હક્ક કમી | hakk kami | jamin mathi naam kami | Fargati Dastavej | Varsai nondh | Varsai Online | Ror

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • હક્ક કમી | hakk kami | jamin mathi naam kami | Fargati Dastavej | Varsai nondh | Varsai Online | Ror
    ગુજરાત સરકારના મહેસૂલ ખાતા અંતર્ગત આવતી તમામ બાબત
    વારસાઈ
    હક્ક્કમી
    હૈયાતી માં હક્ક દાખલ
    દસ્તાવેજ રજીસ્ટ્રેશન
    વીલ યાને વસિયનામુ
    બિનખેતી
    મુખાત્યાર નામુ
    Affidavite
    રેશનકાર્ડ માં સુધારો
    વારસાઈ અને બિનખેતી માહિતી online
    ગુજરાત સરકાર ની તમામ માહિતી માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
    #હક્કકમી #Varsai #hakkkamijamin
    પેઢીનામું કેવી રીતે કઢાવવું વિડિયો જોવા માટે
    • પેઢીનામું કઈ રીતે કઢાવ...
    કુલ મુક્ત્યાર નામુ કેવી રીતે કરવું
    • મુખત્યાર નામુ | power ...
    વિલ યાંને વસિયત નામુ
    • વીલ યાને વસિયતનામું | ...
    વારસાઈ કરવાની તમામ પ્રોસેસ ઓનલાઇન
    • વારસાઈ નોંધ | Varsai n...
    t.me/@gujaratonlineAcademy

КОМЕНТАРІ • 1,3 тис.

  • @BHARATTHAKOR-bh1pb
    @BHARATTHAKOR-bh1pb 3 роки тому +4

    Good information sir
    15 કરતા વધારે નામ હોય અને 3 બહેનોના હક કમી કરીને 3 ભાઈ ના નામે હક જતો કરે ... તરફેણમાં જતો કરવો હોય તો છું કરવું....

  • @DharmendrasinhParmar-n7b
    @DharmendrasinhParmar-n7b 4 дні тому

    મારે વડીલોપાર્જિત મકાન હતું જે મારા પિતાજીના અવસાન બાદ મારા ભાઈએ અમારી ગેરહાજરીમાં ભાગલા પાડી દીધા બીજુ કે છેલ્લે મારા પિતાજીનું નામ મારા રેશનકાર્ડમાં હતું તે પણ મારી મારા કાર્ડમાંથી કમી કરાવી દીધુ બીજુ કે મારી હયાત દીકરીનું નામ પણ કાર્ડ માંથી કાઢી નાખ્યું છે

  • @hareshpatel1467
    @hareshpatel1467 3 роки тому +10

    Sir, (1) હયાતી કમી માટે Rs 300 ના સ્ટેમ્પ પર જે લખાણ લખવાનું છે તેને નમૂનો મુકો
    (2) ગામ માં મકાન હોય કે જેની આકરની હોય તેમાં હયાતી માં હક્ક દાખલ અને હક્ક કમી માટે ની માહિતી આપશો જી 👍👍

    • @NyayPujak
      @NyayPujak 2 роки тому

      ua-cam.com/video/N2fmvB8Gu6Ma/v-deo.htmla video ni mulkat lyo

  • @VasavaUttambhai-qe8jx
    @VasavaUttambhai-qe8jx 2 місяці тому

    મારા ચાર ભાઇઓ છે તથા ચાર બહેનો છે
    બધાજ સહમતી છે આપેછે
    થઈ જશે
    બિજા ભાઈઓ જલાશય નિ જમીન કરે છે

  • @rameshbhaipatel8774
    @rameshbhaipatel8774 3 роки тому +5

    કોઈપણ ફાઘર અને મધરને તેના અમુક વારસદાર રાખતા ન હોય તો વડીલો પાર્જીત મિલકતમાંથી તેમના નામ કમી કરવા હોય તો કરાવી શકાય કે નહીં.

    • @kikessindhav1257
      @kikessindhav1257 3 роки тому

      વસિયત નામું કરવું pade

    • @Y.k.thakkar
      @Y.k.thakkar 4 місяці тому

      ફોન કરશો​@@kikessindhav1257

    • @kaushikmakadia9769
      @kaushikmakadia9769 День тому

      પતિ ના નામે મકાન હોય તે પત્ની ના નામે રાજીખુશીથી હયાતીમાં ટ્રાન્સફર કરવા માંગે છે તો શું કરવું જોઈએ?

  • @amrutrathod1281
    @amrutrathod1281 4 роки тому +2

    આપશ્રીના વીડિયો ખુબજ ઉપયોગી અને સરળ છે તે દરેકને સરળતાથી સમજાય તેમ છે.very good , Thanks

  • @balrajsinhgohil3598
    @balrajsinhgohil3598 4 роки тому +4

    સાહેબ આપે વીડિયો દ્વારા માહિતી આપી એ બદલ આપનો આભાર

  • @bhavanapatel2827
    @bhavanapatel2827 3 місяці тому

    Jay shree krishn a

  • @akubharathod4344
    @akubharathod4344 3 роки тому +4

    જળ ,જમીન અને જોરું
    કજિયા નું છોરું

  • @NiranjanaPatel-v3g
    @NiranjanaPatel-v3g 28 днів тому

    Top

  • @brijeshrathod2682
    @brijeshrathod2682 4 роки тому +6

    રેવન્યુ રેકર્ડ માં 4 ભાઈ અને માતા હોય અને તે તમામે 1 ભાઈને એકત્ર કુટુંબના વહીવટ કરતા તરીકે નિમેલ હોય અને ત્યાર બાદ થોડા સમય બાદ તેનું મરણ થાય તો તેના વરસદારોએ વારસાઈ કરી પોતાના નામ દાખલ કરેલા હોય તો બાકીના ભાઈઓના નામ દાખલ કરવા શુ કરવું.

    • @NyayPujak
      @NyayPujak 2 роки тому

      ua-cam.com/video/N2fmvB8Gu6Ma/v-deo.htmla video ni mulkat lyo

    • @user-ashapura
      @user-ashapura Рік тому

      Tamaro number apo to sir

  • @user-me7wx6ih9k
    @user-me7wx6ih9k 10 місяців тому +1

    સારી માહિતિ છે આભાર

  • @mayankrathva3065
    @mayankrathva3065 4 роки тому +6

    🙏નમસ્કાર સાહેબ શ્રી 🙏
    આપનો મોબાઈલ નંબર આપશે સાહેબ શ્રી

  • @saberamalvat8450
    @saberamalvat8450 4 роки тому +1

    સરસ માહિતી આપી છે તે માટે અભિનંદન

  • @pravinsagar6907
    @pravinsagar6907 3 роки тому +12

    સાહેબ રાજી ખુશીથી જમીન ની વારસાઈ માથી બહેનો ના નામ કમી કરી નાખ્યા છે નોટિસ પણ પાઠવી હતી આ ને ૩વરસવીતીગયાછેતોહવેઇજમીનમાગેતોએનેજમીનમલે

    • @vaghelapravina3133
      @vaghelapravina3133 Рік тому +1

      Javab aapo

    • @solankisharma8950
      @solankisharma8950 Рік тому

      કોઈ પણ સંજોગોમાં ના મળી શકે

    • @abdulkarimmemon1254
      @abdulkarimmemon1254 Рік тому

      મારા ભાઈ એ એક વખત પપ્પા ની હાજરી માં હક્ક લઈ લીધેલો છે ત્યારે પોતાના નામે નથી ચઢાવેલ તેથી તેના ભાગની જમીન ન્યુ ટાઉન પ્લાનિંગ માં કપાતમાં જતી રહેલ અને હવે ફરીથી પોતાનો હક્ક માંગી રહ્યો છે તો હવે અમે શું કરીએ

    • @RathvaIshvarbhai-fx9yl
      @RathvaIshvarbhai-fx9yl Рік тому

      😊❤​❤❤🎉🎉🎉

    • @RathvaIshvarbhai-fx9yl
      @RathvaIshvarbhai-fx9yl Рік тому

      ​@@abdulkarimmemon125411:08

  • @vitthalbhaipatel2502
    @vitthalbhaipatel2502 2 роки тому

    Very much useful information. Many people are not khowning.

  • @brijeshrathod2682
    @brijeshrathod2682 4 роки тому +5

    રેવન્યુ રેકર્ડ અંગેના હક્ક પત્રકના પરિપત્ર કઇ વેબસાઈટ પર મળે

    • @NyayPujak
      @NyayPujak 4 роки тому

      બિલકુલ છે, ગુગલમાં રેવેેેેેન્યુ ડિપાર્ટમેન્ટ સર્ચ કરો. વેબસાઇટ આવશેેતેના પર ઉપલબ્ધ્ છે. ua-cam.com/video/MpnmX9IRaTk/v-deo.html કાયદાની વાત - ફાયદાની વાત માં મૂકવામાં આવતી પોસ્ટ નિયમીત રીતે અપડેટસ મળતી રહે તે માટે મારૂ ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આશા છે આપનો સહયોગ અને સહકાર મળી રહેશે. આપને હંમેશા ઉમદા અને ઉત્તમ કાયદાની માહીતી આપવાના પ્રયાસો કરતા રહીશું. - ગોવિંદ દાફડા લો ઓફિસ - Growithg.com - +919726098675

    • @indravadanpatani3404
      @indravadanpatani3404 3 роки тому

      Nam.sodhva.mate.revanew

  • @maheshbhaimakwana7010
    @maheshbhaimakwana7010 2 роки тому

    સરસ સિટી સર્વે માં હયાતીમાં નામ દાખલ થાય

    • @NyayPujak
      @NyayPujak 2 роки тому

      ua-cam.com/video/N2fmvB8Gu6Ma/v-deo.htmla video ni mulkat lyo

  • @nareshvaghela1788
    @nareshvaghela1788 4 роки тому +3

    Navi jamin karidva mate ketla varsh no khedut khatedar hovo joiye?

    • @GujaratOnlineHelp
      @GujaratOnlineHelp  4 роки тому +2

      1952 થી ખાતેદાર હોવા જોઈએ

    • @nareshvaghela1788
      @nareshvaghela1788 3 роки тому +1

      1948 ma vechan Dastavej thi jamin Kharidely che to ame jamin kharidi shakiye.

    • @nareshvaghela1788
      @nareshvaghela1788 3 роки тому

      Mamlatdar kahe sheke Juno Khatedar hovo joiye

  • @user-vy8xi8yh1h
    @user-vy8xi8yh1h 5 місяців тому

    Wonderful knowledge provide so thank you so much 🙏

    • @dineshmakwana8513
      @dineshmakwana8513 3 місяці тому

      ટ્રસ્ટ ની જમીન માંથી હક જતો કરવા માટે નામ કમી કરવા માટે ટ્રસ્ટી નું મરણ થયેલ છે તો શું પ્રોસેસ કરવી

    • @dineshmakwana8513
      @dineshmakwana8513 3 місяці тому

      ટ્રસ્ટ અને ખેડૂતનું સંયુક્ત નામ ચાલે છે

  • @choiyoung-min8322
    @choiyoung-min8322 4 роки тому +6

    પિતાએ બે પુત્રમાં થી એક પુત્ર નું નામ પંચાયત માં મિલકતમાં થી જાણકારી આપ્યા વિના કમી કરેલ હોય તો શું કરવું.આમ કરવાથી હક્ક નાબુદ થઈ જાય ખરો.જાણકારી આપશો સર.

    • @GujaratOnlineHelp
      @GujaratOnlineHelp  3 роки тому +1

      Ha nabud thai jai tanare colectore ma.appls case karvao pade

    • @pikeshprajapati2256
      @pikeshprajapati2256 2 роки тому +1

      અપીલ કરવા માટે ચોક્કસ સમય ગાળો હોય કે ગમે ત્યારે જાણ થાય ત્યારે પણ કરી શકાય? (ખાસ ગામડાની જમીન માટે)

    • @nikunjpatel1906
      @nikunjpatel1906 Рік тому

      @@pikeshprajapati2256 60 દિવસનો સમય હોય ત્યાર પછી અપીલ કરવામાં જેટલાં દિવસનો વિલંબ થયો હોય તે અનુસંધાને વિલંબ માફની અરજી અલગ થી અપીલ સાથે આપવાની રહે છે

    • @manubhaisolanki8304
      @manubhaisolanki8304 Рік тому

      /

    • @bharatgajjar2354
      @bharatgajjar2354 12 днів тому

      પિતા ની વડિલો પાર્જીત મિલકત હોયતો અપીલ દાખલ કરી નામ દાખલ કરાવી શકાય પિતાની સ્વપાજીત મિલકત માં તેમની હયાતીમાં જેને નામે મિલ્કત કરવી હોય તે માટે તે સ્વતંત્ર છે શિવાય કે વીલ કયૉ શિવાય તેઓ મરણ પામે અને પાછળ થી વારસાઇ કરવાની થાય

  • @maulikpatel8387
    @maulikpatel8387 3 місяці тому +1

    Ty sir

  • @DVC5666
    @DVC5666 4 роки тому +4

    There is so corraction in information provided by you
    Release of right documents have to be Ragisteted in the office concern sub-ragistrar.

    • @Advocate_Parikh
      @Advocate_Parikh 4 роки тому

      I read, it is mandatory for residential or commercial property. not for land property.

  • @sanjaijparmarsanjaijparmar9151
    @sanjaijparmarsanjaijparmar9151 4 роки тому +1

    Good

  • @ShailendraYadav-sz8de
    @ShailendraYadav-sz8de 4 роки тому +4

    જમીન .અ/ બ .કરવી અણે ખાતા અલગ પાડવા વિશે માહિતી આપસો

    • @bharatsinhchauhan7154
      @bharatsinhchauhan7154 3 роки тому

      Hamare 40 varsh pahelajamin vechanthai tema bona khatma 42 gunta cha panvechan stamp ma 46 guntha je hamone aaj 2 gunthani khabar padi to hamone te mate jan karva vinanti b p c.

    • @jayprakashamine5226
      @jayprakashamine5226 3 роки тому

      @@bharatsinhchauhan7154 ખૂબ ખૂબ સરસ જાહેર જાણતા ની જાણકારી માટે ઘણું ઘણું સરસ

  • @govindbhaipatel6869
    @govindbhaipatel6869 4 роки тому +1

    Very nice knowledgeable video sir

  • @brijeshrathod2682
    @brijeshrathod2682 4 роки тому +3

    રેવન્યુ રેકર્ડમાં મૂળ માલિકનું નામ અમુક વર્ષ પછી નીકળી ગયું અને બીજા કોઈ ઇસમનું નામ રેવન્યુ રેકર્ડમાં ચઢી ગયું હોય તો શુ કરવું.

    • @GujaratOnlineHelp
      @GujaratOnlineHelp  4 роки тому +3

      પ્રમોળગેશન થી હક્ક પત્રક કઢાવી ને અપીલ કરવાની...

  • @vaibhavipanchal488
    @vaibhavipanchal488 4 роки тому

    Sir best reviews all video thax

  • @mr.hiteshsolanki566
    @mr.hiteshsolanki566 4 роки тому +5

    દીકરીનું નામ કમી થયેલ ન હોવાથી એમના છોકરાઓ( ભાણીયા) જમીનમાં ભાગ માંગે છે ચોક્કસ જવાબ આપજો sir please 🙏

    • @koradiyahardik2089
      @koradiyahardik2089 4 роки тому +3

      Dikrina badha santan no hak tema lage

    • @koradiyahardik2089
      @koradiyahardik2089 4 роки тому +3

      Dikri no bhag tamare tene Devo pade jo te mage too

    • @NyayPujak
      @NyayPujak 4 роки тому

      ર૦૦પ પહેલા નામ કમી થઇ ગયા હોય તો પ્રશ્ન નથી, ત્યારબાદ અને હાલે ચાલુ હોય તો અચૂકપણે માંગે.... ua-cam.com/video/MpnmX9IRaTk/v-deo.html કાયદાની વાત - ફાયદાની વાત માં મૂકવામાં આવતી પોસ્ટ નિયમીત રીતે અપડેટસ મળતી રહે તે માટે મારૂ ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આશા છે આપનો સહયોગ અને સહકાર મળી રહેશે. આપને હંમેશા ઉમદા અને ઉત્તમ કાયદાની માહીતી આપવાના પ્રયાસો કરતા રહીશું. - ગોવિંદ દાફડા લો ઓફિસ - Growithg.com - +919726098675

    • @jitendrabhaipanchal9223
      @jitendrabhaipanchal9223 4 роки тому +5

      મારા બેન મરી ગયેલ છે તેમની દીકરી પણ મરી ગઈ પણ એને એક દીકરી છે જે સગીર છે વારસાઇ થઈ ગઈ છે તો તેમ નો હક કમી કરવા નો કોઈ રસ્તો બતાવો.

    • @GujaratOnlineHelp
      @GujaratOnlineHelp  4 роки тому +2

      Kai nahii

  • @chiragbhoraniya1992
    @chiragbhoraniya1992 3 роки тому +2

    તમારા વિડીયો જોઈ ને મેં મારી ખેતી ની જમીન માં હયાતી માં હક્ક દાખલ કરાવ્યો તમારો વિડીયો બવ જ્ મદદ રૂપ થ્યો હતો અને મારા નાણાં ની પણ બચત થઇ હતી તમારો ખૂબ ખૂબ આભાર

  • @mr.hiteshsolanki566
    @mr.hiteshsolanki566 4 роки тому +2

    Ok sir Thank you for good 👍 reply. 💫💫😀😀

  • @sureshmheta5804
    @sureshmheta5804 4 роки тому

    Sara's vigat aapva basal thanku

  • @guravpatel3069
    @guravpatel3069 3 роки тому +1

    Great job

  • @jayantisuthar9092
    @jayantisuthar9092 4 роки тому +1

    Very good video

  • @maleksamir1706
    @maleksamir1706 3 роки тому

    Bhu saras

  • @hareshpithiya2269
    @hareshpithiya2269 3 роки тому +1

    Very good sir... thank you

  • @chetnachavda2376
    @chetnachavda2376 2 роки тому

    Thankyou good information

  • @ravirajsinhgohil2704
    @ravirajsinhgohil2704 2 роки тому

    ખુબજ સરસ માહીતી આપવા બદલ આભાર.

  • @gamitnitesh2458
    @gamitnitesh2458 3 роки тому

    ખુબ સરશ માહિતી આપી.. Sir

  • @grandfatherofkabirdiwan8862
    @grandfatherofkabirdiwan8862 3 роки тому

    Nice informationr

  • @babubhaipatel5690
    @babubhaipatel5690 2 роки тому +1

    સર, ખૂબ સરસ માહિતી આપી ...આભાર.

  • @user-wy5nl2dq4s
    @user-wy5nl2dq4s 9 місяців тому

    બહુ સરસ રીતે સમજાવ્યું

  • @bhupatbhaidhadhal6152
    @bhupatbhaidhadhal6152 2 роки тому

    જય હિન્દ

  • @pareshvnayak8
    @pareshvnayak8 3 роки тому +1

    સર વહેંચણી નો વિડિઓ રજુ કરવા વિનંતી છે.
    આપનો હક્ક કમી નો વીડિયો મેં જોયો છે.ખૂબ સરસ સમજ આપી છે. ખૂબ ખૂબ આભાર સર આપનો

  • @sikandarchauhan7959
    @sikandarchauhan7959 3 роки тому

    Very good information 👍👍👍

  • @shaileshthakor9489
    @shaileshthakor9489 4 роки тому +1

    ખુ બ જ ઉપયોગી વીડિયો છે સર

  • @rasikbhaipatel8981
    @rasikbhaipatel8981 4 роки тому +1

    ખૂબજ સરસ માહિતી આપી.👌

  • @shivgaming9767
    @shivgaming9767 4 роки тому

    Nice one sir ji

  • @prakashm1283
    @prakashm1283 3 роки тому

    સર નમસ્કાર સર તમારો વિડીયો ખુબ જ સરસ લાગ્યો પ્રશ્ન પૂછ્યો હતો મારા પપ્પાને ૩ ભાઈઓ છે . ૩બહેનો છે

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 3 роки тому +1

    👍🏻Thanks

  • @girishrathod1459
    @girishrathod1459 8 місяців тому

    Good advice sir

  • @satynam29
    @satynam29 3 роки тому

    V. Good

  • @rasikbhaipatel8981
    @rasikbhaipatel8981 3 роки тому +1

    ખૂબ સરસ રજૂઆત .👌

  • @hiteshjitiya6376
    @hiteshjitiya6376 4 роки тому +1

    સુંદર....માહિતી આપી સર...
    આભાર

  • @mitulmn6828
    @mitulmn6828 2 роки тому +2

    સર તમારી દરેક ટોપિક પર સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાની પધ્ધતી મને ખુબજ ગમી હુ પ્રોપટી ડિલર છુ એટલે આ તમામ પ્રકારની માહીતી મને ખુબજ મદદગાર સાબીત થઈ છે આવા અનેક વિડીયો બનાવતા રહો અમારો પુરો સપોટ તમને રહેશે આભાર તમારો

  • @ghanshyamrabari5524
    @ghanshyamrabari5524 4 роки тому +2

    ખુબ સરસ માહિતી આપી

  • @virendrapatel8148
    @virendrapatel8148 4 роки тому +1

    good sir

  • @pravinsinhrajput5919
    @pravinsinhrajput5919 4 роки тому

    સુપર

  • @atulchauhan2919
    @atulchauhan2919 3 роки тому

    Hi ..avdo saheb...nice

  • @vipulambaliya6685
    @vipulambaliya6685 4 роки тому

    Saras

  • @RahulPatel-nw4uu
    @RahulPatel-nw4uu 3 роки тому

    Sir sars mahiti
    Keep it up

  • @manojvaja1216
    @manojvaja1216 3 роки тому

    Wery job work

  • @vikram.k.vasava
    @vikram.k.vasava 3 роки тому

    🙏Aap no Khoob Khoob aabhar🙏 1000 piya kharcha karne ke bad bhi yahan ke sthanak neta humko mahiti sahi nahin dekhte hain aapke yah karya ko Mera Salam 🙏

  • @sahilp4234
    @sahilp4234 2 роки тому

    Good👌👌👍🙏

  • @makwanayogesh1954
    @makwanayogesh1954 4 роки тому +1

    જમીન

  • @vijaychavda1591
    @vijaychavda1591 2 роки тому

    very nice sir

  • @sabirchhipa1078
    @sabirchhipa1078 3 роки тому

    Very nice video sir

  • @onlyentertainmentnathani8780
    @onlyentertainmentnathani8780 4 роки тому

    Good help

  • @bhupendrapanchal1598
    @bhupendrapanchal1598 3 роки тому

    ખૂબ સરસ રીતે સમજાવેલ છે.સાહેબ
    મારે એક પ્રશ્ન છે કે સાત બારના ઉતારામા કોઈ બેનનું નામ ખોટું હોય તો અને આધારકાર્ડ માં સાચું હોય તો શુ કરવું

  • @japandarbar9182
    @japandarbar9182 2 роки тому

    👌

  • @vishnuthakor53785
    @vishnuthakor53785 3 роки тому

    સરસ

  • @bharatchavda4024
    @bharatchavda4024 3 роки тому +1

    Good Advice Sir 🙏🏻

  • @shaileshpatel7234
    @shaileshpatel7234 3 роки тому

    Vatkarviche

  • @maastudiototanabk
    @maastudiototanabk 3 роки тому

    Thanks you 🙏🙏

  • @narayanbhaipatel1040
    @narayanbhaipatel1040 3 роки тому

    Aapno vidio att jovu chu. Hu syempre lakhi chu jethi mne att mahiti mleche thank you .Jrur pde fon kru to mahiti aapva vinanti.aabhar.

  • @harshadbhaipatel3282
    @harshadbhaipatel3282 3 роки тому

    Thanks sir

  • @rathvakiritbhai396
    @rathvakiritbhai396 2 роки тому

    Thanks

  • @gopalfisadiya4943
    @gopalfisadiya4943 2 роки тому

    Ok sar

  • @VishalMevada102
    @VishalMevada102 3 роки тому +1

    ખુબ જ સરસ માહીતી આપી છે.
    એક પ્રશ્ન પુછવા માગુ છે.
    ઉપરના ઉદાહરણમાં જો બહેનો છે. એમનુ મૃત્યુ થઈ ગયું હોય તો શુ એ બેન ના પતિ પુત્ર અને દીકરીનુ નામ ઉમેરવું પડે?
    ત્યારબાદ આ બધાના નામ કમી કરવા પડે કે પછી એમનો મરણનો દાખલો આપવાથી એમનુ નામ કરી શકાય.
    વિનંતી છે કે આપશ્રી આનો યોગ્ય ઉત્તર આપશો

    • @mahendraprajapati7879
      @mahendraprajapati7879 Рік тому

      વારસાઈ કરી પછી નામ કમી કરવા પડે

  • @vishalmaheshwari9523
    @vishalmaheshwari9523 4 роки тому +1

    Vishal bahi

  • @satishkevadiya8040
    @satishkevadiya8040 3 роки тому

    Ok thenkaj

  • @inlovers6247
    @inlovers6247 Рік тому

    Hi

  • @gurangrathod5576
    @gurangrathod5576 3 роки тому

    Ek Makan to baat

  • @truptikumarjain6736
    @truptikumarjain6736 25 днів тому

    મારી દુકાન માં નગર પાલિકા મા નામ મે વર્ષના પહેલા મારી પત્ની નું નામ કર્યુ હતું. હવે તે મારા નામે. ઉમેરવા માટે શું કરવું

  • @kashyapparekh7485
    @kashyapparekh7485 Рік тому

    આજે આપે જરૂરી માહિતી આપી છે તે બદલે આપ નો આભાર

  • @Pravinchaudhary01
    @Pravinchaudhary01 3 роки тому

    Superb explanation

  • @harshadlimbachiya3537
    @harshadlimbachiya3537 3 роки тому

    Ok

  • @kaushikmakadia9769
    @kaushikmakadia9769 День тому

    પતિ ના નામે મકાન હોય તે પત્ની ના નામે રાજીખુશીથી હયાતીમાં ટ્રાન્સફર કરવા માંગે છે તો શું કરવું જોઈએ?

  • @sfdediyapada456
    @sfdediyapada456 2 роки тому

    સાહેબ મારા પિતાજી ના નામે 2 પ્લોટ છે.મારા પિતાજીના નામે સીટી સર્વે ઓફિસમાં નામે કરાવી દીધું છે.મારા પિતાજીનું કોરોનામાં અવસાન થયેલ છે.હવે મારા નામ પર આ પ્લોટ કરાવવો હોઈ તો શું કાર્યવાહી કરવી પડે. મારી 2 બહેનના લગન થઈ ગાયછે.હું મારી માતા સાથે રહુ છે.

  • @kharadhaval9100
    @kharadhaval9100 3 роки тому

    સર. ઈન્દ્રઆવાશ યોજના ના મકાન છે માં ના નામ ખાતે દાર માં હતા તે અત્યારે સ્વ..છે વા

    • @kharadhaval9100
      @kharadhaval9100 3 роки тому

      વારસદાર માં નાના ભાઈ હતા તો .
      મોટા ભાઈ એ મિલકત બળજબરી થી અડધી કબ્જો કરેલ છે તે મકાન ના દસ્તાવેજ પણ નથી આપતા .તો દસ્ત્વેજ માટે સુ કરવું જોઈએ

  • @rathvahitesh1399
    @rathvahitesh1399 2 роки тому

    nice vidio

  • @navneetpatel3077
    @navneetpatel3077 3 роки тому

    👍

  • @sureshjadav884
    @sureshjadav884 3 роки тому

    હક્કામીની સરસ માહિત આપવા બદલ આભાર

  • @manumahida8699
    @manumahida8699 4 роки тому +1

    👌👌

  • @sagarbhanderi5796
    @sagarbhanderi5796 2 роки тому

    Thank you

  • @9898074080
    @9898074080 3 роки тому +2

    ફારગતિ લેખ નોટરી રુ ૩૦૦/- ના સ્ટેમ્પ ઊપર કરાવી એ તો નોટરી.વાળા આ કરાર રજીસ્ટ્રેશન કરવા ના કેટલી ફી વસુલ કરે છે તે જણાવશો તો લોકો નું હિત જળવાઈ

  • @jackpatel1929
    @jackpatel1929 4 роки тому +1

    ok thank you

  • @amishah6546
    @amishah6546 Місяць тому

    Will thi malel makan sale karva probate sivay varsai kai rite karvi? Buyer varasdaro na kharai na purava mange chhe.

  • @rakeshshah5188
    @rakeshshah5188 Рік тому

    હાયતિ,હક, દાખલ, કેવી
    રીતે, કરવાની, હોય, તે, આપો
    નામ,, સરનામું,આપવું,
    પડસે, સરકારી,આફિસ,, તેની
    માહિતી, આપો

  • @rakeshpatel1542
    @rakeshpatel1542 10 місяців тому

    Kanishat dharan karnar aetle shu.