રામ રામ ને સીતા રામ માસી ને દક્ષાબેન ને પ્રિયલ ને વિરમ ભાઈ આજે બહુ સરસ દ્રારકા ધીશ ના દર્શન કરાવ્યા ને ગોમતી ઘાટ ના દર્શન કરાવ્યા બહુ આનંદ થયો હુ તો ક્યારેય દ્રારકા નથી ગઈ અમારે ઘરે થી બધા જઈ આવ્યા છે પ્રિયલ ને આજે બહુ મજા આવી ❤❤❤❤❤
જય માતાજી સીતારામ કેમ છો મજામાં ને વિરમ ભાઈ દક્ષા બેન ને માસીને પ્રીયલ ને જીત ભાઈ ને તો બસ તમે મજામાં ને બધા તો અમે પણ મોજમાં હો વાહ સરસ દર્શન કરાવીયા હો બોવ ગયમુ ને બોવ મજા હો Thanks વિરમ ભાઈ ને દક્ષા બેન 🙏🙏🙏👌👌👌👌👍🏿👏👏👏👼👌👏😍🤗😊🌹❤
Jay shree krishna 🙏 Welcome 😊 હા પણ બહાર થી જ શૂટ કરવા દે છે. નકર અમે તો અંદર પણ શૂટ કરીએ. મંદિરો માં તો બધે એવું જ હોય છે મોબાઇલ માં ફોટો પણ ન પાડવા દે
Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit piyu majama diku shree ram piyu to dwakadhish na Darshan Karva gai saras saru Amara veti.darshan.karjo.bhai.mahadev
જય માતાજી જય દ્વારકાધીશ જય નાગેશ્વર મહાદેવ
વાહ ખુબ સરસ દર્શન થયા
વાહ ખુબ સરસ
જય માતાજી 🙏
ખુબ ખુબ આભાર 😊
Har har har mahadev didi are vah jay Dvarkadhis
જય દ્વારકાધીશ 🙏
હર હર મહાદેવ
હર હર મહાદેવ 🙏
જય હો
જય હો 🙏
વીરમભાઈ દક્ષા બેન બા પ્રીયલ જીતભાઈ બધાને મારા જય સીયારામ આજે દ્વારકા ગોમતી ઘાટ બેટ દ્વારકા નાગેશ્વર મહાદેવ ના તમારી સાથે અમે પણ દર્શન કર્યા બહુ આનંદ થયો ભગવાન દ્વારકાધીશ ના ચરણોમાં વંદન નમસ્કાર કાંતી બાપુ હરીયાણી
જય સીયારામ 🙏 કાંતિબાપુ
ધન્યવાદ 😊
Jay Dwarka Dhish 🙏 👌 💖 🎉🎉🎉❤❤
Jay dwarkadhish 🙏
@Veerdaxavlogs 👍🤗🤗
જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
જય દ્વારકાધીશ 🙏
રામ રામ ને સીતા રામ માસી ને દક્ષાબેન ને પ્રિયલ ને વિરમ ભાઈ આજે બહુ સરસ દ્રારકા ધીશ ના દર્શન કરાવ્યા ને ગોમતી ઘાટ ના દર્શન કરાવ્યા બહુ આનંદ થયો હુ તો ક્યારેય દ્રારકા નથી ગઈ અમારે ઘરે થી બધા જઈ આવ્યા છે પ્રિયલ ને આજે બહુ મજા આવી ❤❤❤❤❤
રામ રામ સીતારામ 🙏
ધન્યવાદ 😊
ક્યારેક આવજો દર્શન કરવા બહુ મજા આવશે
રાધે રાધે વિરમ ભાઈ દક્ષાબેન માસી અને તેમના ભાભી અને તેમના દિકરી ને ભાણી બધ્ધા ને મારા તરફથી 🙏
રાધે રાધે 🙏
જય માતાજી સીતારામ કેમ છો મજામાં ને વિરમ ભાઈ દક્ષા બેન ને માસીને પ્રીયલ ને જીત ભાઈ ને તો બસ તમે મજામાં ને બધા તો અમે પણ મોજમાં હો વાહ સરસ દર્શન કરાવીયા હો બોવ ગયમુ ને બોવ મજા હો Thanks વિરમ ભાઈ ને દક્ષા બેન 🙏🙏🙏👌👌👌👌👍🏿👏👏👏👼👌👏😍🤗😊🌹❤
જય માતાજી 🙏
મજા માં હો બધા 😊
ધન્યવાદ 😊
Jay shree khrishan
Jay shree krishna 🙏
Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ 🙏
જયશ્રી.ક્રિશ્ના.વિરમભાઇ.daksha bhabhi.masi.Priya.jitbhai.Kem.છો.🙏🌺🌺🌺🌺
જય શ્રી કૃષ્ણ 🙏
મોજ હો
Jay Dwarkadhish❤❤❤
Jay dwarkadhish 🙏
જય શ્રીકૃષ્ણ 🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Good morning jay Shri krishan thank you🎉
Jay shree krishna 🙏
Jay shri Krishna to all, Dwark is lovely place. ❤❤❤
Yes it is
Jay shree krishna 🙏
Jai dwarkadhish priyal mjama ne
જય દ્વારકાધીશ 🙏
જય દ્વારકા ધીશ
જય દ્વારકાધીશ 🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ 🙏 જય દ્વારકાધીશ 🙏
NiCe Darshana 🙏🙏
Thankyou
Jay Shree Krishan 🙏🎉 piyu❤
Jay shree krishna 🙏
વિરમભાઈ તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
Jay dwarkadhi❤
Jay dwarkadhish 🙏
Jai shree Krishna masi 💗✨
Thank you dwarkadhish aene Mahadev na darshan karava mate ❤
Jay shree krishna 🙏
Welcome 😊
હા પણ બહાર થી જ શૂટ કરવા દે છે. નકર અમે તો અંદર પણ શૂટ કરીએ.
મંદિરો માં તો બધે એવું જ હોય છે મોબાઇલ માં ફોટો પણ ન પાડવા દે
@Veerdaxavlogs sachi vaat che viram bhai
Happy journey
Thanks a lot
🎉🎉🎉
Thankyou 😊
બહુ જ પબ્લીક છે આજે કેમ આટલી બધી છે
શનિ રવિ આવે એટલે રાજા ન દિવસો માં ટ્રાફિક હોય.
Jay.દ્વારકાધીશ.🙏🙏.ના.તમે.દર્શન.કર્યા.ગોમતી.d.ghat.pan.joyu..અમેતો.હજુ.નથી.ગયા....તમારે.ત્યાંથી.નજીક.ઠા.તું.હસે
જય દ્વારકાધીશ 🙏
ક્યારેક દર્શન કરજો.
બહુ મસ્ત છે.
ઘણું જાણવા જેવું છે.
પૌરાણિક જગ્યા છે.અમારે 100 km થાય છે પોરબંદર થી
Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit piyu majama diku shree ram piyu to dwakadhish na Darshan Karva gai saras saru Amara veti.darshan.karjo.bhai.mahadev
Jay shree krishna 🙏
Jay mataji 🙏
મોજ માં હો બધા
Dwarka ni dajuma rukhamni madir javay ne veerm bhai
હા મેં તો કહ્યું હતું પણ સમય ઓછો હતો એટલે ન ગયા
ઠંડી મા હિમત કરી સરસ અંજળ હોય તો જ જવાનુ થાય
હા હો
દ્વારકા મારું પિયર છે
સરસ.
બહુ સુંદર છે તમારું ગામ દ્વારકા
Kem cho viram bhai daxaben priyal ba bhadha Mazama ne sharu Tam ne darshan thay Gaya nashid mahoy to j thay ae pan achanak barabar ne
હા હો સાચું કહ્યું તમે
Kidhu hoy to ame avat hu rajkot thi jagu
😊😊😊😊😊
તમેગોપીતળાવકેમનાગયાતીયા૩ ણકીલોમીટરથાયછે
એ લોકો ને પુના જવાનું હતું પાછું સાંજે એટલે લેટ ન થાય માટે
સરસ દ્વારકાધીશ ના દર્શન કરાવ્યા ને અમે ઘણા વખત થયો નથી ગયા ને જામનગરથી નજીક છે પ્રિયલ ને દર્શન કર્યા
ધન્યવાદ😊
Kem viram bhai bhabhi priyal baa badha maja ne hu rajkot thi jagu peli comments mari
Thankyou so much 😊 jagu ben
તમારા ભેગા આયવા ઇ કોન છે ક્યાંથી આવ્યા છે તમરા સગા છે કે સસ્ક્રીબર
એ પુના થી આવ્યા હતા
Jay Dwarkahish 🙏🙏
Jay dwarkadhish 🙏