КОМЕНТАРІ •

  • @HamirRana-i6x
    @HamirRana-i6x 8 днів тому +3

    ખુબ સરસ માહિતી

  • @VishvasPandya-zs1qo
    @VishvasPandya-zs1qo 7 днів тому +2

    saras information

  • @govindmevada6085
    @govindmevada6085 5 днів тому +6

    જન્મતારીખ માં ભૂલ હોય તો બદલી શકાય?

  • @jitenparl7938
    @jitenparl7938 7 днів тому +1

    Good information 😊

  • @ShaileshDabhi-rq2fv
    @ShaileshDabhi-rq2fv 4 дні тому +1

    આધાર કાર્ડ અપડેટ થઈ કે નહીં તે ચેક કરવા બાબતનો વિડિયો બનાવો

  • @dilipgbariavalagota8483
    @dilipgbariavalagota8483 4 дні тому +1

    આધાર કાર્ડ માં સુધારો કરાવ્યો તો અપડેટ થઈ જાય કે ફરીવાર અપડેટ કરાવવું પડે છે

  • @DILIPPARMAR-n6r
    @DILIPPARMAR-n6r 2 дні тому +2

    ફી કોન કરે છે બધાં પૈસા લે છે

  • @pareshsinhparmar9283
    @pareshsinhparmar9283 3 дні тому

    Samate karvu joia

  • @vijaygojiya8614
    @vijaygojiya8614 4 дні тому

    Sir aa update thay jay to name ane adress document na hisab thi change thay ke te karavu pade adhar centre ni mulakat lay ne

  • @azkumar1668
    @azkumar1668 3 дні тому

    Laptop ma Aadhar Card update karvu hoy to aayi j process karvanu rehse ke alag process ??

  • @Sayar_Official_01
    @Sayar_Official_01 3 дні тому +1

    Bhai update karva mate 50 rs leche

  • @Ajay_Gohil_offical_07
    @Ajay_Gohil_offical_07 7 днів тому

    Success verification thayu k nai e kay ret na khabar padse sir ?

  • @VishvasPandya-zs1qo
    @VishvasPandya-zs1qo 7 днів тому +1

    gharna badha sabhyo nu aadhar card update karvanu

  • @anil_thakor_1112
    @anil_thakor_1112 4 дні тому

    Aadhar card ma number kevi rite add karvo ?

  • @V.D.SolankiGJ4
    @V.D.SolankiGJ4 3 години тому

    ભાઈ સુધારો કરવા માટે શુ કરવાનુ

  • @JayGogaoficial141
    @JayGogaoficial141 6 днів тому

    Surname change thse ????

  • @khushicreation2782
    @khushicreation2782 4 дні тому

    Ubdet ma સુધારો કે નંબર લિંક કરી સકાય છે

  • @maameldiofficialpreseents3251
    @maameldiofficialpreseents3251 8 днів тому

    માય રેશનકાર્ડ માં મોબાઇલ સિત્થતી નો બતાવે છે યસ કેમનુ કરવું

  • @Techpika_vlog-258K
    @Techpika_vlog-258K 7 днів тому

    Rationcard upload kri sakay ???

  • @salimmorivala8058
    @salimmorivala8058 6 днів тому

    Nana balko mate kaya dastavej upload karva

  • @ajayvarsat5904
    @ajayvarsat5904 2 дні тому

    Mobile number change kari sakay sir

  • @kanakeshariya6489
    @kanakeshariya6489 6 днів тому

    સર ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં 2mb થી વધારે થઈ જાય છે ફોટો તો સુ કરવું? pdf બનાવીને ફાઇલ્ માથિપણ ટ્રાય કરી લીધી પણ થતું નથી શુ કરવું?

    • @r.d.rathod
      @r.d.rathod 6 днів тому

      Scan કરીને pdf બનાવી લો... થઈ જશે
      અથવા મોબાઈલ થોડા દૂર રાખીને ફોટો પાડો, પછી સ્કેન કરજો

  • @maheshparmar460
    @maheshparmar460 5 днів тому

    મોબાઇલ નંબર લિંક કેમ કરવો ?

  • @a.klower9564
    @a.klower9564 3 дні тому

    આધાર કાડૅ કાઢવા સુ જોવે

  • @sahilsama2768
    @sahilsama2768 6 днів тому

    બને મા પાનકાર્ડ ચાલે ?

  • @mukeshthakor-3525
    @mukeshthakor-3525 6 днів тому

    આધાર કાર્ડ અપડેટ કરવું ફરજીયાત છે બધાને

  • @Ami_khedut
    @Ami_khedut 6 днів тому

    મોબાઇલ નંબર લિંક નહિ

  • @hiteshparmar9151
    @hiteshparmar9151 7 днів тому +1

    બંને મા ચૂંટણી કાર્ડ ચાલે