ગણિત તો સાવ સહેલુ છે લ્યા ... ! : અવયવ તથા અવિભાજ્ય - વિભાજ્ય સંખ્યા Maths is very easy, AVIBHAJYA

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2018
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે UA-cam પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.
    વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. t.me/joinchat/AAAAAEqYgQTH9ng...
    ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
    / @angelacademybysamatga...
    તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
    www.angelacademy.co.in/?m=1
    વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
    address goo.gl/maps/4zRcVAwf2A92
    સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)
    ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
    લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
    ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
    પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

КОМЕНТАРІ • 774

  • @fenilvadadariya4179
    @fenilvadadariya4179 4 роки тому +20

    સાહેબ તમારી ગણિત ભણાવવા ની રીત ખુબજ સરસ છે અને સરળ રીતે સમજી પણ શકાય છે. 🙏tђคภк ץ๏ย รเг🙏

  • @makvanashailesh8170
    @makvanashailesh8170 5 років тому +81

    ગુરૂજી તમારો આભાર માનીએ એટલો ઓછો છે 👏👏👏👏

  • @asalsedha5994
    @asalsedha5994 5 років тому +90

    સર' હુ ભણતો હતો ત્યારે ગણીત ના શીક્ષક
    તમારા જેવા હોત તો આજે હું ગણીત
    મા માસ્ટર હોત.. 👌👌

  • @jitukhairjitukhair1300
    @jitukhairjitukhair1300 3 роки тому +2

    Angel accedemy no.1

  • @hirenbathavar7198
    @hirenbathavar7198 4 роки тому +2

    Jo badha j teachers tamari jem samjavane to 💯 % aapda desh nu aducation level sauv thi upar Hoi....

  • @vipulsolanki200
    @vipulsolanki200 5 років тому +4

    God of maths
    U have coverd 100 % of this topic
    Thank u
    Keep it up

  • @8182boss
    @8182boss 5 років тому +3

    સમ્રાટ છે વાલા *ભુકા* બોલાવી દે #ભુકા#
    Jio Jio...
    be continue,🙏

  • @thakorvinod969
    @thakorvinod969 5 років тому +11

    ખૂબ સરસ રીતે. ભણવામાં આવે.છે.સાહેબ

  • @mukeshdesai6584
    @mukeshdesai6584 4 роки тому +1

    ગુરુજી તમારો આભાર માનીએ એટલો ઓછો છે

  • @aspig.k2962
    @aspig.k2962 5 років тому +81

    કોઈ પણ ટોપિક હોય સર
    તમારી મેથડ superb
    હોય છે
    અને ખરેખર જે કદી ન ભણ્યો હોય અને જો તે તમારો વીડિયો જોવે ને તો તૈયારી ચાલુ કરી દે સર
    ધન્યવાદ વીડિયો બદલ

  • @mahendra8021
    @mahendra8021 5 років тому +3

    સર...ગણિત આટલુ સહેલુ છે એ વાયની ખબર આજે પડી.તમારો આભાર.

  • @ahmetaliya4642
    @ahmetaliya4642 4 роки тому +1

    આભાર સાહેબ
    Very very very very nice trick I learn from you .....from two month on UA-cam

  • @user-hm7nz7fn5b
    @user-hm7nz7fn5b 2 роки тому +2

    ગુરુજી તમારો આભાર

  • @ripalchaudhari4067
    @ripalchaudhari4067 5 років тому +1

    School Time nu bhadhu bhuli gyelo.. videos joy ne aavdi gyu .. thank u serji......

  • @krupapathak4708
    @krupapathak4708 5 років тому +2

    સર નફો અને ખોટ ના દાખલા પણ આ રીતે સિખવા વિનંતી
    ખૂબ જ સરસ
    થેન્ક યુ

  • @nileshsinhgohil2293
    @nileshsinhgohil2293 5 років тому

    Thank u sir ,
    Really atyar sudhi aavu koi AA Bhan bhanavyu nathi
    Superb
    Method bou jj sari se samjvavani
    Hearty thank u guruji🙏🙏🤝

  • @rahuljamod7217
    @rahuljamod7217 5 років тому +2

    You God sir. Thenk you very much sir.

  • @ajaydesai8880
    @ajaydesai8880 5 років тому

    Simple & unique method sir... Gud work thnkzzzzz 🙏

  • @chetanpatel3391
    @chetanpatel3391 5 років тому

    Superb sir jabardast knowledge sharing 👌🙏🙏

  • @JanviChaudhary08
    @JanviChaudhary08 5 днів тому

    Sir tame khub j saras rite bhanavo chho khub j saras video chhe
    😊❤dil thi thank you sir

  • @riddhirupapara2112
    @riddhirupapara2112 5 років тому +4

    Thank you so much sir
    Good teaching method

  • @nadiyaparashital3297
    @nadiyaparashital3297 5 років тому +64

    ● 1 થી 25 સુધીની કુલ અવિભાજ્ય સંખ્યા - 9
    ● 1 થી 50 સુધીની કુલ અવિભાજ્ય સંખ્યા - 15
    ● 1 થી 100 સુધીની કુલ અવિભાજ્ય સંખ્યા - 25
    ●આધાર સરખા હોય અને ગુણાકારનો સબંધ હોય તો ઘાતનો સરવાળો થાય.
    ●આધાર સરખા હોય અને ભાગાકારનો સબંધ હોય તો ઘાતની બાદબાકી થાય.
    ●આધાર તરીકે 1 હોય અને ઘાતમાં ગમેતે સંખ્યા હોય તો પણ તેની કિંમત 1 થાય.
    ● કોઈ પણ સંખ્યાની ઘાત શૂન્ય હોય તો તેની કિંમત 1 થાય.
    ⛳⛳⛳⛳⛳⛳⛳

    • @bhaveshgajjar3809
      @bhaveshgajjar3809 5 років тому +4

      ઉપર ૩માં ટપ્પો પડ્યો બાકીના ઉપરથી ગ્યા

    • @samasaiyad4591
      @samasaiyad4591 5 років тому +2

      @@bhaveshgajjar3809 right

    • @bhaveshgajjar3809
      @bhaveshgajjar3809 5 років тому

      @@samasaiyad4591 આભાર

    • @mooninsky
      @mooninsky 5 років тому

      Thanks

    • @Giabimks
      @Giabimks 4 роки тому

      Thanx.... dear....

  • @kishanvasava9236
    @kishanvasava9236 2 роки тому

    Supar dupar video.. thanks sir

  • @pandyarutvik2694
    @pandyarutvik2694 5 років тому

    Thank you sir muje bahut aagaya. Sir supap👌👌👌👌👌👌👌👌

  • @nileshkamol9512
    @nileshkamol9512 4 місяці тому

    ગણિતના ગુરુ
    ધન્યવાદ
    આભાર
    ગઢવી સર

  • @charpotparvat5417
    @charpotparvat5417 5 років тому

    ખૂબ સરસ છે સાહેબ
    ખૂબ ખૂબ આભાર તમારો

  • @chiragsuthar1057
    @chiragsuthar1057 5 років тому +1

    I have no word for you. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @jaydeepbaraiya8616
    @jaydeepbaraiya8616 2 роки тому

    Jordar sir superb khabr nu pur avi gyu sachi vat 6 tamari Thanks sir 👍🙏🙏

  • @engishvocabulary7111
    @engishvocabulary7111 5 років тому

    Sir really appreciate you...me MBA krelu to b mne maths ma perfection ntu pn tmara videos thi mne khub help thai 6e..and je Nani Nani mistake thati te bdhij dur thai 6e thank you very much...je thoda marks mate marit na bntu hvete dur thayu.... waiting for next exam...

  • @kinjalprajapati5612
    @kinjalprajapati5612 4 роки тому +5

    Thank u so much sir. You are a real guru.🙏

    • @cricketlovers4472
      @cricketlovers4472 2 роки тому

      😂aa dhyan school ma aapyu hot to aa divas na hot....video jovano 😂

  • @dharapadhiyar9398
    @dharapadhiyar9398 4 місяці тому

    Thankyou dear guruji

  • @jagupurohit9418
    @jagupurohit9418 5 років тому +1

    Very very nice sir tame bahuj saru bhanavo chho

  • @devparmar6807
    @devparmar6807 5 років тому +6

    સર અત્યાર સુધી હું ગણિત ને દૂર રાખતો હતો મને ડર લાગતો હતો પણ તમારા બધા વીડિયો જોયા પછી મહેનત કરું છું તો સાવ સહેલું લાગે સે
    Thaxs you sir

  • @sarvaiyaravirajsinhraasarv8102
    @sarvaiyaravirajsinhraasarv8102 2 роки тому

    મને તમારા અનેક વિડિયો બહુ જ ગમે એટલે હુ આનંદ થી ખુબ ખુબ ધનયવાદ આપું છું

  • @bhoiparesh7591
    @bhoiparesh7591 5 років тому

    સરસ કામ આપનું સાહેબ....
    મને આપશ્રીથી વિડીયો બાબતે કોઈ ફરીયાદ નથી કારણ કે આપ જે કંઈ પણ આપો છો તે ઉપયોગી જ છે.....So plz keep it up Sir

  • @sonalparmar4006
    @sonalparmar4006 5 років тому

    Thank you so much sir.. superb....

  • @krutikadeshmukh1026
    @krutikadeshmukh1026 4 роки тому

    Thanks sir tamari study karvani method khub j sari 6 j sub na avdto hoy te bi sanjay jay 6 hu surat rahu 6u pan tamara video ma thi ghanu shikhu 6u

  • @valasharmila783
    @valasharmila783 2 роки тому

    pur aavi gayu sir khabr nu....thank you sir

  • @sanjaybhudev2888
    @sanjaybhudev2888 Рік тому

    વાહ સામંત ભાઈ મોજ આવી ગય હો અત્યાર સુધી અવિભાજ્ય સુ એજ નોતી ખબર હવે યાદ રય ગ્યું હો જેના ફક્ત 2 જ અવયવ હોય તે

  • @khushalidafda9510
    @khushalidafda9510 4 роки тому +1

    vah sir bov saras video

  • @rachitp5878
    @rachitp5878 5 років тому +1

    Mazaaaa aavi jaay sir
    Tmari tricks joy ne

  • @laxmankaramta7077
    @laxmankaramta7077 5 років тому

    Thank you best guruji

  • @nareshthakor2113
    @nareshthakor2113 4 роки тому

    Very good first time aavu teaching joyu good sir

  • @kirankanzariya
    @kirankanzariya 5 років тому

    Saras method chhe sir, keep going and try to add more videos like this

  • @dimpyvasava1577
    @dimpyvasava1577 5 років тому

    ખૂબ સરસ sir.. આભાર.🙏

  • @parmarjagdish9617
    @parmarjagdish9617 5 років тому

    Thanks sir Your is great

  • @hiteshthakor1463
    @hiteshthakor1463 3 роки тому

    Very useful sir you are great person thank you

  • @harkishanchudasama3862
    @harkishanchudasama3862 5 років тому +1

    ketlu saras sir Thank You SIR

  • @vikassolanki1242
    @vikassolanki1242 5 років тому +12

    Kai na Ghate, Sir. લ.સા.અ.,ગુ.સા.અ. માટે એક આવો મસ્ત પાયાથી શરૂ થતો અને સાથે શોર્ટ મેથડ વાળો વિડીયો બનાવજો.જય હિંદ.

  • @sonumali2570
    @sonumali2570 4 роки тому

    Thank you so much sir tame khubaj Sara's mathas shikhvado cho

  • @patelarohi7090
    @patelarohi7090 5 років тому +1

    Thank you very much sir.......

  • @ajaydharsanda1498
    @ajaydharsanda1498 5 років тому

    ખૂબ ખૂબ આભાર તમારો. ..

  • @superprakash2634
    @superprakash2634 5 років тому

    sir tamari trik jordar se
    wah!

  • @jigishakatpara143
    @jigishakatpara143 5 років тому

    Your all videos r superb.

  • @binahemantdesai3648
    @binahemantdesai3648 2 роки тому

    Thank you so much sir you are superb

  • @zala_hitendrasinh_bapu
    @zala_hitendrasinh_bapu 2 роки тому +1

    Thankyou so much sir 🙏🏻❤️

  • @zalavandana8455
    @zalavandana8455 5 років тому +33

    ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે .....
    સર લ.સા.અ.,ગ.સા.અ.નો વિડિયો પણ આવી જ રીતે સરળ રીત થીબનાવજો ને...

  • @sofiyadilawar2916
    @sofiyadilawar2916 3 роки тому

    Superbbbb sir .your maths trick 👌👌👌

  • @kanaksinhsisodiya4415
    @kanaksinhsisodiya4415 5 років тому

    Great sir... thanks.

  • @jitendramaheriya3784
    @jitendramaheriya3784 5 років тому +1

    Very nice sir thank you so much 🙏

  • @sagarp1382
    @sagarp1382 5 років тому

    Thanks again 🙏

  • @ranmadhrangu1821
    @ranmadhrangu1821 4 роки тому

    Gujarat nu gaurav 👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @dolubhavaghela1636
    @dolubhavaghela1636 5 років тому

    Dhanyavad Kaviraj

  • @rathodharshad9713
    @rathodharshad9713 5 років тому

    Good work sir proud of you sir

  • @smitpatel6499
    @smitpatel6499 5 років тому

    nice
    कॉमेडी अच्छा करते हो सर
    ज्ञान साथे गमत
    thanks sir

  • @5starkanudo224
    @5starkanudo224 3 роки тому

    You like a isolate person 👍

  • @mhadev..status3286
    @mhadev..status3286 2 роки тому

    thankyu.....so...much...sir...🥰🥰🥰

  • @chaudharyanand1309
    @chaudharyanand1309 2 роки тому

    તમારા બધા જ લેક્ચર વિડીયો ખૂબ જ ઉપયોગી થાય છે

  • @vikramrathvaedits7834
    @vikramrathvaedits7834 2 роки тому

    Thanks sir....🙏💐

  • @kiritchauhan4853
    @kiritchauhan4853 2 роки тому

    ખૂબ ખૂબ આભાર sir જી superb video

  • @harunshaikh1813
    @harunshaikh1813 4 роки тому +1

    Ek number

  • @vedstudio8598
    @vedstudio8598 5 років тому +1

    Khub saras sirji..

  • @ramshichavda5946
    @ramshichavda5946 4 роки тому

    Good sar aap no khub khub aabhar

  • @bhadaniyabudhabhai2523
    @bhadaniyabudhabhai2523 5 років тому +1

    આભાર sir ગણિત તો સાવ સહેલું સે

  • @kailashrathod473
    @kailashrathod473 5 років тому +1

    ખૂબ ખૂબ આભાર સર તમારો

  • @piyushvadhel6108
    @piyushvadhel6108 2 роки тому

    Saheb tamaro khoob khoob aabhar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 best Teaching 🙏

  • @anilgondaliya4180
    @anilgondaliya4180 5 років тому

    Nice video sir....
    Jai Hind🇮🇳🇮🇳

  • @harshadjograjiya3132
    @harshadjograjiya3132 2 роки тому +1

    My life idols love❤😘 you sir

  • @ravitherockstar01
    @ravitherockstar01 3 роки тому

    પૂર આવ્યું ખબર નું સાચું હો...

  • @vinodbaraiya3695
    @vinodbaraiya3695 3 роки тому +1

    ખુબ ખુબ આભાર સર

  • @kachchhtouristplaces3135
    @kachchhtouristplaces3135 5 років тому

    tamara video live bhanavta hov aevu lage che tnx sir

  • @neerurathod2228
    @neerurathod2228 2 роки тому +1

    Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊

  • @kaushikmakvana5822
    @kaushikmakvana5822 5 років тому

    Sir . thanks you ..Tamara video thi ghanu sikhva mde 6.and hu job kru 6u atle class atern nthi kri skto but...Tamara aa video thi ghanu sikhva mydu 6.. thanks sir

  • @Nandanpandya401
    @Nandanpandya401 5 років тому

    Waah sir.
    Thankyou

  • @kakdiyavaishu4735
    @kakdiyavaishu4735 5 років тому +1

    Khub j sars sir thank you

  • @dhamsubageshwardham07
    @dhamsubageshwardham07 2 роки тому

    thank u soo much sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rahulmeer7540
    @rahulmeer7540 2 роки тому

    Thank you sir👍

  • @rathodkirit3617
    @rathodkirit3617 2 роки тому

    Thank you sir.

  • @payalgohil2727
    @payalgohil2727 2 роки тому +1

    Thank you so much sir

  • @viveklathiya306
    @viveklathiya306 5 років тому +2

    Sir oli trick bov jordar che half and teni moti shankhya vache valu

  • @ankitdamorfitness7041
    @ankitdamorfitness7041 4 роки тому +1

    Thanks 👌👍

  • @dhavalnirmohi3476
    @dhavalnirmohi3476 4 роки тому

    Happy gurupurnima sir

  • @sangitarathor2348
    @sangitarathor2348 2 роки тому

    Thank you sir 🙏

  • @ManubhaiParmar-zl4ct
    @ManubhaiParmar-zl4ct Місяць тому

    Tamara jeva sar batha hoi to duniya kya ni kya phochi gy hot sar you are great

  • @makavanakomal1999
    @makavanakomal1999 2 роки тому +1

    thank you so much sir😊

  • @jignachandresha9450
    @jignachandresha9450 5 років тому

    Thank you so much sir nice videos sir

  • @nikitaparmar1264
    @nikitaparmar1264 2 роки тому

    Thank u so much sir...

  • @bhavsinhjadav721
    @bhavsinhjadav721 5 років тому

    Thanks sir
    🙏🙏🙏 👍

  • @gauravoranwala54
    @gauravoranwala54 5 років тому

    Khub khub aabhar ...sir

  • @dhavalchauhan001
    @dhavalchauhan001 4 роки тому

    Bhagavan tamane tamari mahenat nu fal apse j guerrenty