👌🏽👍🏽🌹પંકજભાઇ ધન્યવાદ આપું છું. ..પણ તમે તકમરીયા .ને લેવામાટે કઇ રીતે લેવામાં આવે છે. તેની ચર્ચા કરીને બતાવ્યું નથી .તો આ વીડીઓ જેવો બીજા વીડીઓ માં વધારે માહિતી આપવા વિનંતી કરીયે છીએ..🙏🌹😎...રામ...રામ ...
તેનો પણ વિડિયો આપવા સમય કાઢીશું...પણ છતાં હજુ એકાદ મહિના બાદ પાક પડ્યા બાદ વાઢી ને થરેશર માં કાઢીશું ત્યારે વિડિયો મૂકી બધી પ્રોસેસ બતાવવા પ્રયત્ન કરીશું
સાડા ચાર થી 5 મહિના ઊભો રહેતો પાક છે..અમારા વિસ્તાર માં 5 થી 10 મણ સુધી ઉતરે બિન પિયત..પાણી ભરાઈ રહેવાથી કોઈ તકલીફ થતી નથી..બસ છોડ નો થોડો ઉછેર થઈ જવો જોઈએ..
ઉનાળા માં ગરમી માં ઠંડક માટે ખૂબ પીવાય...જેમને શારિરીક ગરમી ની તકલીફ હોય ...હરસ..મસા ભાખંદર...તેમજ ગાયનેક પ્રોબ્લેમ માં પણ ઉપયોગ માં લેવાય...એવા ઘણા ફાયદા છે... શિકન્જી માં વપરાય તે કાળા બી...ટકમરિયા
ઔષધિ તરીકે ગરમ વાતાવરણ માં ખાસ ઉનાળે આનો પલાળીને પીવાથી ખૂબ સારો ઠંડક નો અનુભવ થાય અને ગરમી થી થતી તકલીફો માં ખૂબ ફાયદો કરે..હરસ મસા ના દર્દી પણ ઉપયોગ કરી શકે..ગાયનેક પ્રોબ્લેમ માં ખૂબ સારા ફાયદા મળે છે..
Pak mate Kevin Jamin, havaman, vavni samay, biyaran ketalu jay khater pani, rog, pakvano samay vagere viator apo to j samaj pade. Tuko ne muddasar vdo banavo.
Really, this is a very nice & ever useful, best medicinall agriculture farming of Basil crop for each & every farmers.
Yes...sir🙏
Aana pan ni chatni pn khavay must Lage 😋😋😋
બહુ સરસ ખેતી ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ
ગાંધીનગરમાં આને ડમરો કહેવાય છે
સુપર ભાઈ આવી નવી નવી ખેતી લાવજો 👍👍
Khub saras jayanthi bhai navi mahiti apva badal abhar
👌🏽👍🏽🌹પંકજભાઇ ધન્યવાદ આપું છું. ..પણ તમે તકમરીયા .ને લેવામાટે કઇ રીતે લેવામાં આવે છે. તેની ચર્ચા કરીને બતાવ્યું નથી .તો આ વીડીઓ જેવો બીજા વીડીઓ માં વધારે માહિતી આપવા વિનંતી કરીયે છીએ..🙏🌹😎...રામ...રામ ...
તેનો પણ વિડિયો આપવા સમય કાઢીશું...પણ છતાં હજુ એકાદ મહિના બાદ પાક પડ્યા બાદ વાઢી ને થરેશર માં કાઢીશું ત્યારે વિડિયો મૂકી બધી પ્રોસેસ બતાવવા પ્રયત્ન કરીશું
Wah maru lapaliya wah 👌 🎉
વાહ પંકજ મામા ❤
તકમરીયા ની સુવાસ (સુગંધ) ખુબ સરસ આવે છે
Amari Desi bhasa ma Aajulo kahiye che
એ/સી
❤👍🙏🙏
ખૂબ સરસ માહિતી આપી
તકમરીયાકવીરીતેવવાયતેમાહીતીઆપશોજીવેઘેકેટલુબીયારવવાયતેજણાવશો.આભાર
ખેડૂત ભાઈ ના વિડિયો માં નંબર આપેલ છે
મારા ગામ માં થાય છે
સરસ માહીતી આપવા બદલ 🙏💕🙏💕🙏💕🙏💕
A vat sachi hashe
Pan takamariyanu maraket malatu nathi .a Amaro jat anubhav che.
Good work motabhai
વાહ જેન્તી લાલ સરસ માહિતી આપી
થેંક્યું વ્હાલા
@@saurashtrnodhabkar123 Jai shree Krishna
અમારા ખેડા જિલ્લામાં તેને બાવજી બાવ ચી કહે છે
કે ટલો ઉતારો આવે
સરસ માહિતિ આપણે આપિ
Vah
Ketla mahina no pak che
તકમરીયા પાકી જાય પછી એને કાઢવા કેવી રીતે થ્રેસર થી કાઢવાના હોય છે
હા.. થ્રેસર વડે કાઢવાના હોય
@@saurashtrnodhabkar123 very nice information about Basil crop cleaning system.
ટકમરિયા.મોરબી. જિલ્લા.માં.બોલાય.છે...❤❤❤❤
uttpaden ek wiga mo thi ketlu aawe te junawshoji
❤❤❤
આ પાક કેટલા દિવસ નો છે
પાંચ મહિના થાય પાકતા..શ્રાવણ માં વાવેલ છે
Yield a ND kjeti cost
સાબરકાંઠામાં આને બાબેથી કહે છે.
Mahiti sari se jay swaminarayan
Vighe ketla man thay.
વિડિયો માં બધી માહિતી છે સાહેબ..
એના ભાવ વીશે જાણવો ને ઉત્પાદન વીઘે કેટલુ થાય તે જણાવશો
વિડિયો માં બધી માહિતી છે..ખેડૂત ભાઈ ના નંબર પન આપેલ છે
કેટલા સમય મા પાક તૈયાર થાય છે? ઉતારો કેટલો આવે છે? પાકની ઉંચાઇ કેટલી હોય છે? અતિશય વરસાદ સામે કે ખેતરમાં પાણી સતત ભરાઇ રહે તા હોય તો શું?
સાડા ચાર થી 5 મહિના ઊભો રહેતો પાક છે..અમારા વિસ્તાર માં 5 થી 10 મણ સુધી ઉતરે બિન પિયત..પાણી ભરાઈ રહેવાથી કોઈ તકલીફ થતી નથી..બસ છોડ નો થોડો ઉછેર થઈ જવો જોઈએ..
BAVACHI
બિલકુલ સાચી વાત આને બાવચી કે છે
Kiya rog ni dava ma kam ave se
Garmina ghana rogo kam aave khubaj thanda manvama aaaveche
V Aaj Tak Moriya park cricket live score
વિઘે કેટલા મણ ઉતરે
કોનસી માર્કેટ મેં વેચાય છે મિત્ર
Tkmriye.kyre.vavetr.thay.ketlu.biyarn.1.vige.joeye.ano.su.upiyog.ma.ave.che.te.jnavjo
વિડિયો માં ખેડૂત ના નંબર આપેલ છે કોલ કરી જાણી શકો
Very good, life time of crop?
આટલું બધું અંગ્રેજી નથી આવડતું સાહેબ
@@saurashtrnodhabkar123અગ્રેજી તો આવડતું હોય પણ બીજા બધા ને નો આવડતું કોમેન્ટ વાચવા વાળા હોય ને
Three Yers.
અમારા વિસ્તારમાં તો આને દેશી ભાષામાં બાવચી કહે છે
આને બાબેચી કહે છે
આને અજીલો પણ કહે છે
વિઘે ઉત્પાદન કેટલું થાય
Saheb mare 1 man padyo se to kai jagya ye apvo koi grahak hoy to kejo
ઓકે....કોઈ મોટા ખરીદ દાર મળશે જાણ કરીશું
એટલા તો છુત્તક માર્કેટ માં મોલ માં પુછો તો પણ લેવાય જાય... આપણાં ભાવે...500..600 ના કિલો
नीमच मंडी मा होय तेटला वेचाय जाय
सच मे,,,20 किलो का भाव कया रहता है@@locasgamer2549
કવાંટ મા હાટ બજારમાં વેપાર થાય છે
છોટાઉદેપુર જિલ્લામાં
ઓકે
Nimash jilo m p ma
વિઘે કેટલુ ઉતરે છે
Tamriya no upyog shou chhe?
ઉનાળા માં ગરમી માં ઠંડક માટે ખૂબ પીવાય...જેમને શારિરીક ગરમી ની તકલીફ હોય ...હરસ..મસા ભાખંદર...તેમજ ગાયનેક પ્રોબ્લેમ માં પણ ઉપયોગ માં લેવાય...એવા ઘણા ફાયદા છે... શિકન્જી માં વપરાય તે કાળા બી...ટકમરિયા
Vadhu mahiti mate Mobile Nom janavo ascribed per
વિડિયો પૂરો જુઓ નંબર આપેલા જ છે
બાવશી કહેવામાં આવે છે વેચાણ ક્યાં કરવું જોઈએ માહિતી
એ માહિતી લેવા માટે જ વિડિયો બનાવેલ છે
તકમારિયા કાઢવા કઈ રીતે
ઓપનેર માં...ઠરેશર માં... હરવેસ્તર થી પણ નીકળી જાય
મશીનરી ના હોય તો ઢોકાવી ને
વાહ
Muje bhi takmariya ki kheti karna he mo no bhejo aapka
Ketala thay vigha m
5 થી 10 મન્ સુધી અમારા વિસ્તાર માં
વીધામા કેટલા મણ નો ઉતારો આવી શકેસે - તેમજ માર્કેટ કયાં છે
કમેંતુ માં બધા જવાબ બે બે વાર આપેલ છે...plz થોડી કમેન્ટ વાચવા પ્રયત્ન કરજો
પંકજ ભાઈ 1 કિલો ટકમરિયા ને કેટલા ₹ મા વેચે છે pls reply aapjo
વિડિયો માં તેમણે જણાવ્યું જ છે...400..500 રૂપિયા સુધી
Vighe ktlu utpadan aave se ?
જમીન પર આધાર અમારે અહી ખારા પટમાં વીઘે 4 થી 6 મણ
આને કંઈ માર્કેટ માં વેચાય છે તે નાં જણાવ્યું
કૉમેન્ટ વાંચો ...
નીમચ મંડી મધ્યપ્રદેશ.
Kem vavvu kem ugadvu ketla bhav male te pucho 😊
જરાક વિડિયો જોવો માહિતી મળી જશે
Takamriya...ne..gujarat.mehsana....baju..bavchi...kahechhe
..
Vikha no utaro ketlo thai
આગળની કૉમેન્ટ વાંચો
પાકતૈયાર કયારે થાય
5 મહિના સમય લે
5 થી 10 બિન પિયત વિસ્તાર
Vigha ma utaro ketli?
અમારા ખારા પાટ માં બિન પીયત 5 થી 10 મણ ઉતરે
આને અમે મરુઓ કહીએ છીએ
TAKMARI ATHAv
બિયારણ ક્યાંથી લાવ્યા
વિડિયો માં ખેડૂત ભાઈ ના નંબર આપેલ છે વડીલ કોલ કરી માહિતી લઈ શકો છો
વાવેતર માં બે છોળ ની વચ્ચે કેટલું અને ને લાઈન ની વચ્ચે કેટલું અંતર રાખવું
જનરલ આપડે રાખતા હોય તે મુજબ ...અન્ય પાકોની જેમ
તલ ની જેમ ચાર આંગળ નો ગાળો રાખી વાવેતર કરાય અને બે હરોળ વચ્ચે 60 ની જાળી
આ. ટકમરીયા. વેચાણ. કયો. કરવું.
ઘણી બધી કમેન્ટ માં જવાબ આવ્યા છે...મુખ્ય નામ mp નું આવે છે
વીઘા મા કેટલું ઉત્પાદન થાય તે તો જણાવ્યું નહી
1 વીઘે કેટલુ ઉત્પાદન મળે
જેવી જમીન પણ એવરેજ વીઘા પ્રમાણે ત્રણ થી છ મણ સુધી
હારવેસટર કેમ કરવુ
પાક્યા બાદ વાઢી ને થ્રેશર માં કાઢવા ના રહે
Aanu utpadan ketalu aavese janavsho
ઘણી કૉમેન્ટ છે ઉત્પાદન વિશે ...છતાં ના ખબર પડે તો કહેજો
Han to barshi Lage chhe
અનેવાવવાકેસોપવાના
વાવવાના હોય
Utpadan ketalu aave 1 vighe ane market vishe jani ne bija kheduto ne janavjo
Ok... જાણ કરીશું
કેટલાક મહિના નો પાક છે
શ્રાવણ ના પહેલા સપ્તાહ બાદ વાવેતર કર્યું છે...હજુ એકાદ મહિનો ઊભા રહેશે
વેસવાકયા
Nimach...mp... ના જવાબ વધુ મળે છે
બિયારણ કયું સારું અને ક્યાંથી મળે?
24 ગુઠામાં કેટલું બિયારણ જોઈએ,
બે ચાસ વચ્ચેનું અંતર પણ જણાવજો
બિયારણ બાબત ખેડૂત ભાઈ ના વિડિયો માં નંબર આપ્યા છે...સીધા કોલ કરી વાત કરી લેશો...અને 24 ગુઠાં માં 60 ની જાળી નું વાવેતર છે
સૂકામાઆવેતૈપણજણાવજો
ઔષધિ તરીકે ગરમ વાતાવરણ માં ખાસ ઉનાળે આનો પલાળીને પીવાથી ખૂબ સારો ઠંડક નો અનુભવ થાય અને ગરમી થી થતી તકલીફો માં ખૂબ ફાયદો કરે..હરસ મસા ના દર્દી પણ ઉપયોગ કરી શકે..ગાયનેક પ્રોબ્લેમ માં ખૂબ સારા ફાયદા મળે છે..
આને અમારા કચ્છ માં મરૃવો કહેછે 14:00
Aaj Tak Maiya Divas noise
TAKAMARIY. ATHAVA. BAVACHI
તકમરીયાનું વાવેતર ૨૦૧૫ ના વર્ષમાં
કર્યુ હતું ઉતારો સારો અને ભાવ પણ સારો મળ્યો હતો
જય શ્રી સ્વામિનારાયણ
Bhav keva hoy chhe
Market kiya se
છૂટક માર્કેટ 8 થી 10 હજાર સુધી મળે...જો મહેનત કરીએ તો..
Vechan kya kriyu hatu
વી કે કેટલું ઉત્પાદન
અમારે બિન પિયત માં 5 થી લઈને 10 મણ સુધી...પીયત નો અનુભવ નથી
Pak mate Kevin Jamin, havaman, vavni samay, biyaran ketalu jay khater pani, rog, pakvano samay vagere viator apo to j samaj pade. Tuko ne muddasar vdo banavo.
આ વિડિયો માં ઘણી માહિતી આપી છે...પણ તમે વિડિયો પૂરો જોયો નહિ હોય..અને ખેડૂત ભાઈ ના નંબર પન આપ્યા છે...કોલ કરી શકો છો...🙏🙏
આને કાઢવાનાકેમ એજણાવજો
પાક્યા બાદ વાઢી ને થ્રેશર માં...
Mahiti aapvihoy to puriaapo
મળી જશે ટુંક સમય માં...મોટા ભાઈ..આગળ ની પ્રોસેસ પણ બતાવવા પ્રયત્ન કરીશું
હારવેસ્ટ કય રીતે થાય 16,ગુંઠાના,વિઘામા,કેટલા,ઉતરે
10 થી 15 મણ જો પિયત હોય તો ...અમારે 24 ગૂઠા મોટા વિધે બિન પિયત 5 થી 10 મણ થાય
પાકતી વખતે ખરે કેવાક
ના ખરવા નો બહુ પ્રોબ્લેમ નથી રહેતો
@@saurashtrnodhabkar123સરસ
Nimach mandi m, p,
એક વીઘે ઉત્પાદન કેટલું થાય છે
વિડિયો માં બધી માહિતી અને ખેડૂત ભાઈ ના ના નંબર પન આપ્યા છે...
પહેલાં માર્કેટ ગોતજો , નહિંતર ઘરમાં પડિયાં રહેશે .
સાહેબ દરિયા માં પડ્યા છીએ તો થોડું તરતા શિખીનેજ ધુબકૉ માર્યો હશે ને...અને કઈક આપ સૌ ખેડૂત મિત્રો નો સાથ સહકાર થી માર્કેટ મળી જશે...આ અમારું બીજું વાવેતર છે..
તુકમરિયા નુ બિજુ સુ નામ છ
તકમરીયા નુ માર્કેટ કયાં છે
ગુજરાત માં ક્યાંય જાણવા મળ્યું નથી...પણ મધ્ય પ્રદેશ ના નીમસ ની આયુર્વેદ માર્કેટ માં લેવાલી થાય છે તેવા સમાચાર મળ્યા
છૂટક વહેંચાણ વધુ થાય ...કોઈ ખરીદદાર મળી જાય તો ભલે નહિતર છૂટક વેચાણ
नीमच मंडी मा वेचाय जाय
અમારે સેઢે પાડે અને વીડમાં ટકમરીયા જોવા મળે છે .પણ તેની ખેતી પહેલી વાર જોઈ.
આપણે જે પહેલા અજમા જોયા હતા...ત્યાંથી થોડું આગળ આ ખેતર હતું...મને પણ લેટ જાણ થઈ
અમારા ગામ માં મફત મલેસે લેવા હોય તો લય જજો
મફત તો અમારા ગામ માં પણ મળે ભાઈ.....પણ આતો ભાઈ મફત ની વેલ્યુ કરી બતાવા ની વાત છે...મહેનત કરી એની કિંમત પકવવા ની વાત છે..