ગણિત તો સાવ સહેલું છે, નળ અને ટાંકીના દાખલા The math is very simple, Examples of taps and tanks

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે UA-cam પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.
    વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. t.me/joinchat/...
    ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
    / @angelacademybysamatga...
    તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
    www.angelacadem...
    વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
    address goo.gl/maps/4z...
    સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)
    ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
    લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
    ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
    પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

КОМЕНТАРІ • 1,3 тис.

  • @khanactivity9947
    @khanactivity9947 5 років тому +30

    Love u Sir ji.
    તમને આ સારા કામનું ઋણ મારો ભગવાન-અલ્લાહ જરૂર ને જરૂર ચૂકવતો રહશે.
    ખુબ ખુબ આભાર

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 5 років тому +96

    નમસ્તે સર. અમારા જેવા ગરીબને શીખવાડીને તમે પુણ્યનુ ભાથુ બાંધી રહ્યા છો .લાખ લાખ વંદન સર

    • @Navaz15
      @Navaz15 Рік тому +2

      Tamara jeva garib na pachal laakho kamaya pan che

    • @Ayub_baloch16
      @Ayub_baloch16 11 місяців тому

      ​@@Navaz15ha to kamayj ne sikhve se to kamay se

    • @deepmakwana1089
      @deepmakwana1089 4 місяці тому

      મેહનત થી કમાય છે, છેતરપિંડી તો નથી કરતાં ને ​@@Navaz15

    • @darshangauswami3330
      @darshangauswami3330 3 місяці тому

      Sir dilthi tame sikhvado cho pan application fee bav jaji rakho so thodik rakho to garib ne kam lage e aagal aavse to tamne aana aashirvad malse sara rubru fee rakho chale pan application ma bav jaji thay manas ne bhanvu hoi kaik krvu hoi pan paisa thi lasar hoi to su kre

    • @thebhavinbambhaniya
      @thebhavinbambhaniya 2 місяці тому

      Kadach Tamara Ashirvad Thij Aje Constable Ni Coaching Fee 1,00,000 ₹ che 😊❤

  • @anjanathakor4456
    @anjanathakor4456 4 роки тому +65

    લક્ષ સુધી પહોંચવા માટે તેજ ભાગવા કરતા વધારે જરૂરી છે સાચી દિશામાં ભાગવું... અને આ સાચી દિશા તમે બતાવી છે...તમારો ખુબ ખુબ આભાર સમ્રાટ સાહેબ...🙏🏼🙏🏼

  • @Radharani-oy9vv
    @Radharani-oy9vv 2 роки тому

    Sachi vat atyar sudhi dakhla chhodi ne j avya...
    Tmara bhanavya pchi lage che k ketlu easy htu yar.
    Thank you so much sir

  • @heetmakwana8850
    @heetmakwana8850 5 років тому +5

    સર ખૂબજ સરસ રીતે સમજાવો છો
    તમે ખૂબજ પ્રગતી કરો એવી દીલ થી માં મોગલ ને પ્રાર્થના
    🙏જય માંગલ મા 🙏

  • @darshansangadiya831
    @darshansangadiya831 3 роки тому +1

    અને સર તમારા વિડિયો ખુબ જ મસ્ત આવે સર મારે બિન સચિવા લિ ની ત્યારી કરવા માગું છું હું

  • @jayachaudhary6441
    @jayachaudhary6441 5 років тому +64

    અરે સાહેબ એવું જોરદાર શીખવું છે આવું તો સ્કૂલ મા પણ નહીં ભણ્યા એક વખત બોલ્યા તો પણ યાદ રહી ગયું 👌👌👌 thank you sir

  • @royalrabaran9330
    @royalrabaran9330 4 роки тому +1

    Sir tq bov mast bhanavani rit che

  • @krishnakhatri1109
    @krishnakhatri1109 2 роки тому +4

    you motivate us a lot 🥺❤️... Tmara sbdo ma n avaj ma high power che...amne motivate krvama ❤️🙏
    Thank-you so much 🫡

  • @gondaliyaraghu4547
    @gondaliyaraghu4547 4 роки тому +1

    Jay Gurudev

  • @rakeshparghi3993
    @rakeshparghi3993 5 років тому +29

    ખુબ ખુબ આભાર સાહેબ
    આજે પહેલી વખત નળ અને ટાંકી ભણવામાં કઈક સમજ પડી

  • @patelrinkal8041
    @patelrinkal8041 5 років тому

    Sir.thanks khub j saras bhanavo cho.

  • @parmarshanti3787
    @parmarshanti3787 5 років тому +28

    નળ વાળા દાખલાથી ખૂબ જ ડર લાગતો
    આજે નીકળી ગયો
    Thanks sir

  • @abrahamlincoln...8212
    @abrahamlincoln...8212 4 роки тому

    Sir bovaj shikhava malyu tamari pase thi
    Thank you very much sir

  • @gabhubhaibhrvad9046
    @gabhubhaibhrvad9046 2 роки тому +6

    તાજેતરની ઘટનાઓનો વિડીયો બનાવો

  • @sagarmiyatra8599
    @sagarmiyatra8599 5 років тому

    બૉવ સરસ છે સાઈબ

  • @dharmibarad6153
    @dharmibarad6153 5 років тому +4

    Thank you very much sir... really your teaching method is so good & so much powerful...koi pn jat na dout vagar saras reete samjai j jay che.. mara jevi house wife mate to tamara video ek vardan roop che....

  • @thakorsachin1514
    @thakorsachin1514 5 років тому

    સારી રીત સે આભાર સર

  • @ravipatel0518
    @ravipatel0518 5 років тому +12

    Tamari style jordar che...like so much sir...🤣🤣👌👌

  • @girirajsinhparmar2332
    @girirajsinhparmar2332 4 роки тому +1

    Vah sir vah

  • @swetagor265
    @swetagor265 5 років тому +6

    Ekdam easy trick 👌🏻👌🏻

  • @anilkumarjasaliya753
    @anilkumarjasaliya753 5 років тому

    Sir khub saras chhe video

  • @ajaybambhaniya2103
    @ajaybambhaniya2103 5 років тому +6

    Thnks sir
    આ વર્ષે સેલેશન 99% પાકું B S F માં સર
    Thnk you so mush sir

  • @rathodrahulsinh9492
    @rathodrahulsinh9492 2 роки тому

    Saheb tame bhagvan chho Amara

  • @abhay7236
    @abhay7236 5 років тому +8

    સર તમારા બાધા જ વિડિઓ ખુબજ ઉપઈયૉગી થાય છે .
    પણ જ્યારે નળ અને ટાંકી નાં થોડા twist કરી પ્રશ્નો આવે ત્યારે તકલીફ થાય ઇવો એક દાખલો હ્નુ તમ્ને કહું ચુ આશા છે તમેં મદદ કરષ્યોં .
    (1) ત્રણ નળ A ,B અને C એક ટાંકી ને ક્રમશઃ
    12 ,15 અને 20 કલાકો મા ભરે છે. જો A નળ પુરા સમય ખુલ્લા રાખવામા આવે તથા B અને C વારાફરતી એકે એક કલાક માટે ખુલ્લું રાખવામ આવે તો ટાંકી કેટલા સમય મા ભરાઈ જશે ??
    (A) 6 કલાક (B) 6 1/2 કલાક
    (C) 7 કલાક (D) 7 1/2 કલાક .

  • @punitparmar128
    @punitparmar128 5 років тому

    Gajab sahelu sir. Moj aavi gai.

  • @natvarsinhchauhan9101
    @natvarsinhchauhan9101 2 роки тому +3

    જય માતાજી ગઢવી સાહેબ... તમારી સમજાવવાની જે રીતે છે તે શબ્દ માં નથી વર્ણવી શકતો ...ગજબ ગજબ અને ગજબ...

  • @shiyalnaresh3394
    @shiyalnaresh3394 5 років тому

    are pan sir mja pdi gy jordar vidio jay hind

  • @jaydeepmahemdavadi4451
    @jaydeepmahemdavadi4451 5 років тому +43

    વાહ મિત્ર વાહ, શુ તમારી સમજાવવાની રીત છે. Fabulous

  • @vaishalipatel1542
    @vaishalipatel1542 Рік тому +1

    Thank you so much sir 💐🤗🥰😁

  • @bhavikmakvana5608
    @bhavikmakvana5608 3 роки тому +13

    Sir, I have never ever seen such an easy method to teach Maths

  • @nayakdilipbhai8387
    @nayakdilipbhai8387 4 роки тому

    આભાર સાહેબ

  • @vjyp_99
    @vjyp_99 5 років тому +13

    ભુક્કા કાઢી નાખીયા

    • @merlaxmanbhai6328
      @merlaxmanbhai6328 5 років тому

      Sir your explanation is better than any other good sir

  • @rajendrarathva4781
    @rajendrarathva4781 5 років тому

    સાહેબ. બો મજા આવે છે

  • @mukeshsagathiya9431
    @mukeshsagathiya9431 5 років тому +46

    ગઢવી પ્રોગ્રામ મા ગાતા હોય કે ક્લાસ મા પસી ભણાવતા હોય વાણી તૌ બાકી ગઢવી ની હો સાહેબ સુ બોલવાની ટ્રીક સે
    સલામ સે હો સાહેબ સલામ

    • @sahdevbhagadhavi4683
      @sahdevbhagadhavi4683 5 років тому +2

      bhai education aalti vakhte speech na jova ni joy eema gadhavi hoy k game ee kai fer na pde knowledge is everything brother

    • @mukeshsagathiya9431
      @mukeshsagathiya9431 5 років тому

      Are medam ema evu nathi sar etlu mats bhanave. Se ke emna mate game te kaho ke lakho te ossu se

    • @mukeshsagathiya9431
      @mukeshsagathiya9431 5 років тому +1

      Mate je mane yogy lagu te kidhu baki aama koy pn jati na loko ne khotu lagu hoy to mafi magu su dil thi

    • @chhaganvasava9793
      @chhaganvasava9793 5 років тому

      Ghadvi Sir tum aage badho ham tumhare sath he Jay hind Jay bharat

    • @alpeshvaghela722
      @alpeshvaghela722 5 років тому

      Ftyu
      F,y
      U as long

  • @fenilzapda1028
    @fenilzapda1028 5 років тому

    bahu saras trick che

  • @mohsinkhanpathan.4577
    @mohsinkhanpathan.4577 5 років тому +3

    સાહેબ તમારી સમજાવવા ની રીત ખૂબ જ સારી છે. ધન્યવાદ.

  • @parmarnilesh7561
    @parmarnilesh7561 5 років тому

    Vah kaviraj vah Jay ho

  • @prof.jijathakor432
    @prof.jijathakor432 5 років тому +5

    Very useful lecture sir thank you

  • @poojavora8967
    @poojavora8967 5 років тому

    vah sir tame ava j badha j chepter muko sir and gujrati vyakran na samas ne ey badha muko tmari trik mast che

  • @parmarpravin8409
    @parmarpravin8409 5 років тому +5

    જય હો. Thank you sir😐🙏🙏🙏🙏🙏

  • @minamakwana5061
    @minamakwana5061 2 роки тому

    Sir सरस रीते समजावो छो तमारो खुब आभार 🙏🙏🙏🙏🙏🙏

  • @niksrock2006
    @niksrock2006 5 років тому +4

    Thank you sir you are a very very brilliant sir proud of you sir

  • @cheharstatusediting3540
    @cheharstatusediting3540 2 роки тому +1

    Thanks Sir

  • @JayHind0127
    @JayHind0127 5 років тому +71

    સાહેબ તમારા વીડીયો જોયા પછી બીજા વીડીયો જોવા ગમતા નથી

  • @chudasamavijay3207
    @chudasamavijay3207 5 років тому

    good work sir aavaj vidio uplod krta rehjo

  • @dynamicclasses1655
    @dynamicclasses1655 5 років тому +8

    Sir i salute u for giving such amazing lecture sir i request u upload video on English preposition.... Please... Please

  • @khushbudhruv8616
    @khushbudhruv8616 5 років тому

    nice tricks n easy to understand

  • @simmydhanak8677
    @simmydhanak8677 5 років тому +5

    Thank you so much 🙏🙏🙏

  • @valangarvishal6095
    @valangarvishal6095 5 років тому

    Khub saras

  • @toraldhamsania8268
    @toraldhamsania8268 5 років тому +5

    Sir please help to solve these types of questions.
    Two taps can fill a tank in 10 & 8 hours respectively. Third tap can empty it in 15 hours. If all taps are opened together, the tank will be filled in ??

  • @pradipchauhan2697
    @pradipchauhan2697 2 роки тому +1

    😊😊😊😊😊😊👍👍

  • @dharmista0743
    @dharmista0743 5 років тому +5

    Sir I am impressed good work god bless you Sir your health and safety wellness take care sir

  • @payalpatelsureshbhai5237
    @payalpatelsureshbhai5237 2 роки тому

    Sir tamari maths ni tricks bo j easy hoi 6e

  • @vishnudesai9445
    @vishnudesai9445 5 років тому +4

    Very very nice sir
    U r realy "samrat" in a world of knowledge

  • @a.h.movies3758
    @a.h.movies3758 5 років тому

    Supet sir

  • @ushabavaliya854
    @ushabavaliya854 5 років тому +4

    sir tamara meths na drek video ma ...sav selu se alya ..ane te video joi khrekhar selu lage chhe ....👍

  • @gautamthakor294
    @gautamthakor294 5 років тому +1

    Sir.... Tamara jeva Shaheb niche bhanavu Ae Mara mate Garv ni vaat chhe.... Bhagvaan tamne tandurasti Sathe 100varsh naa kare..... Baaki shih kevay Ho........ Shamatsir gadhavi Atle Bharat Nu cyclone ho BHai..

  • @harshadgadhvi6715
    @harshadgadhvi6715 5 років тому +3

    Jay maa Sonal
    Thank you sir

  • @ramadratod8287
    @ramadratod8287 2 роки тому

    Salute sir jay Hind

  • @dimpigohil6364
    @dimpigohil6364 5 років тому +16

    Sir your speech is superb😍😍😍😍
    Your teaching style is unique 👌👌👌👌

  • @frostigaming7087
    @frostigaming7087 2 роки тому

    thank you sir very best method

  • @rathodminaxi8195
    @rathodminaxi8195 5 років тому +3

    Thank you so much sir....!!

  • @lakhanijay5644
    @lakhanijay5644 2 роки тому +1

    Your teaching skill is superb

  • @vaishalivaghela103
    @vaishalivaghela103 5 років тому +5

    So swt.. Vry easy n interesting.. Thank you

  • @lalitsmusic5522
    @lalitsmusic5522 5 років тому +1

    Really very nice sir....simple and interesting

  • @sanjayagrawal3361
    @sanjayagrawal3361 5 років тому +12

    Very Good
    પણ એક વિનંતી છે
    6 અને 4 કલાક વાળા પ્રશ્નમાં જવાબ 2.4 આવે છે, જો જવાબના ઓપ્શનમાં 12/5, 2.2/5 કે 2.4 આપેલ ના હોય, તો જવાબને કલાક કે મિનિટ કેવી રીતે બદલવા તે પણ સમજાવવા વિનંતી છે 🙏🙏🙏
    ફરીથી ખૂબ ખૂબ આભાર 👌👌👌

  • @nitinrathod922
    @nitinrathod922 5 років тому

    Tmari method bhu j Easy che . Thanks SIR.

  • @mahendra8021
    @mahendra8021 5 років тому +7

    સર મારા બધાજ મિત્રો તમારા વિડિયો જોવેશે.

  • @zalamukesh4706
    @zalamukesh4706 3 роки тому

    Very good work 👍 sir

  • @monikadevaliya5642
    @monikadevaliya5642 5 років тому +3

    Sir pleas maths mate na nava vidio mukone as a request sir

  • @simanakum7097
    @simanakum7097 5 років тому

    Khu saras

  • @rbcharaniya3257
    @rbcharaniya3257 5 років тому +5

    Thankyou so much sar ak computer no video banawo pllz

    • @Joshiananduk
      @Joshiananduk 5 років тому

      Sir tmara videos khus saras hoy Che jova ni mja aave che ne sikhva pn saru mle che... me basic starting tmara videos joe ne kryu che...pn sir ek request hti k tme j topic pr lesson aapo cho aene complete finish kro....jem k aa nal ane taki no topic che aema mne tme smjayu aeto Khbr pdi gai...pn ek questions che mari pase jem k...3 pumps ne roj na 8 kalak chalava ma aave to 1 taki khali karta 2 divas lage che. To 4 pumps ne ek divas ma Taki taki khali krva ketla kalak joeye ?....aava questions ma confusion thay che sir ....so please help as...hu ek nai sir amaru aakhu group tmara videos joe ne study kriye che.... thank you

  • @nippleginger3057
    @nippleginger3057 5 років тому

    Sir jordar stick che

  • @onlyk5048
    @onlyk5048 5 років тому +25

    Bija sir different example lone sir
    Tamari angel book mathi

  • @jayeshkumarbaraiya
    @jayeshkumarbaraiya 5 років тому

    ખૂબ જ મજા આવી સર

  • @himanisoni216
    @himanisoni216 4 роки тому +4

    Sir you are great... Your videos is so amazing...md teaching technique is so easy....

  • @ganeshbhailoh6053
    @ganeshbhailoh6053 4 роки тому +2

    ખરેખર સાહેબ સમ્રાટ જ છે મોબાઇલ પરથી મફત અને સારુ શિક્ષણ

  • @sagar_ramanandi9559
    @sagar_ramanandi9559 5 років тому +9

    Sir 12×6 ghadiyo naa aavdto hoy ene udadata kem avde😂

  • @vinodsindhav2074
    @vinodsindhav2074 5 років тому

    Very good tric

  • @rbcharaniya3257
    @rbcharaniya3257 5 років тому +5

    Pllz computer nu aplod karo pllz pllz pllz

  • @rohitdalsaniya5814
    @rohitdalsaniya5814 Рік тому +1

    સર જ્યારે આવું આપવામાં આવે કે a નળ 6 મિનિટ માં ટાકી ભરે છે અને b નળ 10 મિનિટ માં ભરે છે તો a નળ ચાલુ કર્યા બાદ b નળ 10 મિનિટ પછી ચાલુ કરવામાં આવે તો ટાકી કેટલા સમય માં ભરાશે ? આવો ટ્વીસ્ટ આવે ત્યારે શું કરવાનું ??

  • @gadhavi7729
    @gadhavi7729 Рік тому

    Vah! Well done sir🙏🏻

  • @hirengagiya9364
    @hirengagiya9364 5 років тому

    Sir ekdam mast se ho

  • @chauhananil5872
    @chauhananil5872 5 років тому

    Boss you are great

  • @chetanparmar7187
    @chetanparmar7187 5 років тому +2

    Excellent Sir Very Nice Service to Society

  • @ankitajolofficial
    @ankitajolofficial 4 роки тому

    Very good sir super

  • @Makwana241
    @Makwana241 2 роки тому +1

    SIR TAMARI MAHENT BADAL ABHINANDAN...🥰🥰🥰🥰🥰🥰

  • @makvanasonal172
    @makvanasonal172 5 років тому

    Sir mathas and English na video vadhare please . jabar jast video banavo chho tnx.

  • @ManishParmar321
    @ManishParmar321 5 років тому

    Khub saras sir

  • @virajdighdibalyaronavirajd358
    @virajdighdibalyaronavirajd358 5 років тому

    Vah

  • @damorkalpesh9967
    @damorkalpesh9967 5 років тому

    I like you sir

  • @vijaysinhchauhan9441
    @vijaysinhchauhan9441 4 роки тому

    Vahh

  • @ashokchenva9590
    @ashokchenva9590 5 років тому +1

    સરસ સર મને હવે .બીક .લાગતી નથી.ગણિત.થી

  • @laxmiparmar1014
    @laxmiparmar1014 4 роки тому +1

    A b c ek takine karmashah 12,15 Ane 20 klako ma Bhari sake chhe. Jo nal PURA samay khulla rakhvana Ave tathaa B Ane C Vara farti ek ek klak mate khula rakhvana Ave to taki ketla samay ma bharay sake? Aa solve kravone plz sir

  • @pandyashubham4833
    @pandyashubham4833 3 роки тому +1

    Sir ganit and risoning ek sathe Ave k alag alag????

  • @mittalrajput167
    @mittalrajput167 2 роки тому

    Very nice sir👍👍👍

  • @chamundagraphicsdhuva
    @chamundagraphicsdhuva 5 років тому

    Nice

  • @pinkalgamit6087
    @pinkalgamit6087 5 років тому

    Very good sir

  • @naturelover8648
    @naturelover8648 5 років тому

    Vah sir vah me first time aapno vid joyu maja padi gai aapno chanle sub. Karel 6 sir thank u.