આવક નો દાખલો ઓનલાઈન કેવીરીતે કઢાવવો || Online application for Income Certificate

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 161

  • @kanujadav1747
    @kanujadav1747 2 місяці тому +5

    આવા ઉપયોગી વિડિઓ બનાવા બદલ ને કોમેન્ટ ના રીપ્લાય ખુબ ખુબ આભાર

  • @onlyone1765
    @onlyone1765 24 дні тому +1

    Thank you very much.... Gud 💕

  • @ashvindas
    @ashvindas 9 днів тому

    જય સોમનાથ મહાદેવ ભાઈ

  • @8000078608
    @8000078608 2 місяці тому +1

    Bahuj Saras Samj aapi

  • @mohansiju475
    @mohansiju475 2 місяці тому +1

    Thanks you sir❤

  • @niravtalaviya33
    @niravtalaviya33 2 місяці тому +2

    1}Pela 15 point ha tya afidevit Kari didhu
    2}Income proof ma talati val ma

  • @vivekpala-s9i
    @vivekpala-s9i 3 дні тому

    Bhai ama talati pase to javu j padse ne avak na certificate mate😅

  • @lines2motivation
    @lines2motivation Місяць тому +1

    Declaration Before Talati kai rite melvavu?

  • @hardikyt9487
    @hardikyt9487 Місяць тому

    Application Dispached (Disposed) સંતોષકારક પુરાવાનાં અભાવે aano matalab su thay

  • @niravpanchal6969
    @niravpanchal6969 25 днів тому

    Housewife mate apply karvi hoy to income document ma su aapvanu

  • @atarsingh7436
    @atarsingh7436 2 місяці тому +3

    Sir, jati na dakhla par ek video banao
    LagumTi jati nu video

  • @simranmakwana6289
    @simranmakwana6289 4 дні тому

    Modi hai to sab mumkin hai

  • @nmdlpsjodino-1307
    @nmdlpsjodino-1307 Місяць тому +2

    ❤સરસ,
    જાતિના દાખલા માટે વિડિઓ બનાવો સર.

  • @rajparmar_225
    @rajparmar_225 4 дні тому

    income tax maximum salary limit

  • @AFZAL__SHAIKH
    @AFZAL__SHAIKH Місяць тому

    Sir declaration talati form kha milega sir pls samjha dijye

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      Bhai vo mantri ke pas se hi mil jayega

  • @BlissfulBinge143
    @BlissfulBinge143 2 місяці тому +2

    સર e learning uidai portal પર LMS સર્ટિફિકેટ બનાવા માટે લોગીન અને પાસવર્ડ કેવી રીતે મેળવવું ગુજરાત રાજ્ય માટે ....તેના પર એક DETAIL મા વિડિયો બનાવા માટે તમારી મહેરબાની સર....

  • @pateltejal6922
    @pateltejal6922 17 днів тому

    ઓનલાઇન અરજી પછી કેટલા સમય માં આવક નો દાખલો આવે

  • @Dishupatel9227
    @Dishupatel9227 6 днів тому

    સર આવક ના દાખલા માં ભૂલ થયેલી હોય તો કંઈ રીતે સુધારો કરવો

    • @rbonline0
      @rbonline0  5 днів тому

      ગામના vce પાસે તપાસ કરી લો

  • @mahdsahilshaikh
    @mahdsahilshaikh Місяць тому

    Aavak na pramanparta ni velidity puri thai gai chhe to navu kadhavu pde k renew thay? Jaruri margdarshan aapso🙏

    • @rbonline0
      @rbonline0  Місяць тому +1

      ભાઈ renew થઈ શકે...પણ એના કરતાં નવો કઢાવી લેવાય......ગ્રામ પંચાયત....અથવા તાલુકા માંથી

    • @mahdsahilshaikh
      @mahdsahilshaikh Місяць тому

      @@rbonline0 aabhar🙏

  • @hiteshprajapati9422
    @hiteshprajapati9422 Місяць тому

    Non creamy layer certificate digital Gujarat website par nikadse ?

  • @AFZAL__SHAIKH
    @AFZAL__SHAIKH Місяць тому

    Sir ye. Aavak no dakhlo manav kalyan yojna ma use thaye

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      હા ગમે ત્યાં ચાલે....પરંતુ... મામલતદાર કચેરી દ્વારા સ્વીકારેલો હોવો જોઈએ

    • @AFZAL__SHAIKH
      @AFZAL__SHAIKH Місяць тому

      @@rbonline0 thanks sir

  • @viralpatel988
    @viralpatel988 2 місяці тому +1

    👌👌👌👌

  • @VIPULBHAIRATHWA-i7m
    @VIPULBHAIRATHWA-i7m Місяць тому

    Signachar kya karavagu

  • @parbatjithakor-v2n
    @parbatjithakor-v2n 2 місяці тому +1

    rasan card alag gaamnu se adhar card ane voter card alag gaam nu se to dakhalo nikad ss

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      Voter id જ્યાં નું હોઈ ત્યાં નો નીકળે

    • @parbatjithakor-v2n
      @parbatjithakor-v2n 2 місяці тому

      @@rbonline0 voter id khambhel nu se rasan card jagudan nu se

  • @unknownexplainer1
    @unknownexplainer1 2 місяці тому +1

    Sir , I am use mobile number for my son scholarships and i want get income tax certificate online so i can do by same id.

  • @vasavadinesh2135
    @vasavadinesh2135 2 місяці тому +2

    ઇનકમ પ્રુફ એનિવન માટે તલાટી પાસેથી કયું સર્ટી ફિકેટ લાવવું

    • @rbonline0
      @rbonline0  2 місяці тому +1

      તલાટી મંત્રી ને ખ્યાલ જ હોઈ

    • @SATVIKPK07
      @SATVIKPK07 2 місяці тому

      Talati pase jashu to vce mitra pase jawa kahese tya tamne 3 years no income certificate mali jase😅​@@rbonline0

  • @nitingamit-2212
    @nitingamit-2212 Місяць тому

    kase javaani zaroort nthi kiem ke adhikaario hotaa j nthi office ma mote bhaage...

  • @jhaladharmendrajitu3858
    @jhaladharmendrajitu3858 Місяць тому

    2 year pela banelu che ene close karavu hoy to?

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      Close karvani koi jarur na hoi ....bijo kadhavi lo

    • @jhaladharmendrajitu3858
      @jhaladharmendrajitu3858 Місяць тому

      @@rbonline0 3 years mate validity che Ema..

  • @ManojBharda-zl7bp
    @ManojBharda-zl7bp 25 днів тому

    આ યુષ્ય માન કાર્ડ કઢા વવા માટેની પાત્રતા અને શરતો.જનાવ શો.

    • @rbonline0
      @rbonline0  25 днів тому

      ua-cam.com/video/e-3NEdmK-rs/v-deo.html

  • @alpeshsutariya5584
    @alpeshsutariya5584 Місяць тому

    આવક રોકડા પૈસા મા આવતી હોય તો ઇન્કમ પરુફ ક્યુ આપવા નુ?

  • @bharatiyabhajanbhakti9461
    @bharatiyabhajanbhakti9461 2 місяці тому

    amo family ma 4 jan chiye... husband wife ane balko.. akhi family mate aa chale

  • @ashwingajjar9225
    @ashwingajjar9225 Місяць тому +2

    નોન ક્રિમિલેયર સર્ટી. અને જાતિનો દાખલો અંગ્રેજીમાં ઓનલાઈન કઢાવી શકાતું હોય તો માહિતી આપશો.

    • @rbonline0
      @rbonline0  Місяць тому +1

      ઓનલાઈન કઢાવી તો શકાય પણ એનું પરિણામ નથી મળતું એટલે વીડિયો નથી બનાવતા

    • @anujparekh752
      @anujparekh752 27 днів тому

      ​​@@rbonline0 online karie to kaya document joie , ane mali jay che khara online? Jaldi ans dejo

  • @ajayedits45
    @ajayedits45 2 місяці тому

    Telephone bill ketlo lakhu aashre

  • @makwanamitul2739
    @makwanamitul2739 2 місяці тому +1

    Mamlatdar max. ketla divaso ma approve karse ???

  • @radhasomi13
    @radhasomi13 26 днів тому

    આરટીઆઇ થ્રી નું લેટેસ્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરે તો ના ચાલે ત્રણ વર્ષના કરવા પડે????

    • @rbonline0
      @rbonline0  26 днів тому

      એ રિજેક્ટ પણ થઈ શકે

  • @livemusicstrem
    @livemusicstrem 29 днів тому

    Ama dakhlo maro hale k father no joi ????

    • @rbonline0
      @rbonline0  29 днів тому

      Tame kamata hoi to tamaro baki pita no

  • @sameerjadav2001
    @sameerjadav2001 2 місяці тому

    હાલ ૩-૪ દિવસ લોગીન નો વિકલ્પ Disable દેખાય છે તો એ શા માટે થાય છે એને વિશે જણાવશો???

    • @rbonline0
      @rbonline0  2 місяці тому +1

      ડિજિટલ ગુજરાત ની વેબસાઇટ માં એવા પ્રોબ્લેમ આવ્યા જ કરે છે...અને તે વર્ષો થી આવે છે....તેમાં કોઈ updation પણ નથી કરતા.....માટે એનો કોઈ ઉપાય નથી ચાલુ થાય ત્યારે ભરવું

  • @sahushaikh3718
    @sahushaikh3718 2 місяці тому

    Avak no dakhlo ketla time ma bani jay che ?

  • @niravtalaviya33
    @niravtalaviya33 2 місяці тому +1

    2 option ma ghogho Vali didho 😅

  • @shreehari4756
    @shreehari4756 2 місяці тому

    Sir આવકના દાખલા માટે city નું હોય તો talati ના બદલે nagarpalika kanu certificate ચાલે?

  • @vishal_9965
    @vishal_9965 11 днів тому

    Income proof Maa Talati

  • @rohitrathod2324
    @rohitrathod2324 14 днів тому

    declaration before talati kai rite melvanu ema koi option 6 online process ma download option 6?

    • @rbonline0
      @rbonline0  14 днів тому

      Na koi option નથી એ તલાટી પાસે થી મળી જશે

  • @nilurathod6472
    @nilurathod6472 Місяць тому

    online form kya bharse

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      તમે મોબાઇલ થી પણ ભરી શકો

    • @nilurathod6472
      @nilurathod6472 Місяць тому

      @@rbonline0 गुगल pr thi bhari sakase

    • @nilurathod6472
      @nilurathod6472 Місяць тому

      रेशन कार्ड ma name na hoy to su krwanu

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      હા

    • @nilurathod6472
      @nilurathod6472 Місяць тому

      @@rbonline0 mobile pr kevi rite

  • @jhaladharmendrajitu3858
    @jhaladharmendrajitu3858 Місяць тому

    150000 thi niche nu bani jaay che??

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      Ha bani jay

    • @jhaladharmendrajitu3858
      @jhaladharmendrajitu3858 Місяць тому

      @@rbonline0 na pade che ke 1.5 lakh ni niche nhi bnaiye..😔

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      ના બની તો જાય...પણ તમે 1.5 લાખ નો કઢાવો તો પણ ચાલે

    • @jhaladharmendrajitu3858
      @jhaladharmendrajitu3858 Місяць тому

      @@rbonline0 pan mare je jagya a apvanu che tya 1lakh sudhi Kato enathi low nu apvanu che

  • @jaymahakal1811
    @jaymahakal1811 2 місяці тому

    Sir, ડિજિટલ ગુજરાત પોર્ટલ માં મે id બનાવી તો આ જ id દ્વારા હું બીજા ગમે તે વ્યક્તિ ના દાખલા ની application Submit કરી શકુ

    • @rbonline0
      @rbonline0  2 місяці тому +1

      ના અલગ અલગ id બનાવવી પડે.. registration એક જ વાર કરવાનું પછી lifetime ચાલે

  • @ManavLakdawala
    @ManavLakdawala Місяць тому

    Mamlatdar ni sign nai hoi toh scholarship na proof ma nathi leta....

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      તો કરાવી લેવી........ગ્રામ પંચાયત માંથી પણ આવક નો દાખલો નીકળી જાય છે.....ત્યાં થી પણ કઢાવી શકો

  • @paragbhaibhatt264
    @paragbhaibhatt264 25 днів тому

    Tame kadhi aapo chho.

    • @rbonline0
      @rbonline0  25 днів тому

      ના ભાઈ આપડે ના કાઢી શકીએ

  • @PremPandavadra
    @PremPandavadra 2 місяці тому +1

    Cast certificate upar ek video banavo

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      એમાં અમુક તાલુકા માં સુવિધા છે ઘણા જિલ્લા માં આ સુવિધા નથી માટે નથી બનાવતા ....વીડિયો

  • @PRAVINSINGSOLANKI
    @PRAVINSINGSOLANKI 2 місяці тому +10

    આવકનું સર્ટિફિકેટ કઢાયા પછી સહી કરાવવી પડે કે ચાલે

    • @rbonline0
      @rbonline0  2 місяці тому +1

      તમારી કરવી પડે બાકી ચાલે

    • @yogeshgohil93
      @yogeshgohil93 2 місяці тому

      મામલતદાર ની સહી સીક્કા કરાવવા પડે છે

    • @rbonline0
      @rbonline0  2 місяці тому +1

      Na

  • @Sandy_4.
    @Sandy_4. 2 місяці тому

    Register karva mate password nathi banto su kariye

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      Sarakari@123
      આ પ્રમાણે કરો

    • @Sandy_4.
      @Sandy_4. 2 місяці тому

      @@rbonline0 aavi rite try karyu sir

  • @PIYUSHMEHTA-n4s
    @PIYUSHMEHTA-n4s 2 місяці тому

    ગામ માટે - તલાટી નું સર્ટિ શહેર માટે - નગરપાલિકા નો દાખલો ચાલે કે નહીં ?

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      હા ચાલે

  • @rambhaikanjariya2885
    @rambhaikanjariya2885 Місяць тому

    તલાટી નો દાખલો કેવો કાઢવો

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      ગ્રામ પંચાયત માં થી...નીકળી જશે...અથવા તલાટી પાસે થી

  • @maheshbhuriya1390
    @maheshbhuriya1390 Місяць тому

    ગ્રામીણ એરિયા માટે ચાલે

  • @Tanufamilyvlogrs
    @Tanufamilyvlogrs 2 місяці тому

    ગીર સોમનાથ માં કયા થી સો

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      સુત્રાપાડા

    • @Tanufamilyvlogrs
      @Tanufamilyvlogrs 2 місяці тому

      @@rbonline0 બાજુ માં

  • @jannakrathod6994
    @jannakrathod6994 2 місяці тому

    જાતિના દાખલો ઓનલાઇન કેવી રીતે કાઢવો અને તેના માટે📄ક્યા ...કયા .. docqument 📄 જોઈશે ....એક વીડિયો બનાવો plisssss

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      હા જરૂર..બધું આ વીડિયો માં જ આપી દેત પણ વીડિયો લાંબો થઈ જાત ..માટે અલગ થી વીડિયો બનાવશું

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      જાતિ પ્રમાણ વિશે ટાઇમ મળે બનાવશું

    • @gadhavihimmatdan1017
      @gadhavihimmatdan1017 2 місяці тому

      જાતી નુ દાખલો બનાવા વિનંતી

    • @Elohistsatish
      @Elohistsatish 2 місяці тому

      મારે રેશન કાર્ડ છે પણ રેશન બંધ છે ફરી ચાલુ કરવા માટે મને કીધું કે આવક નો દાખલો જોઈશે, family માં 6 જણ છે પણ બધા ના લગન થઇ ગયા છે અને હવે અલગ રઈ છે પણ નામ બધા ના એક જ રેશન કાર્ડ માં છે, તો મારે આવક ના દાખલા માં બધા ની income બતાવી જરૂરી છે?
      હું ખાલી મારી જ ઈનકમ બતાવું તો રેશન ચાલુ થઈ જાશે?
      કેમ કે સાથે નથી રેતા પણ નામ 6 જણ ના છે ...
      તો ખાલી મારી જ ઈનકમ બતાવું તો ચાલશે ને?

  • @vinachaudhari2146
    @vinachaudhari2146 2 місяці тому

    તલાટી ના પાડે તો

  • @vasavadinesh2135
    @vasavadinesh2135 2 місяці тому

    નોકરી નથી કરતા તો તલાટી પાસેથી શુ લખાવવું

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      ધંધો/ ખેતી

  • @RahulParmar-mv6lk
    @RahulParmar-mv6lk 2 місяці тому +2

    સર મારા પપ્પાએ આવક નો દાખલો કર્યો હતો હવે રેન્યુ કરાવવાનું છે તો ઘર બેઠા થઈ જશે

  • @vishalbagul6531
    @vishalbagul6531 Місяць тому +1

    Talati na sikka kar va pade che ?

  • @kamleshmore7820
    @kamleshmore7820 2 місяці тому

    3 વર્ષનાં રીટર્ન અપલોડ કરવા પડશે ?

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      Ak વર્ષ નું પણ ચાલે

    • @kamleshmore7820
      @kamleshmore7820 2 місяці тому

      @@rbonline0 થૅન્ક્સ

  • @dharmendrasinhrathod8818
    @dharmendrasinhrathod8818 Місяць тому

    Business mate id use kari sakay?

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      હા કરી સકિયે એમાં કોઈ બંધી નથી

  • @Online_Work_55
    @Online_Work_55 2 місяці тому

    અરજ્દાર્ ના સગા સંબંધી જઈને કરી શકે છે આ કામ

    • @rbonline0
      @rbonline0  2 місяці тому +1

      હા બિલકુલ તમે ક્યાંય બાર હોઈ તો whatsaap થી મંગાવી શકો

  • @chaturthakor5884
    @chaturthakor5884 Місяць тому

    Sogannamu

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      એની ના જરૂર પડે

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      એની ના જરૂર પડે

  • @Online_Work_55
    @Online_Work_55 2 місяці тому

    કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      આધાર કાર્ડ,આવક નું પ્રૂફ

    • @Online_Work_55
      @Online_Work_55 2 місяці тому

      મજૂરી કરતા હોય તો શેનું પ્રૂફ જોઈએ છે

  • @Jayu3055
    @Jayu3055 2 місяці тому

    ફોટો અપલોડ કેવીરીતે થાય

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      રજિસ્ટર કરો ત્યારે કરવાનો હોઈ છે વીડિયો જોઈ લો
      ua-cam.com/video/jgcG_X7fioY/v-deo.html

  • @marutinandan_mobile4343
    @marutinandan_mobile4343 2 місяці тому

    તલાટી પાસે શું લખવા નું

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      આવક ના દાખલા માટે એની પાસે હોઈ જ એને ખબર હોઈ

  • @rohitdaystatus8934
    @rohitdaystatus8934 2 місяці тому

    આ દાખલો બધી જગ્યાએ ચાલે કે નઈ?

  • @Online_Work_55
    @Online_Work_55 2 місяці тому

    એકરાર લખવાનું છે તલાટી ની અંદર

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      તલાટી પાસે થી લઇ લેવાનું લખી આપશે

  • @MeeraCSC
    @MeeraCSC 2 місяці тому

    ktla divas ma approv aape che

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      6/8 દિવસ માં

  • @SHYGP
    @SHYGP 19 днів тому

    😂😂😂😂 nahi hoga jamin ke paper chahiye or bohat sare paper chahiye online allowed hi nahi he

  • @Online_Work_55
    @Online_Work_55 2 місяці тому

    આવકનો કયો પ્રૂફ દર્શાવો પડશે મજૂરી કરતો હોય તો

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      મંત્રી ને મળી લો...એ કેય એ આપવું

  • @goriharshad5071
    @goriharshad5071 2 місяці тому +1

    આ દાખલો કોય પણ કાઢી શકે છે I'd ની જરૂર પડે

    • @rbonline0
      @rbonline0  2 місяці тому +1

      ઓનલાઇન પ્રોસેસ કરો.....એટલે અધિકારી પાસે જાય....તે ત્યાં થી ઓનલાઇન ok કરે એટલે નીકળી જાય

  • @vishnuthakor1894
    @vishnuthakor1894 2 місяці тому +4

    ભાઈ આવક નો દાખલો. બીજા કોઈ નો કાઢી સકિયે. જેમ કે ગામ માં કોઈ નો પણ.
    ભાઈ મારે કોમ્પુટર સે પણ મને ઓનલાઈન નું કામ કાજ હજુ ઓશું. ફાવે સે. તો ભાઈ તમે આવ વિડિયો બનાવતા રો. આભાર 👍

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      હા કાઢી શકીએ sem Prosses

  • @AdityaPatel-dn2of
    @AdityaPatel-dn2of 2 місяці тому

    સર તમે મને એક મદદ કરી શકો આધાર કાર્ડ પર લોન મળી શકે પીએમઆધરલોન બનાવી એક વીડિયો અપલોડ કરી જો પહેલે થીજ તમે વિડિયો બનાવી લો હોય તો ખાસ જરૂર છે એની 🖇️ લિંક મોકલી આભાર

    • @rbonline0
      @rbonline0  2 місяці тому +1

      જાણી ને જો મળતી હશે તો જણાવીશું

  • @jigneshpatel7372
    @jigneshpatel7372 2 місяці тому

    આવક ના દાખલા ની validity કેટલી હોય છે?અને આવી રીતેજ caste નો દાખલો પણ કઢાવી શકાય? અને એની validity પણ કેટલી?

    • @rbonline0
      @rbonline0  2 місяці тому +1

      આવક માં એક વર્ષ cast કાયમી માટે.....

  • @sohamprajapati7669
    @sohamprajapati7669 27 днів тому

    કેટલા દિવસ માં મળી ગયું તું ફોર્મ ભર્યા પછી?