જય માતાજી 🙏🏻🙋🏻♂️નિતીન ભાઈ... ધન્ય છો તમે અને ધન્ય છે તમારી જનેતા ને જેમણે તમારા જેવા દિકરા ને જન્મ આપ્યો છે કોટી કોટી વંદન છે તમારી માતાજી ને 🙏🏻🙏🏻🙏🏻😊😊
આવા ગરીબ માણસ માટે ખજુરભાઈ ભગવાન છે .. ભગવાન તો કોઈ જયા નથી પણ એક માણસ ના રૂપમાં ખજૂર્ભાઈ દેવ રૂપી ભગવાન છે. સલામ સે તમારા કામ ને .ખજૂર્ભાઇ ને સપોર્ટ કરજો ભાઈ
હું તો દ્વારકાધીશ ને એવી પ્રાર્થના કરું છું કે ખજૂર ભાઈ ને લાંબુ આયુષ્ય આપે લોકોના આશીર્વાદ મળે લોકોની મદદ કરીને ધન્ય છે ખજૂર ભાઈ ની મમ્મીને કે આવા દીકરાને જન્મ આપ્યો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
મહાદેવ દિલ થી બો ભોળા હતા રાવણ ને સોનો મહેલ આપી દિધો હતો એમ મારા ખજૂરભાઈ ગરીબ ને જે જોયે એ આપે એટલે દિલ થી એક જ નામ મારા ખજૂરભાઈ નુ મહાદેવ નો અવતાર જે દિલ બો દિલદાર છે..હર હર મહાદેવ ભાઈ🌹🙏
એક બહેન ના દુખ દુર કરી આપનાર ભાઈ તમારો જય હો જે આનંદ કોઈ વાનગીઓ કે ધન દોલત મા નથી તે આનંદ દયા સેવા સગવડ કરી આપવામાં બધાયને આનંદ થાય છે સ્વાદિષ્ટ જમવા થી એક આનંદ થાય પણે સેવા કરવા થી આજુબાજુના સહુ લોકો ને આનંદ થાય કરયુગ હોય કે સતયુગ કોઈ પણ યુગમાં નિતિન ભાઈ (ખજુર ભાઈ) તમારો સેવા ધરમ યુગો યુગો સુધી ચાલુ રહે જય હો
વાહ bro... Hu bov khush chu ke aa jamana ma pan aava manso che... 😊😊😊🙏🙏🙏🙏 thank you so much bhai,.... Hu pan koy aava loko ne jov to aakho divas maro jiv emni pase rey.... Yarr aava manso pan duniya ma se m thay.... Thank you, thank you🙏💕
Khajur bhai aapko our aapki Puri team ko bahut bahut dhanyawad Parmatama aapko our aapki Puri team ko sada khus rakhe our sabhi khushiya se aapki jholi bhar de🙏🙏
ગુજરાતના સેવાભાવી અને દાનવીર એવા આપના નીતિનભાઈ ને ખૂબ ખૂબ શુભેચ્છા 🙏
Veery good seva
ua-cam.com/video/NTskUjP--fY/v-deo.html
@@ganeshgirigoswami7577 @પ@@પપપપ@એ#ઑ?
ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ છે❤️
ખજૂર ભાઈ બહુજ સરસ માણસ છે અને ગરીબો ના ભગવાન પણ છે એટલે ખજૂર ભાઈ ને સપોર્ટ કરો જય શ્રી કૃષ્ણ
વાહ લાજવાબ song ગાયું છે એકદમ અલગ
એ મેરે હમસફર... એક જરા ઇન્તજાર 😀👌👌👌👌
God gifted divine man khajur Bhai
🙏 ખજુર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે એક લાઈક કરજો મિત્રો
ખુબ સરસ
👍👍
hu manu chu bhgwan
જય માતાજી જય ઠાકર જય શ્રી કૃષ્ણ માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ અને પુરી ટીમને ધન્ય વાદ છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ અને પુરી ટીમને ધન્ય વાદ છે
જય માતાજી જય ઠાકર જય વડવાળા જય ગોગા મહારાજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ખજુર ભાઈ અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ua-cam.com/video/NTskUjP--fY/v-deo.html
🙏❤️
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
ua-cam.com/video/NTskUjP--fY/v-deo.html
Khub khub Aabhar God bless you
ખરેખર ખજુર ભાઈ સલાહ છે તમને ભગવાન શિવ તમારી ઇચ્છા પૂરી કરે
ગુજરાતનુ સાચુ ઘરેણુને રિયલહિરો ખજુરભાઈ તમે ગરીબોનુ ખુબ સારુ કરો ધન્યછે તમારા માતાપિતાને જેણે સારા સંસ્કાર આપ્યા જેખજુરભાઈને ભગવાનનુ રૂપ માનેતે લાઈક કરે.🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻
ખૂબ સરસ khajurbhai
❤️ધન્ય છે તમારા માતા-પિતા ને ખજૂર ભાઈ
લાખ લાખ વંદન છે તમારા માતા-પિતા👍
જય માતાજી 🙏🏻🙋🏻♂️નિતીન ભાઈ... ધન્ય છો તમે અને ધન્ય છે તમારી જનેતા ને જેમણે તમારા જેવા દિકરા ને જન્મ આપ્યો છે કોટી કોટી વંદન છે તમારી માતાજી ને 🙏🏻🙏🏻🙏🏻😊😊
Vah bhai vah dhanyawad chhe tamne ane tamari janeta ne....
Great Khajur bhai
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤️🙏
Badhaa
❤️લાખ લાખ વંદન સે🙏🏻ખજુર ભાઈને
બધાં
❤️🙏
bhagwan j che bhai. 🙏
હે ભગવાન અમારા ખજુર ભાઈ અને તેની ટીમ ને હમેશાં સલામત રાખજો તેવી પ્રાર્થના 🙏🙏
ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે ખજૂરભાઈ મેરાલી યાહા મોગી માતા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે ...જય માતાજી.
Great work khajurbhai 🙏 salute hai aapko 🙏
Good work bapu khajur ghai King King
ધન્ય છે ખજુર ભાઈ ને તમારી ટીમને પણ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
ua-cam.com/video/NTskUjP--fY/v-deo.html
ખજુર ભાઈ અને એમની ટીમ 🙏🙏🙏🙏🙏 માં આશાપુરા 🙏🙏🙏🙏🙏હંમેશા ખુશ રાખે એવી દીલ પ્રાર્થના
જય માતાજી ખજૂર ભાઈ. ભગવાન તમને જાજુ આપે એવી પ્રાર્થના.
🙏🏻🙏🏻🙏🏻🥺🥺
🙏Jay Dwarkadhish🙏
Vandn varm var khajur Bhai Jio 1000 sal
આવા ગરીબ માણસ માટે ખજુરભાઈ ભગવાન છે .. ભગવાન તો કોઈ જયા નથી પણ એક માણસ ના રૂપમાં ખજૂર્ભાઈ દેવ રૂપી ભગવાન છે. સલામ સે તમારા કામ ને .ખજૂર્ભાઇ ને સપોર્ટ કરજો ભાઈ
તમે ભગવાન મનો છો ખજુર ભાઈ ને હું પણ માનું છું ભગવાન જય માતાજી 🙏🙏
ધન્ય છે ખજૂર ભાઈ તમને આવા સારા કામ માટે ભગવાને તમને અવતાર આપ્યો છે.. સાચે તમેજ ભગવાન છો જે ઉપરથી આવું સેવા ભાવ કામ કરો છો
Wah Khajurbhai Khub Saras...Bhagvan Tamne lambu aayushy aape. Ane khub barkat aape.
ખજૂર ભાઇ અને tem
like you nitin Jani sir ❤️❤️🙏🏻🙏🏻राम राम ji
ખુબ ઉમદા કાર્ય ભગવાન ના સ્વરૂપ છો આપ 🙏🏻
ગુજરાત ના મોટા દાનવીર એટલે કે ખજૂરભાઈ 🙏 ♥️
God bless you Khajurbhai. Tamne pranam karuchu 🙏
Jay mataji Khajur bhai 🙏🙏❤️
હું તો દ્વારકાધીશ ને એવી પ્રાર્થના કરું છું કે ખજૂર ભાઈ ને લાંબુ આયુષ્ય આપે લોકોના આશીર્વાદ મળે લોકોની મદદ કરીને ધન્ય છે ખજૂર ભાઈ ની મમ્મીને કે આવા દીકરાને જન્મ આપ્યો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
ધન્ય છે નીતિનભાઈ અને એમની ટીમને તમારા દ્વારા અમને સતત પ્રેરણા મળતી રહે છે..
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમારો જવાબ તમને ભગવાન લાંબી ઉંમર
મહાદેવ દિલ થી બો ભોળા હતા રાવણ ને સોનો મહેલ આપી દિધો હતો
એમ મારા ખજૂરભાઈ ગરીબ ને જે જોયે એ આપે એટલે દિલ થી એક જ નામ મારા ખજૂરભાઈ નુ મહાદેવ નો અવતાર જે દિલ બો દિલદાર છે..હર હર મહાદેવ ભાઈ🌹🙏
જય હો નીતીન ભાઈ ભુદેવ પ્રભુ સોમનાથ તમને ખુબ શક્તિ આપે આવાં માનવ સેવા જેવા યજ્ઞ કાર્યો કરો છો 🙏જય હો ભુદેવ જય સોમનાથ
😄ખજૂર ભાઈ ખરે ખર ભગવાન નો તમે અવતાર સો ખુબખુબ ધન્યવાદ 🙏🙏👌
જય ઠાકર 🙏🙏
Tame to bhagvan nu.svarup Lago so.❤️❤️❤️❤️jay khajurbhai ❤️🌷
❤️ Tamara ❤️. vlog ❤️ no.intejar ❤️ hato ❤️.. love 🌷 you ❤️.❤️❤️❤️❤️ khajurbhai ❤️🌷
સાહેબ ખજૂર ભાઈ ને ધન્યવાદ આપું છુ કેમ કે ગરીબ માણસ માટે સારુ કામ કરેછે
આખો વિડિયો lજોતા જોતા 3વાર emosnal થઈ ગયો ખજૂર ભાઈ તમને વંદન વંદન વંદન તમારી જનેતા ને વંદન 🙏🙏 લવ યુ ♥️♥️♥️♥️♥️
માણસ સુવે પણ ભગવાન ના માણસ ના સુવે એ તો ૨૪ કલાક સેવા માજ હોય છે આ જાની ભાઇઓને લાખ લાખ વંદન છે. જય માઁ જનેતા(માઁ)🙏
Vah khajur Bhai mst song mane bov j hasvu aavyu
ખૂબ સરસ મોટા ભાઈ ભગવાન તમને બધી ખુશયો આપે
ખજુર ભાઈ તમે રાત રાત સુધી જાગીને ધર બનાવો છો તમને ખુબ ખુબ અભિનંદન આગળ વધુ ઘર બનાવો એવી અમારી સુભ કામના છે
જય માતાજી
ધન્ય છે એ જનેતા ને જેમને નીતિન ભાઈ જેવા મહાન અને વિશાળ દિલના માણસને જન્મ આપ્યો.તમને અને તમારી ટીમ ને સાચા દિલ થી વંદન છે મારા🙏🙏
ખૂબ ખૂબ સરસ કામ છે સાહેબ તમારૂં. ....ભગવાન સદૈવ તમારું હારૂ કરે....
KhajurBhai Dwarkadhish bless you Bhai ❣️😘❣️
Wah Nitin bhai aapna bramah samaj nu gaurav koti koti pranam
Very very proud of you Nitin bhai...Apda gujrat nu khub naam rosan kari rahiya cho... God bless you bhai🙌❤️🤗
ખજૂરભાઇ અને તેમના ભાઇ(મિત્ર) તરુણભાઇ ને અને આખી ટીમ ને ખુબ અભિનંદન. બાપા સીતારામ.
તમારો માનવસેવા નો ભાવ બિરદાવવાં માટે શબ્દો ઓછા પડે. તમે આ જ રીતે હંમેશા શુધ્ધ અંતઃકરણપૂર્વક માનવ સેવા કરતા રહો એવી પ્રભુ ને પ્રાર્થના...🙏
Dhanyvadkhajurbhai
Shreemad bhagvat geeta ma adyay 10 ma vibhuti kaheli che manushoyo ma raja khajoor bhai ne najre joya che
Khajurbhai you are blessed person i am speechless God bless you
Jai mahakal 🙏🙏🙏
આવા ને આવા સારા કામ કરતા રહો ..ભગવાન તમને ખૂબ ખુશ રાખે ને આગળ વધારે..જય માતાજી
કોણ કોણ ખજૂર ભાઇને ભગવાન થી વિશેષ માને છે
જય દ્વારકાધીશ ખજુર ભાઈ
ખૂબ અભિનંદન પાઠવ્યા ખજૂર ભાઇ
જય માતાજી ખજુર ભાઈ 🙏🙏🙏🦁🦁👍👍
બધાની જરૂરિયાત પૂર્ણ કાર્યબાદ પણ તેઓની કાળજી ચીવટ પૂર્વક પુરી કરે છે. ધન્યવાદ નીતિનભાઈ જાની ની ટીમ ના તમામ સભ્યો ને 💐
જય માતાજી ખજૂર ભાઈ,માતાજી તમને જાજુ આપે 🙏🏻🙌🏻
Bhagvan khajurbhai jeva badhane banave jethi khajur bhai ne pithbal male
Great work khajur bhai dil thi salam se
જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ અત્યારે બહુ ઠંડી પડી રહી છે તમે અને તમારા ટીમ ને તબિયત સંભાળજો જય માતાજી
જય મેલડી માઁ ખજુર ભાઈ
એક બહેન ના દુખ દુર કરી આપનાર ભાઈ તમારો જય હો જે આનંદ કોઈ વાનગીઓ કે ધન દોલત મા નથી તે આનંદ દયા સેવા સગવડ કરી આપવામાં બધાયને આનંદ થાય છે સ્વાદિષ્ટ જમવા થી એક આનંદ થાય પણે સેવા કરવા થી આજુબાજુના સહુ લોકો ને આનંદ થાય કરયુગ હોય કે સતયુગ કોઈ પણ યુગમાં નિતિન ભાઈ (ખજુર ભાઈ) તમારો સેવા ધરમ યુગો યુગો સુધી ચાલુ રહે જય હો
Khajurbhai tame tamari jindgi ma khubaj aagad vadho🙏🙏🙏
નીલમબેન ના આશીર્વાદ ખજૂર ભાઈ તમને ખૂબ મળશે. પોરબંદર ૈ
ખુબ સરસ કામ છે ખજૂર ભાઈ જય સદારામ બાપા 🙏
ભાઈ પૈસા દેવા થી કઈ નથી થાતું ફિલ્ડ પર તમારી જેમ કામ કરે એ સાચો દાની.#Respect sir.
ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏
ભગવાન તમને લાંબી ઉંમર આપે 🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
God bless you 🌹🌹🌹🌹🌹🌹
વાહ bro... Hu bov khush chu ke aa jamana ma pan aava manso che... 😊😊😊🙏🙏🙏🙏 thank you so much bhai,.... Hu pan koy aava loko ne jov to aakho divas maro jiv emni pase rey.... Yarr aava manso pan duniya ma se m thay.... Thank you, thank you🙏💕
ધન્યછે એ માતા ને દાનવીર ને જન્મ આપ્યો
આજ કાલ મિડિયા અને સોશિયલ મીડિયા માં દેશો નો અમીર વ્યક્તિ ભલે અદાણી હોય બાકી અમારા દિલમાં તો અમીર અમારો ખજુર ભાઈ (નિતિન જાની) છે
ખજુર ભાઇ તમારા જેવો દાનવીર કોઇ નથી આખી દુનિયામાં ( જય માતાજી 🙏 )
Khajurbhai and tamari timne ramdevir bapa sadaey tamari raksha kare avi prathana karu chu
Khajur bhai god bless you..aamaj bhole nathe tamne himat aape garibo ni madad karva mate..🙏🙏
ખજૂર ભાઈ ખુદ ભગવાન નું રૂપ છે 🙏❤️Love you ખજૂર ભાઈ ❤️
100%
જય માતાજી ખજુભાઈ
ગુજરાત ના કર્ણ ❤🙏 ને મારા જય માતાજી અને ભગવાન તમને ખુબ આપે અને તમે લોકો ને આગળ વધારતા રહો 🙏
Jay Mataji 🙏
From Porbandar ❤
Nitin Bhai urfe gujju Bhai ae apna Gujrat na sevabhavi Karn se khajur Bhai ae real super hero see 💯💯💯
Very nice khajur bhai bov saru kam karo cho supar 👌👌👌👌👌
જય હો ખજુર ભાઈ 🙏
વાહ ખુબ સરસ બસ આવી જ રીતે તમે દરેક જરૂરિયાત માણસો અને ગરીબ માણસોની મદદ કરતા રહો એવી મહાદેવ પાસે પ્રાર્થના ... જય માતાજી... જય શ્રી કૃષ્ણ
Khajur bhai aapko our aapki Puri team ko bahut bahut dhanyawad
Parmatama aapko our aapki Puri team ko sada khus rakhe our sabhi khushiya se aapki jholi bhar de🙏🙏
ધન્યવાદ ખજૂર ભાઈ
Man ne santi made ae aeva nitin bhai na video ❤ dil kush thay jai che
ગુજરાત ના રાજા..... જે ગુજરાત ના દરેક જરૂરિયાત મંદ લોકો ની મદદ કરશે 🙏🙏🙏
સોલાર લગાવા નું ચાલુકરો ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ 🙏
Good work 😇❤️
Khub Sara's. Jay somnath
Khub aagd vdho aevi subhechha....🙏♥️
કુદરત કાયમ માટે તમારાં પરિવાર અને તમને સાથ આપે 🙏🙏🙏🙏🙏🌳🌱
Real god in this time 🙏🏻🙏🏻