સંસ્કૃતપર્વ | વાગ્માધુરી | મહાભારત | ગુણવંત શાહ | vagmadhuri | Mahabharat | Gunvant shah

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2019
  • ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા સંસ્કૃતપર્વ'વાગ્માધુરી'નું તારીખ:૧૪થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯(શનિવારથી બુધવાર)સળંગ પાંચ દિવસ સંસ્કૃતસર્જક અને તેમનાં ગ્રંથ વિશે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત બીજા દિવસે તારીખ:૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯,રવિવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,સંસ્કૃતગ્રંથ મહાભારત વિશે શ્રી ગુણવંત શાહે વક્તવ્ય આપ્યું.
    This video present by om communication (Manish Pathak)
    MO-09825046684.
    E-mail : omcomunicat­ion2014@gmail.com
    સાહિત્ય પંચામૃત :
    • સાહિત્ય પંચામૃત
    શબ્દજયોતિ :
    • શબ્દજયોતિ | Shabad Jyoti
    મનીષ પાઠક 'શ્વેત' :
    • મનીષ પાઠક| શ્વેત | Man...
    ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
    ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
    વિશ્વ પુસ્તકદિન :
    • વિશ્વ દિન | World Day...
    સંસ્કૃતપર્વ વાગ્માધુરી ૨૦૧૯
    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી

КОМЕНТАРІ • 107

  • @balubhaimistry8
    @balubhaimistry8 8 місяців тому +2

    ખુબસરસ 🌹🌹

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 6 місяців тому +2

    Very nice, jai ho.

  • @bhagwanji_solanki
    @bhagwanji_solanki 7 місяців тому +2

    ગુણવંત શાહ ને સદગુરુ ને સત સત નમન ખુલ્લા આકાશ જેવા અમૂલ્ય અભિપ્રાય 🎉 વાહ ક્યાં બાત હૈ .

  • @tathagatmakwana8929
    @tathagatmakwana8929 3 роки тому +5

    સાંપ્રત સમયમાં આ પ્રવચન અત્યંત પ્રસ્તુત છે.

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 2 місяці тому +2

    આજ ની તારીખ માં દેશ માં જેટલી સમસ્યાઓ છે એના માટે ગાંધી જવાબદાર છે.

  • @harshadpatil1243
    @harshadpatil1243 3 місяці тому +1

    Truly refreshing to listen to Gunwant sir as always

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Рік тому +2

    ❤ dhanyvad😊

  • @ravijotania5895
    @ravijotania5895 2 роки тому +5

    Wonderful..

  • @parthivtrivedi754
    @parthivtrivedi754 2 місяці тому +1

    One of the Excellent speech and very relevant to the current generation people to know the glorious comparative studies quoted in the examples

  • @tathagatmakwana8929
    @tathagatmakwana8929 3 роки тому +3

    એકદમ અભ્યાસ પૂર્ણ વ્યાખ્યાન.
    આવું વ્યાખ્યાન પૈસા આપીને પણ સંભળાય.

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  3 роки тому +1

      આભાર 🙏અન્ય મિત્રોને પણ જાણ કરજો અને આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો.

  • @linakapadia3283
    @linakapadia3283 2 роки тому +4

    awesome !

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r Рік тому +3

    યાદ રાખજો , 100 વર્ષ પછી કવિ રમેશ પારેખ ને લોકો યાદ કરતા હશે જ.

  • @mukundrayyajnik6890
    @mukundrayyajnik6890 Рік тому +2

    तमतमारे चलावो विजय पंड्या नाहर सिवाय अलं महिपाल

  • @bipinjoshi3907
    @bipinjoshi3907 2 роки тому +4

    ઘણુ જ સત્યની નજીકનુ આધ્યાત્મક સભર પ્રવર્ચન

  • @Shrinavadraprimaryschool
    @Shrinavadraprimaryschool 3 роки тому +2

    સાહિત્ય વિમર્શ ટીમને સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન

  • @ingitmodi4868
    @ingitmodi4868 2 роки тому +2

    વાહ..... વક્તવ્ય...💐💐💐

  • @alpashah2406
    @alpashah2406 4 роки тому +4

    Gyani sahiytakar priya aadarniya..Gunavant sir..pranam

  • @siddharthdave7307
    @siddharthdave7307 4 роки тому +1

    Khub saru Chintan Mahabharat pr, thanks Sundar vaktavya mate

  • @gautampatel9799
    @gautampatel9799 3 роки тому +2

    JAY JAY GARVEE GUJRAT..... SALUTE AND DHANYAVAD SHREE GUNVANT BHAI SHAH. HE EXPLAINED VERY TUFF SUBJECT IN SIMPLEST WAYS... AGAIN DHANYAVAD. VAIDYA GAUTAM PATEL. USA.

  • @parth3699
    @parth3699 3 роки тому +1

    Wonderful.. Parth Rawal na Pranam

  • @vimalchaudhary8044
    @vimalchaudhary8044 4 роки тому +2

    Vagmadhuri એટલે શું સાહેબ

  • @rajnikantbhavsar1070
    @rajnikantbhavsar1070 23 дні тому +2

    मैने महाभारत का अभ्यास किया है .

  • @dilipmehta3084
    @dilipmehta3084 3 роки тому +2

    Beautiful and very logical speech

  • @jiteshsudani5812
    @jiteshsudani5812 4 роки тому +4

    સાર -- હણે તેને હણવા માં પાપ નથી

  • @ghanshyambhaipipalia8196
    @ghanshyambhaipipalia8196 4 роки тому +5

    Dharma, Satya and Bhunjithaha... (Newtonian truth, Eisenstein truth and Quantum truth ,,,) Wow ! What an explanation on important words ,used so casually.

  • @ravipatel7093
    @ravipatel7093 4 роки тому +2

    Khub saras👌👌

  • @riteshmistry8095
    @riteshmistry8095 4 роки тому +1

    Superb 👌👌👌

  • @dharvenpanchal8554
    @dharvenpanchal8554 4 роки тому +3

    Gem of a speech 🙏🏻

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 10 місяців тому +2

    ગુણવંતભાઈ ગાંધીબાપુ તમારી જેવો શીનાળવો નહતો નહીતર નોટમા એનો ફોટો ન હોય તમારી દીકરીનો કોઈ કાકરી સાળો કરે તો તમે શુ કરો ભૂલ બધાની આવે ગાંધીજીનો એક સીધાત મને બહુ ગમ્યો કે મારી વાણીએ જ મારૂ જીવન આખી જીંદગી પ્પોતડી પેરી તમે પહેરી તો જુવો સંત કરતા ભગવાન નાના ગોંધી સંત છે કૃષ્ણ ભગવાન છે એક પણ વ્યક્તીમાં ભેદભાવન હોય તે સંત ભગવાન પાસે ભેદભાવ તો છે જ તેથી તો એ રાક્ષસોને મારે ગાંધીજી અને પાંડુરંગ દાદા બન્ને સરખા લાગ્યા બન્નેનુ કહેવાનું એમ કે રાક્ષસને મારો નહીં એનુ માથું બદલી નાખો મારવા કરતા માથું બદલવું અધરૂ છે તમારી અમુક વાત સાચી રાક્ષસ ઉપર દયા ન હોય એને મારો તો જ સરખો સાલેજ્યયોગેશ્શ્વર

  • @arpitabhatt6340
    @arpitabhatt6340 3 роки тому +1

    thank you

  • @parthivtrivedi754
    @parthivtrivedi754 4 роки тому +3

    Adbhut vichar dhara, badha gujarati a sambhadvu joiye... Pls request to share in your whatsapp group

  • @harirambhainayi6192
    @harirambhainayi6192 4 роки тому +1

    Nice sir

  • @dharambarot6830
    @dharambarot6830 4 роки тому +2

    A true gem !!!!

  • @purushottamdeosarkar1311
    @purushottamdeosarkar1311 4 роки тому +2

    एक कार्यक्रम पु मोरारी बापू के सानिध्य में हुआ था जहां तक याद है २००५-०६होगा जिसमें महाभारत के विभिन्न पात्रों के विषय में गुजराती और कुछ हिंदी वक्ताओं के भाषण हुये थे ।क्या वह विडियो देखने मिल सकेंगे

  • @mufajjaldholkawala2157
    @mufajjaldholkawala2157 4 роки тому +3

    વિચારોના વૄંદાવનમા નુ ડિજીટલ વજઁન.

  • @hi5man881
    @hi5man881 4 роки тому +1

    Mughe shree gunwant Shah ji ke artikal bahut pasand aate the jab main baroda main rahti thi.abhi main jaipur main rahti hu.jaipur aane ke baad main aapke artical bahut miss karti hu.maine shree ji se baat bhi ki hui h.aapse request h sir ka contact number mile toh.

  • @hitenbavishi9899
    @hitenbavishi9899 2 роки тому +1

    Please talk about osho

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r Рік тому +1

    તો પછી અક્ષમ્ય ભોગો. કયા ?

  • @prajapativishal5094
    @prajapativishal5094 3 роки тому +1

    Guna

  • @joshichandrakant4589
    @joshichandrakant4589 3 роки тому +2

    Swami sachchidanand E khadi no tyag 87 ma Karel tyare Anek Gandhi vadio E temno virodh Karel parantu swamiji potani vat ma atal rahel Ane Osho rajnishji E Gandhi par punrvichar namnu pustak 1969 ma pragt thayel te pan vachvu joeye

  • @kenp8050
    @kenp8050 4 роки тому +2

    ભારત કે લિએ આવશ્યક શિક્ષા નીતિ:
    યદિ ભારત મેં અંગ્રેજી શિક્ષા બેહતર હૈ તો સભી ક્ષેત્રીય ભાષાઓં મેં અંગ્રેજી પાઠ્યક્રમ કા અનુવાદ ક્યોં ન કરેં ઔર સભી કો સમાન શિક્ષા / સૂચના પ્રદાન ક્યોં ન કરેં? ક્યા લોગ વેબસાઇટ પર સભી ક્ષેત્રીય ભાષાઓં મેં પી.એમ. કે મન કી બાત નહીં પઢ઼તે હૈં? ક્યા વે સભી ભારતીય ભાષાઓં મેં બાઇબલ નહીં સિખાતે? સંસ્કૃત કે વિદ્વાન અનુવાદ ઔર લિપ્યંતરણ કે માધ્યમ સે અંગ્રેજી મેં પશ્ચિમી લોગોં કો વૈદિક જ્ઞાન પ્રદાન કરતે હૈં લેકિન ભારતિય લિપિયોં મેં ભારતીયોં કે લિએ વૈસા નહીં કરતે હૈ.ક્યોં? ગુજ઼રાત ને મહાન રાજનીતિક નેતાઓં કે સાથ-સાથ રાષ્ટ્ર કો સરલ ગુજનાગરી લિપિ ભી દી હૈ ઔર ફિર ભી હિંદી કો એક જટિલ પ્રિંટિંગ ઇન્ક વેસ્ટિંગ સ્ક્રિપ્ટ મેં પઢ઼ાયા જાતા હૈ. ક્યોં?

  • @hareshgohil5074
    @hareshgohil5074 2 місяці тому +1

    ગાંધી વ્યક્તિ ન હતા, વિચારોનું આંદોલન

  • @rajendraoza9166
    @rajendraoza9166 4 роки тому +2

    Ghandi a patani putra Islam angikar kari ane potani j dekari Manu upper kharab drashti kare chhe tyare Ghandi a nirmalyapanu dekhayu tyare Abhan Kasrurba a paurushatva bataviyu je a Hippocratic nahi batave.....