Це відео не доступне.
Перепрошуємо.

ભારત પાકિસ્તાન ના ભાગલા પડ્યા એક હસતુ ખીલતું મારુ સપનાનું ઘરમાં ભાગલા કેમ પળે ગરીબ નુ બેલી કોઇ નથી

Поділитися
Вставка
  • Опубліковано 2 кві 2024
  • ભારત પાકિસ્તાન ના ભાગલા પડ્યા એક હસતુ ખીલતું મારુ સપનાનું ઘરમાં ભાગલા કેમ પળે ગરીબ નુ બેલી કોઇ નથી
    #ભારત
    #પાકિસ્તાન
    #ઇતિહાશ
    #રબારી

КОМЕНТАРІ • 98

  • @kalpeshsarvaiya5000
    @kalpeshsarvaiya5000 4 місяці тому +7

    બીજલ ભાઈ બહુ દુઃખ ની વાત સે માની પેલાના સમય માં બહુ દુઃખ વેઠયું ગરધા ઓ એ

  • @rajputsidharajsinh7542
    @rajputsidharajsinh7542 4 місяці тому +5

    જય શ્રીરામ જયદ્વારકાધીશ બ્રિજલ ભાઈ ભાગલા પછી બંને કુટુંબના સગાં વહાલાં એકબીજાને મળવા જવુ કેટલી મુશકેલી જુની પરંપરા તે વખત નુ માલધારી નુ જીવન સુખદુઃખ થી ભરેલુ હતું ખરેખર મા ની વાત‌ સાંભળી હ્દય પિગળી જાય છે આવા તો હજારો પરિવાર ના સંબંધ ટુટીગયા ભાગલા થી નગર પારકર અને આજુબાજુ નો વિસ્તાર સંપૂર્ણ ગુજરાત રાજસ્થાન હિસ્સો હતો બ્રિજલ ભાઈ એક વિડીયો કાહવાગામ પાકિસ્તાન મેળ પડે બનાવજો

    • @bijalbhai5067
      @bijalbhai5067  4 місяці тому +1

      આપના આશીર્વાદ🙏હસે તો ?

  • @i.l.rajputi.l.rajput1569
    @i.l.rajputi.l.rajput1569 19 днів тому +1

    જુના ઈતિહાસને તાજાં કરી લાખો લોકોને પ્રેરિત કર્યા કારણકે જુની વાતો એમની ભાષા સાથે લોકો સુધી પહોંચાડવા બદલ આભાર 🙏

  • @i.l.rajputi.l.rajput1569
    @i.l.rajputi.l.rajput1569 19 днів тому +1

    વાહ બિજલભાઈ🎉

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 4 місяці тому +4

    ❤જય ગોગા મહારાજ જય સિગોતર માં જય ખેતરપાળ દાદા જય બણેશ્ચરી માં જય જોગમાયા માં જય આશાપુરી માં જય બહુચર માં જય ખોડીયાર માં જય વડવાળા દેવ દુધરેજ દ્વારકાધીશ ભગવાન શિવ શંકર ભોળાનાથ ❤

    • @bijalbhai5067
      @bijalbhai5067  4 місяці тому +1

      જય માતાજી ભાઈ 🙏❤️

  • @ratnaramthakur3865
    @ratnaramthakur3865 3 місяці тому +2

    धन्य है इश्वर बहुत दुःख की बात है भाई

  • @user-ny5dq2jk4i
    @user-ny5dq2jk4i 4 місяці тому +2

    બહુ સરસ બીજલભાઈ જુની વાતું ઉજાગર ઊ ભાઈ ધન્યવાદ

  • @sendhabhaipatel7276
    @sendhabhaipatel7276 4 місяці тому +2

    ધન્યવાદ બીજલભાઈ

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq 2 місяці тому +2

    બીજલભાઈ તમારા રેકોર્ડ કરેલા વિડિઓ બહુજ ગમે છે. પણ તડપદી ભાષા માં થોડી ઓછી ખબર પડે છે. પણ તમારા વિડિઓ જોવા થી જૂની યાદો તાજી થાય છે. બાળપણ યાદ આવે છે. આવાને આવા વિડિઓ બનાવતા રહેજો. 🙏🙏🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 місяці тому +1

      આપનો ખૂબ ખુબ આભાર ભાઈ

  • @ThakorKanaji-fm8wi
    @ThakorKanaji-fm8wi 4 місяці тому +3

    જય શ્રી રામ

  • @L.V.parmar2188
    @L.V.parmar2188 4 місяці тому +3

    ખુબ દુઃખની વાત છે મા ની 😢

  • @rajeshchavda5954
    @rajeshchavda5954 4 місяці тому +3

    જય દ્વારકાધીશ

  • @kalpeshsarvaiya5000
    @kalpeshsarvaiya5000 4 місяці тому +3

    જય માતાજી બીજલ ભાઈ

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 4 місяці тому +3

    જય દ્વારકાધીશ 🐴⚔️🐴🗡️ બીજલ ભાઇ મજા માં છો❤🙏 જય હિન્દ 🇮🇳

  • @Viu8808
    @Viu8808 3 місяці тому +1

    हजू समय छे caa बिल पास थायु छे जे हिन्दू होय ते भारत मा परत आवी सके छे तेना नीती नियम हसे ते जानो 🙏

  • @RamajibhaiDangar
    @RamajibhaiDangar 4 місяці тому +2

    સરસ છે બ

  • @devangdesai9501
    @devangdesai9501 4 місяці тому +3

    તો નેશનલ લેવેલ આપની યૂટ્યુબ ચેનલ ની નોંધ લેવાય

  • @thakorgovind3663
    @thakorgovind3663 4 місяці тому +3

    Mataji kare ne aapde fari sindh par fatah karisu

  • @bhagubhaivlog7214
    @bhagubhaivlog7214 4 місяці тому +3

    Good👍👌

  • @user-yn6bb7kt8y
    @user-yn6bb7kt8y 4 місяці тому +4

    બીજલભાઇ માજીની સ્ટોરી ઉપર ફરીથી વ્લોગ બનાવો. સ્પષ્ટ ગજરાતીમા સ્પષ્ટ અવાજ મા, સમજાવો,

    • @bijalbhai5067
      @bijalbhai5067  4 місяці тому +1

      જોઈ સૂ આગળ કેવી સ્ફડતા મળેછે

  • @ChauhanDhanubha
    @ChauhanDhanubha 4 місяці тому +17

    1971 મા યુદ્ધ પછી છુટી આપી હતી ત્યારે ઘણા હિન્દુઓ આવ્યા છે આપણે સોઢા બધા ત્યારે આવયા છે 1971 મા આખુ સિનધ જીતી લીધું હતુ તયા આપણી સતા ચાલી હતી 6 મહીના તયા આપણે કલેકટર ને નીમ્યા હતા બધુ આપણી હાથ નીચે હતુ પછી ખાસ અમેરીકાના દબાણને લીધે ઈન્દીરા ઞાધી એ પાછુ આપણું હતુ મારા દાદા ત્યારે પાકીસ્તાન સીનધ મા ગયા હતા બધી વાત કરતા

    • @bijalbhai5067
      @bijalbhai5067  4 місяці тому +2

      માહિતી બદલ આભાર 🙏👌

    • @kalpeshsarvaiya5000
      @kalpeshsarvaiya5000 4 місяці тому +3

      જય માતાજી બીજલ ભાઈ

    • @satishsadani6908
      @satishsadani6908 4 місяці тому +2

      ખુબ અભિનંદન બીજલ ભાઈ

    • @user-ql8pc4nz1g
      @user-ql8pc4nz1g 4 місяці тому +2

      Bijal bhai thar maa kayu gaam chhe kailash bhai puchiye kadach mali jaay ene pela rabari video mukyo to thar no

    • @vasibhaidesai6174
      @vasibhaidesai6174 4 місяці тому

      Congratulations bijlabhal

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 4 місяці тому +4

    પાકિસ્તાન માં અત્યારે કાહાવા ગામ નું સાચું નામ શુ છે?

  • @aravjoshi2030
    @aravjoshi2030 Місяць тому +1

    કયા ગામના છે દાદી

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому +1

      કચ્છ મા ધબડા ગામ બેલા ની બાજુ મા રાપર તાલુકો

  • @KalpeshbhaiGomar
    @KalpeshbhaiGomar 4 місяці тому +2

    વાહ ભાઈ વાહ

  • @s_g_rabari8814
    @s_g_rabari8814 4 місяці тому +1

    વાહ બીજલ ભાઇ

  • @tanish5310
    @tanish5310 4 місяці тому +1

    Super duper video vigel by Tamara kuku abhar.❤❤❤😢😢😢😢

  • @user-cx1ym1ot9l
    @user-cx1ym1ot9l 3 місяці тому +1

    ❤️🙏

  • @vaibhavVavaiya
    @vaibhavVavaiya 3 місяці тому +1

    વાહ જુની વાત સાંભળવાની મજા આવી આવા વિડયો બનાવતા રહેજો ભાઈ

  • @rahulchauhan8584
    @rahulchauhan8584 4 місяці тому +1

    ખૂબ સરસ જણાવા મલયુ ભાઈ આ વિડીયો મને ખૂબ ગમ્યો ❤

  • @user-lv6nt8tl7z
    @user-lv6nt8tl7z 4 місяці тому +2

    जयेहीदबीजलभाईरामराम

  • @gujrati12stetas
    @gujrati12stetas 4 місяці тому +9

    ભાઈ તમે ગાંધીધામ ના છો કે આજુ બાજુ ના ગામ ના

  • @i.l.rajputi.l.rajput1569
    @i.l.rajputi.l.rajput1569 19 днів тому +1

    સુઈગામ થી મારા દિલથી રામ રામ 🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  19 днів тому

      રામ રામ ભાઈ 🙏❤️🤝

  • @gohilashok6626
    @gohilashok6626 3 місяці тому +1

    👌

  • @amratpatel
    @amratpatel 4 місяці тому +2

    Nice 😢

  • @user-vk4dp6cw1b
    @user-vk4dp6cw1b 4 місяці тому +2

    पाकिस्तान नो युटपर कैलाश राणा ना विडियो जोसो तेमां तमाने पाकिस्तान ना रबारी भाइ योना विडियो छे,, कैलाश माजी राणा, चेनल छे

    • @vaghabhaipatel4427
      @vaghabhaipatel4427 4 місяці тому

      youtube.com/@KelashKumar-sn4we?si=CNN5rZoXphrEMScW

  • @user-tx1lw6wj3t
    @user-tx1lw6wj3t Місяць тому +1

    Bijal bhai tamara dhabada na vihabhai amara modada ma rahe છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому +1

      મારા મામા દીકરા છે ઓળખું છું

    • @user-tx1lw6wj3t
      @user-tx1lw6wj3t Місяць тому

      મોડાસા આવો તો કહેજો

  • @rkahir5613
    @rkahir5613 4 місяці тому

    જય મુરલીધર ભાઈ

  • @chavdajesha8096
    @chavdajesha8096 4 місяці тому +1

    જય માતાજી બિજલ ભાઈ

    • @bijalbhai5067
      @bijalbhai5067  4 місяці тому

      જય માતાજી 🙏👌

  • @user-vk4dp6cw1b
    @user-vk4dp6cw1b 4 місяці тому +1

    माजी नी उमर,नेवु नी आजु बाजु हछे

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 4 місяці тому +1

    🙏🙏🚩🚩

  • @user-vk4dp6cw1b
    @user-vk4dp6cw1b 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @vimallunirabari2608
    @vimallunirabari2608 4 місяці тому +2

    Luni na jy vadvala

  • @devangdesai9501
    @devangdesai9501 4 місяці тому +2

    બીજલ ભાઈ ત્યાં પાકિસ્તાન મા સગા વાહલા નો કોન્ટેક્ટ કરી ત્યાં ના રબારી સમાજ ના વીડિયો બનાવો

    • @bijalbhai5067
      @bijalbhai5067  4 місяці тому +1

      સફળતા મળસે તો એપણ કરીશુ ભાઈ

  • @HituThakur163
    @HituThakur163 4 місяці тому

    Pasu sindh jitsu apda bhaiyo ne apda bhega lai lesu jay shree ram 💪💪🚩🚩❤️❤️kattar hindu bano 400+ bjp

  • @krishna-cd1lu
    @krishna-cd1lu 4 місяці тому +1

    Voliam vadhro

  • @k2aal751
    @k2aal751 4 місяці тому +2

    Ram ram bijal bhai. Pakistan ma rahi gayla apna rabari na vlogs banavo koi saga vala ne ko...tya na apna koi bhai vlogs banave ane apna vlogs tame banavo ....jedhi have apne ekbija ne jani sakye ane ek bija ne janye bhai ...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @bijalbhai5067
      @bijalbhai5067  4 місяці тому +1

      આપની વાત સાચી છે ભાઈ ટરાઇ કરીયે 👌🙏

    • @vikramdesai5200
      @vikramdesai5200 4 місяці тому

      જે લોકો રહી ગયા છે તેમને લાવવા જોઈએ

    • @k2aal751
      @k2aal751 4 місяці тому +1

      Tnx bhai bijal

    • @vaghabhaipatel4427
      @vaghabhaipatel4427 4 місяці тому

      youtube.com/@KelashKumar-sn4we?si=CNN5rZoXphrEMScW

  • @user-zw9yv4vb9k
    @user-zw9yv4vb9k 4 місяці тому +1

    JANGi Gam Avjo

  • @alimamadmutva861
    @alimamadmutva861 4 місяці тому +1

    ❤😂😂😂

  • @BabubhaiDesai-xu9ut
    @BabubhaiDesai-xu9ut 4 місяці тому +3

    ભાઇ કયું ગામ ત મા રૂ

  • @horseofkutchgujarat9416
    @horseofkutchgujarat9416 3 місяці тому +1

    BIJAL BHAI TAMRA NAMBAR MUKJO

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      ફેસબુક પેજ પર મળી જસે

  • @dadubhai4623
    @dadubhai4623 4 місяці тому +1

    🦚wah. Bijal. Bhai. Wah🦚

  • @kalpeshsarvaiya5000
    @kalpeshsarvaiya5000 4 місяці тому +1

    Bijalbhai તમારું ગામ ક્યું છે ❤

    • @bijalbhai5067
      @bijalbhai5067  4 місяці тому

      gadhidham kchh

    • @kalpeshsarvaiya5000
      @kalpeshsarvaiya5000 4 місяці тому +2

      ઓકે હું પાલીતાણા ના હણોલ ગામ થી અને તમારા બધાજ વિડિયો જોવ સુ અને. તમે વિડિયો મૂકો એટલે બોલજો કે તમે ક્યાંથી વિડિયો જોવા સો કૉમેન્ટ કરજો એમ બોલજો જય માતાજી બીજલ ભાઈ

  • @prajapatigovindbhai7473
    @prajapatigovindbhai7473 3 місяці тому +1

    Sars

  • @babarbhaidesai4984
    @babarbhaidesai4984 3 місяці тому +1

    મારા ભાઈ આ માજી ને સરનામું પુછો તે સરનામે આર પી એ ડી પાકિસ્તાનને કરો તેમા મોબાઇલ નંબર આપો તેમને વોટશોપ વાત કરાવવા વિનંતી એમની ઈચ્છા પુરી કરો

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      માહિતી બદલ આભાર 🙏