Це відео не доступне.
Перепрошуємо.

પૂર્વ CM Shankarsinh Vaghela Exclusive। BJPની હાર પર શું કહ્યું? | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 468

  • @kishorjee
    @kishorjee 2 місяці тому +99

    બાપુ नि સરકાર नो હું સાક્ષી છું.. મારી ઉમર 35 વર્ષ અંદાજે હતી.. ખૂબ tana tan sarkar tame sachivalay koi પણ minister ne malvu hoy to free entry.. મેળા જેવું ખૂબ સરસ વાતાવરણ.. અત્યારે તો મિનિસ્ટર ના peon ને મળવું હોય તો આખું jeewan નીકળી જાય.. પૈસા હોય તો મળી શકાય

    • @barotdhirubhai3864
      @barotdhirubhai3864 2 місяці тому +10

      Tana tan Sarkar bapu sivy
      Koi na api saky. Bapu vaha..hu
      Sakisi chu

    • @Truthsoul2152
      @Truthsoul2152 2 місяці тому +5

      Hu pan Bapu ni sarkar thi khush hato, khub shundar Kam karyu hatu

    • @user-wf2ds3yd3d
      @user-wf2ds3yd3d 2 місяці тому +5

      આ બાપુ એ મને યાદ છે ત્યાં સુધી તો બીજેપી ને તોડી ને સરકાર બનાવી હતી 😊😊

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      આને ગદ્દારીમા કોઈ ના પોગે પીઠ પાછળ ઘા કરવાની પુરાની આદત છે.
      કેશોદમાં એક વાર જનતા વચ્ચે કમાન્ડો સાથે નિકળી બતાવે તો અસલ રાજપુત ક્ષત્રિય કહેવાય ત્યાં બિચારા નિર્દોષ યુવાનો ને બજારમાં નિકળતા પોલીસે પતાવી દીધા આ ભાઈ ખુદ ત્યારે બંધમાં જોડાયાતા મુખ્યમંત્રી હોવા છતાં....
      એ કાર્યવાહી હજુ સુધી નથી થઈ.....
      એ મૃતકોને આશ્વાસન આપવા પણ નથી ગયા.
      સંપુર્ણ પણે જ્ઞાતિ વાદની માસ્ટરી ધરાવે છે.
      પોતાના સમાજના માણસોની ભરતી કેમ કરવી એ સંપુર્ણ જાદુ એની પાસે છે.

    • @vinodsonera720
      @vinodsonera720 2 місяці тому +2

      .. અને તોય પાછું કામ તો ના જ થાય 😭😭

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 2 місяці тому +44

    અમિત શાહે અહંકાર ની હદ વટાવી નાખી

    • @ajaychavda5610
      @ajaychavda5610 2 місяці тому

      To tamey vatavi nakho raah koni jovo???

  • @sandipdudhrejiya6217
    @sandipdudhrejiya6217 2 місяці тому +79

    લાગે છે રામ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા પેહલા શંક્રાચાર્ય દ્વારા કેવાયેલી વાતો સાચી પડી છે ...

    • @piyushbhaivyas9956
      @piyushbhaivyas9956 2 місяці тому

      એક સમયે કોંગ્રેસ ને જ આવું બન્યું કરપાત્રી જી મહારાજે કહ્યું હતું જે સત્ય બન્યું. એમ રામ મંદિર માં શંકરાચાર્ય જી ની ગેરહાજરી ઘણું કહી દીધું..

  • @jamaluni7748
    @jamaluni7748 2 місяці тому +26

    ધન્યવાદ બાપુ

  • @sureshbhaithakkar3798
    @sureshbhaithakkar3798 2 місяці тому +22

    રામ મંદિર કરતાં રામ રાજયની જરૂર છે.

  • @ashokchaudhary4018
    @ashokchaudhary4018 2 місяці тому +9

    જેટલું પીરૂ છે તે બધું સોનું નથી તે વાત બાપુ એ આજ કાલ ની politics ઉપર થી આપણ ને સમજાવી ખૂબ ખૂબ આભાર વ્યક્તિ થી ઉપર પાર્ટી ને તેનાથી ઉપર દેશ છે આપણે હજી વ્યક્તિ વિશેષ સુધી જ પોહચ્યા છીએ હજી ઘણું બાકી ફોરેન જેવું બનવા માટે❤

    • @ajaychavda5610
      @ajaychavda5610 2 місяці тому

      Tu bhai pelllathi j modi virodhi hato....ne bapu e je kidhu e tane saru lagyu.....

  • @chandrakantpatel5459
    @chandrakantpatel5459 2 місяці тому +16

    મારો દેશ કેવો હોય ....?
    અમેરિકા જેવો જે દરેક અધીકારી કે દરેક નેતા ને દરેક નિયમો સરખા હોય જે મા રાષ્ટ્રપતિ ને પણ માફી મંગાવે

  • @dipakparekh4926
    @dipakparekh4926 2 місяці тому +15

    બેન,આ શંકરસિંહ વાઘેલા બાપુ એકદમ સાચી વાત કરે છે.

    • @ghansyamsinhvaghela9159
      @ghansyamsinhvaghela9159 2 місяці тому

      સાચુવાત

    • @ajaychavda5610
      @ajaychavda5610 2 місяці тому

      Aapde aavti vakhate emni j sarkaar banavisu....pan bapu kai party ma chhe e janavso????

  • @user-ye1oi3hs9u
    @user-ye1oi3hs9u 2 місяці тому +8

    બાપુ એ જોરદાર વાત કરી છે મારે મારા બાળક ને ભણાવવા માટે શું કામ આટલા બધા રૂપિયા ખર્ચવા પડે? મારે હોસ્પિટલ માં શુકામ રૂપિયા ખર્ચવા પડે well done bapu

    • @ajaychavda5610
      @ajaychavda5610 2 місяці тому

      Bapu ni college chale j chhe khabar na hoy tamne to tya aanto mari aavo😂😂😂😂

  • @zaladinusinh6046
    @zaladinusinh6046 2 місяці тому +30

    સરસ..સાચો માણસ . જય માતાજી.

  • @chandupatel5746
    @chandupatel5746 2 місяці тому +8

    Jay ho...bapu❤
    બાપુ ને દિલ થી યાદ કરું છું.
    બાપુના રાજ માં લોકોને સમૃદ્ધિ,આનંદ લાગતું હતું.

  • @j.msolanki596
    @j.msolanki596 2 місяці тому +3

    વાહ બાપુ આજેતો જૂનો ઈતિહાસ વોચિદિધો ધન્યવાદ

  • @opbuddy1320
    @opbuddy1320 2 місяці тому +22

    Hindu muslim have delete thava lagiyu che thanks😊

  • @bharatsinhrathod2945
    @bharatsinhrathod2945 2 місяці тому +11

    ક્ષત્રિય ઓને.જાઞવાની.જરૂરછૈ.આવા નેતા.નય.મળે.માટે.જાઞો🎉🎉🎉

    • @ajaychavda5610
      @ajaychavda5610 2 місяці тому

      Video fari thi jovo ....bapu e kidhu ke hu nastik chhu😂😂😂😂

  • @haritsinhgohil5112
    @haritsinhgohil5112 2 місяці тому +41

    400 par ni hava નીકળી ગઇ

  • @yuvrajsinhsolanki4080
    @yuvrajsinhsolanki4080 2 місяці тому +10

    પોતે રામમંદિરની મોહીમ ચલાવતા હતા

  • @MilanKotak-rf8nr
    @MilanKotak-rf8nr 2 місяці тому +4

    Thanks. Devanshi ben

  • @vijaysinhgohil9773
    @vijaysinhgohil9773 2 місяці тому +11

    શંકર સિંહ બાપુ યે બોવ સાચી વાત કહી

  • @dethriyavinoadbhaigoodmorn7021
    @dethriyavinoadbhaigoodmorn7021 2 місяці тому +3

    , સાંસ્કૃતિક આઝાદી માટે ભા.જ.પા. એ ઘણું કર્યું , બીજા કોઈ એ કાંઇ કર્યું. ,370 ની કલમ દૂર કરી એ કાંઇ સામાન્ય કાર્ય નથી.

  • @ashishkumarzala7779
    @ashishkumarzala7779 2 місяці тому +2

    ગુજરાત માં હજુ સુધી લોકોને જાગૃત થવાની જરૂર છે ❤❤

  • @narendrakanzariya4696
    @narendrakanzariya4696 2 місяці тому

    બાપુ આપ ને લાર્જર પાર્ટી ભાજપ છે એ ખ્યાલ હોવો જોઈએ. 🎉🎉

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 2 місяці тому

    બાપુ,પાછા કોંગ્રેસમાં આવી જાવ.આપની જરૂર છે.

  • @user-mr8vb5kn3c
    @user-mr8vb5kn3c 2 місяці тому

    કોઈ પણ સિક્યોરીટી વિના બાપુ ખુલ્લો દરબાર ભરીને બેસતા અને કોઈ પણ ઓળખાણ વિના સામાન્ય માણસનુ કામ પોતાનુ કામ ગણીને કરતા હતા મારૂ કામ પણ બાપુએ આવી જ રીતે કર્યુ છે, બાપુ આજે પણ મને નથી ઓળખતા
    બાપુને વંદન

  • @shaikhfiroz3604
    @shaikhfiroz3604 2 місяці тому +4

    True reporting

  • @govindpatel8
    @govindpatel8 2 місяці тому +8

    બિલકુલ સાચી વાત શંકરસિંહ જી. મંદિર નહીં માનવ કલ્યાણ નું કામ જોઈએ

  • @dpatel1382
    @dpatel1382 2 місяці тому

    બાપુને સાંભળવા તે પણ સારૂં છે.સચોટ વાત બાપુની છે

  • @vasantbavliya1503
    @vasantbavliya1503 2 місяці тому

    જનતા ની કલ્યાણકારી યોજના બાપુના શાસનમાં હતી

  • @user-ot1mr8dg3n
    @user-ot1mr8dg3n 2 місяці тому +2

    Bjp ક્યાં હારી છે?? કોંગ્રેસ લગભગ રાજ્યોમાં થી તળિયા ઝાટક થઈ ગઈ આખા ઇંડી ને જેટલી સીટ મળી એનાથી દસ સીટ વધારે એકલી bjp ને મળી છે

  • @tadvisanjay4815
    @tadvisanjay4815 2 місяці тому +2

    Shabash Babu shabash

  • @narendrakanzariya4696
    @narendrakanzariya4696 2 місяці тому

    બાપુ સમાજ ને સારી સમજણ આપો તો સમાજ નો ઉધાર થાય.🎉

  • @hematchavda2701
    @hematchavda2701 2 місяці тому +2

    ધોતીયા કાંડનો ઈતિહાસ યાદ કરાવો એટલે સચ્ચાઈ સામે આવી જાય.😂😢

  • @ranamahendrasinh552
    @ranamahendrasinh552 2 місяці тому +3

    વાહ બાપુ સાચી વાત કહી

  • @vinoddhum7259
    @vinoddhum7259 26 днів тому

    હિમ્મતથી કોઇના ડર વગર આ એક જ વ્યકિત બોલી શકે.

  • @budhabhaipatel2557
    @budhabhaipatel2557 2 місяці тому

    બાપુ તમારા થી રામ મંદિર વિશે ન બોલાય આપના લીધે અમને હિન્દુ નું ગૌરવ છે

  • @sureshgor7854
    @sureshgor7854 2 місяці тому

    99 સીટ પર જીત અને 240 ની હાર..
    મીડિયા ઓછી દલાલી કરો

  • @dhavalsales7633
    @dhavalsales7633 Місяць тому

    ખૂબ સરસ સર્વે કર્યો બાપુએ અને એકદમ સાચી વાત કહી છે. આતો દેશના વડાપ્રધાન છે કે બીજેપી. ના સ્ટાર પ્રચારક? કોઈને સમજાતું નથી

  • @rameshjithakor6912
    @rameshjithakor6912 2 місяці тому

    બાપુ‌એ કૉંગ્રેસ માં પ્રવેશ કરવો જોઈએ

  • @rajeshkacha8134
    @rajeshkacha8134 2 місяці тому +9

    બાપુ ની બીક હવે નથી ચુંટણી પહેલા આવું ભાષણ કર્યું હોત તો પરીણામ અલગ હોત.

    • @status_special
      @status_special 2 місяці тому

      Bapu modi ne hatava nathi magta hava kathvi ti nikali gay 😂

    • @RockketRaccoon
      @RockketRaccoon 2 місяці тому

      Bapu bdhay vti vote deva na ave ne..e to apne pote j deva pde

    • @ajaychavda5610
      @ajaychavda5610 2 місяці тому

      Tamne koni bik lage???

  • @aruntrivedi8976
    @aruntrivedi8976 2 місяці тому +2

    વાધેલાજીનુ બહુ મોટુ રાજકિય જ્ઞાન છે.

    • @sanjaybhaipatel412
      @sanjaybhaipatel412 2 місяці тому

      etalj modi na eshare khajuriya-Hajuriya kariya hata😂

    • @sanjaybhaipatel412
      @sanjaybhaipatel412 2 місяці тому

      etalj, modi na eshare, khajuriya-hajuriya kariya hata😂

  • @maltibhatt9743
    @maltibhatt9743 2 місяці тому +3

    વાહ બાપુ.
    વંદન 🙏🙏

  • @chetanhirubhaidesai7745
    @chetanhirubhaidesai7745 2 місяці тому

    બાપુ વાહ વાહ બહું સુનંદર વાતો કરી 👍👌

  • @mahidamanubhai4290
    @mahidamanubhai4290 2 місяці тому +1

    Sachu.

  • @ratilalsavalia5685
    @ratilalsavalia5685 Місяць тому +1

    Very good and nice

  • @sendhabhaichaudhry4488
    @sendhabhaichaudhry4488 2 місяці тому +1

    ખજુરિયો હજૂરિયો કોણે કર્યો?? કેમ કરવો પડ્યો??

  • @hkpatel5253
    @hkpatel5253 2 місяці тому +2

    ખજુરિયા

  • @dhanabhaivihabhairabari5109
    @dhanabhaivihabhairabari5109 2 місяці тому

    ધન્યવાદ બાપુ જય માતાજી ખુબ જ સરસ વાત કરી છે હો બાપુ

  • @natubhaithakkar2876
    @natubhaithakkar2876 2 місяці тому

    બાપુ પ્રજા આપ ને ખૂબ જ ચાહે છે

  • @budhabhaipatel2557
    @budhabhaipatel2557 2 місяці тому

    બાપુ ગુજરાત મા ચાલતી સરકારી આશ્રમ શાળા માં બાળકોને સરખું ખાવા પણ આપતા નથી તેનો અભ્યાસ કરવો જોઈએ

  • @sprajgor4623
    @sprajgor4623 2 місяці тому +15

    શ્રી માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાઘેલા સાહેબ શ્રી તો સત્યને સાચા છે અને તે કામ કરે તે કોઈ હજી સુધી અમારા ગુજરાતમાં કામ કરી શકે નથી કારણ કે અમે રાધનપુર અને સીટ ઉપર જોયેલું છે 196 માં એમનું કામ જોયેલું છે અને જે વાઘેલા સાહેબને વિનંતી કે આમાં જે નાની દ્રષ્ટિએ ભાગ લે તો સારું કહેવાય અને જે તે પક્ષોને થોડી સમજણ આપે તો સરકાર સારી બને બાંધી મોટી લાખની જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય બનાસકાંઠા ગુજરાત હર હર મહાદેવ જય પરશુરામ❤

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      આને કહેવાય સરકાર તોડવાની સોપારી.😂😮😅

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      ન્યુ અંધ ભકત જરા સાલતો જુઓ ઈ.સ.૧૯૬ માં તમારા બન્ને ના વડ દાદાઓના પણ જન્મ નહોતા થયા વખાણ કરવાની ઉતાવળમાં સાલ ભુલી જાવ છો.
      આને કીમ સાચું માનવું....

    • @ajaychavda5610
      @ajaychavda5610 2 місяці тому

      Pan bapu to leftist nikadya😂😂😂😂

  • @hardikhalari-ke9mv
    @hardikhalari-ke9mv 2 місяці тому +9

    Devanshi Ben Gopi Ben ghanghar gujrat ni janta no awaz che

  • @user-nc4pw3gu9b
    @user-nc4pw3gu9b 2 місяці тому +2

    Best analysis Sir

  • @natubhaithakkar2876
    @natubhaithakkar2876 2 місяці тому

    બાપુ ની વાત બિલકુલ સાચી છે,,,ઈડી,ના દરોડા ફક્ત વિરોધ પક્ષ ઉપર કરવા એ કઈ રીતે યોગ્ય છે?

  • @user-mr8vb5kn3c
    @user-mr8vb5kn3c 2 місяці тому

    Excellent speech and ideology of Bapu

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 2 місяці тому +8

    કારણ વગર ગુજરાત નુ આખુ પ્રધાન મંડળ બદલી નાખયુ

    • @ajaychavda5610
      @ajaychavda5610 2 місяці тому

      Oho enu khotu lagyu tu aapne....😂😂😂

  • @kakrejkishan8728
    @kakrejkishan8728 2 місяці тому +1

    તમે સાચા હોય તો બાપુ તમારી કોલેજમાં મફત ભણાવી દો ને

  • @arvindsinhgohil4478
    @arvindsinhgohil4478 2 місяці тому +2

    જય માતાજી બાપુ

  • @tikambhaijikadara6111
    @tikambhaijikadara6111 2 місяці тому +5

    ધન્યવાદ,

  • @rcmusic6805
    @rcmusic6805 2 місяці тому +1

    નવીન પટનાયક ને મળ્યાં એટલે ઇ હારી ગયા..

  • @budhabhaipatel2557
    @budhabhaipatel2557 2 місяці тому

    મોદી સાહેબ તથા બાપુ ના મિજાજને જાણવા માટે દેવરશીબેન કેશુભાઈ પટેલ ના સમયના રાજકારણ વિશે ધ્યાન દોરવુ જરૂર જણાય છે

  • @nagjipatel6922
    @nagjipatel6922 2 місяці тому +1

    રાજપા પાર્ટી કેમ વિખેરાઈ ગયી ???

  • @rameshjithakor6912
    @rameshjithakor6912 2 місяці тому

    વાહ શંકરસિંહ વાઘેલા સાહેબ વાહ‌

  • @raashidshaikh3302
    @raashidshaikh3302 2 місяці тому

    Love you bapu. Waiting for days to run tanatan sarkar. Long live bapu.

  • @BAPUSINHVAGHELA
    @BAPUSINHVAGHELA 2 місяці тому +1

    Bapu. Your. are. tiger

  • @RamsinhVala-zv4ey
    @RamsinhVala-zv4ey 2 місяці тому

    વાહ દેવાંશી બેન વાહ બાપુ વાહ

  • @jagdishgandhi8825
    @jagdishgandhi8825 2 місяці тому +3

    બાપુ bjp એ રામ મંદિર એના માટે બનાવ્યું તો કોંગ્રેસે પણ મુસ્લિમ વોટ લેવા કેટલા કાનૂન બનાવ્યાં

  • @Bharti-ue2pf
    @Bharti-ue2pf 2 місяці тому +2

    Baapu salute to u for clean ideology....

  • @BAPUSINHVAGHELA
    @BAPUSINHVAGHELA 2 місяці тому +1

    Jamavat. dhanvad. Satya. nisathe. rahjo

  • @baraiyamansukhbhai8193
    @baraiyamansukhbhai8193 2 місяці тому

    પત્ર કારને બીજું કોય મળતુ નથી

  • @kushagrabrahambhatt7891
    @kushagrabrahambhatt7891 2 місяці тому

    ભાજપ હાર્યું છે એ કેવી રીતે કહો છો ?

  • @rakeshgor1189
    @rakeshgor1189 2 місяці тому +5

    Jay Mahadev ben....

  • @mukeshbhaivadnathani9856
    @mukeshbhaivadnathani9856 2 місяці тому +3

    રામ મંદિર વિશે બાપુ બોલો

  • @zalashansinh5245
    @zalashansinh5245 2 місяці тому +3

    સાચી હકીકત લોકો સમક્ષ રજૂ કરવા બાબત તેમજ ટુકા ગાળામાં આપ ગુજરાતના C. M. બન્યા તે સમય ટનાટન સરકાર ચલવી તે ને બાપુ લોકો આજે પણ યાદ કરે છે. બાપુ નો જય હો.

  • @vk6458
    @vk6458 2 місяці тому +4

    Baapu e 100% ni vaat kri

  • @natubhaithakkar2876
    @natubhaithakkar2876 2 місяці тому

    આપ ને ખૂબ ખૂબ વંદન છે

  • @gopaldani5263
    @gopaldani5263 2 місяці тому

    શંકર સીંહ વાઘેલા વ્યાખ્યાન માળા ચાલુ કરી શકાય તે માટે કંઈક થઈ શકે ખરૂં???

  • @Durgashnkarrajgor
    @Durgashnkarrajgor 2 місяці тому

    બાપુ બિલકુલ ખરા છે એમના વિચાર અને વાણી અમને સરસ લાગ્યા

  • @nileshdesai7760
    @nileshdesai7760 2 місяці тому

    Best journalist 🎉

  • @ggreligiousandhistoricalvl5531
    @ggreligiousandhistoricalvl5531 2 місяці тому +2

    વાહ બાપુ......હજુ પણ ઘરડા ગાડું વાળી શકે....તમે અર્જુન બની ગાંડીવ ઉપાડો.....
    કૃષ્ણ બની ગોવર્ધન ઉપાડો........
    ગુજરાતની પ્રજા આપની રાહ જોઈ રહી છે.
    આવી રીતે વારંવાર વિડીયો દ્વારા પ્રજાને સતત મળતા રહેજો......ગુજરાત વીર સિદ્ધરાજ ની રાહ જોઈ રહી છે... અણહિલ ઓ અનેક મળી રહેશે......

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 2 місяці тому +2

    Khub.sarsh.vatkri❤

  • @user-yp5nn1oe9n
    @user-yp5nn1oe9n 2 місяці тому

    Devanshi. Ben. Kem chho. Good. Morning bahut. Sunder. Lago. Chho Jai sree krishna.

  • @ashvinpatel.shavdrra.5520
    @ashvinpatel.shavdrra.5520 2 місяці тому +5

    Bapu
    मुख्य मंत्री બનો તેવી પ્રાર્થના

  • @tadvivijay7131
    @tadvivijay7131 2 місяці тому

    આ દેશ મદીરો બનાવવામાં પ્રખ્યાત છે 😂😂😂

  • @devendrasinhrauljiipossibl2846
    @devendrasinhrauljiipossibl2846 2 місяці тому +1

    જય માતાજી 100% સાચી વાત છે

  • @BNZala-mq7tc
    @BNZala-mq7tc 2 місяці тому

    બાપુ તમારું પોલિક્ટિક સમજવું ખુબ અઘરું છે... ભાજપ ની જોડે છો કે વિરોધ માં કાઈ ખબર જ નથી પડતી 😂

  • @pateljashubhai3457
    @pateljashubhai3457 2 місяці тому

    બાપુ 100% સાચા છે

  • @hasyadapandya6638
    @hasyadapandya6638 2 місяці тому

    રામ હૃદય માં હોવા જોઈએ.

  • @atuldesai3128
    @atuldesai3128 2 місяці тому

    Very very Nice speech bapu I imprese for you speech...🥰

  • @ajaykatara01
    @ajaykatara01 2 місяці тому +2

    Sachi vat che
    Shankarsinh vaghela bapu

  • @nagjipatel6922
    @nagjipatel6922 2 місяці тому

    તમે ભાજપની સરકાર તોડી એ વખતે તમારી મહત્વકાંક્ષા શું હતી
    છતાં તમારી રાજપા પાર્ટી કેમ ન ચાલેલી એ તમારે વિચારવાનું છે???

    • @user-bt2cq5kd1o
      @user-bt2cq5kd1o 2 місяці тому

      તમારા જેવાં અંધ ભકતો ને લીધે

  • @parmardhanjibhai8271
    @parmardhanjibhai8271 2 місяці тому

    બાપુ એ કેટલી પાર્ટી બદલી

  • @saukatghasura5129
    @saukatghasura5129 2 місяці тому +4

    THANK JAMANAT

  • @user-xs3qb6mp9j
    @user-xs3qb6mp9j 2 місяці тому

    બાપુ,નિ,સતામા,ખેડત,ને,ભાવસારા,હતા

  • @babubhaipatel9105
    @babubhaipatel9105 2 місяці тому

    બાપુ રામ નું નામ જપો. ઘર જાલી બેસી રહો.

  • @naendrsinhzala841
    @naendrsinhzala841 2 місяці тому +1

    બાપુ હવે આપણે જરૂર છે

  • @user-qg1ym5vw9q
    @user-qg1ym5vw9q 2 місяці тому

    Very good liked bapu

  • @user-ep9wq7mg1g
    @user-ep9wq7mg1g 2 місяці тому +1

    નોકરીમાં સહાયકની શરૂઆત કરવા વાળા આ ભાઈ જ હતા. હવે બધી સુફિયાણી વાતો કરે છે

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      સાચી વાત છે સાત ઉંદર મારીને મીની પાટ બેઠી.
      યા,,,,ઉપરુલ્લા.પોલ ખુલ્લા ભાગ લુલ્લા.
      યા,,,,, ડંડા સેના......😇🤣

  • @iqbalshaikh4572
    @iqbalshaikh4572 2 місяці тому

    Bahut khub bapuji

  • @user-bt2cq5kd1o
    @user-bt2cq5kd1o 2 місяці тому +3

    રામ રાજ્ય , પ્રજા સુખી હોવી જોઈએ

  • @shantilalramjiyai3658
    @shantilalramjiyai3658 2 місяці тому

    વંદે માતરમ્ કમળો થાય તે ને પીળું દેખાય

  • @ajaykatara01
    @ajaykatara01 2 місяці тому +3

    Prashant kishor and exit poll vala kya khovay gya khbar nai padti ?