Це відео не доступне.
Перепрошуємо.

Shankersinh Vaghela એ ક્ષત્રિય આંદોલન તેમજ મોદી-શાહના ભાજપ વિશે શું કહ્યું?

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2024
  • #ShankersinhVaghela #Gujarat #parshottamrupala #BJP #congress
    ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં ક્ષત્રિય આંદોલન, નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભાજપ, કૉંગ્રેસની કામગીરી અને લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી. બીબીસી સંવાદદતા તેજસ વૈદ્યની વાતચીત.
    કૅમેરા પર છે પવન જયસ્વાલય
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 495

  • @mehuldarbarmehuldarbar6515
    @mehuldarbarmehuldarbar6515 3 місяці тому +39

    आज सही बात कही है शंकर सिंह वाघेला 🦁🦁 जय राजपुताना ⚔️⚔️⚔️

    • @ilyasMugal-fp4iw
      @ilyasMugal-fp4iw 3 місяці тому +2

      क्या vot नहीं बीजेपी को ऐसा कहा

  • @natubhaithakkar2876
    @natubhaithakkar2876 3 місяці тому +73

    શંકરસિંહ બાપુ જે કહે છે તે બિલકુલ યોગ્ય છે, અને સાચું છે

  • @baldevbhairathod714
    @baldevbhairathod714 3 місяці тому +22

    બાપુ વાત કરી એ જોરદાર છે ગુજરાતી ઘેર આવે એવુ લાગે છે

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD 3 місяці тому +85

    ❤ શંકરસિંહ વાઘેલા ને ભગવાન ૧૦૦ વર્ષ નુ લાંબું આયુષ્ય આપે તેવી પ્રાર્થના કરૂ છુ ❤

  • @user-en9xx3je7d
    @user-en9xx3je7d 3 місяці тому +34

    જય ભવાની
    બાપુ નરેન્દ્ર મોદી ને આપ ઓળખો છો તેનાથી આપણાં દેશમાં અત્યારે બીજા કોઈ પણ તે ને ઓળખી શકે તેમ નથી
    હવે રાજપુતો મોદી ની માયાજાળ માં
    ફસાય નહિ તે આપશ્રીએ સર્તક રહેવા ની
    ખાસ જરૂર છે આપશ્રી સંપૂર્ણ પણે વાકેફ
    છો કે મોદી એ આપણા ગુજરાત ની તેમ
    આપણા દેશમાં જે વિનાશ કારી રાજ ની તી કરી જે પતન ની ઘોર ખોદી નાખી છે
    ને દેશની જનતાને ગેર માર્ગે દોરી ને જે
    હિટલર શાહી સાશન ચલાવે છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો જો કોઈ પણ કાઢી શકવાની ક્ષમતા જો કોઈ ધરાવે છે
    તે માત્રને માત્ર આપશ્રી છો
    આપશ્રી નાં હાથે ગુજરાત ની પ્રજા માટે ની સેવા સદાય થતી રહે તેવી અપેક્ષા છે
    જય માતાજી જય દ્વારકાધીશ
    ્્્જયભવાનની જય અંબે ્્્્્

    • @user-bv3zt2zb6o
      @user-bv3zt2zb6o 3 місяці тому +5

      Evm hatao des bachao jayhind jaybharat.

    • @user-ot2mi4dv2i
      @user-ot2mi4dv2i 3 місяці тому +1

      પરિવર્તન સંસારકાનિયમહય જયશ્રીરામ વંદેમાતરમભારતમાતાકીજય

  • @ZalaSanjayZala-fj2nv
    @ZalaSanjayZala-fj2nv 3 місяці тому +30

    શંકરસિંહ વાઘેલા બાપુ તમે કોંગ્રેસ સાથે સાથે આપો અમે તમારી સાથે છુ

    • @Krishna369a
      @Krishna369a 3 місяці тому +1

      😂😂😂કરનાટક માં મુસ્લિમ ને આરક્ષણ આપી દીધું કોંગ્રેસે હવે લાવો gujrarat માં😂😂😂

    • @rakesh.9310
      @rakesh.9310 3 місяці тому

      ​@@Krishna369a modi ye india ma privatisation Karine reservation khatam Kari nakhi you

  • @ABRATHOD-qz8qr
    @ABRATHOD-qz8qr 3 місяці тому +17

    બાપુ જીઓ હજારો સાલ તમે તો અમારિ ઈજ્જત સો જય માતાજી

  • @user-fs2ik5od4n
    @user-fs2ik5od4n 3 місяці тому +42

    શકરસિહ બાપુ સાહેબ ની વાત સાંભળવી જોઈયે જય માતાજી

  • @user-rb2om2bp1c
    @user-rb2om2bp1c 3 місяці тому +21

    शंकर सिंह बापू जैसा कोई कोठा सुजवाल आजके समयमे कोई नेता। नही उसमे दिरध दृष्टि भीहे।होशियार भी हे।दरेक सवाल का जवाब होता हे पाटीदार मां ऐसा कोई नेता नहीं। जय भवानी

    • @ilyasMugal-fp4iw
      @ilyasMugal-fp4iw 3 місяці тому +1

      क्या कह रहे हैं ये.

    • @hematchavda2701
      @hematchavda2701 3 місяці тому

      એક નંબરના જ્ઞાતિવાદી માણસ છે.પોતાના માણસોને નિયમ વિરુદ્ધ પોલીસ ખાતામાં આર્મ માંથી અનાર્મમા મુકાવી દિધા.
      પોતાના સમાજના લોકોની સ્પેશ્યલ ભરતી કરવા ટેવાયેલા છે.
      અન્ય સમાજને તુચ્છ અને હલકટ ગણવાની માનસિકતા નો અમોને જાત અનુભવ છે..
      ચોખ્ખું એક વખત બોલ્યા હતા કે રાજપુત છો તો જ મારી ચેમ્બરમાં આવજે.
      અમોએ જાતે થી તેઓની ચેમ્બરમાં તેઓ સાથે પડાવેલા ફોટા બતાવ્યા એ પણ માન્ય ના રાખ્યા અને એવું કહેલું કે હું ક્યારેય તમારી વાડીએ આવીને જમી ગયો હોય એ મને યાદ પણ નથી...
      પોતે મુખ્યમંત્રી હતા ત્યારે જોરદાર આંદોલન થયેલું જાતે શાસક હોવા છતાં બંધનું એલાન આપીને જોડાયા અને કેશોદમાં બિચારા નિર્દોષ યુવાનો ને બજારમાં નિકળતા પોલીસે ફુકી માર્યા અને તપાસનું ફીડલુ‌ વાળી દીધું પછી પ્રજાનો આક્રોશ પારખી જઇને બંધનું એલાન પોતે પાછું ખેંચી લીધું.
      ત્યાર બાદ આ પાપનો ઘડો ફુટી ગયો અને ફરી કોંગ્રેસ ને ડુબાડવાનુ અભિયાન શરૂ કર્યું અને એમાં સફળ થતાં કોંગ્રેસના લીસ્ટ માંથી નિકળી ગયા.
      માટે અન્ય સમાજે આવા તક સાધુઓ ને ઓળખવા જોઈએ....
      જય ઈતર સંગઠન સમિતિ ની જય હો...
      જાગો હિન્દુઓ....જાગો.....

  • @kishorjee
    @kishorjee 3 місяці тому +64

    બાપુ ni टनाटन સરકાર नो હું સાક્ષી છું... ખૂબ સારો વહીવટ.. એવું લાગતું પબ્લિક ને પોતાની સરકાર આવી..

    • @Truthsoul2152
      @Truthsoul2152 3 місяці тому +2

      Sachi vaat chhe Bhai ,14 kalak vijri aapi hati, tractor upar zero percent tax karyo hato

  • @safaleducation1653
    @safaleducation1653 3 місяці тому +40

    गुजरात क्षत्रिय समाज के रत्न है बापू श्री शंकर सिंह वाघेला

    • @ilyasMugal-fp4iw
      @ilyasMugal-fp4iw 3 місяці тому +1

      राजपूत क्या नहीं देगा बीजेपी को vot

    • @Truthsoul2152
      @Truthsoul2152 3 місяці тому +1

      Badhay samajna lokpriy neta chhe sir, sachu ane spasht bolnar chhe

  • @user-km4ic2bx3y
    @user-km4ic2bx3y 3 місяці тому +11

    બધા તમને બાપુ કહીએ છીએ માટે સમાજ ને સહકાર સહકાર આપીને ગામડે ગામડે ભાજપ વિરોધી પ્રચાર કરો જય માતાજી

  • @jaypalbhaikhachar
    @jaypalbhaikhachar 3 місяці тому +14

    કાઠી દરબાર ગરાસીયા દરબાર રાજપૂત સમાજ બધા એક થઇ જાવું જોઈએ અને રૂપાલા કુતરા ને એની ઔકાત યાદ દેવડાવવી જોઈએ

  • @kirtichaudhary8428
    @kirtichaudhary8428 3 місяці тому +27

    આદરણીય શંકરસિંહ વાધેલા સાહેબ ( બાપુ શ્રી ) એ હવે કંઈક વિચારવાની જરૂર છે, કારણ બાપુ શ્રી દરેક વર્ગ મા સન્માનીય લોકનેતા છે ,બસ આગળ આવવાની જરુર છે

  • @rajendarsijadeja9631
    @rajendarsijadeja9631 3 місяці тому +13

    જય માતાજી બાપુ જય ભવાની 🚩

  • @jitubhajadeja9738
    @jitubhajadeja9738 3 місяці тому +16

    સ્ત્રીહઠ અને ક્ષત્રિયવટ અને રાજહઠ ત્રણે મેદાને છે

  • @mahendrasinhvaghela2731
    @mahendrasinhvaghela2731 3 місяці тому +6

    GREAT SHANKERSING BAPU ,JAI MATAJI.

  • @VINAY01131
    @VINAY01131 3 місяці тому +28

    ગમે તે હોય પાર્ટી ના જોવાની હોય પણ નેતા જોવાના હોય..વાજપેયીનું કદ કંઈક અલગ સ્તર નું હતું આજ ના નેતાઓ એ સ્તર ના હોય જ ના શકે ..મોદી કરતા નહેરુ કે મનમોહન જેવા પ્રધાનમંત્રી સારા હતા.

    • @hematchavda2701
      @hematchavda2701 3 місяці тому

      થોડીક બદામ ખાતો જા મગજ કામ કરતું થઈ જાય અને વાતો કરવાની મજા આવે.અને પાછી સાચું બોલવાની ટેવ પડે.
      પૈસા ભાજપ વાળા આપશે .

    • @Truthsoul2152
      @Truthsoul2152 3 місяці тому +2

      ​@@hematchavda2701nonsense, andhbhakt gobarbhakt

    • @hematchavda2701
      @hematchavda2701 3 місяці тому

      @@Truthsoul2152
      Vah nishad evil bhakt and foolish tu je soon kar moj aayee .

    • @Modi-p5c
      @Modi-p5c 3 місяці тому

      ​@@hematchavda2701gobarbhagt 😂

    • @Hindustan1-f4u
      @Hindustan1-f4u 3 місяці тому

      કોંગ્રેસ ની હેસિયત નથી પબ્લિક વચ્ચે જવાની શું મોઢું લઈને જાય એટલે અમુક તત્વો ને ક્ષત્રીય સમાજ ભેગા ભેળવી દીધા અને વાહ બાપુ વાહ કરી ને પાનો ચડાવે છે પણ હલકી ના પેટના આઇ ડી માં નામ લખતાં ફાટે છે
      ફાયદો એટલો કોંગ્રેસ ને અને બદનામ થાય તો ક્ષત્રીય થાય 70 વર્ષ ના શાસન માં પબ્લિક ની સાથે રૈયા હોત તો આમ છટકા નો ગોઠવવા પડત

  • @user-tu8yb8zv6g
    @user-tu8yb8zv6g 3 місяці тому +39

    ભાજપ જવાની

    • @MHP98
      @MHP98 3 місяці тому +4

      હાહો

    • @ghansyamsinhvaghela9159
      @ghansyamsinhvaghela9159 3 місяці тому

      એસ

    • @opbuddy1320
      @opbuddy1320 3 місяці тому

      Jo tamara takat hoyto krido bhai saruj che thatu hoyto patel jevu na karta

    • @Modi-p5c
      @Modi-p5c 3 місяці тому

      🔔😂

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 3 місяці тому +15

    ખુબ ખુબ સરસ👍🎉❤

  • @VishnusinhVaghela-hl9id
    @VishnusinhVaghela-hl9id 3 місяці тому +4

    Really Great Experience person in political life...

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 3 місяці тому +7

    જે સીટો બાપુ એ કિધી એ સાચી કિધી રાજકારણ ના ખેલાડી છે બાપુ

  • @karnikarathore5137
    @karnikarathore5137 3 місяці тому +1

    Jordaar....sahi baat hai....ex cm ki....
    Rajputoo k sabsay bade jan sevak...n janta janardan k rakshak n sevak ki

  • @user-km4ic2bx3y
    @user-km4ic2bx3y 3 місяці тому +2

    બાપુ હવે કેટલી વાર છે હવે ગામડે ગામડે ધર્મ રથયાત્રા કાઢવામાં આવે સૌ સાથ સહકાર આપવા તૈયાર છે તમારી વાટ છે જય માતાજી

  • @hemanshubhatt4853
    @hemanshubhatt4853 3 місяці тому +12

    બાપુ તમારે સરકાર મા બેસવાની ખુબજ જરૂજ છે

  • @DJ_SOCIAL
    @DJ_SOCIAL 3 місяці тому

    Mr. Shankar Sinh Vaghela is a great leader.
    Wonderful man and tallest personality.

  • @amitdoshi4962
    @amitdoshi4962 3 місяці тому +1

    Real News 👍🏼

  • @gbc5069
    @gbc5069 3 місяці тому +7

    દરબારો સાથે આવું થયું તો બાકીના સમાજ સાથે આ રેગ્ગાં આવું કરશે જ. ના કરવું જોઇએ ના થવું જોઈએ.

  • @govindgadhvi3316
    @govindgadhvi3316 3 місяці тому +17

    જય માતાજી

  • @mayaben9944
    @mayaben9944 3 місяці тому +1

    ખુબ અભિનંદન બાપુને વંદન કરીને❤👣👏👏👏❤

  • @hardevsinhparmar3848
    @hardevsinhparmar3848 3 місяці тому +8

    બાપુ તો બાપુ જ છે પ્રજા વાત્સલ્ય બાપુ

  • @VirVasraj11sinaj-cricket
    @VirVasraj11sinaj-cricket 3 місяці тому +11

    સાચી વાત કહી બાપુ

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 2 місяці тому

    શંકરસિહ જી ની એક જ ભૂલ થઈ તેમણે ભાજપ છોડ્યુ બાકી PM શંકરસિં જી હોત - સ્પષ્ટ વક્તા - તમામ સમાજ ને સાથે લઈને ચાલવા વાળા નેતા છે🙏🏽🌹🌹🌹🌹🌹🙏🏽

  • @naravatsinhpadhiyar3689
    @naravatsinhpadhiyar3689 3 місяці тому +8

    Andolan chalu j surely actually truthful with together win election

  • @chandrakantpatel5459
    @chandrakantpatel5459 3 місяці тому +1

    રાજપુત ...બોલતા જ તન..મન મા ઍક તરવરાટ આવી જાય
    રાજપુત બોલતા જ શરીર મા જંજનાટ આવી જાય
    રાજપુત બોલતા જ મહારાણા પ્રતાપ મગજ મા આવી જાય જેઓ ઍ પોતાના શિર વધેરી ને પ્રજાની રક્ષા કરી હોય તેવા રાજપુત માતા..બહેનો માટે આવા વિચારો થી વાત કરતા હોય તેવા માણસ..તેવા પાર્ટી કે પક્ષ ને માફી ના જ હોય ભલે ને પછી મોદિ કે શાહ માફી માગે ...જય રાજ્પુતાના ..જય ભવાની😮😮😮

  • @rajeshbhojani6850
    @rajeshbhojani6850 3 місяці тому +8

    Good and bold speech God bless him jay Shree swaminarayan

  • @user-yj5xd1ej9d
    @user-yj5xd1ej9d 3 місяці тому +4

    Amara Khstriya smaj nu govrav bapu🙏

  • @user-rq4zv1en4r
    @user-rq4zv1en4r 3 місяці тому +6

    Congratulations sir

  • @sisodiyalalubha7534
    @sisodiyalalubha7534 3 місяці тому +11

    Jay mataji

  • @mayaben9944
    @mayaben9944 3 місяці тому +1

    બાપુને મુખ્યમંત્રી શ્રી રામ બનાવે તેવી શુભ કામના કરૂ છું✌✌✌✌✌✌

  • @PintuDamor-oj4fs
    @PintuDamor-oj4fs 3 місяці тому +10

    છીન્વ્યું છે સુરત તો
    છીનવસુ રાજકોટ કોંગ્રેસ.✋✋✋
    26મા26 ની ભાજપા એ વાર્તા કરી છે
    જાગૃત ગુજરાત ✋✋✋
    જાગૃત કોંગ્રેસ ✋✋✋

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 3 місяці тому +3

    शत् शत् नमन करते हैं,परम आदरणीय श्री शंकर सिंह वाघेला बापु को,, क्योंकि,,,,He works with head heart and hands welbalanced Like God Krishna and down' to Earth attitude and agrees Warmly and differs fairly,,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय श्री राम जय द्वारकाधीश जय माताजी जय जगत,,❤❤❤❤❤❤❤❤ से बापु को उनके माता-पिता को भी शत् शत् नमन करते हैं 06,, करोड़ की आबादी,,,,,

  • @raajput4398
    @raajput4398 3 місяці тому +27

    રામ ભગવાન ને મંદિર નું રાજકારણ પસંદ નહિ હોઈ તે માટે રૂપાલા સાહેબ ને મોઢે થી બોલાયું અને રાજપૂત સમાજ ને અંદર થી જગાડિયો હોઈ એવુ લાગે છે જો ના બોલ્યા હોત તો 95 % રાજપૂત ના વોટ bjp માં જાત અને હાલ 99% વિરોધ માં જછે

    • @RanaRajendrasinh-kz3il
      @RanaRajendrasinh-kz3il 3 місяці тому +1

      95%NAHI 99.99% MAT

    • @Truthsoul2152
      @Truthsoul2152 3 місяці тому +1

      aapke muhme ghee shakkar, BJP ni gadi gher aave tevi ichhchha chhe bhai

    • @maheshdhandhlya
      @maheshdhandhlya 3 місяці тому +1

      રાહુલ ગાંધી એ રાજા મહારાજાઓ વિશે શું કીધું જુઓ
      યુટ્યુબ પર દરબાર ની દાદાગીરી ચર્ચ કરો તો જોવા સાંભળવા મળશે

    • @raajput4398
      @raajput4398 3 місяці тому +1

      @@maheshdhandhlya તમારી સાથે કોઈ એ દાદા ગિરી કરી

    • @raajput4398
      @raajput4398 3 місяці тому

      @@maheshdhandhlya રાહુલ બેન બેટી નું નથી બોલ્યા તમને નહિ સમજાય ભાઈ તમે ભક્તિ ચાલુ રાખો પિસવાદો લાલ ના થઇ ત્યાં સૂધી

  • @hirasinghrajput4889
    @hirasinghrajput4889 3 місяці тому +4

    Jay bhavani. Bhajpa jawani,,,CONGRess aaVaaNi

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 3 місяці тому +4

    હર, હર, મહાદેવ

  • @JitendrasinhZala-mx9zn
    @JitendrasinhZala-mx9zn 3 місяці тому +5

    સરસ બાપુ

  • @k_s74
    @k_s74 3 місяці тому

    Thanks baghela sahab

  • @khantlaxman1081
    @khantlaxman1081 3 місяці тому +3

    જય ભવાની 🌹🙏🏽

  • @parmarhitendra7042
    @parmarhitendra7042 3 місяці тому +2

    બાપુ તમો ફરી એકવાર cm બનો ઐ જ અપેક્ષા ❤❤❤❤❤

  • @KantilalKalariya-ms2nx
    @KantilalKalariya-ms2nx 3 місяці тому

    બાપુ તમે અમારા મુખયમંત્રી
    તમો મારા માટે પથમ સો
    પરંતુ
    ૨૫ સીટ BJP પાકી છે..૨૦૨૪
    લોકસભા મા

  • @zalarinaba9216
    @zalarinaba9216 3 місяці тому +3

    Sachi vat kari

  • @zalajaydipsinh1842
    @zalajaydipsinh1842 3 місяці тому +21

    બાપુ બગડે તો 52 ગામ થથરે

  • @opsharma2968
    @opsharma2968 3 місяці тому

    Salute to Shri Vaghela sir for their actual voice and speeches.

  • @MrJchoksi39
    @MrJchoksi39 3 місяці тому +1

    A True Visionary Leader 🎉

  • @user-rz3hw7ed5y
    @user-rz3hw7ed5y 3 місяці тому +10

    જય માતાજી જય ભવાની

  • @zalavikramsinh957
    @zalavikramsinh957 3 місяці тому +4

    Jay mataji BAPU

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 3 місяці тому +2

    જય માતાજી બાપુ શ્રી ને

  • @parshottamruparelia2035
    @parshottamruparelia2035 3 місяці тому +2

    Great interview hattsup

  • @BhagatParmar-mh6dg
    @BhagatParmar-mh6dg 3 місяці тому +3

    જય માતાજી 🎉 જય માતાજી જય માતાજી જય માતાજી 🎉❤

  • @gjaryanff1032
    @gjaryanff1032 3 місяці тому +3

    Very very good bapu

  • @user-rf5sz4yr3z
    @user-rf5sz4yr3z 3 місяці тому +2

    સાચી વાત છે

  • @uttamsinhchauhan1362
    @uttamsinhchauhan1362 3 місяці тому +1

    જય ભવાની છત્ર યુગે યુગે

  • @valajaypalsinh2382
    @valajaypalsinh2382 3 місяці тому +3

    Jaymataji

  • @jamadvocate7121
    @jamadvocate7121 3 місяці тому +2

    ભાજપ એક જ સમાજ ટારગેટ બનાવેલ છે?✍️🇮🇳

  • @diwanjithakor2268
    @diwanjithakor2268 3 місяці тому +4

    વાહ શંકરસિંહ બાપુ વાહ

  • @bharatsinhb.a.vaghela8080
    @bharatsinhb.a.vaghela8080 3 місяці тому

    જય ભવાની

  • @GPNews9
    @GPNews9 3 місяці тому

    Perfect statment, jordar👌🏻

  • @dinmahmadajmeri2023
    @dinmahmadajmeri2023 3 місяці тому +3

    Right bapu ❤❤❤❤❤

  • @lalbhazala1231
    @lalbhazala1231 3 місяці тому +3

    જય માતાજી🙏❤

  • @chauhanbharatsinh2023
    @chauhanbharatsinh2023 3 місяці тому +3

    જયમાતાજી🎉

  • @user-ot2mi4dv2i
    @user-ot2mi4dv2i 3 місяці тому

    જયભવાની

  • @naravatsinhpadhiyar3689
    @naravatsinhpadhiyar3689 3 місяці тому +6

    What's the best statement made by Modi telling to your ear when Modi went to Delhi for PM

  • @bhupendraparmar7462
    @bhupendraparmar7462 3 місяці тому +3

    SAHAU. BAPU. JAY. MATAJI

  • @gjaryanff1032
    @gjaryanff1032 3 місяці тому +2

    Jay maa Bhawani

  • @VirendrasinhChudasama-rf1mp
    @VirendrasinhChudasama-rf1mp 3 місяці тому

    રાજકારણ અને રાજનીતિ

  • @jadejashailendrasinh7743
    @jadejashailendrasinh7743 3 місяці тому +5

    કમલ કા ફૂલ હમારી ભૂલ

  • @gunvantparmar57
    @gunvantparmar57 3 місяці тому +2

    Good sir

  • @jaydeepsinh-lx3ug
    @jaydeepsinh-lx3ug 3 місяці тому +3

    , 🙏👌🙏 supar bapu

  • @jaypalsinhsarvaiya5505
    @jaypalsinhsarvaiya5505 3 місяці тому +2

    👌👌👌

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 3 місяці тому +5

    Kshtriya samaj EKTA Gujarat 💪💪💪💪💪💪

  • @rajabhainaiya8587
    @rajabhainaiya8587 3 місяці тому +2

    JAY HO BHARAT MATA

  • @pushpabensolanki1277
    @pushpabensolanki1277 3 місяці тому +2

    Jai mataji,bapu.

  • @gjaryanff1032
    @gjaryanff1032 3 місяці тому +3

    Congratulations

  • @opvaghela9945
    @opvaghela9945 3 місяці тому +2

    🙏

  • @abubakkarpathamkulam5020
    @abubakkarpathamkulam5020 3 місяці тому

    Well ❤
    said Vaghelaji

  • @user-pc6iv7hb5t
    @user-pc6iv7hb5t 3 місяці тому

    બાપુ જય માતાજી

  • @dhaval246
    @dhaval246 3 місяці тому +3

    Jay Sita Ram ❤❤❤❤❤

  • @gjaryanff1032
    @gjaryanff1032 3 місяці тому +2

    Jay mataji bapu

  • @rajendrasinhjadeja2298
    @rajendrasinhjadeja2298 3 місяці тому

    Wah bapu wahhhhhhh

  • @vikramsinhsodha2353
    @vikramsinhsodha2353 3 місяці тому +5

    કમળ નું ફૂલ, અમારી ભૂલ...

  • @ugraveersinghchundawat6232
    @ugraveersinghchundawat6232 3 місяці тому +2

    Good

  • @hiteshraval1512
    @hiteshraval1512 3 місяці тому

    ❤❤

  • @zalamayursinh621
    @zalamayursinh621 3 місяці тому

    સાચી વાત છે બાપુ

  • @ZalaNarendrasinh.K
    @ZalaNarendrasinh.K 3 місяці тому +2

    Vah bapu Jay mataji Jay bhavani jai Rajputana

  • @pratapsinhgohil9057
    @pratapsinhgohil9057 2 місяці тому

    વાહ બાપુ વાહ

  • @user-gu3xe5qg9u
    @user-gu3xe5qg9u 3 місяці тому +2

    जय माताजी

  • @Vijaybhai-rq2wh
    @Vijaybhai-rq2wh 3 місяці тому +2

    Jay mataji Jay bhavani

  • @bahadursinhrajput5158
    @bahadursinhrajput5158 3 місяці тому +2

    Jay ma bhavani

  • @BharatsinhDabhi-oz1jr
    @BharatsinhDabhi-oz1jr 3 місяці тому +1

    ખરેખર સત્તા ને પૈસા અમુક લોકો જ પચાવી શકે છે

  • @ajitsolanki4018
    @ajitsolanki4018 3 місяці тому +5

    Jay bhavani bjp javani