Gujarat : 'દેશના વડા પ્રધાન મત લેવા...' પીએમ મોદી અંગે ShankarSinh Vaghela શું બોલ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 29 кві 2024
  • #ShankersinhVaghela #Gujarat #parshottamrupala #BJP #congress
    ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભાજપ, કૉંગ્રેસની કામગીરી અને લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી. બીબીસી સંવાદદતા તેજસ વૈદ્યની વાતચીત.
    કૅમેરા પર છે પવન જયસ્વાલય
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 301

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 Місяць тому +4

    परम आदरणीय श्री शंकरसिह वाघेला बापु, को, तटस्थ निर्भय, अभिप्राय के लिए शत् शत् नमन करते हैं,,,❤❤❤❤❤❤ से,,,

  • @RamanPatel-hm9ue
    @RamanPatel-hm9ue 2 місяці тому +55

    સંકલન સમિતિના અધ્યક્ષ બાપુને બનાવો

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      થોડીક બદામ ખાતો જા તો નાનું મગજ કામ કરતું થઈ જાય અને પછી વાતો કરવાની મજા આવે....

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      એલા ભાઈ તું પહેલા કેશોદ નો જવાબ આપ કે બિચારા જુવાન જોધ કોઈકના એકના એક નિર્દોષ દિકરાઓ બજારમાં ખરીદીમાં નિકળ્યા અને પોલીસે‌ જાણી જોઈને ગોળીબારમાં મારી નાખ્યા મૃત્યુ પામ્યા એનો પેલા જવાબ આપ.
      ત્યારે તું જ મુખ્યમંત્રી હતો...
      શું પગલાં લીધાં બતાવ...
      હવે પક્ષ પલ્ટા કરીને ડહાપણ વહાવી રહ્યો છે.

  • @R.R.RAJPUT55
    @R.R.RAJPUT55 2 місяці тому +43

    बाह बापू आप जब गुजरात के सीएम थे तब कई आश्रित को अपने गवर्नमेंट की जॉबदिया था आप सबसे बेस्ट और पावरफुल C. M. थे
    ❤❤❤❤❤

    • @Truthsoul2152
      @Truthsoul2152 2 місяці тому +2

      I agree with you sir 100%

    • @vhindu3916
      @vhindu3916 2 місяці тому +1

      અકબર ને જીજાજી બનાવનાર બાપુ 😂😂

    • @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc
      @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc 2 місяці тому

      बापू आपने जो भी इंटरव्यू में बात कही तो बिल्कुल सही कहा आपने यह मीडिया अपनी रोटी सेकती है भाजपा के शासनकाल में पत्रकारों की अच्छी दुकान चल रही है पर 144 करोड़ जनता उसको मान्य नहीं रख रही है इस वक्त

    • @vhindu3916
      @vhindu3916 2 місяці тому +2

      दारूबाज बापू 🤣🤣🤣

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w 2 місяці тому +58

    એક વાર અભિમાન ઉતારવા ની જરૂર છે.
    "અબ કી બાર ભાજપા સાફ "
    જય ભવાની

    • @user-yv7tu3wl5o
      @user-yv7tu3wl5o 2 місяці тому +2

      😂😂😂

    • @premeshdave2450
      @premeshdave2450 2 місяці тому +2

      પેટ સાફ કરી ને આવ😅😅😅

    • @bittujani2805
      @bittujani2805 2 місяці тому

      😂😂😂

    • @user-du4ke2bo6z
      @user-du4ke2bo6z 2 місяці тому +2

      જય ભવાની સનાતન ધર્મ ની દયાથી વીપક્ષ વીપક્ષમા જ બેસવાની છે

    • @thesudico1919
      @thesudico1919 2 місяці тому +1

      4 June sudhi sapna joyi le..

  • @BhartiBhanvadiya
    @BhartiBhanvadiya 2 місяці тому +15

    Yes 👍💯

  • @BharatsinhDabhi-oz1jr
    @BharatsinhDabhi-oz1jr 2 місяці тому +29

    બાપુ રાજપા ની ખરી જરૂર આજે છે

  • @bhogilalsolanki1417
    @bhogilalsolanki1417 Місяць тому +2

    માનનીય શંકરસિંહ બાપુ ની વાત સાચી છે

  • @saukatghasura5129
    @saukatghasura5129 Місяць тому +2

    🎉 I LOVE MY SANKAR SING BAPU SIR. 🎉

  • @umatiyamushrraf301
    @umatiyamushrraf301 2 місяці тому +15

    વાહ બાપુ વાહ

  • @rammakwana3906
    @rammakwana3906 2 місяці тому +32

    સાસી વાત. છે. બાપુ

  • @mahladhaneshbhai3202
    @mahladhaneshbhai3202 Місяць тому +1

    AKDAM SACHI VAT
    CHHE SAR.JI

  • @hindalgo1581
    @hindalgo1581 Місяць тому +3

    Very nice Interview 👍 Anchor is very sharp in asking questions and Vaghelaji in giving Answers at this age

  • @jamaluni7748
    @jamaluni7748 Місяць тому +1

    ધન્યવાદ બાપુ

  • @VanrajsinhChudasama-ti7hl
    @VanrajsinhChudasama-ti7hl 2 місяці тому +8

    જય માતાજી જય ભવાની

  • @Krishna369a
    @Krishna369a 2 місяці тому +8

    વહા શંકર સિંહ બાપુ વહા હવે નોટ છાપો 😘😘

  • @SureshPatel-tl5ej
    @SureshPatel-tl5ej 2 місяці тому +12

    Sankarsinh ji good perfomance real aap good leader today modi world third Class leader

  • @hardyshayona8208
    @hardyshayona8208 2 місяці тому +5

    You're correct, Shankarsinhji. There's no Prime Minister like Manmohansingh globally. During the Mumbai attack, he observed everything with a sense of hopelessness and helplessness, failing to take action against terrorism.
    And yes please don't forget your low level action in Khajurao કાંડ where you threw all your honesty and your called dignity in the garage and went on to become a CM.

    • @raghuvirkhanna7636
      @raghuvirkhanna7636 2 місяці тому

      Look at our current situation..see what is happening in Ladakh.. our leader cannot even mention the name of China.

  • @gulamhusen234tariya4
    @gulamhusen234tariya4 Місяць тому +2

    શંકરસિંહ વાઘેલા બાપુ સમજી ગયા છે. મોદી ની ભાષા

  • @jadejakiritsinh2163
    @jadejakiritsinh2163 2 місяці тому +26

    જય માતાજી વાઘેલા

    • @vhindu3916
      @vhindu3916 2 місяці тому

      😂😂 અકબર તો તારો બનેવી હતો 😂😂

  • @vk6458
    @vk6458 2 місяці тому +19

    100% vaat kri baapu e😂😂

  • @MohammadirfanChimanwala-im5st
    @MohammadirfanChimanwala-im5st 2 місяці тому +13

    It's true line by mr shankarsinh vaghela ji. I agree with you

  • @HARI_PATEL84
    @HARI_PATEL84 2 місяці тому +4

    👍

  • @nikulsinhvaghela4709
    @nikulsinhvaghela4709 2 місяці тому +1

    Jay mataji

  • @saukatghasura5129
    @saukatghasura5129 Місяць тому +2

    SATYA MEV JAYATE

  • @sandeepparihar7011
    @sandeepparihar7011 Місяць тому +1

    Best CM of gujarat ene kehvay educated intelligent unbaised truth leader salute to you bapu 🙏

  • @naranantala1003
    @naranantala1003 2 місяці тому +4

    ખબર પડશે ચાર તારીખે બાપુ

  • @SangadaJenti
    @SangadaJenti Місяць тому

    ❤❤❤❤❤

  • @vmakawanavmakawana4573
    @vmakawanavmakawana4573 2 місяці тому +4

    Jai. MAataji. Bapu

  • @manatkalidas7493
    @manatkalidas7493 Місяць тому +1

    Vaah bapu

  • @tusharrohit7959
    @tusharrohit7959 2 місяці тому +2

    Real and honest politician of Gujarat.

  • @b.m.mansuri6025
    @b.m.mansuri6025 Місяць тому

    Right

  • @user-kf1ii7eg6c
    @user-kf1ii7eg6c 2 місяці тому +1

    🕉✝☪🇮🇳🤝

  • @yusuftinwala6418
    @yusuftinwala6418 Місяць тому

    ✅✅

  • @gohiljayshridilipsinh2343
    @gohiljayshridilipsinh2343 Місяць тому

    Vah bapu

  • @naravatsinhpadhiyar3689
    @naravatsinhpadhiyar3689 2 місяці тому

    Thanks Shankar Singh

  • @nalinchotalia1102
    @nalinchotalia1102 Місяць тому

    😊😊😊😊

  • @saukatghasura5129
    @saukatghasura5129 Місяць тому +1

    🎉MANNIY ADARNIY SANKAR SING BAPU GUJARAT STATE NA PURV MANNIY MUKHYA MANTRI SIR IMANDAR, BUDHHIJIVI, BHAICHARA, EKTA, SACHCHAI NA GUNO DHARAVTA EK KABELIYAT RAM BHAKT HATA. 🎉

  • @adilruwala3782
    @adilruwala3782 Місяць тому

    100 %

  • @premeshdave2450
    @premeshdave2450 2 місяці тому +1

    આને કોઈ જાણતું નથી કોંગ્રેસમાં હવે 😂😂😂😅😅😅.

  • @user-zq4bm4kb9t
    @user-zq4bm4kb9t Місяць тому

    Good SBapu

  • @user-wh4xu2jo4l
    @user-wh4xu2jo4l 2 місяці тому +1

    Sankarshih tame. Aze sachu bolya

  • @raghuvirkhanna7636
    @raghuvirkhanna7636 2 місяці тому

    Always enjoy listening to Vaghela even though I don't know Gujarati..speaks his mind

  • @user-ze8lx4dn7y
    @user-ze8lx4dn7y 2 місяці тому

    🎉🎉🎉🌹👌🌺

  • @patelhardik2234
    @patelhardik2234 2 місяці тому +20

    Manmohanshih jevo koi earthsastri nthi

  • @MadhukarValvi-cr4vl
    @MadhukarValvi-cr4vl 2 місяці тому +3

    Rastrapati shasan ni jarur chhe !

  • @khilangajjar
    @khilangajjar 2 місяці тому +2

    BBC is
    British Intelligence Agency

  • @JaydipsinhRaulji-tv8gz
    @JaydipsinhRaulji-tv8gz 2 місяці тому

    જય માતાજી 🙏 જય ભવાની 🙏🙏👍👍

  • @user-ze8lx4dn7y
    @user-ze8lx4dn7y 2 місяці тому

    🌺👌🌹Best👍💯

  • @niravpatel9099
    @niravpatel9099 2 місяці тому

    🙏

  • @user-du4ke2bo6z
    @user-du4ke2bo6z 2 місяці тому

    2024કે ઓગણીસ દેશના હીન્દુ જાગી ચુક્યા છે બાપુ

  • @vijaysolanki1265
    @vijaysolanki1265 2 місяці тому +1

    સાચી વાત છે બાપુ

  • @punamchandparmar2453
    @punamchandparmar2453 2 місяці тому +23

    શંકરસિંહ વાઘેલાજી વાતો જોરદાર છે

  • @shaikharif289
    @shaikharif289 2 місяці тому

    💯 % Sachi vaat baapu ❤❤❤

  • @somakharadi4590
    @somakharadi4590 2 місяці тому

    My salute to great leader Ex CM of Gujarat Shankersingh Vaghela People of Gujarat are in need of such like minded people today soma kharafi

  • @damordipakr7890
    @damordipakr7890 2 місяці тому +1

    Vah bapu vahh have tamne khare khari khabar padi khari vahh ak dam rights bat baki bat me dam hai good good good good good good good

  • @BabuLal-rw7lz
    @BabuLal-rw7lz Місяць тому

    Vah saheb. Aatlu. Satay. Tamara. Sivay. Koe. Ni. Himat. Nathi

  • @jashnitinbhaipatel4515
    @jashnitinbhaipatel4515 Місяць тому

    શંકરભાઈ તમે બહુ હવે ઉંમર થઈ ગઈ છે તમે હવે આરામ કરો અને આનાથી દૂર રહો એ જ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું સે આધ્યાત્મિકતા ને પ્રાધાન્ય આપો અને આત્માના કલ્યાણ માટેધ્યાન આપો તંદુરસ્તી સારી રહેશે

    • @keshubhaichovatiya9828
      @keshubhaichovatiya9828 Місяць тому

      તારો આંકો પણ ઘરડો છે તેને સલાહ આપજો ખેડૂત પણ ઘરડા બળદ ને આરામ આપે છે પછી રડવાનું નાટક કરે છે તો સન્યાસ લઈ ને રામ મંદિર માં જય ને મંજીરા વગાડવા નો સમય આવી ગયો છે મોદીને

  • @HetubhaRathod
    @HetubhaRathod 2 місяці тому

    જય માતાજી બાપુ

  • @BharatsinhDabhi-oz1jr
    @BharatsinhDabhi-oz1jr 2 місяці тому +11

    શંકરસિંહ વાઘેલા જેવા હાવજ ની ખુબ જરૂર છે ગુજરાત ના આજના સમય ના રાજકારણ મા

  • @DineshShah-vp6rv
    @DineshShah-vp6rv Місяць тому

    બાપુ તમે ફરીથી સીએમ બનવાને લાયક છો.

  • @bharatgabani2055
    @bharatgabani2055 2 місяці тому +1

    ram ram

  • @nareshsapra9767
    @nareshsapra9767 2 місяці тому

    Jay hind

  • @kabirs8873
    @kabirs8873 2 місяці тому +1

    Aane keway jentelman 👍👍

  • @rajubhaipatel6304
    @rajubhaipatel6304 2 місяці тому +3

    Man mohan sih mahan neta

  • @ashokparadiyaofficial5294
    @ashokparadiyaofficial5294 Місяць тому

    Vah bapu ❤❤❤❤❤

  • @b.m.mansuri6025
    @b.m.mansuri6025 Місяць тому

    Bapu ni jaroor chahe.sidhi vat sir

  • @AmolDighe-ow3zb
    @AmolDighe-ow3zb 2 місяці тому

    जय हे शंकर सिंग वाघेला भाद्रपद उत्सव गुजरात समुद्र

  • @SatusinhVaghela
    @SatusinhVaghela Місяць тому

    બાપૂજીદાબાદ❤

  • @nalinbhatt3529
    @nalinbhatt3529 Місяць тому

    Vaah bapu vaah

  • @user-bb1ng9pw4l
    @user-bb1ng9pw4l Місяць тому

    Bapu aje tame bo sars wat kayri.amne khusi che k tame.amara machi lidar ata

  • @RahematkhaPathan-ee1yx
    @RahematkhaPathan-ee1yx 2 місяці тому

    વાઘેલા.સાહેબ.તમેપન.રાજ.કરેલો.છે. જનતાએ .પાછો.તમારા.ઉપર.વિશ્વાસ.કરેલો.છે. એ.જનતાનો.આભાર. માનો.વિશ્વાસ.ઉપર.ખરા.ઉતરે.સો.બધાને.. સાથે. રાખી ને.ચાલશો.
    .

  • @user-yv7tu3wl5o
    @user-yv7tu3wl5o 2 місяці тому +1

    મોદીસાહેબેએ આવું એટલે બોલ્યા કે તમે બધા આમા જ અટવયા રહો 😂😂😂😂

  • @vipulgada81
    @vipulgada81 2 місяці тому

    Bahu j saras vaat Kari chhe

  • @kishorzala9638
    @kishorzala9638 2 місяці тому

    Salute BBC

  • @mawiteiichawngthu4336
    @mawiteiichawngthu4336 22 дні тому

    In this country we need group of 10 PM
    So that 1 PM don't have to work 18 hours and spoil our country

  • @user-ub4du5be6d
    @user-ub4du5be6d 2 місяці тому

    India wants now secular politics who just talk about India's development not hate politics to make people fool.

  • @mayursondla1844
    @mayursondla1844 2 місяці тому +4

    Vah vah savad

  • @GhanshyamLakhani-yh7bv
    @GhanshyamLakhani-yh7bv 2 місяці тому +1

    તમને વડા પ્રધાન બનાવવા છે પક્ષ બનાવો .પેલા.😊

  • @user-tb4iu7uq4p
    @user-tb4iu7uq4p 2 місяці тому

    0:59

  • @govindbhanushali9477
    @govindbhanushali9477 Місяць тому

    શંકર સિંહ બાપુ હજી ગણુકરી શકેછે
    મોટાં નેતા છે ભાઇ

  • @KarnPunjabi
    @KarnPunjabi 2 місяці тому +1

    BBC news ane Congress banne ek sath chhe

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar Місяць тому

    S

  • @AmolDighe-ow3zb
    @AmolDighe-ow3zb 2 місяці тому

    सोमनाथ मंदिर वैरावल गुजरात शाप १०/०७/२०२१ 🎉महाविर समाधी स्थळ महा बली हानुमान नाशिक

  • @sulemandhiraj7078
    @sulemandhiraj7078 2 місяці тому

    Shankarsinh is a real 🐅 Of 🇮🇳

  • @PravinPatel-ow9lm
    @PravinPatel-ow9lm Місяць тому

    Shanko gayo

  • @RrDesaiDesai-dm5nd
    @RrDesaiDesai-dm5nd 2 місяці тому +2

    Bapu ni sarkar tana tan chalti hati

  • @sajiddolani3529
    @sajiddolani3529 Місяць тому

    Sankar sir is deserve c.m. these times.pls join congress head in gujrat 😊

  • @kiritpatel9300
    @kiritpatel9300 2 місяці тому +3

    Tame kem gujrat na c.m nthi bani sakya

  • @nitinpanchal1581
    @nitinpanchal1581 2 місяці тому +2

    Navro Manas , publicity stunt

  • @ismailsharif71
    @ismailsharif71 Місяць тому

    bilkul sachu kidhu graph 2019 karta niche aavi j gayo

  • @jayantijpatel2431
    @jayantijpatel2431 2 місяці тому +5

    Go there and Suggest him best Nuropphysician of Ahmedabad . 👍👋🌷🙏

  • @mallaswami8893
    @mallaswami8893 Місяць тому

    Vaghela ni haalat Hanooriy khajooriy ni barabar fit chhe. E aaghat hani magaj mathi nikaliyo nathi.....

  • @shehbazhasan3894
    @shehbazhasan3894 2 місяці тому

    Aab.log.samajdar ho gaye he

  • @RrDesaiDesai-dm5nd
    @RrDesaiDesai-dm5nd 2 місяці тому +1

    River front koi achievment nathi

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel8383 2 місяці тому +1

    Bapu tamara ana vipul bhai vacha takrar kam tay😅😅😅😅

  • @rajubhaipatel6304
    @rajubhaipatel6304 2 місяці тому +1

    Piliya ne piliyo dekhay

  • @mukeshrathod7592
    @mukeshrathod7592 2 місяці тому +2

    Bapu jeva cm ni gujarat mo jarur

  • @jeetendraparmar7366
    @jeetendraparmar7366 Місяць тому

    બિલકુલ તટસ્થ વાત કરી બાપુ એ

  • @harishmakwana750
    @harishmakwana750 2 місяці тому

    આવુ તો બાપુ પહેલા પણ બોલતા હતા... પણ પરિણામ અલગ આવે છે...!

  • @mallaswami8893
    @mallaswami8893 Місяць тому

    Modiji ni vaat khari lage chhe. Juvo aaje. Nasik ma uddhv siva sena office bahar pakistani zanda farkava ma aavya. Vaghela aane mate jabaab aapo