સ્કૂટરમેન - સ્કૂટરથી કાઉન્ટર ચાર મહિનામાં,પતિ પત્ની પહેલા ઘરેથી સેન્ડવિચ બનાવીને જ લાવતા Surat good

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • સ્કૂટરમેન - સ્કૂટરથી કાઉન્ટર ચાર મહિનામાં,પતિ પત્ની પહેલા ઘરેથી સેન્ડવિચ બનાવીને જ લાવતા Surat good
    #sandwich #Suratfood #ThePakkaFoodie
    Hello,
    Welcome to our youtube channel The Pakka Foodie
    આજે આપણે મેહુલભાઈ પાસે સેન્ડવિચ ખાવા આવ્યા છીએ અને આજે આપણી સાથે દિપક ભાઈ ગજ્જર પણ છે. મેહુલ ભાઈ અલ.પી સવાની રોડ પર પેલા એમનું સ્કૂટર લઈને આવતા હતા. શરૂઆતના દિવસ માં બંને પતિ પત્ની ઘરે થી ૯-૧૦ સેન્ડવિચ બનાવી ને રેડી તો ઈટ આપતા પણ સ્વાદ ને જાળવી રાખ્યો. ધીમે ધીમે ૧૦ થી ૮૦ સેન્ડવિચ વેચવા મંડ્યા લોકો ને એમની સેન્ડવિચ પસંદ આવા લાગી. હવે એવો સ્કૂટરને બદલે પોતાનું નાનું ફૂડ સેન્ટર શરુ કર્યું છે.
    આજ ના આ વીડિયોમાં આપણે શીખ્યા કે ગમે એવી પરિસ્થિતિમાં જીવન માં ધીમે ધીમે આગળ વધવું. ચલતી કે નામ જિંદગી એની જેમ છે. ખુબ આનંદ કર્યો. આજે આપણા ધ પાક્કા ફૂડી કોમ્યુનિટી મેમ્બર પણ મળી ગયા હતા. એમને પણ આપણી સાથે સેન્ડવિચ ખાધી. એમનો પણ આભાર માનીએ છે. ખરે ખર ઓછા પૈસામાં આટલું સારું જવા જેવું છે
    દિપક ભાઈ ની ચેનલ સારી છે ધ ફૂડી સિરીઝ
    સારા સારા વિડીયો જોવો એમાં પણ
    ચામુંડા ટોસ્ટ સેન્ડવિચ
    એલ. પી સવાની રોડ
    સુરત
    Other social links:
    Facebook
    / thepakkafoodie
    Instagram
    / thepakkafoodie

КОМЕНТАРІ • 146

  • @travelexperience1208
    @travelexperience1208 2 роки тому +2

    Sokhkhay sars rakhi che 👌👌👍

  • @rajarammarathe7607
    @rajarammarathe7607 3 роки тому +2

    મેહુલભાઈ ની સેંડવીજ અને તેમના વિચારો થી હુ બહુજ ગદગદ થયો છુ. પરંતુ સાથે સેંડવીજના રેટ પણ જણાવ્યા હોત તો ધનુ સારૂ થાત. જયહિંદ

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      30-40 aspas j chhe bow vadhare nathi
      Surat ma je prakare sandwich na price vasulay chhe ena karta bow ochha chhe

  • @thezero9322
    @thezero9322 2 роки тому +1

    Hachi vat che

  • @jigneshrajput274
    @jigneshrajput274 3 роки тому

    Bhai ne support kro cling mast rakhe che 1 number

  • @nalindesai206
    @nalindesai206 3 роки тому +2

    Bhai Sara's video chhe for knowledge and information.
    Mehul Dikra Prize Kem nathi kahe chhe.
    According to my knowledge the prize must be thityFive looking to the stuffs in Bread.
    God blessed both of you.

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 3 роки тому +5

    વાહ, આજે ખરા અર્થ માં મજા આવી તમને 👍👌🙏

  • @milangohel1123
    @milangohel1123 3 роки тому +2

    jordar banave 6e bhai..jbru

  • @tejasrathod1419
    @tejasrathod1419 2 роки тому +2

    👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @b.k.pritib.k.pritibhattsar4436
    @b.k.pritib.k.pritibhattsar4436 3 роки тому

    ચોખ્ખાઈ મસ્ત છે

  • @phoenixcreation9303
    @phoenixcreation9303 2 роки тому

    Sunday ghare khai te zahar khai. Surat no niyam!

  • @vikaskumarprajapati774
    @vikaskumarprajapati774 2 роки тому

    Hygienic 100% and great

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 3 роки тому +4

    👍🙏મહેનત જ ઈશ્વર છે 👍100%યુવાનો માટે એક ઉદાહરણ છે 🙏🌹

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      સાચી વાત કરી સાહેબ
      ઘણા બધા લોકો આ વિડીયો જોઈને હિંમત કરે છે

  • @Mrkaushal017
    @Mrkaushal017 2 роки тому +1

    He'll

  • @vickypatel8431
    @vickypatel8431 3 роки тому +2

    Tamari channel special surat mate j che

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      વધારે પડતું સુરત માં કારણ કે હું સુરત માં રહું છું
      પણ હવે હું ગુજરાત માં અલગ અલગ શહેરમાં જઈશ અને ત્યાંનું લોકલ ફૂડ કવર કરીશ

    • @vickypatel8431
      @vickypatel8431 3 роки тому

      @@ThePakkaFoodie tq so much bro tamari channel ne growth tyare j madse jyare tame farso alag alag jagya ae💯🙏

  • @LK_6885
    @LK_6885 3 роки тому +1

    બહુ સરસ ભાઈ

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 роки тому

    Khub saras sir... Veri nice sendvich

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi 3 роки тому +2

    Jordaar 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

  • @7455viratgaming
    @7455viratgaming 2 роки тому +1

    मै चला सैंडविच खाने

  • @urvashipankhania2242
    @urvashipankhania2242 3 роки тому +2

    inspired..... Omg Very good 👍

  • @kishorkishor6236
    @kishorkishor6236 3 роки тому

    झकास 👍

  • @manharlalvasani5222
    @manharlalvasani5222 3 роки тому +1

    વાહ સુરતી લાલા ..! તમારી કોમેન્ટરી ખુબજ મીઠી છે.. સેન્ડવીચ ખાવા ની ઇચ્છા થઇ જાય,સેન્ડવીચ ની કિંમત...? સાથે સાથે ટીશ્યુ પેપર નેપકીન પર પણ થઈ જવા દો.. પેલા ભઇ પણ ખુશ થઈ જાય ..

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      Thank you very much 😀
      Love from Surat

    • @manharlalvasani5222
      @manharlalvasani5222 3 роки тому +1

      @@ThePakkaFoodie મારા અભિપ્રાય બદલ આપની નિખાલસતા ને સેલ્યુટ..👏

  • @mahesh_vlogs05
    @mahesh_vlogs05 3 роки тому +1

    Jordaar haa Bhaii

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      તમારો આભાર મહેશ ભાઈ

  • @sahadev_dada_official
    @sahadev_dada_official 3 роки тому +1

    Waaah amezing sandwich 🥪 super

  • @shiv4888
    @shiv4888 3 роки тому +1

    Supper video bhai 👌👌👌

  • @swadgurjari9409
    @swadgurjari9409 3 роки тому

    Superb

  • @mojemoj9518
    @mojemoj9518 3 роки тому +2

    Gujrat ne ek nava food blogger mdi gya che wah bhai khub pragati kro ane unic unic videos lavta rejo farm par banti recipe etc...keep it up

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      પાક્કું સાહેબ
      જય જય ગરવી ગુજરાત
      નવા નવા અને ખુબ સારી જગ્યા ઓ જે એમના સ્વાદ માટે પ્રખ્યાત છે એ લાવતા રહેશું

  • @kumudpanara310
    @kumudpanara310 3 роки тому +5

    Good confidence it's inspiration to other people congratulations 🌺🙏🌺😊

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      અમારા ઉત્સાહમાં વધારો કરવા માટે હું તમારો આભારી છું

  • @jashmehta2936
    @jashmehta2936 3 роки тому +1

    Keep it up 👍

  • @jashmehta2936
    @jashmehta2936 3 роки тому +1

    Super cute video 👍

  • @radhuradhusinh8488
    @radhuradhusinh8488 3 роки тому +1

    Wah bhai jordar

  • @DeepakJGajjar
    @DeepakJGajjar 3 роки тому +1

    Jordar Mehul, Maza aavi gy sathe

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      ખરી વાત
      ખુબ મોજ કરી
      આનંદ કર્યો હતો

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 3 роки тому +1

    Great video bhai

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      તમારો આભાર સાહેબ

  • @smitpatel-nx3eu
    @smitpatel-nx3eu 3 роки тому +1

    Saras

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      સ્મિત ભાઈ આભાર
      તમે જણાવેલી જગ્યાના ના વિડીયો પણ બન્યા છે ટૂંક સમય માં આવશે આપણી ચેનલ માં

  • @hussainkhoja2703
    @hussainkhoja2703 3 роки тому

    Yummy

  • @jayswaminarayan8329
    @jayswaminarayan8329 3 роки тому +1

    Really nice man

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      તમારો આભાર
      અમારો ઉત્સાહ વધારો
      અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો

  • @truefact180
    @truefact180 3 роки тому +3

    આ ભાઈ રેસીપી મા શું શું નાખે તે કહેતા નથી

  • @parbatahir6568
    @parbatahir6568 3 роки тому +2

    નાના માણસો ને મદદરૂપ થાજો ભાઈ

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      સાચી વાત કહી સાહેબ

  • @mr_cd2903
    @mr_cd2903 3 роки тому +3

    Bhai Maja Aavi Gayu Joine Full Cheese Sandwich 🥪🤤 Bhai Ane Sandwick Maru Favourite Dish Che thx You Sari Information Mate Ane Khare Khar Tame Bau Hara Insan Pan Cho ❤️ Advance Ma Congratulations For 13k ❤️

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +2

      આભાર તમારો
      આપણી ચેનલ ને તમારા જેવા મિત્રોનો પ્રેમ
      તમારી કોમેન્ટ અને તમારા અભિપ્રાય હંમેશા હોય જ છે

    • @prabhuprajapati3284
      @prabhuprajapati3284 3 роки тому

      👌👌👌👌👌

  • @jayswaminarayan8329
    @jayswaminarayan8329 3 роки тому +1

    Baroda na video batavjo

  • @diptijoshi5635
    @diptijoshi5635 3 роки тому +1

    👌👌👍👍

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      તમારો આભાર દીપ્તિ જોશી

  • @bharatvaghela2820
    @bharatvaghela2820 3 роки тому +1

    👌👌👌

  • @ALL7865
    @ALL7865 3 роки тому

    Aemni business strategy gami...good example creat

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      એકદમ સાચા
      બિઝનેસ સ્કિલ શીખવા જેવી

  • @jashmehta2936
    @jashmehta2936 3 роки тому +1

    Innceadebal super man 👍

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      જશ ભાઈ આભાર
      દરેક વિડીયોમાં તમારી કોમેન્ટ અચૂક હોય
      તમારા અભિપ્રાય આવકાર્ય છે

    • @jashmehta2936
      @jashmehta2936 3 роки тому

      Welcome ભાઇ સુપર વીડિયો બનાવવા માટે ગુડ લક 👍💪

  • @jayeshpobari6565
    @jayeshpobari6565 2 роки тому

    😋

  • @sabbirsaiyad7814
    @sabbirsaiyad7814 2 роки тому

    Thiaks

  • @foodiebites12
    @foodiebites12 3 роки тому +2

    Aa Bhai ni veg sandwich jordar test che....30/- rupiya ma ..

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      ખુબ સાચી વાત કરી
      ૩૦/- રૂપિયાની સેન્ડવિચ માં મોજ આવી જાય

    • @nalinitandel8771
      @nalinitandel8771 3 роки тому

      30 rupees ma ? Cheese 30 rupees nu to chhe ema

  • @dineshdavariya7442
    @dineshdavariya7442 3 роки тому

    વાહ સરસ કઈ જગ્યાએ છે? અડાજણ માં???

  • @kumardavejaquar1018
    @kumardavejaquar1018 3 роки тому +1

    mehul bhai bardoli avo

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      થોડા દિવસ માં આઉં
      સારી સારી જગ્યાઓ બતાવજો ભાઈ

  • @jaiminmk3563
    @jaiminmk3563 3 роки тому +3

    liked when you use word community member instead of subscriber.... best wishes for future....

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      તમારો આભાર
      આપણે અહ્યા બધા જ એક પરિવાર છે
      ‘ધ પાક્કા ફૂડી ‘ ફેમિલી

  • @stc249
    @stc249 3 роки тому

    Sandwich ma alag alag gujarati flavour banawani try karo jem ke apna paramparik nashta che dhokda handwo khandwi patra e badhe ne veriation kari ne sandwich banawa no try karo ane cylinder nee jagyae koyala upar try kare jem o bullet wada sir banawe che

  • @jagdishsat3104
    @jagdishsat3104 3 роки тому

    VAH GENTELMAN VYAKTI CHHE

  • @hemamodi142
    @hemamodi142 3 роки тому +2

    👍👌🙏

  • @jigneshhingu1888
    @jigneshhingu1888 3 роки тому +1

    sir udhana madina masjid pase avo apana vada pav and samosa badhu pure veg and hygienic taste wonderful mulakat lo 10rs na 3 nang samosa

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      તમારું પોતાનું છે ??

    • @jigneshhingu1888
      @jigneshhingu1888 3 роки тому

      amara baju ni j shop che khub femas che sir samosa no test khub yad gar rese

  • @michaelbaba6607
    @michaelbaba6607 3 роки тому +1

    Surat ma kai jagah par chhe
    Boss

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      સુરતમાં
      અડાજણ સ્ટાર બાઝાર થી એલ.પી સવાણી રોડ પર ક્રોમાનો શૉરૂમ આવે છે એની બહાર જ

  • @sushmapatel3787
    @sushmapatel3787 3 роки тому

    2or 3 stove rakho to wait na karvi pade

  • @parthivpatel3388
    @parthivpatel3388 3 роки тому +1

    Sir tame have thi price bhi batavani rakhso to saru rehse badha maate

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      Parthiv bhai tamaru suggestion aavkary chhe
      Have thi hu price batavani rakhish

  • @nikitabakulchandra9735
    @nikitabakulchandra9735 3 роки тому +2

    Sandwich atleast 50-60 rupees nu toa hovuj joye....karan k ama 30 rupees nu cheese aj vapray 6

  • @dhavaldalal
    @dhavaldalal 3 роки тому +1

    તમે આમને પણ કવર કરી લીધા! વાહ 😀

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      હા ધવલ ભાઈ
      સારી વાનગીઓ શોધી શોધી ને આપણી ચેનલમાં લાવવાની છે

  • @vaibhavirai4617
    @vaibhavirai4617 3 роки тому

    Bhai ni vato no arth ane anubhav sathe che🙏

  • @6uwsjgx3
    @6uwsjgx3 3 роки тому

    Address aapo ame pan jaine aaviye tya

  • @mr7jafrabadindia567
    @mr7jafrabadindia567 3 роки тому +1

    ભાઈ અંધારું થતું નથી..
    પણ સૂર્ય દાદા પૂજા પાઠ..
    કરે એટલે થોડા કલાક..
    પછી ફ્રી હોય તો આપણ ને..🙏🙏
    ❤️😘🙏🙏

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      Khub Saras comment aapi
      Khare Khar pasand aavi che

  • @silpishah383
    @silpishah383 3 роки тому

    Surat MA kai jagya par male aa sendvich

  • @nisargdhabaliya441
    @nisargdhabaliya441 3 роки тому +1

    👍

  • @stc249
    @stc249 3 роки тому

    Koyla upar 2 thi 4 griller ek bhega sandwich bani sakse ane single hathe j banawi sakse bhego

  • @PScomputech
    @PScomputech 3 роки тому +2

    Tissue paper mate bau jad kapay che anu su ana karta rumal use karo. So no tissue

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      તમારી વાત સાચી છે સાહેબ
      વધુ વૃક્ષો વાવવાથી ઘણી બધું સોલ્યુશન આવી શકે
      તમારો અભિપ્રાય આવકાર્ય છે
      આવનારા વીડિયોમાં ચોક્કસથી રજુ કરીશ આવાત

  • @annuuchudasama1208
    @annuuchudasama1208 3 роки тому +1

    Proper Adresse apta nthi tame landmark hovo joyiye to idea ave

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      Adajan croma show room ni bahar j chhe madam

    • @annuuchudasama1208
      @annuuchudasama1208 3 роки тому

      @@ThePakkaFoodie tamaro afford Bov saro chhe and Surat na bov j sara ava food stole cover karo chho hu tamne 2 stole kau to ek nanpura ni Kachori chhe and sab jail pase kadhi Khichadi pan chhe 2 sisters chalave chhe bov j saras test chhe try karjo

  • @ajayparmar-hi6tc
    @ajayparmar-hi6tc 3 роки тому +1

    Bija badha fodie UA-camrs jemj tme video banavta hoi to.a paramane tamara videos baw mota hoi che.....jo tamoro concept alag j hoy to its okkk. Your well wisher.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      તમારા અભિપ્રાય માટે આભાર
      અમારા ઉત્સાહમાં વધારો થશે
      આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો
      જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે
      લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો
      આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ

  • @beingjoker8811
    @beingjoker8811 3 роки тому +1

    Aaje joyo ak , je aatli hygiene khavanu veche he , baki koi gloves perta j nai

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      Samji shaku
      Thank you very much for encouraging him

    • @beingjoker8811
      @beingjoker8811 3 роки тому +1

      @@ThePakkaFoodie bhai jya pan jaav aa vastu pela kejo , food seller ne , may be a pan sudhri jaay

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      @@beingjoker8811 pakku saheb 🎉💐

    • @beingjoker8811
      @beingjoker8811 3 роки тому

      @@ThePakkaFoodie bhai , Dhoraji aavela kyarey? Tehsil : Dhoraji , District : Rajkot

  • @dilipk5384
    @dilipk5384 3 роки тому +1

    “ Thanks 🙏 A Lot Jai Hind “, yesterday Super Star in Kannada cinema, his name was Rajkumar, his passed away in Bangalore city,his age was 46 years, Dilip, Mumbai city

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      જય હિન્દ
      જય ભારત

  • @vdodiya8
    @vdodiya8 3 роки тому +1

    Sikhva madyu

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      સાચી વાત કહી સાહેબ

  • @satishbhatt9869
    @satishbhatt9869 3 роки тому +1

    Address Jawai Unity

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      સ્ટાર બાઝાર થી આગળ એક ક્રોમા શોરૂમ છે અડાજણ ત્યાં બહાર જ આ ભાઈ નું કાઉંટર છે
      ચામુંડા ટોસ્ટ સેન્ડવિચ

  • @harpalsinhjadeja55
    @harpalsinhjadeja55 3 роки тому +1

    Kya camera thi shut karo bhai

  • @hemangaminfromsurat9669
    @hemangaminfromsurat9669 3 роки тому +1

    L.p. avani kai jaga par place ?

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      Star bazar thi l.p savani circle sudhi je road che
      E road par
      Star bazar thi aagal croma showroom Chhe
      Tya bahar j

  • @rushantpathak1333
    @rushantpathak1333 3 роки тому +1

    New video kem nathi nakhta?

  • @manishapatel2355
    @manishapatel2355 3 роки тому

    Adress plz

  • @rahulmehta7429
    @rahulmehta7429 Рік тому

    Price to bolo

  • @parthdoshi6156
    @parthdoshi6156 3 роки тому +1

    Maavo thukine bolo 😂😂

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому

      હા હા હા
      તમે માવો ચાલુ કરાવશો મને એવું લાગે છે
      આનંદ થયો તમારી રમૂજ થી સાહેબ

  • @bhavinsomaiya7551
    @bhavinsomaiya7551 3 роки тому

    Masta video😁😁😁👌👌👌
    Full address Road name Mobile number address video please and please

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +1

      સ્ટાર બાઝાર ની આગળ
      ક્રોમાં શોરૂમ ની બહાર
      ચામુંડા સેન્ડવીચ
      સુરત

    • @bhavinsomaiya7551
      @bhavinsomaiya7551 3 роки тому +1

      @@ThePakkaFoodie 👍👍👍

  • @sumitrapatel6457
    @sumitrapatel6457 3 роки тому +1

    🕉🪔🌹🇺🇸. Why don’t you buy one stove for him ! You are eating FREE Food from Vendors. Thanks

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  3 роки тому +2

      I offered him. He politely told no and want to by himself. I never eaten anywhere free.

    • @kevinvekariya4775
      @kevinvekariya4775 3 роки тому

      @@ThePakkaFoodie yes! You r right brother...

  • @jashmehta2936
    @jashmehta2936 3 роки тому +2

    Super cute video 👍