શિશુ ગણિત સીરીઝ by Bakul Patel Talati Maths | તલાટી માટે ગણિત | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2022
  • શિશુ ગણિત સીરીઝ by Bakul Patel Talati Maths | તલાટી માટે ગણિત | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી | GSSSB Maths Solution with Bakul Patel Maths & Reasoning at Bhains ki Pathshala GPSC Online Classes | Bakul Patel Reasoning | Bakul Patel Maths | Bhains ki Pathshala Maths | Bhains ki Pathshala Reasoning
    -બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, તલાટી, S.I., સબ એકાઉન્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, PSI, ATDO જેવી ક્લાસ-3ની તેમજ તેના લેવલની તમામ પરીક્ષા માટે આ કોર્ષ ખૂબ જ ઉપયોગી
    Class-3 Special Batchમાં ભૈંસ કી પાઠશાલા એપ્લિકેશન પર એડમિશન ચાલુ છે.
    -GPSC Class-1 & 2 Special Batchમાં આપણી એપ્લિકેશન પર 6 મહિનાની વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે. જેમાં તમામ Basic થી Top લેવલનું ગણિત અને રીઝનીંગ કવર થશે. સંપૂર્ણ સિલેબસ જોવા માટે એપ્લિકેશનમાં Course Description વાંચો.
    જોડાવા માટે નીચે આપેલી લીંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
    play.google.com/store/apps/de...
    Join our telegram group for free study material : t.me/bhainskipathshala
    Follow us on Instagram for live updates : / bhainskipathshala
    WhatsApp : +919429360209

КОМЕНТАРІ • 381

  • @ashishpatel-bn1su
    @ashishpatel-bn1su 2 роки тому +279

    સર ખુબજ સારું તમે તલાટી માટે સિરીઝ ચાલુ કરી તે માટે ગામડા ના વિદ્યાર્થી તમને હૃદયથી વંદન કરું છું આ સિરીઝ ચાલુ રાખે એવી પ્રાર્થના કરું.

  • @chavdabg6183
    @chavdabg6183 2 роки тому +139

    જેનું ગણિત નબળુ છે....તેના માટે આ સીરીઝ ખૂબ જ ઉપયોગી છે....
    ખૂબ સરસ
    Thank you sir

  • @valviramu1472
    @valviramu1472 4 місяці тому +14

    સર...મને ગણિત માં ક્યાંય આવડતું નહોતું... પણ.. તમારો ( કચ્ચર પટ્ટી) video yotub પર જોયો...તો એમાં થી જે કય સિખીયો છું તે સરડતા થી સિખી ગયો..
    તમારો ખુબ ખુબ આભાર ❤❤

  • @chaudhariramesh8980
    @chaudhariramesh8980 2 роки тому +17

    ગણિત ના સાહેબ બાહુબલી છે. ખૂબ જ જરૂરી પાયા થી સમજ આપી છે સાહેબ દિલ થી આભાર

  • @jdc1991
    @jdc1991 2 роки тому +37

    ખુબ સરસ સાહેબ, આ સીરીઝ ચાલુ રાખજો. તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે... અને હજુ પણ નવુ નવુ શીખવા મળશે. ખુબ ખુબ આભાર 👏

  • @krishnakhatri1109
    @krishnakhatri1109 2 роки тому +37

    Thnq so much sir...❤️🫡 We appreciate your endeavours behind this lecture 🥺👏

  • @tusharbharwad9178
    @tusharbharwad9178 2 роки тому +5

    હદયપૂર્વક આભાર સાહેબ તમારો... શિશુ ગણિત સીરીઝ ચાલુ કરવા બદલ🙏🙏

  • @nimvanu9895
    @nimvanu9895 7 місяців тому +3

    સર ખૂબ સરસ તમને ધન્યવાદ આવું ગણિત ક્યાંય નાય સિખ્યો અને પરીક્ષા માં ખુબ કામ નું છે 🙏🙏🙏🙏

  • @Ravy....
    @Ravy.... 2 роки тому +2

    સર તમારો ખુબ ખુબ આભાર❤️🙏
    Je aapo cho te best aapo cho ♥️

  • @user-oc9wx9wm1j
    @user-oc9wx9wm1j 2 роки тому +7

    ખુબ ખુબ આભાર ❤️🙏

  • @jalpapatel3960
    @jalpapatel3960 2 роки тому +3

    Superb bakul sir, thank you 🙏🙏🙏🙏 sir aa shishu series start kari
    Basic pakku thai jase n maths ganvu pn game chhe👍👍👍

  • @bhavishajethva2822
    @bhavishajethva2822 2 роки тому +5

    Thank you sir for this video series🙏

  • @krutikrock2936
    @krutikrock2936 2 роки тому +3

    Very helpful video sir thank you so much 🙏🏻🙏🏻

  • @payalpatel6315
    @payalpatel6315 2 роки тому +3

    Thank you sir for the series

  • @highlives4556
    @highlives4556 2 роки тому +2

    Thanks Sirji 🙏🏻

  • @aniljalaiya1558
    @aniljalaiya1558 2 роки тому +2

    આપની આ પહેલ માટે ધન્યવાદ સર જી

  • @milanmakwana1_9_9_8
    @milanmakwana1_9_9_8 2 роки тому +6

    ખૂબ ખૂબ આભાર સર 👍🙏

  • @jadavalpeshkumarpravinbhai6244
    @jadavalpeshkumarpravinbhai6244 2 роки тому +3

    ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @Katarasaheb
    @Katarasaheb Рік тому +3

    તમારો ખુબ ખુબ આભાર આ સિરીઝ ચાલુ કરવા માટે 🌿🙏

  • @aashiyanasilawat8624
    @aashiyanasilawat8624 2 роки тому +2

    Sir you are the best teacher and thnks for all vedios or easy method of maths and please upload more vedios on UA-cam. We will wait for it.

  • @jinyoungpark1994
    @jinyoungpark1994 2 роки тому +2

    ધન્યવાદ સર ❤️

  • @bhavinparmar3393
    @bhavinparmar3393 2 роки тому +1

    ખૂબ ખૂબ આભાર

  • @kanujithakor1605
    @kanujithakor1605 2 роки тому +2

    ખૂબ ખૂબ આભાર sir

  • @patelbhautik8173
    @patelbhautik8173 2 роки тому +2

    Thank U Sir....

  • @jignachandresha9450
    @jignachandresha9450 2 роки тому

    Jordaar sir thank you so much sir
    Je lavo chho e jordaar hoy chhe sir basic concepts clear thy Jay chhe. Waiting for your next part🙏🏻🙏🏻🙏🏻

  • @jaydevjoshiofficial4805
    @jaydevjoshiofficial4805 2 роки тому +10

    ખૂબ સારો પ્રયાસ

  • @anandthakor8356
    @anandthakor8356 9 місяців тому +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ જોરદાર જબરદસ્ત જક્કાસ 💯👍🤞

  • @vvjaychauhan
    @vvjaychauhan 2 роки тому

    સર મારા મત મુજબ સમગ્ર ગુજરાત માં તમારા જેવી સરળ અને સ્માર્ટ રીત થી ગણિત કોઈ ના શીખવાડી શકે.
    એકદમ બેજીક થી એડવાન્સ સુધી નું આપ ખૂબ જ સરલતા થી સમજાવો છો કે કોઈપણ વિધાર્થી ને યાદ રહી જાય.
    આપનો ખુબ ખુબ આભાર સાહેબ.

  • @ethanhuntpubg
    @ethanhuntpubg 2 роки тому

    Hamesha ni jem 🔥🔥🔥 sir 🙏🏻

  • @vaghelashrvansinh7977
    @vaghelashrvansinh7977 2 роки тому +19

    નમસ્કાર સાહેબ
    સાંપ્રત પ્રવાહ માં આપ અમારા જેવા ગામડાના વિદ્યાર્થી માટે એક ભગવાન છો

  • @vadlibenrabari9909
    @vadlibenrabari9909 Рік тому +1

    ખૂબ ખૂબ આભાર સર તમારો

  • @sisodiyavishal8309
    @sisodiyavishal8309 2 роки тому +1

    Sir tamaro khub khub aabhar mataji tamne ane Tamara pura Parivar ne saday shukhi rakhe

  • @pareshthakorsoapbhoutkyuth5303

    Khub khub aabhar sahib Tamaro 👏👏

  • @pandyavishal8734
    @pandyavishal8734 2 роки тому +1

    THANK YOU SIR.

  • @mackpatel6908
    @mackpatel6908 2 роки тому +3

    You are great sir 🙏

  • @dashrathsinhsodha144
    @dashrathsinhsodha144 Рік тому +1

    આભાર સાહેબ

  • @chetan9627
    @chetan9627 2 роки тому +2

    Thank you sir👌🤗

  • @rakeshjat5891
    @rakeshjat5891 2 роки тому +2

    jay hind sir
    Boss of maths & Reasoning

  • @parmarjaydip2595
    @parmarjaydip2595 Рік тому +1

    Thank you sir...🙏

  • @user-lh8jl7bp8c
    @user-lh8jl7bp8c 5 місяців тому

    Dhany vad sir

  • @karsanpargi2782
    @karsanpargi2782 2 роки тому

    ખુબ ખુબ આભાર સર

  • @kunalnayak3363
    @kunalnayak3363 2 роки тому +1

    Khubj saras sir continue rakhjo 🙏

  • @sahinarangrej5207
    @sahinarangrej5207 2 роки тому +1

    Thankhuu sir........🥰🥳🥳🥳have tyari karva ma maza padi jase...math pn shehluu thyii jsee 😌 aap sir bhuj mhenat kari bahu saral rite sikhvadhoo cho.......

  • @rathodmitixa8788
    @rathodmitixa8788 5 місяців тому

    Sir.. thankyou

  • @miteshvaland1528
    @miteshvaland1528 2 роки тому +2

    Thanks a million

  • @niralibadhiya2564
    @niralibadhiya2564 2 роки тому +2

    Thanks sir..

  • @bariamanisha1777
    @bariamanisha1777 2 роки тому +1

    Thank you sir 👍😊😊😊

  • @mansijoshi5493
    @mansijoshi5493 2 місяці тому

    ખૂબ ખુબ આભાર સાહેબ

  • @parmarvanraj1118
    @parmarvanraj1118 2 роки тому

    Thank you sir.

  • @patelravindra3975
    @patelravindra3975 2 роки тому +5

    ખુબ સરસ છે ગણિત ભણવા ની મઝા આવે છે

  • @dharmik6339
    @dharmik6339 2 роки тому +8

    Vha Sir vha Big thank for this series, Tamaro video mane atalo game che ke video chalu thay a pela Like karva nu man thay jay che 😊

  • @dharmendraparmar243
    @dharmendraparmar243 2 роки тому +2

    Thanks sir and good job

  • @nimikajadav3004
    @nimikajadav3004 2 роки тому

    Jordar sir... Majja avi gai😍😍✨✨

  • @shaileshbhata4499
    @shaileshbhata4499 2 роки тому +16

    ખૂબ જ સરસ સિરીઝ છે સર આં સિરીઝ આમ ને આમ ચાલુ રાખજો..........

  • @dipaleechauhan2857
    @dipaleechauhan2857 2 роки тому

    Thank you sir 🙏🙏🙏🙏

  • @pravinsindha8883
    @pravinsindha8883 Рік тому

    Thank you so much sir 🙏

  • @janni1021
    @janni1021 2 роки тому

    Sir thank u so much🙏🙏🙏

  • @umeshvankar3256
    @umeshvankar3256 2 роки тому

    Sir khub khub dhnyavaddd

  • @daveshraddha6901
    @daveshraddha6901 Рік тому

    Thank you 🙏

  • @sagar-rr2fr
    @sagar-rr2fr 2 роки тому +1

    Vaah Boss 🔝❤️

  • @kotadadiodar3074
    @kotadadiodar3074 6 місяців тому +1

    Bakul sir love you ❤

  • @Comedy____00074
    @Comedy____00074 Рік тому +2

    ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છુ સર 🙏🙏😊

  • @Vjchauhan251
    @Vjchauhan251 Рік тому

    Jordar saheb🎉❤

  • @black_devils1210
    @black_devils1210 9 місяців тому +1

    Thank you guruji 😊❤

  • @sapanabarot2241
    @sapanabarot2241 2 роки тому +5

    Sir પહેલા તો તમારો આભાર અમારા માટે વિડિઓ બનાવા માટે 🙏અમનેખૂબ મદદ થશે. દિલ થી🙏🙏🙏

  • @divyagoswami9842
    @divyagoswami9842 2 роки тому +2

    Thank you sir jii

  • @chetanprajapati4126
    @chetanprajapati4126 2 роки тому

    Khub khub abhar saheb tamaro

  • @Ganpatsinh0186
    @Ganpatsinh0186 Місяць тому +1

    Good👍

  • @shobhanachauhan7043
    @shobhanachauhan7043 2 роки тому

    Khub khub saras👌👌👌👌

  • @priyarabari5368
    @priyarabari5368 4 місяці тому

    Great guruji🙏🏻

  • @abpanil007
    @abpanil007 2 роки тому +3

    Thank you sir I am waiting for your any series

  • @nimishantadvi3562
    @nimishantadvi3562 2 роки тому

    thank you so much sir

  • @KaushalManseta
    @KaushalManseta 2 роки тому +2

    Thank you so much

  • @sunilkalami
    @sunilkalami 2 роки тому

    Thenk you very much sir

  • @ifarmer789
    @ifarmer789 7 місяців тому

    ખુબજ સરસ.

  • @muskankardoriya1869
    @muskankardoriya1869 5 місяців тому

    Dil thi Aabhar🎉

  • @krishna-hu6gu
    @krishna-hu6gu 2 роки тому

    Sir aaap bahot bahot sucessful honge 🤗🤗🤗

  • @chavdadilip6868
    @chavdadilip6868 2 роки тому +1

    Thank you so much sirrjiii

  • @parthu_1012
    @parthu_1012 2 роки тому +1

    Thanks 😊 sir

  • @tejasparmar9432
    @tejasparmar9432 2 роки тому +2

    Thank u sir

  • @Pradipchauhan45
    @Pradipchauhan45 2 роки тому +1

    Thank you

  • @arbuda_parshadi_gela008
    @arbuda_parshadi_gela008 3 місяці тому

    Thank you sir ❤

  • @Microstudy155
    @Microstudy155 2 місяці тому

    Tnq sir

  • @jigarprajapati1314
    @jigarprajapati1314 2 роки тому

    aabhar sir 🙏🙏🙏

  • @kunjalpandya8235
    @kunjalpandya8235 3 місяці тому

    Sir you are great
    You are maths 👑 king

  • @R_A_T_H_O_D
    @R_A_T_H_O_D 26 днів тому +1

    Thanks sir

  • @pradipprajapati8868
    @pradipprajapati8868 2 роки тому +3

    thank you sir

  • @Priyansh-vo5ul
    @Priyansh-vo5ul Місяць тому +1

    Ok sir

  • @dhavalgohil6709
    @dhavalgohil6709 6 місяців тому

    Bau mast sikhvadyu sir thank you ❤

  • @user-qc7zq9wf4n
    @user-qc7zq9wf4n Рік тому

    ખૂબ સરસ સાહેબ

  • @user-db7kj3sn1u
    @user-db7kj3sn1u Рік тому

    Good work ...

  • @rahulsolanki4399
    @rahulsolanki4399 6 місяців тому

    ખૂબ સરસ સર...

  • @karansinhchauhan6588
    @karansinhchauhan6588 2 роки тому +1

    Good Work sir

  • @yogeshmehra9010
    @yogeshmehra9010 2 роки тому +1

    સર તમારો આ પ્રયત્ન મારી જેવા ઘણાં વિદ્યાર્થી ને ઉપયોગી બનશે....🤗🤗

  • @jahendersinhvaghela5974
    @jahendersinhvaghela5974 2 роки тому

    Jordar bhanavo choo sir..

  • @savjibhaiprajapati8260
    @savjibhaiprajapati8260 Рік тому

    Khubha j સરસ maths 👌👌👌

  • @gauswamichaitaligauswamich1506
    @gauswamichaitaligauswamich1506 2 роки тому

    Thank sir

  • @user-cj7ue9vv3b
    @user-cj7ue9vv3b 7 місяців тому

    👍

  • @rkpatel2303
    @rkpatel2303 2 роки тому +4

    સરસ સાહેબ

  • @bhadresh_shiyal__1326
    @bhadresh_shiyal__1326 Рік тому

    👍👍