Bharatbhai Nayak Sanatan dharm thoki nakhi uch jati ye Kem ke ved puran upnishad Manav lakhiya he pramatama lakhiya nathi Sanatan dharm granth dalito Ane mahila dabanu kariy kariyu 6e Pruthvi par je pramatama avtar leta nathi 33koti devi devata ak pramatama pran pratistha upar se hoti hai baki darwaja je pran pratistha hoti he Brahma dev Vishnu dev ram Krishna Shami Narayan Maha dev Abhadha je diyan bese pramatama Pramatama har jiv me pramatama avinashi he Nijanand Gyan chidanand prakash SwaRupam Pramatama sabaka malik ak he Sanatan dharm ak shivling pranpratishta upar se hoti hai baki darwaja je ate he tridev bhi agye Shaminarayan sadhu Ane Sanatan dharm bava sant Gyan tamari pese rakho God fadhar only one pramatama ano koy akar Nathi avinashi he
રુબરુ બોલાવી ચર્ચા કરવા બાબત આપની ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ . સંપ્રદાયનું મહત્વ વધારવા કહેવાતા સંતો લોકોમાં ખોટી માહિતીનો પ્રચાર કરી રહ્યા છે . ૨૫૦ જેટલા વર્ષ થયા સંપ્રદાયને તે પહેલા તે સંપ્રદાયના લોકો કયા ભગવાનની પૂજા કરતા હતા ??? સનાતન ધર્મ જ મહાન છે
Ronakbhai, you are a big acting man! You should focus on youth employment, education, poverty, corruption, and women’s safety & security. You are acting like film maker!!
મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. અને રહી શાસ્ત્રાર્થ કરવાની વાત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
@🌹karouli sarkar ki jay🌹 મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
@@AmazingVideos-jy5nm teno on virudh kryo chhe ane ano pn krisu amra granth ma je chhe ye maniye chhiye pchhi tme loko je bni bethala grantho tene ame nhi manta ane nicha dekhadva nu start tme kryu chhe
Sanatan dharm thoki nakhi uch jati ye Kem ke ved puran upnishad Manav lakhiya he pramatama lakhiya nathi Sanatan dharm granth dalito Ane mahila dabanu kariy kariyu 6e Pruthvi par je pramatama avtar leta nathi 33koti devi devata ak pramatama pran pratistha upar se hoti hai baki darwaja je pran pratistha hoti he Brahma dev Vishnu dev ram Krishna Shami Narayan Maha dev Abhadha je diyan bese pramatama Pramatama har jiv me pramatama avinashi he Nijanand Gyan chidanand prakash SwaRupam Pramatama sabaka malik ak he Sanatan dharm ak shivling pranpratishta upar se hoti hai baki darwaja je ate he tridev bhi agye Shaminarayan sadhu Ane Sanatan dharm bava sant Gyan tamari pese rakho God fadhar only one pramatama ano koy akar Nathi avinashi he
તમારી વાત ચાસી છે.ધર્મ ના નામે બીજનેશ કરે છે,પણ કોઈ બીજી જ્ઞાતી વિશે તમે, વાઘરી , મુસલમાન,હરીજન એ બધા કરતા પણ ખરાબ છે એવા સબ્દો નો ઉપયોગ ના કરી તમે,દેવી પૂજક ભાઈ ,મુસ્લિમ ભાઈ,અને દલિત ભાઈ ઓ નું અપમાન કરો ,છો કયાંક વિવાદ મા તમે આવી જશો,કોમેન્ટ કરો પણ કોઈ જ્ઞાતી નામ પર ના કરો, વિરોધ કરો પૂરી શક્તિ થી .
😀વાહ બહુ સરસ જવાબ માગ્યો તમે ગેંગે ફેફે કરી નાખી ખરુ કહુ તો આપણા શાસ્ત્રો વેદ પુરાણ ગીતા ઉપનિષદ એકિદ શ્ર્લોક ❤વાચ્યો હોય તો આમ સમાજ ને ગુમરાહ ના કરે એક હાસ્ય કલાકાર જૉક્સ મા પણ સમાજ ને સીધી રાહ બતાવે
ભારત દેશ માથી તમામ સંતો ની સભા ઓ પર સ્ટે લાવી દેવો જોઈએ અને મંદિરો મા ભારત દેશના દરેક નાગરીકે પૈસા આપવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે આ સંતો પૈસા ના જોરે અભિમાન કરે છે માટે આમને આર્થિક રીતે જ મદદ કરો તેમને બે ટાઈમ નું જમવાનું અને બે ટાઈમ ચા જ આપવી કારણ કે સંતો ને પૈસા ની શું જરૂર છે 🙏🙏🙏🙏🙏 સંજય એચ પરમાર ( જામલા) જાગૃત નાગરિક, ગુજરાત રાજ્ય
હું સ્વામી નારાયણ સંપ્રદાય નો વિરોધ નથી કરતો ફકત એટલું કહેવા માગું છું કે હનુમાનજી ફક્ત ને ફક્ત શ્રી રામ ને જ નમન કરે બીજા કોઈ ને પણ નહીં. હનુમાનજી ફક્ત શ્રી રામ ની જ સેવા કરે બીજા કોઈપણ ની નહી. જય શ્રી રામ,જય બંજરગબલી
સ્વામિનારાયણ ને એક સમાજ સુધારક કે સંત તરીકે સ્વીકારી શકાય... પરંતુ ભગવાન તરીકે તો નહીં જ... સ્વામિનારાયણ પછી આવેલા દરેક પોતાના ધર્મનો પ્રસાર કરવા માટે હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું વારંવાર અપમાન કરી રહ્યા છે....
વાહ ખુબ સરસ 100% ખરી વાત નીડરતા થી કરી સાહેબ આ લોકો સંત ના વેશ મા મોટો ધંધો ચલાવી રહ્યા છે. સ્વામી નારાયણ ભગવાન પણ આ લફંગાઓ ની હલકટ લીલા થી નારાજ થઈ મંદિર છોડી જતાં રહ્યાં હશે. સાધુતા પ્રાપ્ત કરવા લોહી ના ગુણ હોવા જોઈએ.
મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
ખરેખર દેવીઓ કે દેવતા હતા તેનુ કોઈ પ્રુફ છે નહી અને જો જાગ્રુત જનતા એ ઢબુડી મા , રાધા મા જેવા ને ઉધાડા ન કર્યા હોત તો ભવિષ્ય મા કરોડો લોકો તેની પુજા આરતી કરતા હોત એટલે અંધ શ્રધ્ધા મુકી પરિવાર મા પ્રેમ થી રહો
બહુ જ સાચુ બોલ્યા આપ હુ સ્વામિનારાયણ સંપ્રદાય નો છુ પણ પહેલા સનાતની હિંદુ છુ મને આ મણીનગર વાળા મંદિર નો ખારો અનુભવ થયો છે હુ ધંધાકીય ગાયક છુ એકવાર મને એ મંદિર વાળા નુ ગાવા માટે આમંત્રણ હતુ ત્યારે એવુ કહેવામા આવેલુ કે તમે કિર્તન ગાવ એમા નંદ નો દુલારો આવે એ બદલી નાખી ને ધર્મ નો દુલારો કરી ગાવા નુ આ વાત મને ગમી નહી.
આવું અધૂરું જ્ઞાન આપતા ધર્મગુરુઓની ડાગળી ચસકી ગઈ છે શંકર ભગવાન પુરા બ્રહ્માંડ ના દેવ હતા છે અને રહેશે સ્વામિનારાયણ સંત હતા ભગવાન ન હતાં માટે કદાપિ ભગવાનની સાથે સંતની બરોબર થઈ ન શકે ભલે સ્વામિનારાયણ મહારાજે સમાજ માટે ઘણું બધું કરેલ છે એનો અર્થ એવો નથી કે સ્વામિનારાયણ ભગવાન હતા જો સ્વામિનારાયણના ધર્મગુરુ ઓએ આવી લોકોની દિશા ભૂલ કરેલ હોય તો ચોક્કસ આવા ધર્મગુરુઓને તેમના પદ ઉપરથી પદ ભ્રષ્ટ કરવા જોઈએ
@@bhaveshitaliya9292 નારાયણ એટલે હરિ ને હર એટલે મહાદેવ હરિ હર મા અંતર કરનાર ક્યારેય બે માથી એકેય ને પામી ના શકે ભાઈ નારાયણ એ પણ સમુદ્ર કિનારે સીતાજી ને લેવા ગયા ત્યારે શિવ ની આરાધના કરી હતી અને ભગવાન શિવ પણ હનુમાનજી અવતારમા નારાયણ રામ ના દાસ બનીને રહ્યા તો આપડે કોણ એમા ભેદ કરાવનાર
કોઈ પણ સંપ્રદાય હોય તેમાં આજ દુષણ છે કે તેમનાં સંતો -મહંતો ને ભગવાનનું સ્થાન લેવું છે અને પુજાવવું છે તમે જોશો કે ભગવાન સમકક્ષ તેમની મુર્તિઓ રાખવામાં આવે છે અને પુજવામાં આવે છે આવા અલગ અલગ સંપ્રદાયો આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતિનો ક્ષય કરી ગેરમાર્ગે દોરે છે શાસ્ત્રો કહે છે કે ભક્તિ ભગવાનની હોય દેવતાઓની પણ નહિ કારણ કે દેવતાઓની ઉત્પત્તિ સંચાલન વ્યવસ્થા માટે ભગવાને કરેલી છે એટલે તો તેમને અમૃતપાન કરાવી અમર કર્યા સંતો મહંતો વંદનીય છે પણ ભક્તિ, પુજા, અર્ચના તો ભગવાન (ઈશ્વર) ની જ થાય અને વિશેષમાં જે દેવોનો પણ દેવ છે તે મહાદેવ નું અપમાન કદાપિ ક્ષમાં પાત્ર નથી.
ऐसा शास्त्रार्थ हर चेनल पर होना चाहिए शास्त्रार्थ हमेशा चालु रहना चाहिए शास्त्रार्थ था तब ही सतयुग था शास्त्रार्थ से सत्य सत्य रहेगा असत्य खत्म होता हे हर चेनल मे शास्त्रार्थ प्रोग्राम करना चाहिए हमेशा के लिये लोग धर्म की परीभासा जानने लगेगे।
સ્વામિનારાયણ ધર્મ હશે પણ ટકલા એતો હદ વટાવી દીધી છે આદિ કાળથી હનુમાનજી મહારાજ ને એક મંદિર માં સ્વામી નારાયણયા નુ તિલક નય હોય તમે વાત કરો છો એ સાવ સાચી છે કટલા છુ બોલવુ એ સરમ નથી આવતિ હાલી નીકળ્યો કટલો ધર ભેગી નો થય જા સંત બની ભગવાન ને ખરાબવાત કરે છે એન માં કોન છે એની માએ આવા સંસ્કાર આપ્યા હશે 🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛
જય શ્રી રામ જય હો દાદા હનુમાનજી મહારાજ જય હો હિન્દુ ધર્મ ના ગંરથ ની તેને ખબરજનથી તે ને તો માત્ર. પીળા રંગના ઘઓતઈયઆ ને તકા કરવા ની ખબર છે જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય હો સોમનાથ મહાદેવ જય હો જો. માં મોગલ જય શ્રી માં ચામુંડા જય શ્રી કૃષ્ણ રાઘૈ
મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. અને રહી શાસ્ત્રાર્થ કરવાની વાત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
@@King_VM757 આ જ તો તમારા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરક છે. તમે વાત જ ગાળ થી કરો છો. ભાઈ તમે પેહલા હિન્દૂ બનો પછી વાત કરો. બીજી વાત કે ઘઉંમાં કાંકરા હોય તેમ સાચા સંતોમાં ખોટા સાધુ હોય એને કરીને બધા ખોટા નથી થતા. શુ તમારા કિટુંબ માં કોઈ આડું અવળું છે જ નહિ. બધા સીધાંજ છે. પેહલા તમારું જીવનતો સુધારો. But જે આ ભગવાન શિવ નો પ્રસંગ છે તે સાચો છે એ કઈ મનઘડત કહાની નથી. શુ પૂર્વે ભગવાન કૃષ્ણ અને શંકરજી વચ્ચે યુદ્ધ નથી થયા. શુ બ્રહ્મા ના મોહિની રૂપ માં શંકર નથી મોહયા. શુ વિષ્ણુ અને શંકર વચ્ચે યુદ્ધ નથી થયા. જરા શિવ પુરાણ વાંચો પછી આ બધાને કહો કે ચર્ચા કરે. બીજું અરે ભગવાન શિવે સેવા કરી તો કઈ ખોટું કર્યું? શુ એક પાડોશી બીજા પાડોશીની મદદ ના કરી શકે. આ લોકો ને કહો સંકુચિતતા માથી બહાર આવે. આ પ્રસંગ સાચો જ છે ખોટો નથી. અને જેને પુરાવા જોઈતા હોય તે ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર વાંચીલે. ભગવાન શિવ ની પણ સ્વામિનારાયણ ભગવાને પૂજા કરી છે. .. કહેવાનો મત એટલો જ કે દરેકના માટે તેના ભગવાન સર્વોપરી જ હોય. માતાજી ને માનનારા માતાજી ને સર્વોપરી માને. વૈષ્ણવો એમના ભગવાનને સર્વોપરી માને. દરેક ભક્ત માટે તેમના ભગવાન સર્વોપરી જ છે. બીજી વાત મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
@@AmazingVideos-jy5nm તો પછી બીજાના ભગવાન ની ખરાબ વાતો સુ કરો છો ભડવાવ.તમારા નું કરો ને.અમે તમારા સ્વામી નું કોઈ દી નામ નથી લીધું.તો પછી ખોટે ખોટા સુ મગજમારી કરો છો.
આપશ્રી પોતાની વાણી પણ સંયમ માં રાખી બોલી શકતા નથી જરા સંશોધન કરી ને વાત કરે તો સારું ભારત ના કેટલા આચાર્ય થઈ ગયા અને દરેક ની સિદ્ધાંત શુ હતો દરેક નો અલગ અલગ મત હતો નાસ્તિક ને પણ હિન્દૂ ધર્મ મા તેને માન્ય ગને છે
હિન્દુ સ્વામિનારાયણ માં માનનાર લોકો પણ ચૂપ છે તે મોટામાં મોટું દુઃખ છે
Aa Swaminarayan (Ghanshyam Pandey) 1 Number Naa Madarchod Hoy 6e Aa Aakho Panth Mostly Patelo Ye Hijack Kari Nakho 6e,And Only 1 Business Hub 6e
Ha sachi vat
બુધ્ધિ હીન લોકોની પાસેથી શુ અપેક્ષા રાખી શકાય.?
Chodkaniya santo che aato
completely agree..
રોનકભાઇ તમારો ખુબ આભાર.આ બધુ સ્વામિનારાયણ ના સેવકો વધુ સાંભળે એવો પ્રયાસ થાય.તો તે બધા ને ખબર પડે કે સ્વામી ઓ કેવા ઉદાહરણ આપે છે.
ઔઉઉઉઉઉ
મોટા ભાગના સ્વામિનારાયણ અનુયાયીઓ અંધ હોય છે. મુસ્લિમ લોકો પણ આવા નથી.
Ok thanks for your time to get to you and your
હું આવા નિડર અને પ્રમાણીક ન્યુઝ આપવા બદલ આભાર વ્યક્ત કરુ છું
જય શિયારામ
Ava pagal ne tne nidar kaho cho ato nich nalalyak kevay je santo ne drave dhmkave che
@@shantabhuva5978 Santo jhuthanu failave che , tyare Kem kasu bolta nathi.
@@shantabhuva5978ava Tamara chutiya sant che ke sant avu kevane layak nthi
બહ્મા વિષ્ણુ અને મહેશ ( શંકર )આ જગત ના સર્વોપરી દેવ છે એ ક્યારેય કોઈ ને નમે નહીં...
Ram shiv ne name ne shiv ram ne to pachhi Narayan swarup swaminarayan bhagvan ne shiv ne hanuman kem na juke?
@@sandipuiuxda
@@sandipuiuxdp
❤
Bharatbhai Nayak Sanatan dharm thoki nakhi uch jati ye Kem ke ved puran upnishad Manav lakhiya he pramatama lakhiya nathi Sanatan dharm granth dalito Ane mahila dabanu kariy kariyu 6e
Pruthvi par je pramatama avtar leta nathi
33koti devi devata ak pramatama pran pratistha upar se hoti hai baki darwaja je pran pratistha hoti he
Brahma dev
Vishnu dev ram Krishna Shami Narayan
Maha dev
Abhadha je diyan bese pramatama
Pramatama har jiv me pramatama avinashi he
Nijanand Gyan chidanand prakash SwaRupam
Pramatama sabaka malik ak he
Sanatan dharm ak shivling pranpratishta upar se hoti hai baki darwaja je ate he tridev bhi agye
Shaminarayan sadhu Ane Sanatan dharm bava sant Gyan tamari pese rakho
God fadhar only one pramatama ano koy akar
Nathi avinashi he
@@sandipuiuxdmglcyyuzf❤❤jgy❤❤❤u te tu tted e❤❤❤❤T tted Dr fy❤❤❤r❤❤d❤tt❤y❤❤s ee
રોનક ભાઇ ખુબ સરસ પ્રશ્ન કર્યા દુધ નુ દુધ પાણી નુ પાણી જય શ્રી રામ🙏🙏🙏
Ok thanks for your time to 8
આપની ચેનલને ધન્યવાદ જય ભગવાન ભોળાનાથ શિવ જય ભગવાન કૃષ્ણ આપને લાખ લાખ ધન્યવાદ જય સીતારામ
રુબરુ બોલાવી ચર્ચા કરવા બાબત આપની ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ . સંપ્રદાયનું મહત્વ વધારવા કહેવાતા સંતો લોકોમાં ખોટી માહિતીનો પ્રચાર કરી રહ્યા છે . ૨૫૦ જેટલા વર્ષ થયા સંપ્રદાયને તે પહેલા તે સંપ્રદાયના લોકો કયા ભગવાનની પૂજા કરતા હતા ??? સનાતન ધર્મ જ મહાન છે
Sachi vat che shree krishna na avtar
Ronakbhai, you are a big acting man! You should focus on youth employment, education, poverty, corruption, and women’s safety & security. You are acting like film maker!!
આખો સ્વામીનારાયણ સંપ્રદાય જ બોગસ છે ઼
દરેકને પોતાના સંપ્રદાયને, પોતાના ભગવાનને મોટો બતાવવામાં મજા આવે છે. એમાં પણ સ્વામીનારાયણ સંપ્રદાય વાળાએ તો હદ કરી છે.
@@monikasingh-pq9vk This is also an important topic besides topics you’re stating.
મહાદેવ એજ આદી અનંત 🧡🙏
આપનો ખુબ ખુબ આભાર કે આપની ચેનલ ના માધ્યમ થી તમામ પ્રકાર નો પર્દાફાશ કરો છો ધન્યવાદ આ લોકો નાલાયક છે
Ava santo kharab che, shri swaminarayan nu nam badnam thay che.
આ મફતનું ખાઈને ભગવાનને ખરીદવાનીકળયા છે તપસ્વી બનો મજુરી કરો. ભાષણ સનાતન બંધ કરો.
ABP news ખૂબ ખૂબ આભાર
આ બધાં નેં સખત માં સખત કાનુની સજા થવી જોઈએ, સાહેબ,આપને ખૂબ ખૂબ ધન્યવાદ, નમસ્કાર
સૌથી મોટો માનવ ધર્મ પછી એ ધર્મ જે માનવતા નો સંદેશ આપે...
જય અલખઘણી જય હો ખોડીયાર વરણાવાળી તમારો
ઇનસાનીયત થી મોટો ધર્મ કોઈ નથી કોઈની લાગણી દુભાય એવું ક્યારેય ના બોલાય જય ભીમ
O Jay Bheem vala...tme pela sanatan hta...
ભગવાન તણાયા તો તારો સ્વામી તારા મુતરમા તણાછે
આ સ્વામી ઓ ને અફગાનિસ્તાન તેમ જ પાકીસ્તાન મોકલવા જોઇએ તાલિબાન જોડે
સત્ય સનાતન ધર્મ કિ જય🚩
જય બજરંગ બલી
જય મહાકાલ 🙏
મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. અને રહી શાસ્ત્રાર્થ કરવાની વાત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
શમીનૈરશધુનીશમેરા
ઓ
આદિ અનંત શિવ🙏🙏🙏🙏
અગનાનિનાભગવાઉતરાવિલેવાય
Har Har Mahadev , 🙏 Thanks Ronakbhai to bring this Topic
સરસ કામ કરી,રહયા છો રોનક ભાઈ
सनातन धर्म सर्वोपरि... 🚩🙏🏻
ब्रह्मा, विष्णु, महेश.
ब्रह्माणी माता,पार्वती माता ( दुर्गा -भवानी), माता महालक्ष्मी.
सत्य सनातन धर्म की जय 🚩🙏🏻
ભગવાન સૌને સદબુદ્ધિ આપે એવી પ્રાથના..
@🌹karouli sarkar ki jay🌹 મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
@@AmazingVideos-jy5nm te vachya che ????? batav mane ek verse jya swaminarayan no ullekh hoy ???
@@tomhardy5454 dads
@@AmazingVideos-jy5nm teno on virudh kryo chhe ane ano pn krisu amra granth ma je chhe ye maniye chhiye pchhi tme loko je bni bethala grantho tene ame nhi manta ane nicha dekhadva nu start tme kryu chhe
સત્ય ધર્મ મોટો❤ સંપ્દાય તો બધા વાડા ❤ દુકાનો બિજનેસ કાળા ધંધા ❤ સમાજ ને લુટવા ❤ કોઈ વિવેક નહી ભક્તિ નહી જ્ઞાન નહી યોગ વિયોગ ત્યાગ ❤ કોઈ સાધુ ના ગુણ નહી ❤ સમાજ નુ ખાઈ ને બુધી ભ્રષ્ટ થઈ ગઈ❤ વાઘરી કોમ મુસલમાન મેઘવાર હરીજન કોડી સારા આમના થી ❤ એ સેવા ભાવી ગરીબ કમાઈ ને ખાય ❤
Sanatan dharm thoki nakhi uch jati ye Kem ke ved puran upnishad Manav lakhiya he pramatama lakhiya nathi Sanatan dharm granth dalito Ane mahila dabanu kariy kariyu 6e
Pruthvi par je pramatama avtar leta nathi
33koti devi devata ak pramatama pran pratistha upar se hoti hai baki darwaja je pran pratistha hoti he
Brahma dev
Vishnu dev ram Krishna Shami Narayan
Maha dev
Abhadha je diyan bese pramatama
Pramatama har jiv me pramatama avinashi he
Nijanand Gyan chidanand prakash SwaRupam
Pramatama sabaka malik ak he
Sanatan dharm ak shivling pranpratishta upar se hoti hai baki darwaja je ate he tridev bhi agye
Shaminarayan sadhu Ane Sanatan dharm bava sant Gyan tamari pese rakho
God fadhar only one pramatama ano koy akar
Nathi avinashi he
તમારી વાત ચાસી છે.ધર્મ ના નામે બીજનેશ કરે છે,પણ કોઈ બીજી જ્ઞાતી વિશે તમે, વાઘરી , મુસલમાન,હરીજન એ બધા કરતા પણ ખરાબ છે એવા સબ્દો નો ઉપયોગ ના કરી તમે,દેવી પૂજક ભાઈ ,મુસ્લિમ ભાઈ,અને દલિત ભાઈ ઓ નું અપમાન કરો ,છો કયાંક વિવાદ મા તમે આવી જશો,કોમેન્ટ કરો પણ કોઈ જ્ઞાતી નામ પર ના કરો, વિરોધ કરો પૂરી શક્તિ થી .
મોટા દેખાવાના ધંધા બંધ કરો
જે નિમૅળ મન વાળા હોય અને નાના થઈ ને રહે તે સૌથી મોટા
બાકી તો સૌ ખારા ઉસ
દરિયાના ખારા પાણી જેવા 😊
😀વાહ બહુ સરસ જવાબ માગ્યો તમે ગેંગે ફેફે કરી નાખી ખરુ કહુ તો આપણા શાસ્ત્રો વેદ પુરાણ ગીતા ઉપનિષદ એકિદ શ્ર્લોક ❤વાચ્યો હોય તો આમ સમાજ ને ગુમરાહ ના કરે એક હાસ્ય કલાકાર જૉક્સ મા પણ સમાજ ને સીધી રાહ બતાવે
ધન્ય છે તમને રોનક ભાઈ
ભારત દેશ માથી તમામ સંતો ની સભા ઓ પર સ્ટે લાવી દેવો જોઈએ
અને મંદિરો મા ભારત દેશના દરેક નાગરીકે પૈસા આપવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે આ સંતો પૈસા ના જોરે અભિમાન કરે છે માટે આમને આર્થિક રીતે જ મદદ કરો તેમને બે ટાઈમ નું જમવાનું અને બે ટાઈમ ચા જ આપવી કારણ કે સંતો ને પૈસા ની શું જરૂર છે 🙏🙏🙏🙏🙏
સંજય એચ પરમાર ( જામલા)
જાગૃત નાગરિક, ગુજરાત રાજ્ય
આ સ્વામી હરામજાદો કૃષ્ણ સ્વરૂપ સ્વામી વેશ્યા પુત્ર છે
ભાઈ તમારી 100% વાત સાચી છે
હું સ્વામી નારાયણ સંપ્રદાય નો વિરોધ નથી કરતો ફકત એટલું કહેવા માગું છું કે હનુમાનજી ફક્ત ને ફક્ત શ્રી રામ ને જ નમન કરે બીજા કોઈ ને પણ નહીં. હનુમાનજી ફક્ત શ્રી રામ ની જ સેવા કરે બીજા કોઈપણ ની નહી. જય શ્રી રામ,જય બંજરગબલી
શિયાળ ધરમશીભાઈ વાગર,નાજયમાતાજી
*स्वधर्म आत्म साक्षात्कार आतम ज्ञान आत्मनिर्भर आत्मसमर्पण आत्मसम्मान आतमरक्षा आत्मविश्वास स्व धर्म -सनातन हे अर्जुन आत्मा सनातन है, सनातनराम रमताराम सबके आतमराममे समानरुपसे (हिन्दू मुस्लिम पारसी जैन शिख अहिंसावादी, प्रमाणिक भ्रष्टाचार मुक्त) सभीमे समाहित विराजित हैं*
વેરી ગુડ રિપોર્ટિંગ....અભિનંદન....સત્ય બોલવા બદલ....આજે તમારા જેવા બોલ્ડ ની જરૂર છે.
🙏 મહાદેવ 🙏
મહાદેવ ભગવાન 🙏 તો અનંત છે
કૃષણ વંદે જગતગુરુ
સ્વામિનારાયણ ને એક સમાજ સુધારક કે સંત તરીકે સ્વીકારી શકાય... પરંતુ ભગવાન તરીકે તો નહીં જ...
સ્વામિનારાયણ પછી આવેલા દરેક પોતાના ધર્મનો પ્રસાર કરવા માટે હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું વારંવાર અપમાન કરી રહ્યા છે....
વાહ ખુબ સરસ
100% ખરી વાત નીડરતા થી કરી સાહેબ
આ લોકો સંત ના વેશ મા મોટો ધંધો ચલાવી રહ્યા છે.
સ્વામી નારાયણ ભગવાન પણ આ લફંગાઓ ની હલકટ લીલા થી નારાજ થઈ મંદિર છોડી જતાં રહ્યાં હશે.
સાધુતા પ્રાપ્ત કરવા લોહી ના ગુણ હોવા જોઈએ.
મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
સંત ને પેટ શટ પહેરાવો
1000%ચાસીવાત છૅ રૉનકભાઈ👌👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏
ધર્મ વિરુદ્ધ નું કામ કરે છે. તે સંત ન હોઈ શકે, તેમનો સંપ્રદાય હિન્દુ ધર્મ માં આવે કે નહિ તે સ્વયં વિચાર કરો.
l હર હર મહાદેવ l
Lukha kayu kam tane dharm virudh lage te ke
@@samirparekh5637 aa tra swamionu bhasan tane nathi dekhatu lukha
@@bijalrabari4473 aa badha andhbhakt bani gya se bhosdinav Swami ji vahe
@@samirparekh5637 bhai taro Swami jem ne tem bole enu hu okat revanu
Ronak sir ધન્યવાદ...
આવા લોકો કરતાં તો સામાન્ય માનસ સારા છે
कृष्णम् वन्दे जगतगुरू
ખુબજ સરાહનીય કાર્ય છે રોમકભાઈ.
ધન્યતાને પાત્ર છે.
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.
ખરેખર દેવીઓ કે દેવતા હતા તેનુ કોઈ પ્રુફ છે નહી અને જો જાગ્રુત જનતા એ ઢબુડી મા , રાધા મા જેવા ને ઉધાડા ન કર્યા હોત તો ભવિષ્ય મા કરોડો લોકો તેની પુજા આરતી કરતા હોત એટલે અંધ શ્રધ્ધા મુકી પરિવાર મા પ્રેમ થી રહો
Rt
@@harikrushnapatel8024 santi rakh ne swaminarayan andhbhakt se
સ્વામિનારાયણ ધર્મ પાકિસ્તાન ની ભાસા નો પુરેપુરો ઉપયોગ કરે છે સુ આ સત્ય હોય શકે છે
દુખ ના માયાૅ સંસાર છોડીને બાવા થયા હોય પછી શું અપેક્ષા રાખી શકાય
એનું નામ સાચી અંધ શ્રદ્ધા નો ફેલાવો અને સંપ્રદાય નો પ્રચાર કરીને વેપાર વધારવો
I agree
Om namah shivay.
Har har Mahadev.
Har Har Mahadev 🍁🙏🏻❣️
વાહ ભાઈ રોનકભાઈ આવોજ પરદાફાસ કરતા રહેશો ધન્યવાદ
Ok thanks for your time to get to you and your
એલા આવા ઉદાહરણ નો દેવાય.તમને કોણે ત્યાં પહોંચ્યા ડયો
શ્રીરામ હનુમાન દાદા 🚩🇮🇳🙏🙏
બહુ જ સાચુ બોલ્યા આપ હુ સ્વામિનારાયણ સંપ્રદાય નો છુ પણ પહેલા સનાતની હિંદુ છુ મને આ મણીનગર વાળા મંદિર નો ખારો અનુભવ થયો છે હુ ધંધાકીય ગાયક છુ એકવાર મને એ મંદિર વાળા નુ ગાવા માટે આમંત્રણ હતુ ત્યારે એવુ કહેવામા આવેલુ કે તમે કિર્તન ગાવ એમા નંદ નો દુલારો આવે એ બદલી નાખી ને ધર્મ નો દુલારો કરી ગાવા નુ આ વાત મને ગમી નહી.
भाई चुप चाप सहन करने से कुछ नहीं होगा इसके लिए कुछ करना पड़ेगा
પેલો તને જોયો સત્ય વીર
ધન્ય તને ને તારા માવતર ને
સ મારીના હાથે કરી દુષમન બનાવી
સંપ્રદાય ને નુકસાન કર્યું
સત્ય છે સાચું કહેવામા શરમ નહીં આવા પાખંડીઓ ને ધરમૂળથી દુર કરવા જોઇએ
વાહ રોનક ભાઈ તમારો ખૂબખૂબ આભાર
સ્વામી નારયણ સમાજ સુધારક હતા ભગવાન નોતા
🙏હર હર મહાદેવ 🙏
વાહ વાહ ભાઈ શ્રી ગઢવી સાહેબ શ્રી આપશ્રી ને ૧૦૦ ૧૦૦ સલામ
અવા મુર ખો નેભગવાન સદ્બુદ્ધિ આપે હર હર મહાદેવ 🙏🙏🙏
આવું અધૂરું જ્ઞાન આપતા ધર્મગુરુઓની ડાગળી ચસકી ગઈ છે શંકર ભગવાન પુરા બ્રહ્માંડ ના દેવ હતા છે અને રહેશે સ્વામિનારાયણ સંત હતા ભગવાન ન હતાં માટે કદાપિ ભગવાનની સાથે સંતની બરોબર થઈ ન શકે ભલે સ્વામિનારાયણ મહારાજે સમાજ માટે ઘણું બધું કરેલ છે એનો અર્થ એવો નથી કે સ્વામિનારાયણ ભગવાન હતા જો સ્વામિનારાયણના ધર્મગુરુ ઓએ આવી લોકોની દિશા ભૂલ કરેલ હોય તો ચોક્કસ આવા ધર્મગુરુઓને તેમના પદ ઉપરથી પદ ભ્રષ્ટ કરવા જોઈએ
આવાત,કોણસમજાવે,આટકલાઔને,મહાદેવ,હરહર
આપ ને ખૂબ ખૂબ અભિનંદન
સખત શબ્દોમાં વખોડી કાઢયો...
સ્વામી નારાયણ 10 વરસ થી ફ્રેમસ છે પણ શિવજી 10 હજાર વર્ષ થી ફ્રેમસ છે
મુર્ખાને માથે શિગંડા ના હોય. ભગવાનને માપવાની આ સમયની માપદંડી તારા કયા અભણ ગુરુ પાસેથી શિખ્યો🤣
શિવ એટલે આદિ અનંત એનો કોય આંકડો જ નથી સુ વાત કરો તમેય
Dharm upar ungli na uthavo. Sanatan Dharm uparaj ungli che. Avtaar sarve ekaj che. Gamme te juna hoy ke nava.
@@bhaveshitaliya9292 નારાયણ એટલે હરિ ને હર એટલે મહાદેવ હરિ હર મા અંતર કરનાર ક્યારેય બે માથી એકેય ને પામી ના શકે ભાઈ
નારાયણ એ પણ સમુદ્ર કિનારે સીતાજી ને લેવા ગયા ત્યારે શિવ ની આરાધના કરી હતી અને ભગવાન શિવ પણ હનુમાનજી અવતારમા નારાયણ રામ ના દાસ બનીને રહ્યા તો આપડે કોણ એમા ભેદ કરાવનાર
@@bhaveshitaliya9292 શિવ નો વિરોધ કરી તમે ક્યારેય નારાયણ ને પામી ના શકો
કોઈ પણ સંપ્રદાય હોય તેમાં આજ દુષણ છે કે તેમનાં સંતો -મહંતો ને ભગવાનનું સ્થાન લેવું છે અને પુજાવવું છે તમે જોશો કે ભગવાન સમકક્ષ તેમની મુર્તિઓ રાખવામાં આવે છે અને પુજવામાં આવે છે આવા અલગ અલગ સંપ્રદાયો આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતિનો ક્ષય કરી ગેરમાર્ગે દોરે છે શાસ્ત્રો કહે છે કે ભક્તિ ભગવાનની હોય દેવતાઓની પણ નહિ કારણ કે દેવતાઓની ઉત્પત્તિ સંચાલન વ્યવસ્થા માટે ભગવાને કરેલી છે એટલે તો તેમને અમૃતપાન કરાવી અમર કર્યા સંતો મહંતો વંદનીય છે પણ ભક્તિ, પુજા, અર્ચના તો ભગવાન (ઈશ્વર) ની જ થાય અને વિશેષમાં જે દેવોનો પણ દેવ છે તે મહાદેવ નું અપમાન કદાપિ ક્ષમાં પાત્ર નથી.
ખૂબ જ સરસ રોનક ભાઈ....
👍👍
Good job sir
Jay Shree Ram 🚩
હું તમારા થી સહમંત છું
મહાદેવ મહાદેવ 👑🧡
આ લોકો કોઈ એના સંપ્રદાયના મૂખ્ય અગિયાર નિયમ પણ પાળતા નથી અને ખબર પણ નથી..
તને ખબર છે
રોનકભાઈ દરોજ 2 સ્વામી ને બોલાવો અને ખુલ્લા પાડો ઈશ્વર તમને ખૂબ સમૃદ્ધિ આપે
8😊
શકરભગવાન થી કોઈ મોટાભગવાન નથી
હર મહાદેવ 🙏🏻👌🏻👌🏻👌🏻
Swaminarayan bhagvan bijo koi nhi👌👌👌
Ghanshyam Pandey Nu UP Maa Naa Chalyu Etle Gujarat Naa Patelo Ne Ganda Karya,,Harr Harr Mahadev
sudhro have har har Mahadev bolo andhbhakt Swami ji na
હું.તો.બોલીશ.વાહ.તમારા..વિશાર.ને..જય.બંજરંગ.બલી
આ સ્વામી નારાયણ આયો કયા થી.
આ.....સુ.....માગી....રયા...સે....આને....જવાબ....આપો....વિરલા.ઓ.
વાહ રોનકભાઈ ધન્ય છે તમને
હરહર મહાદેવ શંભુ જય શ્રીરામ ❤
Kudos to the anchor
.Ronak Patel..not many out there like you..
જય મહાદેવ..
🚩🚩🚩
સનાતન ધર્મ ની જય....
વાહ
Salute you sir 👍👍
આલોક ની વચ્ચે.જેસાંભળે છે. તે અક્કલના લધ્ધ કે મગજ મઠા.🏹🚩🕉️🔱🌞⚡🇮🇳🇮🇳🇮🇳
ટૂંકમાં સો વાતની એક વાત આજ લોકો ભણેલા ગણેલા છે એમ અને આમનો ધર્મ ઊંચો સે એવુ માને છે 😂🙏
આવા લોકો ને નષ્ટ કરો
ऐसा शास्त्रार्थ हर चेनल पर होना चाहिए
शास्त्रार्थ हमेशा चालु रहना चाहिए
शास्त्रार्थ था तब ही सतयुग था
शास्त्रार्थ से सत्य सत्य रहेगा असत्य खत्म होता हे
हर चेनल मे शास्त्रार्थ प्रोग्राम करना चाहिए हमेशा के लिये
लोग धर्म की परीभासा जानने लगेगे।
શ્રી કૃષ્ણ દ્વારકાધીશ 🚩🇮🇳🙏
સ્વામિનારાયણ ધર્મ હશે પણ ટકલા એતો હદ વટાવી દીધી છે આદિ કાળથી હનુમાનજી મહારાજ ને એક મંદિર માં સ્વામી નારાયણયા નુ તિલક નય હોય તમે વાત કરો છો એ સાવ સાચી છે કટલા છુ બોલવુ એ સરમ નથી આવતિ હાલી નીકળ્યો કટલો ધર ભેગી નો થય જા સંત બની ભગવાન ને ખરાબવાત કરે છે એન માં કોન છે એની માએ આવા સંસ્કાર આપ્યા હશે 🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛
ખબર ના હોય તો ડહાપણ ન કરાય. જય શ્રી રામ
સનાતન ધૃમંમૌટોછે❤
જય શ્રી રામ જય હો દાદા હનુમાનજી મહારાજ જય હો હિન્દુ ધર્મ ના ગંરથ ની તેને ખબરજનથી તે ને તો માત્ર. પીળા રંગના ઘઓતઈયઆ ને તકા કરવા ની ખબર છે જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય હો સોમનાથ મહાદેવ જય હો જો. માં મોગલ જય શ્રી માં ચામુંડા જય શ્રી કૃષ્ણ રાઘૈ
हर हर महादेव जय महाकाल
હે ભગવાન તમને માફ નહીં કરે 🙆
મહાદેવ તો દેવ નો દેવ છે.તમારો બાપ છે.સ્વામી તો આજ કાલ ના આવ્યા
મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. અને રહી શાસ્ત્રાર્થ કરવાની વાત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
@@AmazingVideos-jy5nm અરે પણ ચોયદા બોલવા સમયે તો ધ્યાન રાખવું જોઈએ ને તમારા સ્વામી એ.પછી માફી માંગો એમાં મજા ના આવે.
@@King_VM757 આ જ તો તમારા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરક છે. તમે વાત જ ગાળ થી કરો છો. ભાઈ તમે પેહલા હિન્દૂ બનો પછી વાત કરો. બીજી વાત કે ઘઉંમાં કાંકરા હોય તેમ સાચા સંતોમાં ખોટા સાધુ હોય એને કરીને બધા ખોટા નથી થતા. શુ તમારા કિટુંબ માં કોઈ આડું અવળું છે જ નહિ. બધા સીધાંજ છે. પેહલા તમારું જીવનતો સુધારો. But જે આ ભગવાન શિવ નો પ્રસંગ છે તે સાચો છે એ કઈ મનઘડત કહાની નથી. શુ પૂર્વે ભગવાન કૃષ્ણ અને શંકરજી વચ્ચે યુદ્ધ નથી થયા. શુ બ્રહ્મા ના મોહિની રૂપ માં શંકર નથી મોહયા. શુ વિષ્ણુ અને શંકર વચ્ચે યુદ્ધ નથી થયા. જરા શિવ પુરાણ વાંચો પછી આ બધાને કહો કે ચર્ચા કરે. બીજું અરે ભગવાન શિવે સેવા કરી તો કઈ ખોટું કર્યું? શુ એક પાડોશી બીજા પાડોશીની મદદ ના કરી શકે. આ લોકો ને કહો સંકુચિતતા માથી બહાર આવે. આ પ્રસંગ સાચો જ છે ખોટો નથી. અને જેને પુરાવા જોઈતા હોય તે ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર વાંચીલે. ભગવાન શિવ ની પણ સ્વામિનારાયણ ભગવાને પૂજા કરી છે. .. કહેવાનો મત એટલો જ કે દરેકના માટે તેના ભગવાન સર્વોપરી જ હોય. માતાજી ને માનનારા માતાજી ને સર્વોપરી માને. વૈષ્ણવો એમના ભગવાનને સર્વોપરી માને. દરેક ભક્ત માટે તેમના ભગવાન સર્વોપરી જ છે. બીજી વાત મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
@@AmazingVideos-jy5nm તો પછી બીજાના ભગવાન ની ખરાબ વાતો સુ કરો છો ભડવાવ.તમારા નું કરો ને.અમે તમારા સ્વામી નું કોઈ દી નામ નથી લીધું.તો પછી ખોટે ખોટા સુ મગજમારી કરો છો.
@@King_VM757 તમે વાત કારવાને જ લાયક નથી. મુદ્દા થી મુદ્દો વાત કરો. તમે પહેલા માણસ બનો.
ખરેખર આ બધિ જવાબદારી દ્રષ્ટિએ ની જવાબદારી અને ચડામણી થી થાય 🎉🎉
આવનેજનતાસામેફાશીઆપવીજોઈએ.સ્વામિને
આપશ્રી પોતાની વાણી પણ સંયમ માં રાખી બોલી શકતા નથી
જરા સંશોધન કરી ને વાત કરે તો સારું
ભારત ના કેટલા આચાર્ય થઈ ગયા અને દરેક ની સિદ્ધાંત શુ હતો
દરેક નો અલગ અલગ મત હતો
નાસ્તિક ને પણ હિન્દૂ ધર્મ મા તેને માન્ય ગને છે
Tu to su6 jani li ane P6i bolje
Har har Mahadew 🙏
વાહ શુ વાત છે તમારી પત્રકારીતા હજારો વંદન ભાઈ
ખૂબ સરસ રોનક ભાઈ
જય શ્રી રામ રોનકભાઈ
Very nice job…. Salute to your efforts of bringing this bogus Swaminaryan propaganda in attention to common people. Jai Jai Sri Krishna.
ખાસ નેતાઓ પોતાની પાર્ટી નો પ્રચાર કરવા માટે આ સંપ્રદાય નો સહારો લે છે.કેમ કે ભક્ત તો સ્વામી કેય એનું જ અનુકરણ કરે
Esalia sampraday me election AA Gaya.
ખોટું
ખોટો
કોમેંટ માં તને જવાબ મળી રહ્યો છે