Udvada | Parsi | Gujarat | Tata Godrej

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 462

  • @thakormahesh6516
    @thakormahesh6516 6 місяців тому +34

    પારસી સમાજ શાંતિપ્રિય છે, મને આ ઞામની અંક વાત બહુ ગમી કે ગામમાં ગુજરાતી ભાષા ને સારુ સંમાન આપ્યુ છે, બંધાજ બોડ ગુજરાતી મા લખયાછે। ખૂબ સરસ

  • @anubhaimevada5994
    @anubhaimevada5994 6 місяців тому +43

    આ સમાજ પાસેથી શીખવાનું ઘણું છે ભળીજવું અને પ્રગતિ કરવી અગત્યનાં ગુણ છે.

  • @zubinzalak9073
    @zubinzalak9073 6 місяців тому +41

    અમારા ઉદવાડા ગામની સુંદર પ્રસ્તુતિ માટે તમારો ખૂબ ખૂબ આભાર...
    તમારી વર્ણન શૈલી એકદમ અનોખી અને અદ્ભુત છે...
    કૃપા કરીને તમારી આગામી સફરમાં ગામની બીજી બાજુ અને દરિયા કિનારો પણ બતાવો, મને ખાતરી છે કે તમે ટૂંક સમયમાં મુલાકાત લેશો.

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому +1

      💯

    • @natvarbhailad1476
      @natvarbhailad1476 6 місяців тому +1

      મારી પણ એજ ફરીયાદ છે કે તમે ગામના લોકો જોડે કોઈ વાત કરી કે ના કોઈ સવાલ કર્યો નાતો તમે ઉદવાડા નો અતી સુંદર દરીયા કિનારો બતાવ્યો એક વાત ચોક્કસ છે કે તમાંરો અવાજ અને તમારી ડોક્યુમેન્ટરી સ્પીચ ખુબ જ સુંદર છે ફરી થી ઉદવાડા જજો અને આનાથી પણ સુંદર વીડિયો બનાવજો બીજું હાલમાં ચોમાસું છે તો તમે વરસાદ ના સમયે જજો ખુબ મજા આવશે એક વાત મેં એવી પણ શાભણી છે વાત સાચી છે કે ખોટી એની મને ખબર નથી પણ ઉદવાડા માં એક ચાલતો આંબો પણ (આંબા નું ઝાડ) ફરી જાવ ત્યારે અચુક તપાસ કરજો

    • @1.08m
      @1.08m Місяць тому

      टेम पारसी ओ नि रियलिटी पान समझाव एकिन ए केम एवा एम😊​@@YagneshSuthar

    • @1.08m
      @1.08m Місяць тому

      ​@@YagneshSuthar
      7वीं शताब्दी के इस्लामी आतंक 🐷🤫🫢🤔ने पारसियों को अपनी धरती से भागने पर मजबूर कर दिया. नए मुस्लिम शासकों ने ऐसी नीतियां लागू कीं, जिसने पारसियों को हाशिए पर डाल दिया. इसमें पारसियों पर जाजिया कर लगाना और धार्मिक प्रतिबंध शामिल थे.
      पारसियों को भारत की जमीन पर एक हिंदू राजा ने बसाया था
      'अगर हम इस देश को छोड़ दें तो अच्छा होगा. हमें इस देश से तुरंत बाहर चले जाना चाहिए नहीं तो हम सभी एक जाल में फंस जाएंगे और हमारी सारी बुद्धि बेकार चली जाएगी...हमारा काम बर्बाद हो जाएगा. इसलिए, हमारे लिए बेहतर होगा कि हम इन शैतानों और बदमाशों से बचकर हिंदुस्तान की ओर भाग जाएं. हम अपनी जान और धर्म बचाने के लिए भारत की तरफ भाग जाए...'- पारसियों की ऐतिहासिक किताब किस्सा-ए-संजान में कुछ पारसियों के ईरान से भागने का जिक्र कुछ इस तरह से किया गया है.
      करीब 1,200 साल पहले, पारसी लोगों का एक समूह जहाज से भारत की यात्रा पर निकला था क्योंकि उनकी मातृभूमि फारस (आधुनिक ईरान) पर इस्लामी आतंकियों 🤫🐽 ने कब्जा कर लिया था. वे गुजरात के तट पर संजन नामक स्थान पर उतरे, जहां उन्हें हिंदू राजा ने शरण दी थी.
      यहूदियों 🇮🇱✡️की तरह, हिंदुओं ने पारसियों🇮🇷 को भी शरण दी और यहां की धरती पर रहने की जगह दी. पहले इन्हें जोरास्ट्रियन के नाम से जाना जाता था जो बाद में चलकर पारसी कहलाए. पारसी भारत आकर यहां के समाज में 'दूध में चीनी' की तरह घुलमिल गए.

  • @SunilKano-cc9bo
    @SunilKano-cc9bo 6 місяців тому +47

    પારસી ધર્મ સમાજ ના બધાજ ભાઈ બહેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રણામ અભિનંદન

    • @raojibhaiaoza4544
      @raojibhaiaoza4544 6 місяців тому +2

      Rusisurati.Naricontractor.Faruk Engenner.cricketar from this cast.v.vnagar mo Ranji Trophy playerTarike joya che

  • @zubeenakapadia3342
    @zubeenakapadia3342 6 місяців тому +27

    Thank you for visiting our udvada. And liking our culture. I am a proud parsi.

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому +1

      We have seen interesting culture over there apart from charming architecture & peace

    • @prakashmukte9623
      @prakashmukte9623 6 місяців тому +1

      Sahebji zubeen..from sanjan

    • @fgcfgc6898
      @fgcfgc6898 6 місяців тому

      पारसी बहुत नरम स्वभाव के होते है ❤

    • @gunjangediya2846
      @gunjangediya2846 6 місяців тому +1

      Is it true that till date non parsi can't buy a property in Udvada? Due old order passed by king of that time. Is it true?

    • @zubeenakapadia3342
      @zubeenakapadia3342 6 місяців тому

      @@gunjangediya2846 I'm not sure regarding this. Will update you soon.

  • @gorankpandey4628
    @gorankpandey4628 6 місяців тому +37

    ઉદવાડા ફક્ત નામ સાંભળ્યું હતું, આજે આપના માધ્યમ થકી જોઈ પણ લીઘું 👍🏻. મને જુનવાણી મકાનો ની શૈલી ખુબજ ગમે છે.

  • @prakashmungekar3119
    @prakashmungekar3119 18 днів тому +1

    What a lovely place . Each house has its own unique architectural beauty . Loved the way it is still preserved . Thanks sir for showing this hidden gem .

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 6 місяців тому +55

    હું નવસારીમાં ભણ્યો છું અને મોટો પણ થયો પણ ત્યાંના પારસી સમાજ ને મળવાની ખૂબ જ મજા આવી જાય છે 👍👌❤️
    એકદમ સરળ, નિખાલસ અને મીઠી ભાષામાં વાત કરે 👍❤️ ખરેખર સદીઓ પહેલાં એ લોકો જે ગુજરાત માં આવી ને વસ્યા અને પોતિકા બની ને રહ્યા છે અને હાલનાં સમયમાં પણ તે જ રીતે રહે છે 👍❤️🙏🇮🇳

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому +1

      💯

    • @prakashmukte9623
      @prakashmukte9623 6 місяців тому +1

      True

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 6 місяців тому +3

      I also studied in navsari at TATA BOYS HIGH SCHOOL. TILL 2001.

    • @namratashukla2407
      @namratashukla2407 6 місяців тому

      How do you feel ​@@proudtobeanindianmuslim2645

    • @harry9647
      @harry9647 6 місяців тому

      ​@@YagneshSuthar nice video..but background music is not appropriate...it's like horror music.use melodious sound

  • @rajupatel1094
    @rajupatel1094 6 місяців тому +16

    ભારતની માઈનોરિટી એ પારસી સમાજ પાસે થી શીખવાની જરૂર છે. જેમની સંખ્યા ખુબ ઓછી છે. પણ ભારતની પ્રગતિ માં એમનું યોગદાન ખુબ મોટું છે. ❤ 🇮🇳 🇮🇳🌻🌷🌿

  • @haizelpinakin4896
    @haizelpinakin4896 3 місяці тому +3

    ખૂબ જ સારું થયું કે તમે આ ઐતિહાસિક સ્થળ ની મુલાકાત લીધી અને જોનાર ને પણ ત્યાં જવાનું મન થાય એવી આ જગ્યા.. thank you so much for taking us into that past golden era.

  • @manishshukla402
    @manishshukla402 6 місяців тому +19

    Truly Parsi are soft speakers and too silent....Amazing

  • @rashnasuntoke6849
    @rashnasuntoke6849 6 місяців тому +8

    Thank you for visiting our Udvada town. Our holy city in the whole world. It's our religious place that's why there's peaceful life and pin drop silence. It's our heart of life.
    Who visits there whether they go inside or not but they get blessings of our IRANSHAH.

  • @urjanews1234
    @urjanews1234 6 місяців тому +9

    इतिहास को देखा जाए तो भारत देश में आने वाले हर किसी बाहर के आदमी को बहुत ही सम्मान दिया गया और उसका स्वागत किया गया वैसे ही पक्षियों को भी देश में एक भाई की तरह रखा गया और उनका इतिहास समृद्ध बना

  • @jyotijariwala1201
    @jyotijariwala1201 6 місяців тому +5

    Mane parsi o khub j game chhe temni bhasha pn khub saras chhe

  • @urbrobuntybhai5308
    @urbrobuntybhai5308 6 місяців тому +11

    I love Ratan Tata sir .his also Parsi to 🎉🎉🎉🎉🎉

  • @sanjeedakhan3820
    @sanjeedakhan3820 5 місяців тому +2

    Bahut achcha laga video,me chal nahi sakti par phir bhi aapke saath pura udwada ghum li Bhai .. thanks for sharing

  • @iqbalafinwala9008
    @iqbalafinwala9008 Місяць тому +1

    Thank you so much for the best informations... pray for the best of luck ❤

  • @aliasgarrangwala7816
    @aliasgarrangwala7816 Місяць тому +1

    Beautifully narrated Yagneshbhai !!

  • @vrajeshadesara7345
    @vrajeshadesara7345 6 місяців тому +122

    પારસી સોથી ઈમાનદાર કોમ છે ❤❤

  • @Smartfriends1000
    @Smartfriends1000 2 місяці тому +1

    Thank you very much for this nice video about Udwada. I enjoyed this video too much. Parsi community is proud of not only Gujarat but India too. Salute with respect.🎉

  • @yasminkerawalla6057
    @yasminkerawalla6057 6 місяців тому +14

    I am parsy ,I am proud of it ,but I visit only two three times and can't romeing like this thanks to you I got darshan in good days,

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому +1

      thank you very much 🙏🏼 liked that you get darshan & glimpses of town

  • @VipulPatel-gt7hx
    @VipulPatel-gt7hx 6 місяців тому +3

    Khoob saras videos, Parsi people always sweet and soft

  • @HjKachhadiya
    @HjKachhadiya Місяць тому +2

    Mara saga foi rahe che udvada ma patliya ma main rod upar school holiday ma khubaj maja manva jati hu aa agiyari pan hu gai chu khubaj saras che❤❤

  • @VaishaliPatel-hi4uu
    @VaishaliPatel-hi4uu 6 місяців тому +6

    Parsi dil na khub sara hoy che ❤

  • @ashwinpatel8381
    @ashwinpatel8381 6 місяців тому +4

    Yagneshbhai thank you for sharing this amazing video....khub khub khub sundar...

  • @BRAHMAND-Y
    @BRAHMAND-Y 6 місяців тому +3

    અદ્ભુત ઉદવાડા .... સુંદર રજુઆત.... ફોટોગ્રાફી.... વિડિયોગ્રાફી.....યજ્ઞેશભાઇ..... ધન્યવાદ
    ફ્રોમ...... યજ્ઞેશ જોશી

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jalzala
    @jalzala 5 місяців тому +1

    A beautifully made video.
    You took us around Udvada so nicely with your lovely and informative commentary.
    Parsis are a unique community,although small in number,have made huge contribution to the development of our country.
    તમારો ખુબ ખુબ આભાર.

  • @chimanbhaipatel4890
    @chimanbhaipatel4890 6 місяців тому +9

    Very nice holy place.
    Parsi community is a noble community which mixed with us such as sugar mixes with milk.

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому

      Absolutely 💯
      Prosperity & Peace together

  • @Zulfikar72-cv
    @Zulfikar72-cv 6 місяців тому +2

    I am also visited udvada.its very beuty full .I like this place

  • @heenavora7425
    @heenavora7425 6 місяців тому +7

    પારસી સૌથી શાંત પ્રજા છે.❤❤❤❤❤

  • @stevenrathore5185
    @stevenrathore5185 6 місяців тому +1

    Most beautiful and intelligent also so vulnerable communities

  • @harshitvasavada201
    @harshitvasavada201 6 місяців тому +2

    Very nice wordings
    And yes parsi are very honest

  • @tarunpatel6234
    @tarunpatel6234 6 місяців тому +3

    Thank you for visiting Udvada...the sleeping town of gujrat,.. holly, religious and peaceful place...very informative video...🌹👍

  • @DPPatel-pg9et
    @DPPatel-pg9et 2 місяці тому +1

    Beautiful, historic little town! Your video has captured it very well with beautiful narration! Thank you! I became your subscriber today (October 25, 2024). I am a viewer from Washington DC.

  • @radhepawar8819
    @radhepawar8819 4 місяці тому +1

    View joyne dil kush tyu gayu ❤❤

  • @bhavik9889
    @bhavik9889 5 місяців тому +3

    ખુબ ખુબ આભાર પારસી ભાઈઓ દૂધમાં સાકરની જેમ ભાળી જવા માટે 🙏😊💖💐
    ભારત દેશ તમારો હંમેશા આભારી રહેશે 💐🇮🇳🇮🇳

  • @cusrowsadri1796
    @cusrowsadri1796 6 місяців тому +2

    Very nicely captured Yagnesh. Very well done. Beautiful video. Thanks.

  • @hvv001
    @hvv001 6 місяців тому +13

    સાચે પારસી લોકો એ આપડા ગુજરાત અને ભારત ને ઘણું બધું આપ્યું છે ... સૌથી શાંત કોમ છે

  • @rashedmallam3311
    @rashedmallam3311 6 місяців тому +2

    Wow ! It's a great, beautiful and peaceful place. Always wanted to visit Udvada. Thank you for filming and sharing.

  • @Ramesh_009
    @Ramesh_009 5 місяців тому +1

    एपीसोड बोहोत ही अच्छा लगा 🎉❤

  • @vihabhairabari8271
    @vihabhairabari8271 6 місяців тому +5

    ખુબ સરસ વીડિયો જોઈ આનંદ થયો

  • @virenbgada
    @virenbgada 6 місяців тому +2

    Heart touching heritage.

  • @shernazkhambhatta674
    @shernazkhambhatta674 6 місяців тому +4

    Hi...Whenever we go to Udvada we also par our car near the old well. I loved this veido one of the best of best veido I've come across thank you for shooting our Zorastrian culture 😊.
    reading everyone's reviews I'm feeling soooooo proud of my Parsee community. Thank you once again for this veido. ❤

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому

      Thank you very much 🙏🏼🙏🏼🙏🏼
      We too loved it 😍

    • @jayjhala2892
      @jayjhala2892 6 місяців тому

      😊thanks india me rehne ke liye aur india ko aage badhane ke liye 😊🙏 thank you so much 😁🙏

  • @bhavnanagar7391
    @bhavnanagar7391 6 місяців тому +1

    Thank u so much for live visit of Udwada

  • @kaushikdeokar769
    @kaushikdeokar769 6 місяців тому +1

    Good 👍. Nicely.Sir.Bharat.ki.Shaan..

  • @varunshaw2995
    @varunshaw2995 Місяць тому +1

    Good ground zero reporting ❤

  • @astrologer74
    @astrologer74 5 місяців тому +2

    Nice information Bhai Shri , Good Luck ,

  • @cooper_bhai
    @cooper_bhai 6 місяців тому +4

    Still a nice video being a Parsi myself I visit usually every month but didn't got into it in such a deep manner. Thanks for giving a such a brief intro .🤘👍👍

  • @nirajpatel7537
    @nirajpatel7537 Місяць тому +1

    This is my childhood memory.. My mama village... Dinabaib no bungalow at front of temple... That biscuits and samosa ....

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому

      👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙈

  • @purvisuthar2096
    @purvisuthar2096 6 місяців тому +4

    Very holy and peaceful place

  • @grumpybharatiya
    @grumpybharatiya 5 місяців тому +1

    Wish I could live around Parsis!!! So proud of them!

  • @nayanajoshi5100
    @nayanajoshi5100 6 місяців тому +1

    amane udwada bahu gamyu. Tame saras mahiti api.Than you

  • @percypatrawala5930
    @percypatrawala5930 Місяць тому +1

    Excellent boss 👏

  • @KanjibhaiParmar-uf5tb
    @KanjibhaiParmar-uf5tb 6 місяців тому +1

    Khub saras video Maja padigai wah❤

  • @yogendratalior3644
    @yogendratalior3644 6 місяців тому +2

    Very nice video sir ❤❤❤❤❤❤❤❤❤ I love parsi

  • @vijayachauhan7390
    @vijayachauhan7390 6 місяців тому +2

    Thank you so much for video

  • @afjaljargela4048
    @afjaljargela4048 6 місяців тому +2

    Khub saras ❤👌👌👌

  • @dipesh06
    @dipesh06 6 місяців тому +2

    Nice information coverage.

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 6 місяців тому +16

    बहु शांति प्रिय कोम पारसी छे

  • @nurulhudavijapurwala4936
    @nurulhudavijapurwala4936 6 місяців тому +1

    Love your video from himmatnagar. Allah bless you and your channel will grow largely and you become successful.
    Love parsis. They are our brothers

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому

      thank you very much 🙏🏼🙏🏼🙏🏼
      thanks for your blessings

  • @yesurspecial
    @yesurspecial 6 місяців тому +1

    Absolutely beautiful...any chance of English subtitles as want to share with AUstralian pals

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому

      still trying to learn UA-cam Settings , let me check if it’s possible or not
      thank you very much 🙏🏼🙏🏼🙏🏼

  • @navinmistry8766
    @navinmistry8766 3 місяці тому +1

    I liked and appreciated your effort in this small but beautiful clip. I am from Navsari. Initially, Parsi came to Udwada and then shifted to Navsari and settled there. Please make a similar video for Navsari about the Parsi Culture and their Atash Behram. We have to learn a lot from them.

    • @YagneshSuthar
      @YagneshSuthar  3 місяці тому

      Will sure try to visit Navsari too.
      It’s missing part during our tour to south Gujarat, love to explore & know their culture

    • @navinmistry8766
      @navinmistry8766 3 місяці тому

      @@YagneshSuthar Parsi culture is totally different. They believe in peace and prosperity. Parsis have contributed a lot to the development of India; they even developed a city called Jamshedpur, which is dedicated to prosperity; TATA & Godrej are still leaders from Parsi community. I love them.
      .

  • @cbdesai1281
    @cbdesai1281 6 місяців тому +1

    Very well made video. Informative.
    Clear, short & sweet audio.
    Wish you too, is visible in video.

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому

      Thank you very much 🙏🏼 will try to get my own footage in next video

  • @sarojshah886
    @sarojshah886 6 місяців тому +2

    Very good subject of vedio

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 6 місяців тому +1

    I like this village very much

  • @umangprajapati8482
    @umangprajapati8482 6 місяців тому +1

    Mane old movie khatta meetha bahu j game 6 ema parsi family ni story 6.❤️🙏

  • @mangalsinhparmar8973
    @mangalsinhparmar8973 Місяць тому +1

    I like udvada villy

  • @HasmukhlalBarot
    @HasmukhlalBarot 6 місяців тому +1

    મેં પણ ઉદવાડા ની દરેક ગલી જોઈ છે. ખુબજ સરસ છે.

  • @dattarajyaguru8249
    @dattarajyaguru8249 6 місяців тому +15

    Mane પારસી બહુ ગમે ઉદવાડા બહુ શાંત અને પવિત્ર 6

  • @patelrakesh9096
    @patelrakesh9096 6 місяців тому +7

    ભારત ના શિરોમણી છે પારસી ❤❤❤

  • @shaktisinhmahida1207
    @shaktisinhmahida1207 6 місяців тому +2

    Very clean village 👏

  • @nirmalkantaazad3767
    @nirmalkantaazad3767 2 місяці тому +1

    ઉદવાડા બતાવીને ધન્ય કર્યા.

  • @vasantpatel4560
    @vasantpatel4560 6 місяців тому +1

    Very peaceful video and excellent photography Yegneshbhai - Really enjoyed.

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому

      Your suggestion are always awaited 🤘🏼👍🏼

  • @gulshankasad6847
    @gulshankasad6847 6 місяців тому +2

    Very nice and excellent video

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 6 місяців тому +1

    Saras video banavyo che khubaj informative che udvada jovani iccha che india aavis to jaroor mulakaat laish 🎉 thanks from USA 🇺🇸

    • @YagneshSuthar
      @YagneshSuthar  6 місяців тому

      Keep watching my friend 👍🏼

    • @Truthsoul2152
      @Truthsoul2152 6 місяців тому

      Black ma donkey marine gushya hasho to koi divash nahi aavo , aavti saat pedhi mate bhegu karva j rahevana

  • @Lonely-y3r
    @Lonely-y3r 6 місяців тому +1

    Thanks for exploring Udvada and I guess you are the first person to explore the sleeping town .... ❤

  • @kamleshpandya9135
    @kamleshpandya9135 6 місяців тому +2

    Super Udwada

  • @sarojshah886
    @sarojshah886 6 місяців тому +1

    Highest level of respect for this community

  • @VRDev-gm2xp
    @VRDev-gm2xp 5 місяців тому +1

    why so suspicious background music , like we are going to watch haunted town but town is really good. thanks for this video.

    • @YagneshSuthar
      @YagneshSuthar  5 місяців тому +1

      It’s about to vacant , tried to give that sleeping town vibes through music
      Most of houses were closed & Parsi population is decreasing day by day

    • @VRDev-gm2xp
      @VRDev-gm2xp 5 місяців тому

      @@YagneshSuthar Thank you for sharing this info.

  • @jayrajbhaibhuva4471
    @jayrajbhaibhuva4471 6 місяців тому +1

    ATI sundar❤

  • @AnkitPatel-mp9mw
    @AnkitPatel-mp9mw 6 місяців тому +7

    અમારા ડુમસ,ભીમપોર અને સુલતાનબાદ ગામમાં પારસીઓની ઘણી જગ્યાઓ હતી,હજુ એક જગ્યાએ એ એમનું પારસી સેનેટોરિયમ છે.

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 6 місяців тому +6

    🚩🕉️ Jai shree Krishna - Jai shree Ram - Har Har Mahadev 🕉️🚩

  • @sahaj151210
    @sahaj151210 6 місяців тому +1

    I love all Parsi Bawaji❤❤❤❤❤❤

  • @bharatmakwana8650
    @bharatmakwana8650 6 місяців тому +1

    બહુ સુંદર પ્રયાસ. દૂધ માં સાકર ભળે તેવી વિડિયો સાથે ઉત્તમ પ્રકાર ની ભાષાશૈલી. આવા વધુ વિડિયો બનાવો. Good going યજ્ઞેશભાઈ 💐💐💐👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dhirajlalgajjar2253
    @dhirajlalgajjar2253 6 місяців тому +1

    Khub.saras

  • @yagnikmaheta6270
    @yagnikmaheta6270 6 місяців тому +1

    આપ ખુબ જ સરસ વિડીયો બનાવો છું ખુબ મજા આવે છે જોવાની 👌🏻😊🙏🏻

  • @mvsafeer2834
    @mvsafeer2834 6 місяців тому +1

    Thank you. Very nice video

  • @yagneshparmar1855
    @yagneshparmar1855 6 місяців тому +1

    Khub mast villege

  • @KutchFabrics
    @KutchFabrics 6 місяців тому +2

    Very nice video. 🎉

  • @VaishaliPatel-hi4uu
    @VaishaliPatel-hi4uu 6 місяців тому +4

    Hu to Udwadagam j rahu chu ❤

    • @parmarmehul4097
      @parmarmehul4097 6 місяців тому +1

      Udvada kya thi javaya Ane tya rokavanai kesi sagvad se bhai

    • @VaishaliPatel-hi4uu
      @VaishaliPatel-hi4uu 6 місяців тому

      @@parmarmehul4097 ha….ta hotel che gani badhi udwada station par utri riksha 🛺 ma besi Udwadagam javu

  • @hiteshpandya7301
    @hiteshpandya7301 6 місяців тому +2

    ખુબ જ સુંદર documantry.
    ટાટા ના hom
    Town🌸માટે બનાવો

  • @gohilbhagatsinh9884
    @gohilbhagatsinh9884 6 місяців тому +3

    Respect for parshi people ❤❤

  • @DaveClassesEnglishForAll
    @DaveClassesEnglishForAll 6 місяців тому +1

    Nice detailed videos

  • @rajeshmodha3045
    @rajeshmodha3045 6 місяців тому +3

    જય શ્રી દ્ધારીકાધીશ.

  • @prakashvaghela1960
    @prakashvaghela1960 День тому +1

    Nice

  • @deeprajchavda3142
    @deeprajchavda3142 6 місяців тому +1

    Super ❤

  • @wordsinformation7269
    @wordsinformation7269 6 місяців тому +1

    Supr.Dupr

  • @anirudhsinhrana9514
    @anirudhsinhrana9514 3 місяці тому +1

    જય શ્રી રામ

  • @DiptiButani
    @DiptiButani 6 місяців тому +1

    Bahu Sara's jagya 6

  • @VishnuPatel-o4e
    @VishnuPatel-o4e 6 місяців тому +1

    Nice Video,brother.