વાહ બાપુ સરસ સત્સંગ કર્યો સ્વામી વિવેકાનંદ વિશે એક વાત સાંભળેલી સત્ય છે કે નહીં એ હું જાણતો નથી પણ એ વાત મા એમ કોય વિદ્વાને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંન્દ જી એ બધું છોડી દીધું હતું પરંતું માંસાહાર ત્યજી શક્યા ન હતા આ વાત ની હું પણ પુષ્ટિ કરતો નથી ફક્ત સાંભળેલી વાત છે કે લોકો કેવી કેવિ વાતો કરે છે જો આ વાત પર પ્રકાશ પડે તો આનંદ થાય
50 વર્ષ પહેલાં જ્ઞાતિ જતિપ્રમાને જીવતા હતા ત્યારે સવર્ણ ના સાધુ સન્યાસી દેવ મંદિરે ઉતરતા ને જે બગતી ભાવના હોય તે આવક ઓછી હોય તેવા હોય તોયસેવાનો લાભ લેતા અનેદલિત સમજમાં કોઈ સન્યાસી કે ભેખ ભગવાન આવતા તે એક નાકી થયેલા ધરે અથવા આવકાર આપનાર ના ધરે ઉતારો કરતા અનેપરીવાર નાં સેવા ચાકરી કરે અને સમૂહ ભેગા મળી યથા શક્તિ દાન કરતા તેમાં સેવા કરવાની ભાવના વધુ હતી અને કમાણી કરીને બેંક બેલેન્સ નું બહુ મહત્વ નહતું રૂપિયા તો પોતાના વારસાગત ધંધાને લીધે મળી જ રહેતા તેમાં નના .મોટા એવું પ્રમાણ ભૂત હતું છતાં સનુચિતાતા નહતી
વાહ બાપુ સરસ સત્સંગ કર્યો
સ્વામી વિવેકાનંદ વિશે એક વાત સાંભળેલી સત્ય છે કે નહીં એ હું જાણતો નથી પણ એ વાત મા એમ કોય વિદ્વાને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંન્દ જી એ બધું છોડી દીધું હતું પરંતું માંસાહાર ત્યજી શક્યા ન હતા
આ વાત ની હું પણ પુષ્ટિ કરતો નથી
ફક્ત સાંભળેલી વાત છે કે લોકો કેવી કેવિ વાતો કરે છે જો આ વાત પર પ્રકાશ પડે તો આનંદ થાય
हा साची वात छे मांसाहार करता हता
ૐ નમઃ નારાયણ જય ગીરનારી સ્વામીજી ના ચરણોમાં કોટી કોટી વંદન 🎉🎉🎉🎉🎉🎉🎉
નમો નારાયણ જય ગિરનારી જય ગુરુદત્ત
જય હો બાપુ ખૂબ સરસ રીતે સમજાવ્યું
Thank you વિજયભાઈ.વાહમારાગીરનારીસંત
જયસોમનાથ જય મુરલીધર વિજયભાઈ બાપુ અભિનંદન ❤
ૐ નમો નારાયણ જય ગુરુદેવ નમો
Vijay Jotva ram ram🏵🌹🥀🌺🌻🌼🌷
Nice interview
Om નામો નારાયણ બાપુ 🙏🙏😊
જય ગિરનારી 🙏🙏
જયગીરનારી બાપુ
Osho Rajneesh is best philosopher
Om namo Narayan jay Alekhdhani
ૐ નમો નારાયણ 🎉
ઓમ્ નમો નારાયણ
Jay murlidhar bhai
Jay ginari bapu
Om. Namo. Narayan
Jay mataji
વિજયભાઈ તમે બાપુની વાત ચાલુ હોય ત્યારે ભેગા બોલો છો ત્યારે શબ્દ સમજાતો નથી.
21:22 થી 21:25 ની વચ્ચે.
Next time મળો તો બાપુને અજપા જાપ કેવી રીતે કરવા એ વિશે પૂછજો ને વિજયભાઈ... સોહમ એ શું છે? પૂરક કુંભક અને રેચકનો સમય કેટલો હોવો જોયે?
Jay Jayhasgiribabubawagamsesatsag
Hu Tamara vidiyo niymt jov chu surapura a suche
Om namah shivay mantra jap karvaa mate guru dixa levi garjiyat chhe bapu
Mumbai k 100km dur ekk kutch se aye naga sadhu ka ashram hai.
Ardhnareshwar,brahamtatva bhabhutgiri bapu aur prajapalan vishulaxmi ka mandir hai.
50 વર્ષ પહેલાં જ્ઞાતિ જતિપ્રમાને જીવતા હતા ત્યારે સવર્ણ ના સાધુ સન્યાસી દેવ મંદિરે ઉતરતા ને જે બગતી ભાવના હોય તે આવક ઓછી હોય તેવા હોય તોયસેવાનો લાભ લેતા અનેદલિત સમજમાં કોઈ સન્યાસી કે ભેખ ભગવાન આવતા તે એક નાકી થયેલા ધરે અથવા આવકાર આપનાર ના ધરે ઉતારો કરતા અનેપરીવાર નાં સેવા ચાકરી કરે અને સમૂહ ભેગા મળી યથા શક્તિ દાન કરતા તેમાં સેવા કરવાની ભાવના વધુ હતી અને કમાણી કરીને બેંક બેલેન્સ નું બહુ મહત્વ નહતું રૂપિયા તો પોતાના વારસાગત ધંધાને લીધે મળી જ રહેતા તેમાં નના .મોટા એવું પ્રમાણ ભૂત હતું છતાં સનુચિતાતા નહતી
Subtitles english hindi marathi dalo🙏
Brahmchari ne sampurn mukti sansari ne ekthi mukti be thi bandhan😊😮😢😅😂
Jay girnari