ઉંમર નાની પણ ઉંચા છે ઈરાદા | Mandvi | Gujarat | Gujarat News

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #Mandvi #Gujarat #GujaratNews
    ઉંમર નાની પણ ઉંચા છે ઈરાદા આપણે ત્યાં કહેવત છે ને કે "કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" આ ઉક્તિને સાર્થક કરતા કરછના માંડવીના એક વિધાર્થીએ પૃથ્વી તેમજ સમસ્ત માનવ જાતને નુકસાન કરતા ઉલ્કા પિંડની શોઘ કરી છે ત્યારે અમેરીકા સ્થિત અંતરિક્ષ પર ખોજ કરતી વિશ્વની સૌથી મોટી સંસ્થા નાસા દ્વારા આ યુવા વૈજ્ઞાનિકને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા છે આ બાળ વૈજ્ઞાનિક એ અંતરિક્ષ ક્ષેત્રે ભવિષ્યમાં હજુ પણ મોટી ઉપલબ્ધિ મેળવવાની ઈચ્છા દર્શાવી વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું નામ ઉજાગર કરવા લાગણી દર્શાવી

КОМЕНТАРІ •