કામ અને સમયના પ્રમાણવાળા દાખલા (ગણિત તો સાવ સહેલું છે) Examples of work and time BY ANGEL ACADEMY

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે UA-cam પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.
    વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. t.me/joinchat/...
    ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
    / @angelacademybysamatga...
    તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
    www.angelacadem...
    વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
    address goo.gl/maps/4z...
    સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)
    ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
    લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
    ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
    પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

КОМЕНТАРІ • 1,5 тис.

  • @chhandantani11196
    @chhandantani11196 3 роки тому +35

    ગઢવી સાહેબ તમારી શીખવાડવાની રીત એકદમ સરળ છે.. આભાર તમારો સાહેબ..

    • @mrsureshnisarta3201
      @mrsureshnisarta3201 2 роки тому +3

      શું કહું તમને sir કોઈ words nathi Awesome 👍 Aatlu to hu 12 year Study kari toy sikhyo nathi લાજવાબ છે sir sikhvadvani trick. એકદમ સરળ ...

  • @nageshwaristudio
    @nageshwaristudio 5 років тому +3

    ખરે ખર ખુબજ સરસ અને સરળ રીતે બધા દાખલ કરાવ્યા તમે ....ખૂબ ખૂબ આભાર સાહેવ શ્રી

  • @generalg.k2538
    @generalg.k2538 3 роки тому +10

    સાહેબ તમારા વિડિયો થકી આજે હું ગણિત ...
    માં સક્ષમ બન્યો.. ખૂબ ખૂબ આભાર... જય મોગલ માં 🙏🙏

  • @shaileshbamaniya1269
    @shaileshbamaniya1269 6 років тому

    Jab se mene apka vedio dekhana chalu kiya tabse aap mere guruji ban chuke ho.jay ho samrat.samrat ka vijay hi hoga.

  • @shantimodhavadiya3848
    @shantimodhavadiya3848 3 роки тому +10

    You are so inspirational for the new generation .Everything new n different for the same maths n reasoning compare to other teachers. I am speechless. God bless you sir.

  • @ajaydave7963
    @ajaydave7963 3 роки тому

    વાહ ચારણ દેવ વાહ

  • @raningajayu9890
    @raningajayu9890 2 роки тому +11

    બધા સાહેબ કરતા સામત સાહેબ નુ ભણાવવાનું કામ અલગ જ છે એ જ ખુબી તેમને સમરાટ બનાવે છે ધન્ય છે સાહેબ !!

  • @viralgirigosai5115
    @viralgirigosai5115 5 років тому +1

    Vaah... samrat gadhavi vaah... jordaar sir..

  • @detrojasachin
    @detrojasachin 6 років тому +6

    excellent and very easy and method of teaching is very best sir 👌👌

  • @parmarghanshyam4180
    @parmarghanshyam4180 5 років тому

    આભાર સર ભગવાન તમારું ભલું કરે

  • @dr.vanitajankat2355
    @dr.vanitajankat2355 3 роки тому +3

    Very nice....
    Thank you sir ji 🙏💐

  • @sonimorlidhar8897
    @sonimorlidhar8897 4 роки тому

    Vah Kaviraj vah Jordar learning systems -- Jay ho samatdan khara upasak Sharda tana ___ Manoj soni

  • @karanahir7137
    @karanahir7137 6 років тому +3

    Good job sir.... You are the best

  • @jayeshparmar1157
    @jayeshparmar1157 5 років тому +1

    vaah sir aap bahot hi achchaa sikhate ho jald hi yaad reh jata hai so thank you so much sir well done

  • @kuldipbhaidhadhal3121
    @kuldipbhaidhadhal3121 6 років тому +17

    વાહ સાહેબ વાહ . તમે ખુબ મદદ કરી રહ્યા છો

  • @alpeshsinhparmar224
    @alpeshsinhparmar224 4 роки тому

    Jordar teaching sir karava mate khub khub abhar

  • @mahichaudhary9041
    @mahichaudhary9041 6 років тому +5

    Your teaching style is best👌

  • @vihabhainpatel-gw9wp
    @vihabhainpatel-gw9wp 4 роки тому +1

    જોરદાર સ્પિચ એન્ડ ટેકનિક હો બાકી મજા આવે છે

  • @patelkrupa6534
    @patelkrupa6534 5 років тому +27

    સર તમારો ખૂબ ખૂબ આભાર🙏🙏
    સર પ્લીઝ આના થી અઘરા દાખલા મૂકો ને જેથી અમારા જેવા વિધાર્થી તમને ઘરે બેઠા જોઈ સકીએ અને શીખી શકીએ

  • @sachinbarad9053
    @sachinbarad9053 6 років тому +1

    Spur se bhi uper sir👌👌👌👌👌👌

  • @thakorankit4438
    @thakorankit4438 6 років тому +62

    સામતભાઇ તમારી ટ્રીક બિલકુલ જાદુઇ ટ્રીક છે.
    એવું લાગે છે કે દાખલા પણ તમારી પાસે સીધા ચાલે છે.
    ખરેખર ખૂબ સારું નોલેજ મળ્યું છે.
    ...તમારો દિલથી ખૂબ ખૂબ આભાર....

    • @hareshvaghela43
      @hareshvaghela43 5 років тому

      Ya, you are cent percent right

    • @gohelbhupatbhai9250
      @gohelbhupatbhai9250 5 років тому +1

      Gadhavi sir such you are good all rounder in education

    • @ashokthakor3005
      @ashokthakor3005 5 років тому

      સાહેબ કોઈને પણ એક જ વાર માં આવડી જાય એટલી સહેલી રીત છે.

    • @shankarpatel5808
      @shankarpatel5808 4 роки тому

      Hy my Levi hu

  • @pinkynai4519
    @pinkynai4519 3 роки тому

    Tmaru sikhvadelu જલ્દી યાદ રહી જાય છે thanks sir ji 🙏

  • @yashrajsinhkhiri
    @yashrajsinhkhiri 6 років тому +98

    અરે સર, તમે શીખવાળો ને અમને ના આવડે એવું બને કોઈ દિ 😊😊

  • @kiratithakor1940
    @kiratithakor1940 Рік тому +1

    ખુબ ખુબ આભાર સાહેબ😊

  • @lunawadainsurance40
    @lunawadainsurance40 6 років тому +6

    Thank you so much sir😌☺

  • @minarohit3378
    @minarohit3378 2 роки тому +1

    બહુ સરળ રીત.. 🙏😊

  • @swetagor265
    @swetagor265 5 років тому +4

    Thanks so much sir 🙏🏻🙏🏻🙏🏻

  • @dreamboyneel7164
    @dreamboyneel7164 4 роки тому +1

    Vah samrat sir best of luck well try

  • @kishorevayda9146
    @kishorevayda9146 5 років тому +4

    Now we proudly with confidence say ganit is very easy thank you sir

  • @VaghelaRanvirsinh
    @VaghelaRanvirsinh 6 місяців тому

    Easy. Rite. Sikhvadyu. Sir. Thankyou. Mane. Natu. Avdtu. Have. Easy. Thay. Gaiyu. Thank you sir

  • @priyankavyas6951
    @priyankavyas6951 6 років тому +3

    Really great job sir god bless u 🤗🤗

  • @DJVEERahir
    @DJVEERahir 4 роки тому

    Vah ભાણેજ વાહ મજા પડી ગઈ

  • @vipulvasavaofficial..7366
    @vipulvasavaofficial..7366 5 років тому +8

    Good Humble work..keep on, you are doing the great work...

  • @hardikparmar1114
    @hardikparmar1114 3 роки тому

    Gadhvi saheb ni jay ho

  • @shreekrishna6230
    @shreekrishna6230 6 років тому +38

    આધુનિક દ્રોણાચાયૅ

  • @alpatel4742
    @alpatel4742 6 років тому

    ,ખરેખર ગણીત શાસ્ત્રી સર બહુજ સુપર વિડિયો

  • @kkr8487
    @kkr8487 5 років тому +4

    Logic comic😊
    Great formulas

  • @bharatrajput8000
    @bharatrajput8000 3 роки тому

    સાડી વાળા દાખલામાં બવું મજા આવી હો ગઢવી સાહેબ🙏

  • @keliberdefence3626
    @keliberdefence3626 6 років тому +14

    " સમ્રાટ"
    આમ પહેલા પાને ના શોધ્યા કરો
    હું મળીશ તમને અનુસંધાનમાં.

  • @jaychaudhary4112
    @jaychaudhary4112 5 років тому +1

    Very good samratbhai

  • @ChiragJadav_vlog
    @ChiragJadav_vlog 5 років тому +5

    સર રિસનિંગ ના દાખલા જે પરીક્ષા માં પુછાયા છે તે સોલ્વ કરો જેથી અઘરા દાખલા અમે શીખી શકીએ.... અને તમારા વીડિયો ખૂબ સરસ હોય છે, ઘણું શિખવા મળે છે...

  • @namratachavda4733
    @namratachavda4733 2 роки тому

    Allways ma Mogal bless You sir superb 🙏🙏

  • @neelsimon1641
    @neelsimon1641 5 років тому +6

    I m in development commissioner offis..old sachi..blok. no.16..and i like ur ur word lyk junun..and lion..good job..keep it up..nirad jani

    • @tavaniilyas3925
      @tavaniilyas3925 4 роки тому

      સર મારે પેલે થી ગણિત શીખવું છે હવે

  • @devgoswami2706
    @devgoswami2706 2 роки тому

    Waah sir thankyou so muchhh tamara maths na badha videos joya pachi maths par 80%pakkad thai gy che.... Thanks a lot samrat ..... 😍🤗👮‍♂️🚔

  • @dimpigohil6364
    @dimpigohil6364 6 років тому +87

    👑Samrat "samnt gadhavi"name em j nthi boss ,emnu kam emne "samrat"banave che👑👑😇😇
    ◆Good job sir 👍👍👍👌👌👌

  • @rekhamahesh1601
    @rekhamahesh1601 5 років тому +1

    Jordar shikhavo Cho sar!

  • @jadejaindrajitsinh9555
    @jadejaindrajitsinh9555 6 років тому +33

    Police paper pela video mukava badal Thanks

  • @sanjaypatel-kf7nq
    @sanjaypatel-kf7nq 2 роки тому

    salyut chhe tamne motabhai . 🙏🏻🙏🏻

  • @ajaydabhiofficial722
    @ajaydabhiofficial722 6 років тому +7

    Ser police constable paper ma maret ketke jase

  • @vasavanaresh9233
    @vasavanaresh9233 Рік тому

    Wow nice smarat samat gadavi sar me tamaru aabar koi divas na bhuls wow nice 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
    Sar dear sir bhi good spoken English parate hai 😊😊😊❤❤🎉🎉

  • @arpitpatel2711
    @arpitpatel2711 5 років тому +27

    Sir mare TET-2 nii taiyari mate material joiye che new syllabus vadu

  • @Indian.crickets
    @Indian.crickets 3 роки тому

    Wah sir wah... Dil garden garden ho gaya ❤️

  • @anilkumarjasaliya753
    @anilkumarjasaliya753 6 років тому +18

    સર હવે ગુણોતર અને પમાણ કેવી રીતે ગણવા નુ હોય તે શીખવાડો

  • @Rahulkumar-fi4eu
    @Rahulkumar-fi4eu 3 роки тому

    Wah gadhavi saheb 🙏🏻🙏🏻🚩

  • @jigarthakormadana3106
    @jigarthakormadana3106 5 років тому +1

    ખુબ સરસ સાહેબ હો ખુબ સરસ

  • @vadekhaniyavishnubhai9011
    @vadekhaniyavishnubhai9011 5 років тому

    Jordar ho baki bhanavani rit khub sari se samant sir

  • @hetalmeniya1919
    @hetalmeniya1919 2 роки тому

    Saheb khub khub abhar ❤️

  • @swapnilanand111
    @swapnilanand111 5 років тому

    sir tamara video joya pachi bav maja aavi je natu aavadtu ae pan aavadva lagiyu thx sir....

  • @rinapatel6924
    @rinapatel6924 5 років тому +1

    Very good
    Adbhut

  • @varsharajvansh4679
    @varsharajvansh4679 6 років тому

    best samajvyu

  • @bharatbhaik.makwana5375
    @bharatbhaik.makwana5375 4 роки тому

    વાહ.. સરસ .....સુપર્બ 👌👌👌👌👌👌

  • @manishabhatiya1664
    @manishabhatiya1664 2 роки тому

    Sir tme Sara's bhanavo cho.amne samjay Jay che jdapthi .thank you so much sir

  • @maheshprajapati4348
    @maheshprajapati4348 6 років тому

    Saras video chhe sir margdarshan saaru chhe

  • @Rajeshchauhan-fo4dx
    @Rajeshchauhan-fo4dx 3 роки тому +1

    ખૂબ સરસ sir ..તમારી સમજાવવાની રીત જોરદાર છે અને તમારી ગામઠી ભાષા બહુ જ સરસ છે .

  • @hansakamaliya7466
    @hansakamaliya7466 5 років тому

    Mst and gud vidio sir ava vidio mukta rho thanks

  • @saritachavda9990
    @saritachavda9990 3 роки тому

    Only 1 dakhlo joyo to pn samjay gyu,,bja ma tarat jvab avi gyo,,,thank u so much sir,,very nice trick

  • @kadivalrajanikant9414
    @kadivalrajanikant9414 6 років тому

    ખૂબ સુંદર ગઢવી સર
    જય મોગલ

  • @ankitdabhi7389
    @ankitdabhi7389 6 років тому

    Jordar Sir akdam khabar padi gai

  • @sagardhandhukiya8427
    @sagardhandhukiya8427 3 роки тому +1

    Sir bovj mza avi
    Very nice

  • @vipuldangar4060
    @vipuldangar4060 6 років тому

    Vah samrat bhai vah 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @dr.arungadhavi8226
    @dr.arungadhavi8226 5 років тому

    Vah gadhavi saheb... Khub saras samjavo cho

  • @perfectall2394
    @perfectall2394 4 роки тому

    Really sir mame maths jaray na aavdu but jyar thi Tamara video jov 6u tyaryhi sav sahelu lagva lagyu really sir thank you so much sir.aapno khub khub aabhar sir .

  • @rudrabhatt8833
    @rudrabhatt8833 6 років тому +1

    Super se upar.... Great

  • @sohilpatel3750
    @sohilpatel3750 Рік тому

    સર બધી ટ્રીક કરતા તમારી ટ્રીક બહુ સહેલી અને સરસ લાગી ,તમારો ખૂબ ખૂબ અભિનંદન

  • @royalrathva6299
    @royalrathva6299 5 років тому

    Nice sir mane khub maja aavi vidio joy ne

  • @jayumahida1045
    @jayumahida1045 6 років тому

    Jordar speech ho

  • @SRMsInstituteBhavnagar
    @SRMsInstituteBhavnagar 6 років тому

    સાવ સરળ દાખલાઓ છે સાહેબ...

  • @gujjulovephotosdeven9460
    @gujjulovephotosdeven9460 6 років тому

    Really good sir maja avi gai shikhavani

  • @solankianopsinh1336
    @solankianopsinh1336 3 роки тому

    Jordar samjavo 6o sir.. 👌👌👌

  • @nirajgaming8698
    @nirajgaming8698 3 роки тому +1

    હસતા હસતા ભણો અને જીવન માં આગળ વધો ❤️❤️👍🏻🙏🏻

  • @lakumsanjyasinh1060
    @lakumsanjyasinh1060 3 роки тому +1

    Thenks sar ji

  • @jaydeepbaraiya8616
    @jaydeepbaraiya8616 3 роки тому

    Superb sir thank you sir 👍👍🙏

  • @uttamgajjar260
    @uttamgajjar260 6 років тому

    vah bapu ..mja aavi gayi 👍

  • @harshadgadhvi6715
    @harshadgadhvi6715 6 років тому

    Jay maa Sonal

  • @Ravikumar-bq1bt
    @Ravikumar-bq1bt 6 років тому +1

    khub saras

  • @vajanisha4665
    @vajanisha4665 6 років тому +1

    Super sir. Awesome sir ,,🙏🙏🙏 khub khub abahr sir apno amara sudhi pohchado cho thank you so much sir

  • @naynaben4644
    @naynaben4644 2 роки тому +2

    Jai Hind Jay Bharat
    One of the best tutor 🤟🏻

  • @rameshbhaikudecha6694
    @rameshbhaikudecha6694 6 років тому

    સાચુ અને સિપપલ

  • @poojashingala1060
    @poojashingala1060 3 роки тому

    તમારી બોલી ખૂબ જ સરસ છે સર, જય હિન્દ

  • @Ravikumar-bq1bt
    @Ravikumar-bq1bt 6 років тому +1

    wah wah saheb

  • @sagarkumar_143_
    @sagarkumar_143_ 5 років тому

    Superb se bhi upper

  • @zezariyadipesh1235
    @zezariyadipesh1235 6 років тому

    jay ho

  • @ninamapravin697
    @ninamapravin697 5 років тому +1

    ખુબ સરસ છે,સર

  • @kevalbhainai5982
    @kevalbhainai5982 2 роки тому +1

    Wah sir🙏🙏

  • @yammicreationvijay569
    @yammicreationvijay569 6 років тому

    Jordar boss ho maja aavi gai

  • @jagdishbarad2813
    @jagdishbarad2813 5 років тому +2

    આભાર સાહેબ 🙏🏻🙏🏻🙏🏻

  • @ashvinninama1107
    @ashvinninama1107 6 років тому

    ખુબ જ સરસ સાહેબ

  • @sataparamanoj2313
    @sataparamanoj2313 2 роки тому

    All in one sir,great

  • @chauhannilesh3162
    @chauhannilesh3162 5 років тому

    ખુબ સરસ
    ખુબ મજા આવી.....

  • @prakashmakwana1286
    @prakashmakwana1286 6 років тому

    vah vah samatji sir