Mahisagarનું આ ગામ વર્ષોથી સંપર્ક વિહોણું! ઘરે-ઘરે નાવડી રાખતા લોકો માગે છે પીડામાંથી મુક્તિ!

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2023
  • અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #mahisagar #mahisagarnews

КОМЕНТАРІ • 172

  • @vishnusengal849
    @vishnusengal849 Рік тому +33

    ખુબજ સરસ પત્રકારત્વ.સરકાર આ ગામ માટે સુવિધાઓ કરે એવી આશા રાખીએ.

  • @khantjaydip7775
    @khantjaydip7775 Рік тому +30

    આ અમારા શિક્ષણ મંત્રીના નજીકનું ગામ.
    શાબાશ જમાવટ keep it good work .

  • @allinonevlogalltypevideo8526
    @allinonevlogalltypevideo8526 Рік тому +28

    અત્યારે ફરવા નું સ્થળ દેખાઈ રહ્યું છે પરંતુ જ્યારે ચોમાસા માં મહી નદીની અંદર જ્યારે ઘોડાપૂર આવે છે ત્યારે અહીંયા ખૂબ જ ભયાનક નજારો જોવા મળે છે ત્યારે અહીંના ના સ્થાનિક લોકોની પરિસ્થિતિ અત્યંત દુઃખ દાયક હોય છે મારા ગામ થી આ ગામ થોડાજ કિલો મીટર ની અંતરે છે મે પણ રસ્તા પર જમાવટ ની ગાડી જોઈને હાથ લગાવ્યો હતો વાત કરવા માટે પણ કદાચ આપનું ધ્યાન મારા તરફ આવી શક્યું ન હતું

  • @ramandamor4308
    @ramandamor4308 6 місяців тому +5

    આવા બાહોશ બેન તમારો ખૂબ ખૂબ આભાર

  • @shaileshkumarlaxmanbhaipar4332

    ખૂબ સરસ દેવાંશીબેન આ વિસ્તાર માં ખરેખર તકલીફ છે.

  • @jayantadhyaru2241
    @jayantadhyaru2241 11 місяців тому +10

    તમે ખરેખર અભિનંદન ને પાત્ર છો . (ગુજરાત રાજ્ય ની અજાણી સમસ્યા ઉજાગર કરવા માટે ) 🙏🕉🙏

  • @pravinbhaivagadiya5083
    @pravinbhaivagadiya5083 Рік тому +6

    મહિસાગર જિલ્લામાં આવવા માટે ખુબ ખુબ આભાર મેમ સરસવા ગામે આવિયા હોતો મેમ ત્યા મારું ઘર છે 🙏

  • @hardikparmar2804
    @hardikparmar2804 Рік тому +7

    ખુબ જ સરસ દેવાંશીબેન....👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻🙌🏻🙌🏻❤️

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 5 місяців тому +3

    Devanshi Ben Tamara jevu koy journalist che j nay pura gujrat ma proud of you Ben

  • @kanjibharvad3812
    @kanjibharvad3812 Рік тому +6

    દેવાંશી બેન એક વાર આણંદ જિલ્લામાં ખંભાત તાલુકા માં આવેલું કુબા (દેવપુરા)ગામ ની મુલાકાત લેવી જોઈએ તમને પણ દુઃખ થશે.

  • @kaaaaaa7024
    @kaaaaaa7024 Рік тому +27

    સ્માર્ટ સિટી ની વાતો કરે મોદી સાહેબ, આવા લોકોને પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડો.... રોડ રસ્તા....

    • @MaviPankaj-cz3wz
      @MaviPankaj-cz3wz 2 місяці тому

      હાચુ મોદી તો મોટી મોટી ફેકે છે

    • @RkAhir-un3ns
      @RkAhir-un3ns Місяць тому

      થોડીક રાજ્ય સરકાર ની પન... જવાબદારી હોય છે ....મોદી પાસે...દેશ ની સુરક્ષા,અર્થતંત્ર,મોટા મોટા પ્રોજેક્ટ હોય છે. .હવે તમે તો કાલે તમારા ગામ માં કૈક થાય તો પન મોદી ને પકડો ..અલ્યા ભાઈ...દેશ માં 25000000 જેટલા ગામડા છે ..એના માટે રાજ્યસરકાર,જિલ્લા પંચાયત એ બધું પન છે

  • @jaygogarayka3553
    @jaygogarayka3553 Місяць тому +1

    Good work Devanshi Ben

  • @itsmytime7560
    @itsmytime7560 Рік тому +9

    દેવાંશી બેન તમે ખરેખર પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છો.

  • @saileshbhai649
    @saileshbhai649 Рік тому +7

    દેવાંશી બેન ધાનપુર તાલુકાના ગામડા ની મુલાકાતે આવો જય હિન્દ જય ભારત જય આદિવાસી દાહોદ

  • @kripalsinhjadeja4875
    @kripalsinhjadeja4875 Місяць тому

    જય માતાજી દેવાંશી

  • @kishorsakhiya9163
    @kishorsakhiya9163 Місяць тому

    You are a great Devanshi Joshi

  • @latestfacts2782
    @latestfacts2782 Рік тому +4

    Very good medam
    ગુજરાતના એકદમ છેવાડાના ગામ સુધી જઈ તેમના પ્રશ્નો પૂછી અને સરકાર સુધી પહોંચાડવાનું ખૂબ જ સારું કામ કરી રહ્યા છો.

  • @DasharatsinhZala-jo8ez
    @DasharatsinhZala-jo8ez 10 місяців тому +1

    સરસ દેવાનશીબહેન very good vork

  • @jatinmakawanamakawana2027
    @jatinmakawanamakawana2027 27 днів тому

    ખુબ સરસ 😍😍❤️

  • @ajaybaraiya72288
    @ajaybaraiya72288 Рік тому +12

    અમારા ગામમાં પણ ખુબ દુર દશા છે બેન બાળકો 5 કિલોમીટર સુધી ચાલી ને સ્કૂલ મા જાય છે આજ સુધી અમારા ગામમાં બસ આવી નથી

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 3 місяці тому +4

    કુબેર ભાઈ ડિંડોર કેબિનેટ મંત્રી જાગે

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Рік тому +7

    થઇ જશે,થઇ જશે એમ તો દરેક કહે પણ પણ કયારે થશે તે કોઈ કહેતું નથી.

  • @technicalharish7732
    @technicalharish7732 2 місяці тому +1

    કેવી પરસ્થિતિ માં હજી લોકો જીવે છે જ્યાં કોઇ વિકાસ જ નથી. 🙏🙏🙏🙏🙏

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir Рік тому

    વાહ👌👌👌👌

  • @user-ki7nt3ib7b
    @user-ki7nt3ib7b 11 місяців тому +1

    Good information shared -i will try to provide irrigation facilities

  • @jayantibhaidobariya-vs2hy
    @jayantibhaidobariya-vs2hy Рік тому

    જય શ્રીકૃષ્ણ દેવાંશી બેન

  • @manjitjithakor4931
    @manjitjithakor4931 2 місяці тому

    આ ગામને પુલની તાત્કાલિક જરૂર છે. ગુડ જોબ પત્રકાર બેન

  • @virus-vn8ev
    @virus-vn8ev Рік тому

    વાહ ખુબ સરસ

  • @arvind_vagadiya
    @arvind_vagadiya 3 місяці тому +1

    Kadana ma apnu Swagat che..
    Jay johar ❤

  • @pratikrathva1940
    @pratikrathva1940 Рік тому

    ❤❤❤

  • @user-lz2vk8vy8y
    @user-lz2vk8vy8y Рік тому

    Jai mataji ben

  • @momayajirajput3562
    @momayajirajput3562 Рік тому +1

    ઘણી સમસ્યાઓ છે

  • @MAHISTUDIOUS
    @MAHISTUDIOUS Рік тому

    Good job

  • @VagadiaAjay-ts7yy
    @VagadiaAjay-ts7yy Рік тому +1

    U done a great job 🙂 we always support u 🙏

  • @burhanuddinalisayed5994
    @burhanuddinalisayed5994 Рік тому

    Good job 🙏🙏👌👍

  • @bhaveshkhant99
    @bhaveshkhant99 7 місяців тому

    વાહ દેવશી બેન ❤❤

  • @srm8550
    @srm8550 Рік тому

    M from this village❤😊

  • @maheshbhaishashtri578
    @maheshbhaishashtri578 Рік тому +4

    સરસ દેવાંશી બહેન.... દિલ્લી ના સમાચાર नी રાહ જોઈ રહ્યા છીએ

    • @mumrejkhan9874
      @mumrejkhan9874 Рік тому

      Saras devasiben tame sachupatrkartv Karo Cho ane sarkar neariso batavo cho

  • @laljithaokr4788
    @laljithaokr4788 2 місяці тому

    good job

  • @fesalshekh6884
    @fesalshekh6884 Рік тому

    You doing great job 👍

  • @technicalharish7732
    @technicalharish7732 Рік тому

    મસ્ત છે

  • @ruralnavin
    @ruralnavin Рік тому

    Thanks for visit in tribal areas in Kadana

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 Рік тому +1

    જય શ્રી રાધે કૃષ્ણ
    હર હર મહાદેવ
    સાદર નમસ્કાર

  • @vinodhansrajsathwara
    @vinodhansrajsathwara Рік тому

    Jay mataji

  • @MaheshbhaiBharatbhai-je3lg
    @MaheshbhaiBharatbhai-je3lg Рік тому

    Nice 👍 tame amara gamani mulakat Badal aabhar

  • @khantrakesh8907
    @khantrakesh8907 Рік тому

    જય આદિવાસી

  • @amrishthaker1294
    @amrishthaker1294 Рік тому

    Great Reporting 👍

  • @hiteshnarsingani5654
    @hiteshnarsingani5654 Рік тому +6

    GNM ડૉક્ટર...
    પેલો બિહાર વાળો lallntop વાળો મેડિકલ પ્રેક્ટિશનર યાદ આવી ગયો😂

  • @bariajasvantjasvant9476
    @bariajasvantjasvant9476 3 місяці тому

    જય માતાજી બેન

  • @Shailesh_1124
    @Shailesh_1124 Рік тому

    Devanshi Ben thanks 👍

  • @Sanju_987
    @Sanju_987 2 місяці тому

    Amara vistasr ma aava Tamara khubh khub aamar Devanshi ben

  • @vagadiyarajur-gx8dk
    @vagadiyarajur-gx8dk Рік тому +1

    હા મારુ મોજીલું કડાણા❤

  • @nitinbhadani3299
    @nitinbhadani3299 Рік тому +1

    ૧૮૨ છે વિધાનસભા માં
    તે લોકો કરે છે શું???????
    બહેન જવાબદારી તો છે સરકાર ની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની

  • @naitikpatel8368
    @naitikpatel8368 2 місяці тому

    Real News capture, baki bija loko sabarmati riverfront pr Rai ne vikas ni vato kre che..

  • @dhamutimaliofficial6158
    @dhamutimaliofficial6158 Рік тому

    Jamavat atale jame ho devanshi ben 👍👍👍👍

  • @user-hv2qz8fq2j
    @user-hv2qz8fq2j Рік тому

    મામાંનું ઘર ❤ અને પ્રકૃતિ વિલાસ.

  • @narendra545garasiya5
    @narendra545garasiya5 Рік тому +2

    માનગઢ ડુંગર પર આવો મહીસાગર સંતરામપુર

  • @rafiqmansuri1365
    @rafiqmansuri1365 28 днів тому

    Very.good.news

  • @kamleshdodiyar4402
    @kamleshdodiyar4402 Рік тому +2

    જય આદિવાસી 🏹

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Рік тому +1

    I'm watching this from USA 🇺🇸 n soon I'm gonna visit gujarat .. I want to visit this place how do I get there ??
    Thanks n Love from USA 🇺🇸 💕

  • @rahulsolanki3657
    @rahulsolanki3657 2 місяці тому

    તમારો સો ખાલી તમને જોવા અને સાંભળવા જ જોવું છું

  • @jaydepth
    @jaydepth Рік тому

    મને સિનેમા પ્રતે ખુબ અપાર લાગણી જમાવટ માં હું માત્ર ને માત્ર ભારતીય સિનેમા સુધી ની જ માહિતી પ્રાપ્ત થાય છે
    મારો એક વિચાર છે કે તમે અંતરરાષ્ટ્રીય સિનેમા ને પણ અમારા સુધી મહિતગાર કરો છેલ્લી તમારી ન્યુઝ પેલી વિકિ કૌસલ વાડી હતી જેમાં કોઈ ને કઈ પણ જાતનો રસ નથી
    પણ પેરિસ માં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં શું થઈ રહ્યું છે ત્યાં એક અભિનેત્રી એ લોહી ના ફૂગા લઈને ને પહોંચી અને રેડ કારપેટ પર પોતાના પર જ ફોડ્યા આ એના પાછળ નું કારણ ???? આ રસપ્રદ સમાચાર બનવાની શક્યતા રહે છે

  • @salmanshekhshekh2989
    @salmanshekhshekh2989 Рік тому

    1 નંબર દેવાંશી બેન જોશી

  • @newsvedio
    @newsvedio Рік тому +1

    શહેરા તાલુકાના સીમલેટ બેટની પણ મૂલાકાત લેવી જોઈએ

  • @govexamfact1254
    @govexamfact1254 Рік тому

    Devanshi ben tmara vidiyo bv j intrested hoy chhe ..

  • @vasavaharishgavitjamli9456
    @vasavaharishgavitjamli9456 Рік тому

    સરસ કામ બેન તમારે તરપ થી પણ સરકારે કામ કરવૂ જોયે

  • @lalitkodiyatar4096
    @lalitkodiyatar4096 Рік тому

    Jamawat ni team ne thany se ke aatlu dur ke gamni paristhity ne same lavi and te gam vasiono sangharsh janavyo

  • @harsh-jz4jy
    @harsh-jz4jy Рік тому +2

    સરસ બેન તમે સરસ કામ કરો છો

  • @anthonydecio3481
    @anthonydecio3481 Рік тому

    I'm watching this from USA n originally I'm from Gujarat ...
    Soon I'm gonna visit Gujarat may be in November so I would love to visit this place plz provide me full info about this place how to get there which is nearest big city ...
    Thanks n Love from USA 💕

    • @amirmuthia2972
      @amirmuthia2972 2 місяці тому

      This village is in our district mahisagar main big town and head quarter of mahisagar district is our town lunawada

  • @khantishvarbhai118
    @khantishvarbhai118 Рік тому

    Tamane lageshe raleyamno ame. Se kangal st jay adivashi

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 Рік тому +3

    Gujarat sarkar ma aap report Karo chho teni asar Thai chhe aap positive repoter chho

  • @apurvan8841
    @apurvan8841 Місяць тому

    Gujarat ni garibi vise jakari badal abhar devansi ben

  • @sachinsp98
    @sachinsp98 Рік тому

    દેવાંશી જોષી તમે તો ગુજરાત ના રવિશ કુમાર બની ગયા છો👍

  • @Rajeshkchauhan
    @Rajeshkchauhan Рік тому

    Saras devanshi ben mahisagar na rathdabet ni mulakat badal abhar

  • @nileshmali5203
    @nileshmali5203 Рік тому +1

    એક interview ખજૂર ભાઈ નું લેવા વિનંતી

  • @hiteshnarsingani5654
    @hiteshnarsingani5654 Рік тому +5

    પેલા ભાઈનું કનફાર્મ કરો... 3 બાળકોનું
    12 મહિના દોઢ વર્ષ અને 2 વર્ષનું
    કુછ તો ગરબડ હૈ મેડમ

  • @jayeshpatel1980
    @jayeshpatel1980 Рік тому +1

    વિકાસ વિનાશ લઈ ને આવશે એના કરતાં આ સારું છે

  • @GohilBapu4035
    @GohilBapu4035 Рік тому

    તમારો સ્કિન ટોન તમારી મેહનત દર્શાવે છે

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Рік тому

    How do we get there ??.

  • @hemantrot4973
    @hemantrot4973 Рік тому

    Mam shamalaji baju avo tyano vedio banavo

  • @sandiptaviyad2574
    @sandiptaviyad2574 Рік тому

    એકવાર. નાની રાઠ. મુલાકાત. લેજો. મહીસાગર જિલ્લામાં આવેલું. છે

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 Рік тому +1

    Bharat desh ni sarakaro aenjiwo sansdhawo ne dubi ne mari jawu joiye

  • @HH-1im
    @HH-1im 9 місяців тому

    💯💯 salam bhen tame ketli menat karo cho garib Loko ni madd karo cho

  • @vikramzala1333
    @vikramzala1333 2 місяці тому

    Jay dwarikadhish ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @TXLIO.R16
    @TXLIO.R16 Рік тому +1

    Atali badhi smart City banavo cho aena karta gamni paristhiti samji tya kay kam karo abhad netao

  • @ranjitrathva742
    @ranjitrathva742 4 місяці тому

    Ben chhota udepur na gamda ma pan aavjo

  • @KalpeshPatel-ed5em
    @KalpeshPatel-ed5em Рік тому

    Devanshi તમે gov. બતાવો અહી એક્ boat⛵ 108 ni મૂકી આપે
    Vote pan Madsen ne નામ pan થશે

  • @narendrabaria3574
    @narendrabaria3574 Рік тому

    Amara gam ma pan pani na halat che at po suliyat ta morva hadaf di pms mulakat lo ben

  • @user-hl5bw2xe4w
    @user-hl5bw2xe4w 8 місяців тому

    Ben ne kevu pani પીવડાવ્યું 😂😂😂😂
    Sorry devansi ben aatla dukhi thai ne bija na dukh sambhdoso😢😢😢

  • @mahendrasinhchauhan2070
    @mahendrasinhchauhan2070 Рік тому

    padkaro hoy tyaj parinam made chhe,,,,,jya option hoy tya sources dekhata nathi pan koi option j na hoy tya manas paristhiyo ne anukud thay jato hoy ke pachhi paristhiyo ne potane anukud banavi deto hoy chhe,,,,je kadach bija loko ne nahi samjay.

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 5 місяців тому

    Ben Tame Amara ghed ma Aavo ne please porbandar jila ma

  • @gautampatel9164
    @gautampatel9164 Рік тому

    Road rasta fakt companiomate

  • @laljimpatel
    @laljimpatel Рік тому +1

    Koeee ne toa prakruti sathe reva do
    Saheri karan thase toa pacha gatar ma sakbhaji pakav che aatle tamej keso gatar na pani thi ugade se

  • @lalabhaidamor6720
    @lalabhaidamor6720 Рік тому +10

    શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર નો વિસ્તાર છે આ

    • @kaaaaaa7024
      @kaaaaaa7024 Рік тому +1

      જોરદાર..... છે..

    • @yt-zy7tb
      @yt-zy7tb Рік тому +2

      લાલ ભાઈ તમારા જેવા યુવાનો ને જવાબદારી લઈ આગળ આવવું પડશે
      તોજ આ સમાજ નો વિકાસ થઈ શકસે

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 Рік тому

    Ben tame jya ro cho enu vidio banao reply

  • @chetanvadadariya2815
    @chetanvadadariya2815 Рік тому

    Aapda vidiyo bahu

  • @INDICORestaurant
    @INDICORestaurant Місяць тому

    Aa model kem koi batavtu nathi...

  • @vimrabenpatel2496
    @vimrabenpatel2496 Рік тому

    Devasiben tame sarkar ma Rajuaat Karo Ane aagam no vikas thay te mate tame satat prayatn Karo aaloko ni aavi dasha joi ne mane Bahu j dukh thayu please tame sarkar ma jaldi Rajuaat Karo to pul ni sagavad Thai Jay to saru

  • @maheshamin581
    @maheshamin581 Рік тому

    Bullet train ni saghe as vistar par dhayan salvi joiey

  • @momayajirajput3562
    @momayajirajput3562 Рік тому

    બેન ક્યારેય કચ્છ જિલ્લામાં રાપર તાલુકા માં આવો મુલાકાત નલ સે જલ નથી પોચયુ