Це відео не доступне.
Перепрошуємо.

Gujarat Rain Update: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ?

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • #monsoon2024 #rainupdate #gujaratweather #weatherUpdate
    #GujaratRain #Kutchh #saurashtraRain #Saurashtra
    ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં જોઈએ એવો વરસાદ નથી થયો. કાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આ રાઉન્ડમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે? જુઓ વીડિયો
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ : શાહનવાઝ અહેમદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 241

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 Місяць тому +19

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી

    • @ktm-08
      @ktm-08 Місяць тому

      Santhi Rakho Aavse 😅😅😅

  • @patelbhaveshkumaranilbhaip4326
    @patelbhaveshkumaranilbhaip4326 Місяць тому +31

    આ આગાહી જોતા 16થી20 તારીખ માં પણ અરવલ્લી જિલ્લા માં વરસાદની શક્યતા નહીંવત એવુ લાગે છે 😂

  • @SendhaThakorPatdiya
    @SendhaThakorPatdiya Місяць тому +11

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી !😢

  • @Sahil-ho6ij
    @Sahil-ho6ij Місяць тому +1

    અરવલ્લી જિલ્લામાં ગઈ રાતે સારો એવો વરસાદ પડ્યો અમલાઈ ગામ માં

  • @RajuBharvad-vlogs
    @RajuBharvad-vlogs Місяць тому +9

    ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં 😢😢

  • @aswinpatel7553
    @aswinpatel7553 Місяць тому

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને🌂 વરસાદ નથી મહિતી આપી છે. આભાર દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @samajusab7467
    @samajusab7467 Місяць тому +7

    દીપક ભાઈ હવામાન ની સારી જાણકારી આપો છો એના માટે ધન્યવાદ

    • @ravilive12345
      @ravilive12345 Місяць тому

      Kadi ma વરસાદ પડશે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 20 днів тому

    ઓગસ્ટ 11 થી 17 માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જય રામદેવજી કેશોદ

  • @GUJARATI_STATUS_9094
    @GUJARATI_STATUS_9094 Місяць тому +12

    ઉત્તરગુજરાતવાવવરશાદનથી

  • @hareshchandu5517
    @hareshchandu5517 Місяць тому +1

    Jay mataji

  • @AmitPatel-ry8ul
    @AmitPatel-ry8ul Місяць тому

    આભાર દીપકભાઈ

  • @dilipgohil9970
    @dilipgohil9970 Місяць тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @NageshMakwana-fw6rd
    @NageshMakwana-fw6rd Місяць тому +6

    બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં વરસાદ હજુ સુધી પડ્યોજ નથી

    • @pareshtana9965
      @pareshtana9965 Місяць тому

      કેમ નથી આવતો

    • @pareshtana9965
      @pareshtana9965 Місяць тому

      ગેની બેનને વરસાદ બાંધ્યો નથી ને

    • @NageshMakwana-fw6rd
      @NageshMakwana-fw6rd Місяць тому

      @@pareshtana9965 વિધાનસભાની ચૂંટણીમાં અમે પાટણ વિધાનસભામાં આવીએ છીએ અને ત્યાં ભાજપ જીતી ગયું છે

  • @user-ie2ey2tq1h
    @user-ie2ey2tq1h Місяць тому +3

    ધન્યવાદ દિપકભાઇ

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Місяць тому +1

    ❤ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ ક્યારે આવશે જય કિસાન

  • @LP.shorts.
    @LP.shorts. Місяць тому

    સરસ❤❤

  • @AravindChavada-go1pz
    @AravindChavada-go1pz Місяць тому +1

    ખાલી શક્યતા ચોક્કસ થશે કે નહિ

  • @mukeshpatel9512
    @mukeshpatel9512 Місяць тому

    આભાર

  • @r.mparmar466
    @r.mparmar466 Місяць тому

    સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ જ ઓછો વરસાદ છે

  • @vikrantbhatiya2523
    @vikrantbhatiya2523 Місяць тому

    અરવલ્લી. મોડાસા.મા 1.વાગે જોરદાર. વરસાદ. પડ્યો

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs Місяць тому +2

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વરસાદ નથી

  • @ncc3953
    @ncc3953 Місяць тому +1

    જય શ્રી સોમનાથ 🙏દીપકભાઈ 🙏 ગીર સોમનાથ જિલ્લામાં આજે ફુલ વરાપ આપી છે.

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx Місяць тому

    Very nice video dipak bhai 😊😊

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 Місяць тому +1

    ❤ જયસીતારામ ❤

  • @HareshMUNDHAVA-rs5eq
    @HareshMUNDHAVA-rs5eq Місяць тому +5

    પાલિતાણ વિસ્તાર મા રોજ વરસાદ આવે છે ભાઈ ❤❤

  • @tarundangar4244
    @tarundangar4244 Місяць тому

    Jai girnari

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 Місяць тому +7

    તારીખ બોલતા જાવ

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 Місяць тому

    Jay shree Krishna

  • @punbhazala230
    @punbhazala230 Місяць тому

    Good

  • @ashvindhamecha6615
    @ashvindhamecha6615 Місяць тому

    Jay mataji Deepak bhai Rajkot Jeela Thi Jetpur Taluko Thanagalol Gam thi Ashvin Dhamecha

  • @jitubhaigohil-zp4cl
    @jitubhaigohil-zp4cl Місяць тому

    સારી.માહીતી.આપોછો.ભાઇ

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Місяць тому

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @hidayatullahtambadiya3321
    @hidayatullahtambadiya3321 Місяць тому +4

    ઉત્તર ગુજરાત ની અપડેટ રોજ આપો તો સારૂ

  • @sureshthakkar1852
    @sureshthakkar1852 Місяць тому

    કચ્છ વાગડ વિસ્તારમાં વરસાદ કેવો આવશે દિપકભાઈ જણાવવા વિનંતી

  • @Milifestaylmarketing11
    @Milifestaylmarketing11 Місяць тому

    બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ વિસ્તારમાં વરસાદ નહિવત્ છે
    શુ કયા સુધી આવી શકે છે

  • @user-iy7yw3yo7s
    @user-iy7yw3yo7s Місяць тому

    ખુબ. સારી. માહિતી. આપી

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq Місяць тому +2

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર 🎉❤

  • @SanjayBhai-dm1lc
    @SanjayBhai-dm1lc Місяць тому

    Bhare thi ati bhare etle ketla inch pdade e video ma keta jav to saru.... Baki mahiti saras aspo 6o....dipak bhai

  • @LaljiChaudhary-cm5sj
    @LaljiChaudhary-cm5sj Місяць тому

    બનાસકાંઠા સુઈગામ તાલુકામાં વરસાદ ઓછો છે દિપક ભાઈ

  • @RajdeepSinh-v2s
    @RajdeepSinh-v2s Місяць тому

    At waghach ta naswadi dist chhotaudepur ... Aajthi savarna 7 vaga thi varsa chalu Thai gayo 6e

  • @user-gv1fy7hh1h
    @user-gv1fy7hh1h Місяць тому +1

    બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ના ગામોમાં બિલકુલ વરસાદ નથી ખૂબ ઘટ છે હજુ વાવણી પણ બાકી છે

  • @talsaniyarasik7092
    @talsaniyarasik7092 Місяць тому

    રાઉન્ડ એ આવેશ સિસ્ટમ પણ આવેશે વરસાદના નથી આવતો

  • @daveyashvi2505
    @daveyashvi2505 Місяць тому +3

    ગાંધીનગર,ગુજરાત માં ૧૫ જુલાઈ સુધીમાં વરસાદ જરા પણ નથી😢

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v Місяць тому

    ખુબ સરસ

  • @bharatlavantra339
    @bharatlavantra339 Місяць тому +2

    અમદાવાદ શહેર માં બહુ ગરમી છૅ વરસાદ ક્યાય નથી

  • @KirtikBhai-ix5nj
    @KirtikBhai-ix5nj Місяць тому

    Kapadvan taluka mein bilkul

  • @gajeraashokbhai3577
    @gajeraashokbhai3577 Місяць тому

    ખુબ જ સારો વરસાદ છે બાબરા

  • @solankimulsinh4374
    @solankimulsinh4374 Місяць тому

    Sabarkantha mo nahivat varsad chee 16thi 20sudhi kevo varsad avshe? Khubaj rah jovai rahi chhe.

  • @rajnandaniya1015
    @rajnandaniya1015 Місяць тому +2

    My first comment

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Місяць тому +1

    જય રાંદલ માં ભાઈ

  • @VishalMithapara-pw4lz
    @VishalMithapara-pw4lz Місяць тому +1

    ખંભાત ખૂબ વરસાદ છે

  • @BhavsangjiThakor-y9u
    @BhavsangjiThakor-y9u Місяць тому

    Ganjisar santal pur osho se

  • @fardeenama
    @fardeenama Місяць тому +1

    આણંદ ટાઉન મા તડકો છે ૨-૩ દિવસ થી, આશા છે કાલે સોમવાર ૧૫ થી વરસાદ ચાલુ થાય.

  • @naranbhaipatel-vk5zi
    @naranbhaipatel-vk5zi Місяць тому

    Very good information.

  • @user-ub1ee2ol5n
    @user-ub1ee2ol5n Місяць тому +1

    સરસ

  • @user-cz9ty7zh3g
    @user-cz9ty7zh3g Місяць тому

    ખૂબખુબ,આચાર્ય
    દિપકભા,ઈ
    અઞાવમાહિતિ
    આપવાબદલ
    આભકર

  • @kanubhaipadhiyar3137
    @kanubhaipadhiyar3137 Місяць тому

    જીલોઆણંદ

  • @bhurabhaibarad9115
    @bhurabhaibarad9115 Місяць тому

    સરસ માહિતી

  • @bejolbhai111
    @bejolbhai111 Місяць тому +3

    આજે વરસાદ નથી બીકે લાખણી તાલુકામાં

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1g Місяць тому

    જય માતાજી દિપકભાઈ

  • @sharmayug5245
    @sharmayug5245 Місяць тому

    बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @memakiyachandubhai8461
    @memakiyachandubhai8461 Місяць тому

    સુરેન્દ્રનગર મા હવે પાક સુકાવા ની તૈયારી મા છે ભલે 20 ઇંચ આવતો

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Місяць тому

    જય દ્વારકાધીશ

  • @m.d.nandaniya8655
    @m.d.nandaniya8655 Місяць тому

    જામ ખંભાળીયામાં 3. વરસાદ. છે

  • @rameshbhaichaudhary8140
    @rameshbhaichaudhary8140 Місяць тому

    ઉત્તર ગુજરાત બાકી છે

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 Місяць тому

    Very good news sir 👍

  • @user-sd3pq8tv7p
    @user-sd3pq8tv7p Місяць тому

    ઉત્તર ગુજરાતમાં બિલકુલ વરસાદ આવતું નથી શા માટે

  • @ModsihRajputRajput
    @ModsihRajputRajput Місяць тому +1

    बनासकांठा धानेरा आ ने रही है बारिश जुठ बोलना महापाप है कुदरत ने ऊपर कोई नहीं है

  • @BhavinPandyaMahuva
    @BhavinPandyaMahuva Місяць тому +1

    આજે મહુવા મા ધોધમાર વરસાદ

  • @magangabu713
    @magangabu713 Місяць тому

    ❤❤❤❤❤

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 Місяць тому

    Saras Dipak Bhai

  • @uditrajsinhsolanki786
    @uditrajsinhsolanki786 Місяць тому +1

    Surat ma gai kal saware 11 pachi atyar sudhi varsad nathi tadko che.

  • @JadejaJanaksinh-tw4zl
    @JadejaJanaksinh-tw4zl Місяць тому

    જય માતાજી દીપક ભાય

  • @Mafatmashrurabari
    @Mafatmashrurabari Місяць тому

    સરસ માહીતી અાપો છો દિપક ભાઇ અભાર

  • @msbhutiya506
    @msbhutiya506 Місяць тому

    દિપકભાઈ આભાર

  • @rajubhaijethava3390
    @rajubhaijethava3390 Місяць тому +1

    અમારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આજે તડકો છે તમારી વાત સાચી છે દિપક ભાઈ

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2v Місяць тому

    Video good che

  • @kihlapathu6579
    @kihlapathu6579 Місяць тому +1

    ખુબ ખુબ ધન્યવાદ દીપકભાઈ

  • @KyRavat
    @KyRavat Місяць тому +1

    જે કોમેન્ટ કરે એ 😮😮😮😮

  • @ishvrdasgondaliya4088
    @ishvrdasgondaliya4088 Місяць тому

    જય સિયારામ દિપક ભાઈ હાલ વરસાદ ન થી

  • @chenajiatumbiya4889
    @chenajiatumbiya4889 Місяць тому

  • @bipinbhai5973
    @bipinbhai5973 Місяць тому

    अहमदाबाद में पडे तो अच्छा है

  • @DilipPatel-jb2kk
    @DilipPatel-jb2kk Місяць тому +1

    ખોડીઆગાહીઆપવાનુબંઘકરો

  • @VakatarKhoda
    @VakatarKhoda Місяць тому +1

    Ketla hich

  • @navghanrabari3040
    @navghanrabari3040 Місяць тому

    કચ્છ જિલ્લા માં વરસાદ નથી 😢

  • @ravikhuntimer539
    @ravikhuntimer539 Місяць тому

    Video saro lage se

  • @jituahir8381
    @jituahir8381 Місяць тому

    જય માતાજી ભચાઉ તાલુકામાં વરસાદ નથી તો વરસાદ હવે વરસાદ થાછે કે કેમ ભચાઉ તાલુકામાં વરસાદ નથી થેયો તો આગાહી છે કે નઈ પણે વરસાદ કોરો રેછે ભચાઉ તાલુકા કો તાલુકા ભચાઉ વિશે તમે આગાહી નથી કરતા તમે કહો છો કે વાગડ વિસ્તારમાં વરસાદ થઈ ગયો છે પણ ત્યાં વરસાદ નથી થયો

  • @user-el1fi2cb6w
    @user-el1fi2cb6w Місяць тому +1

    એ વરસાદની શાયરી માહિતી આપો છો બહુ સારું

  • @vishantmavani6475
    @vishantmavani6475 Місяць тому

    રાજકોટ જિલ્લામાં વરસાદ નથી

  • @manuprajapati5101
    @manuprajapati5101 Місяць тому +1

    સતલાસણા મોં ક્યારે આવશે

  • @punithalpati958
    @punithalpati958 Місяць тому

    Ok Deepak Bhai

  • @r.a.katara2595
    @r.a.katara2595 Місяць тому

    Dipak bhai sathe sathe vruksho ropavani salah apo

  • @jaychauhan2993
    @jaychauhan2993 Місяць тому

    બનાસકાંઠા (પાલનપુર) બિલકુલ વરસાદ નથી.

  • @MaheshGagal-ed7vq
    @MaheshGagal-ed7vq Місяць тому

    કચ્છ જિલ્લામા વરસાદ નથી

  • @user-cw7zw8om8b
    @user-cw7zw8om8b Місяць тому

    super

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 Місяць тому

    જય માતાજી દિપકભાઈ જસદણ ની આસપાસ ઘણા ગામોમાં વરસાદ નથી

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w Місяць тому

    Good 👍

  • @shaileshjani746
    @shaileshjani746 Місяць тому

    20/7/24
    Atra tatra sarvatra
    Jay Gujrat

  • @sahilsirsiya5554
    @sahilsirsiya5554 Місяць тому

    મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અમુક ગામોમાં આજથી વરસાદનું જોર વધતું જાય એવું

  • @user-gw5xf6vc2x
    @user-gw5xf6vc2x Місяць тому

    ખેડા.જિલ્લામાં.પણ.વરસાદ.નથી