રમેશભાઈ અને ધીરુભાઈ ફુલવાદી ભાઈઓ ..પ્રથમ તો આપને જય ગુરુ મહારાજ ભાઈ..ભાઈ આપની ઐતિહાસિક લોકકથા સાંભળી ને છેલ્લે જે આપે નાગણી ના શ્રાપના કારણે આપ રજપૂતમાંથી વાદી રૂપે વિચરી રહ્યા છો એ જાણી ખુબજ કરુણા ઉપજે છે ભગવાન..તો ભાઈઓ આવાર્તા પરથી આપ પૂરો સમાજ જાગી જાઓ અને એ યાદ રાખો કે કોઇપણ અજુગતા વચન માટે કોઈ નિર્દોષનું અ હીત ના કરવું જોઇએ જેનાથી પાછળની પેઢીઓને કષ્ટ વેઠવું પડે ...તો આપની આ દુર્દશામાંથી ઉગરવાનો એક જ ઉપાય છે ..સત્યનો માર્ગ..ઘરો ઘર સત્યના દીપ પ્રગટાવો..છોડો આ તંત્ર વિદ્યાને ,એ તામસી વિદ્યાથી સદા અધોગતિ જ પ્રાપ્ત થાય ભાઈ ..કોઈ જીવને પકડશો ,સર્વને શાંતિથી જીવવા દો ,સત્ય પરમાત્મા પર શ્રદ્ધા રાખો ....કોઈ જીવને ના પકડશો....
વાહ.... રમેશભાઇ અદ્ભૂત કલેક્શન કર્યું છે.. આપનો લોકસાહિત્ય પરનો પ્રેમ જ આપને આ તરફ ખેંચી લાવ્યો છે. એ જાણીને ખૂબજ આનંદ થાય છે કે ઉત્તર ગુજરાત ની ધરતી પર કોઇ આ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે ... આપની તમામ પોસ્ટસ ખૂબ જ બિરદાવવા લાયક છે... હું આપને હ્રદય પૂર્વક નમસ્કાર કરું છું... અને આશા રાખીશ કે આપનું આ કાર્ય અવિરત રહે. આપનો સંપર્ક નંબર મળશે તો આપ સાથે વાત કરી મને આનંદ થશે..
તેદી સતયુગ હતો ભાઇ નાગ પાડો થયો હોય એ યુગ મંત્રયુગ હતો આજ નો યુગ ટેકનોલોજી યંત્ર યુગ છે આજેય મંત્ર ની તાકાત છે પણ અ શુધ્ધ મંત્ર ની ગાળ અ શુધ્ધ મંત્ર છે ઉપયોગ કરી જુઓ પછી ખબર પડશે
Jay shree lalbai fulbai ma ❤
સાપ ગયા અને લીસોટા રહ્યા.
અદ્ભુત લોકકથા પિરસવા બદલ ધન્યવાદ 🙏

જજય
ilas.khair
ATI Sundar khoob saras
અતિ સુંદર વર્ણન કર્યું આ વાદી ભાઈએ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું..
Q
@@ramjibhairabari8846
.6655
@@ramjibhairabari8846 શયઃ\
વાહ લાલવાદી ફુલવાદી ખુબ સરસ જોરદાર સ્ટોરી છે હાલોકથા👍👍👍
❤ વન
Khub saras maja avi jay goga mahraj🙏🙏🙏
Vaah vaah khub sarash
Very good. Lok katha
વાહ ભાઈ વાહ ,દરૅક સમાજના ઈતિહાસ હૉય છે પણ કોઇ ને જાણ નથી,
લાલ વાદી ફૂલ વાદી ની સરસ વાર્તા રજૂ કરી ,બોલનાર ભાઈ ની નિખાલસ વાણી સાંભળીને આનંદ થયો ..કચ્છમાં નાગ પંચમીના દિવસે ભુજીયા નો મેળો થાય છે .
जय हो 🙏🙏🙏
💯 સાચી વાત છે વાદી ભાઈ ની
ધન જીરવે વાણિયો વિદ્યા જીરવે વાદી. લાલ વાદી ફુલ વાદી
Jay mara wadinath googaji maharaj🙏🙏 randheja baldevjimafajiThakor jay bholenaath googaji maharaj🙏 khot na googaji maharaj🙏
Very nice art and culture of Snake charmer 🎉🎉❤❤😅
વાહ.... રમેશભાઇ અદ્ભૂત કલેક્શન કર્યું છે.. આપનો લોકસાહિત્ય પરનો પ્રેમ જ આપને આ તરફ ખેંચી લાવ્યો છે. એ જાણીને ખૂબજ આનંદ થાય છે કે ઉત્તર ગુજરાત ની ધરતી પર કોઇ આ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે ... આપની તમામ પોસ્ટસ ખૂબ જ બિરદાવવા લાયક છે... હું આપને હ્રદય પૂર્વક નમસ્કાર કરું છું... અને આશા રાખીશ કે આપનું આ કાર્ય અવિરત રહે. આપનો સંપર્ક નંબર મળશે તો આપ સાથે વાત કરી મને આનંદ થશે..
9909823922
ર
खुब सरस जय हो
jay ho vadibhai,mazaavi gai, super story
.
Vahabhaivaha
વાહ ભાઇ વાહ
સરસ રીતે સમજાવ્યું ભાઈ
Avat saci pan nagar vadanagar ma aji pan nag Daro pujay si ani Babasar ma naga Daro ci nagor jillo ci
🙏🙏🙏નાગદેવતા તમારી જય હો 🙏🙏🙏
જય,માતાજી,
ગુડ વિડિઓ મોટા ભાઈ 🙏🌹🌹🙏🙏
Vaah bhai Vaah
બહૂ મસ્ત વાત કરી ભાઈ
Khub sarash itehash janvano malyo
ખૂબ સરસ
Supar hit
Vaah bhai vàah saras
Jay. Ho. Lalvadi. Fulvadi.
ઈ ગામ ભૂયાતરા અમારું
Saras vat kari
Po
Ok k
લાલવાદિ.ફુલવાદિ.અમારા.ગામથી.છેભાઈ.
સાચે સુંદર.....અભ્યાસકીય....
Lgt looking 9ôi
વડનગરમાં નાગ ધરો હજીયે છે . આપણા વડાપ્રધાન ના ગામમાં છે
સાચી વાત
જય માતાજી
ખુબ જ સરસ લોકસાિત્ય સર
Jay Girnari
ભાઈ ભાઈ
વાહ વાહ
અતિ સુંદર
ખુબ સરસ
Jay mataji
जय महाकाल
સરસ રમેશભાઈ બસ ઇતિહાસ ચાલુ રાખો
આપનો આભાર
Wonderful real story
ખૂબ સરસ ભાઈ
666, vgત્ર
Jai Mata Ji.... Khoobaj saras bhai kripa karo ne Nagla ni panr varta share karo ne.. Thank you Jai Mata Ji.
👌
Mast
નાગ પાઙો થયો કઈ ટેકનોલોજી ?
તેદી સતયુગ હતો ભાઇ નાગ પાડો થયો હોય એ યુગ મંત્રયુગ હતો આજ નો યુગ ટેકનોલોજી યંત્ર યુગ છે આજેય મંત્ર ની તાકાત છે પણ અ શુધ્ધ મંત્ર ની ગાળ અ શુધ્ધ મંત્ર છે ઉપયોગ કરી જુઓ પછી ખબર પડશે
Wah fulwadi
સરસ 🙏
Jay nag dev
♥️♥️♥️♥️
Chalu rakho
Ok ભાઇ હુ પણ ફુલવાદી છુ...
ચેનલને બીજા લોકો પાસે સબ્સ્ક્રાઇબ કરાવો જેથી આ વાર્તા વધુ લોકો સાંભળે..
ua-cam.com/video/203ZPfK1rbQ/v-deo.html સાંભળો લાલજી અને ફૂલજીની વાર્તા
ખુબજ સરસ માહિતી આપી વાદી કોમ વિશે
1amdavadi100 vadi brobr
અધુરી વાત છે પણ સરસ છે
Savaso bhesho nay savaso stri hati.ane.ak.stri.j.rakhi.anu.naam.joma.hatu.bhai
Nice
નાગ.મગાબારોટ વીશે માહિતી આપો
nice
રમેશભાઈ તમારોનંબરઆપો
सरस
સરસ
મંત્ર આપશો ગુરૂજી
Ane bhuj ma fen ( mathi ) ane amara gam na puchdu pujai che
Te aagar ni varta kyo
વાર્તા હોય તો જાણ કરો
Ok
@@DrRameshChaudhari ua-cam.com/video/XAzLwaEBUjA/v-deo.html
Te nag amara gam naghuna ( jamnagar ) nagrup dada thi pujai che
વાર્તા હોય તો તપાસ કરી જાણ કરો
અંધસદધા
માણસ ચકલી બની જાય બાળકોને આવું જ શિખવાળો સાયન્સ નો અભીગમ રાખો
Sap na khel chalu karavo
આ ભાઈનો નબંર છે
આપનો નંબર આપશો
9909823922
Sachu sachu
જયમાતાજી વાભાઇવા
Aavi dantkatha sambhlva ni maza padi
Mukesh tahkor
ઐ
ઝ
મ
Jay shree lalbai fulbai ma ❤
જય માતાજી
ખુબ સરસ
Nice
Jay shree lalbai fulbai ma ❤
Nice
Jay shree lalbai fulbai ma ❤
Jay shree lalbai fulbai ma ❤