₹2000 માં કેરી ના આંબા નીચે AC રૂમ મા રહેવાનું 3 ટાઈમ જમવાનું અને સ્વિમિંગ પૂલ નાહવાનું બધુજ આવી જાય

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2023
  • EAT & DRIVE
    Address: - Gir Garjna The Cottage
    Chitrod(Gir) - Sasan - Hirneshwar Mahadev Temple Road
    Contact No - 99099 29123/25/26
    Email - anand.sata910@gmail.com
    Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
    Anand Sata vlogs
    / @anandsata
    Facebook Page
    / sataanand3
    Instagram page
    / eatanddrive_
    Facebook Gujju Food Club group:- / 1964049157009669
    My Playlists
    Kutch Food Series
    • Kutch Food Series Trai...
    Dubai Food Series
    • Dubai Food Series
    Ahmedabad Food Series
    • Ahmedabd Food Series
    Rajkot food series
    • Rajkot Famous Food
    Bhavngar Food Series
    • Bhavnagar Food Sereis
    Jetpur food series
    • Jetpur food series
    Secret Recipes
    • Secret Recipes
    Indian sweet recipes
    • Indian Sweets
    Inspirational videos
    • Inspirational Video
    Maa Ni Rashoi
    • Maa Ni Rasoi
    Traditional kathiyawadi food
    • Traditional Kathiyawad...
    Gamdani Moj sathe deshi bhojan
    • Gamdani Moj
    Jamnagar Food series
    • Jamnagar Food Series
    My Rceipes
    • My Recipe
    Highway Restaurant & Dhaba
    • Higway Restaurant & Dhaba
    Farali Recipes
    • Farali Recipe
    Agra Food Series
    • Agra Food Series
    Maliya Hatina Food Series
    • Maliya food series
    Dhoraji Food Series
    • Dhoraji famous food
    Upleta Food Series
    • Upleta Food Series
    Gondal Food Series
    • Gondal Food series
    Surendranagar Food Series
    • surendranagr food series
  • Навчання та стиль

КОМЕНТАРІ • 189

  • @croms780
    @croms780 Рік тому +171

    પોતાના ગામ ના ઘર વેચી ને છોડી છોડી ને શહેર માં આવી ગયેલા માટે બરોબર છે... બાકી જેને પોતાના ગામ માં હજુ ઘર છે એમને જરૂર જ નથી આવી બધી સુવિધાઓ ની😂😂😂

  • @montushah9863
    @montushah9863 9 місяців тому +12

    એક દિવસ ના એક વ્યક્તિના ૨૦૦૦ મારા પ્રમાણે વધારે કહેવાય. એકવાર જેસલમેર ના રણ માં રોજાણી રિસોર્ટ માં રોકાઈ આવજો. ખરેખર મજા ની જગ્યા અને મહેમાનગતિ છે.

  • @dhruvaldalwadi5985
    @dhruvaldalwadi5985 Рік тому +40

    2000 કેટલા દિવસ નાં ??
    એક દિવસ નાં હોય તો મોંઘું પડે
    ચોમાસા માં જ જવાય આવી જગ્યાએ 🙌

  • @akhtarhusensadikot8263
    @akhtarhusensadikot8263 Місяць тому +6

    2000 રૂપિયા એક દિવસના ખૂબજ મોંઘા પડે ભાઈ. 1000 બરોબર છે. માલિક નો સ્વભાવ વિડિયો ઉપરથી સારો લાગ્યો. ❤

  • @nileshribadiya1793
    @nileshribadiya1793 Рік тому +36

    2000rs ketla divas na se 2 divas na hoi to saru kehvai

  • @chiragshah4038
    @chiragshah4038 Рік тому +28

    2000 per person is bit costly. Many resorts are available at 4000 and bellow per room

  • @bhaveshpujara2485
    @bhaveshpujara2485 Рік тому +27

    I had been to this resort...Excellent place and Excellent food... Hospitality is fantastic...Deepak bhai patel owner is very very nice person very cooperative

  • @rajendrajoshi617
    @rajendrajoshi617 Рік тому +9

    ખુબ સુંદર જગ્યા, ખુબ જ સારી સર્વિસ.. સર્વોત્તમ સ્વિમિંગ પુલ 👌👌👌

  • @kapilpandav3852
    @kapilpandav3852 10 місяців тому +2

    બહુ જ સુંદર લોકેશન છે અમે અહીં ઘણી વખત ગયા છીએ.... મેનેજર તરીકે રહેતા અમિત ભાઈ સાથે ટાઇમ પાસ કરવાની મજા કાંઈક અલગ છે....

  • @rajendrajoshi617
    @rajendrajoshi617 Рік тому +1

    Excellent place, excellent food and great hospitality.. 👌👌👌👌👌

  • @its_Prakash_thakor_5482
    @its_Prakash_thakor_5482 28 днів тому +1

    હું ગયો સુ બવ મસ્ત સે resot bav maja આવી ❤❤

  • @ksprajapatiprajapati9477
    @ksprajapatiprajapati9477 Рік тому +2

    very nice place.I visited there.very nice nature of diveshbhai and staff.thanks to all..

  • @chiragrathod819
    @chiragrathod819 Рік тому +7

    ગ્રુપમાં એક થી વધારે કપલ હોય અને રૂમ અલગ અલગ રાખેલા હોય તો ગમે ત્યારે એક કપલ રૂમ ખાલી કરી દયો અમારે બીજાને આપવાનો છે એમ કહીને ખાલી કરાવેલ આવો અનુભવ થયેલ એટલે ચોખવટ પાડવી. બાકી જમવાનું સરસ હતું.

  • @kjchawda7425
    @kjchawda7425 2 місяці тому

    Excellent place to visit all staff place is very nice

  • @sarlamodi2052
    @sarlamodi2052 Рік тому +6

    2000 કેટલા દિવસ ના એક ના બે હજાર
    વધારે છે

  • @preetiben1796
    @preetiben1796 Рік тому +1

    Very nice and informative video.
    Thnx 😊

  • @mehulshah3711
    @mehulshah3711 Рік тому +4

    We always stay at this resort whenever at Gir, best place to stay and best food

  • @chetanambaliya342
    @chetanambaliya342 2 місяці тому

    Khub saras jagya mulakat Levi jose

  • @pareshvadaviya417
    @pareshvadaviya417 Місяць тому

    Last set- Sunday I visited r about 60 people group for birthday celebration enjoyed very much

  • @govindmevada6085
    @govindmevada6085 Рік тому +4

    For two thousand rupees, howmany days are included in this fun tour?

  • @kolichinabhai
    @kolichinabhai Рік тому +5

    PRAKRUTI NI MAJA J ALAG CHEE JORDAR RISORT CHEE👏❤️MULAKAT LEVA JEVI ,FAKT 2000 MA VAH bhai Vahh 👏❤️🔥♥️

  • @jignesh1973
    @jignesh1973 Рік тому +3

    એકદમ સારી ફોટાગ્રાફી સાથેનુ સુંદર રીતે આપની રજુઆત કરી છે તથા આ ફાર્મહાઉસ ના ઓનર ની એડવાન્સ મા પૈસા માગતા નથી આવો સ્વભાવ ખરેખર એક નિસ્વાર્થ, નિષ્ઠાવાન આપણું પોતાનું લાગે એવો અનુભવ કરાવી શકે છે જે વિક એન્ડ પરિવાર , સ્નેહી સાથે એક બે દિવસ માટે રિલેકશન તથા સૌને માટે આનંદદાયક બની શકે તેમ છે હુ નજીક ના ભવિષ્યમાં પરિવાર સાથે રજાઓ ગાળવા આવીશ...જયશ્રી કૃષ્ણ 🙏

  • @Prush65
    @Prush65 15 годин тому

    2000 ek family na chhe bhai ke ek vyaktina

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Рік тому +2

    જય શ્રી કૃષ્ણ

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 Рік тому +4

    અમારા ગામડામાં તો બધુ ચોખ્ખું મળે એટલે અમારા માટે નવુ નથી 🙏

  • @pankajkanuga5694
    @pankajkanuga5694 Рік тому +5

    Excellent place with Natural Atmostpiear available in very very reasonable price.
    Congratulation to the owner for devoleping a beautiful place.

  • @joshieducation2848
    @joshieducation2848 Рік тому +3

    Per person 2000 monghu pde thodu aetle 500 hoy to saru pde

  • @KamleshPatel-qh6hr
    @KamleshPatel-qh6hr Рік тому +2

    There is a very beautiful mango farm

  • @joshichetanmukund4885
    @joshichetanmukund4885 Рік тому +10

    બહુ સરસ લાગે છે રિસોર્ટ તો, વીડિયો નો શ્રેષ્ઠ પાર્ટ "મજા આવે તો પૈસા દેવા,એડવાન્સ માંગતા નથી" આવો નિર્મોહ મેં માત્ર મારા સૌરાષ્ટ્ર માં જોયો. જલ્દી વિઝીટ કરીશ આ રિસોર્ટ.

  • @morlipatel
    @morlipatel Місяць тому

    So beautiful place 🥰

  • @nimeshpatel8750
    @nimeshpatel8750 Рік тому

    મસ્ત વિડિયો છે

  • @GeetaGandhi-zl9nl
    @GeetaGandhi-zl9nl Рік тому

    Very nice video👌

  • @mukeshlata1
    @mukeshlata1 Рік тому +1

    nice,,,javu padse

  • @afiataylor7452
    @afiataylor7452 Рік тому +2

    Thanks a lot for this important information

  • @vishalthummar7263
    @vishalthummar7263 11 місяців тому

    Very nice place

  • @amritakaur549
    @amritakaur549 3 місяці тому

    બહુ જ સરસ

  • @mahendrakodavala286
    @mahendrakodavala286 Рік тому

    Super boliya sir

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Рік тому +12

    Bapu tamari bolwani je style se e amne bahuj bhave ..
    Lagela rejo ..
    Jay Mogal Maa Jay Aurangzeb Dada ...
    Thanks n Love from USA 🇺🇸 💕 ...

  • @dilipsinhjadav6716
    @dilipsinhjadav6716 Рік тому +1

    વાહ ભાઈ વાહ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Рік тому +1

    જય હિન્દ જય ભારત

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Рік тому +1

    જય હિન્દજયભારત

  • @laljibhaipatel5190
    @laljibhaipatel5190 Рік тому +12

    What time it is check in & check out? Price per person for one day?

  • @Amrutavlog_
    @Amrutavlog_ Рік тому

    Superb

  • @kalpesh333patel8
    @kalpesh333patel8 Рік тому +1

    Anandbhai loko e vakhat gir no vacation no labh levo joie aa location safari park devaliya sasan thi khub najik che Rajkot & Junagadh thi Sasan aava mate GSRTC ni direct bus pan male che & diu & Tulshishyam pan aahi thi farva ma najik che jp tame prakruti lover hoi to j maja aavase

  • @sarojsonwadiwala893
    @sarojsonwadiwala893 Рік тому +3

    Aek divas na 2000rupiya kepar parson te lakhi janavasho

  • @amritakaur549
    @amritakaur549 3 місяці тому

    ખૂબ ખૂબ આભાર

  • @kutbudinbootwala6816
    @kutbudinbootwala6816 Рік тому +4

    For 2000 per person per day? Or how much day? Packages

  • @ajaypujara382
    @ajaypujara382 Рік тому +3

    Anandbhai super food and place

  • @niteshkumarpatel5204
    @niteshkumarpatel5204 Рік тому

    Vary Good

  • @rakeshkapoor4545
    @rakeshkapoor4545 Рік тому +6

    Great initiative. 🎉

  • @kiritlovesodha5914
    @kiritlovesodha5914 Рік тому +5

    અમારા ગામ મા આવજો બધું જ ર્ફિ મળશે .

  • @ritapathak791
    @ritapathak791 Рік тому

    Super 👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @poonampandya2190
    @poonampandya2190 Рік тому +4

    Wah anand Bhai 👌👏👏❤ 😍

  • @MrSandipthakor
    @MrSandipthakor Рік тому +2

    Good one , will visit once...

  • @vishalmystatus8024
    @vishalmystatus8024 Рік тому +1

    આ બધું સિટી વારા માટે છે ભાઈ બાકી ગામડા ની લાઇફ બારેમાસ આવી જ હોય છે😂

  • @atulkadiya9751
    @atulkadiya9751 Рік тому

    👌👌

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Рік тому

    Super video

  • @kinnarigandhi1412
    @kinnarigandhi1412 Рік тому +1

    Very nice we will try to visit the resort

  • @nilusrasoi
    @nilusrasoi Рік тому

    Bahuj saras place che , super...thanks for sharing

  • @kavitadhanani9042
    @kavitadhanani9042 Рік тому +1

    Very nice I will visit for sure

  • @vishnuthakor5976
    @vishnuthakor5976 Рік тому

    1 number જગ્યા છે

  • @pathanhamza8387
    @pathanhamza8387 Рік тому

    Bhai Khali entri fee 2000 hajar he.1taime nasta .2 taime khane ka.? rehne ka 5000 hjar alag se dene ka?

  • @vandnapandya7842
    @vandnapandya7842 Рік тому

    જયહિદજયભારત

  • @Tashaaprasad7619
    @Tashaaprasad7619 Рік тому +1

    Nice 👍

  • @piyushchavdagirwildlife4545
    @piyushchavdagirwildlife4545 Рік тому +1

    Sasan gir aavine aamari pan mulakaat
    Lyo sir

  • @DipteeMGosai
    @DipteeMGosai Рік тому

    Khuabaj saras...
    Tame aa badhu jalvi rakhyu e pan Bahu saras vaat 6e

  • @pankajbariya9436
    @pankajbariya9436 Рік тому

    2000 ruppiya ma Keri Na anba Nich besi Keri khavani Vlog joi ne maza aavi gay

  • @kavitadhanani9042
    @kavitadhanani9042 Рік тому

    How to booking the resort

  • @hkpatel5188
    @hkpatel5188 Рік тому +1

    Nice 👍👍👍

  • @riskywisky4087
    @riskywisky4087 Рік тому +2

    Wah khub j saras 👌

  • @nilaumraliya8373
    @nilaumraliya8373 Рік тому +3

    ખુબ સરસ.જરુર આવીશું.

  • @sanjaygorasiya305
    @sanjaygorasiya305 Рік тому +2

    2000 per person for 1 day only.... comment ma puchha puchh no thata hve... bit costly.... 1000 hova joiye... aabhar..

  • @shreenathjijamnagar1271
    @shreenathjijamnagar1271 Рік тому

    Super

  • @harshadgoswami525
    @harshadgoswami525 Рік тому +2

    ખુબ સરસ માહિતી

  • @rohitkalola5809
    @rohitkalola5809 2 місяці тому

    Vo milega kya....for jents

  • @rathvakamlesh6526
    @rathvakamlesh6526 Рік тому +1

    ❤mast kudarti vatavaran ss sir

  • @user-sy8cd2nu1u
    @user-sy8cd2nu1u 3 місяці тому

    How to come from Vadodara

  • @solankikartik3283
    @solankikartik3283 Рік тому

    Wah

  • @deeprajput7404
    @deeprajput7404 Рік тому +3

    2000 per person k per room??

  • @karimarab8103
    @karimarab8103 Рік тому +3

    Couple sathe bachha hoi to

  • @bhavinpatelbk4938
    @bhavinpatelbk4938 Рік тому

    ❤ from malborn

  • @user-sy8cd2nu1u
    @user-sy8cd2nu1u 3 місяці тому

    Sir,Jai Bhagwan, How to come from Vadodara,

  • @vanrajrathod7272
    @vanrajrathod7272 Рік тому

    જય મુરલીધર

  • @agrihelaiya1392
    @agrihelaiya1392 Рік тому

    good

  • @nileshribadiya1793
    @nileshribadiya1793 Рік тому

    Marriage mate best jagya se aa

  • @MrAmitshahusa
    @MrAmitshahusa Рік тому +2

    Very nice video, please make a series of different places to visit like this in Gujrat,

  • @pareshadesara6626
    @pareshadesara6626 Рік тому +1

    દવા વગર કેરી ઉગે છે તો બીજા કેમ છાટે છે

  • @DKK5532
    @DKK5532 Рік тому +1

    Payment maja ave to devani and keri todva ma 500 no dand. 👍

  • @hirabenparmar9232
    @hirabenparmar9232 Рік тому

    Ratri rokan saathe chhe ke alag,1 divas etle 1 ratri shathe.

  • @dharmeshpatel9991
    @dharmeshpatel9991 Рік тому

    Family full

  • @mathurbhanushali6912
    @mathurbhanushali6912 4 місяці тому

    धन्यवाद सुपर नमस्ते

  • @bhaveshkalaria8384
    @bhaveshkalaria8384 7 місяців тому

    Ame aa video joi ne ...plan kariye che

  • @arpanpatel822
    @arpanpatel822 Рік тому

    Ketla vage entery karvanu??

  • @kanjibhanushalihasraj5519
    @kanjibhanushalihasraj5519 Рік тому +1

    SARAS

  • @nilasoni7229
    @nilasoni7229 8 місяців тому

    very nice ..i like this place...but..2000 rupess ek divas na...clear kaho...please

  • @himanshugor2943
    @himanshugor2943 Рік тому +2

    Anand bhai sugar video 👌

  • @jiteshparekh5502
    @jiteshparekh5502 Рік тому

    Anand bhai jamavanu bahu varanan saras no karo modhama pani aavi jaay chhe, 😀😍jitesh parekh rajkot 👍🏻👍🏻Good infomation 👍🏻👍🏻

  • @user-fh6qo5nh7s
    @user-fh6qo5nh7s Рік тому

    Anand Bhai you love your mom v much ! V great about that ! V good son you r!😊👍 Pallavi Patel from. USA 🇺🇸

  • @hariparmar5582
    @hariparmar5582 11 місяців тому

    Jordar 🙏🙏🙏🙏

  • @umeshpancholi1350
    @umeshpancholi1350 Рік тому +3

    🎉🎉🎉🎉 Very Good Location 👍👍👍👍