🏵️દુનિયાથી ના ડરવાની કાના ના ભજન માં જવાની 🏵️(લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 31 тра 2024
  • હું તો દુનિયાથી ના ડરવાની
    હરિ ભજનમાં જવાની. (૨)
    હું તો હરિ ભજનમાં જવાની
    દુનિયાથી નથી ડરવાની
    હું તો હાથમાં કરતાલ લેવાની
    હરિ ભજનમાં જવાની
    હું તો નરસિંહ મહેતાની જેમ ગાવાની
    હરી ભજનમાં જવાની
    હરિ ભજનમાં જવાની
    દુનિયા થી નથી ડરવાની
    હું તો હાથમાં રામસાગર દેવાની
    હું તો પાનબાઈ ની જેમ વગાડવાની
    હરી ભજનમાં જવાની
    હું તો માથે મટકી લેવાની
    હરિ ભજનમાં જવાની
    હું તો કાનાની મૈયારણ બનવાની
    હરિ ભજનમાં જવાની
    હું તો જવાની જવાની રે
    હરિ ભજનમાં જવાની
    હું તો પગમાં ઘૂઘરા બાંધવાની
    હરી ભજનમાં જવાની
    હું તો મીરા ની જેમ નાચવાની
    હરી ભજનમાં જવાની
    હું તો જવાની જવાની રે
    હરિ ભજનમાં જવાની
    હું તો પગમાં ઝાંઝર પહેરવાની
    હરી ભજનમાં જવાની
    હું તો રાધાની જેમ નાચવાની
    હરિના ભજનમાં જવાની
    તો જવાની જવાની રે
    હરિના ભજનમાં જવાની
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 20

  • @vaishali2883
    @vaishali2883 Місяць тому +1

    મસ્ત 👌 👌

  • @bhupendrasinhmahida8262
    @bhupendrasinhmahida8262 Місяць тому +1

    સરસ ભજન ગાયુ દક્ષાબેન જય માતાજી

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Місяць тому +1

    Nice

  • @neelapandya6315
    @neelapandya6315 Місяць тому +1

    🙏🙏🙏🙏

  • @user-dl8to1op8p
    @user-dl8to1op8p Місяць тому +3

    સરસ ગાયું દક્ષાબેન રમા પરમાર કંડારી

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી રાધા મંડળ મધુબેન

  • @HansaDabhi-wv5wi
    @HansaDabhi-wv5wi Місяць тому +2

    સરસ ભજન છે દક્ષાબેન

  • @bhanubenpatel5641
    @bhanubenpatel5641 Місяць тому +1

    Lakhelu Che More parsarchakaro

  • @parulbhagat420
    @parulbhagat420 Місяць тому +1

    Best super bhajan

  • @manjupatel2913
    @manjupatel2913 Місяць тому +1

    Jsk jsn very nice bhajan gayu

  • @rajshribengohil3270
    @rajshribengohil3270 Місяць тому +2

    😂🎉

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 Місяць тому +2

    ભજન લખીને મૂકવા વિનંતી 🎉🎉 રાધે મહિલા મંડળ હડિયોલ હિંમતનગર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk Місяць тому +1

    ❤very nice dsxa ben khub saras bhajan gayu ❤❤

  • @varsharathod5124
    @varsharathod5124 Місяць тому +1

    Varsha rathod

  • @Geeta__parmar__
    @Geeta__parmar__ Місяць тому +1

    Bhu srs bhajan gav cho Ben lakhi ne muko jay Shree Krishna 🙏

  • @narendraraval8706
    @narendraraval8706 Місяць тому +2

    Saras Ben bhajan lakhi NE muko to saru please Jay Mahadev Jay shree Krishna

  • @YoginaSuthar
    @YoginaSuthar Місяць тому +1

    દક્ષાબેન ભજન ખુબ સરસ ગાયુ છે ભજન લખી ને મુકો

  • @user-oc9jf3yj1r
    @user-oc9jf3yj1r 27 днів тому

    0:02

  • @ManishaPandya-pp9pu
    @ManishaPandya-pp9pu Місяць тому +2

    ભજન લખીને મોકલો