જ્યારે ફરિયાદ લઈને ચિત્રના શિક્ષકો પહોંચ્યા Devanshi Joshi પાસે। સાંભળો એ સંવાદ | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 48

  • @solankivijayj2508
    @solankivijayj2508 2 місяці тому

    ચિત્રશિક્ષકો ની વાત રજુ કરવા બદલ દેવાંશીબેન તમારો ખુબ ખુબ આભાર કાશ સરકાર પણ ચિત્રશિક્ષકો ની વેદના સમજી શકી હોત.....!

  • @sutharnaran1190
    @sutharnaran1190 2 місяці тому +4

    સરકારે ચિત્ર શિક્ષકની ભરતી કરવા નમ્ર વિનંતી છે..બાળકોના માનસિક અને સર્વાંગી વિકાસ માટે આ વિષય ખુબજ મહત્વનો છે. ચિત્ર અને કલાનું મહત્વ ઘણું છે..

  • @kajolbhatia9364
    @kajolbhatia9364 2 місяці тому +6

    ચિત્ર વિષય ની ફરજિયાત ભારતી કરો, ચિત્ર વિષય ને સાક્ષરી વિષય માં સમાવેશ કરો 🙏

  • @dharmeshparmar2975
    @dharmeshparmar2975 2 місяці тому

    હમણાં ચૂંટણી આવી જસે આચાર સહિતા લાગી જસે ભરતી ને રામ રામ કરી દેસે

  • @the_color_palettes
    @the_color_palettes 2 місяці тому

    Thank you so much Devanshiben for support us ❤

  • @jignakaneriya4318
    @jignakaneriya4318 2 місяці тому +2

    100 ,percent right, badha subject ni sarakhi j value hovi joie

  • @anilkumarrathod8396
    @anilkumarrathod8396 2 місяці тому

    ગુજરાતની શાળાઓ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં વ્યાયામ શિક્ષકોની ભરતી ૧૪ વર્ષથી થઈ નથી ટાટ પાસ પર ભરતી આપો. પરંતુ મોટા પ્રમાણમાં આપજો જેથી કરીને આજ ૧૪ વર્ષથી રાહ જોયેલા તમામ ટાટ પાસ વિદ્યાર્થીઓને કાયમી નોકરી મળે સર

  • @pratik7695
    @pratik7695 2 місяці тому +2

    શાળાઓ અને કૉલેજોમાં કલા શિક્ષણને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી. જેના કારણે લોકોમાં કલા પ્રત્યે જાગૃતિનો અભાવ રહે છે.
    કલાકારોની કદર વધારવી એ એક સામૂહિક પ્રયાસ છે. દરેક વ્યક્તિએ તેના પોતાના સ્તરે કલાકારોને પ્રોત્સાહિત કરવા અને તેમની કલાનું મૂલ્યાંકન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
    આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. સરકારે આ તરફ ધ્યાન આપવું જોઇએ.

  • @rinaghodadra6655
    @rinaghodadra6655 2 місяці тому +1

    ચિત્ર વિષય સપ્રમાણ ભરતી કરો.

  • @vadlibenrabari9909
    @vadlibenrabari9909 2 місяці тому +1

    Good jamavat wark

  • @ranachhodashal2641
    @ranachhodashal2641 2 місяці тому +1

    ખૂબ સરસ

  • @vijayparmar3673
    @vijayparmar3673 2 місяці тому +1

    2011 માં આર.ટી.આઈ. કરીને શાળાઓ માં ચિત્ર શિક્ષકની ખાલી જગ્યા માંગી હતી.ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા આ.1034 થી હુકમ કરવા છતાં આજ સુધી માહિતી મળી નથી.

  • @KajalDongaKD
    @KajalDongaKD 2 місяці тому +1

    Good JAMAWAT

  • @shahmadarshahzim5082
    @shahmadarshahzim5082 2 місяці тому +1

    👍🏻👍🏻👍🏻

  • @MinalVala-q2k
    @MinalVala-q2k 2 місяці тому +1

    Sachi vat che ben

  • @nalinsuchak3125
    @nalinsuchak3125 2 місяці тому +1

    શાબ્બાસ યૂવા બેરોજગાર. કટુ અનુભવની વાત.

  • @SnehalPatel-gb2nr
    @SnehalPatel-gb2nr 2 місяці тому +2

    Exam to bdha subject Ni sarkhi lidhi to Drawing subject ni pn Moti Sankhya ma Bharti thavi Joye..E aapni sanskruti chhe ..

  • @shaileshsutariya8607
    @shaileshsutariya8607 2 місяці тому

    પ્રાઇવેટ સ્કૂલો ના શિક્ષકોને પડતી તકલીફો વિશે પણ વિડિયો બનાવો

  • @NiteshPatel-b8w
    @NiteshPatel-b8w 2 місяці тому +2

    Atd thechar ni bharti karo 350

  • @dipakvithalani
    @dipakvithalani 2 місяці тому +1

    Mahekam j nathi....

  • @NiteshPatel-b8w
    @NiteshPatel-b8w 2 місяці тому +1

    10% bharti kaymi thechar ni karo atd tat pass

  • @shilpabenchavda5912
    @shilpabenchavda5912 2 місяці тому +1

    ખરેખર સરકારે ભરતી કરવી જ જોઈએ

  • @kamabhaimakvana9056
    @kamabhaimakvana9056 2 місяці тому +1

    Sarkar jode aatli magni chhe ke ame ATD kari aane TAT pass karyu to kamso kam 10% to amari bharti thavi joiye. amne visvas chhe ke sarkar amaro avaj sabhalse🙏

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 2 місяці тому

    વોટ આપતા પહેલા વિચાર્ય હોત તો આ દિવસ જ ન આવત..

  • @jadavrajni
    @jadavrajni 2 місяці тому

    Government j kharab hoy to avi j halat rehse

  • @VasavasavitabenVasavasavit-e9e
    @VasavasavitabenVasavasavit-e9e 2 місяці тому +1

    Amari jode pan avuj thayu chhe lrd waiting list Vara verification karavine bolavya nathi 😢😢😢😢

  • @tarabhaipatel2602
    @tarabhaipatel2602 2 місяці тому +1

    Chitr vishayni kaymibharti thavi joiy

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 2 місяці тому

    JASHINI RANI BAINI.VICHAR APNAVO.BAKI.TO.AACHAR SAHITA AAVI JASE

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 2 місяці тому

    DEVANSI BEN JOSHI HAVE PADEGA GUJRAT JO.BHANEGA GUJRAT

  • @Kiran-b2n5w
    @Kiran-b2n5w 2 місяці тому

    Pan , Gujarat ma sarkaar jevu chhe j nathi.! Badhu remote control thi j chale chhe,ben.! Dilhi thi mota saheb no hukam hoy etlul jthay, baki Gujarat na C.M., Education minister thi to suko papad pan na bhangi shakay.! Aapna state na minister pote ek pan Dicision jate Lai shakta nathi, robot ni Jem j kaam kare Eva ne j minister banavi didha chhe.! E badha minister 5 varsh mate coma ma chalya jaay toy sarkaar chale chhe,em j chalshe.!

  • @rakeshvasava-x1l
    @rakeshvasava-x1l 2 місяці тому +1

    Prilim ma to 100 marks nu sub hoy ne 100 marks nu other

  • @dineshjoshi7388
    @dineshjoshi7388 2 місяці тому

    Aema ne aema nokari ni ummar puri thae gae bhanelu gayu dhul ma su karvu bekari vadhi gae che

  • @yasminshaikh9859
    @yasminshaikh9859 2 місяці тому

    Darvarse tet tat ni exam le aena mate Kai karo

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 2 місяці тому

    Devanshi Ben su pur na kam ma hoi temni dant kharab chhe yuvano ne road upar lavine mukididha chhe sarkare

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 2 місяці тому

    PANDVONE JIT APAVITI.HA ANA MATE BHISHM PITAH.BALIDAN AAPELU HA AA.BADHUY.SAMJAYTO BAKI.RAM.RAM AAMNE AAM.

  • @hiteshpatel3271
    @hiteshpatel3271 2 місяці тому

    MS બીમારી વિશે પણ થોડી જાણકારી આપો મેડમ