Khub saras dudhi no OLO NE ROTLA banavya,ame y dudhi no olo banavie 6....buchchao jata rya ne ghar sunu padi gyu,but aa to srushti no kram 6....Buchchao na Progress mate shaher ma to rahevu j pade ne?ame y ekla j....rahie 6ie...Sitaram bunne ne....aavjo....🙏🏻🙏🏻
જય સ્વામિનારાયણ સુરતથી ભાવના બેન વાડીમાં સરસ દુધી ભીંડો મકાઈ દેખાય છે હો અને દીકરા અને દીકરી ઓ આપણને છોડીને જાય એટલે આંસુ આવી જાય મારા દીકરા ને ઈ લન્ડન ગયા એટલે મારા થી પણ રોવાયગયુતુ આપણને તો ન ગમે એકલા પણ શું કરવું
કાકા અને કાકી સીતારામ અત્યાર સુધી તો બધા હતા એટલે ખુબ મજા પડી પણ હવે તમોને થોડા દિવસ ક્યાય નહિંગમે પણ આ પણે છોકરાવનું હિટ ભણતર જોવુપડેને દાદીમાની આખ્યું આંસુથી ભરાય આ વિ કાકા યે બ થધુ છુપાવી નેહસતું મુખડુ રાખ્યું દૂધી નો ઓલો સરસ બનાવીયો કાકીને સરબત પિતા પણ સૌમ્યા યાદ આં વિ ગઈ થાય આવુજ થાય કુંવરકાઓ ખરા સમયે આવી ગઈ એ પણ શુકન્જ કેવાય ગીત પણ સરસ ગાયું
હા સાચી વાત છે તમારા ફેમિલી બઘા ઘરે વયાગ્યા ઘર સાવ ખાલી ખાલી લાગે છે ખાસ કરીને દિત્યા સોમીયા હવે વીડિયો મા સીતારામ કોન બોલ છે કાલી ઘેલી ભાષા સાંભળવી ખુબ ગમે છે
હરહર મહાદેવ 🌿🌹🙏🕉️ સુરત થી કૈલાસ બેન ખાલી ખાલી ઘર લાગતું હશે છોકરા સાથે જતા રહ્યા રહ્યા શહેરમાં દાદા દાદી એકલા થય ગયા થોડા દિવસ એવુ લાગશે બા...કી.... હરહર મહાદેવ એક બીલીપત્ર નુ ઝાડ વાવજો હોને ભાઇ હુ બુઢણા આવીશ ત્યારે તમારી વાડીએ આવીશ
Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi Mumbai thi comment lakhavanu modu thai to kharab no lagadta ne somiya ne nitiya bhadha ghare gaya vekeshan puru thai gayu ne tamne chokri ni yaad boj aavse ne dikriyo tamne malva aaviyu saru lagiyu ne vadi mathi dudhi,bhindo ne kothamir laviya saru lagiyu ne aaje to jamavat ho dudhi no olo jar, bajri na rotla moj jamavat ho ne tamari tabiyat sambhal jo tamaru dhayan rakhajo sitaram jay mata di 🌹🙏🌸♥️♥️♥️♥️♥️♥️
Bey deekri yu vaigai baa ne joi radaigyu vav pan sars chey ghr wadi sunu lage samey deekryu na shukan thya khodiyar ma ni jem aviyu sars song pan sars gayu .baa dudhi no olo pelivar banta joyo mast ho aviye jamva👌👍🙏
સીતારામ ખુબ સારો વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર
Geet bahu saras gayu.
વાડી ની મોજ સિતારામ અને દેશી જમવાનુ મોજે મોજ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
JAY SHREE SWAMINARAYAN WOW FIRST TIME I HAVE SEEN THIS RECIPE THANKS RASIK U S A
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
માટીના વાસણમાં ખાવાની મોજ અલગ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ બા દાદા બધાને જય સ્વામિનારાયણ બધાને 🎉🎉🎉 સરસ વિડીયો છે 🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
Khub saras dudhi no OLO NE ROTLA banavya,ame y dudhi no olo banavie 6....buchchao jata rya ne ghar sunu padi gyu,but aa to srushti no kram 6....Buchchao na Progress mate shaher ma to rahevu j pade ne?ame y ekla j....rahie 6ie...Sitaram bunne ne....aavjo....🙏🏻🙏🏻
સીતારામ બાબુ કાકા સરસ વીડીયો બનાવ્યો છે અનીષ ભાઈ બારોટ વડોદરા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
😊❤વાહ જય હો જોરદાર જમાવટ
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ ગીત ગાયું મજા આવી ગઈ 😊 સીતારામ
સીતારામ દાદા દાદી દુઘી નો ઓળો સરસ બનાવ્યો ભારતીબેન ભાવનગર થી
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ સરસ
Sitaram,vadi ni maja alagaj hoy
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sita Ram
Mast dudhi nu bhadthu
દીકરીએ સરસ ગીત ગાયું
Supar items banavi
બાબુભાઈ દુધી નો ઓળો સરસ કહેવાય ઉનાળા માટે
Jai shitaram ben bhai majama surat thi varsha
Sitaram jai
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બવ મસ્ત ગાયું
વાહ જોરદાર
Jay mataji dada tana thi
જય માતાજી
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સરસ,ઘરે ભાગયા🎉 ચામુંડા કૃપા
રાજકોટ થી વલ્લભભાઈ
સીતારામ
કેમ છો મજામાં ને
👍🙏🙏🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય દ્વારકાધિશ જય માતાજી
સીતારામ..દાદા..દાદી..સીતારામ..
જય..રામદેવપીર..વિડીયો.ખુમ.ગમેછે
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય રામદેવપીર
Jay swaminarayan 🙏🏻🙏🏻
જય સ્વામિનારાયણ સુરતથી ભાવના બેન વાડીમાં સરસ દુધી ભીંડો મકાઈ દેખાય છે હો અને દીકરા અને દીકરી ઓ આપણને છોડીને જાય એટલે આંસુ આવી જાય મારા દીકરા ને ઈ લન્ડન ગયા એટલે મારા થી પણ રોવાયગયુતુ આપણને તો ન ગમે એકલા પણ શું કરવું
જય દ્વારકાધીશ બાબુભાઈ
સીતારામ
કલોલ મધુબેન ત્રિવેદી જયશ્રીકૃષ્ણ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય શ્રી કૃષ્ણ
સીતારામ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
સીતારામ
જય શ્રી કૃષ્ણ
Saras ! Sita Ram !! Navi item Dudhi ni banavi
બાબુભાઈ સીતારામ સુરત થી રમેશભાઈ વાડદોરીયા
કેમ છો મજામાં તમારી વાડી સરસ છે😊
કાકા કાકા જય સીતારામ મીના લાકોદરા કરજણ
બહુ સરસ વિડીયો છે દાદા અને દાદી બધા ને સીતા રામ
બાબુદાદા જયશ્રીરામ
પેલા વરસાદ મા વાવણી થાય એટલે આનંદ ઠાકર નીદયા પછીમજા
તમારો ગામ તાલુકો દાદા સરસમજાઆવી
Sitaram
જય માતાજી સીતારામ સુરત 🙏❤
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે
બા દાદા ઘરસુનુ થઈ ગયુ બા દૂધીનો ઓરો પેલી વખતજોયો સરસ બનાયો તો બઘા ને સીતારામ 🙏🙏
સીતારામ મજામાં દાદા બા એકલાં
VA
જય મુરલીધર
Dikri e geet bahu saras gau awaj bahu mitho hato dudhi no olo paheli vaar joyo saras banavyo
Sitaram ❤❤❤❤
આ મજા હોટલ મા નથી
મોજ દેશી જીવન ને કોઈ નો પોગે
પણ સમય ને માન આપવુ પડે
જય સનાતન
સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ છે
Good luck Somya beta Khub bhandvama dhyan deje
કાકા અને કાકી સીતારામ અત્યાર સુધી તો બધા હતા એટલે ખુબ મજા પડી પણ હવે તમોને થોડા દિવસ ક્યાય નહિંગમે પણ આ પણે છોકરાવનું હિટ ભણતર જોવુપડેને દાદીમાની આખ્યું આંસુથી ભરાય આ વિ કાકા યે બ થધુ છુપાવી નેહસતું મુખડુ રાખ્યું દૂધી નો ઓલો સરસ બનાવીયો કાકીને સરબત પિતા પણ સૌમ્યા યાદ આં વિ ગઈ થાય આવુજ થાય કુંવરકાઓ ખરા સમયે આવી ગઈ એ પણ શુકન્જ કેવાય ગીત પણ સરસ ગાયું
મીના બેન લાકોદરા સીતા રામ
Wahh jamavat jjj 6 ho kaka
સીતારામ બા દાદા 🙏🙏
હા સાચી વાત છે તમારા ફેમિલી બઘા ઘરે વયાગ્યા ઘર સાવ ખાલી ખાલી લાગે છે ખાસ કરીને દિત્યા સોમીયા હવે વીડિયો મા સીતારામ કોન બોલ છે કાલી ઘેલી ભાષા સાંભળવી ખુબ ગમે છે
સીતારામ દાદા બધા મજામાં ને
હરહર મહાદેવ 🌿🌹🙏🕉️ સુરત થી કૈલાસ બેન ખાલી ખાલી ઘર લાગતું હશે છોકરા સાથે જતા રહ્યા રહ્યા શહેરમાં દાદા દાદી એકલા થય ગયા થોડા દિવસ એવુ લાગશે બા...કી.... હરહર મહાદેવ એક બીલીપત્ર નુ ઝાડ વાવજો હોને ભાઇ હુ બુઢણા આવીશ ત્યારે તમારી વાડીએ આવીશ
Kem Cho sita ram from London 🙏
Jai shree Krishna seetaram 🙏 somya ne nitya vaiya jasey ghr sunu thaijasey tamaru family bahu sars chey bye somya ne nitya ❤jaldi avjo
Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi Mumbai thi comment lakhavanu modu thai to kharab no lagadta ne somiya ne nitiya bhadha ghare gaya vekeshan puru thai gayu ne tamne chokri ni yaad boj aavse ne dikriyo tamne malva aaviyu saru lagiyu ne vadi mathi dudhi,bhindo ne kothamir laviya saru lagiyu ne aaje to jamavat ho dudhi no olo jar, bajri na rotla moj jamavat ho ne tamari tabiyat sambhal jo tamaru dhayan rakhajo sitaram jay mata di 🌹🙏🌸♥️♥️♥️♥️♥️♥️
ખૂબ આગળ વધો ભણવામાં દિપકભાઈ વેરાવળ
Jay shree જલારામબાપા કાકા કાકી
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.
જય શ્રી ગેલી અંબે માં સીતા રામ
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા
બાબુભાઈ ઝાઝા કરીને જય સિયારામ સુરત થી રમેશભાઈ વાડદોરીયા
Sita ram kaka kaki
Ame aavsu tamare ghare hone
Sita Ram
જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના
Tamare every day video Mukava jove tamara video Jovanni maza ave che USA thi Texas thi alka sita ram 🙏🏽❤️
Girl must sing 👍sitaram🙏
સીતારામ
જય જિનેન્દ્ગ
ભાવનગર થી સંજય કે. મકવાણા
Sitaram bapu
Jay mataji
કાકા કાકી દાયરો વયો ગીયો ઘર ખાલી થઈ ગયું ઘરમાં ગમેય નય તમે મજામાને જયજીનેદ્
તમારો કેમેરામેને કોણ છે
Sitaram 🙏🙏 Kiritkumar & Pushpa Chaudhary, Rajkot
Sitaram dada, ame canada thi tamara video joie chie bov maja aave che tamari bhasha bov mitthi lage che , bhikhubhai & jashodaben
Kevi mast dudhi che Amara bhagya ma aavu taju shak nathi
Bey deekri yu vaigai baa ne joi radaigyu vav pan sars chey ghr wadi sunu lage samey deekryu na shukan thya khodiyar ma ni jem aviyu sars song pan sars gayu .baa dudhi no olo pelivar banta joyo mast ho aviye jamva👌👍🙏
સિતા રામ કાકા કાકી કેમ છો મા બહૂ સરસ જમવા નૂ બહુ સરસ બનાવેછે કાકી બહુ મજા આવેછે વિડિયા જોવાનિ રાહ જોઈ જયસિતા રામ જય સ્વામિનારાયણ અંજાર થી હંસાબેન
ભાઈ મારી પણ બે દીકરી છે🙏🙏
Sikshan sinhan nu dudh che.je pive te garjana kare.❤ From alang all family.
Jay shree Ram I’m from USA , I watch your video
ગઢડા.સવામિના.સુથાર.રાજુભાઈ.સિતારામ.દાદા.આજે.માર.દિકરા.સંદિપ.નો. જન્મદિવસ.છે. આપણા યૂટ્યુબ ફેમિલી.કહેજો. આશીર્વાદ.આપે.તમે.પણ. આશીર્વાદ.આપજો
Jay mogal ma janki ba gadhavi amdavhad
Aa video kon utare che?😊
તમારૂં ગામ ક્યું .
સીતારામ
અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
જય માતાજી ભાવનગર થી કૈલાસબા કેમ છો મજામાં ને આજે તો સુનુ થયગયુ દીકરો વગર
Padamabempatad
HARA PADOSI SE.
regular comment sitaram dada
ahmedabad
Sareas sitaram
ભાઈ મને ગામડાઓમાં બોગમેછે
જસદણ થી ભાવનાબેન
Sita Ram...baa,dada ne gaam javi sagvad nathi gas uper saki sakay...dudhi paani na chode.....
Dudhi ne gas uper saki sakay...
❤જયમાતાજિબેનતમેઓળૉસારોબનાવયોછેભાઈનેજેમાતાજિ સુરતથિનિરુબેન
SITARAM PRABHU ANE MATAJI NE SITARAM GAM SARERA JESAR TALUKO MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA
Tamaru adress vadi nu