ટેક્નિકલ દુનિયાનો બાદશાહ પ્રણવ મિસ્ત્રી। Pranav Mistry | SixthSense Technology

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Pranav Mistry is a computer scientist and inventor. He is the President and CEO of Samsung STAR Labs since October 2019. He is best known for his work on SixthSense technology, Samsung Galaxy Gear and Project Beyond. Pranav is born in Palanpur in Gujarat state of India. His alma mater is MIT Media Lab, IIT Bombay and Nirma Institute of Technology. Among some of his other works, he has invented Mouseless - an invisible computer mouse. Samsung at CES 2020 unveiled the world’s first ‘artificial human’ dubbed Neon developed by Samsung’s STAR labs's Pranav Mistry. Pranav Mistry Success Story is of great inspiration and motivation to wish to work in the technology industry.
    Pranav Mistry's Website:
    www.pranavmist...
    Please like, share and subscribe Fun for Gujaratis

КОМЕНТАРІ • 817

  • @RajShah202
    @RajShah202 4 роки тому +15

    I am living in the USA and watched all videos, I really appreciate your hard work and dedicated consistent effort of making very informative videos which makes me feel proud of being a Gujarati and Indian. Your humorous Gujarati is very good , thanks again

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      So nice of you. Great to know that in spite of living away from country you are watching our channel. This not shows your generosity and love towards us but to motherland too. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.

    • @Ghardera
      @Ghardera 3 роки тому

      @@DidarHemani I am Gujarati in Dubai and watching videos as well

  • @bvsolanki3039
    @bvsolanki3039 3 роки тому +7

    વાહ,મારા બનાસકાંઠા નું ગૌરવ,આમેય ગુજરાત ના મિસ્ત્રી ઓ બહુજ ટેલેન્ટ ધરાવે છે એમની કલા ને ઉજાગર કરવા પ્રયાસો થવા જોઈએ, ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      પ્રણવ પાલનપુર સહીત સમગ્ર દેશનું ગૌરવ છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. જય જય ગરવી ગુજરાત.

  • @akashshrimali5366
    @akashshrimali5366 4 роки тому +14

    Ha Maru Palanpur Ha.. 🇮🇳🇮🇳🇮🇳👍👇

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +3

      હા ભાઈ પાલનપુરીએ આવા ઘણા વિરલા આપ્યા છે

  • @sharadpatil8775
    @sharadpatil8775 4 роки тому +3

    Khataranak he Bhai tu

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      खतनाक नहीं खतरों से खेलनेवाला और खतरों को दूर करनेवाला हे प्रणव।

  • @vadgamabhumeet9189
    @vadgamabhumeet9189 4 роки тому +11

    Too Much Respect For Pranav Mistry

  • @ajayraval5130
    @ajayraval5130 4 роки тому +4

    Salute pranav mistry.

  • @rameshpanchamia6983
    @rameshpanchamia6983 3 роки тому +1

    Gujrat nu gaurav chhe. Swagat chhe India aavi ne te aapna INDIAN coman public ni requirements full fiil kare. Thx for your message is true value for our future human life. 👌🇮🇳🇮🇳🇮🇳🙏❤✌

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      He has left Samsung now. Thank you for your kind words and feeling towards Indian common public.

  • @manishgajjar665
    @manishgajjar665 4 роки тому +3

    Very good Video made by India proud of Pranav Mistry 👌🌹🇮🇹

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Thank you for your kind words Manishbhai !

  • @kantilalvadoliya5707
    @kantilalvadoliya5707 3 роки тому +1

    વાહ ! મજા આવી ગઈ
    *🙏🌹गोवर्धनपूजा एवं अन्नकूट उत्सवकी खुब खुब मंगल वधाई🌹🙏*
    🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
    *🙏🌹नूतन वर्षाभिनंदन🌹🙏*
    🦚🌳🦚🌳🦚🌳🦚🌳
    *🙏🌹 श्रीकृष्णमय नवल पुष्टि प्रभाते सर्वे वल्लभी वैष्णवन को सदैन्य भगवत स्मरण🌹🙏*

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. નવા વર્ષના રામ રામ. આપનું આવનારું વર્ષ મંગલમય હો. આપને વિડિઓ પસંદ પડ્યો એ વાતનો આનંદ છે.

  • @jayberivnathi2494
    @jayberivnathi2494 4 роки тому +3

    Jabardasti. Nice

  • @lalbhaibharwadkhambhat
    @lalbhaibharwadkhambhat 4 роки тому +12

    Super 👍👍👍

  • @parvpatel923
    @parvpatel923 4 роки тому +55

    પાટણ સિધ્ધરાજ જયસિંહ અને "ફાટે પણ ફીટે નહી" તેવા પટોળા પર વિડીયો બનાવવો

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +9

      સૂચન બદલ આભાર

  • @himanshuoza1955
    @himanshuoza1955 4 роки тому +2

    પ્રણવ મિસ્ત્રી ભારતનું ગૌરવ છે... 🌹👌👌🌹👌👌🌹👌👌🌹

  • @bharatchaudhary4560
    @bharatchaudhary4560 3 роки тому +2

    સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો...😍
    અભિનંદન પ્રણવભાઈ, અભિનંદન યુટયુબર 💐💐👍

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સાચી વાત છે બનાસકાંઠાની ધરતીએ ઘણા પ્રતિભાશાળી વિરલા આપ્યા છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @ZeelGambhava
    @ZeelGambhava 3 роки тому +1

    મારો *પાડોશી* *છે* *પ્રણવ* *મિસ્ત્રી* ....PROUD *પાલનપુરી*

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જાણીને ખુબ જ આનંદ થયો. અમને પણ પ્રણવ ઉપર ગૌરવ છે

  • @sjindianbonsai
    @sjindianbonsai 4 роки тому +2

    Best video of pranav mistry....જ્યારે વર્લ્ડ 3g 2g ramtu hatu ત્યારે આ ભાઈ એ આ technology બનાવેલ હતી.

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      સાચી વાત છે. નાની ઉંમરે આ ક્ષેત્રમાં આવી ગયા અને ઘણી સિદ્ધિ હાંસલ કરી છે તેમણે

  • @nayanapatel7353
    @nayanapatel7353 3 роки тому +1

    Bhagwan na Ghana ghana aasirwad PRANAV bhai....

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા હો એના આશીર્વાદ વગર કઈ થાય નહિ

  • @bhargavchaudhary5642
    @bhargavchaudhary5642 4 роки тому +2

    Our proud ,that he is belongs from palanpur.so we have too much respect for him

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Great to know that. We too proud of him.

  • @VipulChaudharypln
    @VipulChaudharypln 4 роки тому +34

    પ્રણવ મારો સ્કૂલમેટ છે. અમે એના ઘરે અને મારા ઘરના ધાબા ઉપર પ્રયોગો કરતા. મારી યૂટ્યૂબ ચેનલ માં તેનો વિડિઓ જુઓ.

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +7

      જાણીને ખુબ જ આનંદ થયો. આ વીડિઓની લિન્ક પ્રણવભાઈ તેમ જ આપની સાથે ભણતા વિદ્યાર્થીઓને સાથે પણ શેર કરશો

    • @VipulChaudharypln
      @VipulChaudharypln 4 роки тому +7

      પ્રાણવે આ વિડિઓ પોતાના ફેસબુક એકાઉન્ટ માં શેર કર્યો. પાલનપુર ના અનેક વોટ્સઅપ ગ્રુપ માં આ વિડિઓ ની લિંક ફરે છે.અભિનંદન યુટ્યૂબર મિત્ર.

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +2

      Thank you Vipulbahi. Thank you Pranav

    • @statusvideos893
      @statusvideos893 4 роки тому

      #TeamKishanTechGuru 🔥

    • @ansoyakhatri7682
      @ansoyakhatri7682 3 роки тому

      ભાઈ તમારી ચેનલ નું નામ શું છે?

  • @hirapararavi1342
    @hirapararavi1342 4 роки тому +3

    Su information tme lyne Avo cho wah good a great no words Bhai

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @rohitsinhparmar977
    @rohitsinhparmar977 4 роки тому +1

    ભાઈ ભાઈ.... જોરદાર હો..... આભાર તમારો... 🙏👍👍👍👍👌👌👌👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @bhadreshvyas1656
    @bhadreshvyas1656 3 роки тому +1

    Pranav ne Pranam🙏🙏💯 we proud of This Gujarati Made in India 🇮🇳 we pray god to come back India and develop google in India 🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Yes indeed. He must serve for his country. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.

  • @prahladpatel1655
    @prahladpatel1655 4 роки тому +1

    Pranavko dhanyavad. Bharat sarkare aava buddhijiviligi sitaraoko sath sahakar dena chahiye.

  • @mehulsathavara6143
    @mehulsathavara6143 4 роки тому +3

    First viewer big fan sir love you

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Thank you for your love, affection and support towards us. We highly appreciate your participation

  • @bapodariya11
    @bapodariya11 4 роки тому +1

    ખૂબ સરસ ટેકનિકલ & કમ્પ્યુટર જગતની શોધ. મોટા ભાગના Operatersમા પોતાની Career પુરી કરી નાખે છે. જયારે પ્રણવ શોધકર્તા છે તેનાથી આનંદ થયો.

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      હા ખરેખર પ્રણવે એના બુદ્ધિચાતુર્યથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી જગતમાં અદભુત કામ કરીને આજના નવજુવાનોને પ્રેરણા મળે એવું કામ કર્યું છે.

  • @mbgohil
    @mbgohil 4 роки тому +1

    Super...ho Bhai...maja avi gai..
    Knowledge via happiness..💐💐👍☺️☺️

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @geloklotra2517
    @geloklotra2517 4 роки тому +3

    સુપર ગુજરાતી સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @VipulChaudharypln
    @VipulChaudharypln 4 роки тому +5

    પ્રાણવે આ વીડિયો જોયો. કહ્યું કે યુટ્યૂબર ને ધન્યવાદ. ખૂબ ઇન્ફો એકત્ર કરી છે. 👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો. બની શકે તો પ્રણવભાઈને નીચેના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરવાનું કહેવા વિનંતી. અંગત રસ લઈને અપડેટ આપવા બદલ આભાર
      e4g.helpline@gmail.com

    • @VipulChaudharypln
      @VipulChaudharypln 4 роки тому

      પ્રાણવે આ વિડિઓ પોતાના ફેસબુક એકાઉન્ટ માં શેર કર્યો. પાલનપુર ના અનેક વોટ્સઅપ ગ્રુપ માં આ વિડિઓ ની લિંક ફરે છે.અભિનંદન યુટ્યૂબર મિત્ર.

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 4 роки тому

      @@DidarHemani ખુબ સારી વાત દીદાર ભાઈ

  • @umeshpatel_allrounder1380
    @umeshpatel_allrounder1380 4 роки тому +1

    Ha moj Ha. Gujju Rocks👌👍👌👍👌

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      હા ઉમેશભાઈ હા. ઈશ્વરકૃપા અને આપના જેવા સ્નેહીઓના આશીર્વાદ વગર બધું અધૂરું છે.

    • @umeshpatel_allrounder1380
      @umeshpatel_allrounder1380 4 роки тому +1

      @@DidarHemani Mota bhai, tamara lidhe Gujarati nu talent aje duniya ni same avtu thayu 6e.. keep it up.

  • @mayurrawat2273
    @mayurrawat2273 4 роки тому +1

    Jordar

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      ખુબ ખુબ આભાર

  • @solankianilr9348
    @solankianilr9348 3 роки тому +1

    Excelent gujrati bhayu

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you for your kind words.

  • @vickyrajchudasama4173
    @vickyrajchudasama4173 4 роки тому +3

    Khub j Saras Content laviya cho.👍

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @mururabarimururabari2028
    @mururabarimururabari2028 3 роки тому +1

    ખૂબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      લાગણી બદલ આભાર

  • @mukeshsoni488
    @mukeshsoni488 3 роки тому +1

    Great

  • @kamleshnayaka6940
    @kamleshnayaka6940 3 роки тому +1

    ખુબ ખૂબ ખૂબ આભાર તમારો

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @nishitmistry7681
    @nishitmistry7681 3 роки тому +4

    Nice

  • @kailashgupta1966
    @kailashgupta1966 3 роки тому +1

    Wah! Pranav. Keep up Palanpur's name
    Gupta Kaka

  • @nbgurjar2949
    @nbgurjar2949 Рік тому +1

    Great tune

  • @tusharsmistry4002
    @tusharsmistry4002 4 роки тому +2

    Mistry kahrva King

  • @harshamistry8135
    @harshamistry8135 4 роки тому +2

    Excellent

  • @maheshmakhecha6847
    @maheshmakhecha6847 3 роки тому +1

    Wah wah gujju bhai.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા પ્રણવ મુઠી ઉંચેરો ગુજરાતી છે. ખુબ ખુબ આભાર

  • @Gamingzone-qz4kg
    @Gamingzone-qz4kg 4 роки тому +1

    Ha... 10th ma pranav vishe khub sambahlyu 6 , he is a genius & proud to be gujrati

  • @chamundaraj6172
    @chamundaraj6172 4 роки тому +2

    Congratulations pranv mistry

  • @hirapararavi1342
    @hirapararavi1342 4 роки тому +1

    Wah moj moj ayve rakhe bapu yarrr

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @rajsidonia1339
    @rajsidonia1339 4 роки тому +1

    બહુ સરસ... ધન્ય છે. પ્રણવ ને...

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      હા ખરેખર પ્રણવ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે

  • @chavdaramesh3003
    @chavdaramesh3003 4 роки тому +1

    Jay ho 👌👌

  • @hirapararavi1342
    @hirapararavi1342 4 роки тому +1

    Su vat che guru Gujarat to Gujarat che mota Bhai

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      હા હો ઈ વાત સાચી

  • @vivekkapuriya28vk
    @vivekkapuriya28vk 4 роки тому +3

    Saras Video on Pranav Mistry.....👏👏 Tame pan Technology subject par video banavine saras kaam karyu che.

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @ashvinmakwana4843
    @ashvinmakwana4843 4 роки тому +1

    સુપર સુપર

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @moriramshi5940
    @moriramshi5940 4 роки тому +2

    Kharekhar modi sahebe pranav Bhai jeva loko ne protshan aapvu joye aapna Gujarat nu nam rosan thay

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      સાચી વાત છે.

  • @statusvideos893
    @statusvideos893 4 роки тому +30

    કાતો પગાર નો મહીનો 28 દિવસ નો કરો ..કાતો ટેલીફોન રીચાર્જ નો મહીનો 30 દિવસ નો કરો ..બેવડા ધોરણો બંધ કરો

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +3

      વિચાર સારો છે પણ આ વિડિઓને સુસંગત નથી

    • @yogesh2826
      @yogesh2826 3 роки тому

      Right Che bhai

  • @rajeshbhaiparmar5493
    @rajeshbhaiparmar5493 4 роки тому +2

    mojmoj.bhai.love.u

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      એ.....! મોજે મોજ રાજેશભાઈ ! કેમ છો ? We love you too.

  • @sanjaysinhparmar1
    @sanjaysinhparmar1 3 роки тому +1

    proud to gujrati

  • @sanjay78926
    @sanjay78926 4 роки тому +1

    Proud of Gujarat. God bless.

  • @vinod1152
    @vinod1152 3 роки тому +2

    God bless Pranavbhai
    Jay Shree Vishwakarma Dada

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      We wish him the same. જય જય ગરવી ગુજરાત

  • @patelutsav8717
    @patelutsav8717 3 роки тому +1

    Superb

  • @prakashmali8267
    @prakashmali8267 4 роки тому +1

    Ha...b.k...ni moj

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      એ...હા પ્રકાશભાઈ હા !

  • @mrvanani8730
    @mrvanani8730 4 роки тому +3

    Superb sirjii

  • @mukundbhavsar816
    @mukundbhavsar816 4 роки тому +1

    Gujarat no hero.👌

  • @gajjarparesh2476
    @gajjarparesh2476 4 роки тому +2

    vah mistry bhai vah

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      હા ખરેખર પ્રણવ મિસ્ત્રીએ ચાર ચાસણી ચડે એવું કામ કર્યું છે.

    • @gajjarparesh2476
      @gajjarparesh2476 4 роки тому +3

      very nice bhai hve ame pan kai sakiye amaro
      gujrati mistry bhai pan aagad che vat thi kahiye ame lokone 👍

    • @gajjarparesh2476
      @gajjarparesh2476 3 роки тому

      good morning pranav bhai

  • @patelramesh4561
    @patelramesh4561 3 роки тому +1

    Vabhaiva, maragujarati

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા ગૌરવ લીધા જેવા ગુજરાતી

  • @vinayshah7940
    @vinayshah7940 3 роки тому +1

    Vah didarbhai

  • @prachisuthar2873
    @prachisuthar2873 2 роки тому +1

    Proud of be mistry 😊😎

  • @yogeshraval3209
    @yogeshraval3209 4 роки тому +6

    Thanks 😊👍👍

  • @VishalChauhan-iz5yt
    @VishalChauhan-iz5yt 4 роки тому +14

    સર, ટેકનોલોજી ના જાદુગર પ્રણવ મિસ્ત્રી વિશે ખુબ જ સરસ વિડિયો બનાવ્યો 🔥👌🏻
    એક રિકવેસ્ટ હતી, લીપોમાં (Lipoma) ના આયુર્વેદિક ઉપચાર વિશે વિડિયો બનાવજો...🙏

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ અને સૂચન આપવા બદલ આભાર

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 4 роки тому +7

    ખુબ ખુબ આભાર માન્યો

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર

  • @atozevents4536
    @atozevents4536 4 роки тому +2

    Very nice sir and really appreciate your output but topping of the cake is your humbleness. You are the first UA-camr I have seen who has replied to all the comments so far. And there no criticism also

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      Thank you for your kind words from the bottom of the heart. You have made my day dear ! We believe that our viewers are our family members. Weather they praise or criticize, we love to reply them. In fact they have only made us a reasonably successful UA-camr. અતિ વિનમ્રપણે જણાવવું રહ્યું કે અમે તો નિમિત્ત માત્ર છીએ. Our viewers train us, indicate our mistakes, suggest topics, encourage every now and then and much more. Our viewers are our High Command. According us their(Including you) participation has grate value. Please pray for us that we do not miss to reply any comment. It is our great honor that we have viewer and well wisher like you. Thanks again.

  • @Manshi_Galoriya
    @Manshi_Galoriya 3 роки тому +3

    🥰 Proud of be Gujarati 💖

  • @mr.rohitthakor2444
    @mr.rohitthakor2444 4 роки тому +3

    I m proud for our pranav mistri 👍

  • @harshakarsara3563
    @harshakarsara3563 4 роки тому +1

    Very good

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Thank you for your kind words.

  • @virupanchal2180
    @virupanchal2180 3 роки тому +1

    જયશ્રી વિશ્ચકમાૅદાદાનમઃ
    ગુજરાત નુ ગૌરવ ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જય જય ગરવી ગુજરાત જયશ્રી વિશ્ચકમાૅદાદાનમઃ

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 4 роки тому +1

    જબરુ છે.

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      હા ખરેખર જબરું છે

  • @TechnicalThakorOfficial
    @TechnicalThakorOfficial 4 роки тому

    Superb information

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      So nice of you. Thank you for your kind words.

  • @M.Z_Gujarati
    @M.Z_Gujarati 4 роки тому +1

    Va Boss va

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @hemantdave5613
    @hemantdave5613 3 роки тому +1

    જય જય ગરવી ગુજરાત (અભિનંદન ગુજરાત ના સપુતને-માતાપિતા સહિત)

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      અમારા પણ અભિનંદન. આભાર

  • @vishalgosai1065
    @vishalgosai1065 3 роки тому +8

    વિડીયો કરતા તો તમારો અવાજ સાંભળવો વધારે ગમે છે 🙏😊

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +4

      ઇશ્વરકૃપા અને આપના જેવા માયાળુ દર્શકોના પ્રોત્સાહન થકી આ બધું શક્ય બને છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @dhruvpatel3257
    @dhruvpatel3257 4 роки тому +5

    Good video

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      Thank you for your kind words

  • @sohilhemani6396
    @sohilhemani6396 4 роки тому +3

    Very nice 👍👍👍

  • @anitaraval9715
    @anitaraval9715 4 роки тому +1

    Waah bhai waah

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 4 роки тому +1

    Super jay jay garvi gujrat

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. જય જય ગરવી ગુજરાત

    • @c.k.parmar8859
      @c.k.parmar8859 4 роки тому

      @@DidarHemani તમારો પણ ખૂબ ખૂબ આભાર તમારી Fun for gujaratis ચેનલનાં માધ્યમથી ઘણું બધું જાણવા મળે અને હું પાલનપુરની નજીક રહું છું એટલે એ વાતનું પણ ગૌરવ છે. તમને વિંનતી કે પાલનપુર શહેર પર પણ એક વિડીયો બનાવો

  • @Raghu24290
    @Raghu24290 3 роки тому +1

    Aek vat jani ne khub j Anand thayo tame dare comentor ne reply aapo chho....UA-cam ma aavi paheli channel joi....darek coment mate aeno yogy reply aapvo bav moti vat chhe....aavi j rite video banavta raho.
    🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. દર્શકોના પ્રતિભાવોનો જવાબ આપવો અમારી ફરજ જ નહિ ધરમ છે. તેઓ અમને ઘડે છે, ટપારે છે અને પ્રોત્સાહન આપે છે. હવે તો ઘણા બધા વીડિઓના ટોપિક પણ હાર્દિક ચૌધરી, વિપુલ પટેલ, વઘાસીયાબાપુ જેવા દર્શકો અમને મોકલી આપે છે. હકીકતે અમે દર્શકોના પ્રતિભાવો જાણવા સદા તત્પર હોઈએ છીએ. આભાર

  • @jayberivnathi2494
    @jayberivnathi2494 4 роки тому +2

    Thanks

  • @PrakashSolanki-gz4xz
    @PrakashSolanki-gz4xz 4 роки тому +1

    ધન્ય છે પ્રણવને...

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      બરાબર. પ્રણવના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

  • @sharadpatil8775
    @sharadpatil8775 4 роки тому +1

    Exelint

  • @sagar_rabari_fouji
    @sagar_rabari_fouji 4 роки тому +2

    Vahhh

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      લાગણી બદલ આભાર

  • @thakorjayesh6944
    @thakorjayesh6944 4 роки тому +1

    Proud to be Palanpur

  • @akshaygohil110
    @akshaygohil110 4 роки тому +2

    Very nice

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Thank you for your kind words.

  • @freevlogs56621
    @freevlogs56621 4 роки тому +2

    🇮🇳 JAY HIND, 🇮🇳 ha Maru Palanpur ha

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      Yes Palnpur is Palnpur. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.

    • @freevlogs56621
      @freevlogs56621 4 роки тому

      @@DidarHemani
      Su tame pan Palanpur na cho

  • @khodarajput5245
    @khodarajput5245 4 роки тому +1

    Nice vidio

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      લાગણી બદલ આભાર

  • @SandeepPatel-pw1dv
    @SandeepPatel-pw1dv 3 роки тому +1

    really great. proud to be Indian (Gujju )

  • @lavajiraghavsonagara5908
    @lavajiraghavsonagara5908 4 роки тому +2

    Very good 👍👍

  • @hemantbhawsar4874
    @hemantbhawsar4874 4 роки тому +1

    Wonderfull ......bolvano andaz bau saro che..

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      ઈશ્વરકૃપા અને આપના જેવા શુભેચ્છકોના આશીર્વાદ. અમે તો નિમિત્ત માત્ર છીએ

  • @indiangamers-pn6rv
    @indiangamers-pn6rv 4 роки тому +15

    This is my school student

  • @Mr_Goval_2121
    @Mr_Goval_2121 4 роки тому +2

    Good information

  • @vijaysolanki6303
    @vijaysolanki6303 4 роки тому +3

    જોરદાર
    આ વિડિયો જો પ્રણવ ભાઇ જોહે તો પેલી દોઢ મિનિટ ના વખાણ હાંભરી ને જ પાણી પાણી થઇ જાહે.

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમે તો ઇચ્છીએ છીએ કે માત્ર પ્રણવભાઈ જ નહિ દરેક ભારતવાસી પાણી પાણી થઇ જાય

  • @narendragirigoswami3707
    @narendragirigoswami3707 4 роки тому +1

    प्रणव भाइ हमारे पालनपुर का गौरव है!

    • @DidarHemani
      @DidarHemani  4 роки тому

      प्रणवभाइ सारे देश का गौरव है

  • @DigitalAllianceAllianceGroup
    @DigitalAllianceAllianceGroup 3 роки тому +5

    સરસ માહિતી

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @kopaniyanikul3927
    @kopaniyanikul3927 3 роки тому +1

    Wah jordar

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @vishalprajapati7807
    @vishalprajapati7807 4 роки тому +8

    Yes he is genius i learnt about it in std 10 we proud of him

  • @devashibharvad7639
    @devashibharvad7639 3 роки тому +1

    Vah Gujarati vah

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જય જય ગરવી ગુજરાત