સંસ્કૃતપર્વ | વાગ્માધુરી | ભર્તૃહરિ | ભાગ્યેશ જહા | Vagmadhuri | Bhartuhari | Bhagyesh Jha

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા સંસ્કૃતપર્વ 'વાગ્માધુરી' ૨૦૨૦નું તારીખ:૧૩ થી ૧૭ માર્ચ ૨૦૨૦(શુક્રવારથી મંગળવાર)સળંગ પાંચ દિવસ સંસ્કૃતસર્જક અને તેમનાં ગ્રંથ વિશે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ત્રીજા દિવસે તારીખ:૧૫ માર્ચ ૨૦૨૦,રવિવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,સંસ્કૃતસર્જક ભર્તૃહરિ વિશે શ્રી ભાગ્યેશ જહાએ વક્તવ્ય આપ્યું. શ્રી આરાધના શોધને મંત્રગાન કર્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે સંસ્કૃત ભાષાના સાહિત્યકારો તેમજ સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને માણવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
    This video present by om communication (Manish Pathak)
    MO-09825046684.
    E-mail : omcomunicat­ion2014@gmail.com
    સાહિત્ય પંચામૃત :
    • સાહિત્ય પંચામૃત
    શબ્દજયોતિ :
    • શબ્દજયોતિ | Shabad Jyoti
    મનીષ પાઠક 'શ્વેત' :
    • મનીષ પાઠક| શ્વેત | Man...
    ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
    ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
    વિશ્વ પુસ્તકદિન :
    • વિશ્વ દિન | World Day...
    સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી
    કવિસંમેલન | Kavi Sammelan :
    • કવિસંમેલન | Kavi Sammelan

КОМЕНТАРІ • 60