- 84
- 351 245
BNRana - Law and Society- કાયદો અને સમાજ
Приєднався 9 гру 2015
નોંધણી વગરના વસિયતનામાના આધારે નોંધણી:જેનો સામાવાળોવિરોધ કરે છે તેમની પાસે નોંધાયેલું વસિયતનામું છે.
નોંધણી વગરના વસિયતનામાના આધારે નોંધણી: રેવન્યુ અધિકારીઓએ નોંધણી વગરના વસિયતનામાના આધારે મિલક્તની નોંધણી કરી હતી, જેનો સામાવાળો વિરોધ કરે છે કા૨ણ કે તેમની પાસે નોંધાયેલું વસિયતનામું છે.
Переглядів: 240
Відео
પોતાની જમીનની બાજુની જમીન ઉપર ખેડૂતે કરેલ દબાણ જમીન નિયમિત કરવા અરજી હાઈકોર્ટે અરજી રદ્દ કરી
Переглядів 6 тис.Місяць тому
પોતાની જમીનની બાજુની જમીન ઉપર ખેડૂતે કરેલ દબાણ જમીન નિયમિત કરવા અરજી હાઈકોર્ટે અરજી રદ્દ કરી
સ્થાવર મિલકત ની કિંમત ₹100 કે ₹100 કરતા વધારે હોય તો આવી મિલકત રજીસ્ટર દસ્તાવેજ થી ખરીદી જોઈએ?
Переглядів 742 місяці тому
સ્થાવર મિલકત ની કિંમત ₹100 કે ₹100 કરતા વધારે હોય તો આવી મિલકત રજીસ્ટર દસ્તાવેજ થી ખરીદી જોઈએ?
ઘરખેડ કાયદા ની કલમ 54 મુજબ ક્યારે માલધારીઓને ખેડૂત ખાતેદાર માનવામાં આવે છે/ કમિટીનો રિપોર્ટ બાકી?
Переглядів 2403 місяці тому
ઘરખેડ કાયદા ની કલમ 54 મુજબ ક્યારે માલધારીઓને ખેડૂત ખાતેદાર માનવામાં આવે છે/ કમિટીનો રિપોર્ટ બાકી?
મેહેસુલી રેકોર્ડ માં ની એન્ટ્રી ઓ ને સાચી માનવામાં આવે છે /ફ્રોડ થી પાડવામાં આવેલી એન્ટ્રીઓને નહીં
Переглядів 3536 місяців тому
મહેસૂલી રેકોર્ડમાં માની એન્ટ્રીઓને સામાન્ય રીતે સાચી માનવામાં આવે છે પણ કાયદાના પાલન કર્યા વગર પાડવામાં આવેલ એન્ટ્રી ઓને સાચી માનવામાં આવતી નથી - સુપ્રીમ કોર્ટ
દસ્તાવેજ થયા બાદ તેની રેવેન્યુ રેકોર્ડ માં એન્ટ્રી કરવાની જવાબદારી સંદર્ભિત તંત્રની છે
Переглядів 1,6 тис.7 місяців тому
દસ્તાવેજ થયા બાદ તેની રેવેન્યુ રેકોર્ડ માં એન્ટ્રી કરવાની જવાબદારી સંદર્ભિત તંત્રની છે
જમીન બીન ખેતી કરવામાં આવી / ખેડૂત નો રસ્તો બંધ થયો / મામલતદાર ને અરજી / મામલતદાર રસ્તો ખોલાવ્યો
Переглядів 6398 місяців тому
જમીન બિન ખેતી કરવામાં આવી આથી ખેડૂતનો રસ્તો બંધ થયો ખેડૂતે મામલતદારને અરજી કરી મામલતદાર એ રસ્તો ખોલવાનો ઓર્ડર કર્યો જમીન ખેતી કરવાથી પ્લોટ વાળાઓએ રસ્તો બંધ કરી દીધો હતો આ મામલતદારના હુકમને ડેપ્યુટી કલેકટર દ્વારા અને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કાયમ રાખવામાં આવ્યો
લિવ ઇન રિલેશનશીપ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના જજમેન્ટ વિશે વિસ્તારથી જાણકારી Live in relationship
Переглядів 2999 місяців тому
લિવ ઇન રિલેશનશિપ એટલે કે મૈત્રી કરાર ઉપર નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજમેન્ટ વિશેની જાણકારી
મૈત્રી કરાર ક્યારે થાય કોણ કરી શકે અને કોણ ન કરી શકે લીવ- ઇન- રિલેશનશીપ ના કાયદા વિશે
Переглядів 2,7 тис.10 місяців тому
Validity of Live in Relationship in India લિવ ઇન રિલેશનશિપ ક્યારે કાયદેસર ક્યારે ગેરકાયદેસર લિવ ઇન રિલેશનશીપ માં કોણ રહી શકે
11 મહિનાના ભાડા કરાર સમાપ્ત થયાં બાદ ભાડુઆતને મકાન ખાલી કરી આપવું પડે મકાન ખાલી ન કરે તો તે ઘૂસણખોર
Переглядів 26010 місяців тому
11 મહિનાના ભાડા કરાર સમાપ્ત થયાં બાદ ભાડુઆતને મકાન ખાલી કરી આપવું પડે મકાન ખાલી ન કરે તો તે ઘૂસણખોર ગણાય ગુજરાત હાઇકોર્ટનું જજમેન્ટ છે
પુનઃ લગ્ન કરેલ સ્ત્રી તેના આગલા ઘરના બાળકને હાલના પતિની અટક આપી શકે? Gardian and wards act Law
Переглядів 11611 місяців тому
પુનઃલગ્ન લગ્ન કરેલ સ્ત્રી તેના આગલા ઘરના બાળકની અટક બદલી હાલના પતિની અટક લગાડી શકે?drive.google.com/file/d/16l3oUQyc0nztJfVR-v9RcaaPJ8qaThYD/view?usp=drivesdk
ખેતર નો રસ્તો બંધ મામલતદાર ને Application અરજી કેવી રીતે થાય / આમાટે નકશા Map ક્યાથી મળે
Переглядів 6 тис.11 місяців тому
ખેતર નો રસ્તો બંધ કરવામાં આવ્યો હોય તો મામલતદાર કચેરીએ કરવાની થતી અરજી કેવી રીતે થાય તેની વિગતો ક્યા ક્યા પુરાવાઓ રજૂ કરવા જોઈએ તેની વિગતો આવા પુરાવા ક્યાંથી મળે તેની વિગતો આવા પુરાવા D.I.L.R ની ઓફિસેથી મળે
રસ્તા કે હવા ઉજાસ ના ઉપયોગ બાબતે ભારતીય સુખાધિકાર અધિનિયમ 1882 નિકલમ 15 આવા હકને બંધ કરી શકાતો નથી
Переглядів 1,6 тис.Рік тому
રસ્તા કે હવા ઉજાસ ના ઉપયોગ બાબતે ભારતીય સુખાધિકાર અધિનિયમ 1882 નિકલમ 15 આવા હકને બંધ કરી શકાતો નથી આવો હક પછી ભલે કોઈ બીજાની જમીન ઉપરથી મેળવવામાં આવતો હોય
ભારતીય સુખ અધિકાર નો કાયદો 1882 રસ્તા અને હવા ઉજાસ ના પ્રશ્નો નો નિકાલ કરે છે
Переглядів 1,2 тис.Рік тому
The Indian Easement Act 1882
ખેતરમા આવવા જવાનો રસ્તો કોય બંઘ કરેતો -મામલતદારને રસ્તા નો અવરોઘ દૂરકરવા અરજી કરીશકાય
Переглядів 245 тис.Рік тому
ખેતરમાં આવવા જવાનો રસ્તો કોઈ બંધ કરે તો મામલતદાર તેને ઓપન કરાવી શકે છે કોઈને પોતાના ખેતરમાં આવવા જવાથી અટકાયત ઉભી કરી શકાય નહિ નામદાર ગુજરાત હાઈકોર્ટ નો ચુકાદો
વીલ દસ્તાવેજ ઓફિસમાં રજીસ્ટર કરવા માત્રથી તે સાબિત થયું ગણાય નહીં - સુપ્રીમ કોર્ટ will Law
Переглядів 2,4 тис.Рік тому
વીલ દસ્તાવેજ ઓફિસમાં રજીસ્ટર કરવા માત્રથી તે સાબિત થયું ગણાય નહીં - સુપ્રીમ કોર્ટ will Law
કાયદા પ્રમાણે ખેડૂત તેના ખેતર માં શું કામ કરવાના અધિકાર ધરાવે છે તથા તે શું કામ ખેતરમાં નથી કરીશકતો
Переглядів 4,2 тис.Рік тому
કાયદા પ્રમાણે ખેડૂત તેના ખેતર માં શું કામ કરવાના અધિકાર ધરાવે છે તથા તે શું કામ ખેતરમાં નથી કરીશકતો
કાયદો | સ્ત્રી બિનખેડૂત ને પરણે | પિતા ખેડૂત ખાતેદાર | સાસરામાં ખાતેદાર બની શકે છે શુ છે કાયદો | Law
Переглядів 850Рік тому
કાયદો | સ્ત્રી બિનખેડૂત ને પરણે | પિતા ખેડૂત ખાતેદાર | સાસરામાં ખાતેદાર બની શકે છે શુ છે કાયદો | Law
will કાયદો | વીલ કરનારે વસિયત સભાન અવસ્થામાં કર્યું ન હતું આથી - સુપ્રીમ કોર્ટે વિલ રદ કર્યુ |Law
Переглядів 723Рік тому
will કાયદો | વીલ કરનારે વસિયત સભાન અવસ્થામાં કર્યું ન હતું આથી - સુપ્રીમ કોર્ટે વિલ રદ કર્યુ |Law
પતિ લગ્ન સમય દરમિયાન મિલકત ખરીદે તેમાં પત્ની નો હક થાય પત્ની ઘરકામ કરી સપોર્ટ કરે છે- હાઈકોર્ટે
Переглядів 132Рік тому
પતિ લગ્ન સમય દરમિયાન મિલકત ખરીદે તેમાં પત્ની નો હક થાય પત્ની ઘરકામ કરી સપોર્ટ કરે છે- હાઈકોર્ટે
Whose authority over Delhi Govt employee Supreme Court -Power of Parliament and Court to change law
Переглядів 146Рік тому
Whose authority over Delhi Govt employee Supreme Court -Power of Parliament and Court to change law
Demonetization આઝાદી પૂર્વે પણ નોટબંધી થયેલ? અન્ય દેશોએ કરેલ નોટ બંધી ના પરિણામ સારા નથી આવ્યા
Переглядів 95Рік тому
Demonetization આઝાદી પૂર્વે પણ નોટબંધી થયેલ? અન્ય દેશોએ કરેલ નોટ બંધી ના પરિણામ સારા નથી આવ્યા
સોગંદનામુ એટલે શુ Afidevit ખટુસોગંદનામુ કરવાથી કેટલી સજા થાય ઘ્યાન રાખવાની બાબતો
Переглядів 3,3 тис.Рік тому
સોગંદનામુ એટલે શુ Afidevit ખટુસોગંદનામુ કરવાથી કેટલી સજા થાય ઘ્યાન રાખવાની બાબતો
encounter વિષે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન ઍનકાઉન્ટર શબ્દનો કોય કાયદામા ઉલ્લેખજ નથી માહીતી
Переглядів 52Рік тому
encounter વિષે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન ઍનકાઉન્ટર શબ્દનો કોય કાયદામા ઉલ્લેખજ નથી માહીતી
I.P.C Section કલમ 499 500 બદનક્ષી એટલે શું? બદનક્ષી ક્યારે થાય કલમની સમજૂતી કલમમાં આપેલ આવવાદો
Переглядів 713Рік тому
I.P.C Section કલમ 499 500 બદનક્ષી એટલે શું? બદનક્ષી ક્યારે થાય કલમની સમજૂતી કલમમાં આપેલ આવવાદો
શું મિલકત ખરીદતી જાહેર નોટીસ ન્યૂઝપેપરમાં આપવી જોઈએ ? આવી નોટિસ આપવી ફરજીયાત છે ? /ફાયદા
Переглядів 765Рік тому
શું મિલકત ખરીદતી જાહેર નોટીસ ન્યૂઝપેપરમાં આપવી જોઈએ ? આવી નોટિસ આપવી ફરજીયાત છે ? /ફાયદા
નોટિસ એટલે શું ? નોટિસ ના પ્રકારો, નોટિસ કોન આપી શકે નોટિસની બજવણી કેમ થાય નોટિસનો રમૂજી કિસ્સો
Переглядів 768Рік тому
નોટિસ એટલે શું ? નોટિસ ના પ્રકારો, નોટિસ કોન આપી શકે નોટિસની બજવણી કેમ થાય નોટિસનો રમૂજી કિસ્સો
Revenue Record રેવન્યુ રેકર્ડ ના નમુના ન. 6 નમુનો ન. 7/12 અને 8- અ વિશે જાણકારી
Переглядів 2,4 тис.Рік тому
Revenue Record રેવન્યુ રેકર્ડ ના નમુના ન. 6 નમુનો ન. 7/12 અને 8- અ વિશે જાણકારી
Revenue Record ગામ દફતરે પંચાપત મા તલાટીયે કુલ ૧૮ મહેસુલી નમૂનાઓ રાખવાના હોય છે વિગતવાર માહિતી
Переглядів 1,7 тис.Рік тому
Revenue Record ગામ દફતરે પંચાપત મા તલાટીયે કુલ ૧૮ મહેસુલી નમૂનાઓ રાખવાના હોય છે વિગતવાર માહિતી
ભારત સહિત વશ્વના લોકશાહી દેશોમા વઘી રહ્યો છે " હુ " વાદ-'એકાઘિકારવાદ' IDEA નો સર્વે
Переглядів 832 роки тому
ભારત સહિત વશ્વના લોકશાહી દેશોમા વઘી રહ્યો છે " હુ " વાદ-'એકાઘિકારવાદ' IDEA નો સર્વે
સાહેબ અમો ૧૪ ખેડૂતોનો જમીને જવા માટે ના રસ્તો બંધ કરેલ હતો તેમાં મામલતદાર દવારા હુકમ કરવામાં આવ્યો છતાં આજ દિન સુધી અમલવારી થયેલ નથી.
સર રસ્તા બાબતે મામલતદારને કરેલ અરજીનો નિકાલ કેટલા દિવસે થતો હોય છે??
साहेब मारे रसतो खेतर माजवा माटेबदछे
રસ્તા વિશેકય ઉલ્લેખ નોહોયતો સુ કરવુ જોઇએ
12th marksit sale
મામતદારશ્રી ભ્રષ્ટાચારી હોય તો સુ કરવું???
સાહેબ. બનાસકાંઠા. મા. દિઓદર. તાલુકા. મા. ગામ.. દિઓદર. કોટડા. ગામ. ના. સવૅ. નંબર.. નવો. નંબર. 671..ખોટો.બનાવી..ખેડુત..અને.અધિકારી.ઓ.મળી.. આ. જમીન. ખોટી. બિનખેતી. કરી.. વેચાણ. કરેલ. છે.. આ. જમીન. સરકારી. માગૅ. છે. તેમજ. બાજુ. સવૅ. નંબર. મા. રેકડૅ. ચોરી.. ખોટો. સવૅ. નંબર. ઊભો. કરેલ. છે. આવા. ભુમાફીયા. ઓ. મોટા. રૂપિયા. પાડવા. આ. કુત. કરેલ. છે.. આનો. ઊપાય. બતાવો.. સાહેબ..
Mare aaj problem che khetar ma rastani
Very good !
અમારે પણ આવી જ તકલીફ છૅ
સાચો ન્યાય થયો. જય રાજપુતાના
૬૩૫૫૦૫૦૮૧૫
વિડી આકે વાઘુ આન બારતન બૂઈ વાઘુ આમ ભાગૂ આપતે પાસ વાઘૂ મારા કાકા ઠાયર દારબેરા પૈસા આપન ખાત કેરગાઇશ સાહેબ ગામવોછાડા
સાહેબ ખૂબ સરસ માહિતી આપો છો તે બદલ ખુબ ખુબ અભિનંદન આ ઠરાવ મુકવા વિનંતી
Compnyee Vala vo dhvara rasto bandh Kari deva, zado ne nuksan baju vala khedut na zado ne mudiya sathe ukhedi ne feki deva gher kaydesar kri, Compnyee nu pani khedut baju kadhavu, 3-3 varsh thie khedut na pak ne bahu motu praman ma nuksan karel che. Je mamlatdar saheb ne lekhit ma jan karel hoie. To mamlatdar saheb tavo javab Ape ke Aa badhu amara ma na ave tame civil court ma davo Karo. Su Aa yogy nyay kahevy. AMARA KHETAR MA GHER KAYDESAR BAHU MOTA PRAMAN KAREL NUKASAN BABTE YOGY NYAY MEDAVVA VADHU MAHITI APVA VINANTI. ABHAR.
જમીન અમારી છે ત્યા ચાલવા માટે માર્ગ હતો પછી ત્યાં રહેતો પાડોસી માર્ગ પર મકાન બનાવીને અમને કહે છે તમને બીજો માર્ગ આપસુ... પણ જ્યારે જરૂર પડી ત્યારે તે બધી વાતો વર્તતો નથી.. માર્ગ નથી આપતો.....
મારે જમીન છે પણ ખેતરમાં જવા આવવા માટે રસ્તો નહિ
મારા બાજુના ખેતર વાળાએ રસ્તો એના સર્વે નંબર માં કાઢવાને બદલે અમારા ખેતર સર્વે નંબર માં કાઢેલ છે. શું કરી શકાય?
Good sirji me hiten.patel RAJKOT Gujarat
બાપુ અમારે આ જ મેટર ચાલે છે અને મામલતદાર મા દાવા નો ઠરાવ કરાયો હવે આ દાવો પ્રાંત મા રેવ્યું ચાલે છે
saheb tamara videokhub j srs chhe..saheb mamldar saheb na order no amal same wado paksh nathi kri rahyo ane police koi action lewa ready nathi ane mamldar saheb nu kehwu chhe k me maru kam kryu aagdnu kam aap jate kro hwe mare aa sanjog ma shu krwu jowe ,, thodi mahiti aapo athwa aap mail id aapo aewi winti.
આ રસ્તા ની વાત ઉપર પુરૂ ધ્યાન આપો અને હિંન્દુ બધાય માતાજી ને માનવા વાળા સે તો સત્ય સાથ સોડીદે ત્યારે માતાજી ની માનતા કરો અને માતાજી થી કંઈ નો થાય તો પછી ધીંગાણુ ખેલવુ પડે
Mamlatdar vechai jai che Mamlatdar te ne apel adhikar no durpyog kare che
અમારે ખેતર પણ પડતર જમીન છે
સાહેબ અમારે સરવે નંબર એક છે પૈકી ભાગ પડેલા છે રોડ સાઈટ પેલા ભાગની જમીન વાલાએ રસ્તો બંધ કરી દિધેલ છે અને મામલતદાર મા અરજી પણ કરી અને મામલતદાર સાહેબે અરજી પણ ના મંજૂર નો હુકમ કર્યો છે
અરજી કર્યા પછી કેટલા દિવસે જવાબ તમને મામલતદારમાથી મળ્યો હતો મારે તમારા જેવી મેટર થઈ છે?
Sir mo.no.aapjo
ચાર ભાઈ ની જમીન ની મીલકત માં કોઇ એક ભાઈ માતા પાસે ખોટી રીતે વીલ બનાવી લે તો વીલ રદ કરવા માટે શું કરવુ તે જણાવશો
Sir ek baju road banyo hoy tyre Juno rasto kholavisakay nariyano rasto Juno hato te bajuvarakheravarae batha kariditho che
અમારાખે તરનુવરસાદીપાણીબીજાબઘકરેતોસૂકરવુરાજાશાહીવખતથીસાલતુહતુ
😂
અમારો રસ્તો બંધ કરેલ છે અમરસિંહ રાઠોડ સવેલા બાયાડ
ડામર રોડ થી સામેની બાજુ રસ્તો લયી જવા માટે કોઈ ઠરાવ ખરો સાહેબ કારણ કે પોતાના ખેતર સુધી રોડ બનાવી ત્યાંથી અટકી ગયેલ છે. ત્યાં થી આગળ રસ્તો જવા દેતા નથી શું પ્રોસેસ કરવી
Sir mara pita ji nu nam LC ma sivabhai chhe bija badha Document janeke Aadhaar card ration card Election card ma Bakulchandra chhe mare Jatino Dakhlo banavo chhe to mare su karavu janavaso
Saheb aapno mobile number malse ?
સાહેબ પૈસા વગર કોઈ કામ કરતું નથી સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગ માં ચાલેછે ગરીબ ખેડૂતો ને લૂંટે છે ૧લાખ ૨ લાખ વગર કામ કરતા જ નથી પહેલા ૨૦/૨૫ માં પતી જતું હતું
સરસ.
સાહેબ વર્ષો પહેલા પંચાયતનો રસ્તો હતો હવે ત્રણ વર્ષ પહેલાં એ રસ્તાની બાજુમાંજ પંચાયતે નવો રસ્તો બનાવ્યો છે જુના પંચાયતના રસ્તે અમારે ઘરે જવાતું હતું તે એક ભાઈએ ખેડી નાખ્યો છે અને અમોને જતા રોકે છે શું કરવું પડે સર
જમીન સરવે નંબર પકી મોજવાનો રસતો પોત ખરાબા મોથી
સાહેબ તમારા ફોન નંબર મોકલો. તાકી ગરીબ માણસ નું કલ્યાણ થાય
સાહેબ તમારા ફોન નંબર મોકલો
એક જ સર્વે નંબરના ચાર ભાગ પડેલા હોય નીચેના ભાગ વાળો ઉપરના ભાગ વાળા ને રસ્તો હાલવા ન દે તો એના માટે શું કરવું.૯૭૨૬૯૩૩૨૨૬
ખુબ સરસ. મારે આની pdf જોઇએ છે
Good
Number aapo..sir
This law is applicable to all Cast
દિઓદર. કોટડા. ગામે. દેલવાડા. રોડ. પર. 2.કોટડાપંચાયત.ના.સરકારી..મારગ.ને.બિનખેતી.કરી.. એજ. ખેડુત. રેકડૅ. પોતાના. નામે. કરી. સામે. સવૅ. નંબર. માથી. પણ. રેકડૅ. ચોરી. બે. સવૅ. નંબર. માથી. રેકડૅ. ચોરી. બિનખેતી. કરી. નવો. સવૅ. નંબર. 671..બનાવી..બિનખેતી.કરી.ધાક.ધમકી.થી.કબજો.લ.ઈ.આ.જમીન.બીજાનામે.કરી.. તો. મને. સર. આનો. જવાબ. આપશો..
સાહેબ અમારે આજ મેટર છે કોર્ટ મનાઈ હુકમ પણ અમારી તરફેણમાં આપી દીધો છતાં અમારો રસ્તો પ્રતિવાદી ઓ ખુલો કરતાં નથી તો શું કરવાનું હવે
ગામના રાસ્તા નું દબાણ..દૂર કરવાની..કોની..સત્તા..હોઈ છે..રસ્તા ની બંને બાજુ..વસતા..લોકો..પાકા..બાંધકામ..કરેલા છે..અને..રસ્તો..સાકડો..કરી..દીધીલ છે..તો..આની કાર્યવાહી..કોને..અને કેવી રીતે..કરવી..
મેપ માં રસ્તો બતાવે છે ખેતરમાં નથી તો સુ બરોબર પૈસા ઉપાડી લીધા હોય
Hi