ક્રુર મજાક કરતી સરકાર સામે કંઈક મોટું કરવાની તૈયારીમાં કેમ લાગ્યા આ યુવાનો સાંભળો | TET TAT Protest

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #tettatprotest #teachersprotest #tettatprotestgandhinagar #bhupendrapatel #cmogujarat #teachersprotest #gujaratinews #kuberdindor #gyansahayak #vidhyasahayakbharti #yuvrajsinghjadeja #tusharbasiya #PrashantDayal #chetandhameliya #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #gujaratimasamachar #latestgujaratinews #navajivannews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 355

  • @user-uj5du8ct6t
    @user-uj5du8ct6t Місяць тому +63

    યુવરાજ સિંહ તમને જયારે યુવાનો સાથે ઉભા રહો છો ત્યારે આઝાદ ભારતના ચંદ્ર શેખર આઝાદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ નડીયાદ આવેછે આભાર

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 Місяць тому +98

    ચાલો ગાંધીનગર હવે તો ભરતીની જાહેરાત ન થાય ત્યાં સુધી આ મરણ ઉપવાસ કરીએ નહીં તો ભરતીની વાતો ભૂલી જાવ.

  • @DPPATEL-st4wo
    @DPPATEL-st4wo Місяць тому +69

    જ્ઞાન સહાયક ભરતી માટે જો આટલી ઝડપ થઈ શકતી હોય તો કાયમી ભરતી માટે આટલી ઝડપ કેમ નહિ?

  • @vaghelakapil7957
    @vaghelakapil7957 Місяць тому +44

    સરકાર જ બદલવાની જરૂર છે...

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 Місяць тому +66

    આ હરામી ઓ જ ભાજપ મોદી મોદી કરે છે અને 30 વર્ષ થી ભાજપ મોદી ને વોટ આપે છે હદ તો ત્યારે થાય છે આટલી બધી બાબતો ના સવાલો છે તોય 2024 મા 26 મા થી 25 શીટો ભાજપ મોદી ને આપી છે અને 2022 મા 156 આપી છે અને તાજેતરમાં પેલા 6 પક્ષ પલટો કરવા વાળા ને પણ જીતાડી દીધા છે તો મરો ભોગવો મજા આવી છે ને

  • @BHAVAJI-zy9hi
    @BHAVAJI-zy9hi Місяць тому +41

    ભાજપ.ની.સરકાર.ને.2027.મા.26.માથી.26.સીટ.આપજો.પછી.કાયમી.નોકરી.આપશે.

    • @user-eq4ov7zd1e
      @user-eq4ov7zd1e Місяць тому +2

      2027 માં વિધાન સભા ની ચૂંટણી માં 182 માંથી 182 જોઈએ.

    • @user-um3qg1fv1s
      @user-um3qg1fv1s Місяць тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤ssssssssss

    • @ajuashuchihala3575
      @ajuashuchihala3575 Місяць тому +3

      Sachi vat chhe bhai kidhu tu sarakar badalavo yar

    • @thakorsedhaji1070
      @thakorsedhaji1070 Місяць тому

      😂😂

    • @thakorsedhaji1070
      @thakorsedhaji1070 Місяць тому

      ચુંટણી આવે એટલે કટ્ટર હિન્દુ
      અને પછી અમે બીજેપી વાળા મન ફાવે તેમ કરીએ.

  • @ravishkapadiya1597
    @ravishkapadiya1597 Місяць тому +29

    અમારી સાથે ક્રૂર મજાક કરી છે આ નેતાઓએ.😢 ,,એમને કુદરત નહીં છોડે

  • @superstartimli2943
    @superstartimli2943 Місяць тому +9

    મિત્રો ફરી એકવાર તૈયાર થઈ જાઓ ગાંધીનગર જવા માટે

  • @nevn6579
    @nevn6579 Місяць тому +14

    કાયમીભરતી માટે વલખાં મારી રહેલાં આ ઉમેદવારોએ બાળકોના માંબાપ પાસે અરજીઓ કરવી જોઈએ નહીં કે સરકાર પાસે અને લોકો ને એ વાતની પણ સમજ આપવું જોઈએ કે સરકાર કેવી રીતે તેમનાં બાળકોનાં ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે

  • @heenazala696
    @heenazala696 Місяць тому +2

    આ બધાની વાત એકદમ સાચી છે...
    બીજું કંઈ નઈ હવે આ સરકારને જ ઘર ભેગી કરો....
    આ જ્ઞાન સહાયક ની ભરતી આટલી ઝડપી થાય તો કાયમી કેમ નઈ ?

  • @mahipalsinhgohil5517
    @mahipalsinhgohil5517 Місяць тому +10

    વાંક જનતાનો જ છે..હજુ ભાજપને મત આપો

  • @latakanara8622
    @latakanara8622 Місяць тому +9

    Tnx to નવજીવન news... આંદોલન ચાલુ જ rakhsu

  • @rajendravora4200
    @rajendravora4200 Місяць тому +3

    We support yuvaraj Sinh

  • @gujjucommerceworld3079
    @gujjucommerceworld3079 Місяць тому +16

    નવજીવન ન્યુઝ હંમેશા સાથે છે

  • @laxmansinhrathva5502
    @laxmansinhrathva5502 Місяць тому +20

    કાયમી શિક્ષકો ની ભરતી કરો.

  • @ansarishabina28
    @ansarishabina28 Місяць тому +4

    Bhai aap log bohot achcha kaam kar rahe ho
    Allah aap sabhi ko kamyaabi de....

  • @gsrelaxation6959
    @gsrelaxation6959 Місяць тому +14

    મહેકમ પ્રમાણે મોટી ભરતી કરો.

  • @poojadudhrejiya72
    @poojadudhrejiya72 Місяць тому +6

    Sachi vat chhe

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 Місяць тому +6

    5 વરસ ની ધારાસભ્ય માં આજીવન પેન્શન મળે છે..તેમને પણ ફિક્સ માં રાખો..

  • @om-Academy-
    @om-Academy- Місяць тому +9

    વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો ટાટ પાસ ની કાયમી ભરતી કરો..........😢

  • @jaypalzaverbhai9184
    @jaypalzaverbhai9184 Місяць тому +11

    મહેકમ પ્રમાણે ભરતી કરો..

  • @nimeshvaghela9648
    @nimeshvaghela9648 Місяць тому +3

    Thank you Navjivan team

  • @jagrutisonagara5225
    @jagrutisonagara5225 Місяць тому +18

    સાવ બેસરમ સરકાર છે .

  • @pravinavasan464
    @pravinavasan464 Місяць тому +10

    Pls support 🙏 Yuvraj shinh

  • @rajivrao4042
    @rajivrao4042 Місяць тому +11

    વ્યાયામ શિક્ષકો ની ભરતી માટે 2011 ની ટાટ પરીક્ષા માન્ય રાખવા મા આવે

  • @vrajviharvidhyamandirschoo9419
    @vrajviharvidhyamandirschoo9419 Місяць тому +9

    Forest નુ પરિણામ વારંવાર ડેટ આપે પણ જાહેર કરતા નથી

  • @rajanipatel6420
    @rajanipatel6420 Місяць тому +4

    અનામતનું હનન થાય છે એટલે આ ગમે છે એ લોકોને

  • @manasukhdhandhalya5659
    @manasukhdhandhalya5659 Місяць тому +5

    જ્ઞાન સહાયક ની જાહેરાત મતલબ કાયમી ભરતી નહીં

  • @satishpathak7071
    @satishpathak7071 Місяць тому

    બધાજ મંત્રીઓ, ધારાસભ્યોને 2000ના પગારદાર એવા વિધાનસભા સહાયક તરીકે નિમણૂક આપવાનું ચાલું કરીએ.

  • @user-zn1iz1nh4y
    @user-zn1iz1nh4y Місяць тому +6

    શિક્ષિતયુવાનો ના માતાપિતા ઓ પણ વિરોધ માટે બહાર આવવુ જોઈએ

  • @gitabennayak-jw7tc
    @gitabennayak-jw7tc Місяць тому +7

    શિક્ષણ મંત્રી હટાવો.

  • @appugamit
    @appugamit Місяць тому +6

    HAJU VOTE AAPO BJP and

  • @vasavaajay007
    @vasavaajay007 Місяць тому

    શિક્ષણમંત્રીને ઓફિસમાં જઇને બે ચાર ઝાપટ મારો તો દીમાગ કામ કરવાનું શરૂ થઈ જાય.

  • @patelravikumar6729
    @patelravikumar6729 Місяць тому +1

    🙏ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ... 9 થી 12 માં કાયમી ભરતીમાં વધારો પણ કરાવો...

  • @user-zn1iz1nh4y
    @user-zn1iz1nh4y Місяць тому +7

    આના માટે ડફોળ શિક્ષિતયુવાનો જવાબદાર છે

  • @solankipravinkumar6869
    @solankipravinkumar6869 Місяць тому +3

    શિક્ષણ મંત્રી હાય હાય હાય હાય હાય હાય

  • @anime-sketches900
    @anime-sketches900 Місяць тому +3

    Sachi vat che

  • @PalakDamodra
    @PalakDamodra Місяць тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻aap badhano khub khub aabhar , aapna sau na nyay mate tme loko khub jehmat uthavo chhov 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 salute che aapne

  • @zalavanraj1458
    @zalavanraj1458 Місяць тому +5

    ચાલો ગાંધીનગર

  • @dineshvasava3526
    @dineshvasava3526 Місяць тому

    True sir,

  • @rakeshbhainayi9169
    @rakeshbhainayi9169 Місяць тому +9

    કાયમી શિક્ષકની ભરતી કરો

  • @HardikParmar-fz9ym
    @HardikParmar-fz9ym Місяць тому +4

    વાલી, વિદ્યાર્થીઓ.. ઉતરશે મેદાનમાં

  • @bhavikapatel699
    @bhavikapatel699 Місяць тому +2

    કાયમી શિક્ષક ની ભરતી કરો સત્વરે બહુ જ જલ્દી થી કરો 🙏🙏🙏

  • @varshabenrathva-yd8oo
    @varshabenrathva-yd8oo Місяць тому +1

    જેને પણ પોતાના બાળકો માટે થોડી ઘણી લાગણી અને ચિન્તા હોય તે બધાજ્ આ યુવાનો ને સાથ અને સહકાર આપો. નહિ તો સરકારી નોકરી ની આશા સદન્તર્ છોડી દેવી પડશે.

  • @rajendrakumarkumar.pmachha8481
    @rajendrakumarkumar.pmachha8481 Місяць тому

    સાવ સાચી વાત છે ભાઈ પણ આપણે ૨૬ સીટો ઉપર આ લોકો ને લાવ્યા છીએ ૨૬ માં ૧૦ બીજી કોઈ પાર્ટી ના હોય તો આમજનતા નો અવાજ સાંભળે પણ શું કરીએ ... લાચાર બનીને રાહ જુઓ પાંચ વર્ષ

  • @ankitagadhavi7713
    @ankitagadhavi7713 Місяць тому +8

    Aana આધારે મોટી ભરતીની રજુઆત થઇ શકે

  • @poptanisejal5058
    @poptanisejal5058 Місяць тому +9

    કાયમી ભરતી કરો

  • @madhuravat4472
    @madhuravat4472 Місяць тому +4

    સરકાર બહેનો નું સોશણ કરે છે

  • @starmusicvirenmahakal6962
    @starmusicvirenmahakal6962 Місяць тому

    🙏🙏🙏Good work 🙏🙏🙏

  • @vikaschakravarti1202
    @vikaschakravarti1202 Місяць тому

    દ્વિસ્તરીય પરીક્ષા પાસ કર્યા પછી પણ જો ઉમેદવારોની આવી હાલત હોય તો વિચારો કે આ દેશ 75 વર્ષ પછી કેમ પ્રગતિ નથી કરી શકતો એનું કારણ આ જ છે

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt Місяць тому +12

    Havi moti bharti ni vat 42000✝️✝️✝️jethi gyanshayak rad thay

  • @gitabennayak-jw7tc
    @gitabennayak-jw7tc Місяць тому +3

    તેજશભાય ડેટ આપો અમે પણ ગાંધીનગર આવીશું.

  • @anime-sketches900
    @anime-sketches900 Місяць тому +4

    Have to tat ni bharti pn 2011 thi 2023 sudhi ni bharti karavjo sir🙏

  • @varshabenrathva-yd8oo
    @varshabenrathva-yd8oo Місяць тому +1

    કરાર આધારિત બધું કરો છો.તો તમે પણ કરાર્ આધારિત ધારાસભ્યો થી શરૂઆત કરો.

  • @anilkumarrathod8396
    @anilkumarrathod8396 Місяць тому +2

    17 વર્ષ થી વ્યાયામ શિક્ષકો ની ભરતી કરી નથી અને ખેલમહાકુંભ ફીટ ઈન્ડીયા જેવા ધંતિગ ચાલુ કરયા છે

    • @mayursinhRajput-n2r
      @mayursinhRajput-n2r Місяць тому

      ડિગ્રી વાળાં ઉમેદવારો ની ઉંમર પણ પતી ગઈ પણ ભરતી નાં કરી અને કરોડો વાપરી ખેલ મહાકુંભ નાં નાટક કરે છે સરકાર

  • @gitabennayak-jw7tc
    @gitabennayak-jw7tc Місяць тому +2

    શિક્ષણ મંત્રી હાયહાય

  • @rashedmallam3311
    @rashedmallam3311 Місяць тому +3

    It's time for another "Nav Nirmaan Gujarat " Aandolan.

  • @yogigaming6238
    @yogigaming6238 Місяць тому +7

    Kaymi bharati karo...... Sarkar

  • @umeshahir7568
    @umeshahir7568 Місяць тому +2

    એક કડવુ સત્ય છે દરેક વાલી ને પોતાના છોકરાઓ ને સરકારી સ્કૂલ મા શિક્ષક ની નોકરી જોઈયે છે.. પણ ભણાવવા ની વાત આવે તો પ્રાઈવેટ સ્કૂલ મા જાય છે...

  • @PratikshabenGamit
    @PratikshabenGamit Місяць тому +4

    42000+++ kayami bharti karo

  • @jayaparmar2050
    @jayaparmar2050 Місяць тому +3

    જ્ઞાનસહાયક ઝડપથી થતી હોય તો કાયમી કેમ નહિ

  • @user-ht5xp1mr2m
    @user-ht5xp1mr2m Місяць тому +26

    કશું જ નહીં થાય.આ યુવાનો સાથે મજાક છે

  • @neetasakariya8962
    @neetasakariya8962 Місяць тому

    કાયમી શિક્ષકોની ભરતી કરવી જ હોય તો સ્પીડ માં કરો..જેમ ચુટણી કરો છો.. ઉતાવળ કરો જો ખરેખર બાળકોની ચિંતા થતી હોય

  • @Digvijaysinhsodha2721
    @Digvijaysinhsodha2721 Місяць тому

    આભાર news તથા દરેકનો...

  • @user-bl9lz7nn2s
    @user-bl9lz7nn2s Місяць тому

    👍👍👍👍

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 Місяць тому +5

    હદ થઈ

  • @jayaparmar2050
    @jayaparmar2050 Місяць тому +2

    સરકાર કાયમી શિક્ષકો ની ભરતી કરો

  • @vishusolanki7695
    @vishusolanki7695 Місяць тому +6

    જરૂર કંઈક મોટું કરવું જ છે.

    • @vishusolanki7695
      @vishusolanki7695 Місяць тому

      આંદોલન કરવું જ પડશે જે ઈતિહાસ માં લખાય એવું.

  • @KansangRamsang
    @KansangRamsang Місяць тому +1

    ખાનગીકરણ ઉપર કામ ચાલે છે માટે સરકાર શિક્ષક ની ભરતી નઈ કરે લખી રાખજો 156 ની કમાલ

  • @KS_2002
    @KS_2002 Місяць тому +1

    Sabka Sath, Amaro vikas

  • @patelprahaladahmedabad2068
    @patelprahaladahmedabad2068 Місяць тому +4

    राज्यनी प्रजा खबर नथी के आसरकार तमने केटला टाईम थी वर्षो थी छेतरे छे तमने चान्स मलयो तमे आसरकार नेचानस आपयो

  • @himmatbhaigohel5513
    @himmatbhaigohel5513 Місяць тому +1

    કાયમી શિક્ષકની ભરતી ની પહેલા જાહેરાત કરેલ છે તો પહેલા કાયમી શિક્ષક ની ભરતી કરવી જોઈએ

  • @user-ny4qc9fl2p
    @user-ny4qc9fl2p Місяць тому +3

    Chalo gandhingar

  • @yogigaming6238
    @yogigaming6238 Місяць тому +7

    Have hobaro karvoj padse Yuvrajsinh

  • @user-wy3wl8qu9d
    @user-wy3wl8qu9d Місяць тому +7

    Halo gandhinagar 31 july after gme tyare gothvo rain ochho hoy ne tyare....

  • @user-po6io7gw4q
    @user-po6io7gw4q Місяць тому +1

    🎉🎉🎉🎉

  • @user-in7ji1qj1d
    @user-in7ji1qj1d Місяць тому +5

    Gujarat ni praja savendanhin ane swarthi thai gai chhe . Loko e aava aandolan ne support aapvo joi e .

  • @samirpandya1683
    @samirpandya1683 Місяць тому +1

    💯💯💯

  • @dantaliprimaryschoolschool6949
    @dantaliprimaryschoolschool6949 Місяць тому

    સરકાર બદલો

  • @vtpatel6962
    @vtpatel6962 Місяць тому +4

    Too much

  • @patelravikumar6729
    @patelravikumar6729 Місяць тому

    મહાઆંદોલન જાહેર કરો... અમે આવીશું.

  • @professionalarts879
    @professionalarts879 Місяць тому +7

    32000ni kaymi bharti karo

  • @varshabenrathva-yd8oo
    @varshabenrathva-yd8oo Місяць тому

    ચાલો ગાંધીનગર છક્ક જામ કરો.

  • @user-ex7pl7ct7o
    @user-ex7pl7ct7o Місяць тому

    આસરકારહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાયહાય 22:00

  • @user-uf3lj9im1b
    @user-uf3lj9im1b Місяць тому

    Thank you for channal

  • @FlashEditsGG
    @FlashEditsGG Місяць тому

    આ ભાઇ ને એક જ ને નોકરી જોઈએ છે બધા ભેગા થવ નમાલા જેવા શુ કામ થાવ છો તમે શિક્ષક છો ઇ ભાઈ નો સાથ આપો ...કમપન ચલાવો હું તમારી સાથે છુ

  • @mr.teacher2222
    @mr.teacher2222 Місяць тому +6

    વૉટ is પાવર !! Nothing anything else!! Mind it !!

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 Місяць тому +2

    ભાઈ એની પાસે ૧૫૬ નો પાવર છે તમે કાંઇ નહીં કરી શકો

  • @zalakuupadhyay1280
    @zalakuupadhyay1280 Місяць тому

    News mate aatali himmat student ne sath aapva mate news chenal vada ne khub thenkyu

  • @BharatPatel-sm5te
    @BharatPatel-sm5te Місяць тому +5

    Aa sarkar ne 2027 ma gar bhega karvani vat kro

  • @anjalijethva9665
    @anjalijethva9665 Місяць тому +4

    Ha hu upvas mate tyar chhu

  • @Paras865
    @Paras865 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏

  • @mnveer8120
    @mnveer8120 Місяць тому +1

    સરકાર બદલ વાનો ટાઈમ આવી ગયો 17વર્ષ થી 1થી 8મા ચિત્ર, સંગીત, યોગ, કમ્પ્યૂટર ની ભરતી નથી કરી તો કોણ ભણાવે છે

  • @NSchemistry
    @NSchemistry Місяць тому

    કાયમી ભરતી કરો...

  • @RameshBalas-r6z
    @RameshBalas-r6z Місяць тому

    Good werk

  • @kalpanapatil311
    @kalpanapatil311 Місяць тому +5

    Shikshan manttri ne hay lagse badhani

  • @ashachaudhari8448
    @ashachaudhari8448 Місяць тому

    કાયમી શિક્ષક ભરો

  • @user-hc1jg6qe7s
    @user-hc1jg6qe7s Місяць тому +4

    Sarkar kaam chor che kai karvu nhi bas lolipop aapva sivay, jya sudhi aa Loko government ma che tya sudhi government na sapna sapna j rahi jase

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Місяць тому +5

    આજીવન સહાયક?????

  • @bhadreshkalariya1282
    @bhadreshkalariya1282 Місяць тому +2

    શિક્ષણ મંત્રી હટાવો....