ઘઉંનુ પુષ્કળ ઉત્પાદન લેવા આ તારીખે વાવેતર કરવું | ઘઉં ક્યારે વાવવા | ઘઉં વાવવાનો સમય | Haresh Bera
Вставка
- Опубліковано 8 лют 2025
- ઘઉંનુ પુષ્કળ ઉત્પાદન લેવા આ તારીખે વાવેતર કરવું | ઘઉં ક્યારે વાવવા | ઘઉં વાવવાનો સમય | Haresh Bera
Khedut mitra gujarati
Haresh bera
your queries
ઘઉં ક્યારે વાવવા
ઘઉંની ખેતી
ઘઉંની ખેતી વિશેની માહિતી
ઘઉંની ખેતી કેવી રીતે કરવી
ઘઉં નું વાવેતર
ઘઉં વાવેતર ક્યારે કરવું ?
ઘઉંનું વાવેતર કરવાનો યોગ્ય સમય
ઘઉં વાવવાનો સમય
ઘઉં ક્યારે વવાય
ઘઉં ક્યાં સુધી વવાઈ
#hareshbera #khedutmitragujarati #kheti #ઘઉં #khedut
Dhanyawad Haresh Sir 🙏🏻
🙏👍
ગુડ માહીતી હરેસ ભાઈ
🙏👍
સાહેબ 12 32 06 ખાતર ઘઉં માં કેવું રેશે
બેસ્ટ
પણ DAP વીઘે 20 કીલો નાખતા હોય તો 12-32-16 વીઘે 30 કીલો નાખવાનુ
@khedutmitragujarati સાહેબ 12 32 16 નથી 12 32 06 છે npk આવે પણ 12 32 06 છે
સાહેબ એરંડા માં જે માહિતી ખાતર વિશે આપી હતી તે ખાતર આપ્યું તો એરંડા માં સારી એવી ફાલ આવ્યો છે 👌 આભાર સાહેબ અને ઘઉ માં કેટલા સમયે અને કયું ખાતર આપવું તેનો એક વિડીઓ પોસ્ટ કરજો સાહેબ. આભાર 🙏
વહેલી તકે પ્રયત્ન કરશુ
ભાઈ મારા ખેતરમાં પાણી નો રેસ લાગેલ છે તો ઘંઉ વવાય કે નય જવાબ દેજો
Jay mataji mare aranda no vadhu fal leva mate kaya khatar api sakay me haju sudhi uria k koy pan khatar nakhyu nathi divela ma 4thi 5maru lagi gai che.
Dap + mop + સલ્ફર
હરેશભાઈ એરંડા માં ર૦ દિવસ પહેલાં 20:20 :00 :13 પાણી પહેલાં આપેલ હતું હવે કયું ખાતર આપવાનું..? અને કયારે આપવાનું..?
થોડી થોડી માત્રામાં દરેક પાણીએ ખાતર આપવાથી એરંડાનું ઉત્પાદન સારું મળે છે એક પાણીએ 20 20 013 આપેલ હોય તો પછી ના પાણીએ યુરિયા સાથે 90% સલ્ફર ( ફર્ટીસ ) સલ્ફર મીલ્સનુ આપવાનું આવી રીતે થોડું થોડું ખાતર આપવાથી સારા ફાયદા થાય છે..એકાદ પાણીમાં પોટાસ પણ આપવુ
JEERA NU SAMPURN MAHITI APO
Praytna karsu bhai..🙏
સર ઘઉં નો વજન વધારવા ને દાણો ભરાવદાર બનાવવા માટે npk સાથે સલ્ફર આપી શકાય કે કેટલું આપી શકાય
વિઘે 3-4 કીલો ફાડા સલ્ફર પાયામાં npk સાથે આપી શકાય.
Tamro nambar vidiya bhega nakho
બધા ખેડૂત મિત્રો સાથે ટેલીફોનીક વાતનો સમય મળવો મુશ્કેલ છે દોસ્ત..🙏
Enhaancer nu shu thayu te janacsho
અતિવૃષ્ટી ને કારણે ખુબ પાણી આવવાથી પાકુ રીઝલ્ટ જોઇ શકાયુ નથી..એકંદરે સારુ છે કોઇ ચમત્કાર જેવુ નથી
Gjw 463, gw 451 અને gw 322
આ જાતો માંથી કઈ ૨ જાત માં વધારે ઉત્પાદન મડશે ?
નવેમ્બર મહિનામાં વાવેતર કરવું છે.
તમારો પોતાનો અનુભવ અથવા તો તમારા ગામમાં દર વર્ષે જે ખેડૂત મિત્રો ઘઉનું વાવેતર કરતા હોય તેનો અનુભવ લ્યો તો તે સચોટ પુરવાર થાય અને સાચી અને સચોટ માહિતી મળે. 🙏👍
સોયાબીન ના પારે તુવેર છે તેમાં વચ્ચે ચણા 3 ની બે હાર નું વાવેતર કરાઇ . તુવેર પાંખી છે અને ચણા ઘર ના છે તો ચાલે કે નહીં.
માહીતી નથી
બીજા કોઇ મીત્રોને ખ્યાલ હોયતો જણાવશો
Tmaro number apjo
હવે કઈ જાત વાવણી માટે અનુકૂળ છે?
એકાદ બે દિવસ પછી ચેનલમાં વીડિયોના માધ્યમથી માહિતી આપવા પ્રયત્ન કરીશું ચેનલ ની મુલાકાત લેતા રહેશો