Це відео не доступне.
Перепрошуємо.

પાકિસ્તાન મા મારી કરિયાણા ની દુકાન હતી ત્યાનું આમ જીવન કેવું હતું

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • પાકિસ્તાન મા મારી કરિયાણા ની દુકાન હતી યાનું આમ જીવન કેવું હતું
    #ઇતિહાશ
    #ગામડું
    #કચ્છ
    #રબારી

КОМЕНТАРІ • 22

  • @raahiindustries1238
    @raahiindustries1238 Місяць тому +7

    ગુજરાત અને રાસ્થાનના રબારી સમાજ ને વિનંતી છે કે આ લોકો ને મદદ કરો સમાજ પ્રગતિશીલ છે અને તમારા પરિવાર નાજ છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому +1

      આપની વાત સાચી છે 👌🙏🤝☺️

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому +1

      હું આપની વાત મા સહમત છું

    • @desaivijesh1385
      @desaivijesh1385 Місяць тому

      ગુજરાત નો રબારી સમાજ સમક્ષ છે સમાજ ના ગરીબ વર્ગના લોકોની સહાય કરવા માટે

  • @Mayurbharavad-if8yp
    @Mayurbharavad-if8yp 16 днів тому +2

    ભરવાડ છે પાકિસ્તાનમા

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 Місяць тому +4

    ખૂબ સરસ બીજલભાઈ જય વડવાળા❤

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      જય વડવાળા ભાઈ

    • @KdGadiya
      @KdGadiya Місяць тому +2

      ઞેની ને વાત કરજો ઈ એક સિંહણ છે અને ઠાકરસી રબારી ને વાત કરજો ઈ ગેની નો પીએ છે

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai Місяць тому +2

    ,🙏🙏

  • @KetuDesai-tp9zk
    @KetuDesai-tp9zk 24 дні тому +2

    Bijal bhai Pakistani ma ketla rabari ni vasti che ane bahumati vala ketla gam che te na par video banavo

    • @bijalbhai5067
      @bijalbhai5067  24 дні тому +1

      ok bhai 🙏🤝

    • @KetuDesai-tp9zk
      @KetuDesai-tp9zk 24 дні тому +1

      @@bijalbhai5067 Pakistan thi avela rabari bhai pase mahiti hoy j ke ketla gam Ane kya taluka kya zilla ma Ave la che tena par video banavo kai kai zatiya che teno puro video banavo zethi kabar pade rabari Pakistan ma ketla che

  • @Diamondcoins8880
    @Diamondcoins8880 15 днів тому +2

    Please.con.no.😢😢😢

  • @NemaRam-dk2pj
    @NemaRam-dk2pj Місяць тому +1

    आप खेती-बाड़ी ओर नोकरी करो कायदा पालन करीने सब को भगवान सुखी राखे बीजलभाई आप सबको साथ देना जी ओर समाज में बात करते रेहाना जी

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      आपकी बात मे सहमत हू

  • @bhojadangar430
    @bhojadangar430 Місяць тому +1

    બીજલ ભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝીક વારા વીડિઓ બનાવો તો વધારે મજા આવશે

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      ok bhai 🤝

    • @user-on9gm8rk3c
      @user-on9gm8rk3c Місяць тому

      ના ભાઈ તો જે વાતચીત થાય એ સરખું ના સંભળાય

  • @mukeshghodadara3645
    @mukeshghodadara3645 Місяць тому +1

    અવાજ બરોબર નથી આવતો