આ Gujarati દાદીએ UK ના લોકોને પોતાની રસોઈના દીવાના બનાવ્યા? Gujarati Food

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • #gujaratifood #food #gujaratikitchen
    મળો 85 વર્ષનાં મંજુબહેન પટેલને જેઓ યુકેમાં લોકપ્રિય ગુજરાતી રેસ્ટોરાંમાંથી એકનાં માલિક છે. મંજુબહેનની રેસ્ટોરાં લંડનથી 77 કિલોમીટર દૂર બ્રાઇટનમાં આવેલી છે. મંજુબહેનનો જન્મ 1936માં ગુજરાતમાં થયો હતો, જન્મ બાદ તેઓ માતાપિતા સાથે યુગાન્ડા શિફ્ટ થઈ ગયાં હતાં. યુગાન્ડાથી ઈદી અમીનના શાસન વખતે જીવ બચાવવા તેઓ યુકે ભાગી આવ્યાં અને પછી બનાવી આ રેસ્ટોરાં.
    વીડિયો : ગગન સભરવાલ / કેવિન મેકગ્રેગર / રવિ પરમાર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 47

  • @sejalvshah
    @sejalvshah 2 роки тому +9

    અરે બા, તમે તો ઘણું શીખવી દીધું
    પટેલની દીકરી લોખંડી હોય એ બતાવી દીધું
    જે શ્રી કરીષન 🙏🏼

  • @radheradhe-bb8mk
    @radheradhe-bb8mk 2 роки тому +8

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત

  • @VPS1501
    @VPS1501 Рік тому +4

    Thts the power of gujurati pura jagat ma dunko vagaydo che. Jai jai garvi gujurat

  • @gautamchauhangj0162
    @gautamchauhangj0162 2 роки тому +4

    Proud of you for Gujarati and Jai Jai Garvi Gujarat 🙏🙏🙏

  • @sanjay78926
    @sanjay78926 2 роки тому +3

    Kaam karnar mate akhi Duniya che. Work is a worship 🙏

  • @deeptiumangpatel6045
    @deeptiumangpatel6045 2 роки тому +2

    વાહ દાદીમા વાહ👍👍

  • @Bhavik._.soni.
    @Bhavik._.soni. 2 роки тому +2

    That's why I following BBC bcz this type of positive and inspiring stories only ☝️ can posted by them

  • @pathanmohsinkhan3660
    @pathanmohsinkhan3660 Рік тому

    Proud of you dadi great gujrati

  • @harshdhanak6612
    @harshdhanak6612 Рік тому +2

    quitting uganda was hard my granny was a gujju living in uganda too

  • @dipikathaker1536
    @dipikathaker1536 2 роки тому +2

    Amazing.. proud of you dadiji...

  • @jigisharathod9632
    @jigisharathod9632 2 роки тому +1

    ખૂબ જુસ્સો મળિયો દાદી ને જોઈને વેલ ડન

  • @bhadreshpatel2810
    @bhadreshpatel2810 2 роки тому +1

    Salute to great Manjumasi. ...hema ..

  • @hrssoni
    @hrssoni Рік тому

    Positive! Heartwarming!

  • @pratikkumarpargi5186
    @pratikkumarpargi5186 2 роки тому

    Wah dadi is great 👌👌👌👌....mne amni story joi aankho ma aasu aavi gya ..... 👌👌🙏🙏

  • @vipuljoshi6719
    @vipuljoshi6719 2 роки тому

    Wah

  • @chempaklel6704
    @chempaklel6704 Рік тому +1

    2:40 that UK Gujarati Accent damn 😁 !

  • @radheradhe-bb8mk
    @radheradhe-bb8mk 2 роки тому +7

    ખરેખર આ દાદી પાસેથી ઘણું બધું શીખવા જેવું છે ખરેખર આ દાદી મનના બહુ મજબૂત માણસ છે

  • @RakeshPatel-xp7de
    @RakeshPatel-xp7de 2 роки тому

    Inspirational Manju Ba

  • @NeelT707
    @NeelT707 2 роки тому +1

    Wah dadi ,jordar 👏👏👏👏👏👏👏👏👏

  • @nihargandhi29378
    @nihargandhi29378 2 роки тому +1

    Great Inspriation.... 🙏 🙏. 🙏

  • @medhapathakji6764
    @medhapathakji6764 Рік тому +1

    The real empowered woman

  • @somudesai6824
    @somudesai6824 2 роки тому

    👍👌

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 2 роки тому +1

    Great work

  • @alkashah5273
    @alkashah5273 2 роки тому

    Wah dadi v good thank u himmat apva

  • @curiouscynic4357
    @curiouscynic4357 2 роки тому +1

    Amazing spirit ❤️ Does wait for handouts to make a difference.

  • @jahdhhdh123
    @jahdhhdh123 2 роки тому +1

    Jay sardaar

  • @pareshparmar3676
    @pareshparmar3676 2 роки тому

    Salute dadi ne

  • @ushaparmar4185
    @ushaparmar4185 2 роки тому

    I proud of you dadi

  • @jayshreepatel8636
    @jayshreepatel8636 2 роки тому

    Wow munju ji 🙏🙏🙏🙏

  • @asifaghadi2282
    @asifaghadi2282 2 роки тому

    Iron Dadi 👍👍👍

  • @vishveshbhatt812
    @vishveshbhatt812 2 роки тому

    She is great keep it up

  • @hemlatamandalia7261
    @hemlatamandalia7261 2 роки тому

    Jsk manju ba. Thank you for inspiration.

  • @aafreenmerchant9966
    @aafreenmerchant9966 2 роки тому

    nice woman 👩 great lady bravo

  • @devandrasinhgohil6322
    @devandrasinhgohil6322 2 роки тому

    😭😭 nice maa

  • @a.jmahendi1041
    @a.jmahendi1041 2 роки тому

    Salam dadi ne

  • @sagarvaghora2552
    @sagarvaghora2552 Місяць тому

    IND ma b saras divso aavi sakat

  • @hitarthpatel2665
    @hitarthpatel2665 2 роки тому

    Mara Manju baa I miss you

  • @sagarjavia4321
    @sagarjavia4321 2 роки тому +1

    Am nam abhiman nathi thatu vala Gujarati hova uper...ava akhand dakhla didha che jag ne 😎

  • @cutiepienotfound1402
    @cutiepienotfound1402 2 роки тому

    Pls make detailed video of this

  • @cute_nancy-il6cw
    @cute_nancy-il6cw 2 роки тому

    💐👌👍🤝

  • @ravindrachaudhari8801
    @ravindrachaudhari8801 2 роки тому +1

    Paisa Jay to b karvanu

  • @junedjuned4361
    @junedjuned4361 2 роки тому +1

    Lenceister ma che koi plz reply karjo

    • @kapildave5361
      @kapildave5361 2 роки тому

      Aama Place Nu Naam 6e Listen Video

  • @simakhant8463
    @simakhant8463 2 роки тому

    Thank you Dadi 😊