હું અમેરિકા ગયો પછી જે થયું તમે સાંભળી ચોકી જશો~tushar shukla latest gujarati motivation speech 2024

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024

КОМЕНТАРІ • 54

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya Місяць тому +13

    નમસ્તે તુષાર ભાઈ. હું ઘણાં વર્ષો થી અમેરિકા માં રહું છું અને મને ગર્વ છે કે હું ગુજરાતી છું. અહીંયા રહેતાં મોટા ભાગના ભારતીય લોકોને ભારત પ્રત્યે માન અને આદર છે. અપવાદ દરેક જગ્યાએ મળી જાય. મારી સામે જો કોઈ વ્યક્તિ ભારત વિશે નબળું બોલે તો હું તેમને ત્યાં જ રોકી દઉં છું. આ જીવન માં જે કંઈ પણ મળ્યું છે તે ભારત ને લીધે મળ્યું છે. ભારત માતા નું ઋણ કદી ભૂલવું ન જોઈએ 🙏🇮🇳❤️

  • @Harshilkumar007
    @Harshilkumar007 15 днів тому

    આભાર, તુષાર ભાઈ... ઝાલાવાડી મિજાજ... ગુજરાતી બીજા માટે ભાષા હશે, મારા માટે મારી માં, આત્મા અને શ્વાસ અને જીવ છે... હું મારી ભાષા ને એટલો પ્રેમ કરું છું, જેટલો મારા દીકરા ને... ❤❤❤ મારી ભાષા મારું ગૌરવ...

  • @ksamrutiya5893
    @ksamrutiya5893 Місяць тому +6

    તુષારભાઈ એટલે શુધ્ધ ગુજરાતી ભાષાનો પર્યાય

  • @Keepontravelling
    @Keepontravelling Місяць тому +19

    અમેરિકા માં ઇન્ડિયા થી ઉચ્ચ શિક્ષણ લઈને અને સહજતા થી સેટલ થયેલા લોકો પણ છે. એમને આજે પણ ભારત માટે માન છે અને સ્વભાવ માં પણ ડાઉન to earth છે. બીજીવાર આવો તો અમારા જેવા લોકો ની મુલાકાત લેજો ગમશે 🙏🏻. તમે અમેરિકા માં એવા લોકો ને મળ્યા જેનુ ભણતર સામાન્ય હશે અને બસ મગજ માં એમ હશે કે ગમે તેમ અમેરિકા જ જવુ છે અને ગેરકાયદે કે chain migration માં આવ્યા હશે.

  • @krupabhatt8280
    @krupabhatt8280 2 дні тому

    તમને મળવુચ્ચા

  • @BHARATPATEL-hd4rm
    @BHARATPATEL-hd4rm Місяць тому +3

    ખુબ જ ગૌરવ અનુભવાય તેવું આપ કહી રહ્યા છો 🙏

  • @bhanumatipandya371
    @bhanumatipandya371 Місяць тому +2

    ખૂબ જ સુંદર વકતવ્ય...

  • @bhanubenraithatha4860
    @bhanubenraithatha4860 Місяць тому +1

    ખૂબજ સુંદર

  • @dinpatel2
    @dinpatel2 27 днів тому

    No More word Simply Excellent Tatvik say !

  • @Navneet_Patel
    @Navneet_Patel 25 днів тому

    Great સુંદર વક્તા 😮 you are great 👍

  • @JR-kw6fi
    @JR-kw6fi Місяць тому

    શબ્દ ના ઉપયોગ ની ખુબજ સરસ વાત કરી..🙏🙏🙏🙏

  • @bhanubenraithatha4860
    @bhanubenraithatha4860 Місяць тому +1

    વાહ

  • @motelindustry
    @motelindustry Місяць тому +3

    Dear Professor, Tusharbhai there is big difference between Indian beggar and American beggar .
    In America people become beggar by their own choice, whereas in India Circumstances make a person Bagar.

    • @Keepontravelling
      @Keepontravelling Місяць тому

      @@motelindustry અમેરિકા માં જે લોકો immigrate થાય છે એ વધારે મેહનત કરે છે અને એમને અહી ની સુવિધાઓ માટે માન છે. But those who are born here take everything for granted. There are other issues like Broken families, mental issues, mortgage on everything, get into ganja na chakkar ma.

  • @astrologer74
    @astrologer74 Місяць тому +1

    Very True ❤

  • @krupabhatt8280
    @krupabhatt8280 2 дні тому

    Krupa Bhatt

  • @navanitpandya5196
    @navanitpandya5196 Місяць тому

    આભાર ભાઈ
    મજા આવી🙏

  • @jayantbhatt5027
    @jayantbhatt5027 Місяць тому +1

    More or less Sh. Tushar Bhai is saying very true. Not everyone but the majority of people who migrated from India to any foreign country including the USA believe that only they are living quality life and feel that they are from the third world and not from India. They forget that their roots are in India only.

    • @naynashah7616
      @naynashah7616 Місяць тому

      Nice speech.
      .

    • @Keepontravelling
      @Keepontravelling Місяць тому

      @@jayantbhatt5027 જે લોકો ને એક ઘેલછા છે કે ઇન્ડિયા ની બહાર જ જવુ છે એમાં એ વર્તન દેખાશે. સારુ ભણેલા અને જેમનુ immigration pan આકસ્મિક રીતે થઈ જાય એવા લોકો માં આ વર્તન નથી હોતુ. બહાર ના દેશો માં પણ ઘણા minus point છે.

    • @Keepontravelling
      @Keepontravelling Місяць тому

      @@jayantbhatt5027 India is not 3rd world. Loko Jo thodik civic sense rakhe ane cleanliness follow Kare, corruption less thaay Tau India jevu koi Biju country Nathi. New generation na kids ne India maate maan Nathi. E Loko ne Bahar j javu chhe pachhi bhale ne Canada jevu backward country Kem naa hoy.

  • @jignesh5921
    @jignesh5921 Місяць тому

    Wahh Tushar sir app to Gujarati and gujrat nu gaurav cho.

  • @uditshukla8508
    @uditshukla8508 Місяць тому

    Bau saras

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 Місяць тому

    Khub saras kavi shree tushar saheb

  • @Patelprahladbhai
    @Patelprahladbhai Місяць тому

    INTERNATIONAL SOCIAL MEDIA EXPERIENCE IS THE GREATEST SCHOOL MASTER

  • @currentaffairsbyurvishpate6523
    @currentaffairsbyurvishpate6523 Місяць тому

    Nice sir from canada

  • @Keepontravelling
    @Keepontravelling Місяць тому +3

    આ વીડિયો અધૂરો છે? અમેરિકા ની વાત અને પછી નો વિડિયો તદન અલગ છે.

  • @RupeshModi-ir6ln
    @RupeshModi-ir6ln Місяць тому

    👍👍👍❤️👏👏👏

  • @jaydesai2346
    @jaydesai2346 Місяць тому

    💐

  • @kinni9846
    @kinni9846 Місяць тому

  • @bhupendratalati9852
    @bhupendratalati9852 Місяць тому

    👍👍🙏🏼👍👍

  • @dhirajlalkhanpara9952
    @dhirajlalkhanpara9952 Місяць тому

    You got rejected by expressing your own reflections on B.K.T poetry. Such things don't happen in USA. It's Indian speciality only.

  • @ashokvora4897
    @ashokvora4897 21 день тому

    સુ પ ર બ .

  • @pateldilip2605
    @pateldilip2605 Місяць тому

    કોઈ ને બદનામ કરવા નીકળ્યા છે.

  • @jaisainath6921
    @jaisainath6921 24 дні тому

    Tusharbhai , America ma rehta 60 % Indian tame je vat video ma kahi e mujab na j 6e , 30% indian ITJob vala ane 10% indian students e loko aava nathi
    Next time California aavjo to vare vare passport jovo pashe k hu India ma 6u k America ma ‼️😂

  • @varshamehta1668
    @varshamehta1668 Місяць тому

    Dada mane eke Kavita je mara Ma gatata mene puru nathi avadatu puru Karsho
    Podho podho pareniye mara baluda vaneraj jadni daliye julave mata juggernaut na sartaj
    Mara baluda vanraj
    Rajgaya ne pat gaya che bhart bhir Padilla motothai bal raja Pachuca malavejeraj mara baluda vanraj

  • @Neeeerrrrr
    @Neeeerrrrr 29 днів тому

    હાલ માં આપણા બાળકો ને ગુજરાતી માં ભણાવાવા માટે tuition સિવાય બીજો કોઈ વિકલ્પ હોય શકે ?

  • @bhavesh1962
    @bhavesh1962 Місяць тому

    YOU SHOULD SPEAK OFTEN "YAH YAH YAH " SO PEOPLE UNDERSTAND YOU ARE AMERICA RETURN.

    • @Keepontravelling
      @Keepontravelling Місяць тому

      @@bhavesh1962 America na gujaratio pure gujarati j bole chhe 😅. Yaah ye Nathi karta.

    • @bhavesh1962
      @bhavesh1962 Місяць тому

      @@Keepontravelling Now I thing they are not able to cheat Indians. 21st Century revolution is in India nobody going to Airport to Pick. only the father going to pick. Nobody keeping in their home only Father and Mother.

    • @hardatsinhraulji2397
      @hardatsinhraulji2397 26 днів тому

      ​@@Keepontravellingrarely, major ya ya ya

  • @Milanagravat01
    @Milanagravat01 Місяць тому

    english કોઇ knowledge નથી, એ એક ભાષા છે ફક્ત કૉમ્યૂનિકેશન કરવા માટે નો રસ્તો

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 Місяць тому

    🪴

  • @shreeraj8407
    @shreeraj8407 21 день тому

    Pela Sara Hindu bano

  • @JagdishPatel-wy2ee
    @JagdishPatel-wy2ee Місяць тому

    ૧૦:૨૭ મીનીટ નો વીડીયો લોકો જોઇ એટલે અમેરીકા નુ નામે મુકી દીઘુ

    • @Keepontravelling
      @Keepontravelling Місяць тому

      યુટ્યુબ પર બધા આવી રીતે જ વિડિયો મૂકે છે. જે લોકો પ્રમાણિક છે એમની ચેનલ ના ચાલે.

    • @Keepontravelling
      @Keepontravelling Місяць тому

      @@JagdishPatel-wy2ee badha e j joyine aavya ke Emna tyana Anubhav hashe pan fakt ek j line chhe aakha video ma.

  • @lalitbhaigajjar7446
    @lalitbhaigajjar7446 Місяць тому

    Dear Tushar bhai Aap my Nearest Lalitbhai Gajjar Kadi AIR Rang Rang Vadaliya Script writer & udhosak by U Response please U Individual Contact No

  • @bhanubenraithatha4860
    @bhanubenraithatha4860 Місяць тому

    ખૂબજ સુંદર