195
    @sangitashah1195 2 роки тому +1

    Saras👌👌👌👌👌👍

  • @chetanpithadiya6009
    @chetanpithadiya6009 2 роки тому +1

    Love from Rajkot

  • @preranashah1584
    @preranashah1584 2 роки тому +1

    Very nice meetaben good luck. I proud of you.

  • @motivationlifefilling4732
    @motivationlifefilling4732 2 роки тому +2

    બેન તમારી વાત જાણે મારી પોતાની જ વાત હોય એવું લાગે છે.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Samji shakay
      Aapde darek loko aa badhi paristhiti mathi pasar thayi e j che

  • @TheBookZone-TBZ
    @TheBookZone-TBZ 2 роки тому +1

    Very inspiring 👏🙏

  • @manharparmar4708
    @manharparmar4708 2 роки тому +1

    Super. Fodis. Video. Thodi. Resipi. Bhi. Vidio. Ma. Batavo.

  • @irdird7688
    @irdird7688 2 роки тому +2

    બહુ સરસ

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni8858 2 роки тому +1

    Very inspiring

  • @jagruteejoshi2594
    @jagruteejoshi2594 2 роки тому +2

    👌👌👌👍👍👍🙌🙌🙏🌺🌹🌺

  • @piyushpatel7570
    @piyushpatel7570 2 роки тому

    Jordar

  • @hirensavla5284
    @hirensavla5284 2 роки тому +2

    1st like 1st sher...jordar vidio...👌

  • @bhavnamaniar
    @bhavnamaniar 2 роки тому +2

    Very nice 👍

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 2 роки тому +3

    Great work.. 👏👏👏

  • @sonyadhotijotawala4898
    @sonyadhotijotawala4898 2 роки тому +2

    Totally hygenic with amazing taste....🙂 good going dear...

  • @theindianfoodtv543
    @theindianfoodtv543 2 роки тому +7

    ભાઈ આ નવા લોકો ને બહાર લાવો છો એ જ સાચું 🙏🙏🙏👍👍👍

  • @dharinin03
    @dharinin03 2 роки тому +2

    Very nice activity...inspiring video....aa jagya nu rent pan hashe ne?

  • @jagadishthakkar1750
    @jagadishthakkar1750 2 роки тому +2

    God bless you didi......

  • @girishkumarpatel3261
    @girishkumarpatel3261 2 роки тому +1

    Healthi food

  • @jyotigala7404
    @jyotigala7404 2 роки тому +1

    Keep it up 👍

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારો આભાર
      અમારો ઉત્સાહ વધારો
      અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો

  • @hkrtrivedi
    @hkrtrivedi 2 роки тому +1

    આ બહેનો નો વિડિઓ પહેલા જોયેલ છે. સરસ હિંમતવાન બહેનો છે.

  • @nareshchodvadiya4574
    @nareshchodvadiya4574 2 роки тому +1

    😍❤👌

  • @rajeshgohel6641
    @rajeshgohel6641 2 роки тому +1

    Very good 👍sister 👏

  • @beenachothani6757
    @beenachothani6757 2 роки тому +1

    Nice

  • @tejasrathod1419
    @tejasrathod1419 Рік тому

    👍👍👍👍👍👍👍👍

  • @heenagajjar7660
    @heenagajjar7660 2 роки тому +2

    Good job

  • @pateljignesh4268
    @pateljignesh4268 2 роки тому +2

    ખુબજ સરસ

  • @harrybond9282
    @harrybond9282 2 роки тому +3

    Excellent Fresh and Healthy delecious dishes at very good price. Location and food preparation plus surrounding looks very Hygenic. This quality and passions will get you excellent customer support. Wish we get something here in London.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Beautiful comment
      Thank you for appreciate
      Love from India

  • @santoshsatote402
    @santoshsatote402 2 роки тому +2

    Excellent 👌 I liked your video's

  • @satishprajapti8396
    @satishprajapti8396 2 роки тому +1

    V.good

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni8858 2 роки тому +1

    તમારો ધંધો ખૂબ જ ‌આઞર‌ વધે

  • @kirtizala6100
    @kirtizala6100 2 роки тому +2

    Very inspiring 👌👌

  • @mehuldonga108
    @mehuldonga108 2 роки тому +3

    Well done... Salute..Sister.👍
    Keep it up
    Great start up....

  • @NishasFamilyVlogs
    @NishasFamilyVlogs 2 роки тому +1

    Khubaj saras

  • @habibMalek0013
    @habibMalek0013 2 роки тому +1

    Bhai good video banavo cho

  • @kumudpanara310
    @kumudpanara310 2 роки тому +2

    Very good 👍😊👍🌺 you do very hard work. Good luck to u.

  • @jankibhatia525
    @jankibhatia525 2 роки тому +2

    😍sonice

  • @RealKathiyawadiTaste
    @RealKathiyawadiTaste 2 роки тому +1

    Supar good