બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. આજે શ્રધ્ધા અને અંધ શ્રદ્ધા ની વાત સરસ કરી. બેનબાની રસોઈ માં તો જમાવટ જ હોય ને. નવલદાન ગઢવી જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા
બા સરસ સાકબનાયુ અમે પણ આવીરીતના બનાવીએ છીએ બા કાકા કેમ છો મજામાં ને વીડીયો સરસહોય છે વાડી પણ સરસ છે રેવાની મજા આવીજાય બઘા ને સીતારામ 🙏🙏U S A હષાઁબેન પટેલ સીતારામ
sitaram kaka ne kaki ne kaka tamari vat 100 taka sachi che. Andhsardha ma Manso bahuj heran thay che. Baki tme makan bahuj Saras banavu che. kaki ye rasoy bahuj Saras banavi che galka ne patranu shak to sitaram ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
કાકાનેકાકી ને જયશ્રી ક્રિષ્ન્સ અને સીતારામ કાકા એ જે અંધ શ્રથા વોસે જે વસ્ત ક્રિ તે બહુ જ સાચી વાતછે બીજું લખવાનુ કે ઘીસોડાંપાત્રા નું શાક બનાવ્યું તે સરસબનાવ્યુ છે મેં પહેલી વાર જોયું છે અને, હરિતા નુસાસરું ક્યાં ગામ છે
Wah Geeta ben rasoi ma kai ghate nahi jamavat hoy gharna turiya have Alvina pan pan vavidyo ben ne valava no vlog joyoto saras aanu kariyu bey ben kya gam chhe💐💐
સરસ શાક બનાવ્યું બેન જય માતાજી 🎉🎉 અમદાવાદ થી હંસા બેન પરમાર ❤❤ સી તા રામ ભાઈ ખુબ સરસ વાત કરી 👌👌👌👌
Bov saras vat kri dhna ne levu hoy to gnan aave ne koi na dhr bchi jay
જય માતાજી
સીતારામ
તમે સરસ વીડિયો બનાવ્યો
સરસ શાક બનાવ્યુ ઘર સરસ લાગે છે
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ દાદા મજામાં ને ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
Khub saras vaat kari bhai.recipe 1 number.
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય શ્રી કૃષ્ણ રાધે રાધે.. સુરતથી
મનુભાઈ સિહોરા સીતારામ બાબુભાઈ જય શ્રી શિહોરી માં..
જય શ્રી કૃષ્ણ
રાધે રાધે
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય શ્રી શિહોરી માં
સીતારામ તુરીયા પાત્રા નું શાક ખુબ સરસ બનાવ્યું છે અને વાત પણ તમે સરસ કરી ગૌરાંગ પરમાર અમદાવાદ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન સરસ વાત કરી બાબુભાઈ તમે વાત સાંભળવામાં મજા આવી અંધશ્રદ્ધામાં ઘણાય હેરાન થાય છે
જય સ્વામિનારાયણ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Very nice story 👍👌 sita ram
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
દાદા..સીતારામ..દાદિ..જય..રામદેવપીર
દાદા.દાદિ.તમારા.વિડીયો.ખુબગમેછે..વાતપણ..સાવસાચીછે..દાદા..દાદા..દાદા..દાદા..દાદિ..દાદિ..
જય રામદેવપીર
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સરસ શાક બનાવ્યું જય માતાજી સીતારામ ભુમી બેન દિનેશભાઈ પટેલ મોરબી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Wahhhhh kaka wahhhh
Baki jamavat 6 ho
Jay Swaminarayan
જય સ્વામિનારાયણ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sitaram babu kaka & kaki
Khub saras
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
હું રોજ તમારા વીડિયો જોવા છૂ વષૉબેન ગામ્ વાશીયાલી🎉🎉🎉🎉🎉🎉
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય માતાજી અમદાવાદ થી કોકિલા બેન ગોહેલ સરસ શાક બન્યુ છે આભાર
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Jay mataji Hu Haresh Locha Gandhidham Kutch
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Vah dada vah barabar che ❤❤❤❤❤❤
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Nice video 👌
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
તરલીકાબેન તથામફતભાઇ
અમેરિકા થી
સીતારામ બાબુભાઇ તથા બેન
તમારા વિડીયો જોવાની ઘણી
મજા આવી
તમે આખી લસણ ની કળી નુ શાકબનાવો સીતારામ
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
હા ચોક્કસ બતાવીશું જોડાયેલ રહેજો વિડિયો જોતાં રહેજો
Babu bhai tatha geetaben majama tamaro video jovani maja aaveche tamari jivan khub saras che
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Babubhai live ma song romantic hoy chhe god bless you couple
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સરસ શાક બનાવ્યું છે સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
માળવાવ થી વીરાભાઈ શાક બહુ સરસ બનાવ્યો
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સરસ વાત છે
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
MAHADEV
SITARAM
મહાદેવ
સીતારામ
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી.
આજે શ્રધ્ધા અને અંધ શ્રદ્ધા ની વાત સરસ કરી.
બેનબાની રસોઈ માં તો જમાવટ જ હોય ને.
નવલદાન ગઢવી
જામ ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Life toh tamarij. Wonderful
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બાપા સીતારામ🙏
બાપા સીતારામ
જય માતાજી ભાવનગર થી કૈલાસબા
જય માતાજી
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ જય સ્વામિનારાયણ બહુ સારું કામ કર્યું છે ઘણો વિકાસ કર્યો છે અંજાર થી જ્યોતિબેન ઠક્કર
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
વાહ જય હો જોરદાર જમાવટ હો😊
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બોવ સરસ સાક હો દિપકભાઈ વેરાવળ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય માતાજી સીતારામ તમારા દરેક વીડિયો મા કાય ક નવી વાત હોય છે અને નવી ન રસોઈ હોય છે મોજ કરો છો સાથે સાથે અમને પણ કરાવો છો ખુબ સારી વાત કહેવાય ❤❤
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ🙏🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
jay shree krishna bhai & ben
shilpa ben Ahemdabad
જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Turiya patra na shak ni jamavat kari maja avi gai
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બા સરસ સાકબનાયુ અમે પણ આવીરીતના બનાવીએ છીએ બા કાકા કેમ છો મજામાં ને વીડીયો સરસહોય છે વાડી પણ સરસ છે રેવાની મજા આવીજાય બઘા ને સીતારામ 🙏🙏U S A હષાઁબેન પટેલ સીતારામ
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
બાબુભાઈ તમારી જમાવટ જોરદાર છે.
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Jay mataji kaki kaka hu gir somnath thi tamara video Jovan bov maja aave
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
Mast ❤❤
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
રામ રામ ને સીતારામ
રામ રામ
સીતારામ
તમારું આવું દેશી જીવન જોઈ અને મને મારા મમ્મી પપ્પા યાદ આવે છે એ તમારા જેવા જ હતા હાલી દુનિયામાં નથી આંટી તો મારા મમ્મી જેવા જ છે સઠીયા નીતા ભાવનગર
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી પરેશભાઈ સોલંકી ભાવનગર
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ બાબુદાદા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Saras. Harshaben. Pareshbhai. Dirora.
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
sitaram kaka ne kaki ne kaka tamari vat 100 taka sachi che. Andhsardha ma Manso bahuj heran thay che. Baki tme makan bahuj Saras banavu che. kaki ye rasoy bahuj Saras banavi che galka ne patranu shak to sitaram ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
Sitaram
સીતારામ
કાકાનેકાકી ને જયશ્રી ક્રિષ્ન્સ અને સીતારામ કાકા એ જે અંધ શ્રથા વોસે જે વસ્ત ક્રિ તે બહુ જ સાચી વાતછે બીજું લખવાનુ કે ઘીસોડાંપાત્રા નું શાક બનાવ્યું તે સરસબનાવ્યુ છે મેં પહેલી વાર જોયું છે અને, હરિતા નુસાસરું ક્યાં ગામ છે
જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
બેન,બહુ સરસ,બનાવે છે, મધુ બેન ભાવનગર
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Jay mataji
જય માતાજી
🙏👌👌💯✅
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
turiya ni chhal ne marcha no sambharo saras thay gita ben hu jamnagar thi maherunisha shaikh
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
હા જરૂર બનાવીશું
સીતારામ બાબુકાકા
સીતારામ
બાબુ કાકા તમારી ચા પીવાનોમેળકેદીઆવશે
Sitaram bhai ben surat thi varsha mast video🎥
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sitaram Babubhai 🌷
Arvind bhai, Rajkot
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
દાદા વાડી ની મોજ વાહ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ રીતે શાક બનાવ્યું 😊 સીતારામ 🙏
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
કાકા કાકી સીતારામ 🎉🎉 જય માંગલ કૃપા 🎉🎉🎉🎉. ગાય માતા માટે સપર બનાવ વાનુ છે 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
જય મોગલ કૃપા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Jai shree Krishna seetaram baa ne bapu kem cho srs shak banavyu mojemoj
જય શ્રી કૃષ્ણ
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
વાહ સરસ શાકનેસરસવીઙીયો
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
તમે ખૂબ સરસ વિડીયો બનાવો છો 👌
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Wah Geeta ben rasoi ma kai ghate nahi jamavat hoy gharna turiya have Alvina pan pan vavidyo ben ne valava no vlog joyoto saras aanu kariyu bey ben kya gam chhe💐💐
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
Sitaram bapu 🙏🙏
સીતારામ
Sitaram vitthalbhai S Gohil rajkot
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
દાદા તમારી વાત એકદમ સાચી છે સીતારામ 🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Kamco Bhai na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. To. Saru. To. Sari. Vadi. Bani. Gay. Sa. To. Bhai. Ok. Bay.
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sachi vat che bhai
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sitaram babubhai and bhabhi bhai roj kaik navu karo cho to amari kyay pan jarur pade ne madadrup thai avu kai hoy to janavjo jethi amne pan lahvo made
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
હા ચોક્કસ જવાનીશું
આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
રાધે રાધે બાબુભાઈ અને ગીતા બેન હુ અમદાવાદ થી તમારા વિડિયો રોજ જોઈએ છીએ મહેતા પ્રફુલા બેન,
રાધે રાધે
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
રામ રામ જય માતાજી, બાબુકાકા તમારી વાડીનું સરનામું જણાવશો. તમારો વિડીયો કોણ ઉતારે છે
વિપુલભાઈ અમેરિકાથી
રામ રામ
જય માતાજી
ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
ua-cam.com/video/bXhKd7QnlXU/v-deo.htmlsi=drwbDq5yUYTMG1ld
MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SARERA GAM JESAR TALUKO SITARAM PRABHU ANE MATAJI NE
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
👌👌👌👌
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
રામ રામ સીતારામ રાજકોટ ભાવનાબેન રાજકોટ
રામ રામ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
JAY SHREE SWAMINARAYAN RASIK AND MANJU BHALEJ
જય શ્રી સ્વામિનારાયણ
Kalusinh chauhan Rampur kot vijapur
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Shita ram babu dada
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sita ram kaka kaki
સીતારામ
Bhai bahuaj saras che tamaro video Himmatsingh parmar malhar Dehagam Gandhnagar bhai hu aasal kathivadi chu.
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
જય ગિરનારી બાબુદાદા તમને અને મારા બાને હરેશભાઈ ભુપતભાઇ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત
જય ગિરનારી
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય બજરંગ દાસ બાપા સીતારામ
જય બજરંગ દાસ
બાપા સીતારામ
બહુ સરસ શાક બનાવ્યું માસી ભાવનગર થી નીતા સઠીયા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Kem Cho Sita. Ram
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
સીતારામ કાકા તમે ક્યાં રહો છો જરા જણાવ છો અમારે પણ માશી ના હાથ ની રસોઇ નો સ્વાદ લેવો છે.અમદાવાદ થી રમેશભાઈ સોલંકી
સીતારામ
અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
સિતા રામ કેમ છો મજા મા જય સ્વામિનારાયણ
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
Jay mogal ma hu janki ba gadhavi amdavhad
જય મોગલ માં
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ કાકા કેમ છો અમે અમદાવાદ થી આવીશું કદાચ આપને મળવા
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
હા ચોક્કસ આવજો અમને ખૂબ જ આનંદ થશે
જય માતાજી
જય માતાજી
સીતારામ બાબુભાઈ રામજીભાઈ નવસારી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જય મુરલીધર ભાઈ બેન
જય મુરલીધર
સીતારામ
સીતારામ હું કરમસદ થી ચંપાબેન બોલું 🙏🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
sitaram
સીતારામ
જયમાતાજી દાદા દાદી સોનલબેન નીચાકોટડાથી તમે હમારી કોમેન્ટ વાસો
જય માતાજી
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sitaram babhu dada ne Geeta baa Bhavnagar thi bharti ben tamaro vidiyo bov saras hoy che dada
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sitaram bhai
સીતારામ
Bov,Saru banavyu che,jmmanu
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sita raam khedbhama taluko Agiya gaam
Lalit patel
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ
સીતારામ
સીતારામ. એકવાર ભજન મંડલ લાવો
સીતારામ
હા જરૂર કરીશું
Jamavat ho dada
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
બાપા સીતારામ
બાપા સીતારામ