Swaminarayan Sampradayનો ઈતિહાસ|શું શરૂઆત થઈ આજે કેટલા ભાગ પડેલા છે?|Pramukh Swamiનું BAPSમાં યોગદાન

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #swaminarayn #swami #history #temple #100th #swamimahanto #pramukhswami #mahantswami #vichardhara

КОМЕНТАРІ • 1,4 тис.

  • @kishanahir7521
    @kishanahir7521 2 місяці тому +20

    નારાયણ એક જ વિષ્ણુ ભગવાન
    સીતારામ..

  • @ashvinraval7154
    @ashvinraval7154 2 місяці тому +38

    ફક્ત એક જ...વ્યક્તિ થયા છે...અત્યાર સુધી ના ઈતિહાસ માં જેને કીધું હોય કે હું જ ભગવાન છું. તે કૃષ્ણ ભગવાન છે બાકી તમે ગમે તે ને પૂજા કરો છેલ્લે તો એમનનમમાં સમાય છે..જય શ્રી કૃષ્ણ

    • @kaliyapravinbhai7538
      @kaliyapravinbhai7538 Місяць тому +1

      Radhe Krishna

    • @dsprajapati4325
      @dsprajapati4325 Місяць тому

      Not agree

    • @ketanlangaliya
      @ketanlangaliya Місяць тому

      kya kahyu chhe ke hu bhagwan chhu? kyay pote bhagwan chhe evu kahelu dekhado.

    • @JainilShah324
      @JainilShah324 24 дні тому +3

      @@ketanlangaliyarefer to Bhagvad Gita Chapter 10 and refer to verse 10.8 and 10.20

    • @ketanlangaliya
      @ketanlangaliya 24 дні тому

      @@JainilShah324 ભગવદ્ ગીતા અને કૃષ્ણ ભગવાન સિવાય ની વાત છે, સહજાનંદ સ્વામીએ ક્યાં કીધુ છે કે હું ભગવાન છું એનું રેફરેન્સ જોઈએ છે...મોટા ભાઈ ગીતમાં તો કૃષ્ણ ભગવાને કીધું છે અહીંયા સ્વામિનારાયણ ની વાત પૂછું છું.

  • @manharpatel1508
    @manharpatel1508 Рік тому +20

    બેન ભગવાન હતા તો આપણને અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદી કેમ ના અપાવી ??????
    ભારતમાતા કી જય 🇮🇳🇮🇳🇮🇳

    • @vishveshjasani341
      @vishveshjasani341 Рік тому

      Pela swaminarayan bhagwan na janam ni saal jovo k tevo kyare avya hta ane tyare angrejo su krta hta.
      - jya sudhi dharm reto hoy tya sudhi bhagwan su krva bhed bhav kre k kon raj krse aeto bhagwan shri krushna ae pn kidhelu.
      - angrejo ni hinsa 1850 na dayka o p6i j chalu thy tipu sultan harya p6i tya sudhi ma to swaminarayan bhagwan swadham hta.

    • @JayeshThe007
      @JayeshThe007 Рік тому +1

      😂 laya ho

    • @jayloving2005
      @jayloving2005 Рік тому

      Angrejo tyare war notu karyu... 1857 pachii kranti aavi

    • @kaliyapravinbhai7538
      @kaliyapravinbhai7538 Місяць тому

      Right

    • @AnkitPatel-si5uw
      @AnkitPatel-si5uw 27 днів тому

      Sachi vat

  • @theniravpanchal
    @theniravpanchal 7 місяців тому +15

    હર હર મહાદેવ.
    જય દ્વારકધીશ.
    જય માં અંબે.
    જય શ્રી રામ.
    🚩🕉️❤️🛕🕉️

    • @devgajjar1454
      @devgajjar1454 2 місяці тому

      Jay Swaminarayan 🙏

    • @Atul_soni638
      @Atul_soni638 28 днів тому

      બધાદેવો કોઈ ભગવાન નથી,
      ભગવાને બધા દેવો ને પોતાનું કામ કરવા મોકલ્યા
      ભગવાન નું કામ ના કર્યું, સનાતન નું કામ ના કર્યું,
      પોતાના મંદિરો મોગલો થી બચાવી ના શકયા,
      એટ્લે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ સંપ્રદાય
      સ્થાપ્યો 200 વર્શ મા સ્વામિનારાયણ સંપ્રદાય જેવું કોઈ કામ ના કર્યું,

  • @Joganichhoru19
    @Joganichhoru19 Рік тому +52

    ભગવાન સ્વામિનારાયણ જીવના કલ્યાણ માટે છે આજે તમામ હરીભક્તો સુખી છે

  • @omesh108
    @omesh108 Рік тому +10

    કેટલાક પણ સારા કામ કર્યા હોય કિંતુ ઘનશ્યામ પાન્ડે ઉર્ફ સહજાનંદ સ્વામી ઉર્ફ સ્વામી નારાયણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નથી. માત્ર ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. ભારતની પુણ્યભૂમિ પર સ્વામી નારાયણ જેવા લાખો સેવાભાવી સંત થઈ ગયા છે તો એનો મતલબ એ નથી કે આપણે ભગવાન તરીકે એમની પૂજા શરૂ કરી દે.

    • @rockybhai12757
      @rockybhai12757 Рік тому +3

      Tame emne sant Manta hoy to ek minute mate em rakhiye pan eva lakho sant ma thi ek pan evo sant batavo Jena lakho mandir hoy, hajaro sadhu sant hoy, karodo haribhakto hoy ane emna badha na ek j bhagwan hoy... Batavo chalo

    • @rockybhai12757
      @rockybhai12757 Рік тому +2

      Ane bhai tamaro Janam thayo ne eni pela nu aa prove thai gyu che ke e bhagwan che... Gaikwad sarkar hati tyare Baroda ma shastrath thayoto akha desh no... Ema swaminarayan bhagwan na santo e sabit kri didhu hatu ke e bhagwan che... Ane tame je salangpur mandir na darshan krva jao che ne e mandir banavva Vada gopalanand Swami swaminarayan na bauj samarth sant hata... Etle apde koine bhagwan manisu ke nai maniye ena thi bija ne kai farak nai pade... Jalsa kro mara vala... Jay swaminarayan ☺️🙏

    • @dabhibhupat2142
      @dabhibhupat2142 Місяць тому

      Knowledge no abhav...🙏

    • @freedomeofspeech1927
      @freedomeofspeech1927 23 дні тому

      Shastrarth thi ae sabit na thay k ghanshyam pandey bhagwan che k nahi..ane sanatan dharma na koi j shaastra ma ghanshyam pandey ne ishwar nathi kahyo.​@@rockybhai12757

  • @naranvadher8776
    @naranvadher8776 9 місяців тому +5

    જય મુરલીધર, હર હર મહાદેવ, જય મોમાઈ માં,જય હો સનાતન ધર્મ ની.

  • @truthkarma6108
    @truthkarma6108 22 дні тому

    એટલે આ ઘનશ્યામ પાંડે ઈ જ સ્વામિનારાયણ ભગવાન છે? નો હોય યાર. જોકે હું ક્યાં સ્વામિનારાયણ મંદિરમાં જાવ છું. Only Krishna

  • @kamleshbrahmbhatt4267
    @kamleshbrahmbhatt4267 Рік тому +35

    કોઈ પણ વ્યકિત ને ભગવાન ના બનાવી દેવાય
    ઘનશ્યામ મહારાજ મહા પુરુષ હતા
    દિવ્ય પુરુષ હતા
    પણ વિષ્ણુભગવાન નોતા
    સંપ્રદાય સંપ્રદાય કરી
    સનાતન ધર્મ ની ઘોર ખોદી છે
    શિવજી
    મા પાર્વતી ને આ લોકો માનતા નથી
    ઘણા નાટકો
    ચમત્કાર ની વાતો કરી
    ગુજરાતની જનતાને મુરખ બનાવી છે
    વ્યકિત પૂજા બંધ કરો
    હર હર મહાદેવ
    ઓરિજનલ વિષ્ણુભગવાન શ્રીકૃષ્ણ ની જય હો
    સનાતન ધર્મ સાચો ધર્મ
    સંપ્રદાય બધા ખોટા

    • @VikasPatel-qr1mg
      @VikasPatel-qr1mg 5 місяців тому +3

      Tame aama j rahi jaso

    • @bhavikaparmar3699
      @bhavikaparmar3699 5 місяців тому

      Ok,no problem ​@@VikasPatel-qr1mg

    • @devanshkargathiya7236
      @devanshkargathiya7236 3 місяці тому

      sachi vat che... ​@@VikasPatel-qr1mg

    • @mayurmayurnavadiya7271
      @mayurmayurnavadiya7271 3 місяці тому

      લે આલેલે આખા ગામનો વહીવટ તમારે કરવાનો. તમે માનો ને જેને માનવા હોય ય એને. ભક્તિ જેને જેની કરવી હોય એની કરે તમારે કયા વહીવટ કરવાનો

    • @yash23299
      @yash23299 3 місяці тому +1

      Jaje tu ek var shivratri upr game te swaminarayan mandir tane tya Shivji puja no hoi ne to tu keje hone hali nikdo 6o te hal hal sibli side ma ja and puru gan leto av jaa

  • @prabhudaspatel5333
    @prabhudaspatel5333 Рік тому +75

    ૐ નમઃ શિવાય. જય માતાજી. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગુરુદેવ.

    • @maheshsurela8673
      @maheshsurela8673 Рік тому +6

      Sahjanand swami ak sant hta bhagvan nhi

    • @hiteshpujara
      @hiteshpujara Рік тому +2

      Sarvopari swaminarayan bhagvan ki Jay Jay swaminarayan🙏

    • @amit.oakfield
      @amit.oakfield Рік тому +4

      Ek bhikhari ne 20 divas thi tatti nati thayi
      Ene Jor thi swaminarayan ne haakal kari ke prabhu aavo ne mari tatti no problem solve karo.
      Ghanshyam aaya and ene madad kari. Bhikhari ni tatti karvama madad kari..
      Sahjanand potana hari bhakto mate haajara hajur j che. Koi bi problem ma aave che help karva..
      Bolo Swaami ni jay ben stokes...
      Swaminarayan vala aava prasango no video banavi ne youtube par kemuktaa nathi...
      Jan Jagruti mate mukvaa joiye.. Duniyaa ma tatti band thai jaay to tarat j Ghanshyam ne bolaavo.... Dr hata Ghanshyam ben stokes...

    • @SanataniVegnMuslim0
      @SanataniVegnMuslim0 Рік тому

      Hindu terrorist

    • @jaydeeprajput2633
      @jaydeeprajput2633 3 місяці тому

      ​@@hiteshpujarabalatkari Swami noo soo chhe bol ne Tara Swami ni aukat hoy to

  • @kamleshkumartalpada2860
    @kamleshkumartalpada2860 Рік тому +18

    પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજ કળયુગમાં પણ મહંત સ્વામી મહારાજ રૂપે પ્રગટ છે....... પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ની જય......જય ......જય.........

    • @chiragsonagara6385
      @chiragsonagara6385 Рік тому +5

      Kya shastra ma aavu lakhu che ??

    • @rockybhai12757
      @rockybhai12757 Рік тому +6

      Waaah have tame loko mahant Swami ne pan bhagwan banavi didha? Saras

    • @jayloving2005
      @jayloving2005 Рік тому +6

      Revado Bhai AA lambu Nahi Chale...

    • @jigarpatel6604
      @jigarpatel6604 Рік тому +2

      લખવામાં તો ગાંધીજી રાષ્ટ્રપિતા છે એવું સંવિધાન ના ક્યાં પેઝ માં લખ્યું છે જરા કહેશો છતા પણ માને છે ને બધાં

    • @jigarpatel6604
      @jigarpatel6604 Рік тому +3

      લાંબુ ચાલશે કે ટૂંકું તારે કાઈ ચિંતા કરવાની જરુર નથી

  • @rutvikkhatik1139
    @rutvikkhatik1139 Рік тому +9

    સ્વામિનારાયણ ભગવાન નો એક સંકલ્પ હતો કે આખા બ્રહ્માંડ ને સત્સંગ કરાવવો છે ને પાંદડે પાંદડે સ્વામિનારાયણ કરવા છે.એટલે ભલે સંસ્થા અલગ હોય પણ નામ તો સ્વામિનારાયણ ભગવાન નું જ લે છે બધા અને બધા ખૂબ સારી રીતે સત્સંગ કરી રહ્યા છે❤️
    જય સ્વામિનારાયણ
    દાસ ના દાસ બનાવશો જી 🙏

    • @jpsircomputer18
      @jpsircomputer18 Рік тому

      VA Va Va

    • @KrunalKheni
      @KrunalKheni 7 місяців тому

      Temara bap no bap mahadav Mahakal Raja Ram Radha Krishna j saca Sanatan dharm c tame to Hindu darhm ne khatam karva nu kavtru Kro co

    • @freedomeofspeech1927
      @freedomeofspeech1927 23 дні тому +1

      Ghanshyam pandey 😂

  • @jpsircomputer18
    @jpsircomputer18 Рік тому +45

    બધાજ સ્વામિનારાયણ સંપ્રદાય એક છે, અંદરો અંદર જગડવાથી કોઈ નું ભલું થયું નથી.

    • @dhavalpatel2583
      @dhavalpatel2583 Рік тому +2

      Bhai mur sampraday ma swaminarayan bhagvan na sidhhant jarvai rahya che.

    • @jpsircomputer18
      @jpsircomputer18 Рік тому

      @@dhavalpatel2583 E vat tamari 100 taka sachi che n mul mandir to prasadi kahevai

    • @JayendraPatel-zv1ro
      @JayendraPatel-zv1ro Рік тому +3

      Pan swaminarayan, Krishna ne pujata hata te vaat hakikat hova chhata swikarta money oriented sectna anuyayione jor Ave chhe.

    • @dharm.1881
      @dharm.1881 Рік тому +2

      ​@@JayendraPatel-zv1roVaat sachi che. aa swaminarayan sampradaay Paisa lutvaani dukan chalave che te bandh karavi padse.

    • @sanjaybhaipatel412
      @sanjaybhaipatel412 8 місяців тому

      aa vali navo dayo aaviyo😂

  • @prabhatparmar9099
    @prabhatparmar9099 Рік тому +39

    Purn purusotam bhagvan sree. Swaminarayan. Ni. Jay. Ho

    • @mitulpatel8894
      @mitulpatel8894 3 місяці тому +1

      જય સ્વામિનારાયણ 🙏

    • @jay74490
      @jay74490 Місяць тому

      kem

    • @JayPatel-x5i
      @JayPatel-x5i Місяць тому

      Jay swaminarayan 🙏🏻

    • @yashsorathiya1369
      @yashsorathiya1369 Місяць тому

      Bhagvan?😅😂

    • @4444-c4s
      @4444-c4s Місяць тому

      કોઈ પ્રમાણ છે ખરી કે સ્વામિનારાયણ ભગવાન છે??

  • @siddharthpatel8213
    @siddharthpatel8213 Рік тому +14

    જમાવટ ના પ્લેટફોર્મ પરથી BAPS સંસ્થા ...
    પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ના અનુસંધાન માં ભગવાન સ્વામિનારાયણ ના જન્મ થી લઈ અમદાવાદ ના પ્રસંગ સુધી નું શ્રેષ્ઠ સુંદર વર્ણન કર્યું આભાર..
    સાથે જય સ્વામિનારાયણ 🙏 ❤️
    પ્રમુખસ્વામી 💯 વર્ષ શતાબ્દીનો લાવો લેવાનું ચૂકતા નઈ ❤️🙏

  • @hnv0
    @hnv0 Рік тому +15

    મેડમ જી , આપની પાસે સ્વામિનારાયણ સંપ્રદાય ની બહુ સુંદર અને ઉપયોગી માહિતી ઉપલબ્ધ છે. ધન્યવાદ 🙏🙏

  • @manishjoshi7739
    @manishjoshi7739 Рік тому +13

    બહેન... થોડુંક સનાતન ધર્મ વિશે પણ પ્રાચીન અને અર્વાચીન માહિતી આપશો.
    સંપ્રદાય ની બહું પ્રસ્સતી કરી.
    સાચો ધર્મ કોને કેહવાય...a વિશે પણ બોલજો...

    • @TheSarthakFamilyVlog
      @TheSarthakFamilyVlog Рік тому

      🙏🙏🙏🙏 Jay shree ram

    • @milanparmar7171
      @milanparmar7171 Рік тому

      સ્વામી નારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મ જ છે... ( સંપ્રદાય શબ્દ નો અર્થ સમાજ થાય છે...)

    • @MohitAshoniya
      @MohitAshoniya Рік тому

      તમે રૂપિયા ક્યાંથી લાવ્યા તમે ક્યો નોકરી કે મજૂરી કરી,તમે ક્યો બિઝનેસ કર્યો , ધર્મ ના નામે દુકાન ખોલી ધંદો કર્યો, લોકો ના રૂપિયા લૂંટ્યા અમોથી તમે દાન કર્યા એમો સુ નવાઇ છે, પેલા જવાબ આપો તમે રૂપિયા ક્યાંથી લાવ્યા , સમજાય તેને વંદન

  • @dhavalpatel2583
    @dhavalpatel2583 2 місяці тому +4

    બહેન સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ વડતાલ અને અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે. બે ગાદી સ્થાપના કરી છે....

    • @bhagubhaipatel2122
      @bhagubhaipatel2122 2 місяці тому +2

      વડતાલ મા જે નાટકો ચાલે છે તે બધાને ખબર છે.

    • @Ignorant_1-
      @Ignorant_1- Місяць тому

      Tu Tara asharam ni chinta kar pela​@@bhagubhaipatel2122

  • @mansinhbhaigohil7389
    @mansinhbhaigohil7389 Рік тому +47

    સનાતન ધર્મ ની જય, જય શ્રીરામ, જય માતાજી, જય સોમનાથ મહાદેવ

  • @hiteshbhaisathwara2057
    @hiteshbhaisathwara2057 Рік тому +3

    બધે આલોકો ભગવાન બની બેઠાં ,,,,અને પાછાં,, બીજાં ભગવાન હીન્દુઓ નાં એ એમનાં દાસ બનાવે છે,,,બેન ખુબજ સુંદર વિડીયો બનાવ્યો છે,,,

  • @r.s.5805
    @r.s.5805 2 місяці тому +24

    ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, પરબ્રહમ પુરુષોત્તમ છે, સર્વે અવતારના અવતારી છે.
    જય સ્વામિનારાયણ 🙇🏻‍♂️

    • @nrnr8849
      @nrnr8849 2 місяці тому +3

      સાવ ખોટી વાત છે

    • @rajeshupadhyay8322
      @rajeshupadhyay8322 2 місяці тому +1

      આ ઊંધા એકડા કોણે શિખવાડયા છે ભાઈ?? સ્વામિનારાયણ ના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ હતાં એ ખબર છે કે નહીં?? કોક ચોટલી વાળા ને પુછી જોજે,,

    • @ravirajrajendrashihrathod3733
      @ravirajrajendrashihrathod3733 2 місяці тому +5

      Krishna sarvo pari che bhai

    • @rajeshupadhyay8322
      @rajeshupadhyay8322 2 місяці тому

      @@r.s.5805 સ્વામિનારાયણ ના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ હતાં,,એ ખબર છે કે નહીં,,,કે પછી આ તમારાં કહેવાતા સંતો એ સત્ય ને છુપાવી દીધું છે??

    • @solankibakul425
      @solankibakul425 2 місяці тому

      આ માનસિકતા માંથી બહાર નીકળો

  • @natvarvankar4343
    @natvarvankar4343 Місяць тому +3

    અંતે તો સ્વામીનારાયણની બંને ગાડી કાલુપુર અમદાવાદ અને ગઢડા બંને ગાદો ગાદી ઉપર ઘનશ્યામ મહારાજ ના ના ભત્રીજા મુડે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણોએ જ કબજો જમાવ્યો તે પરંપરા આજે પણ એવી જ ચાલે છે કે બધી ગાડીઓ ના બ્રાહ્મણો પુજારી તરીકે હોય છે કાં તો સ્વામી તરીકે હોય છે એટલે ધર્મસ્થાનો ઉપર બ્રાહ્મણો કબજો જમાવે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે

  • @ravijethi5957
    @ravijethi5957 Рік тому +34

    વાહ બેન... તમે ખુબજ ઊંડાણ માં અભ્યાસ કરીને માહિતી એક દમ સચોટ રીતે આપી છે.

    • @arunsiddhpura7040
      @arunsiddhpura7040 Рік тому

      પોરબંદર નજીકના લોએજ ગામ ના આશ્રમ ના મહંત નું ખૂન કરી મહંત બની રૂપિયા બનાવવાનું આયોજન જ કરતો સહજાનંદ ત્યાંથી ફરેણી ગયો અને માથાભારે લોકોનો સાથ લઈ રૂપિયા ખંખેરતો થયો પણ ગરીબ કણબીઓ પાસેથી એમ નહીં મળે જાણી ગઢડા ના કાઠી દરબાર નામ આલા બાપુ ને ભોળવી પોતાને વિષ્ણુ અવતાર ગણાવી ચેલા બનાવતા ગામ ઠાકોર જ્યાં પગે પડતા હોય ત્યાં બાકીની બીકણ પ્રજા પણ રૂપિયા આપી દર્શન કરવા લાગી ને પછી તો મંદિરો માં પોતે ઉભો રહી પોતાના માપની મૂર્તિ ઓ બનાવડાવી નર નારાયણ એમ નામ આપી પોતાને ભગવાન સાબિત કર્યો. બસ પછી તો ચેલકાઐ બ્રહ્મચારી બનીને સજાતીય સંબંધ (મૌલવીઓની રીતથી) થી આનંદ મેળવી ખાઇપી ને જલસામાં લાગી મોટે પાયે છેતરપિંડી ચાલુ કરી એના ગુરુની જેમજ. હવે તો કમાણી હવાલાથી, ગેરકાયદે માણસો પરદેશ મોકલી, ઉંચા વ્યાજે લોન આપી અને ભોળવી ને દાન પડાવી, મોટાને મનાવી નાનાને દબાવી કમાણી નો ઢગલો કર્યો . હવે દરબારોને પડતા મૂક્યા અને હવે તો પટેલો ને જ મહંત બનાવે જે બીજા પટેલો ને છેતરીને કુળદેવીઓ ને પણ ભૂલવાડી પોતે સહજાનંદ ને નામે પૂજાવા લાગ્યા છે. જેના કહેવાતા મંદિરોમાં સત્તાની સાઠમારી માં ખૂન થતા હોઈ ત્યા સનાતન ના કોઇ પ્રભુ હોય જ નહીં.
      ટુંકમાં સામીનાયણ એટલે મોત નો કુવો જ્યાં સનાતન ધર્મ નો પહેલા નાશ થાય છે

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 9 місяців тому

      😡 *સ્વામિનારાયણ ની કુંડળી*
      *જુની આખી શિક્ષા પત્રીમા ક્યાંય સ્વામિનારાયણ નો કે સંપ્રદાયનો કોઈ ઉલ્લેખ નથી આ બધુ તુત ગઢડાથી ઉભુ કર્યુ છે ઘનશ્યામભાઈ (એટલે સ્વામી) અને જેતપુર વાળા નારણભાઈ મોચી (એટલે નારણભાઈ જે ઘનશ્યામભાઈ નો જોળીયો ઉપાડનાર જે ધનશ્યામના ઉતરેલા કપડા પહેરતા ટુકમા રોટલા માટે સાથે રખડતો વ્યક્તિ જે નારાયણ બની ગ્યો) આ બન્ને ગુજરી ગયા ત્યારે બન્ને રખડતા સાધુ સમજીને લોકોએ સમાધી આપી એ જગ્યાનું નામ છે સ્વામિનારાયણની સમાધી પછી પછળથી આ તુત ઉભુ કર્યુ આયોજન પુર્વક લોકોને છેતરવાનુ બ્રેન વૉશ કરવાનુ શરુ કર્યુ સંપ્રદાયની જમાવટ જોઈ છપય્યા ખબર પડી એટલે ઘનશ્યામભાઈ ના દીકરાઓ ગુજરાતમા આવ્યા અને વારસદાર તરીકે દાવો મુક્યો ગુજરાત હાઇકોર્ટ મા વર્ષો સુધી કેસ ચાલ્યો (આ વાતમા શંકા હોય તો ખાતરી કરવાની છુટ છે)છેલ્લે ચુકાદો વારસદારના તરફેણમા આવ્યો ગાદીએ તેજેન્દ્ર બેસી ગયો પીતરાઈ ભાઈ અજેન્દ્ર હજી ગાદીમાટે લડે છે ત્યારે આ બાજુ યોગી હતો એ ગુજરી ગયો હતો પણ એના બે અંગૂઠાછાપ ચેલા હતા ચંદુભાઈ ઉર્ફ નારાયણ સ્વરૂપ એજ પરમમુર્ખ પ્રમુખ અને હરિભાઈ (સોડા હરિપ્રસાદ) બન્નેને કોર્ટે હુકમ કર્યો તમે કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર કે ટ્રસ્ટ નામ નહી આપીશકૉ એટલે આ બન્નેએ baps બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ના નામે ભગવા પહેરોને નવી દુકાન (ફ્રેન્ચાઈઝી) શરુ કરી જમાવટ જોઈ થોડાજ સમયમા ગુંડા ચંદુભાઈ એ હરિભાઈને લાતમારી ને કાઢી મોક્યો એની સામે સોખડા બનાવ્યુ અને એકે સ્ત્રીઓનુ મોઢુ ના જવુ તો બીજાએ સ્ત્રીઓ ને એન્ટ્રી આપી અને ધતિંગ ચાલે છે આ બધો પૈસાનો જ ખેલ છે ધર્મ ક્યાંય નથી ટુકમા અત્યારે સંપ્રદાય ના આઠ ફાટા છે એક્યેયને એક બીજાને જયશ્રીકૃષ્ણ કરવાનો પણ સબંધ નથી આસત્ય હકિકત છે તપાસ કરવાની છુટ છે જય સનાતન જય ભોલેનાથ હરહર મહાદેવ*

  • @dineshmalam1980
    @dineshmalam1980 8 днів тому

    જય સ્વમિનારાયણ

  • @pradipsinhzala8844
    @pradipsinhzala8844 Рік тому +4

    જય શ્રી રામ સનાતન ધર્મ શ્રેષ્ઠ છે

  • @hitendrasinhparmar1544
    @hitendrasinhparmar1544 Рік тому +9

    જય હો સનાતન ધર્મ ની 🚩🚩🚩🚩🚩

  • @patelrohitkumar1835
    @patelrohitkumar1835 Рік тому +12

    પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની જય જય. તમે પણ (જમાવટ) ટીમના તમામ સભ્યો સપરિવાર આ અણમૂલો સમૈયો જોવા અને પ્રમુખસ્વામી મહારાજનું કાર્યં અને સદગુણોનું દર્શન પ્રદર્શન જોવા અચુક પધારો.

    • @Truthsoul2152
      @Truthsoul2152 Рік тому +1

      Bhai 200rs entry fee chhe? ane pass advance ma levana hoy chhe? Kevi system chhe te janavso ne bhai.please.

    • @patelrohitkumar1835
      @patelrohitkumar1835 Рік тому +1

      @@Truthsoul2152 Jai Swaminarayan. ત્યાં આગળ સંપૂર્ણપણે તમામ નગર તમે ફ્રી (મફત) માં જોઈ શકશો. અને ત્યાનો પ્રવેશ તમને બપોરે ૨:૦૦ વાગ્યાંથી રાત નાં ૧૦.૦૦ વાગ્યા સુધીનો છે.

    • @jayswaminarayanjsn8210
      @jayswaminarayanjsn8210 Рік тому

      Bapore 2 to Rate 9 sudhi totally free entry che.

    • @jayswaminarayanjsn8210
      @jayswaminarayanjsn8210 Рік тому

      @@Truthsoul2152 bapore 2 thi rate 9 sudhi totally free entry che

    • @rockybhai12757
      @rockybhai12757 Рік тому

      Janva madyu che ke 200 rupya deposit devani hoy che

  • @YashPatel-sr4pn
    @YashPatel-sr4pn Місяць тому +1

    સ્વામી દયાનંદ સરસ્વતી નું સત્યાર્થ પ્રકાશ વાંચવું એક વાર બધા નાં અસલી ચેહરા દેખાઈ જશે.

    • @greatindia4175
      @greatindia4175 Місяць тому

      Tu sara vaach aema su lakhyu se khabar padi jase tane

  • @dineshkanzariya3998
    @dineshkanzariya3998 Рік тому +41

    મૂળ સંપ્રદાય ની માહિતી આપવા બદલ ખુબ ખુબ.. જય સ્વામિનારાયણ 🙏

    • @drjshyam2211
      @drjshyam2211 Рік тому +1

      જય શ્રી નરનારાયણદેવ (કાલુપુર)
      જય શ્રી લક્ષ્મીનારાયણદેવ (વડતાલ)
      જય હો શ્રી ધર્મકુળની❤

    • @PradipAhir-s4j
      @PradipAhir-s4j Рік тому

      ઘનશ્યામ પાંડે ટકો ટકો ટકો

    • @PradipAhir-s4j
      @PradipAhir-s4j Рік тому +1

      મારા પ્યારા પરમાત્મા પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ 🙏🙏

    • @freedomeofspeech1927
      @freedomeofspeech1927 23 дні тому

      Ghanshyam pandey 😂

  • @mhshaikh98
    @mhshaikh98 Рік тому +2

    Thanks mam...ખૂબ જ ટૂંકમાં મહત્ત્વની માહિતી આપી... ઘણા કોન્સેપ્ટ ક્લિયર થયા... આભાર

  • @pankajprajapati8410
    @pankajprajapati8410 Рік тому +9

    *શ્રીજી મહારાજ એજ સ્વામિનારાયણ ભગવાન,, એજ સપૈયા વાસી ઘનશ્યામ પાંડે,, અને એજ નીલકંઠવર્ણી,, અને એજ સહજાનંદ સ્વામી,,અને એજ નારાયણમુનિ,, અને એજ ધર્મદેવ અને ભક્તિમાતા ના પુત્ર,,એજ શ્રીજી મહારાજ તો સર્વોપરી સે,,સર્વોત્તમ સે સર્વવ્યાપી સે,, સર્વેઅવતાર ના અવતારી સે,,સર્વે કારણ ના કારણ સે,, મહારાજાધિરાજ સે,, સર્વેશ્વર પરમેશ્વર સે,,જગત આધાર જગદીશ્વર વાસુદેવ પુરષોત્તમ નારાયણ સે,,અને શ્રીજી મહારાજ ના પૂર્વે જે અવતારો થયા સે જેમ કે શ્રીરામ શ્રીકૃષ્ણ શ્રીકત્ચ શ્રી મત્ચ શ્રીવરાહ વામનજી શ્રીરુશભદેવ કપિલજી વ્યાસજી શ્રીનરશિહ શ્રીબુદ્ધ શ્રીકલ્કી આદિક જે અવતારો થવાના સે અને જે થઈ ગયા સે તે બધા જ અવતારો શ્રીજી મહારાજ ના જ સે,,અને શ્રીજી મહારાજ ને વિષે લીન થાય સે પણ મહારાજ કોઈ ના મા લીન થતા નથી માટે શ્રીજી મહારાજ સર્વોપરી સે,,સર્વાવતારના અવતારી સે, શ્રીજી મહારાજ નું ધાર્યું સર્વે થાય સે ,,મહારાજ ના વાયા વાયુ વાય સે,,મહારાજ ના વરસ્યા મેઘ વરસે સે,, મહારાજ ની આગના મા સૂર્યદાદા અને ચંદ્રમાં ઉદય અને અસ્ત પણા ને પામે સે, પાળ વગર ના સમુદ્રદેવ જેની આગના લોપતા નથી,,અને સમુદ્રદેવ મહારાજ ની આગના માં રહે સે અને પાળ ઓળંગતા નથી,, અને જે આ આકાશ પણ વગર ટેકે ઉપર ટક્યું રહ્યું સે તે પણ સ્વામિનારાયણ ભગવાન ન નું ટકાયુ રહ્યું સે,,,અને જે પૃથ્વી પણ જેની ફેરવી ફરી રહી જે એ પણ સ્વામિનારાયણ ભગવાન ની જ ફેરવી ફરી રહી સે,,અને પૂર્વે જે ઐશ્વર્ય થયા સે,, અને જે ઐશ્વર્ય થાય સે,, અને બીજા કઈ પણ ઐશ્વર્ય ભવિષ્ય મા થશે તે બધાજ ઐશ્વર્ય મને મળ્યાં એ ભગવાન સ્વામી સહજાનંદ ના કર્યા થાય સે ,, અને થશે,, શ્રીજી મહારાજ ની આગના માં તો કાળ કર્મ ને માયા ચરણો ની દાસી સે ,,અને મહારાજ ની આગના માં વર્તે સે અને મહારાજ ની આગના લોપતા નથી અને કાળ કર્મ અને માયા મહારાજ ની જ શક્તિ સે અને મહારાજ ની ચરણો ની સેવા કરે સે,,અને શ્રીજી મહારાજ તો અધમઉધારણ સે,,પતિત પાવન સે,,ભક્તવત્સલ ભગવાન સે,, કૃપા સિંધો સે,,દયા ના સાગર સે,,અઘ(પાપ )હરણ સે,,કરુણા ના સાગર સે,,ગુણો ના ભંડાર સે,,સુખ ના સાગર સે,, એજ સહજાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ઘનશ્યામ નીલકંઠ નારાયણમુનિ હરિ હરિકૃષ્ણ વાસુદેવ પુરષોત્તમ નારાયણ પરાત્પર પુરષોત્તમ નારાયણ*,,,🙏🙏🙏🙏🙏

    • @shantilaljakhaniya7267
      @shantilaljakhaniya7267 Рік тому

      👌👌👌

    • @kamleshkumartalpada2860
      @kamleshkumartalpada2860 Рік тому

      ખુબ સરસ 💖🤘👌✅💐

    • @youth_voice.1997
      @youth_voice.1997 Рік тому

      બધા વિષ્ણુ ભગવાન ના અવતાર ને તું સ્વામી નારાયણ ના અવતાર ગણે છે અબુધ વ્યક્તિ .

    • @variyamayank1166
      @variyamayank1166 Рік тому +1

      Sarvopari, sarvavtari shree swaminarayan mahaprabhu

    • @hematchavda2701
      @hematchavda2701 Рік тому +1

      હાયર ફેકુ

  • @TheSarthakFamilyVlog
    @TheSarthakFamilyVlog Рік тому +2

    🙏🙏🙏 Jay shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 har har mahadev
    Jay Dwarkadhish 🙏🙏🙏

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 Рік тому +21

    Jay shree ram
    Jay shree hanuman dada
    Jay shree krishna
    Har har mahadev
    Jay shree swaminarayan
    Jay shree shani dev
    Har har mahadev
    Jay shree sanyasi baba
    Jay shree bageshwar balaji
    Jay shree siyaram baba
    Jay shree guru dev
    Jay shree gau mata
    Jay Nandi maharaj
    Jay shree ganeshay namah
    Jay mataji
    Jay shree girnari bapu
    Jay shree kashmiri bapu
    Jay shree shivgiri bapu
    Jay shree amargiri bapu
    Jay shree kastbhanjan dada
    Radhe radhe
    Ram laxman janki jay bolo hanuman ki
    🙏🚩🌹❤️

    • @rockybhai12757
      @rockybhai12757 Рік тому +1

      Jay swaminarayan 🙏

    • @jayloving2005
      @jayloving2005 Рік тому +1

      Jai swaminarayan

    • @indianabroad4530
      @indianabroad4530 Рік тому +1

      They will never say anything except Jay Swainarayan. Their so called Swamis advise followers to dump all Hindu idols in water.

    • @JayendraPatel-zv1ro
      @JayendraPatel-zv1ro Рік тому

      ​​@@rockybhai12757swaminarayan wala Jain lokothi pan alag chheJai lokone jaishri Krishna kaheta vandho nathi.hindu jeva chhe,Jai Shri Krishna ke Jai Shri Ram na bole te sanatani ke Hindu nathi,etle swaminarayan pan nathi1948maHarijanone temna mandirma pravesh na karvava mate teoe Hindu dharmna nathi Tevi rajuat courtma kari Hati.

    • @dhrumilm.parikh5952
      @dhrumilm.parikh5952 2 місяці тому

      Hu Swaminarayan sampraday ne follow kru chu...je pn so called swami banine sanatan Dharm virudhh vaat kre ene sacha sant na smjva...kone kidhu ame nthi bolta..lo atyare bolu chu...Jay Shree Swaminarayan, Jay Shree RadhaKrishna, Maryada Purshottam Raghuvanshi Shree Ramchandr ni Jay...Jay Maa Shakti...Nam Parvati pataye Har Har Mahadev....bhai bhagwan Swaminarayan e swayam potana haathe RadhaKrishna, Ranchhod ji and Siddheshwar Mahadev( Junagadh) ni murti pran prathista kri che​@@JayendraPatel-zv1ro

  • @કાળુભાઈમકવાણા-જ3ઘ

    સવામિનારાયણ કોઈ ભગવાન નથી એક સંસ્થા જેવુસે આજે ધર્મ ના નામે લાખો કરોડો રૂપિયા ભેળા કરેછે દેશ વિદેશ માં થી પૈસા આવે સે એમા કાઈ નવાય નથી સવામિ નારાયણ એક ઉતર પ્રદેશ થી આવેલ ઘનશ્યામ પાડે નામનો બરામણ ગુજરાત આવીયો .તેને ખબર પડી કે ગૂજરાત ની પ્રજા ભોળીસે અહીંયા આપડી દુકાન સારા મા સારી ચાલશે. આજે સૌ કોઇ જુવોસો ને ગુજરાત માં બીજા રાજ્ય માથી મહેનત મજુરી કરવા આવેસે બધાનુ અહીયા ચાલે આવુજ ચાલ યુ સે સાચુ હજી કોઈ ને નથી સમજાણૂ

  • @rail-traffic7057
    @rail-traffic7057 Рік тому +6

    जब इंसान खुदको भगवान समझने लगता है ओर भगवान को दास, ऐसे अहंकारी इंसान का नाश करने के लिए भगवान को धरती पर जन्म लेना पड़ता है ।। इसी लिए श्री विष्णु भगवान ने 23 अवतार लिए है और 24 मा अवतार जल्दी ही कल्कि रूप में प्रभु आएंगे और इस अहंकार रूपी कलयुग का अंत करेंगे ।।
    इसी लिए जो तीनों लोक के स्वामी है भगवान श्री विष्णु, भगवान श्री महेश ओर सकती रूपी माँ आद्यशक्ति है ।।।

  • @VijayDabhi-xx1gp
    @VijayDabhi-xx1gp 3 місяці тому +2

    મહાદેવ.સૌનુભલુકરે

  • @dilipchavda1458
    @dilipchavda1458 Рік тому +64

    ગામ ના તો બધું બોલે તેના મોઢે ગરના બાંધવા ના જવાય.... ગર્વ થી બોલો આપણે hindu સીએ... જય સ્વમિનારાયણ

    • @Truthsoul2152
      @Truthsoul2152 Рік тому +3

      Jay swaminarayan

    • @jahdhhdh123
      @jahdhhdh123 Рік тому +4

      Jay swaminarayan, parantu ketla hari bhakto ane tena guru o ram ane Krishna ne gaalo aape chhe ane temne bhagvaan manta nathi

    • @vananijayesh9358
      @vananijayesh9358 Рік тому

      @@jahdhhdh123 Right Bhai

    • @riyaspaperdoll1558
      @riyaspaperdoll1558 Рік тому

      @@jahdhhdh123 apna krishnae bhagvatgeetama chokhkhuj kahyu 6 k parth huj ishwar chhu, pan kyay swaminarayn no ullekh 6 k emne kidhu hoy k huj ishwar chhu?

    • @riyaspaperdoll1558
      @riyaspaperdoll1558 Рік тому

      @@jahdhhdh123 swaminarayan to 100 varahthi hase pan apna Ram krishna mahadev to hajjaro varshothi 6 ane emna ketlay puravavo 6 ghranthoma pan lakhelu 6 pan swaminarayan eva koi ghranth hoy to batavo je hajaro varsh pahelana hoy kyak ullekh karyo hoy koi vedo k shatroma to batavo

  • @akshaythakkar6229
    @akshaythakkar6229 Рік тому +2

    Mul Sampraday je Shreeji Maharaj e pote sthapit karel che..(NarNarayan Dev & Laxminarayan Dev) Jay Swaminarayan🙏🏻🙏🏻

  • @pravinbhaikalathiya1667
    @pravinbhaikalathiya1667 Рік тому +5

    જય શ્રી સર્વોપરી શ્રી કૃષ્ણ

  • @AryaYash-j8m
    @AryaYash-j8m Місяць тому +1

    JAY SWAMINARAYAN . GURU RAVIDAS HISTORY PUN BATAO JARA .

  • @dhavalpatel2583
    @dhavalpatel2583 Рік тому +8

    Mur kalupur ane vadtal swaminarayan mandir ma vyakti puja nathi thati....

  • @ChauhanDharmendraSinh14
    @ChauhanDharmendraSinh14 Рік тому +2

    સરસ બેન good information દરેક ને એટલૂ સમજાયું હશે કે સ્વામીનારાયણ ભગવાન છે કે સંત

  • @ravisangani5122
    @ravisangani5122 Рік тому +6

    અમે તો પુષ્ટિમાર્ગ વાળા હો, શ્રી વલ્લાચાર્ય

    • @ashishkapadiya11
      @ashishkapadiya11 Рік тому +2

      અમારે પુષ્ટિમાર્ગ ના જ નીયમ આવે.
      સ્વામિનારાયણ સંપ્રદાય ને વૈષ્ણવ કે ઉદ્ધવ સંપ્રદાય જ કહી સકાય.

    • @ravisangani5122
      @ravisangani5122 Рік тому +3

      @@ashishkapadiya11 પુષ્ટિમાર્ગ શુદ્ધાદ્વૈત ને અનુસરે છે. જ્યારે સ્વામિનાાયણ રામાનુજ ના વિશિષ્ઠ દવૈત્વાદ ને.

  • @ગોહિલજયવર્ધનસિહ

    હર હર મહાદેવ હર🙏

  • @indianarmydefence1661
    @indianarmydefence1661 Рік тому +12

    Mahadev Bless you all haribhkts
    Jay Mahakal, jay shri krishn jay shri Ram jay swaminarayan

  • @dharamdasagravat8020
    @dharamdasagravat8020 Рік тому +10

    સ્વામિનારાયણ સંપ્રદાયમાં અંદરો અંદર સાધુ સંતો વચ્ચે કેટલા કોર્ટ કેસ થયા છે તથા કેટલાક ખૂન થયા છે કેટલા સાધુ સંતો વ્યસનની અને વ્યભિચારી છે. એના આંકડા તો આપ્યા નહીં, અથવા તો એના વિશે કશું બોલ્યા નહીં જય સીયારામ

    • @rajeshupadhyay8322
      @rajeshupadhyay8322 Місяць тому

      @@dharamdasagravat8020 અને એ બધું જર, જમીન અને જોરૂ માટે જ થાય છે,,,

    • @sportsknowledge8480
      @sportsknowledge8480 Місяць тому

      Ae bhai baps na hoy bija ma hase

  • @pankajbabriya8752
    @pankajbabriya8752 2 місяці тому +5

    મનુષ્ય એ જો સત્ય જાણવું હોય તો દયાનંદ સરસ્વતી લિખિત સત્યાર્થ પ્રકાશ નામની પુસ્તક નું વાંચન કરવું જોઇએ

  • @bhargavdamor3604
    @bhargavdamor3604 Рік тому +8

    Jay Sanatan Jay Mahadev jay shree krishna jay hanumaan dada jay prakruti mata 🙏🏻
    If someone says jay swaminarayan then reply with say jay shree krishna or jay bhole

    • @tilakpatel540
      @tilakpatel540 8 місяців тому

      Stupid lmao. Doesn’t matter how u say it as it all leads to parabrahma JAI SWAMINARAYAN

  • @kaps4u
    @kaps4u Рік тому +16

    દિવ્ય આત્મા હતા , ભગવાન માં ફેર છે....

  • @Learn-Laugh-Enjoy
    @Learn-Laugh-Enjoy Рік тому +24

    જય સ્વામિનારાયણ તમામ દર્શક મિત્રોને મારી વિનંતી છે એક વખત આ નગરની મુલાકાત લેજો જીવનની અમૂલ્ય અદભુત સ્મૃતિ રહેશે...
    આ નગર તૈયાર કરવામાં હજારો લોકોના લાખો માનવ કલાકોનો ઉપયોગ થયો છે...
    આ નગર તૈયાર કરવા માટે હજારો પુરુષ અને સ્ત્રી સત્સંગી તેમજ બિન સત્સંગી લોકોએ પણ પોતે તન મન અને ધન સમર્પિત કરેલ છે... આ નગરની મુલાકાત લીધા પછી દરેક વ્યક્તિના જીવનમાં અચૂક પરિવર્તન આવશે તેની અનુભૂતિ કરવા માટે જરૂરથી મુલાકાત લેવા વિનંતી છે જય સ્વામિનારાયણ
    Open for all
    કોઈ પણ પ્રકારના પાસ ની જરૂર નથી
    તા 15/12/22 થી 15/01/23
    સમય
    સોમ થી શનિ બપોરે 2 થી રાત્રે 9
    રવિ સવારે 9 થી રાત્રે 9

    • @JayendraPatel-zv1ro
      @JayendraPatel-zv1ro Рік тому +1

      Have tame lokoe Hinduo ane am jantano bhrahm todi nakhyo chhe.swaminarayan karta shikh ne Jain loko Ghana Sara chhe.

  • @aatman1426
    @aatman1426 Рік тому +13

    समाज सुधारक श्री सहजानंदस्वामी की जय हो

    • @dhruvpatel4948
      @dhruvpatel4948 Рік тому

      Bhagwan Shree Swaminarayan ni Jay Ho!

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 Рік тому

      As political party Congress
      Divided ,,,,
      Same ,,,,

    • @pareshpatel1407
      @pareshpatel1407 Рік тому

      Ghochu ,swaminarayan purn purushottam he

    • @aatman1426
      @aatman1426 Рік тому +1

      @@pareshpatel1407 पूर्णपुरुषोत्तम किसे कहते हे, उसका कार्य और लक्षण क्या ही?

    • @tomhardy5454
      @tomhardy5454 Рік тому

      ​@@pareshpatel1407bhagwan ni definition su che ??

  • @jitendrapatel-nk3zl
    @jitendrapatel-nk3zl Рік тому +26

    Thank you for your correct information about Swaminarayan sampraday. There should not be any controversy. Ultimate object of all Swaminarayan disciples is to pray and achieve the ultimate salvation.

    • @indianabroad4530
      @indianabroad4530 Рік тому +9

      That is the ultimate objective of every human being and every religion. What is so special or different? Where is spiritual depth like Sanatan Dharma? Trying to replace spiritual depth with BLACK MONEY. Why separating from Sanatan Dharma? Why Swaminarayan swamis advising followers to dump all Hindu idols in water? Why falling for Vyakti puja? Slowly making a human into God! Same mistake again and again?!

    • @webtechinfomumbai
      @webtechinfomumbai Рік тому +2

      I can see it how you guys gets ultimate salvation by disrespecting god of Sanatan now

    • @biren5445
      @biren5445 Рік тому

      મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે તેઓ એક સંત હતા તેમની પુસ્તક માં પણ તેઓ શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવા પર ભાર આપતા હતાં. એમના ગયા પછી એમના શિષ્યો કેટલાક એવા હશે જે એમને જ ભગવાન બનાવીને આખે આખો સંપ્રદાય ઊભો કરી દિધો. આમાં ઘણા બધા ગ્રુપ બને છે બધા ની જ વિચારધારા એક નથી હોતી.
      સહજાનંદ સ્વામી ના ગુરુ કોણ હતા? રામાનંદ સ્વામી. તેઓ ને દીક્ષા મળી હતી સ્વપ્ન માં દક્ષિણ ભારત ના રામાનુજાચાર્ય પાસે થી. આ સંપ્રદાય શ્રી વિષ્ણુ સંપ્રદાય છે. હવે પેહલે થી જ આ સંપ્રદાય માં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ની ભક્તિ પ્રચલિત હતી તો અચાનક બીજા કોઈ ને ભગવાન કેમ બનાવી દેવાય? એનો અર્થ છે કે તમે પાછલા જે આચાર્યો રહ્યા તેમની શિક્ષા નો પણ અનાદર કર્યો છે. એટલે આ સંપ્રદાય ને ફરી થી શ્રી હરિ/વિષ્ણુ/કૃષ્ણ ની ભક્તિ માં લાગવું જોઈએ, કોઈ ગુરુ ને ભગવાન માનવા નહી!

    • @JayendraPatel-zv1ro
      @JayendraPatel-zv1ro Рік тому

      ​@@indianabroad4530swaminarayan sampradayna na manso kevi rite salvation melvi sake,maximum black money ne je support kare teva anuyayio ne kevi rite Mukti male.

    • @jitendrapatel8387
      @jitendrapatel8387 Рік тому +2

      ​@@indianabroad4530I wish you also speak out as clear on movies , adverts Restaurant and dress ups which have been presented on our Gods and Goddesses.All forms are respected. No matter who they are.
      Respect.
      Jai Swaminarayan
      Jai Sanatan Dharma.

  • @dipakbarot8562
    @dipakbarot8562 Рік тому +13

    🌹શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ ના સંપ્રદાય વિષે ઘણી માહિતી ભેગી કરી રજુઆત કરી સહુને જણાવ્યું એ આનંદ ની વાત.. છતાં ક્યાંક સત્ય તો ક્યાંક અસત્ય ને આગળ કરવું એ તમારો અભિપ્રાય.. રસોઈ સરસ બનાવી પણ જાણીજોઈને ચાખી નહિ.. તેવું સત્સંગી તરીકે મને લાગ્યું... જય સ્વામિનારાયણ 🙏

    • @bahadursinhjadeja2203
      @bahadursinhjadeja2203 Рік тому

      આજે કેટલાક સંપ્રદાયો માણસ ને ભગવાન બનાવી પૂજા કરે છે પથરો ખડકે છે પણ ગરીબો માટે કોઈ પ્રવૃતિ કરતા નથી ઘનશ્યામ પાંડે એક સમાજ સુધારક હતા ભગવાન નહિ લોકો એ આને ભગવાન બનાવી દીધા છે કહેવાતા હરી ભક્તો પાસે થી પૈસા મેળવી ને પથ્થરો ખડકે જય છે સુ થવા બેઠું છે હિન્દુ જ્ઞાતિ નું?

    • @MaheshbhaiSorathiya-ze7bq
      @MaheshbhaiSorathiya-ze7bq 3 місяці тому

      સત્સંગી, સ્વામિ નારાયણ કોઈ ભગવાન નથી કાળા ગધેડા!!તારા જેવા મૂર્ખો ને લીધે આજે એ ભગવાન તરીકે પૂજાય છે,

  • @bharatbhaisonagara2000
    @bharatbhaisonagara2000 18 днів тому

    ખજૂર ભાઈએ મકાનો બાંધી આપ્યા પણ પ્રમુખસ્વામી મહારાજની જેમ ઘરે ઘરે જઈને વ્યસન મુકાવે તો બહુ સારું બહુ સારી સેવા થઈ જાય સમાજની

  • @mpparmar2748
    @mpparmar2748 Рік тому +5

    Jay shree Krishna Jai Sri Ram Jai Hanuman gyan gun sagar ji maharaj 🙏🙏🙏 jay sanatan dharm ki jay 🙏🚩🚩🙏🕉️ namah shivay,🙏🚩🙏🇳🇪

  • @ashwinkhakhkhar7071
    @ashwinkhakhkhar7071 Рік тому +2

    સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય માં દિવ્યતા છે ભગવાન ની અને બીજા માં ભવ્યતા છે. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી બે ગાદી જ શ્રેષ્ઠ છે.

  • @amrutbhaiprajapati6429
    @amrutbhaiprajapati6429 Рік тому +6

    ધન્યવાદબહેન સ્વામિનારાયણ ભગવાનવિસે માહિતી આપવા બદલ આભાર જય સ્વામિનારાયણ

  • @parmarkapil7890
    @parmarkapil7890 Рік тому +1

    જાણી ને આનંદ થયો 😊 ધન્યવાદ્ આપનો

  • @harsukhbhaisakariya2131
    @harsukhbhaisakariya2131 Рік тому +3

    આઝાદીની ચળવળ માં ભાગ કેમ નોલિધો

  • @mevadanilesh7686
    @mevadanilesh7686 4 місяці тому +2

    સનાતન્ ધર્મ કી જય માતાજી❤,,,

  • @sdgaming4602
    @sdgaming4602 Рік тому +4

    ગુજરાતમાં બાંગ્લાદેશી કેટલા ઘુસી ગયા છે એ ખબર છે ?? ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ ક્યાંથી આવે છે એ ખબર છે ?? રોડ ઉપર ઢોર કેટલા છે એ ખબર છે ?? સમાજ ને પહેલા જરૂર એની છે, જય શ્રી રામ

  • @joshibhavesh842
    @joshibhavesh842 Рік тому +1

    જય કૃષ્ણ નારાયણ જય હરિનારાયાણ જય નમો નારાયણ જય જય શ્રીરામ હર હર મહાદેવ

  • @kamalbhaithakar9665
    @kamalbhaithakar9665 Рік тому +7

    હર હર મહાદેવ જય

  • @Narendrabariya5336
    @Narendrabariya5336 Рік тому +2

    મારા બેટા આ પાંડે ના ટકલા હનુમાનજીને દાસ
    બનાવે છે

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 Рік тому +3

    Jay swaminarayan madam khub saras inalisses good subject thanks

  • @saurashtravarsaadaagahi
    @saurashtravarsaadaagahi 6 місяців тому +1

    એક શ્રી ક્રિષ્ના છે જેણે મહાભારત યુદ્ધ માં સ્પષ્ટ કહ્યું કે હું જ બ્રહ્મ છું હું જ સુપ્રીમ પાવર છું ! અને સ્વામિનારાયણ વિશે આપણા ગ્રંથો માં ક્યાંય ઉલ્લેખ નથી ૧૦ મો અવતાર થશે જે નો આપણા ગ્રંથો માં ઉલ્લેખ છે અને એ યોદ્ધા રૂપે કળિયુગ ના અંત માં જન્મ લેશે ! જય શ્રી કૃષ્ણા !

  • @rockybhai12757
    @rockybhai12757 Рік тому +14

    Badha j loko ne Shree Swaminarayan Gurukul Rajkot sansthan dwara ujavaai rahela bhavya eva Amrut mahotsav ma padharva mate khub bhaav bharyu swagat che... From 22 to 26 December, Mavdi Kankot Road, Rajkot 🙏🙏🙏 Jay Swaminarayan

  • @g10drarr48
    @g10drarr48 Місяць тому

    Var bhai va

  • @pratikpatel3191
    @pratikpatel3191 Рік тому +13

    જય સ્વામિનારાયણ.... પ્રમુખ સ્વામી મહારાજ જી ..... મહંત સ્વામી મહારાજ જી

  • @ayazkhatri4418
    @ayazkhatri4418 3 місяці тому +1

    Super devanshi mem dress bovaj mast lage chhe

  • @narshigadhiya60
    @narshigadhiya60 Рік тому +7

    સ્વામિનારાયણ સહજાનંદે મંત્ર આપ્યો એનો અર્થ શું થાય છે મારો કોઈ સ્વામી હોય તો નારાયણ છે આ જીવન નારાયણ શક્તિથી ચાલે છે હું વાંચનાનો નહીં પણ વાસુદેવનો આ મંત્ર આપ્યો સહજાનંદ સ્વામીને ઘરે ઘરે નારાયણ પ્રથા લઈ જવીહતી 200 વર્ષમાં આ શબ્દને સમાજે લીસો કરી નાખ્યો અને ઘરે ઘરે નારાયણ તથા ગઈ નહિ

    • @jayswaminarayanjsn8210
      @jayswaminarayanjsn8210 Рік тому +1

      સ્વામિનારાયણ એટલે કે સ્વામી જેવા ગુણો કેળવવા અને નારાયણની એટલે કે સહજાનંદની ભક્તિ કરવી.
      સ્વામિનારાયણ એટલે કે આત્મારૂપ થઈ પરમાત્માની ભકિત કરવી.......
      સ્વામિનારાયણ એટલે કે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભકિત કરવી...........
      સ્વામિનારાયણ એટલે કે આ જગતને ભુલીને ભગવાનના આદર્શ ભકતના ગુણો ગ્રહણ કરી ભગવાનની ભક્તિ કરવી.............
      એટલે કે તમે આ દુનિયા ભુલીને ભગવાનના ભક્તના ગુણો ગ્રહણ કરી, તમે જે ભગવાનમાં માનતા હોય તેમની ભકિત કરવી.......... 🙏🙏🙏🙏🙏

    • @jayloving2005
      @jayloving2005 Рік тому +1

      @@jayswaminarayanjsn8210 swaminarayan etle Sarva na narayanteva swami.... Nahoke swami ane Narayan..

  • @jitendrakumarpatel3899
    @jitendrakumarpatel3899 3 місяці тому +1

    Jay swaminarayan
    Original sampraday ni jay ho

  • @pramukhpramukh272
    @pramukhpramukh272 Рік тому +5

    ખૂબ સરસ

  • @mahendrasinhpanchifamilysc4543
    @mahendrasinhpanchifamilysc4543 Місяць тому +1

    ઇશ્વર સહુ ને સદ બુધ્ધી આપે

  • @MayankParekh-g4p
    @MayankParekh-g4p 13 днів тому

    👍👌

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 Рік тому +47

    Aa badhay a gujrat ma aavi ne vepar karyo chhe 😄

    • @amdavdichokro
      @amdavdichokro Рік тому

      उसमे वो मायावी कृष्ण भी आ गया 😅😅😅

    • @vedprakashratnani3129
      @vedprakashratnani3129 Рік тому +2

      તો તારો રામ અને કૃષ્ણ શું પાકિસ્તાન માં જનમ લીધો છે કોડા

    • @shobhavujijako5267
      @shobhavujijako5267 10 місяців тому

      Aa murkh aashrito ni bhasha juvo , kapti loko j tarat laal Thai jaay ... E evu nahi vichare ke as chaturyugi na 1728000 varsh viti Gaya ema aavo hathi na popat jevo bhahvan kyayay nathi aavyo , 240 varsh pelaj kem peda thayo ?

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 9 місяців тому

      😡 *સ્વામિનારાયણ ની કુંડળી*
      *જુની આખી શિક્ષા પત્રીમા ક્યાંય સ્વામિનારાયણ નો કે સંપ્રદાયનો કોઈ ઉલ્લેખ નથી આ બધુ તુત ગઢડાથી ઉભુ કર્યુ છે ઘનશ્યામભાઈ (એટલે સ્વામી) અને જેતપુર વાળા નારણભાઈ મોચી (એટલે નારણભાઈ જે ઘનશ્યામભાઈ નો જોળીયો ઉપાડનાર જે ધનશ્યામના ઉતરેલા કપડા પહેરતા ટુકમા રોટલા માટે સાથે રખડતો વ્યક્તિ જે નારાયણ બની ગ્યો) આ બન્ને ગુજરી ગયા ત્યારે બન્ને રખડતા સાધુ સમજીને લોકોએ સમાધી આપી એ જગ્યાનું નામ છે સ્વામિનારાયણની સમાધી પછી પછળથી આ તુત ઉભુ કર્યુ આયોજન પુર્વક લોકોને છેતરવાનુ બ્રેન વૉશ કરવાનુ શરુ કર્યુ સંપ્રદાયની જમાવટ જોઈ છપય્યા ખબર પડી એટલે ઘનશ્યામભાઈ ના દીકરાઓ ગુજરાતમા આવ્યા અને વારસદાર તરીકે દાવો મુક્યો ગુજરાત હાઇકોર્ટ મા વર્ષો સુધી કેસ ચાલ્યો (આ વાતમા શંકા હોય તો ખાતરી કરવાની છુટ છે)છેલ્લે ચુકાદો વારસદારના તરફેણમા આવ્યો ગાદીએ તેજેન્દ્ર બેસી ગયો પીતરાઈ ભાઈ અજેન્દ્ર હજી ગાદીમાટે લડે છે ત્યારે આ બાજુ યોગી હતો એ ગુજરી ગયો હતો પણ એના બે અંગૂઠાછાપ ચેલા હતા ચંદુભાઈ ઉર્ફ નારાયણ સ્વરૂપ એજ પરમમુર્ખ પ્રમુખ અને હરિભાઈ (સોડા હરિપ્રસાદ) બન્નેને કોર્ટે હુકમ કર્યો તમે કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર કે ટ્રસ્ટ નામ નહી આપીશકૉ એટલે આ બન્નેએ baps બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ના નામે ભગવા પહેરોને નવી દુકાન (ફ્રેન્ચાઈઝી) શરુ કરી જમાવટ જોઈ થોડાજ સમયમા ગુંડા ચંદુભાઈ એ હરિભાઈને લાતમારી ને કાઢી મોક્યો એની સામે સોખડા બનાવ્યુ અને એકે સ્ત્રીઓનુ મોઢુ ના જવુ તો બીજાએ સ્ત્રીઓ ને એન્ટ્રી આપી અને ધતિંગ ચાલે છે આ બધો પૈસાનો જ ખેલ છે ધર્મ ક્યાંય નથી ટુકમા અત્યારે સંપ્રદાય ના આઠ ફાટા છે એક્યેયને એક બીજાને જયશ્રીકૃષ્ણ કરવાનો પણ સબંધ નથી આસત્ય હકિકત છે તપાસ કરવાની છુટ છે જય સનાતન જય ભોલેનાથ હરહર મહાદેવ*

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 9 місяців тому +5

      😂😂All Swami Narayan Temples behaviour like as branches of Tajmahal Hotels

  • @dilipbhatt6404
    @dilipbhatt6404 Рік тому

    વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ધર્મમાં સૌ પ્રથમ અહંકાર ના હોય કે મારું જ સાચું.

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 Рік тому +5

    Jay siyaram. Sanatan dharme ki Jay. Jay hanuman ji maharaj.

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ. સરસ. માહિતી

  • @darjichetankumarsomabhai4024
    @darjichetankumarsomabhai4024 Рік тому +8

    Everybody is trying to spread their community...This all institutes are nothing but good platform for doing business and earning money..there are lot of disputes in these institutes.People have to understand and follow after knowing truth behind it..We have to accept the reality...if I say in gujarati..Dharma na name dhandha kholya chhe...Jai hind..Vande mataram

  • @arvinddave8583
    @arvinddave8583 Рік тому +1

    જય મહાદેવ જય મારૂતિનન્દન

  • @gopalbharwad7680
    @gopalbharwad7680 Рік тому +81

    વાત સાચી પણ પમૂખ સ્વામી બાપા નામે ખજૂર ભાઈ જેમ ગરીબો ને ઘર બનાવી આપિયા હોત તો સારું આ દેખાવ કરવામાં 500 કરોડ નો ધુમાડો કરી નાખ્યો સ્વામી બાપા નામે ઘર આપીયા હોત બહું સારું લાગત આ મારો વિચાર તમે પણ સહમત હોય તો કહો બાકી તો જય સ્વામી નારાયણ જય દ્વારકાધીશ જય પમુખ્ સ્વામી ની

    • @mauliktogadiya759
      @mauliktogadiya759 Рік тому +19

      The earthquake 2001 series you tube ma chhe e pan 4 parts ma ek var jovi etle khabar padse what was pramukh swami maharaj?

    • @jayswaminarayanjsn8210
      @jayswaminarayanjsn8210 Рік тому +30

      કચ્છમાં ભુકંપ વખતે કેટલાય ગામ આખેઆખા બનાવી આપેલા છે પ્રમુખ સ્વામી મહારાજ અને બી. એ. પી. એસ. દ્વારા

    • @rockybhai12757
      @rockybhai12757 Рік тому

      @@mauliktogadiya759 saheb hu Kutch no j chu... Ane 30 varas no BAPS no satsang hato Amaro... Earthquake upar series to banavi nakhi ane khoti sachi vato kri nakhi pan aje tame hakikat kau ke ame su kaam BAPS chodi didhu... Mara dada high post par government officer hata... Ane mara papa ane kaka ni electronics ni dukan hati... Earthquake na lidhe amari dukan ma aag pan lagi ane tuti pan gai... Pramukh Swami ne aa vaat ni khabar padi... E mara dada ne personally odkhta... Emne tarat emna santo bhakto ne Amara gaam ma moklya... Ane kidhu ke emni Ane bija badha ni dukan fari thi banavi do... Santo avya pan khara... Pan measurements lai ne jata rahya ane pacha koi divas na avya... Mara dada ne koini seva ni jarur noti etle emne aa vaat koi divas pramukh Swami ne na kari... Pan etlu to samjai gayu ke je pramukh Swami ni icha hoy che e kai j thatu nathi aa sanstha ma... Khali business upar j target karvama ave che... Ane Amaro vaak etlo ke ame Kutch na nana gaam ma rehta... Kadach Bhuj ma rehta hott to publicity mate kri ne pan dukan fari ubhi karva mate santo pohchi gaya hott... Maaf krjo... Koini lagni dubhavvani koshish nthi pan mara papa ane dada sathe baneli aa Satya ghatna che

    • @rockybhai12757
      @rockybhai12757 Рік тому +7

      @@mauliktogadiya759 ane e series ma kadach e BAPS na sponsored directors e bhuli gaya che ke je Kutch upar series bani che e Kutch ma BAPS nu koi base j nthi... Koi mandiro j nthi... Tya Khali mul sampradaay che

    • @rockybhai12757
      @rockybhai12757 Рік тому +4

      @@mauliktogadiya759 jawab dyo ne bhagat? Kem nthi bolta kai?

  • @rakeshparakhiya2186
    @rakeshparakhiya2186 Рік тому +1

    Ana thi mota bhagatsingh sukhdev che... Jay hind.

  • @patelbharat8853
    @patelbharat8853 Рік тому +6

    બેન ખૂબ જ સારી અને સરસ જાણકારી swaminarayan sampraday ની

  • @jerambhaipatel589
    @jerambhaipatel589 Місяць тому

    આપણે રજનીશને ન સ્વીકાર્યા જેને જે જોયું જાણ્યું એ ખુલ્લું કહી દીધું આપણે માન્ય ન કર્યું ..બાકી બધા ભગવાન સંસારી જ છે તેમને આપણે આરાધ્ય ગણીએ છીએ ...આજના સન્યાસીઓ ૯૯% હવસખોર એશોઆરામની જિંદગી જીવે છે આપણી અંધશ્રદ્ધાને કારણે ..આપણા માબાપનો કોઈ મૂલ્ય નથી સમજતા એ લોકો આવા કામચોર હવસખોરોના શિષ્ય બની બેઠા હોય છે ...આ ચાલતું રહેવાનું છે શિક્ષણ અને સઁસ્કારના અભાવે ...બનવું હોય તો અખા ભગત બનો ..

  • @parita2187
    @parita2187 Рік тому +3

    Extremely excellent 👍👌👍👍👌👌👍 well done Respected Devanshi Ben Heartly ❤🌟👌👌👌🥳🥳👍 proof of Past History of shawaminarayan Story ⭐⭐⭐⭐⭐, well done Respected Devanshi Ben 🎉🎉🎉🎉🎉🎉💯💝💯💯💯💯💯💯💯🌟❤🌟🌟👌🌟👌🌟🧾🧾🙏

  • @solankibhavesh3615
    @solankibhavesh3615 Рік тому +2

    Only jay shree ram jay shree Krishna

  • @shubhamvariya6483
    @shubhamvariya6483 Рік тому +3

    ઉધ્ધવ સંપ્રદાય છે સ્વામિનારાયણ નામ મહામંત્ર છે

  • @deepakmehta6403
    @deepakmehta6403 Рік тому +1

    જોરદાર માહિતી.
    સનાતન ની જય.

  • @maheshalgotar4533
    @maheshalgotar4533 Рік тому +5

    Jay hanumanji

  • @Kirit-ek6vl
    @Kirit-ek6vl 5 місяців тому +1

    Sarvavtari sarvopari bhagvan SHREE SWAMINARAYAN.

  • @anilpatel9537
    @anilpatel9537 Рік тому +5

    જય શ્રી રામ

  • @carinfo777
    @carinfo777 Рік тому +2

    Khoti mahiti che.

  • @samatbhatu823
    @samatbhatu823 Рік тому +11

    ટૂંક માં ખૂબ સરસ અને પ્રોપર , સચોટ માહિતીસભર ....ખૂબ ખુબ ધન્યવાદ

    • @anilkumarparekh144
      @anilkumarparekh144 11 місяців тому

      ખોટી માહિતી ફેલાવી ભ્રમ પેદા કરે છે

  • @hitendrasinhparmar1544
    @hitendrasinhparmar1544 Рік тому +1

    જય ભવાની જય સોમનાથ 🚩

  • @sandeepkumargtrivedi244
    @sandeepkumargtrivedi244 Рік тому +7

    ખુબ સરસ સમજાવ્યું.કવિ નર્મદે આ સંપ્રદાય વિશે કશું કહ્યું હતું એ પણ કહ્યું હોત તો સારું રહેતું.

    • @anubhaimevada5994
      @anubhaimevada5994 3 місяці тому

      થોડું સમજાવ્યું હોત તો સારું, નર્મદનું કહ્યું.

  • @sssenterprise5174
    @sssenterprise5174 Рік тому +2

    Har mahadev jai shree krishna

  • @chimangirigoswami5515
    @chimangirigoswami5515 Рік тому +2

    જય ભોલેનાથ હર હર મહાદેવ

  • @jayendraraulji9096
    @jayendraraulji9096 8 місяців тому +4

    Swaminarayn..saropari.jay.jay.ho

  • @anilkumarparekh144
    @anilkumarparekh144 Рік тому +1

    આર્ય સમાજ ધ્વારા પ્રકાશીત સત્યાર્થ પ્રકાશ પુસ્તક વાચો

    • @jayloving2005
      @jayloving2005 Рік тому

      Dayanand ek vampanthi hato

    • @anilkumarparekh144
      @anilkumarparekh144 Рік тому

      @@jayloving2005 તેમણે સત્ય ઉજાગર કર્યુ, તેમને માત્ર ધર્મમાં, મૂર્તિપૂૂજામાં જે ગાડપણ, અનશ્રધા ઘુસી ગઈ હતી તેનો જ વિરોધ હતો, તેઓ વામપંથી નહોતા, સંસ્કૃતનુ શિક્ષણ આપી કેટલાય લોકોને યજ્ઞીય ભાવે એક કરેલા. સનેચરલ પ્રકાશમા તેમણે જે વાત કરી તેનુ આજદિન સુધી કોઈએ ખંડન કર્યુ નથી