Jai shree Krishna 🙏 baa &bapu n family moj ma srs wadi na shak ghv chana thaigya amney moklo thoda 😅baa ye dhokla mast banavya 👌😋bapu ni wadiye mojemoj
Wah! Bahu saras dhokla baniya Gita ben tamara hath ni rasoi sadi ane tasty tamara video jovani bahuj maja ave che. Wadi lili chum joi ne anand thayo. Sita Ram Hu London thi Dhanu ben
Sita ram babubhai and gitaben tamari rasoi wah wah bahoo saras Che tamari savar ni din started bahoo saras rite tame batavyo aa video ma jova ni maza ave che USA Texas thi alka 🙏🏼🙏🏼❤️❤️
જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹
સરસ ઢોકળા બનાયા બેન 😋😋😋 જય માતાજી ભાઈ ❤❤ અમદાવાદ થી હંસા બેન પરમાર
બહુજસરસ બનીયા ઢોકળા માશી 👌
રામ રામ સીતારામ બા દાદા 🙏
અદ્ભુત નજારો છે અને યમી રેસીપી 😍
સીતારામ બાબુ દાદા ને બા સરસ વિડીયો છે 😊
ખૂબ સરસ
Sitaram Babu Bhai🙏Vadi No Savar No Sundar Najaro Batavyo Khub Saras. Shiraman Ma Dhokla Ni Jamavat Wah 👌
જય શ્રી કૃષ્ણ રાધે રાધે સરસ ઢોકળા બનાવ્યા
સરસ ઢોકળા બનાવીયા 👌સીતા રામ 🙏
ખુબ સરસ બનાવ્યા છે ઢોકળા
કરનાટક મૈસુર થી દમયંતી બેન પટેલ બહુંજ સરસ એકદમ જોરદાર
Bahu mast dhokala banya masi❤
Jay Shree Krishna 🙏
JAY Sita ram 🙏
❤❤❤❤❤બહુ સરસ
Jordaar jamavat se🌹❤❤❤❤
સીતારામ
Jordar recipe geeta ben
Saras
જય શ્રી મેલડી માઁ
ખૂબ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર અમદાવાદ
Nam બોલજો દાદા અમને બહુ મોજ આવી જાય છે
Jai shree Krishna 🙏 baa &bapu n family moj ma srs wadi na shak ghv chana thaigya amney moklo thoda 😅baa ye dhokla mast banavya 👌😋bapu ni wadiye mojemoj
❤❤❤❤❤❤
Super 🎉❤🎉❤
Sitaram kaka kaki majama ne
Sitaram bhu sareas
Super
જયજીનેદ્
Sita ram 🙏 Kem Cho majama very beautiful morning 🌄 ashaben from London 🙏
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા
સીતારામ બાબુ દાદા ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ ઢોકળા બહુ સરસ બનાવ્યા છે દાદીએ તમારે તો બાબુ દાદા જલસા છે
સીતારામ વિકેશ વાજા ભાવનગર થી
Wah! Bahu saras dhokla baniya Gita ben tamara hath ni rasoi sadi ane tasty tamara video jovani bahuj maja ave che. Wadi lili chum joi ne anand thayo. Sita Ram
Hu London thi Dhanu ben
જય ગિરનારી બાબુ દાદા તમને અને મારા બાને હરેશભાઈ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત
Sita ram babubhai and gitaben tamari rasoi wah wah bahoo saras Che tamari savar ni din started bahoo saras rite tame batavyo aa video ma jova ni maza ave che USA Texas thi alka 🙏🏼🙏🏼❤️❤️
ઢોકલા ત્તલથી વઘારવાના
Sita ram kaka kaki
સીતા રામ દાદા જાડેજા દિલીપ સિંહ હેતુંભા રવ મોટી વાગડ કચ્છ થી
Kem Cho Sita Ram
Ram ram bhai jayubhai kanbhai darbar chalala thi majama bagha
અમદાથીવીમલાબેનસીતારામભાય
રામ રામ ને સીતારામ
જય મુરલીધર
MAHADEV
SITARAM
Ram Ram shitaram. Madhu ben usa
Jay mataji🙏🙏
Rekha shukal surat🎉
1COMENT MARI MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA SITARAM PRABHU ANE MATAJI NE
राम राम 🙏 जय किसान जय जवान
Dhokala singles khavani maza chhe
Shita ram Babu Dada
બાપા સીતારામ.અરવિંદભાઈ.ભાવનગર.
ભાવિન સોલંકી સુરત થી
અમારૂ ગામ મોટી કુંડળ
કાકા.કાકી.બહુજ.સુદરછે.તમારી.વાડીછે.પણ.અમારી.કોમેટ.ના.જવાબ.તો આપો.ચંદીકાબેન.માનવી.કરછ.થી
દરેક વીડિયો મા નવીનજ આયટમ બનાવો છો હો બાકી મસ્ત કાઈ નો ઘટે સીતારામ જય માતાજી
ઢોકળા એવા સરસ બનાવ્યાં કે ગીતાબેન તમે ન બોલાવો તો પણ એક ઢોકળુ મોંમાં મૂકી દવ 😅 હું આવું તો આવા ઢોકળા બનાવી ખવડાવજો😊
Khetihoyteakamkareybijakyathikarey?
દાદા કયું ગામ તમારુ મારું ગામ મોટીજાગધાર
સીતારામ
Sita ram kaka kaki