જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર આપનો આપની રજૂઆત કરવાની શૈલી ખૂબ જ સુંદર છે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપના દ્વારા ખૂબ સારા કાર્ય થાય નીલકંઠધામના બીજા બી વિડીયો જોયા છે પણ આપે જે રજૂઆત કરી છે ખૂબ સુંદર છે હૃદય પૂર્વક આપનો ખૂબ આભાર જય સ્વામિનારાયણ
Bhay loko club ma jaine daru udade ana kartato ahai parivar sathe aavine aadhyatmik vatavaran ma potano divas gujare ne bharatiy sanskruti vishe jane anathi vishesh shu hoi......baki rahi vat business ni to aama su business jevu che ?? aane business naii vyavastha kevay ...baki to jevi dhrasti tevi srusti dekhay.
ભાઈ તારા જેવા હિંદુ ના લીધે જ આપણો ધર્મ ઢીલો પડતો જાય છે. તું બિઝનેસ ની વાત કરસ તે ક્યાં ન્યાં કાય દાન આપ્યું છે જેણે આપ્યું છે એય બોલતા નથી તું શું તારી રાય આપવા મંડો કામ કર તારું તું કર અને ત્યાં બિઝનેસ થતો હોય તો તારે નો જવું તમતારે હોં..... બાકી જેને શ્રદ્ધા છે એમને તો છેજ
Jai aavya
🙏👌💐🌹jay swaminarayan bhai thanku
Amazing ame joi ne gad gad thai gaya अदभुत place 6 . Last month jai aavya
સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે
તુ પણ સાધુ બની જા પછી ખબર પડશે કે સંતો કેવા મોજશોખ કરે છે અઠવાડિયા માં ઘરભેગો થય જશે ફકત એક અઠવાડિયા સાથે રહો તો ખબર પડશે
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર આપનો આપની રજૂઆત કરવાની શૈલી ખૂબ જ સુંદર છે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપના દ્વારા ખૂબ સારા કાર્ય થાય નીલકંઠધામના બીજા બી વિડીયો જોયા છે પણ આપે જે રજૂઆત કરી છે ખૂબ સુંદર છે હૃદય પૂર્વક આપનો ખૂબ આભાર જય સ્વામિનારાયણ
અત્યારે વરસાદ માં ત્યાં જવાય કે નહીં.. નર્મદા નદી ના 5 દરવાજા ખોલ્યા છે જોખમ નથીને?
So very very very beautiful video,😊
ખુબ સરસ જગ્યા...અદ્ભુત...👌👌👌👌
Jai shree swaminarayan wow beautiful amazing 🙏
જય શ્રી સ્વામિનારાયણ
ખુબ ખુબ આભાર હવે મુલાકાત સાતમ આઠમ માં લેવી પડશે
Jay Swaminarayan
Jai Swaminarayan
Jay shree krishna
Good great.....
હું પણ ત્યાંનો વિદ્યાર્થી રહી ચૂકેલ છે બો મઝા આવે છે ભાઈ
Hu 2018 ma gayo hato have vadhare viksit thay gayu che
Vadodara thi bus k train 6 k km?
Vadodara thi neelkanth dham kevi riteh jawaay bhai
Ane ketlo charge che?
Khub j saras samjavyu che bhai❤
Non AC Ane AC room Noh charge ketlo che?
Booking karavu pade k tya jai ne room mali jaay pls mahiti aapso
Dhanyawaad
Pls reply karso
Anyone can plse tell us how to go from Vadodara railways station ti nilkantdhamm
Jyare bantu hatu tyare hu gayo hato have proper complete thai gayu 6
Paisa kamavama dhandha che badha
Dharma na name free hovu joeie badhu
રોકાવું હોય તો નંબર મોકલાવો
રાત્રી રોકાણ માટે કોઈ સંપર્ક નંબર હોય તો કહો
Aani ticket na hovi joiye
On line book karva number aspo
Sir Tamaro aavaj Gunj sir na jevoj samej aave che😃
Vidharmi mate no allows mate vicharvu padse....nuisance thay che....a loko ne entry su kaam malvi joiye.
Nagar yatra kya time par nikle che te na janavyu....
Sanje ૬ vage
Pure business che bhai..bhagvan naa naam par..
Correct bro 👍
Bhay loko club ma jaine daru udade ana kartato ahai parivar sathe aavine aadhyatmik vatavaran ma potano divas gujare ne bharatiy sanskruti vishe jane anathi vishesh shu hoi......baki rahi vat business ni to aama su business jevu che ?? aane business naii vyavastha kevay ...baki to jevi dhrasti tevi srusti dekhay.
ભાઈ તારા જેવા હિંદુ ના લીધે જ આપણો ધર્મ ઢીલો પડતો જાય છે. તું બિઝનેસ ની વાત કરસ તે ક્યાં ન્યાં કાય દાન આપ્યું છે જેણે આપ્યું છે એય બોલતા નથી તું શું તારી રાય આપવા મંડો કામ કર તારું તું કર અને ત્યાં બિઝનેસ થતો હોય તો તારે નો જવું તમતારે હોં..... બાકી જેને શ્રદ્ધા છે એમને તો છેજ
અત્યારે વરસાદ માં ત્યાં જવાય કે નહીં.. નર્મદા નદી ના 5 દરવાજા ખોલ્યા છે જોખમ નથીને?
No problem
No good night stay facility. No room allot to visitors or common people. No food quality
Jay Swaminarayan
Jay swaminarayan