માં વગરની આ દીકરી ખુદની IT કંપની ઉભી કરી શકે તે માટે KRSF તેને અમેરિકા ભણવા મોકલશે

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2024
  • અરવલ્લી જિલ્લાના ગોઢા ગામની માતા વિહોણી મોનાની મદદે KRSF આવ્યું છે. સંસ્થાના ફાઉન્ડર શ્રી પ્રતુલભાઈ શ્રોફને જાણ થઈ કે ધો.10 માં 91% સાથે ઉત્તીર્ણ થનાર મોના હાલ જીવનની લડાઈ લડી રહી છે તો રૂબરૂ પહોંચી હૂંફ આપી. મોનાએ કહ્યું કે પોતે સારા ટકા સાથે પાસ થઈ ત્યારે જ માતાનું નિધન થયું હતું. પિતાના બન્ને પગમાં ગેંગરીન થવાથી તેઓ પથારીવશ છે અને દાદીથી હાલ કામ થઈ શકે એમ નથી. હાલ ધો.12 સાયન્સની પરીક્ષા આપતી મોનાને પ્રતુલભાઈએ મોટીવેટ કરી ખાતરી આપી છે કે સંસ્થા તને અમેરિકા ભણવા મોકલશે જેથી ભવિષ્યમાં મોના ખુદની કંપની ઉભી કરી શકે
    #krsf #gujarat #education
    Visit us:
    Website: www.krsf.in/
    Follow us :
    UA-cam
    / @drkrshrofffoundation
    Instagram
    / krshrofffoundation
    Facebook
    / dr.k.r.shroff.foundation
    To watch educational videos, click on the link below
    / @tictaclearngujarati

КОМЕНТАРІ • 81

  • @amrutbhai3690
    @amrutbhai3690 3 місяці тому +1

    Veri good kr sroff foundation

  • @hareshkhant2462
    @hareshkhant2462 3 місяці тому +3

    ખુબ સરસ સેવાનું કાર્ય કહેવાય.
    ડૉ.પ્રતુલ સર અને krsf સંસ્થા સાથે જોડાયેલ તમામનો દીલથી આભાર, અને એમને આવા સારા કર્યો કરવાની શક્તિ સદાય ઈશ્વર આપે.

  • @chaudharyprashant9990
    @chaudharyprashant9990 3 місяці тому +5

    મોના મારા ગામની અને મારા સગા સંબંધી માં છે...એની મમ્મી એના માટે શું કરી શકે એમ હતી એની તો વાત કરીએ તો એ શક્ય નથી પણ KRSF એની માઁ બની ને મદદ માટે આગળ આવ્યું એ ગૌરવ ની વાત છે

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 3 місяці тому

    સરસ
    અભિનંદન સાહેબ ને

  • @user-ne6ie1gk1r
    @user-ne6ie1gk1r 3 місяці тому

    Salute sir👌

  • @santibhaimakawana9086
    @santibhaimakawana9086 3 місяці тому +1

    પ્રતુલ સર ને ખુબ ખુબ અભિનંદન, આવા કેટલાય બાળકો છે કે જેમને ભણીને કંઈક બનવું છે, કરવું છે એવા બાળકોને શોધી કાઢીને સપોર્ટ કરી રહ્યા છે.

  • @farmingmastercm5530
    @farmingmastercm5530 3 місяці тому +2

    મોટીવેશન અને સપોર્ટ બંને એક સાથે આપવાં અને તે પણ વ્યક્તિને લાચાર બનાવ્યાં વગર....ખરેખર prtulbhai...salute to you...!

    • @dharabenpatel2354
      @dharabenpatel2354 3 місяці тому

      ખરેખર ગ્રેટ વર્ક પ્રતુલ સર ...

  • @samirmalek6285
    @samirmalek6285 3 місяці тому +1

    વાહ ખરા અર્થમાં સેવા આને કહેવાય ❤
    Salute sir 🫡

  • @DabhiSona-vl3sc
    @DabhiSona-vl3sc 3 місяці тому

    Good work

  • @bipinmamba113
    @bipinmamba113 3 місяці тому

    🎉🎉🎉

  • @dharajoshi3927
    @dharajoshi3927 3 місяці тому

    Great 😊

  • @varshapatel5124
    @varshapatel5124 3 місяці тому

    👌👌👌

  • @pandyabhavesh1100
    @pandyabhavesh1100 3 місяці тому

    Good

  • @vasavasanjay3879
    @vasavasanjay3879 Місяць тому

    Very nice

  • @ShantabenPatel-tv5hw
    @ShantabenPatel-tv5hw 3 місяці тому

    Congratulations Sir

  • @vishnurabari4403
    @vishnurabari4403 3 місяці тому

    Good sir

  • @user-wg9rn2zf3t
    @user-wg9rn2zf3t 3 місяці тому

    👍👍

  • @rahuljoshi9471
    @rahuljoshi9471 3 місяці тому

    Nice work

  • @shekhfarukaehmad8203
    @shekhfarukaehmad8203 3 місяці тому

    👌🙏

  • @kishandkk5800
    @kishandkk5800 3 місяці тому

    🙏🙏

  • @yograjshree2727
    @yograjshree2727 3 місяці тому +1

    મોના મારી વિધાર્થીની સાથે મારી દીકરી પણ છે, પ્રતુલ સર તમારો ખુબ ખુબ આભાર🙏🏻

  • @CKMethan
    @CKMethan 3 місяці тому

    સર તમારો આભાર,મારા ગામમાં એક વાલ્મીકિ સમાજનો છોકરો ધોરણ આઠ માં ભણે છે તેને આગળ પાછળ કોઈ નથી . દાદી વઘુ જીવી શકે તેમ નથી જો આપ સાહેબ ને યોગ્ય લાગે તો કૃપા કરીને મદદ કરવા નમ્ર વિનંતી છે જે મેથાણ તા. સિદ્ધપુર જી પાટણ છે.કૉમેન્ટ માં હા કે ના જણાવવા વિનંતી.....

  • @SarlaDervaliya
    @SarlaDervaliya 3 місяці тому

    🙏🙏🙏

  • @RakeshKhokhariya-ku6gm
    @RakeshKhokhariya-ku6gm 3 місяці тому

    Nice 👍

  • @kavivasava9889
    @kavivasava9889 3 місяці тому

    આજનો સમય માં આવા ઉમદા કાર્યો ખૂબ ઓછા જોવા મળે છે, આ વીડિયો જોતા એમ થયું કે ના એ ખોટું છે. દરિયા જેવું વિશાળ રદય કે જે દયાથી ભરપુર છે તેવા પ્રતુલ સર જે લોકોને એક તક આપે છે સપના જોવાની.... Keep it up sir.....

  • @vasantpatel5583
    @vasantpatel5583 3 місяці тому +1

    મોના મારા ગામ ની દીકરી છે.ખરેખર બહુ હોશિયાર અને સમજુ છે.નાની ઉંમર માં ઘણી તકલીફો નો સામનો કર્યો છે.તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય તેવી વિભુ ને પ્રાર્થના.

  • @vasavakokila4866
    @vasavakokila4866 3 місяці тому

    Good work sir😊

  • @vasavasandhyaben9421
    @vasavasandhyaben9421 3 місяці тому

    ખરેખર ખૂબ જ મહાન કાર્ય આપના હસ્તે કરવામાં આવે છે સર...Thank u sir આવI balko ne aagal લાવવા માટે

  • @TadviSonal-no7zw
    @TadviSonal-no7zw 3 місяці тому

    ખૂબ જ ઉમદા કાર્ય. Great work 👍👍👍👍👍👍👍

  • @user-cy5nd2nx8l
    @user-cy5nd2nx8l 3 місяці тому +1

    Salute sir 👌👌👌

  • @shaileshchenva788
    @shaileshchenva788 3 місяці тому

    એક બાળક કે વ્યકિત માટે આટલા શબ્દો કહી હિંમત આપી નવું જીવન જીવવાનો રસ્તો ખુલી ગયો જાણે પોતે ભગવાન આવી તેની આંગળી પકડી તેની સાથે ચાલી રહ્યાં છે. 100% મોનાનું સ્વપ્ન પુરુ થાય તેવી ભગવાનને પ્રાર્થના.

  • @parmardevaparmar5045
    @parmardevaparmar5045 3 місяці тому

    પ્રતુલ સર ગરીબ લોકોના ભગવાન બરાબર છે. 🙏🙏🙏

  • @jayeshchenva2694
    @jayeshchenva2694 3 місяці тому

    🎉🎉ખૂબ સરસ

  • @jitendrakumarbhagora
    @jitendrakumarbhagora 3 місяці тому

    ખુબ સરસ ધન્યવાદ 👏👏

  • @bhupendraprajapati2355
    @bhupendraprajapati2355 3 місяці тому

    ખુબ જ ઉમદા કાર્ય 🫡

  • @seemavasava4073
    @seemavasava4073 3 місяці тому

    ખૂબ સરસ 👍👍👍

  • @ketangameti790
    @ketangameti790 3 місяці тому

    Salute Sir 👌👌👌

  • @pareshbhaider5484
    @pareshbhaider5484 3 місяці тому

    જય દ્વારકાધીશ ભાઈ

  • @mukeshpatel8160
    @mukeshpatel8160 3 місяці тому

    सराहनीय कार्य।

  • @alkeshbubadiya418
    @alkeshbubadiya418 3 місяці тому

    ખૂબ ખૂબ અભિનંદન સર

  • @JyotsanabenParmar-yd8cn
    @JyotsanabenParmar-yd8cn 3 місяці тому

    Khub khub abhinandan sir 🎉

  • @govindchavda4148
    @govindchavda4148 3 місяці тому

    Exllent

  • @sardarkhair5827
    @sardarkhair5827 3 місяці тому

    Great work

  • @nishadineshraval3864
    @nishadineshraval3864 3 місяці тому

    સર,કોટી કોટી વંદન 🙏

  • @yogitabagohil1175
    @yogitabagohil1175 3 місяці тому

    Salute sir...🙏👍

  • @hetalchaudhary6961
    @hetalchaudhary6961 3 місяці тому

    Salute sir🙏

  • @alkeshbubadiya418
    @alkeshbubadiya418 3 місяці тому

    Salute pratul sor

  • @kiranchudasma3894
    @kiranchudasma3894 3 місяці тому

    ખુબ સરસ 🎉

  • @makwanaharshad7919
    @makwanaharshad7919 3 місяці тому

    ખૂબ સરસ

  • @mdesaiindia
    @mdesaiindia 3 місяці тому

    All the best Mona!!! I am sure you have a bright future! 🌞

  • @ninamasanjay6695
    @ninamasanjay6695 3 місяці тому

    GREAT WORK SIR

  • @mineshkumarlata3628
    @mineshkumarlata3628 3 місяці тому

    Great work 👌👌👍👍

  • @dipikatadvi2433
    @dipikatadvi2433 3 місяці тому

    Very heart touching story

  • @PragnaPatel-sq4sc
    @PragnaPatel-sq4sc 3 місяці тому

    Great work sir,👍👍

  • @pancholabhupendra438
    @pancholabhupendra438 3 місяці тому

    Great Work Sir....

  • @ayushpatel5627
    @ayushpatel5627 3 місяці тому

    Very good work

  • @bajatminaxi6331
    @bajatminaxi6331 3 місяці тому

    Gret work 🎉🎉

  • @jignabenbhupendraprajapati7650
    @jignabenbhupendraprajapati7650 3 місяці тому

    ખરેખર ઉત્તમ કાર્ય

  • @user-ft2no9tf4n
    @user-ft2no9tf4n 3 місяці тому

    Very Good

  • @vinaykatara.6931
    @vinaykatara.6931 3 місяці тому

    👏👏👏

  • @kajalrajput23925
    @kajalrajput23925 3 місяці тому

    ❤👍🏻👍🏻

  • @ravivasava5370
    @ravivasava5370 3 місяці тому

  • @shahinmansuri5710
    @shahinmansuri5710 3 місяці тому

    Good 👍 👍 👍 👍

  • @Hiteshrabari8734
    @Hiteshrabari8734 3 місяці тому

    🙏🙏👌👌

  • @dineshbajat7705
    @dineshbajat7705 3 місяці тому

    very good work sir🎉🎉🎉🎉🎉

  • @ashitkumarchaudhari9575
    @ashitkumarchaudhari9575 3 місяці тому

    Nice 👌👌

  • @user-ws6yo5vl6j
    @user-ws6yo5vl6j 3 місяці тому

    Very nice 👍👍👍🙏

  • @kirtinayi4990
    @kirtinayi4990 3 місяці тому

    Nice

  • @bhumiparmar9960
    @bhumiparmar9960 3 місяці тому

    🥳🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @smitasuvera1753
    @smitasuvera1753 3 місяці тому

    Mare pan jodavu chhe aa dkr foundation ma

  • @ravirajparmar6809
    @ravirajparmar6809 3 місяці тому

    🙏

  • @vankarjayaben3936
    @vankarjayaben3936 3 місяці тому

    Very nice

  • @makvanahitendra1825
    @makvanahitendra1825 3 місяці тому

    Salute sir....👌👌👌

  • @arunabenpandav5638
    @arunabenpandav5638 3 місяці тому

    Great 😊

  • @user-vb1my1hl8j
    @user-vb1my1hl8j 3 місяці тому

    Great work

  • @akkipatel4848
    @akkipatel4848 3 місяці тому

    ખૂબ સરસ 🎉🎉

  • @chetnapatel5314
    @chetnapatel5314 3 місяці тому

    Good sir

  • @kinjalprajapati2031
    @kinjalprajapati2031 3 місяці тому

    👌👌

  • @bhavnabenlaljibhai2456
    @bhavnabenlaljibhai2456 3 місяці тому

    Nice

  • @archanapatel6641
    @archanapatel6641 3 місяці тому

    Very nice