જમીનનો નકશો જુઓ ઓનલાઈન | નકશામાં કોઈ ફેરફાર થયો છે કે નહીં તે ચેક કરો | હદમાં ફેરફાર થયો છે કે નહીં

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 126

  • @thakorpunamji7832
    @thakorpunamji7832 Рік тому +1

    Khubaj Saras Mahiti Sir, Thanks

  • @dipeshrathod9819
    @dipeshrathod9819 Рік тому +1

    Amdavad ma koi flat no layout plan Jovo hoy to shu karvu

  • @manubhaigameti790
    @manubhaigameti790 4 роки тому +3

    નકશાની અંદર જે માપ લખેલ હોય છે માની લોકે 20.5 તો તે મીટરમાં કે ફૂટમાં ?

  • @vashrambharvad7980
    @vashrambharvad7980 3 роки тому +11

    જમીનનો નકશો જોવા માટે શું કરવું જોઈએ બધી વિગત ચેક કરી લીધી છે પણ જમીનનો નકશો બતાવતો નથી તેનું કારણ શું છે

  • @gordhanparmar2501
    @gordhanparmar2501 Рік тому +1

    Khetar ni baju ma javano rasto kevi joi sakay..

  • @kanjidhua
    @kanjidhua 3 роки тому +4

    જમીનનું ખરૂં માપ નક્કી કરવા ટીપણ વાંચવાની રીત માટે માર્ગદર્શન આપો. ટીપણમાં જુની રીત પ્રમાણે સાંકળ અને કડી માં માપ આપેલું હોય છે, તેને મીટર અથવા ફુટમાં કેવી રીતે ગણી શકાય તે માહીતી આપો.

    • @krishu723
      @krishu723 Рік тому +1

      Tipan kyathi melvu tame ?

  • @lalsinhrathod118
    @lalsinhrathod118 Рік тому +3

    ખેતર માં જવા માટે રસ્તા ની અરજી કયાં કરવી

  • @pankajmakvana880
    @pankajmakvana880 Рік тому +5

    ટીપણ વિષે નો વિડિઓ મુકો ટિપન માં ખરેખર સુ હોય છે

  • @krgamit-dz1lg
    @krgamit-dz1lg Рік тому +1

    Mare aakha gam na jamin na naksho ane rasta joi sakay avu app che

  • @chiragpatel3799
    @chiragpatel3799 8 місяців тому

    Aa naksha maa measurement ni unit su che

  • @bhagwanchaudhary2925
    @bhagwanchaudhary2925 Рік тому +1

    બાજુ વાળના ખેતર માં આપણા રસ્તાની લીટી છેકે ની જોવા માટે વીડિયો મૂકો ભાઈ,

  • @rathodnaresh699
    @rathodnaresh699 3 роки тому +1

    Kheda jilla ma naksa nthi mukela
    Aana mate su karvu?

  • @murjiltel7252
    @murjiltel7252 2 роки тому +2

    ખેતર ના રસ્તા માટે

  • @Lucifer_world103
    @Lucifer_world103 Рік тому

    Sir kyathi chho

  • @rameshrathod7202
    @rameshrathod7202 5 місяців тому

    Aakash gam no map Jovan mate ?

  • @mukupc
    @mukupc 3 роки тому +6

    નકશો નથી બતાવતો
    તો સુકરવું

  • @patelhetal6498
    @patelhetal6498 6 місяців тому

    Badha village ma Aa rite 7 no ma Naksha mukya nathi
    To beje kyay thi jovay a batavo

  • @madinasanjarimedical
    @madinasanjarimedical 4 роки тому +1

    મિલકત નું પ્રોપર્ટી કાર્ડ કઈ રીતે જોઈ શકાય, તેનો વીડિયો બનાવો

  • @sanjaysipariya.h7250
    @sanjaysipariya.h7250 9 місяців тому +1

    સર મારે 7/12 મા નક્શો નથી બતાવ તો તેના માટે સુ કરવું .

  • @dodiyavasudev992
    @dodiyavasudev992 2 роки тому +2

    7/12 વહેંચણી થયા પસી નવા7/12 નીકળે તેમાં નકશો નથી જોવા મળતો અના માટે સુ પ્રોસેસ કરવી પડે જણાવશો

  • @utpalpatel9387
    @utpalpatel9387 17 днів тому

    Fine

  • @gulabkateriya
    @gulabkateriya 4 роки тому +3

    બાજુ વાળાનો સરવે નંબર કેવી રીતે જાણવો બતાવ જો સર

  • @Dharmsatsang
    @Dharmsatsang 3 місяці тому

    ખેતર માં જવાના રસ્તા નો નકશો કેવી રીતે જોય શકાય

  • @chhtrachhayacharitabletrustma
    @chhtrachhayacharitabletrustma 6 місяців тому

    સર મદદ કરવા વિનંતી છે

  • @arvindbhalala79
    @arvindbhalala79 4 місяці тому +1

    ખેતીની જમીનમાં જવાનો રસ્તો ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય

    • @Dharmendrachauhan-q2k
      @Dharmendrachauhan-q2k 2 місяці тому

      ખેતની જમીનમાં જવાનો રસ્તો ઓનલાઇન કેવી રીતે જોઈ શકાય

  • @GaneshParmar-y8q
    @GaneshParmar-y8q 8 місяців тому

    Gam aakha nu naksho sharve nabar ni shathe kayathi malse?

  • @rameshjithakor7333
    @rameshjithakor7333 2 місяці тому

    કોઇ નકશો ખુલતો નથી

  • @hareshjdodia7404
    @hareshjdodia7404 2 роки тому

    જમીન સર્વે bomber's na map ni samjuti no વિડિઓ muko.

  • @Deshiboy75086
    @Deshiboy75086 2 роки тому +1

    Jamin na Rashta o mate puro naksha joye che

  • @PrakashkumarBhikhabhaiVaghela

    Bojo kae rite bharvano premium and sahkari online bhari sakay

  • @satishdantani5965
    @satishdantani5965 2 роки тому

    જે ગામમાં લેટેસ્ટ પ્રમોલગેશન થયેલુ હોય તે ગામમાં જ નકશો બતાવે છે એ સિવાય નકશો જોવો હોય તો જિલ્લાની ડી. એલ. આર કચેરીનો સંપર્ક કરવો

  • @sanjayparmar270
    @sanjayparmar270 4 роки тому

    જુના ગામ તળ નો નકશો કેવીરીતે જોય શકાય

  • @parmarbhavanshiuh9817
    @parmarbhavanshiuh9817 Рік тому

    સર્વે નંબર માં લખેલું આવતું માપ મીટર માં કે ફૂટ માં હોય છે

  • @babubhaighori547
    @babubhaighori547 4 роки тому

    Halma badhane makan bandhakam ni sahayni koi skim avu se?

  • @dadukambariya7765
    @dadukambariya7765 3 роки тому +3

    જમીન ના નકશા મા ફેરફાર હોય તો શું કરવું

  • @dilipkamdar4354
    @dilipkamdar4354 Рік тому

    તમારી પોસ્ટ જોઈ, બધું બરાબર છે
    પણ 7/12 કાઢતા survey nbr
    ઊપર થી વિગતો નીકળી પણ
    નકશો જોવા VF 7 માં survey નબર આવતો નથી જેમકે survey
    Nbr 517 હોય તો 515 સુધી નબર
    દેખાય તો નકશો ક્યાંથી નીકળે.
    શું કરવું રહે, જણાવશો.

  • @dipsolanki1555
    @dipsolanki1555 11 місяців тому

    Survey number Khabar Na Thi Jameen Ko Na name check karvu che

  • @mahendrasinhgohil9544
    @mahendrasinhgohil9544 Рік тому

    👌👌👌

  • @ChudasamavirendrasinhBhikhubha
    @ChudasamavirendrasinhBhikhubha 5 місяців тому

    Panchayt malikina plotma daban Karine khota naksa banavi bijane sando aapeche to kon javabdar

  • @noorpatel9210
    @noorpatel9210 Рік тому

    ખેતર N.A કરાવીને પ્લોટ્સ પાડેલા હોય અને તે પ્લોટ વેચી દીધા હોય તો પ્લોટ હોલ્ડર ના નામ કઈ રીતે જાણી શકાય?

    • @noorpatel9210
      @noorpatel9210 Рік тому

      સાહેબ જલદી જવાબ આપશો.

  • @punabhaininama2603
    @punabhaininama2603 2 роки тому +1

    ગામડે ખેતરે જવા આવવાના રસ્તા , ગાડાં રસ્તા બતાવતા નકશા

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 роки тому

      વોટસએપ નંબર - ૯૧૪૦૦ ૫૩૫૫૪

  • @hardikpatel-kg1kw
    @hardikpatel-kg1kw 9 місяців тому

    Naksha ma je map hoi te Miter ma hoi ke sema hoi ???

  • @skbharatgaming99
    @skbharatgaming99 Рік тому +1

    Anyror Gujarat

  • @mansuriasin7553
    @mansuriasin7553 3 роки тому +1

    Rasta babate ek video moklo

  • @TejabhaiRabari-n2k
    @TejabhaiRabari-n2k 6 місяців тому

    રસ્તા માટે

  • @pravinpatel1677
    @pravinpatel1677 4 роки тому

    જમીન સર્વે માટે કયો નકશો લઈને આવતા હોય છે.?તે નકશો ક્યાંથી મેળવી શકાય? તે જણાવશો

  • @bhaveshmakwana3071
    @bhaveshmakwana3071 4 роки тому +3

    નકશો નથી બતાવતા બીજી માહિતી બતાવો

  • @mahipatmakwana6127
    @mahipatmakwana6127 7 місяців тому

    ખેતર ના અંદરના રસ્તા બાબતના વિવાદનો ઉકેલી શકાય? આ બબનો વિડિયો બનાવવા વિનંતી.

  • @chandravadanpatel4740
    @chandravadanpatel4740 6 місяців тому

    જગ્યા નો કબજો છે પણ સર્વે નંબર ખબર નથી પડતો તો કેવી રીતે શોધવું

  • @nadeemparmar8226
    @nadeemparmar8226 Рік тому

    ૧૮૯૨ થી ૧૯૫૧ સુધી નો જમીન રેકોર્ડ કિયાથી મરસે

  • @amsunasara
    @amsunasara Рік тому +1

    જનીન નો નકશો 7/12 માં નથી દેખાતો

  • @TechieGujju
    @TechieGujju 4 роки тому +1

    ખેતર ના નકશા જ બતાવે છે ? શહેર માં પ્લોટ ના નકશા જોવા હોય તો?

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 роки тому +1

      બાજુના પર ક્લિક કરો

    • @TechieGujju
      @TechieGujju 4 роки тому

      @@GURUMASTERJi આભાર

  • @farukbhaihalepotra8718
    @farukbhaihalepotra8718 3 роки тому

    આ ફોલ્ડરનું નામ શું છે શું લખવાથી આ ફોલ્ડર આપો ને મળે છે

  • @manshiraviya2046
    @manshiraviya2046 3 роки тому +1

    જમીન નો નકશો ડાઉનલોડ કઈ રીતે કરવો

  • @hsolanki1320
    @hsolanki1320 2 роки тому +1

    Government site nu naam apo

  • @dinutandel82
    @dinutandel82 6 місяців тому

    આખો ગામ નો નકશો જોવા માટે

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 2 роки тому

    અમારા સર્વે નંબર નથી બતાવતા નખશો તેમાં સર્વે નં રી સર્વે થયાં પસી પ્રોમોલગેટ થયેલ નથી એવુ બતાવેસે આ સુ?

  • @pravindharsandiya6903
    @pravindharsandiya6903 4 роки тому

    કાયદેસર ની જમીન નો નકશો અને દબાણ થયેલી જમીન નકશા માં શું ફેરફાર છે એ જોવા માટે શું કરવું

  • @vashrambharvad7980
    @vashrambharvad7980 3 роки тому

    વી એફ 7 જમીનનો તમામ રેકોર્ડ બતાવે છે પણ જમીનનો નકશો બતાવતો નથી તેનું કારણ શું

  • @RatansinhPatel-g1o
    @RatansinhPatel-g1o 21 день тому

    Sarkare.jerisarve.kariuhatu.tema.naksama.khami.janata.hame.lenda.rekadma.arajikarta.fari.sarvekarelu.parantu.aje4.5.varasthaya6.haji.nakso.sudhariyo.nathi.bhai.anokoik.javab.apsoji

  • @transmansamir6995
    @transmansamir6995 2 роки тому

    જુમા ખેતર ના નક્શા કઈ રીતે જોવા ??

  • @sanjaysinhvaghela8704
    @sanjaysinhvaghela8704 5 місяців тому

    નકશો નથી બતાવતું

  • @salamsinhbaria4978
    @salamsinhbaria4978 Рік тому

    નક્શો નથી બતાવતું

  • @newsgujaratupdet4899
    @newsgujaratupdet4899 4 роки тому +1

    Dekhay chhe

  • @bariyajayantibhai1372
    @bariyajayantibhai1372 Рік тому

    મારાખેતરનું નામ 7/12માં નથી દેખાતું TOTENAMATESHUKARVU

  • @yashasvirathod3384
    @yashasvirathod3384 2 роки тому

    નામ પરથી ખાતા નંબર જોવા માટે

  • @jadejasurpalsinhjadejasurpalsi

    જે તે સર્વે નબરનો નકસો કેમ જોવો

  • @jatubhasodhasodha9680
    @jatubhasodhasodha9680 Рік тому

    Chaturdisa Kem Jovi online

  • @yograjsinh
    @yograjsinh 2 роки тому

    નકશો નથી બતાવતા બીજો કોઈ વિકલ્પ

  • @ajaysinhchauhan437
    @ajaysinhchauhan437 2 роки тому

    સર્વે નંબર અને ખાતા નંબર ખબર ના હોય તો કેવી રીતે તેને સોધવો ?

    • @syambharvad8250
      @syambharvad8250 Рік тому

      To ror web site par Jay Gujarati ma puru nam lakhajo

  • @nilambenpatel6716
    @nilambenpatel6716 4 роки тому

    જમીનના નકશા ક્યાંથી મળે

  • @rohitbavachandbhaisiddhhap7150
    @rohitbavachandbhaisiddhhap7150 7 місяців тому

    MAP JO VA LOCATIONS

  • @AjayRaj-or7fs
    @AjayRaj-or7fs 3 роки тому

    દસ્તાવેજ લેવા માટે અરજી

  • @gohilvinu5437
    @gohilvinu5437 3 місяці тому

    કાંઈ નથી આવતુ

  • @DaxaThakor-oc8je
    @DaxaThakor-oc8je 7 місяців тому

    Nathi Batavta nakhsho

  • @popatbhaibalar1750
    @popatbhaibalar1750 4 роки тому

    Hi

  • @umabhaipatel6989
    @umabhaipatel6989 4 роки тому

    Ko

  • @hvyas6354
    @hvyas6354 2 роки тому

    Simtalnonaksojovamate

  • @dineshbhaipatel7631
    @dineshbhaipatel7631 3 роки тому

    In most surveys, map is not available. Please guide

  • @narendrasinhjadeja1402
    @narendrasinhjadeja1402 Рік тому

    Nathi batavto

  • @virjichauhan6327
    @virjichauhan6327 Рік тому

    Jamin no nakso k tipan modail ma batav tu nathi

  • @rohitmayur4927
    @rohitmayur4927 4 роки тому

    અમારી જમીન ની વારસાઈ નહીં થતી

    • @PrakashPatel-bt8vz
      @PrakashPatel-bt8vz 2 роки тому

      હયાતી માં વારસાઈ કે પછી મૈયત થયા પછી ની છે?

  • @parshottamchauhan6940
    @parshottamchauhan6940 Рік тому

    marmarakhagmananakasgovokhiterjawanratsagwanonaksogovomanemargdarsambatasodhyavda

  • @jayendrasinhsodha2157
    @jayendrasinhsodha2157 3 роки тому +1

    ભાઈ ખોટુ ના બોલો
    નકશો નથી દેખાતો

  • @jivanbhaidobariya8871
    @jivanbhaidobariya8871 3 місяці тому

    આખાગામનોનકશોઅનેહાલવાનારસતાકઈરીતેમળે

  • @sanjaygohil3977
    @sanjaygohil3977 4 роки тому +2

    Nakhsho nathi aavto

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 роки тому

      કેમ શુ બતાવે છે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 роки тому

      થશે મિત્ર આ રીતે કરો સર્વે નંબર 7

    • @rathodnaresh699
      @rathodnaresh699 3 роки тому

      Kheda jilla ma nakso nthi dekhato bi

  • @hvyas6354
    @hvyas6354 2 роки тому

    Simtalnonksojovamate

  • @StatusDiaryvideo
    @StatusDiaryvideo 4 роки тому +1

    Naksho nathi avto

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 роки тому +1

      મેં બતાવ્યું છે એ રીતે કરો

    • @sanjaygohil3977
      @sanjaygohil3977 4 роки тому +2

      Tem karva sata nathi aavto

    • @newsgujaratupdet4899
      @newsgujaratupdet4899 4 роки тому +1

      @@sanjaygohil3977 amare to ave chhe

    • @StatusDiaryvideo
      @StatusDiaryvideo 4 роки тому

      12/06/2012 ni sthiti vatave che tamare 2016 ni sthiti che

  • @sanjaygohil3977
    @sanjaygohil3977 4 роки тому

    Naksho nathi aavto

  • @Nileshbaldaniya
    @Nileshbaldaniya 2 роки тому

    Fesal patrk

  • @Hskikani
    @Hskikani 4 роки тому +1

    નથી આવતો

  • @ભરતભાઈ.વાળાચેનલ

    જમીનો રસ્તો જવામાટે નો વિડીયો

  • @girishrathod1866
    @girishrathod1866 3 роки тому

    Bekar potani jamin no nakso nathi avto